You are on page 1of 3

હહહહહહ હહહહ હહહહહહહ હહહહહહહહહહહહ હહહહહહ હહહહ

રાષ માટે જન કૂરબાન કરનાર મહાન િશવાજ મહારાજને સૌ સદાય યાદ કરે છ.ે િશવાજ મહારાજ જવનનું
સતય જણવા માટે વેશપલટો કરીને લોકોની વચચે જવાનું પસંદ કરતા. િશવાજ મહારાજનું જવન સતત
સંઘષરમય રહયું હતું. યુઘધ અને િવજયના િવચારોની વચમાં એમનું મન દોડાદોડ કરતું હતું. એ માટે પજ શું
માને છે તે જણવા અજણયા બનીને જનતાની વચમાં પહોંચી જતા.

એકદા મહાન િશવાજ મહારાજ વેશપલટો કરીને નાનકડાં ગામમાં પહોંચી ગયા. સંઘયા આથમી ગઇ હતી.
એમણે કોઇના ઘરમાં આશરો માંગયો. ઘરમાં વયોવૃઘધ સતી હતી. એણે આવકાર આપયો. અને જમવા માટે
ગરમાગરમ કઢી-ભાત બનાવી આપયાં.િશવાજ જમવા બેઠાં. વૃઘધ સતીએ થાળીમાં ભાત પીરસયાં. વાડકીમાં કઢી
આપી. ભાત અને કઢી ગરમાગરમ હતાં. વરાળ નીકતી હતી.

િશવાજ મહારાજએ જમવાનું ચાલુ કયરુ ં. ભાતની વચમાં ખાડો કરીને વાડકીમાંથી કઢી ઉમેરી. ભાતની વચમાંથી
જગયા કરીને કઢી થાળીમાં એક તરફ સરકી ગઈ. આ જોઈને પેલી સતી બોલી પડી ‘અરે ભાઈ, તું તો અમારા
િશવાજ મહારાજ જેવો ઉતાવળીયો નીકળયો ! એ યુઘધ કરે છે અને એક િકલલો જતે છે, પણ તયાંનાં રકણની
વયવસથા ગોઠવતા નથી અને બીજો જતવા જય છે. તયાં પહેલો ગુમાવી દે છે. જરા ધીરજથી કામ લે ભાઈ. કઢી
ને ભાત ઠરતાં વાર નહીં લાગે.’

િશવાજ મહારાજ ઘણું સમજ ગયા. તેઓ તરત રાજમહેલમાં પહોંચયા. િકલલાઓ માટે પાકી વયવસથા ગોઠવી.
થોડાક િદવસ પછી ફરીથી વેશપલટો કરીને એ જ વૃઘધ સતીને તયાં પહોંચયા. એ િદવસે પણ જમવામાં કઢી-
ભાત જ હતાં. િશવાજએ પહેલાં ભાતની પાળ બાંધી અને પછી ઠંડી થયેલી કઢી એમાં રેડી અને પેલી સતીને
પૂછયું.
‘હવે િશવાજ મહારાજ િકલલાની વયવસથા ગોઠવીને બરાબર આગળ વધે છે ને ?’

પેલી સતી િશવાજ મહારાજને તાકી રહી િશવાજ મહારાજએ રિપયા ભરેલી એક થેલી એ સતીના ખોળામાં મુકી
અને હાથ જોડીને કહયું, ‘બહેન, તે િકલલો સાચવવાની કહેલી વાત હું જવનમાં કાયમ યાદ રાખીશ.’ છતપિત
િશવાજ મહારાજ તે સમયે િસંહગઢના િકલલામાં રહેતાં હતાં. આ િકલલો ઊચા પહાડ પર આવેલો છે. પહાડની
અંદર એક િવશાળ મહેલ. મહેલમાં િશવાજ મહારાજ અને તેમનો રાજપિરવાર રહે. િકલલાની તળેટીમાં એક
નાનકડું ગામ. એ ગામમાં એક ભરવાડ સતી રહે. એ ભરવાડણનું નામ હીરાકણી. હીરકણીનો સવભાવ મઘુર
અને શાંત હતો. એ સૌનો પેમ જતતી હતી. ગાય અને ભેસનું દૂધ વેચવાનો તેનો ધંધો હતો. દૂધ વેચે અને
જવન રોડવે. ઘરમાં માત બે જણાં. હીરાકણી અને તેનું તણ મિહનાનું નાનું બાળક. હીરાકણીને માટે તણ
મિહનાનો નાનકડો િદકરો એટલે જવનનું સવરસવ. હીરકણીને પોતાના પુત િવના એક પળ પણ ન ચાલે.

હીરકણી દરરોજ સાંજના સમયે દૂધ ભરેલું બોઘરણું લઇને િકલલા પર જય. િકલલાની રાંગ પાસે રહેલા લોકો
અને સૈિનકોને દૂધ વેચ.ે હીરકણીનું દૂધ એટલે ચોખખું દૂધ. એ દૂધમાંથી મસત સોડમ આવે. સાંજ પડે એટલે
િકલલા પરના લોકો અને સૈિનકો હીરકણીની વાટ જૂએ. હીરાકણી દૂધ વેચે અને જે પૈસા મળે તે લઇને એ
દોડતી દોડતી બજરમાં જય. તેને જે જરરી હોય તે ચીજવસતુ ખરીદે અને વળતાં દોડતી દોડતી એ પાછી
વળે. એક તો પોતાનો િદકરો બહુ જ સાંભરતો હોય, તેને વહાલ કરવાનું મન થતું હોય અને માથે આકાશમાં
સૂયારસત થઈ જવાની તૈયારીમાં હોય.

િશવાજ મહારાજનો કડક હૂકમ હતો કે સૂયારસત થાય એટલે કોટના દરવાજ બંધ કરી દેવાના. સૈિનકો આ
હૂકમનું કડક પાલન કરતાં હતાં. એકદા હીરકણીએ િકલલામાં દૂધ વેચયું અને પછી બજરમાં ખરીદી કરવા
પહોંચી. હીરકણીનું ઘયાન ન રહયું અને સૂયારસત થઇ ગયો. એ જ સમયે બયૂગલ વાગયું અને કોટનો દરવાજો
બંધ થઇ ગયો ! હીરકણી બેબાકળી બની ગઈ. હીરકણી દોડતી દોડતી િકલલા પાસે પહોંચી તયારે દરવાજો
બંધ થઇ ગયો હતો. હીરકણી દરવાજો બંધ જોઈને ગભરાઈ. તે ચોકીદાર પાસે પહોંચી. ચોકીદારને કહયું કે,
‘દરવાજો ખોલો અને મને જવા દો.’ ચોકીદારે ના કહી. હીરકણીએ ખૂબ િવનંતી કરી કે મારં બાળક હું સૂતેલું
મૂકીને આવી છ.ું એ ભૂખયું ને તરસયું રડી રડીને મરી જશે. તમે ડોકાબારી ખોલો અને મને જવા દો. ચોકીદારે
ના કહી. હીરકણીએ ખૂબ કાલાવાલા કયાર પણ સૈિનક દરવાજો ખોલે કેવી રીતે ? િશવાજ મહારાજનો હૂકમ
એટલે હૂકમ. િશવાજ મહારાજની આજાનો અનાદર કેવી રીતે થાય ? ચોકીદારે તેને સમજવયું કે, રાતે કોઇ
સગા સંબંધીને તયાં રોકાઇ જ અને સવારે સૂયોરદય થાય તે સમયે ઘરે જતી રહેજ.ે

હીરકણીની હાલત પાગલ જેવી થઇ ગઈ. તેને તો અતયારે જ ઘરે પહોંચવું જરરી હતું. તેની આંખ સામે
પોતાના માસૂમ દીકરાનું મુખ તરવરતું હતું. તે આમતેમ દોડવા લાગી. તે કોઈ જૂએ નહીં તેમ િકલલાની રાંગ પર
ચઢી ગઈ. તેને હતું કે કયાંકથી રસતો મળે અને ઝટ બાળક પાસે પહોંચાય. પણ આવા અભેદ્ય િકલલામાં
હીરકણીને રસતો ન મળયો. એવામાં હીરકણીની નજર એક તૂટેલા બૂરજ ઉપર પડી. બૂરજની પાછળ તળેટી
તરફ હીરકણીએ નજર કરી તો ઊડી ખાઇ વચમાં હતી. પછી તળેટી તરફ જવાનો રસતો હતો. બૂરજ પરથી
જો ભૂલેચૂકેય પગ લપસે તો વયિકત ઊડી ખાઈમાં પડે. એકતો ઊચો િકલલો, એનાં ઉપર કયાંય ઉચે બૂરજ
અને નીચે ખાઈ

ભલભલા િહંમત હારી જય એવ ંુ દશય હતું. પણ િહંમત હારે હીરાકણીનું કયાં ચાલે તેમ હતું ? તે પોતાના
પુતને મળવા અધીરી હતી. તેને પોતાનો પુત રડતો કકળતો આંખ સામે દેખાતો હતો.

હીરકણીએ સાડીનો કછોટો વાળયો અને ભગવાનનું નામ લઈને નીચે ઝંપલાવયું. કુદરત જણે તેને મદદ કરતી
હશે તેથી તે ખાઈમાં ન પડી પણ રસતા પર પડી. જવ સટોસટના આ સાહસમાં તે પાર ઉતરતી હતી. બીજુ કશું
ગણકાયાર િવના તે ખીણના જોખમી રસતેથી હાંફળી-ફાંફળી થતી પોતાના ઘરે પહોંચી. તેનું બાળક મા વીના
રડતું હતું. બાળકને છાતી સરસું ચાંપયું તયારે તેને િનરાંત થઈ. સવાર પડી. િકલલાના દરવાજ પાસે ઉભેલો
ચોકીદાર રાતે આવેલી હીરાકણીને ભૂલયો નહોતો. હીરાકણી ન આવી એટલે ચોકીદારને િચંતા થવા લાગી કે
હીરાકણી ગઈ કયાં ?

ચોકીદારે આખા િકલલામાં તપાસ કરવા માંડી. હીરકણીનો કયાંય પતતો ન લાગયો, એટલે ચોકીદાર મૂંઝવણમાં
પડયો. ચોકીદારથી રહેવાયું નહીં એટલે િશવાજ મહારાજ પાસે જઈને એણે પૂરેપૂરી વાત કહી દીધી. િશવાજ
મહારાજે હીરકણીની તપાસ કરવા માટે ચારેકોર સૈિનકો દોડાવયા. સૈિનકો છૂટયાં. એક સૈિનક હીરાકણીની
તપાસ કરતો તેના ઘરે જ પહોંચી ગયો ! હીરકણી તે સમયે પોતાના બાળકને દૂધ પીવડાવતી હતી ! સૈિનકે
પૂછયું એટલે હીરકણીએ પોતે કેવી રીતે ઘરે પહોંચી એ સૈિનકોને જણાવયું. સૈિનક ફાટી આંખે તેને જોઈ
રહયો. એણે પૂછયું, ‘તું છેક બૂરજ પરથી નીચે કૂદી ?’ હીરકણીએ હા કહી. સૈિનકે હીરકણીની વાત િશવાજ
મહારાજને કહી. િશવાજ મહારાજ હીરકણીની વાત જણીને આશયરમાં ડૂબી ગયાં. તેમણે હીરકણીને િકલલા પર
બોલાવી અને તે કઇ રીતે આ અભેદ્ય િકલલામાંથી બહાર નીકળી શકી તે જણાવવા કહયું.

હીરકણી છતપિત િશવાજને તે બૂરજ પર લઇ ગઈ જયાંથી તેણે પોતાના દીકરા માટે િવરાટ છલાંગ લગાવી
હતી. િશવાજ સતબધ થઇ ગયા. તેમણે હીરાકણી આટલે ઊચેથી કૂદી અને છતાં િજવતી રહી તે માટે આશયર
વયકત કયરુ ં અને કહયું કે ‘બહેન, તને શાબાશી આપું તેટલી ઓછી છે. કેમ કે તે પુત માટે મહાન માતૃપેમ
દાખવયો છે ! જયાં સુધી આ દેશની માતાઓ પોતાના બાળકોને આવો અપૂવર પેમ કરશે તયાં સુધી ભારતની
ધરતી અજેય છે !’ મહાન િશવાજએ એ તૂટેલા બૂરજનો જણોરઘધાર કરાવયો અને તેનું નામ પાડ્યું
[b]‘હીરકણી બૂરજ.’ [/b]આજે પણ િસંહગઢ િકલલાની માથે હીરકણી બૂરજ ઊભો છે અને માતૃપેમનું અમર
ગીત ગાય છે.પભાવના જે બીજને સુખ આપે છે, તેને સુખ મળે છે. જે બીજને ખુશી આપે છે, તેને ખુશી મળે
છે. જે બીજને પેમ આપે છે તેને પેમ મળે છે. જે બીજને પુષપ આપે છે તેને પિરમલ પાપત થાય છે જે આપે
છે તે સદાય મહાન છે.
હુઁ આના કરતા સરસ કયારે પણ નથી જોયું. આ િવડીઑ તયાર કરવા માટે આપનું ખુપ ખુપ આભાર.
િશવાજને નીંદહૂ ના આવે, માતા જજબાઈ ઝુલાવે

You might also like