You are on page 1of 2

નામ:_______________________________________________________________________

ધોરણ:____________________ શાળા: ____________________________________________

પ્રવ ૃત્તિ

૧. ‘DOMINOS’ શબ્દના સ્પેલિંગમાં જેટલા અક્ષરો છે તેટલા જ અક્ષરો ‘MODISON’ શબ્દના સ્પેલિંગમાં છે .

ખરું ખોટું

૨. ‘આઠ વાગવામાં દસ મિનીટ બાકી’ એમ કહીએ અથવા તો ‘સાત વાગીને પચાસ મિનીટ’ એમ કહીએ;

તો આ બંને વાક્યનો અર્થ એક જ થાય.

ખરું ખોટું

૩. જો ‘એક હજાર એકસો ને પચીસ’ ની રકમને ઊલટાવીને લખવામાં આવે તો તે ‘પાંચ હજાર બસ્સો ને

અગિયાર’ એમ વંચાય.

ખરું ખોટું

૪. રોહન પાસે પચાસ રૂપિયા છે . તે પોતાના પિતાજી પાસેથી ત્રીસ રૂપિયા અને માતા પાસેથી ચાલીસ

રૂપિયા માંગે છે . માતા-પિતા જો તેણે માંગેલા રૂપિયા આપે તો તે સો રૂપિયાની ચોકલેટ ખરીદી શકશે.

ખરું ખોટું

૫. મિત અરીસામાં જોઇને પોતાના ડાબા હાથ વડે જમણો કાન પકડે છે . આમ કરવાથી તેને એવું દે ખાશે કે

જાણે તે પોતાના ડાબા હાથ વડે જમણો કાન પકડે છે .

ખરું ખોટું

૬. નવ મરઘી, બે કૂતરા અને ત્રણ બિલાડી- આટલા પશુ-પંખીના માત્ર પગનો સરવાળો કરીએ તો તેનો

જવાબ ચાલીસ આવે.

ખરું ખોટું

ં કરતાં બે વર્ષ મોટી છે . કૃપાલ એ લીલા કરતાં એક વર્ષ મોટો છે . મોહન એ લીલા કરતાં
૭. લીલા એ હેમત

ત્રણ વર્ષ નાનો છે . તો હેમત


ં અને મોહન એકસરખી ઉંમરના છે એમ કહેવાય.

ખરું ખોટું

spark
નામ:_______________________________________________________________________
ધોરણ:____________________ શાળા: ____________________________________________

૮. જો કોઈ મહિનાની પહેલી તારીખે સોમવાર હોય, તો તે મહિનાની છઠ્ઠી તારીખે શનિવાર જ હોય.

ખરું ખોટું

૯. વિનીત પોતાના ઘરે થી નીકળી ઉત્તર દિશામાં સીધી લીટીમાં પાંચ કિલોમીટર ચાલતો જાય છે . હવે તે

પ ૂર્વ દિશામાં વળીને ફરીથી સીધી લીટીમાં ચાર કિલોમીટર ચાલે છે . ત્યારબાદ તે દક્ષિણ દિશામાં વળે છે

અને સીધી લીટીમાં પાંચ કિલોમીટર ચાલે છે . હવે તે ઊભો રહી જાય છે . તો તે પોતાના ઘરથી પ ૂર્વ દિશામાં

ચાર કિલોમીટર દૂ ર છે એમ કહેવાય.

ખરું ખોટું

૧૦. ગુજરાતી ‘કક્કા’ માં ‘ત’ અને ‘ન’ એમ બે અક્ષરોની વચ્ચે બીજા ત્રણ અક્ષરો આવે છે .

ખરું ખોટું

૧૧. ત્રિકોણ, ચોરસ, પંચામ ૃત, સપ્તર્ષિ – આ ચાર શબ્દો સાથે સંકળાયેલી અંક સંખ્યા અનુક્રમે ત્રણ, ચાર,

પાંચ અને સાત છે .

ખરું ખોટું

૧૨. એક ચોરસમાં માત્ર ચાર લીટીઓ દોરીને નવ એકસરખા નાના ચોરસ બનાવી શકાય.

ખરું ખોટું

૧૩. જો 0 થી ૧૬ વચ્ચે આવતી બધી એકી સંખ્યાઓનો સરવાળો કરીએ તો જવાબ એકી સંખ્યા હશે.

ખરું ખોટું

૧૪. ‘હસતો રમતો હરદે વ રબારી મહેશને હાર દે ખાડવા વળ્યો.’ આ વાક્યના દરે ક શબ્દના પહેલા અક્ષરને

જોડતાં ‘હર હર મહાદે વ’ બને છે .

ખરું ખોટું

૧૫. કવિતા મોહન કરતાં ઊંચી છે . અમિત મોહન કરતાં ઊંચો છે , પણ કવિતા કરતાં નીચો છે . અબ્દુલ

કવિતા કરતાં ઊંચો છે . તો એનો અર્થ એમ થાય કે આ ચારે યમાં સૌથી ઓછી ઊંચાઈ મોહનની છે .

ખરું ખોટું

spark

You might also like