You are on page 1of 2

સંકટનાશન ગણેશ સ્તોત્રમ્

॥ श्रीगणेशाय नमः ॥

नारद उवाच ।
નારદ ઉવાચ ।

प्रणम्य शिरसा दे वं गौरीपुत्रं शवनायकम् ।


भक्तावासं स्मरे शनत्यं आयुुःकामार्थशसद्धये ॥ १॥
પ્રણમ્ય શિરસા દે વં ગૌરીપુત્રં શવનાયકમ્ ।
ભક્તાવાસં સ્મરેશનત્યં આયુુઃકામાર્થશસદ્ધયે ॥ ૧॥

ભાવાર્થ - ગૌરી-પાવથતીના પુત્ર શવનાયક ગણપશત દે વને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સવથ
કાયથની શસશદ્ધ અર્ે ભક્તોના આવાસ સ્ર્ાનરૂપ ગણપશતનું શનત્ય સ્મરણ કરવુ.ં

प्रर्मं वक्रतुण्डं च एकदन्तं शितीयकम् ।


तृतीयं कृष्णशपङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम् ॥ २॥
પ્રર્મં વક્રતુણ્ડં ચ એકદન્તં શિતીયકમ્ ।
તૃતીયં કૃ ષ્ણશપઙ્ગાક્ષં ગજવક્ત્ત્રં ચતુર્થકમ્ ॥ ૨॥

ભાવાર્થ - પહેલા વક્રતુંડને, બીજા એકદં તને, ત્રીજા કૃ ષ્ણશપંગાક્ષને, ચોર્ા ગજક્ત્ત્રને...

लम्बोदरं पञ्चमं च षष्ठं शवकटमेव च ।


सप्तमं शवघ्नराजेन्द्रं धूम्रवणं तर्ाष्टमम् ॥ ३॥
લમ્બોદરં પઞ્ચમં ચ ષષ્ઠં શવકટમેવ ચ ।
સપ્તમં શવઘ્નરાજેન્રં ધૂમ્રવણં તર્ાષ્ટમમ્ ॥ ૩॥

ભાવાર્થ - પાંચમા લંબોધરને, છઠ્ઠા શવકટને, સાતમા શવઘ્નરાજને અને આઠમા ધૂમ્રવણથને...
नवमं भालचन्द्रं च दिमं तु शवनायकम् ।
एकादिं गणपशतं िादिं तु गजाननम् ॥ ४॥
નવમં ભાલચન્રં ચ દિમં તુ શવનાયકમ્ ।
એકાદિં ગણપશતં િાદિં તુ ગજાનનમ્ ॥ ૪॥

ભાવાર્થ - નવમા ભાલચંરને, દિમા શવનાયકને, અશગયારમા ગણપશતને અને બારમા ગજાનનને...

िादिैताशन नामाशन शत्रसंध्यं युः पठे न्नरुः ।


न च शवघ्नभयं तस्य सवथशसद्धद्धकरुः प्रभुुः ॥ ५॥
િાદિૈતાશન નામાશન શત્રસંધ્ યં યુઃ પઠે ન્નરુઃ ।
ન ચ શવઘ્નભયં તસ્ય સવથશસશદ્ધકરુઃ પ્રભુુઃ ॥ ૫॥

ભાવાર્થ - જે માણસ આ બાર નામોનો પ્રાતુઃકાળે , મધ્યાહનકાળે અને સાયંકાળે જપ કરે છે તેને
શવઘ્નનો ભય રહેતો નર્ી અને દરેક કાયથમાં તેને શસશદ્ધ મળે છે .

शवद्यार्ी लभते शवद्यां धनार्ी लभते धनम् ।


पुत्रार्ी लभते पुत्रान्मोक्षार्ी लभते गशतम् ॥ ६॥
શવદ્યાર્ી લભતે શવદ્યાં ધનાર્ી લભતે ધનમ્ ।
પુત્રાર્ી લભતે પુત્રાન્મોક્ષાર્ી લભતે ગશતમ્ ॥ ૬॥

ભાવાર્થ - શવદ્યાર્ી પાઠ કરે તો શવદ્યાને મેળવે, ધનની ઇચ્છાવાળો પાઠ કરે તો ધનને મેળવે, પુત્રની
ઇચ્છાવાળો પાઠ કરે તો પુત્ર-સંતાન મેળવે, અંતે મોક્ષની ઇચ્છાવાળો પાઠ કરે તો ગશત મોક્ષને મેળવે છે .

जपेद्गणपशतस्तोत्रं षड् शभमाथसैुः फलं लभेत् ।


संवत्सरे ण शसद्धद्धं च लभते नात्र संियुः ॥ ७॥
જપેદ્ગણપશતસ્તોત્રં ષશભભમાથસૈુઃ ફલં લભેત્ ।
સંવત્સરેણ શસશદ્ધં ચ લભતે નાત્ર સંિયુઃ ॥ ૭॥

ભાવાર્થ - જે માણસ આ ગણપશત સ્તોત્રનો પાઠ કરે છે , તેને આ સ્તોત્રનો પ્રારં ભ પછી છઠ્ઠે માસે ફળ
મળે છે , અને એક વષે સંપણ
ૂ થ શસશદ્ધને એ માણસ મેળવે છે એમાં સંિય નર્ી. પરં તુ આ પાઠની
િરૂઆત કયાથ પછી એક પણ શદવસ વચમાં ગાળો પડે નશહ એનું ખાસ ધ્યાન રાખવું અને એમ ર્ાય તો
ફરીર્ી િરૂઆત કરવી જોઇએ.

अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च शलद्धित्वा युः समपथयेत् ।


तस्य शवद्या भवेत्सवाथ गणेिस्य प्रसादतुः ॥ ८॥
અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ શલશખત્વા યુઃ સમપથયેત્ ।
તસ્ય શવદ્યા ભવેત્સવાથ ગણેિસ્ય પ્રસાદતુઃ ॥ ૮॥

ભાવાર્થ - જે માણસ આઠ બ્રાહ્મણને આ સ્તોત્ર લખીને આપે છે , એને ગણેિની કૃ પાર્ી સવથ શવદ્યા પ્રાપ્ત
ર્ાય છે .

॥ इशत श्रीनारदपुराणे संकटनािनं गणेिस्तोत्रं संपूणथम् ॥


॥ ઇશત શ્રીનારદપુરાણે સંકટનાિનં ગણેિસ્તોત્રં સંપૂણથમ્ ॥

You might also like