You are on page 1of 1

ગુજરાતી વ્યાકરણ

www.dspatelgk.com
છંદ SHORT KEY

શાર્ૂ દ લવિક્રીડિત : અક્ષર ગણિા 19 અક્ષર હોય તો આ છંદ જ સમજિો। અન્ય રીત : પક્તતમાં 1 2 3 અક્ષર જો
ગુરુ હોય અને છે લ્લો અક્ષર પણ ગુરુ હોય તો પણ આ જ છંદ સમજિો..

સ્ત્રગ્ધરા : 21 અક્ષર હોય તો આ જ છંદ સમજિો.1 2 3 અક્ષર અનુક્રમે ગુરુ હોય તથા 20 અને 21 અક્ષર ગુરુ હોય
તો આ છંદ જ સમજિો.

િસંત વતલકા : 14 અક્ષર હોય એટલે આ છંદ જ સમજિો 1 2 અક્ષર અનુક્રમે ગુરુ હોય અને 13 તથા 14 અક્ષર
અનુક્રમે ગુરુ હીય તો પણ આ જ છંદ સમજિો.

અનુષ્ટુપ : પક્તતમાં 16 કે 32 અક્ષર હોય તો આજ છંદ સમજિો. 5 મો અક્ષર લગુ હોય અને 6 ,7 મો અક્ષર ગુરુ
હોય તો આજ છંદ સમજિો.

મનહર : પ્રથમ પકતીમાં ૧૬ અને બીજીમાં ૧૫ અક્ષર હોય અને છે લ્લો અક્ષર ગુરુ હોય તો આ જ છંદ સમજિો .

૧૭ અક્ષર િાળા છંદ

* પ ૃથ્વી છં દ : ૧ અને ૨ અક્ષર ગુરુ હોય તથા ૩ અક્ષર લાગુ હોય તો આ છંદ આિે

* મંદાક્ાંતા: ૧ ,૨,૩ અક્ષર અનુક્રમે ગુરરૂ હોય તો આ છંદ આિે.

* શિખરણી : ૪ ૫ ૬ અક્ષર ગુરુ હોય તો આ છંદ જ આિે

હડરણી : ૭ ૮ ૯ અક્ષર ગુરુ હોય તો આ જ છંદ આિે.

િંશસ્થ : જો 12 અક્ષર આિે તો આ જ છંદ સમજિો.

માલલની : જો ૧૫ અક્ષર આિે તો આ જ છંદ સમજિો.

(ny(mt GK apD[T m[Lvvi Whatsapp pr GK lK) 9998853179 pr m[s[j kri[.


www.dspatelgk.com

You might also like