You are on page 1of 2

Seat No.: ________ Enrolment No.

______________

GUJARAT TECHNOLOGICAL UNIVERSITY


DIPLOMA ENGINEERING – SEMESTER –3(OLD) • EXAMINATION – WINTER - 2021

Subject Code:331102 Date : 17-02-2022


Subject Name:Digital Electronics
Time:10:30 AM TO 01:00 PM Total Marks:70
Instructions:
1. Attempt all questions.
2. Make Suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. Use of programmable & Communication aids are strictly prohibited.
5. Use of non-programmable scientific calculator is permitted.
6. English version is authentic.

Q.1 (a) Perform following binary arithmetic operation 07


(1) 101011 + 11011 (2) 110 x 101
(3) 11010 – 1101 (4) 11100 100
પ્રશ્ન. ૧ અ નીચેના બાયનરી ઓપરેશન કરો ૦૭
(૧) ૧૦૧૦૧૧ + ૧૧૦૧૧ (૨) ૧૧૦ x ૧૦૧
(3) ૧૧૦૧૦ – ૧૧૦૧ (૪) ૧૧૧૦૦
(b) Explain R-2R type D/A converter. 07
બ R-2R પ્રકારના ડી ટુ એ કન્વટટ ર સમજાવો. ૦૭
Q.2 (a) State De Morgan’s theorems & prove them. 07
પ્રશ્ન. ૨ અ ડી મોર્ટન ના પ્રમેયો લખો અને તે સાબબત કરો. ૦૭
(b) What is full subtractor? Write truth table of Full subtractor. Realize full 07
subtractor using two half subtractors.
બ ફુલ સબટર ે ક્ટર શુું છે ? ફુલ સબટર ે ક્ટરનુું ટુથ ટે બલ લખો. બે હાફ સબટર ે ક્ટરના ૦૭
ઉપયોર્થી ફુલ સબટર ે ક્ટર બનાવો.
OR
(b) What is parity generator & parity checker? Describe odd parity 07
generator & odd parity checker.
બ પેરીટી જનરેટર અને પેરીટી ચેકર શુું છે ? ઓડ પેરીટી જનરેટર અને ઓડ પેરીટી ચેકર ૦૭
વર્ટવો.
Q.3 (a) Prove the following: 07
(1) (A+B)(A’+C)(B+C)=AC+A’B
(2) AB’(C+BD)+A’B’=B’C+A’B’
પ્રશ્ન. ૩ અ નીચેના સાબબત કરો ૦૭
(૧) (A+B)(A’+C)(B+C)=AC+A’B
(૨) AB’(C+BD)+A’B’=B’C+A’B’
(b) Obtain simplified expression of F(A,B,C,D) = ∑ m(2,3,4,7,10,11) + 07
∑ d (6,11,14) using k-map.
બ F(A,B,C,D)=∑m(2,3,4,7,10,11)+∑d (6,11,14) ને k-map ની મદદથી સરળ ૦૭
બનાવો.
OR
Q.3 (a) Prove the following: 07
(1) XY+(XZ)’+XY’Z(XY+Z)=1
(2) (AB)’+(A’+B)’=(AB)’
પ્રશ્ન. ૩ અ નીચેના સાબબત કરો ૦૭
1/2
(૧) XY+(XZ)’+XY’Z(XY+Z)=1
(૨) (AB)’+(A’+B)’=(AB)’
(b) Draw the K-map for 07
(1)F(A,B,C,D)=∑m(0,2,5,7,13,15)+∑d (4,12,14)
(2)F(A,B,C)=∑m(1,3,5,7)
બ K-map દોરો: ૦૭
(1)F(A,B,C,D)=∑m(0,2,5,7,13,15)+∑d (4,12,14)
(2)F(A,B,C)=∑m(1,3,5,7)
Q.4 (a) Write a short note on SR flip-flop using NOR . 07
પ્રશ્ન. ૪ અ NOR ર્ેટ ના ઉપયોર્થી બનેલ SR બલલપ-લલોપ બવષે ટું કી નોુંધ લખો. ૦૭
(b) Explain 4 bit synchronous counter. 07
બ ૪ બીટ સીન્રોનસ કાઉન્ટર સમજાવો. ૦૭
OR
Q.4 (a) Explain JK flip-flop. What is Race around condition? 07
પ્રશ્ન. ૪ અ JK બલલપ-લલોપ સમજાવો. રેસ અરાઉન્ડ કું ડીશન શુું છે ? ૦૭
(b) Explain Decade counter. 07
બ ડીકે ડ કાઉન્ટર વર્ટવો. ૦૭

Q.5 (a) Why NOR gate is called universal gate? Build OR, AND & EX-NOR using 07
NOR gate.
પ્રશ્ન. ૫ અ NOR ર્ેટ ને યુબનવશટલ ર્ેટ શા માટે કહેવામાું આવે છે ? NOR ર્ેટ નો ઉપયોર્ કરી ૦૭
OR, AND & EX-NOR ર્ેટ બનાવો.
(b) Compare RAM with ROM. Classify RAM. 07
બ RAM સાથે ROM ની સરખામર્ી કરો. RAM નુું વર્ીકરર્ કરો. ૦૭
OR
Q.5 (a) Draw symbol of AND, OR, NOT, NOR, NAND, EX-OR & EX-NOR logic gate & 07
write their truth table.
પ્રશ્ન. ૫ અ AND, OR, NOT, NOR, NAND, EX-OR અને EX-NOR લોજીક ર્ેટ ના બચુંહો દોરો ૦૭
અને તેમના ટુથ ટે બલ લખો.
(b) (1) Define: Fan-in, Figure of Merit, Propagation delay 07
(2) Compare Static RAM with Dynamic RAM.
બ (૧) વ્યાખ્યાઇત કરો :ફે ન ઇન, ફીર્ર ઓફ મેરીટ, પ્રપોર્ેશન ડીલે ૦૭
(૨) સ્ટે ટીક RAM સાથે ડાયનેમીક RAM ની સરખામર્ી કરો.

************

2/2

You might also like