You are on page 1of 7

સાદર રજુ. નો. વિ.

ઘ- ૩
આ ખાતા હસ્તકની સરકારી ડીગ્રી ઇજનેરી/ડીપ્લોમાં પોલીટે કનીક/ફાર્મસી કોલેજો ખાતેના શૈક્ષણિક
કર્મચારીઓ માટે શૈક્ષણિક વર્ષ-૨૦૨૧ માટે વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક સત્રને ધ્યાને લઇ આગામી ઉનાળુ
વેકેશન જાહેર કરવા ગુજરાત ટે કનોલોજીકલ યુનિવર્સિટીનાં પરામર્શમાં ઉનાળુ વેકેશનની તારીખો નક્કી
કરવાની બાબતે જણાવવાનુ ં , કે જીટીયુનાં તા. / /૨૦૨૧ નાં પરિપત્ર નં.GTU/AC/even-term/2020/ થી
એકેડમીક કેલન્ડરનો પરિપત્ર કરવામાં આવેલ છે . જેમાં ઉનાળુ વેકેશન-૨૦૨૧ ની તારીખ: / /૨૦૨૧ થી
તારીખ: / /૨૦૨૧ દર્શાવેલ છે .(પ.વિ. )
ઉપરોક્ત વિગતો ધ્યાને લઇને ઉનાળુ વેકેશનની તારીખ: / /૨૦૨૧ થી તારીખ: / /૨૦૨૧ માટે
ઉનાળુ વેકેશનની તારીખો નક્કી કરવા માટે વિનંતી છે .
સદર બાબતે યોગ્ય આદે શાર્થે.

ક.અ.શ્રી

વ.અ.શ્રી.

ના.નિ.શ્રી.

સં.નિ.શ્રી.

માન.નિયામકશ્રી

શૈક્ષણિક કર્મચારીઓ માટે

વર્ષ-૨૦૨૧ ઉનાળુ વેકેશન
જાહેર કરવા બાબત
ટે કનીકલ શિક્ષણ નિયામકશ્રીની કચેરી,
કર્મયોગીભવન બ્લોક નં.૨, છઠ્ઠો માળ,
સેક્ટર-૧૦-એ, ગાંધીનગર,
ક્રમાંક:ડીડીવી/૨૦૨૧/ઘ-૩/
તારીખ:

પરિપત્ર:-
આ ખાતા હસ્તકની તમામ સરકારી ડીગ્રી ઇજનેરી/ફાર્મસી / ડીપ્લોમાં ઇજનેરી/ફાર્મસી કોલેજો માટે
વર્ષ-૨૦૨૧ દરમ્યાન ઉનાળુ વેકેશન નીચે પ્રમાણે જાહેર કરવામાં આવે છે .
અ.નં. વેકેશન શરૂઆત અંત

(૧) ઉનાળુ વેકેશન / /૨૦૨૧ / /૨૦૨૧

ઉપરોક્ત જાહેર કરવામાં આવેલ વેકેશન દરમ્યાન પરીક્ષાના સંચાલન અને મ ૂલ્યાંકન ના કાર્ય માટે
જરૂરી શૈક્ષણિક કર્મચારીઓને રોકવા તેમજ જરૂરી સમયબધ્ધ આયોજન કરવા માટે અને સંસ્થાઓમાં
પરીક્ષાની કામગીરી અન્વયે સંબધિત વેકેશન સ્ટાફને ફરજિયાત રોકાણ માટે સંસ્થાઓના વડાઓને
જણાવવામાં આવે છે . જે સ્ટાફ મેમ્બરોને વેકેશન દરમ્યાન ફરજિયાત રોકવામાં આવ્યા હોય તેઓની
માહિતી સાથેની દરખાસ્ત વેકેશન પુરુ થયાં બાદ તરુ ં તજ આ કચેરીને મોકલી આપવા પણ સંસ્થાઓના
વડાઓને જણાવવામં આવે છે .

સંયક્ુ ત ટે કનીકલ શિક્ષણ નિયામક

નોંધ કમિશ્નરશ્રી એ મંજુર કરે લ છે .
નકલ સાદર રવાના:-
(૧) અગ્ર સચિવશ્રી, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
(૨) રજિસ્ટારશ્રી, ગુજરાત ટે કનોલોજિકલ યુનિવર્સિટી, અમદાવાદ.
(૩) સચિવશ્રી, ટે કનીકલ પરીક્ષા બોર્ડ, ગાંધીનગર.
નકલ રવાના:-
(૧) આ ખાતા હસ્તકની સરકારી ડેગ્રી તેમજ ડિપ્લોમાં ઇજનેરી/ફાર્મસી કોલેજોના વડાઓ તરફ જાણ
તથા જરૂરી કાર્યવાહી સારૂ.
(૨) આચાર્યશ્રી સરકારી પોલીટે કનીક, વરકુંડ, દમણ-૩૯૬૨૧૦
(૩) વડી કચેરીની શાખા-ક, ઘ-૧,૨,૩,૪ અને ઘ-૧૬ તરફ.
(૪) પરિપત્ર ફાઇલ
સાદર રજુ. નો. વિ. ઘ- ૩

કર્મચારીઓ માટે શૈક્ષણિક વર્ષ-૨૦૨૧ માટે વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક સત્ર તથા કોવિડ-૧૯ ને ધ્યાને લઇ
આગામી ઉનાળુ વેકેશન જાહેર કરવા ગુજરાત ટે કનોલોજીકલ યુનિવર્સિટીના પરામર્શમાં ઉનાળુ વેકેશનની
તારીખો નક્કી કરવાની બાબતે જણાવવાનુ ં , કે જીટીયુનાં તા.૩૦/૦૪/૨૦૨૧ નાં પરિપત્ર
નં.GTU/Academic/summer_vacation/2021/2109 થી પરિપત્ર કરવામાં આવેલ છે . જેમાં ઉનાળુ વેકેશન-
૨૦૨૧ ની તારીખ: ૦૩/૦૫/૨૦૨૧ થી તારીખ: ૦૨/૦૬/૨૦૨૧ દર્શાવેલ છે .(પ.વિ. )
ઉપરોક્ત વિગતો ધ્યાને લઇને ઉનાળુ વેકેશનની તારીખો નક્કી કરવા અંગે યોગ્ય આદે શાર્થે રજુ.

ક.અ.શ્રી

વ.અ.શ્રી.

ના.નિ.શ્રી.

સં.નિ.શ્રી.

માન.નિયામકશ્રી
શૈક્ષણિક કર્મચારીઓ માટે
વર્ષ-૨૦૨૧ ઉનાળુ વેકેશન
જાહેર કરવા બાબત
ટે કનીકલ શિક્ષણ નિયામકશ્રીની કચેરી,
કર્મયોગીભવન બ્લોક નં.૨, છઠ્ઠો માળ,
સેક્ટર-૧૦-એ, ગાંધીનગર,
ક્રમાંક:ડીડીવી/૨૦૨૧/ઘ-૩/
તારીખ:

પરિપત્ર:-
આ ખાતા હસ્તકની તમામ સરકારી ડીગ્રી ઇજનેરી/ફાર્મસી / ડીપ્લોમાં ઇજનેરી/ફાર્મસી કોલેજો માટે
વર્ષ-૨૦૨૧ દરમ્યાન ઉનાળુ વેકેશન નીચે પ્રમાણે જાહેર કરવામાં આવે છે .
અ.નં. વેકેશન શરૂઆત અંત

(૧) ઉનાળુ વેકેશન ૦૩/૦૫/૨૦૨૧ ૦૨/૦૬/૨૦૨૧

ઉપરોક્ત જાહેર કરવામાં આવેલ વેકેશન દરમ્યાન પરીક્ષાના સંચાલન અને મ ૂલ્યાંકન ના કાર્ય માટે
જરૂરી શૈક્ષણિક કર્મચારીઓને રોકવા તેમજ જરૂરી સમયબધ્ધ આયોજન કરવા માટે અને સંસ્થાઓમાં
પરીક્ષાની કામગીરી અન્વયે સંબધિત વેકેશન સ્ટાફને ફરજિયાત રોકાણ માટે સંસ્થાઓના વડાઓને
જણાવવામાં આવે છે . જે સ્ટાફ મેમ્બરોને વેકેશન દરમ્યાન ફરજિયાત રોકવામાં આવ્યા હોય તેઓની
માહિતી સાથેની દરખાસ્ત વેકેશન પુરુ થયાં બાદ તરુ ં તજ આ કચેરીને મોકલી આપવા પણ સંસ્થાઓના
વડાઓને જણાવવામં આવે છે .

સંયક્ુ ત ટે કનીકલ શિક્ષણ નિયામક

નોંધ કમિશ્નરશ્રી એ મંજુર કરે લ છે .
નકલ સાદર રવાના:-
(૧) અગ્ર સચિવશ્રી, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
(૨) રજિસ્ટારશ્રી, ગુજરાત ટે કનોલોજિકલ યુનિવર્સિટી, અમદાવાદ.
(૩) સચિવશ્રી, ટે કનીકલ પરીક્ષા બોર્ડ, ગાંધીનગર.
નકલ રવાના:-
(૧) આ ખાતા હસ્તકની સરકારી ડેગ્રી તેમજ ડિપ્લોમાં ઇજનેરી/ફાર્મસી કોલેજોના વડાઓ તરફ જાણ
તથા જરૂરી કાર્યવાહી સારૂ.
(૨) આચાર્યશ્રી સરકારી પોલીટે કનીક, વરકુંડ, દમણ-૩૯૬૨૧૦
(૩) વડી કચેરીની શાખા-ક, ઘ-૧,૨,૩,૪ અને ઘ-૧૬ તરફ.
(૪) પરિપત્ર ફાઇલ
સાદર રજુ. નો. વિ. ઘ- ૩
આ ખાતા હસ્તકની સરકારી ડીગ્રી ઇજનેરી/ડીપ્લોમાં પોલીટે કનીક/ફાર્મસી કોલેજો ખાતેના શૈક્ષણિક
કર્મચારીઓ માટે શૈક્ષણિક વર્ષ-૨૦૨૧ માટે વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક સત્રને ધ્યાને લઇ આગામી ઉનાળુ
વેકેશન જાહેર કરવા ગુજરાત ટે કનોલોજીકલ યુનિવર્સિટીનાં પરામર્શમાં ઉનાળુ વેકેશનની તારીખો નક્કી
કરવાની બાબતે જણાવવાનુ ં , કે જીટીયુનાં તા. / /૨૦૨૧ નાં પરિપત્ર નં.GTU/AC/even-term/2020/ થી
એકેડમીક કેલન્ડરનો પરિપત્ર કરવામાં આવેલ છે . જેમાં ઉનાળુ વેકેશન-૨૦૨૧ ની તારીખ: / /૨૦૨૧ થી
તારીખ: / /૨૦૨૧ દર્શાવેલ છે .(પ.વિ. )
ઉપરોક્ત વિગતો ધ્યાને લઇને ઉનાળુ વેકેશનની તારીખ: / /૨૦૨૧ થી તારીખ: / /૨૦૨૧ માટે
ઉનાળુ વેકેશનની તારીખો નક્કી કરવા માટે વિનંતી છે .
સદર બાબતે યોગ્ય આદે શાર્થે.

ક.અ.શ્રી

વ.અ.શ્રી.

ના.નિ.શ્રી.

સં.નિ.શ્રી.

માન.નિયામકશ્રી
શૈક્ષણિક કર્મચારીઓ માટે
વર્ષ-૨૦૨૧ ઉનાળુ વેકેશન
જાહેર કરવા બાબત
ટે કનીકલ શિક્ષણ નિયામકશ્રીની કચેરી,
કર્મયોગીભવન બ્લોક નં.૨, છઠ્ઠો માળ,
સેક્ટર-૧૦-એ, ગાંધીનગર,
ક્રમાંક:ડીડીવી/૨૦૨૧/ઘ-૩/
તારીખ:

પરિપત્ર:-
આ ખાતા હસ્તકની તમામ સરકારી ડીગ્રી ઇજનેરી/ફાર્મસી / ડીપ્લોમાં ઇજનેરી/ફાર્મસી કોલેજો માટે
વર્ષ-૨૦૨૧ દરમ્યાન ઉનાળુ વેકેશન નીચે પ્રમાણે જાહેર કરવામાં આવે છે .
અ.નં. વેકેશન શરૂઆત અંત

(૧) ઉનાળુ વેકેશન / /૨૦૨૧ / /૨૦૨૧

ઉપરોક્ત જાહેર કરવામાં આવેલ વેકેશન દરમ્યાન પરીક્ષાના સંચાલન અને મ ૂલ્યાંકન ના કાર્ય માટે
જરૂરી શૈક્ષણિક કર્મચારીઓને રોકવા તેમજ જરૂરી સમયબધ્ધ આયોજન કરવા માટે અને સંસ્થાઓમાં
પરીક્ષાની કામગીરી અન્વયે સંબધિત વેકેશન સ્ટાફને ફરજિયાત રોકાણ માટે સંસ્થાઓના વડાઓને
જણાવવામાં આવે છે . જે સ્ટાફ મેમ્બરોને વેકેશન દરમ્યાન ફરજિયાત રોકવામાં આવ્યા હોય તેઓની
માહિતી સાથેની દરખાસ્ત વેકેશન પુરુ થયાં બાદ તરુ ં તજ આ કચેરીને મોકલી આપવા પણ સંસ્થાઓના
વડાઓને જણાવવામં આવે છે .

સંયક્ુ ત ટે કનીકલ શિક્ષણ નિયામક

નોંધ કમિશ્નરશ્રી એ મંજુર કરે લ છે .
નકલ સાદર રવાના:-
(૧) અગ્ર સચિવશ્રી, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
(૨) રજિસ્ટારશ્રી, ગુજરાત ટે કનોલોજિકલ યુનિવર્સિટી, અમદાવાદ.
(૩) સચિવશ્રી, ટે કનીકલ પરીક્ષા બોર્ડ, ગાંધીનગર.
નકલ રવાના:-
(૧) આ ખાતા હસ્તકની સરકારી ડેગ્રી તેમજ ડિપ્લોમાં ઇજનેરી/ફાર્મસી કોલેજોના વડાઓ તરફ જાણ
તથા જરૂરી કાર્યવાહી સારૂ.
(૨) આચાર્યશ્રી સરકારી પોલીટે કનીક, વરકુંડ, દમણ-૩૯૬૨૧૦
(૩) વડી કચેરીની શાખા-ક, ઘ-૧,૨,૩,૪ અને ઘ-૧૬ તરફ.
(૪) પરિપત્ર ફાઇલ

You might also like