You are on page 1of 8

જાહેર ખબર આપવા

માટે સંપર્ક કરો


કપિલ ખાદિકર

COMMODITY VYAPAR • તારીખ : 13/08/2022, શનિવાર • મો. 7974812910 • પેજ ઃ 8 • કિંમત ઃ 5 • વર્ષ ઃ 7 | RNI GUJGUJ/2014/61883

કોટન-ટેક્સટાઇલ ક્રિપ્ટો -બ્લોકચેઇન વર્લ્ડ


ત્રિમાસિક પરિણામ સારા રહેતા એપેરલ બ્રાન્ડ્સ ક્રિપ્ટોકરન્સી બજારમાં ફરી તેજી આવતા
અને રિટેલર્સ વૃદ્ધિના પંથે હોવાનું નિશ્ચિત 3 સ્ટેકિંગનું વર્ચસ્વ ઘટ્યું 6
ઓટોમોબાઈલ સ્પેશીયલ સમાચાર
મહિન્દ્ર એસયુવી ઉપરાંત કમર્શિયલ વાહન દેશમાં સાત ટકા ભારતીય પાસે
સેગમેન્ટ ઉપર પણ ધ્યાન આપી રહી છે 7 ક્રિપ્ટોકરન્સીઃ યુનાઈટેડ નેશન્સ 8
દેશમાં ખાદ્યતેલની આયાત
જુલાઈ મહિનામાં ૨૮ ટકા આજના અંકમાં વાંચો માર્કેટના દિગ્ગજોના મંતવ્યો
વધીઃ સોયાની વિક્રમી આયાત
»»જુલાઈ મહિનામા સોયાતેલની આયાત
૧૨૫ ટકા વધીને ૫.૧૯ લાખ ટનની થઈ
વ્યાપાર સંવાદદાતા તા.૧૨ ટકાનો જંગી ઘટાડો થઈને ૪૩૫૫૫
દેશમાં ખાદ્યતેલની આયાતમાં ટનની આયાત થઈ હતી.
જતીન સોઢા હસુ સંઘવી નવીન અગ્રવાલ
જુલાઈ મહિનામાં ૨૮ ટકાનો જંગી દેશમાં ચાલુ સિઝન વર્ષનાં પહેલા દલાલ જતીનકુમાર હસમુખરાય નેમચંદ સંઘવી, હાપા બાલકીશન નવીનકુમાર,
વધારો થયો હતો અને કુલ આયાત નવ મહિના દરમિયાન ખાદ્યતેલની કાંતિલાલ, કેશોદ-ગુજરાત માર્કેર્ટિંગ યાર્ડ, જામનગર-ગુજરાત નીમચ, મધ્યપ્રદેશ
છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી
ગઈ હતી. ખાસ કરીને સોયાતેલની
કુલ આયાત ૯૯.૭૪ લાખ ટનની થઈ
છે, જે આગલા વર્ષે ૯૬.૫૪ લાખ જુઓ પાના નંબર 4-5 ઉપર

કોટન-ટેક્સટાઇલ
આયાતમાં વિક્રમી વધારો થવાને ટનની થઈ હતી. આમ આયાતમાં
પગલે કુલ આયાતમાં વધારો થયો ૩.૩ ટકાનો વધારો જોવા મળ્યો છે. કેપિટલ વર્લ્ડનું વાર્ષિક
હતો.
સ ો લ વ ન ્ટ એ ક ્સ ટ્રે ક ટ ર ્સ
કેન્ દ્ર સરકારની સૂ ચ ના અને
આયાતી ભાવ ઘટ્યાં હોવાથી લવાજમ 900 રૂપિયા
એસોસિએશન ઓફ ઈન્ડિયા (સી)
નાં આંકડાઓ મુજબ દેશમાં જુલાઈ
ઘરઆંગણે પણ છેલ્લા બે મહિના
દરમિયાન ખાદ્યતે લ નાં ભાવમાં
ઓનલાઈન-એપ.માં અખબાર વાંચવા માટે લવાજમ ભરો
બાંગ્લાદેશમાં
મહિનામાં ખાદ્યતેલની કુલ આયાત
૧૨.૦૫ લાખ ટનની થઈ હતી, જે
કિલોએ રૂ.૩થી ૨૫નો ઘટાડો જોવા
મળ્યો છે. આગામી દિવસોમાં એકાઉન્ટ નામ
બેન્ક ડિટેલ
CAPITAL WORLD એપેરલ નિકાસ
જુલાઈમાં મંદ
આગલા મહિને ૯.૪૧ લાખ ટનની ખાદ્યતે લ નાં ભાવ સરેર ાશ નીચા બેન્કનું નામ HDFC
એકાઉન્ટ નંબર
થઈ હતી. આમ આયાતમાં ૨૮ આવે તેવી ધારણં છે.
50200064627587

પડી
IFSC CODE HDFC0000783
ટકાનો વધારો થયો હતો. ગત વર્ષેની દેશનાં વિવિધ પોર્ટ ઉપર પહેલી બ્રાન્ચનું નામ PLATINIUM PLAZA, AHMEDABAD
તુલનાએ પણ આયાતમા ૨૪ ટકાનો ઓગસ્ટનાં રોજ ખાદ્યતે લ નો કુલ
યુપીઆઈ
વધારો થયો છે.
કેન્દ્ર સરકારે સોયાતેલની ડ્યૂટી
૫.૯૫ લાખ ટનનો સ્ટોક પડ્યો
છે, જે મ ાં ક્રૂડ પામતે લ નો ૧૪.૬ એપ-વોલેટથી ભરવા જર્મનીની
ફ્રી આયાત છૂ ટ આપી હોવાથી
જુલાઈ મહિનામાં સોયાતેલની કુલ
લાખ ટન, રિફાઈન્ડ પામોલીનો
૪૮ હજાર ટન, સોયાતેલનો ૨.૯૯
બાજુનો ક્યુઆર એપેરેલની કુલ
૫.૧૯ લાખ ટન ઉપરની આયાત
થઈ હતી, જે જૂન મહિનામાં ૨.૩૧
લાખ ટન અને સનફ્લાવર તેલનો
૧.૦૨ લાખ ટનનો સ્ટોક છે, જ્યારે
કોડ સ્કેન કરો
આયાતમાં ૪૦
ટકા ટ્રાઉઝર
યુપીઆઈથી પેમેન્ટ કરવા નીચે મુજબ
લાખ ટનની આયાત થઈ હતી. આમ પાઈપલાઈનમાં સ્ટોક ૧૭.૦૯ લાખ અમારો યુપીઆઈ આઈડી (UPI ID)

અને ટી-શર્ટ
૧૨૫ ટકાનો જંગી વધારો થયો છે. ટનનો પડ્યો છે. આમ બંને મળીને capitalworld.62325455@hdfcbank
સનફ્લાવર તેલની આયાત પણ ૩૦ કૂલ ૨૩.૦૪ લાખ ટનનો સ્ટોક છે,
ટકા વધી હતી. જે આગલા મહિને ૨૨.૫૬ લાખ (નોંધઃ લવાજમ ભર્યાં પછી પેમેન્ટનો સ્ક્રીન શોટ, નામ, મોબાઈલ નંબર, Email-ID
અને સીટીનું નામ સાથે મો.98250 12910 પર વોટસએપ કરવા વિનંતી.)
જુ લ ાઈ મહિનામાં એક માત્ર ટનનો સ્ટોક પડ્યો હતો. આમ ૪૮
જુઓ પાના નંબર 3 ઉપર
કેપિટલ વર્લ્ડના અગાઉ લવાજમ ભર્યા હોય અને ન્યૂઝપેપર મેળવવામાં કોઇ તકલીફ
રિફાઈન્ડ પામતેલની આયાતમાં ૪૫ હજાર ટનનો સ્ટોક વધ્યો છે. હોય અથવા પેમેન્ટ કરવામાં કોઇ મુશ્કેલી હોય તો સવારે ૧૦ વાગ્યા બાદ
મો.ન. 9825012910 સંપર્ક કરવો.
2 13 ઓગસ્ટ | ૨૦૨2 | શનિવાર જાહેરાત
3 13 ઓગસ્ટ | ૨૦૨2 | શનિવાર કોટન-ટેક્સટાઇલ
ત્રિમાસિક પરિણામ સારા રહેતા એપેરલ બ્રાન્ડ્સ બાંગ્લાદેશમાં એપેરલ
નિકાસ જુ લ
અને રિટેલર્સ વૃદ્ધિના પંથે હોવાનું નિશ્ચિત »»વુવન અને નિટેડ ાઈમાં મં દ પડી
»»ટ્રેન્ટ, ગો
ફેશન, ડૉલર એપેરલની નિકાસમાં
ઈન્ડસ્ટ્રીઝની જૂન મહિનાની
આવક વધી સરખામણીએ ઘટાડો
વ્યાપાર સંવાદદાતા, તા.૧૨ વ્યાપાર સંવાદદાતા, તા.૧૨ ઓછી છે.
શૅરબજારમાં લિસ્ટેડ કંપનીઓ બાંગ્લાદેશમાં એપેરલ નિકાસની સૂચિ ત મ હ િ ન ા મ ાં નિ ટ ેડ
છેલ્લા એક મહિનાથી જન ૂ ૨૦૨૨માં વૃદ્ધિ ધીમી પડી છે. જુ લ ાઈમાં એપેરલની નિકાસ વાર્ષિક ધોરણે
પુ ર ા થતા ત્રિમાસિક નાણાકીય આવક વાર્ષિક ધોરણે ત્રણ ગણી ગો ફેશન (ઈન્ડિયા)નો ચોખ્ખો એપેરલની નિકાસ ૩૩૬.૭ કરોડ ૧૧.૮ ટકા વધી છે પરંતુ માસિક
પરિણામ જાહેર કરી રહી છે અને વધીને રૂ.૧,૮૦૩.૧૫ કરોડ થઈ નફો પણ રૂ.૨૪ કરોડ થયો છે, ડૉલરના મૂ લ ્યની થઈ હતી, જે ધોરણે ૧૬.૯ ટકા ઘટી છે.
એપેરલ મેન્યુફેક્ચરિંગ અને રિટેલ છે. ટ્રેન્ડના ૪૫૦થી અધિક ફેશન જ્યારે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગત વર્ષના સમાન મહિનાની વુવન એપેરેલની નિકાસ જુલાઈ
જે મ કે ટ્રે ન ્ટ, ગો ફેશ ન, ડૉલર સ્ટોર્સ છે. પાગે ઈન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો ગાળામાં કંપનીને રૂ.૧૯ કરોડની સરખામણીએ ૧૬.૬ ટકા વધુ છે, ૨૦૨૧ની સરખામણીએ ૨૩.૧
ઈન્ડસ્ટ્રીઝ વગેરેના પરિણામો જોતા નફો અનેક ગણો વધીને રૂ.૨૦૭ ખોટ ગઈ હતી. બીજી બાજુ ડૉલર પરંતુ આ વર્ષના જૂન મહિનાની ટકા વધી છે પરંતુ જૂન ૨૦૨૨ની
આ કંપનીઓ વૃદ્ધિના પંથે હોવાનું કરોડ થયો છે, જે ગત વર્ષના સમાન ઈન્ડસ્ટ્રીઝની કુલ આવક રૂ.૨૦૫.૪૯ સરખામણીએ ૧૭.૭ ટકા સરખામણીએ ૧૮.૮ ટકા ઘટી છે.

જર્મનીની એપેરેલની કુલ આયાતમાં


નિશ્ચિત થાય છે. ત્રિમાસિક ગાળામાં માત્ર રૂ.૧૦.૯૪ કરોડથી વધઈને રૂ.૩૬૩.૯૯ કરોડ

શ્રીલંકાના એપેરલ ઉદ્યોગની ચિંતા વધી


તાતા ગ્રુપની રિટેલ કંપની ટ્નરે ્ટની કરોડ હતો. થઈ છે.

૪૦ ટકા ટ્રાઉઝર અને ટી-શર્ટ


વ્યાપાર સંવાદદાતા, તા.૧૨ વ્યાપાર સંવાદદાતા, તા.૧૨ જ્યારે કુલ આયાતમાં જર્સીનો
શ્રીલં ક ા હાલમાં આર્થિક અને જર્મનીની આ વર્ષના પહેલા હિસ્સો ૧૨.૪૬ ટકા, શર્ટનો
રાજકીય કટોકટીથી પિડાઈ રહી ત્રિમાસિક ગાળામાં એપેરેલની કુલ ૮.૬૯ ટકા, ડ્રેસિસનો ૬.૬૦
છે. આ કટોકટીમાં પણ શ્રીલંકાની આયાતમાં ૪૦ ટકા ટ્રાઉઝર અને ટકા, ઈનરવે ર નો ૫.૨૮ ટકા,
એપેરલ નિકાસ સ્થિરપણે થઈ રહી ટી-શર્ટનો સમાવેશ હતો. સૂચિત જેકેટસ
્ અને બ્લેઝર્સનો ૩.૮૧ ટકા,
હતી. પરંતુ એપેરલ ક્ત્રષે ની સમસ્યામાં ત્રિમાસિક ગાળામાં જર્મનીએ કુલ મોજાનો ૩.૩૭ ટકા અને કોટ્સનો
વધારો થવાનો છે કારણ કે શ્રીલંકાની ૯૭.૫૫ કરોડ ડૉલરના મૂલ્યની ૩.૧૧ ટકા તે મ જ બાળકોના
સરકાર હસ્તક સેયલોન ઈલેક્ટ્રીસિટી ટ્રાઉઝર અને ટી-શર્ટની આયાત કરી કપડાનો ૨.૦૩ ટકા હિસ્સો છે.
બોર્ડ (સીઈબી) ટેરિફમાં ૨૬૪ ટકા »»પાવર ટેરિફમાં ૨૬૪ ટકાનો વધારો હતી. આમાંથી ટી-શર્ટનો હિસ્સો
જેટલો વધારો કરવાની છે. કરવામાં આવશે ૧૩.૧૯ ટકા હતો. મહારાષ્ટ્રમાં કોટન સીડના ભાવ
કંપની બિન-ઔદ્યોગિક ગ્રાહકો અકોટ 3200-3700
મહારાષ્ટ્રમાં કોટન ઓઈલ કેક
માટે આટલો મોટો વધારો કરવાની રહ્યુ છે અથવા સપ્લાય સં બં ધિ ત આ કંપની ટેરિફમાં ૮૦૦ ટકા અકોલા 3150-3900
(ખાલ)ના ભાવ
નથી. પરંતુ ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર સમસ્યાની પિડાઈ રહ્યુ છે પરંતુ હવે વધારો કરવા માગતી હતી પરંતુ
૨૬૪ ટકાનો વધારો કરવામાં ટેરિફમાં આટલો મોટો વધારો કરતા નિયામકે ફક્ત ૨૬૪ ટકાનો વધારો અકોટ 2950-3200 પચોરા 3200-3800
આવશે. આ દેશમાં અમૂક ક્ષેત્રોમાં એપેરલ ઉદ્યોગના માર્જિનમાં પણ કરવાની છુટ આપી હતી. અકોલા 2950-3200 સિલોડ 3200-3800
કામકાજ પહેલાથી જ ખોટમાં થઈ નોંધપાત્ર ઘટાડો થશે એ નિશ્ચિત છે. પચોરા 2900-3200 માનવત 3200-3700
ગુજરાતમાં ઓપન એન્ડ યાર્ન જાલના 3000-3150 નંદુરબાર 3200-3750
મહારાષ્ટ્રમાં કોટન બજારનું ચિત્ર એક્સમિલના ભાવ (પ્રતિ કિલો)
અમરાવતી 2900-3200 ધરણાગાવ 3100-3700
સિલોડ 97,500-98,500 ૬એસ 202
બીડ 2900-3100 ધર્માગાવ 3200-3900
નાગપુર લાઈન 97,000-98,000 ૭એસ 205
નંદુરબાર 2900-3250 અર્વી 3200-3900
અકોલા લાઈન 93,000-96,000 ૮એસ 209
યવતમાળ 2900-3200 યવતમાળ 3200-3800
ખાંદેશ લાઈન 90,000-97,000 ૯એસ 213
સેલુ 2950-3200 જાલના 3200-3850
મરાઠવાડા 92,000-97,000 ૧૦એસ 217
ઉત્તર ભારતમાં કપાસના સ્પોટ ભાવ (પ્રતિ ખાંડી, ૧૨ ઓગસ્ટ સાંજે
ગુજરાતમાં દૈનિક સ્પોટ ભાવ (સ્રોતઃ ગુજકોટ ટ્રેડ એસોસિયેશન) સાડા પાંચ વાગ્યા સુધી) (સ્રોતઃ ઈન્ડિયન કોટન એસોસિયેશન)
વેરાયટી સ્ટેપલ લેન્થ MIC ભાવની રેન્જ પ્રતિ ખાંડી સરેરાશ પ્રતિ એલબી સરેરાશ સ્થળ ભાવની રેન્જ સરેરાશ ભાવ
ભાવ (રૂપિયા) ભાવ (સેન્ટ્સ) પંજાબ 90,514-97,184 93,849
શંકર-૬ 29 3.8 95,500-96,500 96,000 153.71 હરિયાણા 90,514-97,184 93,849
શંકર-૬ 28.5 3.7 ક્વોટ નહીં ક્વોટ નહીં ક્વોટ નહીં અપર રાજસ્થાન 96,231-97,184 96,707
શંકર-૬ 28 3.6 ક્વોટ નહીં ક્વોટ નહીં ક્વોટ નહીં ખૈરથાલ બેલ્ટ 93,000-94,000 93,500
વી-૯૭૯ ૧૩ ટકા ટ્રેશ - 60,500-61,000 60,750 97.27 મારવાર/મેવાર બેલ્ટ 92,000-94,000 93,000
4 13 ઓગસ્ટ | ૨૦૨2 | શનિવાર લસણ વિશેષ
લસણનાં ભાવમાં દિવાળી સુધી તેજી થાય
તેવી સંભાવનાં ઓછીઃ જતીન સોઢા
»»શ્રાવણ મહિનાને કારણે લસણની »» મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં લસણનો ૬૦
બજારમાં ડીમાન્ડ એકદમ ઓછી ટકા ઉપર ક્રોપ નીકળી ગયો હોવાનો અંદાજ
હાઇલાઇટ્સ
»» લસણની બજારમાં આ વર્ષે નીચા ભાવ છે અને સરેરાસ અત્યારે ૧.૨૫થી ૧.૫૦ લાખ બોરીની આવક થાય છે, જેની સામે એકાદ
પ્રતિ કિલોના નીચામાં રૂ.૬થી ૮ અને ઉપરમાં રૂ.૩૦થી ૩૫ લાખ બોરીની માર્કેટમાં વેચાય છે. બીજી તરફ આ વર્ષે આખુ વર્ષ
ભાવ છે. બજારમાં આગામી થોડા દિવસો ભાવ નીચા જાય તેવી ખાનાર વર્ગને નીચા ભાવે લસણ મળી રહ્યું છે.
સંભાવનાં નથી. »» મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ખેડૂતો પાસે હજી પણ ૩૦થી ૪૦
જતીન સોઢા »» લસણની તેજી વિશે એટલું કહી શકાય કે દિવાળી પહેલા લસણની ટકા જેવું લસણ પડ્યું હોવાનો અંદાજ છે અને ૬૦ ટકા ઉપરનો
દલાલ જતીનકુમાર બજારમાં તેજી થાય તેવા ચાન્સ દેખાતા નથી. બજારમાં ઘટાડો ક્રોપ નીકળી ગયો છે. ગુજરાતમાં હજી ખેડૂતો પાસે ૫૦ ટકાથી
કાંતિલાલ, કેશોદ-ગુજરાત નહીં આવ એ વાત પણ નક્કી છે, બજારનું સેન્ટીમેન્ટ હવે વધુ ક્રોપ પડ્યો હોવાનો અંદાજ છે. સૌરાષ્ટ્રનાં ખેડૂતોની વર્ષોથી
બદલાય ગયું છે, પરિણામે બજારો નીચા નહીં જાય. દિવાળી માનસિકતાં દિવાળી સમયે લસણનું વેચાણ કરવાની છે.
પછી લસણની બજારમાં તેજી જરૂર આવશે. »» લસણનાં વાવેતર નવી સિઝનમાં મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ઘટે તેવું
»» લસણનાં પાકમાં ચાલુ વર્ષે ઉતારા બહુ જ ઓછા રહ્યા હતા. લાગે છે, પંરતુ સૌરાષ્ટ્રમાં વાવેતર વધશે. ખેડત
ૂ ોને બિયારણ આ
અને બગાડ વધારે થયો હતો. પરિણામે જ્યારે આવક થઈ ત્યારે વર્ષે મફતનાં ભાવ મળી રહેતું હોવાથી ખેડૂતો જોખમ કરીને પણ
સારી કવોલીટીની આવક થઈ ગઈ હતી અને ખેડૂતોએ સારી લસણનું વાવેતર કરશે. નવરાત્રી પછી અને દિવાળી દરમિયાન
કવોલીટીનું લસણ પણ બજારમાં વેચી નાખ્યું હતું. લસણમાં આ વાવેતર શરૂ થઈ જશે.
વર્ષે બગાડ થવાનું મુખ્ય કારણ એ છે કે જ્યારે ગત વર્ષે વાવેતર »» ડિહાઈડ્રેશન લસણની બજારમાં પણ આ વર્ષે નીચા ભાવ છે.
થયા ત્યારે જમીન ભેજ વાળી હતી અને ખેડૂતોએ વાવેતર કરી અન શોર્ટિંગ ફ્લેકસ અત્યારે રૂ.૩૫ પ્રતિ કિલોનાં ભાવથી મળે
દીધા હતા, પરિણામે તેઓ સફળ થયા નથી.આખુ વર્ષ વાતાવરણ છે. સાતથી આઠ કારખાનાઓ ચાલુ છે. લસણ નબળું હોવાથી
સાનુકૂળ ન રહ્યું હોવાથી લસણમાં બગાડ વધારે આવ્યો હતો. આ વર્ષે ઉતારા બેસતા નથી, પરિણામે નવું ખાસ બનતું નથી.
»» લસણની બજારમાં અત્યારે શ્રાવણ મહિનો ચાલતો હોવાથી ૧૨થી ૧૩ હજાર ટન જેવો જૂનો સ્ટોક પડ્યો છે અને નવું ચારથી
ડીમાન્ડ એકદમ ઠંડી છે અને દૈનિક દેશના તમામ રાજ્યોમાં પાંચ હજાર ટન બન્યું છે.

લસણમાં છેલ્લા પાંચ દાયકામાં ન


જોયું હોય તેવું આ વર્ષ છેઃ હસુ સંઘવી
હાઇલાઇટ્સ
»» લસણની બજારમાં ભાવ સ્ટેબલ છે અને ભાવ પ્રતિ ૨૦ કિલોના અમુક છૂટક-પૂટક નિકાસ થાય છે, પંરતુ તેની બજારમાં કોઈ
રૂ.૧૦૦થી ૩૦૦ની વચ્ચ અથડાય રહ્યાં છે. ટૂંકાગાળા માટે જ અસર નથી.
લસણની બજારમાં ભાવ સ્ટેબલ જ રહે તેવી સંભાવનાં વધારે »» લસણનો સ્ટોક વેપારીઓ પાસે પણ આ વર્ષે ખાસ થયો નથી.
દેખાય રહી છે. શ્રાવણ મહિનો અને આમ પણ લસણમાં આવર્ષે સ્ટોકિસ્ટને અગાઉ નુકસાન ગયું હોવાથી સ્ટોક થયો નથી.
ડીમાન્ડ નામ પૂરતી જ રહી હોવાથી બજારમાં સુધારો થવાનાં અમુક જે છૂટક સ્ટોક થયો છે તે વેપારીઓએ પ્રતિ ૨૦ કિલો
ચાન્સ હાલ દેખાતા નથી. રૂ.૨૦૦થી ૪૦૦નાં ભાવથી કર્યો છે પરિણામે આવા સ્ટોકિસ્ટોને
»» ગુજરાતમાં નીચા ભાવને કારણે ખેડત ૂ ોનું લસણ બજારમાં આવ્યું પણ લસણમાં ખોટ છે. મારા ૬૦ વર્ષનાં વેપાર અનુભવમાં વાત
હસુ સંઘવી
નથી. ખેડૂતોનાં ખર્ચા-પાણી જેટલા પણ ભાવ જોવા મળ્યા ન કરું તો લસણની બજારમાં છેલ્લા ૫૦ વર્ષમાં ન જોયું હોય એવું
હસમુખરાય નેમચંદ સંઘવી, હાપા
હોવાથી હજી ૮૦ ટકા જેવું લસણ ખેડૂતોનાં ઘરમાં પડ્યું છે. વર્ષ આવર્ષે જોવા મળ્યું છે. આખુ વર્ષ મંદી જ જોવા મળી હતી.
માર્કેર્ટિંગ યાર્ડ, જામનગર-ગુજરાત
ખેડૂતોને નીચા ભાવથી લસણ વેચાણ કરવું નથી. »» મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ૬૦ ટકા જેવો ક્રોપ નીકળી
ગુજરાતમાં ૮૦ ટકા »» ખેડૂતો દિવાળી આસપાસ લસણ વેચાણ કરવા આવે તેવું દેખાય ગયો છે અને બજારમાં ડીમાન્ડ નથી. મધ્યપ્રદેશનાં લસણની
લસણનો ક્રોપ હજી છે. ભાદરવા મહિનામાં વાવેતર શરૂ થઈ જશે અને બિયારણ માટે
રાખેલા લસણ સિવાયો જથ્થો ખેડત ૂ ો બજારમાં ઠલવશે. પરિણામે
ક્વોલિટી પ્રમાણમાં સારી છે.
»» ડિ-હાઈડ્રેશન સેકટરમાં પણ આ વર્ષે ઘરાકી નથી અને બજારમાં
ખેડૂતોનાં ઘરમાં પડ્યો લસણની બજારમાં સરેરાશ ભાવ નીચા જ રહે તેવી ધારણાં છે. લેવાલી એકદમ ઠંડી છે, પરિણામે તેની માંગ પણ લસણમાં નીચા
હોવાનો અંદાજ »» લસણમાં નિકાસ માંગ પણ ચાલુ વર્ષે જરાય નથી. મધ્યપ્રદેશમાંથી ભાવ હોવા છત્તા નીકળતી નથી.
5 13 ઓગસ્ટ | ૨૦૨2 | શનિવાર લસણ વિશેષ
લસણમાં આ વર્ષે મોટો સ્ટોક હોવાથી
તેજી થવી મુશ્કેલઃ નવીન અગ્રવાલ
»»દેશમાં ૪.૫ કરોડ બોરીની જરૂરિયાત સામે સાત »»ડિ-હાઈડ્રેશન લસણનાં પ્લાન્ટોની પણ આ વર્ષે ઘરાકી
કરોડ બોરીનું ઉત્પાદન થયું ન હોવાથી ડીમાન્ડને સપોર્ટ ન મળ્યો
»»મધ્યપ્રદેશમાં ખેડૂતો પાસે હજી ૬૦ ટકા ક્રોપ પડ્યો »»લસણમાં નિકાસ વેપારો ન બરાબર જ જોવા મળ્યાં,
હોવાનો અંદાજ બાંગ્લાદેશની થોડી માંગ હતી

હાઇલાઇટ્સ
»» લસણની બજાર માટે આ વર્ષ સારૂ નથી. ફેબ્રુઆરી મહિના સુધી પાક સારો થયો છે.
લસણ આવતુ રહે એટલો સ્ટોક પડ્યો છે, પરિણામે આ વર્ષે તેજી »» સમગ્ર દેશમાં લસણની સામાન્ય રીતે વાર્ષિક જરૂરિયાત ૪.૫ કરોડ
થાય તેવા કોઈ સંજોગો દેખાતા નથી. લસણનાં ભાવ અત્યારે દેશી બોરીની હોય છે, જેની સામે આ વર્ષે સાત કરોડ બોરી લસણનો
વેરાઇટીમાં રૂ.૫થી ૩૦ પ્રતિ કિલોનાં છે, જેમાં ૭૦ ટકા સ્ટોક પાક પાક્યો છે. અમારા દેશી સર્વે મુજબ દરેક વિસ્તારનાં સમજદાર
રૂ.૫થી ૧૫ પ્રતિ કિલોવાળો આવે છે. ઊંટી ક્વલિટીમાં રૂ.૩૦થી ૨૦ ખેડૂતોને પુછીને તેના સ્ટોક, વાવેતર અને વેચાણની સ્થિતિને
૭૦ પ્રતિ કિલોનાં ભાવ છે. ઊંટીની આવકો ઓછી છે અને ડીમાન્ડ જોઈને જોતા આ વર્ષે લસણમાં તેજી થવાનાં ચાન્સ દેખાતા નથી.
પણ લિમીટેડ જ જોવા મળી રહી છે. કોઈ ચમત્કાર થાય અને નિકાસ વેપારો વધી જાય તો જ લસણમાં
નવીન અગ્રવાલ »» લસણમાં આ વર્ષે સ્ટોક વધારે હોવાથી તેજીની સંભાવનાં નથી. તેજી આવી શકે તેમ છે.
બાલકીશન નવીનકુમાર, આગલી સિઝનનો ક્રોપ છેક ફેબ્રુઆરી મહિના સુધી ચાલ્યો હતો, »» મધ્યપ્રદેશમાં ખેડૂતો પાસે હજી ૬૦ ટકા ક્રોપ પડ્યો છે અને આ
નીમચ, મધ્યપ્રદેશ પરિણામે ચાલુ વર્ષનાં લસણના વેચાણ માટે એક મહિનો ઓછો લસણને વેચાણ કરવા માટે વર્ષનો ૫૦ ટકા જ સમય છે, પરિણામે
મળ્યો છે. કોઈ સંજોગોમાં ભાવ વધવા મુશ્કેલ છે. છેક ફેબ્રુઆરી મહિના
»» મધ્યપ્રદેશમાં સાગર બેલ્ટ કેવાય છે જ્યાં ૧૫ લાખ બોરીની સુધી ખેડૂતોની આવક ચાલુ રહેશે.
તુલનાએ આ વર્ષે ૪૫ લાખ બોરીનો પાક આવ્યો હતો. દેવાશ »» લસણમાં નિકાસ માંગ નહીં બરાબર છે. બાંગ્લાદેશમાં ગત જૂન
વિસ્તારમાં મોટા મોટા ખેડૂતો છે કે જેમની પાસે ૫૦થી ૧૦૦ વીઘા મહિનામાં ૫૦થી ૬૦ ટ્રક એટલે કે ૩૦થી ૩૫ હજાર બોરીની નિકાસ
જેવી જમીન હોય છે. આ વિસ્તારનાં ખેડૂતોને અગાઉનાં બે થઈ હતી, પંરતુ તેની કોઈ નોંધ લઈ ન શકાય અને બજાર ઉપર
વર્ષ લસણમાં સરેરાશ રૂ.૬૦ પ્રતિ કિલોનાં ભાવ મળ્યાં હોવાથી તેની અસર પણ જોવા મળતી નથી.
આ વર્ષે વધારે વાવેતર કર્યું હતું. ઘઉંની ખેતી છોડીને લસણનું »» મહુવા-ભાવનગરમાં લસણનાં ડિ-હાઈડ્રેશન પ્લાન્ટોની પણ આ
વાવેતર વધાર્યું હતું. પરિણામે આ વિસ્તારમાં ઉત્પાદનમાં મોટો વર્ષે લસણમાં દિલચશ્પી નથી પરિણામે તેની માંગ પણ એકદમ
વધારો થયો હતો. ઓછી જોવા મળી રહી છે. પ્લાન્ટો પાસે ગત વર્ષનો જૂનો સ્ટોક
»» દેવાશ-ભોપાલ વિસ્તારમાં પણ લસણનાં વાવેતર ૫૦ ટકાની પણ પડ્યો છે અને બજારમાં ડીમાન્ડ પણ નથી. નીચા ભાવ હોવા
ઉપર થયા હતા, પરિણામે ત્યાંનો પાક પણ વધારે આવ્યો હતો. છત્તા આ પ્લાન્ટોની ઘરાકી ન હોવાથી લસણની બજારમાં આગળ
પરિણામે મધ્યપ્રદેશમાં સરેરાશ લસણનાં વાવેતર વધારે થયા હતાં. ઉપર હવે કોઈ સુધારો થાય તેવા ચાન્સ નથી.
»» રાજસ્થાનમાં જાલોર, કોટા, બારા અને બુદં ી લસણનાં મુખ્ય બેલ્ટ »» લસણમાં નવી સિઝનમાં વાવેતરનો ટ્રેન્ડ હજી થોડા મહિના પછી
છે અને આ ચારેય વિસ્તારમાં લસણનાં વાવેતર ૫૦ ટકા વધુ ખબર પડશે, પંરતુ આ વર્ષે વાવેતર ઉપર ભાવની અસર થાય
થયા હતાં, પરિણામે રાજસ્થાનમાં પણ એમ.પી.ની જેમ લસણનો તેવી સંભાવનાં દેખાય રહી છે.
13 ઓગસ્ટ | ૨૦૨2 | શનિવાર ક્રિપ્ટો -બ્લોકચેઇન વર્લ્ડ
ક્રિપ્ટોકરન્સી બજારમાં ફરી તેજી
6
જોખમ વિના
કમાણીના આ શ્રેષ્ઠ

આવતા સ્ટેકિંગનું વર્ચસ્વ ઘટ્યું


માર્ગને અવગણી
બજારમાં સટ્ટાકીય
લેવાલીનું પ્રમાણ
વધ્યું માર્કેટપ્લેસથી ખરીદી શકો છો તેમ
જ મીન્ટ પણ કરી શકો છો. સૌથા
કેવલ ત્રિવેદી મહત્વનું આમાં હિસ્સો રાખવાથી
ક્રિપ્ટોકરન્સી બજારમાં ફરી તમને સાઈડ ઈનકમ મળશે.
તે જી આવતા આ ક્ષે ત્ર માં જોખમ વેનસ્ટેકિંગ.કોમ
વિના કમાણીનો શ્રેષ્ઠ માર્ગ ગણાતા વેનસ્ટેકિંગ એ એનએફટી સ્ટેકિંગ
સ્ટેકિંગ નું વર્ચસ્વ ઘટ્યુ છે. ઘણા પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મમાં યુઝર્સ
ક્રિપ્ટો ટેકનિકલ એનાલિસ્ટોના મતે વિવિધ એનએફટીમાં હિસ્સો ધરાવી
ટૂંકા ગાળામાં બિટકોઈન ૨૯ હજાર શકે છે. જો કે, વેનસ્ટેકિંગ ફક્ત એવી
ડોલરને પાર જશે એવો અંદાજ વ્યક્ત જ એનએફટીને સપોર્ટ કરે છે જે
કરી રહ્યા છે. એવામાં બિટકોઈન ઓનીસસ બ્લોકચેઈન ગેમ્સની હોય.
હાલમાં ૨૭ હજાર ડોલરની નજીક આ પ્લેટફોર્મમાં વોઈડ ટોકન્સની
પહોંચી ગયો છે. પરિણામે ક્રિપ્ટો ટ્રેડર્સ ખરીદી થઈ શકે છે. એક વાતને
આ તેજીને ફાયદો ઉપાડવા માગતા રોકાણકારોએ ધ્યાનમાં રાખવી કે
હોવાથી વૈશ્વિક ધોરણે નકારાત્મક આ પ્લેટફોર્મમાં એનએફટીમાં હિસ્સો
પરિબળોની વચ્ચે પણ અગ્રણી રાખવા માટેની ન્યૂનતમ મર્યાદા છે,
અલ્ટકોઈન્સની ફંડામેટન્ટલ્સ ઉપર હાલમાં ન્યૂનતમ સ્ટેકિંગ ૪૦,૦૦૦
નજર કર્યા વિનાસટ્ટાકીય લેવાલી પણ વોઈડ ટોકન્સ છે.
કરી રહ્યા છે. પરિણામે અમૂક ક્રિપ્ટો બાઈનાન્સ ફેન ટોકન
જેમ કે ઈથેરિયમ તાજેતરમાં જ બે પ્લેટફોર્મમાં એનએફટી
સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. પાવરસ્ટેશન
ક્રિપ્ટો બજારમાં જ્યારે મંદી હતી વિશ્વમાં સર્વશ્રેષ્ઠ ક્રિપ્ટોકરન્સી
ત્યારે ક્રિપ્ટો ટ્રેડર્સ નવી પોઝિશન લેતા એક્સચેન્જ ગણાતા બાઈનાન્સે જ
વિચારી રહ્યા હતા. જ્યારે જોખમ એનએફટી ચાર્જિં ગ સર્વિસીસની
ન લે ન ાર વ્યક્તિ ક્રિપ્ટો વિશ્વમાં શરૂઆત કરી હતી. બાઈનાન્સ ફેન
કમાણીના અન્ય માર્ગો તરફ વળ્યા ટોકન પ્લેટફોર્મમાં ટોકન ધારકો
હતા. વિશ્વમાં નોન-ફન્જીબલ ટોકન એનએફટીમાં હિસ્સો હસ્તગત કરી
(એનએફટી) અને મેટાવર્સનો વ્યાપ શકે છે, જેથી અતિરિક્ત બાઈનાન્સ
વધી રહ્યો છે. આગામી સમયમાં ફેન ટોકન્સની કમાણી કરી શકે.
વે બ ૩ના જમાનામાં એનએફટીની રોકાણના જોખમ વિના કમાણી કરી વાત કરીએ તો આમાં પણ બિટકોઈન ખરીદી શકે. હાલમાં મોટા ભાગે પ્લેટ બાઈનાન્સ ફેન ટોકન્સ એ
બોલબાલા વધુ રહેશે એવી અપેક્ષા શકાય છે. જેવી ક્રિપ્ટોકરન્સીમાં હિસ્સો લેવા ટુ અર્ન ગેમ્સમાં એનએફટી સ્ટેકિંગની સામાન્ય રીતે યુટિલિટી ટોકન્સ છે,
નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. એનએફટી ડીફાય સ્ટેકિંગની સરખામણીએ સમાન જ છે. તમારી પાસે ક્રિપ્ટો તક છે. તે થ ી રોકાણકારોએ નીચે ક્લબ, બ્રાન્ડ અથવા ટીમ દ્વારા માન્ય
હજી વિકાલશીલ છે તેમ છતાં આ એનએફટી સ્ટેકિંગ હજી પ્રારં ભિ ક વોલે ટ હોવુ જોઈએ જે થ ી તમે આપેલા પ્લેટફોર્મ્સની પસંદગી કરવી. છે. બાઈનાન્સ ટોકન્સ મોટા ભાગે
વિષયે હજી જાણવા જેવુ ઘણુ છે. તબક્કામાં છે. જો કે, આ બં ને મ ાં એનએફટી જાળવી રાખો. જો કે, ઝુકીપર (ઝુ) સ્પોર્ટ્સ ક્લબ્સ, સેલિબ્રિટિઝની હોઈ
જો તમારી પાસે વોલે ટ માં કામકાજની પ્રણાલી સરખી છે. તમે રોકાણકારોએ એનએફટીની પસંદગી વેનચેઈન ડેપ આધારિત ઝુકીપર શકે છે. આ ટોકન્સનું મલૂ ્ય બિટકોઈન
એનએફટી હોય તો તેમાંથી તમે સાઈડ પ્લેટફોર્મમાં એનએફટીને લોક કરો કરતા પહેલા ધ્યાન આપવુ કારણ કે લે ટ ેસ ્ટ પ્રોજે ક ્ટ છે. આમાં ડ્યુ લ જેવી ક્રિપ્ટોકરન્સી જેટલુ નથી પરંતુ
ઈનકમ કરી શકો છો. એનએફટી છો તો તમને એનએફટીના પ્રમાણના દરેક એનએફટીમાં હિસ્સો રાખવાથી ફાર્મિંગ મેથડ છે જેથી એનએફટીની તેનું મૂલ્ય ટોકન ધરાવતા ફેન્સ નક્કી
‘સ્ટેકિંગ ’થી ક્રિપ્ટોકરન્સી વિશ્વમાં હિસાબે આવક મળે છે. તેમ જ તમે તમને આવક મળશે એ જરૂરી નથી. લોકપ્રિયતા વધે છે. આમાં અન્ય કરે છે. જો ટોકનથી લાભ વધુ થતો
કમાણી કરી શકાય છે. એનએફટી કેટલા સમય માટે સ્ટેક રાખો છો તે તમે કયા પ્રોજેક્ટમાં હિસ્સો ધરાવો વેનચેઈન ડેપ- વેનસ્વેપ સંકલિત છે હોય તો તેના ભાવ વધુ હોઈ શકે છે.
સ્ટેકિંગ (હિસ્સો હસ્તગત કરવા)થી આધારે આવકની ગણતરી થાય છે. છો એ અતિ મહત્વનું છે. પરિણામે તેથી આની પોતાની લિક્વિડિટીમાં કાર્ગો જેમ્સ
તમારા કબજામાં જે એનએફટી હોય તેમ જ લાંબા ગાળા માટે રાખો તો રોકાણકારોએ એનએફટી હસ્તગત વધારો થાય છે. ઝુકીપરની પોતાની કાર્ગો એનએફટી મિન્ટિંગ
તે ન ી ખરીદી, વે ચ ાણ કે કલે ક શન વાર્ષિક યીલ્ડના હિસાબે મળવાપાત્ર કરતા પહેલા પ્રોજેક્ટને ડબલ ચેક ટ ો ક ન - ડ ૉ લ ર ઝુ છ ે. વે ન સ ્વે પ પ્લેટફોર્મ અને તેનું માર્કેટપ્લેસ કાર્ગો
કરવા ઉપરાં ત નવા માર્ગે કમાણી રકમ નક્કી થાય છે. કરવું. લિક્વિડિટી પ્રોવાઈડર્સ ને ફાર્મિં ગ જેમ્સ પ્રોજેક્ટને અનુસરે છે. કાર્ગો
કરી શકો છો. એનએફટી વિશિષ્ટ હોવાથી એનએફટીમાં હિસ્સો કયા કરવા ઉપર ઈનામ રૂપે આ ડૉલરઝુ જેમ્સ એક યુટિલિટી ટોકન્સ છે, જેનો
એનએફટી એક ટોકનાઈઝ્ડ રોકાણકારો તે ને વે ચ વા કરતા મળશે? મળે છે. પ્રોવાઈડરે નક્કી કરવાનું રહે મુ ખ ્ય હેતુ એનએફટી સ્ટેકિંગ ની
અસ્ક્યામત છે. આનો મતલબ તમે જાળવી રાખવાને પ્રાધાન્ય આપે છે. એનએફટી નોન-ફંજી બલ છે છે તેમણે ડૉલરઝુમાં હિસ્સો રાખવો પ્રક્રિયાને પ્લેટફોર્મમાં સરળ અને
એવા પ્લેટફોર્મમાં તે ને ટ્રાન્સફર આના કારણે સ્ટેકિંગ એનએફટી એક એટલે કે તેમાં હિસ્સો ધરાવવો મોટા છે કે નહીં. ઝડપી બનાવવાનો છે.
કરી શકો છો જેમાં તે સુરક્ષિત રહે. રોકાણકારો માટે તેમની અસ્ક્યામતને ભાગના ડીફાય પ્લેટફોર્મસ માટે મોબોક્સ (એમબોક્સ) આર-પ્લેનેટમાં એથર
એનએફટીમાં સ્ટેક માટે તમારે તેને રોકડી કરવા માટે નવી તક છે. તેમ જ શક્ય નથી. તેથી ઘણા પ્રોજેક્ટ્સ છે મોબોક્સ એક પ્લેટ-ટુ-અર્ન ગેમ આર-પ્લેનેટ એક પ્લે ટુ અર્ન ગેમ
લોક કરવી પડશે જે તમે સ્માર્ટ કોન્ટ્રેક્ટ હિસ્સો ધરાવતી એનએફટીની માગ જેમણે પોતાનો સમય પ્રોટોકલ્સની છે. તેની પોતાની મેટાવર્સ મોમોવર્સ છે જેમાં રોકાણકારો એનએફટી સ્ટેક
અથવા બ્લોકચેઈન પ્રોટોકોલથી કરી પણ વધશે. રચના કરવા પાછળ વાપર્યો છે જેથી છે. આની એનફટીમાં ઘણા વિકલ્પો કરીને નેટિવ ટોકન એથરની કમાણી
શકો છો. એનએફટી સ્ટેકિંગ થી એનએફટીમાં હિસ્સો લે વ ાની રોકાણકારો એનએફટીમાં હિસ્સો છે. તમે કમાઈ શકો છો અથવા કરી શકે છે.
ઓટોમોબાઈલ સ્પેશીયલ

આવતા વર્ષે હોન્ડાની ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ થશે


7 13 ઓગસ્ટ | ૨૦૨2 | શનિવાર

અગાઉ વર્ષ ઈલેક્ટ્રીક હશે.


ત ા જે ત ર મ ાં જ ક ંપ ન ી એ
૨૦૨૫માં લોન્ચ એક્ટિવા ૭જીનું ટીઝર લોન્ચ કર્યુ
કરવાની યોજના હતું . જોકે, ઈલે ક્ ટ્રીક અવતારમાં
હતી એક્ટિવા શબ્દનો ઉપયોગ કંપની
માટે ફાયદાકારક રહેશે. ભારતમાં
કેવલ ત્રિવેદી એક્ટિવાની પ્રતિષ્ઠા છે અને
હોન્ડાએ ઈલે ક્ ટ્રીક વાહનો દાયકાઓથી તેનું નોંધપાત્ર વેચાણ
બાબતે વધુ ચર્ચા કરી નથી. દેશના દરેક રાજ્યોમાં થઈ રહ્યુ છે.
જોકે, છેલ્લા થોડા સમયથી અન્ય હોન્ડા સ્વેપેબલ બેટરી બનાવતુ
કંપનીઓની જેમ હોન્ડા પણ આ હોવાથી તે મ નું પ્રથમ ઈલે ક્ ટ્રીક
સેગમેન્ટમાં બજાર હિસ્સો વધારવા સ્કૂટરમાં સ્વેપેબલ બેટરીની સુવિધા
માટેની વ્યૂહરચના બનાવી રહ્યુ છે. હશે તે નિશ્ચિત છે. તેથી એક રીતે
જપાનની આ કંપ નીએ ફ્લેક્સ- કંપની સ્કૂટરની એકંદર કિંમતમાં
ફ્યૂલ ટેકનોલોજીને ડેવલપ કરવાનું આંશિક ઘટાડો પણ કરી શકે છે.
શરૂ કર્યુ જે થ ી ભારતમાં ઓછા ઉપરાંત કંપની રેન્જ ઉપર વિશેષ
બજેટની મોટરસાયકલ લોન્ચ કરી ધ્યાન આપશે કારણ કે ભારતીય
શકાય. અગાઉ એવો અંદાજ હતો સ્કૂટર ઈવી સેગમેન્ટમાં ગ્રાહકો અન્ય
કે ભારતમાં વર્ષ ૨૦૨૫ પહેલ ા ફિચર્સ કરતા રેન્જ કેટલી આપે છે
કંપનીના ઈલેક્ટ્રીક સ્કૂટર સેગમેન્ટમાં તેના ઉપર ભાર મૂકીને ખરીદી કરતા
વાહનો જોવા મળશે નહીં. પરં તુ હોન્ડાના ઈલે ક્ ટ્રીક સ્કૂટર પણ સ્વેપેબલ બેટરીઝ બનાવવાની છે. પ્રથમ ઈલેક્ટ્રીક સ્કૂટર ડેવલપ હોય છે.
હોન્ડાએ જ જાહેરાત કરી છે કે તેમની સુરક્ષિત હશે એ નિશ્ચિત છે. હાલના વર્ષ ૨૦૨૧માં કંપનીએ મહારાષ્ટ્રના કરવા માટે હોન્ડા મોટરસાયકલ આગામી સમયમાં એક્ટિવા
પ્રથમ ઈલેક્ટ્રીક સ્કૂટરને આવતા વર્ષે સમયમાં વિવિધ સ્ટાર્ટઅપ્સ દ્વારા થાણેમાં પ્રાયોગિક ધોરણે કામકાજ એન્ડ સ્કૂટર ઈન્ડિયા એન્જિનિયર્સની ઈલેક્ટ્રીક લોન્ચ થશે તો તે ટીવીએસ
લોન્ચ કરવામાં આવશે. આ બાબતેનો ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ થયા છે પરંતુ શરૂ કર્યુ હતુ.ં કુલ બે લાખ કિલોમીટર એક ટીમની રચના કરશે જે મ ાં આઈક્યુબ, ઓલા એસ૧ પ્રો, એથર
નિર્ણય હોન્ડા મોટરસાયકલ એન્ડ તેમાં આગ લાગવાની ઘટના બની વાહનો દોડાવવામાં આવ્યા હતા જપાનના હોન્ડા મોટરસાયકલ્સના ૪૫૦ એક્સ, સિંપલ વન વગેરે જેવી
સ્કૂટર ઈન્ડિયાના એમડી, પ્રેસિડેન્ટ હોવાથી ભારતમાં ઈલેક્ટ્રીક વાહનો અને સાત જે ટ લી બે ટ રી સ્વેપ એ ન ્જિનિ ય ર ્સ ન ો સ મ ા વે શ સ્કૂટર્સને સ્પર્ધા આપશે. ઉદ્યોગના
અને સીઈઓ આત્સુશી ઓગાટાએ ઉપર લોકોને જલદી ભરોસો બેસતો કરવામાં આવી હતી. હોન્ડાએ હશે . ઓગાટાએ કહ્યું કે હોન્ડા નિષ્ણાતોનું કહેવુ છે કે ભારતીય
લીધો છે. નથી. એચપીસીલીએલ અને બેંગ ્લુરૂ મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા ઈવી બજારની વૃદ્ધિ વર્ષ ૨૦૧૭થી
કંપ ની પહેલ ા સ્ટ્રીટ ફાયટર હોન્ડાએ એક નવી કંપ ની- મે ટ્ રો સાથે પણ સ્વેપિં ગ સ્ટેશન્સ છેલ્લા છ મહિનાથી હોન્ડા જપાનના વર્ષ ૨૦૨૫ના સમયગાળામાં ૭૭
સીબી૩૦૦ એફ લોન્ચ કરશે જે હોન્ડા પાવર પેક એનર્જી ઈન્ડિયાની બેંગ્લુરૂમાં શરૂ કરવા માટે સહયોગ સં પ ર્ક મ ાં છે કારણ કે ઈલે ક્ ટ્રીક ટકાના ચક્રવૃદ્ધિ દરે થશે. હોન્ડા ભલે
પછી ફ્રોઝા ૩૫૦ મે ક ્સી-સ્કૂટર પણ રચના કરી છે. આ કંપ ની કર્યો છે. પરિણામે હોન્ડાની બેનલી ઈ સ્કૂટર્સમાં તેમની એક્સપર્ટાઈઝ છે. આ બજારમાં મોડેથી પ્રવેસશે પરંતુ
લોન્ચ કરવામાં આવશે એવો અંદાજ સ્થાનિક ધોરણે ટુ - વ્હિલર અને ઈલેક્ટ્રીક સ્કૂટર પણ ભારતમાં ટેસ્ટ તેમ જ ‘ભવિષ્યની એક્ટિવા’ ની તેમનો બજાર હિસ્સો નોંધપાત્ર રહેશે

મહિન્દ્ર એસયુવી ઉપરાંત કમર્શિયલ વાહન


છે. ટીવીએસ અને બજાજની જેમ થ્રી-વ્હિલર ઈલેક્ટ્રીક વાહનો માટે કરતા જોવા મળી છે. રચના કરવામાં આવશે જે સંપૂર્ણ એ નિશ્ચિત છે.

સેગમેન્ટ ઉપર પણ ધ્યાન આપી રહી છે


કેવલ ત્રિવેદી
ભારતના એસયુવી સેગમેન્ટમાં કંપનીએ બોલેરો ટ્રકમાં ફોર વ્હિલ ડ્રાઈવ ઉપરાંત
સીએનજી પણ ઓફર કરે છે. તેમ
મહિન્દ્રના વાહનો ખુ બ ચર્ચામાં પીક-અપ રેન્જમાં જ એસ્ટ્રા લોંગ વેરિયેન્ટ અને વધુ
છે. થાર, એક્સયુ વ ી૭૦૦ અને
સ્કોર્પિયો એન જે વ ા વાહનો
નવુ મોડેલ લોન્ચ કર્યું મજબૂત એન્જિન વાળુ વેરિયેન્ટ
પણ ઉપલબ્ધ છે. સીએનજી ઓફર
લોન્ચ કર્યા જેનું નોંધપાત્ર બુકિંગ તરીકે વપરાતા બોલેરો મેક્સ પીક- કરતા આ પીક અપ રેન્જનું વેચાણ
થયુ છે અને વે ઈ ટિંગ પિરિયડ અપમાં નવુ મોડેલ લોન્ચ કર્યુ છે. વધુ પ્રમાણમાં થવાનો અંદાજ વ્યક્ત
પણ બે વર્ષ (એક્સયુ વ ી૭૦૦) આ વાહનની કિંમ ત રૂ.૭.૬૮ કરવામાં આવી રહ્યો છે. આ વાહન
થી અધિક લં બ ાયો છે. જોકે, લાખથી શરૂ થાય છે. મહિન્દ્રના કુ ૧૩૦૦ કિલો વજન ઉપાડવાની
આવી પરિસ્થિતિમાં પણ મહિન્દ્ર પીકઅપ ટ્રક રેન ્જ ઉપર નજર ક્ષમતા ધરાવશે. પાછળના ભાગમાં
કમર્શિયલ વાહન સે ગ મે ન ્ટને કરીએ તો બોલેરો મેક્સીટ્રક રેન્જ, ૧૭૦૦ એમએમ કાર્ગો બેડ સ્પેસ છે.
અવગણી રહ્યુ નથી. બોલેરો પીક-અપ રેન્જ અને બોલેરો તેમ જ એમ૨ડીઆઈ એન્જિન ૬૫
દેશ ના મોટા ભાગે નાનાથી સિટી પીકઅપ રેન્જનો સમાવેશ થઈ છે. ઉપરાંત બોલેરો કેમ્પર રેન્જ પીક-અપ રેન્જ શરૂ કરી છે. બીએચપી અને ૧૯૫ એનએમની
મધ્યમ બિઝનેસમાં ટ્રાન્સપોર્ટ વાહન થાય છે જે તાજેતરમાં જ લોન્ચ ઉપરાંત કંપનીએ હવે બોલેરો મેક્સ મહિન્દ્ર આ નવા પીક-અપ ક્ષમતા ધરાવશે.
8 13 ઓગસ્ટ | ૨૦૨2 | શનિવાર સમાચાર
રેસિડેન્શિયલ ભાડાની જગ્યા પર દેશમાં સાત ટકા ભારતીય પાસે
જીએસટી નહીં લાગેઃ સરકારની સ્પષ્ટતા ક્રિપ્ટોકરન્સીઃ યુનાઈટેડ નેશન્સ
»» જોકે કોમર્સિયલ હેતું માટે ઉપયોગ થશે તો વ્યાપાર સંવાદદાતા તા.૧૨
જીએસટી લાગુ પડશે યુ ન ાઇટેડ ને શ ન્સ ટ્રેડ એન્ડ યુનાઇટેડ નેશન્સ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ
ડેવલપમેન્ટ બોડી અનુસાર ૨૦૨૧માં બોડીએ નિવેદન આપ્યું
વ્યાપાર સંવાદદાતા તા.૧૨ જ્યારે તે ખાનગી વ્યક્તિને અંગત સાત ટકાથી વધુ ભારતીયો પાસે
સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે જો ઉપયોગ માટે ભાડે આપવામાં આવે ક્રિપ્ટોકરન્સીના સ્વરૂપમાં ડિજિટલ ચલણ ધરાવે છે. ભારત આ યાદીમાં દેશોમાં ક્રિપ્ટોકરન્સીના ઝડપી ઉપાડ
રેસિડને ્શિયલ-રહેણાંક એકમો અંગત ત્યારે કોઈ જીએસટી નથી. જો પેઢીના ચલણ હતું. વિકાસશીલ દેશો સહિત સાતમાં ક્રમે છે. માટેના કારણોની તપાસ કરી, જેમાં
ઉપયોગ માટે ખાનગી વ્યક્તિઓને માલિક અથવા ભાગીદાર વ્યક્તિગત વૈશ્વિક સ્તરે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ જ્યારે આ ખાનગી ડિજિટલ અન્ય લોકોમાં રેમિટન્સની સુવિધાનો
ભાડે આપવામાં આવે તો તેના પર ઉપયોગ માટે રહેઠાણ ભાડે આપે તો કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન કરન્સીએ કેટલાકને વળતર આપ્યું છે, સમાવેશ થાય છે. જ્યારે ક્રિપ્ટોકરન્સી
જીએસટી લાગુ થશે નહીં. સરકારે પણ કોઈ જીએસટી નથી. ઝડપથી વધ્યો છે. અને રેમિટન્સની સુવિધા આપી છે, રેમિટન્સની સગવડ કરી શકે છે, ત્યારે
મીડિયા અહેવાલોને ફગાવી દીધા કેપીએમજી ઇન ઇન્ડિયા પાર્ટનર યુ એ ન બ ો ડ ી એ ૨ ૦ ૨ ૧ મ ાં તે એક અસ્થિર નાણાકીય સંપત્તિ છે તે ઓ ગે ર કાયદેસ ર પ્રવાહો દ્વારા
જેમાં દાવો કરવામાં આવ્યો હતો ઇનડાયરેક ્ટ ટેક ્સ અભિષે ક જૈ ને ડિજિટલ કરન્સી ધરાવતી ટોચની જે સામાજિક જોખમો અને ખર્ચ પણ કરચોરી અને અવગણનાને પણ સક્ષમ
કે ભાડૂતો દ્વારા ચૂકવવામાં આવતા જણાવ્યું હતું કે સ્પષ્ટતાથી જીએસટી ૨૦ અર્થવ્યવસ્થાઓમાં વસ્તીના લાવી શકે છે તેમ યુએન એજન્સીએ કરી શકે છે. તાજેતરમાં રિઝર્વ બેંક
મકાન ભાડા પર ૧૮ ટકા જીએસટી રજિસ્ટર્ડ માલિકો અથવા જીએસટી- હિસ્સા અંગેનો ડેટા જાહેર કર્યો હતો. જણાવ્યું હતું. ઓફ ઈન્ડિયાનાં ગર્વનર શક્તિકાંત
લાગે છે. રજિસ્ટર્ડ ફર્મ્સમાં ભાગીદારોને રાહત યુક્રેન તેની વસ્તીના ૧૨.૭ ટકા આવા એજન્સીએ તાજેતરમાં વિકાસશીલ દાસે પણ આ અંગે ચેતવ્યાં હતાં.

દેશમાં પેસેન્જર વ્હીકલનું


એક ટ્વીટમાં, સરકારે જણાવ્યું આપે છે જેઓ તેમના અંગત ઉપયોગ
હતું કે જ્યારે રહેણાંક એકમ બિઝનેસ માટે ભાડે સ્થાવર મિલકત લે છે જેમ
એન્ટિટીને ભાડે આપવામાં આવે ત્યારે કે કુટુંબના આવાસ માટે મકાન ભાડે

હાઈવે નિર્માણનું કામ ઘટીને રોજનું વેચાણ જુલાઈમાં ૧૧ ટકા વધ્યું


જ જીએસટી વસૂ લ વામાં આવશે . આપવું વગેરે.

માત્ર ૨૦.૪૩ કિમી જ થઈ ગયું »»પેસેન્જર કાર અને ટુ-વ્હીકલનું વેચાણ વ્યાપાર સંવાદદાતા તા.૧૨
ઓટો ડીલર્સની સંસ્થા સોસાયટી
ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ ૧૦ ટકા વધ્યું
વ્યાપાર સંવાદદાતા તા.૧૨ બે વર્ષ અગાઉ મેન્યુફેકચર્સએ શુક્રવારે જણાવ્યું હતું
સત્તાવાર ડેટા અનુસાર, ચાલુ
નાણાકીય વર્ષના પ્રથમ ચાર પ્રતિ દિન ૩૭ કે, સેમિકન્ડક્ટર સપ્લાયમાં સુધારાથી
કંપનીઓને તહેવારોની સિઝન પહેલા
મહિનામાં ૨,૯૩,૮૬૫ યુનિટ થયું
હતુ.ં જુલાઈમાં પેસને ્જર કારની ડિસ્પેચ
યુનિટ હતું. વેન ડિસ્પેચ પણ જુલાઈ
૨૦૨૧માં ૧૦,૩૦૫ યુનિટથી વધીને
મહિનામાં દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ- કિલોમીટરનાં રેકોર્ડને ઉત્પાદન વધારવામાં મદદ મળી ૧૦ ટકા વધીને ૧,૪૩,૫૨૨ યુનિટ ૧૩,૨૩૯ યુનિટ થઈ ગઈ છે.
ને શ નલ હાઈવે નિર્માણની ગતિ સ્પર્શી ગઈ હતી હોવાથી જુલાઈમાં ડીલરોને પેસેન્જર થઈ છે જે એક વર્ષ અગાઉના ગાળામાં ટુ - વ ્હી ક લ ન ી ક ુલ ડિ સ ્પે ચ
ધીમી થઈને ૨૦.૪૩ કિમી પ્રતિ વાહનોની ડિસ્પેચમાં ૧૧ ટકાનો ૧,૩૦,૦૮૦ યુનિટ હતી. ૧૨,૬૦,૧૪૦ યુ નિ ટથી ૧૦ ટકા
દિવસ થઈ ગઈ છે, જે ગત વર્ષ કારણે થઈ છે. વધારો થયો છે. એકંદ રે પે સે ન ્જર યુ ટિલિ ટી વ્હીકલનું જથ્થાબં ધ વધીને ૧૩,૮૧,૩૦૩ યુનિટ થઈ છે.
૨૦૨૦-૨૧માં પ્રતિદિન ૩૭ “મં ત્રા લયે 2022-23માં વાહનોનું જથ્થાબંધ વેચાણ જુલાઈ વેચાણ ગયા મહિને ૧૧ ટકા વધીને સ્કૂટરનું જથ્થાબંધ વેચાણ ૩,૭૩,૬૯૫
કિમીના રેકોર્ડને સ્પર્શી ગઈ હતી, જુલાઈ સુધી ૨૪૯૩ કિમી રાષ્ટ્રીય ૨૦૨૧માં ૨,૬૪,૪૪૨ યુ નિ ટની ૧,૩૭,૧૦૪ યુનિટ થયું હતું જે ગયા યુનિટની સામે વધીને ૪,૭૯,૧૫૯
ત્યારે ૨૦૨૧-૨૨માં તે ધીમી થઈને ધોરીમાર્ગોનં- નિર્માણ કર્યું છે, જે ગત સરખામણીએ ગયા ચાલુ વર્ષે જુલાઈ વર્ષના સમાન ગાળામાં ૧,૨૪,૦૫૬ યુનિટ થયું હતું.

સરકાર ૧૦ વર્ષીય નવા બોન્ડ ફોરેક્સ રિઝર્વમાં ૮૯.૭૦


૨૮.૬૪ કિમી પ્રતિ દિવસ થઈ ગઈ વર્ષે આજ સમયગાલામાં ૨૯૨૭
હતી, જે કોવિડ-19 રોગચાળાને કિલોમીટરનું બાં ધ કામ કર્યું હતું

કરોડ ડોલરનો ઘટાડો


લગતા અવરોધોને કારણે અને તેમ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ

આગામી સપ્તાહે ઈશ્યૂ થશે


દેશના કેટલાક ભાગોમાં સામાન્ય મંત્રાલયએ કેબિનેટ માટેના તેના
કરતાં વધુ લાંબું ચોમાસું ચાલવાને માસિક સારાંશમાં જણાવ્યું હતું. વ્યાપાર સંવાદદાતા તા.૧૨

ભારતીય બોન્ડ યીલ્ડમાં બે


દ ેશ ન ાં ફ ો ર ેન એ ક ્સ ચે ન ્જ
વ્યાપાર સંવાદદાતા તા.૧૨
નવા બોન્ડનું યીલ્ડ રિઝર્વમાં પાંચમી ઓગસ્ટે પરૂ ા થયેલા

દિવસના ઘટાડા બાદ સુધારો


વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, સપ્તાહ દરમિયાન ૮૯.૭૦ કરોડ
ભારત સરકાર ૧૦-વર્ષના નવા વર્તમાન સ્તર કરતાં ડોલરનો ઘટાડો થઈને ૫૭૨.૯૭૮
બોન્ડ જારી કરે તેવી શક્યતા છે,
જે રોકાણકારોની મજબૂત માંગને
આશરે ૭થી ૧૦ બેસિસ અબજ ડોલરની થઈ છે તેમ રિઝર્વ
બેંકનાં આંકડાઓ કહે છે. ૨૯મી
વ્યાપાર સંવાદદાતા તા.૧૨ બોન્ડનું યીલ્ડ ૭.૨૮૯૪ ટકા થયું આકર્ષિત કરશે અને સમગ્ર ઉપજ પોઈન્ટની વચ્ચે રહેશે જુલાઈ રિઝર્વમાં ૨.૩૧૫ અબજ
ભારત સરકારનાં બોન્ડનું યીલ્ડ હતુ,ં જે ગુરૂવારે ૭.૨૬૭૩ ટકા હતુ.ં વળાંકને ફરીથી ગોઠવશે. છે તેમ રેકફોર્ટ ફિનકેપનાં સ્થાપક ડોલરનો વધારો થયો હતો. ફોરેન
શુ ક્ર વારે બે દિવસનાં છેલ્લા બે દિવસમાં આઠ નવા ૧૦-વર્ષની કિંમત વર્તમાન અને મેનેજિંગ પાર્ટનર વેંકટકૃષ્ણન કરન્સી એસેટમાં ૧.૬૧૧ અબજ
ઘટાડા બાદ વધ્યું હતું . બેસિસ પોઈન્ટનો ઘટાડો બેન્ચમાર્ક સ્તરો કરતાં ૭થી ૧૦ શ્રીનિવાસને જણાવ્યું હતું. ડોલરનો ઘટાડો થઈને ૫૦૯.૬૪૬
અણેરિકામાં ટ્રેઝરી બોન્ડ જોવા મળ્યો હતો. સપ્તાહ બેસિસ પોઈન્ટની વચ્ચે રહેવાની ભારતનાં ૧૦ વર્ષીય બોન્ડનું અબજ ડોલરનું રહ્યુ છે. જ્યારે ગોલ્ડ
યીલ્ડને ધ્યાનમાં રાખીને દરમિયાન યીલ્ડમાં એક ધારણા છે અને નવા બોન્ડની હરાજી યીલ્ડ ૬.૫૪ ટકા હતું અને તેની રિઝર્વમાં ૬૭.૧૦ કરોડ ડોલરનો
સ્થાનિકમાં પણ ફેરફાર થાય છે. બેસિસ પોઈન્ટનો ઘટાડો જોવામળ્યો પછી સમગ્ર આવક શરૂઆતમાં થોડા બાકી રકમ ૧.૫૬ ટ્રિલિયન વધારો થઈને ૪૦.૩૧૩ અબજ
ભારતીય ૧૦ વર્ષીય બે ન ્ચમાર્ક હતો. બેસિસ પોઈન્ટ્સથી ઘટાડી શકાય રૂપિયા છે. ડોલરનું રહ્યું છે.

You might also like