You are on page 1of 4

Jay Adhyashakti Lyrics - Soormandir 1

જય આદ્ યાશિત Lyrics In Gujarati

જય આધા શિત માં


જય આધા શિત
અખડ ં માંડ િદપાયા
પડવે પંિડત માં
ૐ જયો જયો માં જગદં બે

મૈ યા િતીય બેય વપ


શવ શિત ણું
માં શવ શિત ણું

મા ગણપિત ગાઉ ં


મા ગણપિત ગાઉ ં
હર ગાઉ ં હર માં
ૐ જયો જયો માં જગદં બે

તૃતીયા ણ વપ િભુવન માં બેઠા માં


િભુવન માં બેઠા
દયા થકી તરવેણી
દયા થકી તરવેણી
તમે તરવેણી માં
ૐ જયો જયો માં જગદં બે

મૈ યા ચોથે ચતુરા મહાલમી માં


સચરાચર યાયા
માં સચરાચર યાયા

ચાર ભુ ચૌ િદશા


ચાર ભુ ચૌ િદશા
ગટ્ યા દણ માં
ૐ જયો જયો માં જગદં બે

મૈ યા પંચમી પંચ ઋિષ


પંચમી ગુણ પા
માં પંચમી ગુણ પા
પંચ સહ યાં સોિહયે
પંચ સહ યાં સોિહયે
પંચે તવો માં
ૐ જયો જયો માં જગદં બે

મૈ યા ષી તુ નારાયણી
મહીષાસુર માયો
માં મહીષાસુર માયો
નર નારીના પે
નર નારીના પે

https://bharatlyrics.com/jay-adhyashakti-lyrics/ bharatlyrics.com
Jay Adhyashakti Lyrics - Soormandir 2

યાયા સઘળે માં


ૐ જયો જયો માં જગદં બે

મૈ યા સતમી સત પાતાળ


સં યા સાિવી
માં સં યા સાિવી
ગૌ ગગ ં ા ગાયી
ગૌ ગગ ં ા ગાયી
ગૌરી ગીતા માં
ૐ જયો જયો માં જગદં બે

અમી અ ભુ
આઈ આનંદા
માં આઈ આનંદા
સુરનર મુિનવર જયા
સુરનર મુિનવર જયા
દે વો દૈ યો માં
ૐ જયો જયો માં જગદં બે

મૈ યા નવમી નવકુ ળ નાગ


સેવે નવદુ ગા
માં સેવે નવદુ ગા
નવરાી ના પૂજ ં ન
શવરાીના અચન
કીધા હર મા
ૐ જયો જયો માં જગદં બે

મૈ યા દશમી દશ અવતાર
જય િવજયા દશમી
માં જય િવજયા દશમી

રામે રામ રમાડ્ યા


રામે રામ રમાડ્ યા
રાવણ રોયો માં
ૐ જયો જયો માં જગદં બે

મૈ યા એકાદશી અગયારસ
કાયાયની કામા
માં કાયાયની કામા
કામ દુ ગા કાલકા
કામ દુ ગા કાલકા
યામા ને રામા
ૐ જયો જયો માં જગદં બે

મૈ યા બારસે બાળા પ
બહુચરી અંબા માં

https://bharatlyrics.com/jay-adhyashakti-lyrics/ bharatlyrics.com
Jay Adhyashakti Lyrics - Soormandir 3

માં બહુચરી અંબા માં


બટુ ક ભૈ રવ સોિહયે
કાળ ભૈ રવ સોિહયે
તારા છે તુજ માં
ૐ જયો જયો માં જગદં બે

મૈ યા તેરશે તુળ પ
તમે તાણી માતા
માં તાણી માતા
મા િવણુ સદાશવ
મા િવણુ સદાશવ
ગુણ તારા ગાતા
ૐ જયો જયો માં જગદં બે

ચૌદસે ચૌદા પ
ચડં ી ચામુડં ા
માં ચિં ડ ચામુડં ા
ભાવભિત કંઈ આપો
ચતુરાઈ કાંઈ આપો
શહવાહીની માતા
ૐ જયો જયો માં જગદં બે

પૂનમે કુ ભ
ં ભયો
સાંભળજો કણા
માં સાંભળજો કણા
વશ દે વે વખાયાં
માકંડ મુિનએ વખાયાં
ગાયે શુભ કિવતા
ૐ જયો જયો માં જગદં બે

મૈ યા સોળ સતાવન
સોળસે બાવીસ માં
માં સોળસે બાવીસ માં
સવત ં સોળે ગટ્ યાં
સવત ં સોળે ગટ્ યાં
રેવાને તીરે
ૐ જયો જયો માં જગદં બે

મૈ યા બ
ં ાવટી નગરી
માં પાવટી નગરી
માં મછાવટી નગરી
સોળ સહ યાં સોિહયે
સોળ સહ યાં સોિહયે
મા કરો ગૌરી
માં દયા કરો ગૌરી
ૐ જયો જયો માં જગદં બે

https://bharatlyrics.com/jay-adhyashakti-lyrics/ bharatlyrics.com
Jay Adhyashakti Lyrics - Soormandir 4

શવશિત ની આરતી જે કોઈ ગાશે


માં જે ભાવે ગાશે
ભણે શવાનંદ વામી
ભણે શવાનંદ વામી
સુખ સપ ં  થાશે
હર કૈ લાસે શે
માં અંબા દુ ઃખ હરશે
ૐ જયો જયો માં જગદં બે

એકમ એક વપ
અંતર નવ ધરશો
માં અંતર નવ ધરશો
ભોળા ભાવનીને ભજતાં
ભોળા અંબે માં ને ભજતાં
ભવસાગર તરશો
ૐ જયો જયો માં જગદં બે

મૈ યા ભાવ ના ણું
ભિત ના ણું
નવ ણું સેવા
માં નવ ણું સેવા
વલભ ભને આયા
એવી અમને આપો
તવ ચરણે સેવા
ૐ જયો જયો માં જગદં બે

માંડી મોતીડે વધાવું ને મગ


ં લ ગાઉ ં
મારી અંબા માને વારણે ઉ ં
મારી બહુચર માને વારણે ઉ ં
મૈ યા આરતી કીજે અંબા તાલ
મૃદન મારે વાંો વાગે
એ શોભા મારી અંબે માં ને છાજે
એ શોભા મારી બહુચરમાં ને છાજે
એ શોભા મારી મારી કાળકા માં ને છાજે
એ શોભા મારી તુળમાને છાજે
મૈ યા આરતી કી જે અંબા નૃય કરતા
માને ઉદો ઉદો થાય
ભોળો ભ માંને વારણે ય
સેવકજન માને વારણે યે માં
ભારતલીરીસ.કોમ
તારા બાલુડા ને સહાય કરો માં
બોલીયે ી અંબે માતકી જય

More Lyrics from Soormandir

https://bharatlyrics.com/jay-adhyashakti-lyrics/ bharatlyrics.com

You might also like