You are on page 1of 9

ુ દારા િચત તરીકે દોરતા એનાલોગ

એ લ સી ડી ટી વી -ટીવી સટે શનપરથી આવતા એનાલોગ સીગનલને પીકચર ટયબ


ટીવી કરતા ં જુ દી, િડજટલ ટે કનોલોજ પર આધારીત સાધન છે . હાલમા ં આવતા એલસીડી ટીવી લીકવીડ િિસટલ
ટે કનોલોજ આધારીત િડસપલે પે નલ, ટીએફટી એલસીડી પે નલ દારા કલર િચત બતાવે છે . િડસપલે પે નલની પાછળ
આવતી સિકિટ જુ દા-જુ દા સટાડ
ં ડડના, એનાલોગ અથવા િડજટલ ફોરમે ટવાળા િવિડયો સીગનલને ,તે ની ફોરમે ટ પમાણે
ુ ન પમાણે પે નલની િસિન ઉપર િડજટલ ડે ટા દારા િચત તરીકે દોરે છે .એલસીડી ટીવી
અને પે નલના રીજોલશ
ે ાઇથી સમજવા માટે તે ના કયા ઇનપટુ થી કઇ રીતે પીકચર દોરાય છે અને સીગનલની ફોરમે ટ અને ટીએફટી
સહલ
ુ ન પમાણે િચત કઇ રીતે ડે ટામા ં ફે રવાઇને , સકે લીગ થઇને િચતદોરાઇ જય છે, તે સમજવાથી સપ
પે નલના રીજોલશ ં ણ
ૂ ડ
ુ ાં વધુ શક િવભાગો અને
એલસીડી ટીવી સમજઇ જય છે . આજ મળતા એલસીડી ટીવીમાં દરેક દે શ પમાણે વધમ
સગવડને ધયાનમાં રાખીને બલોક ડાયગામ આપે લ છે.તે સમજવાથી દરેક દે શ અને બધીજ કં પનીના એલસીડી ટીવી સમજ
શકાય છે. અલગ સટાડ
ં ડડના સીગનલને િચતમાં કે વીરીતે ફે રવવામાં આવે છે, તે સમજવાથી કોઇપણ દે શનો એલસીડી ટીવી
રીપે રીગ કરી શકાય છે. એલસીડી પે નલના કાયડને સમજને જો તે ને પલાજમા પે નલના કાયડ સાથે સરખાવવામાં આવે તો
પલાજમા ટીવી શીખી શકાય છે. જો તે ને ઓલીડ પે નલના કાયડ સાથે સરખાવવામાં આવે તો એલઇડી પે નલ ટીવી શીખી શકાય
છે. જો કમપયટુ ર પોટડ પરથી મળતા ડે ટા દારા કઇ રીતે િચત દોરાય છે ,તે સમજવાથી કમપયટુ ર મોનીટરનો કાયડ શીખી શકાય
છે. ટું કાણમાં આજના એલસીડી ટીવી એની ઇનપટુ ટુ એની આઉટપટુ (any input to any output)માટે બને લ હોવાથી, આવી
ુ ીવસડલ ટીવી છે, અને આ ટે કનોલોજ યન
બનાવટવાળો ટીવી યન ુ ીવસડલ ટે કનોલોજ છે. આ ટે કનોલોજ શીખવા માટે તમારો
ઇલે કટોનીક હાડડવે ર એનાલોગ અને િડજટલ િવશે પરુ તો જાન અને સોફટવે રનો કામ પરુ તો જાન હોય તો આ કૈ ત માં કામ
કરવામાં વાધ ુ જરૂૂરી છે . કલાસ સીવાય ઘે ર પણ
ં ો આવશે નિહ. વધારામાં સરફે સ માઉટ સાધનો સોલડર કરવાની પે કટીસ ખબ
પે કટીસ કરવૂી જોઇયે . આપણે કોઇપણ ઇનપટુ દારા એલસીડી પે નલપર િચત દોરવાની ટે કનોલોજ ઉપર ધયાન આપીશું . આ
કાયડ શીખવા માટે આ સપ
ં ણ
ૂ ડ કાયડને બે ભાગમાં વહચ
ે વામાં આવે તો કામ સમજવામાં સરળતા રહશ
ે ે . પહલ
ે ો - ટે રેસટીરીયલ
ટીવી, સે ટટોપ બોકસ, ડીવીડી, વીસીઆર, િવિડયો ગે મસ્ દારા મળતા એનાલોગ સીગનલસ દારાકઇરીતે િચત દોરાય છે.
ુ સબી પોટડ ઉપર જોડે લ કે મે રા, પે ન ડાઇવ સમાટડ કાડડ બલયુ ટુ થમાથ
બીજો - િડજટલ ટીવી, સમાટડ કાડડ, યએ ં ી મળતા િડજટલ
ડે ટા દારા કઇ રીતે િચત દોરાય છે.આટલુ શીખવાથી આજની મોટા ભાગની ટે કનોલોજ કવર થાય છે. અને મોટા
ુ ય િસદાત
ભાગનાએલસીડી ટીવી રીપે રીગ કરી શકાય છે . રીપે યર કરવા માટે મખ ં “કામ આપીને જુ વો, જોઈતો કામ કરેતો
તે સારો છે, નિહ તો તે મા ખામી છે .” આ િનયમને ઉપયોગમા ં લઇને એલસીડી ટીવી, તે ના િવભાગો, િવભાગોમા ં વપરાતી
ુ ીની ખામી શોધી શકાય છે . એલસીડી ટીવી સોફટવે ર કં ટ ોલડ હોવાથી સોફટવે ર
સિકિટસ, સિકિટસમા ં વપરાતા પાટડસ સધ
અને હાડડવે રનો કાયડ તપાસવા માટે કં પની તે કામ માટે નો સોફટવે ર બાહર પાડે છે . તે સોફટવે ર દારા ટીવીની તપાસ
કરીને પણ ખામી શોધી શકાય છે .કામના લે વલ પમાણે ટુ લ સ અને સોફટવે ર પાછળ ખચો કરવાનો હોય છે.
સૌથી પહલ
ે ા એનાલોગ ટીવી પસારણ ઝીલવવામાટે એલસીડી ટીવી કે ટલા કાયડ કરે છે. તે બલોક ડાયગામની મદદતી
શીખીશું . પાવર સવીચ ઓન કરવાથી મે ઇન પાવર સપલાય ઓન થાય છે . મે ઇન પાવર એસએમપીએસ િવભાગ ચાલુ
થાય છે,ડીસી ટુ ડીસી કનવટડર સબ પાવરને તે મનો જોઇતો પાવર મલે છે . આપણા ં બલોક ડાયગામની અદર એસી ડીસી
એડે પ ટર તરીકે મે ઇન પાવર સપલાય િવભાગ બતાવવામા ં આવે લ છે . જયારે સબ પાવર િવભાગો એલડીઓ પકારના છે .
એટલે કે લો ડોપ આઉટપટુ વાળા બક અને બસુ ટ કનવટડર છે . પાવર એિફસીયે સી માટે ખાસ રીતે બને લ સીમોસ
ટે કનોલોજનો ઉપયોગ કરીને બને લા પાટડસ દારા બને લ બક (સટે પ ડાઉન) અને બસુ ટ (સટે પ અપ ) પકારના સવીચીગ
ુ ે ટર સિકિટસ છે . દરેક િવભાગ માટે સવતત
રેગયલ ુ ે ટર હોઇ શકે છે . તે નાથી ઇએમઆઇ (ઇલે કટોમે ગને ટીક
ં િસવચીગ રેગયલ
ુ ે ટરસ માઇિોકં ટ ોલર દારા કં ટ ોલ થાય છે.
ઇનટરિફયરે સ) અને પાવર લાઇન દારા િફડબે ક થતો નથી. આ િસવચીગ રેગયલ
એટલે કે કયા િવભાગને કારે ચાલુ કરવો અને કારે બધ
ં કરવો, તે માઇિોકં ટ ોલરમાં રહલ
ે પોગામ અને િવભાગો દારા
આપવામાં આવતી માિહતી દારા નકી થાય છે.માટે મે ઇનપાવર ઓન કરતાં માઇિોકં ટ ોલરને પાવર અચકુ મળે છે.
માઇિોકં ટ ોલર ચાલુ થાય છે. સૌથી પહલ
ે ા તે પોતાનો સોફટવે ર તપાસે છે . જો તે બરાબર હોયતો, સોફટવે રમાં રહલ

ઇનસટકશન પમાણે એમસીયુ (સીપીયુ ) ટીવીના દરેક િવભાગને તપાસે છે. જો બધુ ં બરોબર લાગે તો સીપીયુ આગળ વધે છે,
જો કોઇ પણ સટે જ અથવા િવભાગમાં ભયજનક પરીિસથતી દે ખાય તો તે પૂાવર શટડાઉન કરે છે. રીમોટ અથવા િક-બોડડ દારા
જ ફં કશન અથવા

stereo line in BUFFER R


camera LED stereo
speaker I/P
USB Bluetooth IrDA smart card
Keypad controller mmc SD BUFFER
BUFFER L
clock
I/P
Multi
BUFFER
Terresterial standard

R
RF TUNER BUFFER ADC Stereo
digital SPI

stereo line out


Audio BUFFER
CATV PCI Interface CODEC
data

L
RF TUNER BUFFER ADC
digital I2S
OD FE MD MO /D Q& PM SU KX

satellite CPU BUFFER


RF TUNER SDRAM Flash
digital
BUFFER ADC I2C stereo
speaker
I2C
LAN Cable
PCI Interface port modem
PCI I2C
ANALOG
PCI Video timing
PAL Video DSP
S - v id e o I / P Interface multistandard NTSC
NTSC Decoder
Data S-
SECAM multi-
Control VP 3-ch video
CVBS standard Parallel buffer amp PAL
Logic
S-VIDEO Video
switching Out 3-ch
RGB Video Encoder YCrCb-
DAC digital
Ypbpr
Digital
Serial Gama correction &
Video Vcom Buffer
DVI/HDMI out LVDS TX LCD
TMDS 1394 Data Source Driver
PHY timing
Y/U/V digital LVDS RX
control
LCD DISPLAY
DTV/DVDInput DSP Analog/Digital
Gate Driver

480I/480P/YCbCr Microcontroller I/O

LDO LDO DC/DC Buck CCFL Backlight


RF/Tuner Dual Output unit
Analog LDO Convertor
supply
LED Supply LCD Drivers CCFL Backlight Main Supply
Unit
Boosr/Invertor
DC/DC
DC/DC CCFL Backlight DC/DC AC/DC
Controller Convertor Buck Adaptor
Convertors Convertor
મોડ સલે ક ટ કરવામાં આવે લ હોય, તે કામ કરવા માટે કયા િવભાગ ચાલુ કરવાના છે. સોફટવે ર બતાવે , તે પમાણે પાવર
સપલાય ચાલુ કરીને તે િવભાગોને પાવર આપવામાં આવે છે. જને પાવર મળે તે બધા િવભાગ ચાલુ થાય છે. એલસીડી
ુ ે ટર + 12 વી +8 વી +5 વી +3.3 વી +1.8 વીના હોઇ શકે છૂે.તે મને મે ળવવાની
ટીવી ચાલુ થાય છે . પાવર સપલાય રેગયલ
રીત પણ અલગ અલગ હોય છે .
એ લ સી ડી ટી વી ના ફંક શન - સૌથી પહલ
ે ા આપણા ં દે શમા ં ચાલતા પાલ(PAL) એનાલોગ ટીવી મોડની બલોક
ડાયગામ દારા િવસતારથી ચચાડ કરીશુ ં .( બીજ સીસટમ એનટીએસસી અને સીકોમ સીસટમ છે , જ િબજ દે શોમા ં ચાલે
છે.) િક બોડડ અથવા રીમોટ કં ટ ોલ દારાપાલ એનાલોગ ટીવી પસદ
ં કરવાથી, એલસીડી ટીવીને પાલ એનાલોગ
ટાસ ુ ે રીમોટ અથવા િક બોડડમાથ
ં મીશન રીસીવ કરવામાટે , સીપીયન ુ ા
ં ી ઇનસટકશન મળે છે . આ ઇનસટકશન સીપીયન
સોફટવે ર દારા સમજને આઇ 2 સી બસ દારા દરેક િવભાગને કામ ચાલ ુ કરવામાટે ઇનસટકશન મોકલવામા ં આવે છે. જ
િવભાગોને આ ઇનસટકશન લાગ ુ પડતા હોય તે આ ઇનસટકશનનો પાલન કરીને પાલ એનાલોગ રીસીવર માટે ના
િવભાગો ચાલ ુ થાય છે . બાકીના િવભાગ આ ઇનસટકશનને સવીકારતા નથી તે કામ કરતા ં નથી. પાલ એનાલોગ
રીસીવર માટે ના િવભાગો કયો સટે શન પકડવાનો છે , તે નકી કરવા માટે બે રીત છે . જો ઓપરેટર દારા કોઇ સચડ
ઇનસટકશન આપવામા ં આવે લ નથી, તો આપે લ પોગામ નમબરથી અથવા સીપીય ુ મે મરીમા ં સગ
ં હ થયે લ છેલલા
ુ રમા ં આવે લ સીનથે સાઇઝર િવભાગને આઇ 2 સી બસ
ઉપયોગમા ં લે વાયે લ સટે શનની માિહતી રીડ કરીને તે ના ડે ટા ટયન
ુ )
દારા મોકલે છે. આ ડે ટા પરથી કં ટ ોલ વોલટે જ બનાવીને સીનથે સાઇઝરમા ં આવે લ પીએલએલ (ફે ઝ લોક લપ
િવભાગને આપે છે . આ કં ટ ોલ વોલટે જ દારા કં ટ ોલ થઇને પીએલએલનો વીસીઓ (વોલટે જ કં ટ ોલડ ઓસીલે ટર)જસટે શન
પકડવાનો છે , તે ની સાઉડ આરએફ (રે િડયો િિકવે સી) કરતા ં વીઆઇએફ (િવડીયોઇનટરમીડીયે ટ િિકવે સી) િવભાગમાં
એસઆઇએફની( સાઉડ ઇનટરમીડીયે ટ િિકવે સી ) નકી કરેલ િિકવે સી જટલી વધારે િિકવે સીનો સીગનલ બનાવીને
મીકસર િવભાગમા ં મોકલે છે. આપે લ ટે બલમા ં પીઆઇએફની સરખામણીમા ં ઓસીલે ટરિિકવે સી આપે લ છે. PRF કરતાં
38.9 અને SRF કરતા ં 33.4 મે ગા હટડઝ
જટલી વધારે િિકવે સીપર સીનથે સાઇઝરમાથ
ં ી OF સીગનલ આવશે .

T U N E R (R F F ro n t e n d )
DIPOLE
ANTENA
p if 3 8 . 9 p if 3 8 . 9
s i f3 3 . 4 s if3 3 . 4 s if5 . 5 M H z
m p rf
b a lu n
m s rf R F AM P M IXE R
S IF A M P
v

m p rf
v

m p rf V ID E O D E T
v

V IF A M P
v
v

S IF
m s rf m s rf
O F
v v cont V
vo lt c vb s
v

R F + IF = O F cont
vo lt

cont AG C
v

s ta n d a rd f re q v o lt
VO LTAG E
phase det C O N TR O LLE D
O F v
O S C IL L A TO R
I2 C c o n tro l

p r o g r a m m a b le d iv id e r

P LL

ં ી આવતો સીગનલ ઓએફ અને સટે શનથી આવતા એમપલીટયડુ મોડયલ


આ પીએલએલના ઓસીલે ટરમાથ ુ ે શન ધરાવતા
ુ ે ટે ડ પીકચર રે િડયો િિકવે સી ) અને એફએમ એમએસઆરએફ (િિકવે સી મોડયલ
એમપીઆરએફ (મોડયલ ુ ે ટે ડ સાઉડ
રે િડયો િિકવે સી ) સીગનલ આરએફ એમપલીફાયરમાથ
ં ી એમપલીફાય થઇને મીકસરમા ં આવે છે . બે બાજુ થી આવતા
ુ ે ટે ડ પીકચર ઇનટરમીિડયે ટ િિકવે સી)
સીગનલસનો તફાવત એમપીઆઇએફ (મોડયલ ુ ે ટે ડ
અને એમએસઆઇએફ (મોડયલ
સાઉડ ઇનટરમીિડયે ટ િિકવે સી) તરીકે વીઆઇએફ એમપલીફાયરને જય છે. તયા ં આ િિકવે સીને ચકાસવામા ં આવે છે .
જો સટે શન પકડવામા ં કોઇ ખામી હશે તો આ િિકવે સી પણ નકી કરેલ મળશે નિહ. માટે કં ટ ોલ િવભાગ એએફટીની
ુ ીગના કં ટ ોલ વોલટે જમા ં ફે રફાર કરીને સાચી િિકવે સી પકડે છે . આ સીગનલના લે વલને તપાસીને જો
મદદથી ટયન
જરરત જણાય તો એજસી િવભાગ ચાલ ુ થાય છે . તે આવતા સીગનલની કમતામા ં થતા ફે રફારોને કં ટ ોલ કરીને
એકસરખા લે વલનો સીગનલ રાખવા કોશીશ કરે છે . જથી આપણે એક સરખો િચત જોઇ શિકયે િછયે . આ સીગનલ
િવઆઇએફ એમપલીફાયરમાથ ુ ે ટરમા ં જય છે . તયા ં કે રીયર સીગનલમાથ
ં ી િડમોડયલ ં ી સીવીબીએસ (કમપોજટ િવડીયો
ુ ી સીગનલ એનાલોગ ફોરમે ટ દરાવે
બલે િકગ અને સીક સીગનલ)અને એફએણએસઆઇએફ સીગનલ બાહર પડે છે .અહીસધ
ુ ીના િવભાગોમા ં સપ
છે. આના પછીના પે નલ સધ ં ણ
ૂ ડ િડજટલ સીગનલ હોય છે . તે ના માટે એનાલોગ િવડીયો સવીચીગ
િવભાગ દારા પસદ
ં થઇને આ સીગનલ બફર એમપલીફાયર દારા એિડસી (એનાલોગ ટુ િડજટલ કનવટડર) િવભાગને
જય છે. આ સીગનલ િડજટલ સીગનલમા ં ફે રવવામાઆ
ં વશે . એજ વખત એસઆઇએફ સીગનલ પણ સવીચીગ િવભાગ
દારા પસદ
ં થઇને મલટી સટાડ
ં ડડ સાઉડ પોસે સરને જય છે. અતયારે ટીવી પાલ એનાલોગ માટે કામ કરતો હોવાથી
ુ ે ટર દારા િડમોડુ લે ટ કરીને એનાલોગ
આવે લ 5.5 મે ગાહટડજના એફએણએસઆઇએફ સીગનલને પીએલએલ િડમોડયલ
મોનો ઓિડયો બાહર પાડવામા ં આવશે .આ સાઉડ સીગનલ એનાલોગ ઓિડયો એમપલીફાયર અને કલાસ-ડી ઓિડયો
એમપલીફાયર દારાએમપલીફાય કરીને હડ
ે ફોન અને મે ઇન સપીકર દારા બાહર પાડવામા ં આવે છે . મિલટસીસટમ સાઉડ
ુ કં ટ ોલ અને ઇકવે લાઇઝર પણ હોઇ શકે છે .સાઉડ પોસે સરમા ં ઓિડયો સીગનલને િડલે કરવામાટે
પોસે સર સાથે વોલયમ
પણ વયવસથા હોય છે. પીકચરને િવિડયો પોસે સરમા ં બધી પ િિયાઓમાથ ુ સમયલાગે છે . જો સાઉડ
ં ી પસાર થતા અમક
સીગનલ સીધા જવાદે વામા ં આવશે , તો તે જલદીથી સપીકરથી આઉટ થશે , અને િચત થોડા સમય પછી પડદા ઉપર
દોરાશે . તે થી લીપ સીક થશે નહી. માટે િચત અને અવાજને મે ચ કરવામાટે સાઉડ સીગનલ િડલે કરવામા ં આવે
ં ણ આઇ 2 સી બસ દારા સીપીય ુ કરે છે . સીપીયન
છે.સાઉડ સિકિટના બધા િનયત ુ ે માિહતી આપવામાટે રીમોટ અથવા િક
બોડડનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે રીમોટ અથવા િક બોડડ દારા મળતા ઇનસટકશન પમાણે સીપીય ુ તે ના
ુ વધારવામાટે ના સીગનલ સાઉડ આઇસીના એડે સ સાથે બાહર પાડશે . આ સીગનલ બસ
આઇ 2 સી બસ ઉપર વોલયમ
ઉપર જોડાયે લ દરેક િવભાગને મળશે , પરં ત ુ માત સાઉડ આઇસી તે નો સવીકાર કરશે . આઇસીની અદર રહલ
ે આઇ 2 સી
ુ બ અદરની સિકિટનો િનયત
કં ટ ોલ તે ડે ટા મજ ુ વધારશે . મલટીસીસટમ સાઉડ પોસે સરમાં
ં ણ કરીને ડે ટા પમાણે નો વોલયમ
અલગ સટાડ
ં ડડના સીગનલ પકડવામાટે દરેક સટાડ
ં ડડમાટે િફલટર લાગે લા હોય છે .જ સટાડ
ં ડડ પસદ
ં કરવામા ં આવે છે. તે ના
ં ી જ સાઉડ સીગનલ ટીવીના ઇનપટુ આઉટપટુ
િફલટર ઓટોમે ટીકલી સિકિટ સાથે જોડાઇ જય છે . સાઉડ પોસે સરમાથ
ં ી તે બફર દારા આઉટપટુ સોકે ટ દારા ટીવીથી આઉટ થાય છે .
કં ટ ોલ અને િસવચીગ સે ક શનને જય છે . તયાથ
ુ ર િં ટએનડમા ં આવે લ િવડીયો િડમોડયલ
ટયન ુ ે ટર દારા બાહર પાડવામા ં આવે લ સીવીબીએસ સીગનલ એનાલોગ સીગનલ
હોવાથી તે િસવચીગ િવભાગ દારા પસદ
ં થઇને બફર એમપલીફાયર દારા િવડીયો િડકોડર અને પોસે સરમા ં આવે લ
એિડસી (એનાલોગ ટુ િડજટલ કનવટડર) િવભાગને મળે છે . દરેક એલસીડી ટીવીમા ં િવડીયો પોસે સર આઇસી ટીવીનો
હદય હોય છે. અને દરેક કં પની તે ને પોતાની રીતે અલગ અલગ નામથી પણ બોલાવે છે . તે િવડીયો િડકોડર છે. તે
િડજટાઇજર છે . જમા ં હાલમા ં ચાલતા મોટાભાગના બે ઝબે ડ અને એનાલોગ િવડીયો ફોરમે ટસને િડજટલ કં પોને ન ટ
િવડીયોમા ં ફે રવાની સગવડ હોય છે . તે મા ં YpbPr,RGB એનાલોગ િવડીયો ફોરમે ટને િડજટલ કં પોને ન ટ િવડીયોમા ં ફે રવે
છે. ઉપરાત
ં ટીવી પસારણના NTSC, PAL SECAM સીસટમના કમપોઝીટ િવડીયો CVBS અને S-video ને કમપોને ન ટ
િવડીયોના YCbCr સીગનલમા ં ફે રવે છે . િડકોડરમા ં એનાલોગ સીગનલસને બે 10 બીટના એિડસી દારા 30 –MSPS ના
મે ગા સે મ પલસ/સે કં ડસીગનલમા ં ફે રવવામા ં આવે છે .તે ઇનટરલે સ એનાલોગ િવડીયો સીગનલને િડઇનટરલે સ થયે લ
િડજટલ સીગનલમા ં ફે રવે છે .તે એનાલોગ િવડીયોમાથ
ં ી સીક પલસ (હોરીજોનટલ અને વટીકલ) તે મજ વિટિક લ બલે િકં ગ
ઇનટરવે લની માિહતી છટી પાડે છે , અને ટીએફટી પે નલને આપે છે. તે નાતી પે નલની ટાઇમીગ કં ટ ોલ સિકિટ
ુ ર મીન ુ પણ અિહયા ં સભ
સીનિોનાઇઝ થાય છે. તે કોનટાસનો લે વલ મે ને જ કરે છે . યજ ં ાળવામા ં આવે છે. બાઇટને સ,
કોનટાસ, કલર સે ચરુે શન હુ , શાપડને સ િવગે રેયજ
ુ ર મીન ુ કં ટ ોલ પણ આ િવભાગથીજ I2C બસ દારા હોસટ સીપીયન
ુ ી
મદદથી કં ટ ોલ કરી શકાય છે . ુ ી દે વામા ં આવે છે .
િકમત ઓછી કરવામાટે મોટા ભાગની સિકિટસ એકજ આઇસીમા ં મક
ે ામા ં આવે છે. એકજ આઇસીમા ં બધા ફં કશન આવી જય છે . પરં ત ુ સારી
માટે તે ને સીસટમ ઓન ચીપ (SOC) કહવ
કં પનીના ટીવીમા ં અળગ અલગ આઇસી હોય છે . તે ટીવીમા ં ફોલટ પદતીસર શોધવી પડે છે .

અિહં યા એક કં પનીના િવડીયો પોસે સરનો બલોક ડાયગામ આપે લ છે.આ િવડીયો પોસે સરમા ં 10 લાઇન અલગ અલગ
પકારના િવડીયો સીગનલ ઇનપટુ કરવામાટે છે . CVBS, S- video અલગ અલગ સિકિટસમાથ
ં ી મળી શકે છે, આ
િડકોડરમા ં સામાનય રીતે 10 િવડીયો ઇનપટુ માથ
ં ી એનાલોગ સીગનલ સવીકારવાની સગવડ હોઇ શકે છે .તે મા ં YPbPr,
CVBS, S-video પકારના એનાલોગ િસગનલ હોઇ શકે છે .
દરેક ઇનપટુ પર આવે લ મલટીપલે કસર(મકસ) દારા હોસટ સીપીયન
ુ ી I2C લાઇન દારા આવતા કં ટ ોલ ડે ટા દારા પસદ

કરવામા ં આવે લ કોઇ એક સીગનલ મકસ સિકિટ દારા એિડસી સિકિટને ઇનપટુ થાય છે .તયા ં પોગામે બલ ગે ઇન
એમપલીફાયર અને કલે મ પીગ સે કશન પણ હોય છે . તે સીગનલને વયવિસથત લે વલનો બનાવીને 11 બીટના એિડસીને
એનાલોગ સીગનલ આપે છે. બે એિડસીમાથ
ં ી બે ચે નલ એ/ડી થયે લ સીગનલના બાહર પડે છે .આ સીગનલ િે મરેટ સાથે
મે ચ થયે લ હોય છે .આ સીવાય િવડીયો પોસે સર આઇસી એનાલોગ િવડીયો સીગનલ પણ બાહર પાડે છે . આગલ Y,C
સીગનલને છટા પાડવા માટે કોમબ િફલટરનો ઉપયોગ કરવામા ં આવે છે . Y અને C સીગનલ છટા પડી ને અલગ અલગ
પોસે સીગ માટે જય છે. એિડસીમાથ
ં ી બાહર પડતા Y અને C સીગનલ કમપોઝીટ િવડીયો પોસે સરમાથ
ં ી પસાર થતા
YcbCr િડજટલ કમપોને ન ટમા ં ફે રવાઇ જય છે .આઉટપટુ ફોરમે ટર િવભાગ તે ને 0-9 બીટના Y અને C સીગનલના બે
ફોરમે ટ મળી શકે છે. 20 બીટ 4:2:2 અને 10 બીટ 4:2:2 ના ફોરમે ટમા ં મે ળવી શકાય છે , તે મને પે રેલલ ડે ટા તરીકે
આઉટપટુ કરે છે .તે ની સાથે હોરીઝોનટલ અને વિટિકલ સીક સીગનલ અને વિટિકલ બલે િકં ગ ઇનટરવે લની માિહતી
આઉટપટુ થાય છે. િવડીયો પોસે સરમા ં કોપી પોટે કશન માટે પણ વયવસથા હોઇ શકે છે . સકે લર િવભાગ િપકચરને
સટાડ ુ ર પીકચરને ઝમ અથવા
ં ડડ પમાણે સાઇજ સે ટ કરે છે . તે જુ મ અને કોમપે સ ની સગવડ પણ ધરાવે છે .એટલે કે યઝ
કોમપે સ પણ કરીશકે છે . આ બધ ુ 3.3 વોલટની સિકિટ દારા કરવામા ં આવે છે .વધારામા ં પાવર ડાઉન અને પાવર
સે વીગ મોડની પણ સગવડ હોય છે .તે 85 મે ગા હટડઝની જડપથી કામકરી શકે છે .
િવડીયો પોસે સીગ િવભાગથી બાહર પડતા 10 બીટના દરેક Y અને C સીગનલ કલર મે ને જમે ટ, ગામા કરેકશન
ઓએસડી કં પોજશન અને RGB પોસે સીગ માટે આગલ આવે છે . Y અને C સીગનલમાથ
ં ી દરેક 8 બીટના તણ
R G B કલરના સીગનલ બનાવવામા ં આવે છે . આ કામ માટે RGB process અને colour management િવભાગ હોય
છે. આ સીગનલની સાથે મે ઇન CPU માથ
ં ી આવતા (OSD) ઓન િસિન િડસપલે માટે ના સીગનલ પણ પોગામ પમાણે મીકસ
કરવામા ં આવે છે . આ OSD સીગનલ ટીવીની ગતીવીધીનો હવ
ે ાલ િસિન ઉપર દશાડવે છે . આ રીતે તૈ યાર થયે લ દરેક 8
બીટના 3 સીગનલ LVDS (લો વોલટે જ િડફરે સીયલ સીગનલ ) ફોરમે ટમા ં ફે રવવામાટે તે ના િવભાગમા ં જય છે . ટીએફટી
ુ વધારે િિકવે સીના હોય છે . આ િિકવે સી એલસીડી પે નલના
એલસીડી પે નલને આપવામા ં આવતા સીગનલસ ખબ
પીકે લની સખં યા ઉપર આધાર રાખે છે .અને 110 મે ગા હટડઝ પણ હોઇ શકે છે . આ સીગનલસ જુ ની કોઇપણ રીત દારા
ુ કે લીને
એલસીડી પે નલને આપવા શક નથી. EMI ઇલે કટો મે ગને ટીક ઇનટરિફયરે સ અને સીગનલ લોસની પડતી મશ
દુ ર કરવા માટે આ નવી પદતી િવકસાવવામા ં આવી છે . આ પદતીમા ં એક સીગનલને + અને - ફે જમા ં િડફરે સીયલ
સીગનલ તરીકે મે ઇન િકટમા ં આવે લ LVDS transmitter દારા પે નલમા ં આવે લ LVDS રીસીવરને ટવીસટે ડ પે યર કે બલ
દારા આપવામા ં આવે છે . આ સીગનલમા ં RGB કલરના ડે ટા, કલોક, સીક સીગનલ અને ટાઇમીગ કં ટ ોલ ડે ટ સીગનલ
તે મજ એલસીડી પે નલને જોઇતો પાવર અને બે ક લાઇટ માટે CCFL કોલડ કે થોડ ફલોરોસે ટ લે મ પ માટે ઇનવટડરમાથ
ં ી
ુ ય હોય છે . ટીએફટી પે નલની સપલાય દારા પે નલની અદરની સિકિટ ચાલ ુ થાય છે . ટાઇમીગ
આવતા હાઇ વોલટે જ મખ
સિકિટ પે નલના એક પછી એક પીકે લના મોસફે ટના ગે ટ ટરમીનલને ઓન કરે છે . એજ વખત પે નલની અદર આવે લ 8
બીટનાએિડસી સિકિટસ દરેક કલરના આવતા 8 બીટમાથ
ં ી એનાલોગ વોલટે જ બનાવીને નકી કરેલ િપકે લના મોસફે ટ
ટાજ
ં સટરના ડે ઇન છેડા ઉપર આ એનાલોગ વોલટે જ આપવામા ં આવે છે . મોસફે ટનો ગે ટ તે જ વખત ઓન થયે લ
હોવાથી, ડે ઇન ઉપર આવે લ વોલટે જ સોસડ છેડા દારા તે કલરના પે ટા પીકે લને મલે છે , આ રીતે એક પીકે લના તણ
કલરના તણ પે ટા િપકે લ એક સાથે તે મના ઉપર આવે લ વોલટે જ પમાણે તે મના અદરથી બે કલાઇટની લાઇટને પસાર
કરે છે. જ કલર માટે નો પે ટા પીકે લ છે , તે કલરનો િફલટર તે ની સામે ના ભાગમા ં લાગે લ હોવાથી તે જ કલરની રોશની
ુ જડપથી ડે ટા પમાણે આ સકે નીગ થતો હોવાથી અને ડે ટા સાથે આવે લ
વોલટે જના પમાણમા ં બાહર પડે છે . આ રીતે ખબ
કલોક અને સીક સીગનલ દારા પે નલ સીનિોનાઇઝ થયે લ હોવાથી આપણને રં ગીન િચત દે ખાય છે . દરેક કં પનીની
એલસીડી પે નલના ડે ટામા ં ફે ર હોય છે, માટે કોઇપણ પે નલ બદલીને જોવા પયતન કરવો નિહ.

Typical TFT display system


.
RSDS BUS Source driver control bus

power line

Timing Gate gray scale source source source


controller driver reference driver driver driver
control ckt ckt ckt
bus
LVDS
driver

Signal source
gate

TFT LCD Panel


ckt

driving ckt
TV
NOTE BOOK
PC MONITOR
driver

Power
gate

ckt

supply power line

back light ccfl


Invertor
power
supply back light invertor ckt
Source driver Architacture

timing output circuit


control control
signal logic

gama digital to
reference analog convertor
voltege

serial to data latch


parallel
differential
convertor
input signal

shift register

repair buffer/
Gama buffer

pi xel s per fra me = 640 * 480 = 307,200


bi ts per fr ame = 307,200 * 24 = 7,372,800 = 7.37Mbits
bi t rate (B R) = 7.37 * 25 = 184.25Mbi ts/ sec
vi deo si ze (VS ) [2] = 184Mbits/sec * 3600sec = 662,400Mbits = 82,800Mbytes = 82.8Gb yte s
આ સીધો દાખલો છે . ઉપયોગમા ં આવતા િવડીયો સીગનલ કોમપે સ કરેલા હોય છે , MPEG2 MPEG3 MPEG4 કોમપે સડ
સીગનલ છે .
CPU - તે એલસીડી ટીવી માટે બનાવે લ ખાસ પકારની માઇિોકં ટ ોલર છે. તે એલસીડી ટીવીના બધા જ કાયોનો
સોફટવે રની મદદથી િનયત ુ રને િક બોડડ અથવા
ં ણ કરે છે. તે જ પમાણે પોગામ કરેલ હોય તે પમાણે કામ કરે છે તે યજ
ુ ર જ ઇનસટકશન આપે તે મને પોગામ પમાણે ચકાસે છે , જો આ
રીમોટ કં ટ ોલ દારા ટીવીને કં ટ ોલ કરવા દે છે . યજ
ઇનસટકશન પોગામ પમાણે હોય તો કં ટ ોલર તે ના આઇ 2 સી બસ દારા જરરી િવભાગોને ઇનસટકશન મોકલે છે , અને
િવભાગ તે નાપરથી નકી કરેલ કામ કરે છે . જયારે પણ એલસીડી ટીવીમા ં કોઇપણ કામ થતો હોય છે , તો તે CPU દારા
ુ ીમા ં થતા બધાજ કાયડ CPU ની રજ મળવાથી થાય છે . CPU
કરાવવામા ં આવે છે . પાવર ઓનથી લઇને પાવર ઓફ સધ
ુ ર જોડે િક બોડડ અને રીમોટ દારા ઇનસટકશન મે ળવી શકે છે. ટે ક િનશયનને જો પાસવડડ ખબર હોય તો જ તે ને CPU
યજ
એલસીડી ટીવીમા ં ટે કનીકલ સે ટીગ કરવા દે છે . માટે દરેક ટીવીના સિવિસ મોડમા ં પવે શ કરવા માટે ના કોડ જયારે પણ
મળે તે મને સાચવી રાખવા જોઇયે . પહલ
ે ાના સમયમા ં દરેક િવભાગને કં ટ ોલ કરવામાટે દરેક િવભાગની એક અલગ
ુ ીગ, વોલયમ
લાઇન રાખવામા ં આવતી હતી. ટયન ુ , પાવર ઓનઓફ, કોટાસ, કલર દરેક માટે અલગ લાઇન
રાખવામા ં આવતી હતી. બહુ મોઘી વયવસથા હતી. હવે સીપીય ુ માત બે વાયર દારા સપ
ં ણ
ૂ ડ એલસીડી ટીવીને દરેક કાયડ
માટે કં ટ ોલ કરે છે . આ બે વાયરમા ં એક સીરીયલ ડે ટા (SDA) અને બીજો વાયર સીરીયલ કલોક (SCL) હોય છે.ડે ટા
લાઇનથી દરેક માટે માિહતીના ડે ટા આ વાયર ઉપર આપવામા ં આવે છે . આ વાયર ઉપર જો માત CPU ડે ટા આપે અને
િબજ બધા તે ને િઝલે તો આ વયવસથાને સીગલ માસટર સીસટમ કહવ
ે ાય છે . જો કોઇ પણ િવભાગ આ લાઇન ઉપર ડે ટા
આપી શકતો હોય તો આ વયવસથા મલટીમાસટર સીસટમ કહવ
ે ાય છે . જ ડે ટા આપે તે માસટર (માલીક) કહવ
ે ાય છે. જ
ડે ટા ઝીલે તે સલે વ (નોકર) કહવ
ે ાય છે. જ માસટર હોય તે ડે ટા સાથે સીનિોનાઇઝ થવામાટે કલોક સીરીયલ કલોક બસ
ઉપર આપે છે . માસટરના આપે લ ડે ટા દરેક સલે વ િવભાગને મળે છે , પરં ત ુ ડે ટા સાથે જ સલે વનો એડે સ હોય તે જ આ
ડે ટા િસવકારે છે . આવે લા ડે ટાપરથી સલે વ િવભાગની અદર આવે લ આઇ 2 સી કં ટ ોલ િવભાગ ડે ટા પમાણે અદરની
સિકિટનો િનયત
ં ણ કરે છે .જો કોઇ સલે વને કોઇ માિહતી આપવાની હોયતો તે માિહતી આપવા માગ
ં ે છે , તે ના સીગનલ
ુ ે છે. િબજ બધા ડે ટા મે ળવવા તૈ યાર થાય છે .એડે સની માિહતી મોકલવામા ં આવે છે . એડે સ વાળો
બસ ઉપર મક
િવભાગ તૈ યાર થાય છે .માસટર ડે ટા મોકલાવે છે , જ સલે વને ડે ટા મળયા હોય તે ડે ટા મળયાનો સકંે ત પાછો આપે છે . આ
રીતે આ વયવસથા સતત ચાલયા કરે છે . આ એલસીડી ટીવીમા ં એનાલોગ પસારણ માટે નો કોઇપણ ફોલટ શોધવો હોય
તો આ બલોક ડાયગામ મગજમા ં રાખીને એક પછી એક િવભાગને કામ આપીને જોવુ ં . જ િવભાગ કામ કરવાનીના પાડે
તે િવભાગની સિકિટ પમાણે સિકિટને કામ આપીને તપાસવાનો હોય છે. કામ આપવા માટે સીગનલ જનરેટર હોય છે .
જયારે કામ તપાસવા માટે ઘણા ં સાધન આવે છે . સીઆરઓ, સીગનલ ટે સર જવા સાધન કામમા ં લઇ શકાય છે.
વોલટે જ દારા પણ ફોલટ શોધી શકાય છે . સિકિટનો રજસટે સ માપીને પણ ફોલટ શોધી શકાય છે .કરં ટ માપીને પણ ફોલટ
શોધાય છે. પણ દરેક રીતમા ં તમને સિકિટનો કાયડ, તે મા કરં ટ અને વોલટે જની વહચ
ે ણીની સમજ હોવી જોઇયે .સિકિટમાં
ે ાર ધયાનમા ં હોવ ુ ં જોઇયે , તોજ આ રીતોનો ઉપયોગ કરીને ફોલટ શોધી શકાય છે .
વપરાતા પાટડસનો વીજ સાથે નો વહવ
જ માણસ માત જોઇ તપાસીને પાટડસ બદલવાની રીતથી કામ કરતો હોય તો તે થીયરી ઉપયોગમા ં લે તો નથી, થોડા
ુ ી જય છે .લાબ
સમયમા ં તે મોટા ભાગની િથયરી ભલ ં ો રસતો લાબ
ં ા ગાળે ટુ ં કો થઇ જય છે .
હવે આપણે બીજ એનાલોગ િવડીયો સીગનલનો એલસીડી ટીવી કઇરીતે િચતમા ં રપાત
ં ર કરે છે . તે જોઇશુ ં . ડીવીડી
વીસીઆર, િવડીયો ગે મ સ,કે મે રા અથવા કોઇ પણ સાધન જમાથ
ં ી CVBS, S_Video, Y/Pb/Pr સીગનલ મળતા હોય
અથવા કમપયટુ રમાથ
ં ી એનાલોગ RGB સીગનલ મળતા હોય તો તે એલસીડી ટીવીને મોનીટર તરીકે વાપરી શકે છે .
સીગનલ ફોરમે ટ માટે ટીવીમા ં સગવડ, અને આ સીગનલસને એલસીડી ટીવીને આપવામાટે ટીવીમા ં ઇનપટુ સોકે ટ હોવું
જોઇયે , આ સોકે ટ પમાણે નો કે બલ સાધન અને એલસીડી ટીવી વચચે જોડીને રીમોટ કં ટ ોલ અથવા િક બોડડથી ઇનપટુ
ુ ા I2C bus
સોસડ સલે ક ટ કરવાથી એલસીડી ટીવીનો( PCI interface) પે રીફે રલ કમપોને ન ટ ઇનટરફે સ સિકિટને સીપીયન
ં કરેલ કામ માટે નકી કરેલ િવભાગોને ચાલ ુ કરવા ઇનસટકશન મળે છે . કામ માટે ના સાધનોને પાવર ચાલુ
દારા પસદ
થાય છે. તે મના ઇનપટુ આઉટપટુ કને કટ થાય છે . ઇનપટુ પર આવે લ સીગનલ pci interface circuit દારા
િવડીયો િડકોડરને જય છે તે પહલ
ે ાની જમ તે મને 10 બીટના Y C સીગનલમા ં ફે રવે છે. તયાથ
ં ી આગળ 8 બીટના તણ
RGB સીગનલ, સીક સીગનલ, કં ટ ોલ સીગનલ, કલોક સીગનલ બનાવીને LVDS સીગનલ તરીકે ટીએફટી એલસીડી
પે નલને મળે છે. જ આ સીગનલસને િચત તરીકે િડસપલે કરે છે .

Originally on Wednesday, February 8th, 2006 - President George Bush signed the "Deficit
Reduction Act," which also included the "Digital Television Transition and Public Safety Act". This,
originally set February 17th, 2009 but was subsequently changed to June 12th, 2009 as the
"final-cut-off-date" for "OTA" (Over-The-Air) Analog TV Broadcasts." In the UK the digital
switchover is taking place over a 3-year period starting in 2008 and running through to 2012 for
more information go to TV Digital Info. So ends the TV Era - and "20th-Century (analog) TV". The
new era of Digital TV - SDTV.. EDTV.. and HDTV begins.
ઉપરની માિહતી પરથી જણાઇ આવે છે કે અમેરીકા અને ઇગલેડમા ં સરકારી એનાલોગ ટીવી પસારણ બધ ં કરવામા ં આવેલ
છે .હવે તે િડજટલ પસારણ કરશે. આપણે તયા ં હજુ ટે રેસટીરીયલ ટીવી પસારણ એનાલોગ સીગનલ દારા થાય છે .સેટેલાઇટથી
આવતા પસારણના સીગનલ િડજટલ પસારણ છે . એજ રીતે જયારે આપણા ં દે શમા ં ટે રેસટીરીયલ પસારણ િડજટલ થશે, તયારે
માત એનાલોગ પસારણ માટે ના એલસીડી ટીવી ચાલશે નિહ. જો ચલાવવા હશે તો િડજટલ સીગનલ ટુ એનાલોગ સીગનલનો
કનવટડર લગાવવો પડશે. જ સેટેલાઇટ માટે વપરાતા સેટટોપ બોકસ જવા દે ખાવવાળા સાધન હશે. િડજટલ પસારણ SDTV
સટાડ ુ ન 704x480 pixels જટલા રીજોલશ
ં ડડ ડેફીનેશન ટીવી જ એનાલોગ ટીવીના રીજોલશ ુ ન પર કામ કરશે. EDTV અને
HDTV એકટેડેડ ડેફીનીશન ટે લીવીજન અને હાઇ ડેફીનીશન ટીવી પસારણ વધારે સારા હોય છે . હાલમા ં જ એલસીડી ટીવી
એચડી રે ડી લખવામા ં આવે છે , તે બધા HDTV સીગનલસ ઝીલવવામાટે બનાવવામા ં આવેલ છે , હાલમા ં તેમનો ઉપયોગ
HD dvd, camera, Internet, video conferencing માટે થાય છે . જયારે આપણે તયા ં ટે રેસટીરીયલ HDTV શરથશે
ુ ય બલોક ડાયગામ જોવાથી ખયાલ આવશે કે િડજટલ ટયન
તયારે વધારે ઉડાણમા ં જવાથી લાભ થશે. મખ ુ ર અથવા CATV,
satellite tuner આવતા સીગનલ બફર એમપલીફાયર દારા તેમના ADC િવભાગને જય છે , જ સલેકટ કરે લ હશે તે જ
ચાલ ુ થાય છે . અને તેનો જ કનેકશન સીપીય ુ આગલના િવભાગો સાથે કરે છે . આવતો સીગનલ િડજટલ ફોરમેટમા ં આવતા
QFDM/QPSK demodulator દારા TS ટાસ
ં પોટડ િસટમમા ં ફેરવાઇ જય છે . અથવા DVI/TMDS,
1394PHy માથ
ં ીિસવચીગ થઇને આવતા સીગનલને DSP પોસેસીગ કરીને પહલ
ે ાની જમજ સકે લર દારા સટાડ
ં ડડ પમાણે
િચતની સાઇજ નકી થઇને LVDS ડેટા બનાવીને પેનલને આપે છે . િચત બને છે . જો ટીવીમા ં HDTV માટે વયવસથા નથી
હોતી તો તે જોઇ શકાતો નથી. માટે ટીવી લેતા આ બાબત ધયાનમા ં રાખવી જોઇયે. HDTV િકમત વધારે થાય છે .
એલસીડી ટીવીની સાથે કમપયટુર સાથે ડેટા આપ-લે કરવા માટે સીરીયલ અથવા યએ
ુ સબી પોટડ અથવા મેમરી કાડડ માટે
સગવડ હોઇ શકે છે . તેમનો ઉપયોગ સોફટવેર સાથે કામ કરવા માટે હોઇ શકે છે .

You might also like