You are on page 1of 2

અક્ષરમેળ માત્રામેળ

વ ૃત્ત કે રૂપમેળ પણ કહે છે

અક્ષરોનુ ં સ્થાન નક્કી હોય છે

ગણોની વ્યવસ્થા દ્વારા તેન ુ ં એક વ્યવસ્થીત રુપ


બંધાત ું હોવાથી તેને રુપમેળ છંદ કહે છે
પંક્તીમાંના અક્ષરોની સંખ્યા નીશ્ચીત હોય છે . માત્રાની સંખ્યા નીશ્ચીત હોય છે પણ અક્ષરોની

અને દરે ક અક્ષરનુ ં ચોક્કસ સ્થાન હોય છે . ત્રણ સંખ્યા નીશ્ચીત હોતી નથી પરીણામ સ્વરુપ

ત્રણ અક્ષરોના કુલ આઠ ગણોને આધારે અક્ષરોનુ ં કોઈ ચોક્ક્સ સ્થાન હોત ું નથી. દા.ત.

અક્ષરમેળ છંદો ઓળખાય છે ચોપાઈની ૧૫ માત્રા, દોહરાની ૨૪ માત્રા,


હરિગીતની ૨૮ માત્રા વગેરે.
દા.ત. ઈન્દ્રવજ્રા છંદના ૧૧ અક્ષરો, ઈન્દ્રવંશાના
૧૨ અક્ષરો, વસંતતિલકાના ૧૪, પ ૃથ્વી–
મંદાક્રાંતા–શિખરિણી વગેરેના ૧૭,
શાર્દૂ લવિક્રીડિતના ૧૯ અને સ્રગ્ધરાના ૨૧
અક્ષરો.

ુ ુ ન ુ ં સ્થાન નક્કી હોવા ઉપરાંત તેમાં એક


લઘુગર માત્રામેળ છંદોમાં બે લઘુને એક ગુરુ તરીકે કે
ગુરુને બદલે બે લઘુ પ્રયોજી શકાતા નથી, એક ગુરુને બે લઘુ તરીકે પ્રયોજી શકાય છે જેથી
અક્ષરમેળમાં આમ કરવા જઈએ તો અક્ષરોની માત્રાની સંખ્યા જળવાઈ રહે છે .
સંખ્યા વધી કે ઘટી જાય છે .
અક્ષરમેળ છંદોમાં એક માત્રાના લઘુની ઓળખ માત્રામેળ છંદોમાં લઘુ માટે ‘લ’ અને ગુરુ માટે
માટે ‘લ’ અને બે માત્રાના ગુરુ માટે ‘ગા’ લખાય ‘દા’ લખાય છે .
છે
અક્ષરમેળ છંદોમાં (ઈન્દ્રવજ્રા કે વસંતતિલકા માત્રામેળ છંદોમાં છંદગત યતી હોતી નથી
જેવા જુજ છંદોને બાદ કરતાં બાકીના છંદોમાં)
યતી નામક પઠન કરતી વેળા આવતો વીરામ
નક્કી હોય છે . દા.ત. મંદાક્રાંતાની પંક્તીમાં ચાર
અને દસ અક્ષરો પછી યતી આવે છે .
અક્ષરમેળ છંદોમાં પ્રાસ અનીવાર્ય નથી. માત્રામેળ છંદોમાં ચરણાંતે પ્રાસની યોજના
મહત્ત્વની ગણાય છે

અક્ષરમેળ છંદોમાં ગણોની યોજના હોય છે અને માત્રામેળ છંદોમાં નીશ્ચીત માત્રાઓના સંધી
તેને અનુસરવાનુ ં અનીવાર્ય હોય છે નીશ્ચીત હોય છે અને પંક્તીમાં એ સંધીઓનાં
આવર્તનો – સંધીઓનુ ં સાતત્ય – અનીવાર્ય હોય
છે . દા.ત. –

ત્રણ માત્રાનો ત્રીકલ સંધી ‘દાલ’ છે . જેમકે દાલ


દાલ દાલ દાલ દાલ દાલ દાદા.

(“આવ, આવ, ઓ સમીર, શીત સ્પર્શ દે મને” –


જુ.)
ચાર માત્રાનો ચત ુષ્કલ સંધી ‘દાદા’ છે . જેમકે
દાદા દાદા દાદા દાદા દાદા દાદા દાદા.

(“આવ્યો, આવ્યો, ઓ ઘન ગાજ્યો ! મેઘ તણો


સંદેશો લાવ્યો !” – જુ.)
પાંચ માત્રાનો પંચકલ સંધી ‘દાલદા’ છે . જેમકે
દાલદા દાલદા દાલદા દાલદા દાલદા દાલદા
દાદા.

(“આપણો ચીંતવ્યો અર્થ કંઈ નવ સરે , ઉગરે એક


ઉદ્વેગ ધરવો” – નરસિંહ મહેતા)

સાત માત્રાનો સપ્તકલ સંધી ‘દાદાલદા’ છે . જેમકે


દાદાલદા દાદાલદા દાદાલદા દાદાલદા.

(“ નરદે વ ભીમકની સુતા દમયંતિ નામે સુદરી


ં ,
સુણીને પ્રશંસા હંસથી નળરાયને મનથી વરી.” –
પ્રેમાનંદ)

You might also like