You are on page 1of 16

MS Excel ટેસ્ટ પેપર-1

(૧) નીચેના માંથી ગાણિતીક ક્રિયાઓ કરવા


માટે ઉપયોગી પ્રોગ્રામ કયો છે ?

(A) Paint Brush (B) Ms world (C) Ms


Power Point (D) Ms Excel

(૨) MS Excel માં નવી વર્કબુક


બનાવવા વપરાતો કમાંડ કયો છે ?

(A) Save (B) New


(C) Open (D) Pest

(3) MS Excel માં ઓપન


કમાન્ડ ની શોર્ટ-કી કઈ છે ?

(A) Ctrl+O (B) Ctrl+Shift+O


(C) Alt+O (D) Shift+O
(૪) MS Excel માં Save
કમાન્ડ નો ઉપયોગ શું છે ?

(A) વર્કબુક ખોલવા (B) વર્કબુક નો સંગ્રહ કરવા


(C) વર્કબુક ની પ્રિન્ટ કાઢવા (D) વર્કબુક ને ડીલીટ કરવા

(5) MS Excel માં Page Setup


પ્રોગ્રામ નો ઉપયોગ શું છે ?

(A) પ્રિટ જોવા (B) પિંટ કાઢવા


(C)પેજના માર્જીન બદલવા (D) એકપણ નહી

(૬) પ્રિંટ કાઢવા માટે ની


શોર્ટકટ કી કઈ છે ?

(A) Ctrl+P (B) Alt+P


(C)Shift+P (D) Ctrl~hift+P
(૭) નીચેના માંથી કઈ રીતે MS
Excel પ્રોગ્રામ બંધ કરી શકાય છે ?

(A) File Menu માંથી Exit

(B) Control બટન માંથી Close બટન

(C) Alt+F4

(D) A, B, C બધી રીતે

(૮) MS Excel પ્રોગ્રામ શરુ થતા વર્કબુક માં


ડિફોલ્ટ કેટલી વ Í ટ ઉપલબ્ધ હોય છે ?

(A) ૧ (B) ૨
(C)3 (D) ૪

(૯) એક કરતા વધુ વર્કશીટ


ના સમુહ ને શું કહે છે ?
(A) વર્કબુક (B) વર્કશીટ (C) બુક
(D) એકપણ નહિ

(૧૦) MS Excel માં


કોલમ એટલે શુ?ં

A) આડી હરોળ (B) ઉભા થંભ (C)


લંબચોરસ ખાત ુ (D) પેજ

(૧૧) MS Excel
માં રો એટલે શું ?

(A) આડી હરોળ (B) ઉભા સ્થંભ (C)


લંબચોરસ ખાત ુ (D) પેજ

(૧૨) MS Excel
માં સેલ એટલે શું
(A) આડી હરોળ (B) ઉભા થંભ (C) રો અને કોલમ ના
છે દન થી બનત ુ ખાત ુ (D) પેજ

(૧૩) એક વર્કશીટ માં કુલ


કેટલી કોલમ હોય છે ?

(A) ૬૫૫૩૬ (B) ૨૫૬ (C)


ઉપર (D) ૫૬૫૩૬

(૧૪) એક વર્કશીટ માં


કુલ કેટલી રો હોય છે ?

જવાબ= (A) ૬૫૫૩૬ (B) ૨૫૬


(C) ૬૫૨ (D) પ૬૫૩૬

(૧૫) MS Excel માં ડેટા સંગ્રહવા માટે ઉપયોગ માં


લેવાત નાનામાં નાનો એકમ ને શું કહે છે ?
(A) બોક્સ (B) સેલ (C)
ખાનુ ં (D) ટેબલ

(૧૬) સક્રીય સેલમાં એડ્રસ ને...........


માં દર્શાવવામાં આવે છે ?

(A) એડ્રસ બોક્સ (B) સેલ () ફોર્મુલા


બાર (D) સ્ટેટસ બાર

(૧૭) નીચેના માંથી કઈ કિ દ્વારા


સેલ A1 પર જઈ શકાય છે ?

(A) Up (B) Down


(C)Home (D) Ctrl+Home

(૧૮) સક્રિય સેલની જમણી બાજુના સેલ


પર જવા માટે કઈ કી વપરાય છે ?

(A) Enter (B) Tab


(C)Up (D) Down
(૧૯) સક્રિય સેલની ડાબી બાજુના સેલ પર
જવા માટે કઈ કી વપરાય છે ?

(A) Enter (B) Tab


(C)Shift+Tab (D) Down

(૨૦) સક્રિય સેલની નીચેના સેલ પર


જવા માટે કઈ કી વપરાય છે ?

(A) Enter (B) Tab


(C)Up (D) Down

(૨૧) સક્રિય સેલની ઉપર ના સેલ પર


જવા માટે કઈ કી વપરાય છે ?

(A) Shift+Enter (B)Tab


(C) Up (D) Down

(૨૨) MS Excel માં નંબરની હારમાળા આપમેળે લાવવા


નીચેના માંથી કયો વિકલ્પ ઉપયોગી છે ?
(A) File/New (B) Edit/File/Series
(C)Edit/Copy (D) Windows/up

(૨૩) Series ડાયલોગ બોક્સના ..............


વિકલ્પનો ઐમિતિક શ્રેણી માટે થાય છે ?

(A) Linear (B) Growth


(C)Date (D) Autofill

(૨૪) MS Excel માં નવી વર્કશીટ


ઉમેરવા ઉપયોગી વિકલ્પ કયો છે ?

(A) File/New (B) Insert/New


(C)Insert/Worksheet (D) File/Open

(૨૫) MS Excel ફાઈલ નુ ં


એકસ્ટ્રેશન શું હોય છે ?

(A) .doc (B) .ppt


(C) .xls (D) .exe

(૨૬) વર્કશીટ માં છે લ્લી રો અને છે લ્લી કોલમ દ્વારા


બનતા સેલ નુ ં એડ્રસ ........ હોય છે ?
(A) IV65535 (B) 2765536
(C)RC65536 (D) CR65536

(૨૭) સબંધીત સેલ સક્રીય કરવા


.............. કી વપરાય છે ?

(A) F2 (B) F3
(C) F5 (D) Ese

(૨૮) સક્રિય રો ના પ્રથમ સેલ માં


જવા માટે કઈ કી વપરાય છે ?

(A) Enter (B) Home


(C) Tab (D) Up

(30) નીચેના માંથી કઈ કી ઈન્સર્શન


પોઈન્ટર ના ડાબી તરફના અક્ષરો ભસે છે

(A) Delete (B) BackSpace


(C) Left (D) Right
(૩૧) પસંદ કરે લી ૭ રો અને ૯ કોલમ ની હદ
માટે એડ્રેસ બોક્સ માં શું લખાશે ?

(A) 78 x 9c (B) 9R X 70
(C) 79RC (D) 9C7R

(૩૨) નવા રો અથવા કોલમ ઉમેરવા માટે કયા


ુ ો ઉપયોગ કરવામાં આવે છે ?
મેનન

(A) Data (B) Tool


(C)Insert (D) Formet

(33) MS Excel માં UNDO


કમાન્ડ ની શોર્ટકટ કી કઈ છે ?

(A) ctrl+Z (B) ctrl+U


(C) Alt+Z (D) Alt+U

(૩૪) વર્કશીટ માંથી શબ્દ શોધવા


વપરાતો કમાન્ડ કયો છે ?

(A) Replase (B) GOTO


(C) Search (D) Find
(૩૫) સક્રીય સેલ થી ઉપરના સેલ
સિલેક્ટ કરવા વપરાતી કી કઈ છે ?

(A) Shift+Up Arrow (B) Ctrl+Up Arrow


(C) Alt+Up Arrow (D) Up Arrow

(36) સક્રીય સેલ થી નીચેના સેલ


સિલેક્ટ કરવા વપરાતી કી કઈ છે ?

(A) Shift+Down Arrow (B) Ctrl+Down Arrow


(C)Alt+DownArrow (D) Down Arrow

(૩૭) સક્રીય સેલ થી જમણી બાજુ ના સેલ


સિલેક્ટ કરવા વપરાતી કી કઈ છે ?

(A) Shift+Right Arrow (8) Ctrl+Down Arrow


(C)Alt+DownArrow (D) Down Arrow

(૩૮) સક્રીય સેલ થી ડાબી બાજુ ના સેલ


સિલેક્ટ કરવા વપરાતી કી કઈ છે ?
(A) Shift+Lift Arrow (B) Ctrl+Down Arrow
(C)Alt+DownArrow (D) Down Arrow

(૩૯) MS Excel માં ......... માહીતીને સેલ માં ડાબી


બાજુ ગોઠવીને દર્શાવવામાં આવે છે ?

(A) આંકડાકીય (B) શાબ્દિક


(C) તારીખ (D) ચિત્ર

(૪૦) MS Excel માં ………. માહીતીને સેલ માં


જમણી બાજુ ગોઠવીને દર્શાવવામાં આવે છે ?

(A) આંકડાકીય (B) શાબ્દિક


(C) તારીખ (D) ચિત્ર

(૪૧) Marge Cells વિકલ્પ


કયા મેન ુ માંથી મળે છે ?

(A) View (B) Insert


(C) Format (D) Tool
(૪૨) Marge Cells
વિકલ્પ નો ઉપયોગ શું
છે ?

(A) બે કે વધુ સેલ ભેગા કરવા (B) સેલ માં ઓટો નંબર
આપવા (C) માહીતી ને ચડતા ક્રમ માં ગોઠવવા (D)
માહીતી ને ઉતરતા ક્રમ માં ગોઠવવા

(૪૩) ઉભા થંભ ની પહોળાઈ બદલવા નીચેના


માંથી કયો વિકલ્પ વપરાય છે ?

(A) Edit/Column/Height

(B)Edit/Column/Width

(C)Format/Column/Height
(D)Format/Column/Width

(૪૪) આડી હરોળ ની ઉંચાઈ બદલવા


નીચેના માંથી કયો વિકલ્પ વપરાય છે ?
(A) Edit/Row/Height (B) Edit/Row/Width
(C)Format/Row/Height (D) Format/Row/Width

(૪૫) માહીતી ને ચડતા ક્રમમાં ગોઠવવા


કયા વિકલ્પનો ઉપયોગ થાય છે ?

(A) Ascending (B) Descending


(C)Short Up (D) Short Down

(૪૬) માહીતી ને ઉતરતા ક્રમમાં ગોઠવવા


કયા વિકલ્પનો ઉપયોગ થાય છે ?

(A) Ascending (B) Descending


(C)Short Up (D) Short Down

(૪૭) માહીતીને કક્કાવારી ક્રમમાં ગોઠવવા વપરાતો


Short ઓપ્શન કયા મેન ુ માંથી મળે છે ?

(A) Data (B) Tool


(C)Insert (D) Format
(૪૮) માહીતી ના પ ૃથ્થકરણ માટે વપરાતો
Filter ઓપ્શન કયા મેન ુ માંથી મળે છે ?

(A) Data (B) Tool


(C)Insert (D) Format

(૪૯) રો કે કોલમ સંતાડવા (Hide) કરવા માટે


નુ ં ઓપ્શન કયા મેન ુ માંથી મળે છે ?

(A) Data (B) Tool


(C)Insert (D) Format

(૫૦) સક્રીય સેલમા પડેલા ડેટાને સુધારવા માટે


કી-બોર્ડ પરની કઈ કી ઉપયોગી છે ?

(A) F2 (B) F3
(C)F5 (D) Delete

(૫૧) વર્કશીટ ના બધાજ સેલ એક સાથે સિલેક્ટ


કરવા માટે ની શોર્ટકટ કી કઈ છે ?

(A) Ctrl+C (B) ctrl+V


(C)Ctrl+A (D) ctrl+S
(૫૨) MS Excel માં ગણતરી કરવા માટે
............ સવલત આપવા માં આવી છે ?

(A) Formula (B) Calculator


(C)Function (D) A Typ C

You might also like