You are on page 1of 24

રામાયણ

મહાકા ય

રામાયણ એ ભારતીય સં કૃ તનો ઐ તહા સક ંથ છે .


વા મક એ ૂળ સં કૃતમાં આ ંથની રચના કર હતી.
તારા અને ન ોનાં થાન ુજબ ગણતર કરતા
રામાયણનો કાળ આશરે ઇ.સ. ૂવ ૫૦૪૧ ગણાય છે .
રામાયણ એટલે રામ + અયણ = રામની ગ ત કે રામની
યા ા.
રામાયણ

રામ અને સીતા વનમાં લ મણ સાથે, ૧૭મી સદ ની હ ત ત ું


ચ .

મા હતી

ધમ હદુ ધમ

લેખક વા મક

ભાષા સં કૃ ત

ોકો ૨૪,૦૦૦
વા મક રામાયણમાં ૨૪,૦૦૦ ોકો છે . રામાયણ ૂળ
૭ કાડોમાં વહચાયે ું છે :

1. બાલકા ડ
2. અયો યાકા ડ
3. અર યકા ડ
4. ક કધાકા ડ
5. ુંદરકા ડ
6. ુ કા ડ - લ ાકા ડ
7. ઉ રકા ડ

હદુ ધમનાં બે મહાન ઐ તહા સક ંથોમાં રામાયણની


ગણના થાય છે . પર ુ રામાયણ મા હદુ ધમ કે આજના
ભારત દેશ ુરતો મયા દત ન રહેતા ઇ ડોને શયા,
મલે શયા, થાઇલે ડ, ક બોડ યા, ફ લીપાઈ સ, વયેતનામ
વગેરે દેશોમાં પણ ચ લત છે . રામાયણ પરથી
૧૯૮૭-૮૮ દર મયાન ટ વી સ રયલ પણ બનેલી જે ૂબ
જ ચ લત બની છે . ભારતીય લોકોની વનશૈલી,
સમાજ વન અને કુટુબસં થા પર રામાયણ નો બહુ
મોટો ભાવ છે . દરેક પ ત-પ નીને રામ-સીતા સાથે, ુ ને
રામ સાથે, ભાઈને લ મણ કે ભરત સાથે અને મ ને
ુ ીવ સાથે સરખાવવામાં આવે છે . રામને આદશ રા
માનવામાં આવે છે . રામાયણ ું દરેક પા સમાજ માટે
આદશપા બની રહે છે .

રચના
ઋ ષ વા મક જગલમાં આ દવાસી સાથે ઉછરેલા હતા
અને ુવ વનમાં ુંટ નો ધંધો કર કુટુબ ું ભરણપોષણ
કરતા. કોઇવાર જગલમાં તેમને નારદ ુ ન મ ા. નારદ
ુ નએ ુ ું કે ું જે લોકો માટે આ પાપ કરે છે તેઓ ું
તારા પાપના ભાગીદાર થશે ખરા? વા મક એ તેમના
કુટુબીઓને યારે આ ુ ુ યારે ઉ ર મ ો કે કોઈ
કોઈનાં પાપ ું ભાગીદાર હો ું નથી. સૌએ પોતાનાં પાપની
સ પોતે જ ભોગવવી પડે છે . આ સંગે વા મક ની
આંખો ૂલી ગઈ. આ પછ તેઓ પોતાનાં પાપનાં
ાય ત તર કે લોક ક યાણના કાયમાં ૃત થયા.
આગળ જતા ઋ ષ ું પદ પા યા અને પોતાના કાય માટે
આ મની થાપના કર .

એક દવસ વા મક તમસા નદ માં નાન કરતા હતા,


યારે એક પારધીને સારસ પ ીના જોડલાને હણતો
જોયો. સારસ પ ી વધાઈને પડ ું અને આ જોઇ ઋ ષ
વા મક ના ુખમાંથી ક ણાને લીધે એક ોક સર
પ ો.

મા નષાદ ત ા વમગમઃ શા તીઃ સમાઃ


યત્ ચ મ ુનાદેકમવધીઃ કામમો હતમ્
હે નષાદ ! તને ત ા, આદર-સ કાર, માન, મયાદા,
ગૌરવ, સ , યા ત, યશ, ક ત, થ ત, થાન,
થાપના, રહેવા ,ું આ ય ઇ યા દ ન ય- નરતર કદ
પણ ન મળે , કારણ કે તે આ કામ ડામાં મ ચ /કૂજ
પ ઓમાંથી એકની વના કોઈ અપરાધ હ યા કર દ ધી
છે .

આ સંગ બતાવે છે એક ુંટારામાંથી ઋ ષ થયેલા


વા મક ું દય પ રવતન. આ સંગે વા મક ને એ
વાતનો ખેદ થયો કે પોતે ઋ ષ હોવા છતા એક પારધી ને
શાપ આ યો અને એક નવા ોકની રચના અ ુ ુપ
છદમાં થઇ તે વાતની સ તા થઇ.

આ સંગ પછ યારે નારદ ુ ન વા મક ને મળવા


આ યા યારે વા મક એ ોકની અને પોતાના ખેદની
વાત નારદ ને કર . વા મક એ એ પણ ઇ છા ય ત
કર કે આ અ ુ ુપ છદનો ઉપયોગ કર ને તે કોઇ એવી
રચના કરવા માંગે છે જે સમ માનવ તને માગદશક
બને. તેમણે નારદ ને ુ ુ કે ું એવી કોઇ ય ત છે
કે જે બધા જ ુણોનો આદશ હોય? જેનામાં બધાજ
ુણો આ મસાત્ થયા હોય?

આ સમયે નારદ એ વા મક ને રામ ના વન વષે


લખવા માટે ેરણા આપી. આમ, રામાયણની રચના થઇ.
આ જ અરસામાં સીતા વા મક ના આ મમાં રહેવા
આ યા અને લવ-કુશનો જ મ થયો. લવ-કુશ રામાયણ
શી યા અને તેમણે તેને અયો યામાં ચ લત ક ુ. તેમની
યા ત સાંભળ રામે પણ લવ-કુશને રામાયણ ગાવા
રાજસભામાં બોલા યા.

રામાયણની ૃ ૂમ
રામાયણ ેતા ુગમાં જ મેલા રા રામની વન કથા
છે . ઉ ર ભારતમાં અયો યાના રા દશરથના ચાર
ુ ોમાં રામ સૌથી મોટા ુ છે . આ જ સમય ગાળામાં
લંકામાં રા રાવણ ું રા ય હ .ુ રાવણ સમ ૃ વી
પર શાસન કરતો હતો અને રામાયણમાં તેને એક
અ યાચાર રા તર કે વણવવામાં આ યો છે .

રામાયણના સમયમાં ૃ વી પર જુદ જુદ તઓ


અ ત વ ધરાવતી. અ ુક ન ણાતોના મતે આ બધી
માનવ તઓ હતી; યારે વા મક રામાયણમાં આ
વષે કોઇ પ તા કરવામાં આવી નથી. મ ુ ય, દેવ,
ક ર, ગાંધવ, નાગ, કરાત, વાનર, અ ુર, રા સ - આ
બધી જુદ જુદ માનવ તઓ હોઇ શકે છે . પર ુ દરેક
સ ુહની વ શ શ તઓનો પણ ઉ લેખ કરવામાં
આ યો છે જે સામા ય માનવ માટે અસંભ વત જણાય -
જેમ કે - ઉડ ,ું પવત કે શલા ચકવી, વમાનમાં ફર ,ું
શર ર ું પ બદલ ું વગેરે.

કથા ુજબ રાવણે દેવ પાસે વરદાન લીધે ું કે તેને


કોઇ દેવ વગેરે માર શકે ન હ. મ ુ યને યારે નબ ં ુ
ાણી માનવામાં આવ ું તેથી તેણે મ ુ યથી કોઇ અભય-
વરદાન માં ુ નહ . અને ભગવાને રામ તર કે મ ુ ય
જ મ લઇને રાવણનો વધ કય .

સામા ક વન
રામાયણમાં વણવે ું રામ-રા ય આદશ રા ય ગણાય
છે . વા મીક રામાયણમાં ચા ુવણ યવ થા નો ઉ લેખ
બહુ જોવા મળતો નથી. પણ યારે યવ થા અ ત વ
ધરાવતી ન હતી તે ું ન માની શકાય. રામાયણમાં
ા ણ, ય, વૈ ય, ૂ શ દોનો ઉ લેખ જોવા મળે
છે . ુહ જગલમાં ઉછરેલો, જગલના રા નો ુ હતો.
પર ુ મહાભારતમાં જેમ એકલ યને જગલના રા ના
ુ હોવાથી શ ણ આપવામાં આવ ું નથી તે ું
રામાયણમાં જોવા મળ ુ નથી. રામાયણમાં ુહ રામની
સાથે જ ભણે છે અને રામના મ તર કે ગણાય છે .

વાનરો જગલમાં રહેતા હતા; છતાં તેમને કોઇ ર તે હલકા


ગણવામાં આ યા નથી. ઉલટુ રામ તેમનો આશરો લે છે
અને તેના રા ુ ીવને પોતાનો પરમ મ માને છે .
રા સો સાથે રામને દુ મની હતી અને ઘણા રા સોને
તેમણે માયા, પર ુ વભીષણ રા સ કુળનો હોવા છતાં
તેને શરણ આ ુ અને તેને લંકાનો રા બના યો.
ઉપરાત રાવણને પણ અ સં કાર કરવા માટે રામે
આ હ રાખેલો.

ઋ ષઓ યારે જગલમાં રહ ય ો કરતા દશાવવામાં


આ યા છે . અને તેઓ એકલા નહ પર ુ મોટા સ ૂહોમાં
રહતા હતા. ઘણા ઋ ષઓને મોટા મોટા આ મો,
પોતાના વનો, સરોવરો કે તળાવો હતા. એટલે કે તેમના
આ મો એટલા વશાળ હતા કે તે પવતો, સરોવરો કે ુરા
વનને આવર લેતા.

લોકો ું વન ચાર ભાગોમાં વહેચાયે ું હ ુ - ચય,


ૃહ થ, વાન થ અને સં યાસ.

ૃ વી પર અનેક રા યો હતા અને દરેક રા યમાં રા


અને રા ની નીચે અમા યો હતા. દરેક રા યમાં મોટો
ુ જ રા યનો વારસદાર થતો. સીતા યાગના સંગ
પરથી ણવા મળે છે કે લોકોને પોતાની પસંદગી-
નાપસંદગી ય ત કરવાનો અ ધકાર હતો અને રા
ની ઇ છાને અ ુ પ વતો. ીઓને રા ય
કારભારમાં ુરતો અ ધકાર જણાય છે . ીની ુ વષે
- ખાસ કર ને કૈકેયીના સંગે - વા મીક રામાયણમાં
થોડા ઉ લેખો છે જે તેની ુ ને ચંચળ, વાથ કે
દઘ વગરની માને છે . પર ુ સાથે સાથે અ ુ ુયા,
સીતા, મંદોદર , તારા વગેરેના વખાણ કરવામાં આ યા છે .
રાવણ અને વાલી બ ે નો નાશ તેમની પ નીના કહેવાનો
અનાદર કરવાથી થયો હતો.

રામના વનનો બોધ કુટુબ વનને આદશ બનાવવાનો


છે જેમાં ુ ો માતા- પતાની આ ા માને, પ ની પ તની
આ ા માને, પ ત પ નીને ય હોય તે ું કરે, મોટો ભાઈ
નાના ભાઈને ુ ની જેમ સાચવે - વગેરે આદશ કૌટુ બક
વન બતાવે છે .

રામાયણના પા ો
રામ - વ નાં અવતાર.
સીતા - રામના પ ની.
લવ - રામ અને સીતાના ુ .
કુશ- રામ અને સીતાના ુ .
દશરથ - રામના પતા. અયો યાના રા .
કૌશ યા - રામના માતા.
કૈકેયી - દશરથ રા ના પ ની અને ભરતના માતા
ુ મ ા - દશરથ રા ના પ ની અને લ મણ તથા
શ ુ ન ના માતા.
લ મણ - રામના ભાઈ. ુ મ ાના મોટો ુ .
ભરત - રામના ભાઈ. કૈકેયીના ુ .
શ ુ ન - રામના ભાઈ. ુ મ ાના નાના ુ .
જનક- ુનયના - સીતાના પતા-માતા.
ુહ - રામના મ અને જગલના રા યના રા .
વશ - અયો યાના રા ય ુ .
વ ા મ - રામના ુ અને વ શ ના મ .
ુ ીવ - વાનરકુળના ક કધાના રા . રામના મ .
વાલી - વાનરકુળના ક કધાનારા . ુ ીવના મોટો
ભાઈ.
તારા - વાલીના પ ની.
હ ુમાન- ુ ીવના મં ી, રામના ભ ત.
ંમવંત - ર છકુળના ુ ીવની સભામાં મં ી.
અંગદ - વાલીના ુ
નલ- વ કમાના ુ , ુ ીવના સેનાની.
જટા ુ - ગીધ પ ી, દશરથના મ .
સંપા ત - જટા ુના મોટો ભાઈ.
રાવણ - લંકાના રા અને શવ ના પરમ ભ ત.
મંદોદર - રાવણના પ રાણી.
વભીષણ - રાવણના નાના ભાઈ અને મં ી.
કુભકણ - રાવણના નાના ભાઈ.
ૂપણખા - રાવણના બહેન.
ખર, દૂષણ - રાવણના દડકાર યમાંની સેનાના
અ ધપ ત.
મા રચ - તાડકાના ુ અને ુવણ ૃગની માયા કરનાર
રા સ.
ઇ ત/મેઘનાદ - રાવણના મોટો ુ .
મકર વજ - હ ુમાન ના ુ .
ઉ મલા - લ મણના પ ની.
માંડવી - ભરતના પ ની.
અહ યા - ઋ ષ ગૌતમના પ ની જેને ીરામે ાપ
ુ ત કયા.

રામાયણનો સંદેશ
મહ ષ વા મક રામને એક આદશ માનવ ચ ર તર કે
આલેખે છે . તેમનો હે ુ કોઇ એવા માનવના વન વષે
લખવાનો હતો જેમનામાં બધા જ ુણો હોય.
રામાયણમાં નીચેના ુણોની વાત કરવામાં આવી છે .

રામ, વણ - પ ૃઆ ા માટે પોતાનો ની વાથ


છોડ દેવો.
રામ, ભરત- ભાઈઓ કે કુટુબ વ ચે ેમ રા યા ુખ
કરતા વ ુ મહ વ ધરાવે છે .
સીતા - પ ત વગર રા યમાં રહે ુ તે કરતાં પ તની
સાથે જગલમાં રહે ુ વ ુ યો ય છે . પ તના કામમાં
ખડે પગે મદદ કરવી
લ મણ - તેજ વી ચા ર ય છતાં મોટા ભાઈની આ ા
માનવી. ી યે પ વ રાખવી.
હ ુમાન - પોતાની તમામ શ ત ભગવાનના કામમાં
ધર દેવી.
ુ ીવ - મ તા.
વાલી, રાવણ - શ ત ુ અ ભમાન ન રાખ ું અને
પર ી ને પ વ ર તે જો .ુ
વાનરો - જો સાથે મળ ને કામ કર એ તો સ ુ પર
સે ુ પણ બાંધી શક એ અને રાવણ ને પણ માર
શક એ.

મ ુ ય વનમાં કઇ જ અશ નથી. માનવ પોતાને


મળે લી કોઇ પણ પ ર થ તમાંથી ર તો કાઢ શકે છે . આ
માટે અધા મક થવાની પણ જ ર નથી. માણસ
સ ાતોથી વી શકે છે . વનમાં ેમ ું મહ વ ુખ
કરતા મહ વ ું છે .

બી રામાયણ
ૂળ રામાયણ તે વા મક રામાયણ ગણાય છે . અ યા મ
રામાયણ પછ થી લખાયે ુ છે જે ૂળ રામાયણમાં થોડા
ફેરફારો કરે છે તથા તે ું તા વક રહ ય સમ વે છે .
તે પછ સંત ુલસીદાસ ગો વામીએ ી રામ ચ રત
માનસની રચના કર જે અવધી ભાષામાં લખાયે ું છે .

વીસમી સદ માં મોરાર બા ુ રામાયણની કથા કહેવા માટે


યાત છે .

૧૯૮૭-૮૮ માં રામાનંદ સાગરે રામાયણ પરથી ટ .વી.


ધારાવા હક બનાવી હતી જે ૂબ લોક ય થઇ હતી.

રામાયણના ફેરફારો
નીચેના સંગો રામાયણમાં પાછળથી ઉમેરવામાં આ યા
છે કારણ કે તે ૂળ વા મક રામાયણમાં નથી.

અહ યા પ થરની ૂ ત બની ગઇ તે સંગ વા મક


રામાયણમાં નથી. અહ યાને છોડ ને ગૌતમ ઋ ષ
જતા રહે છે પછ અહ યા એકલવા ું વન વે છે
જેમાં તે કોઇ સાથે બોલતી નથી. વ ા મ રામને
તેના આ મમાં લઇ આવે છે જેથી અહ યા ફર થી
સ ચ થાય છે અને ગૌતમ ુ ન તેને ફર થી
વીકારે છે . રામ ું પ થરની ૂ ત ને પગથી પશ કરવો
વગેરે પક ક પના છે .
મ થલા નગર માં રામ ય છે યારે સીતાનો વયંવર
નથી હોતો પર ુ કોઇ ય ચાલતો હોય છે જેમાં કૌ ુક
ખાતર વ ા મ અને જનક રામને ધ ુષ બતાવે છે .
તે ધ ુષ વજનદાર અને ૂબ જુ ુ હોય છે જે રામ
ઉપાડ ને યારે સંધાન કરે છે યારે જુ ુ હોવાથી ુટ
ય છે . જનક રામના પરા મથી ુશ થઇ સીતાને
પરણાવવાની વાત કરે છે .
ઉ મલા જ જનક રા ની ુ ી હોય છે . સીતા તેમને
જમીનમાંથી મળે લી હોય છે , યારે માંડવી અને
ુતક ત જનકના ભાઈ કુશ વજની ુ ીઓ છે .
લ વખતે રામની મર ૧૬ વષની છે . રામ-સીતાના
લ પછ તેઓ અયો યામાં ૧૨ વષ રહે છે . આથી
વનવાસ વખતે રામની મર ૨૮ વષની હોય છે .
કૈકેયી કોઇ ુ વખતે ઘાયલ દશરથને બચાવી દૂર
લઇ ય છે . રથના પૈડામાં આંગળ નાંખવાની વાત
વા મક રામાયણમાં નથી.
ગંગા પાર કરતી વખતે કેવટનો સંગ પણ
ુલસીદાસની ક પના છે . વા મક રામાયણમાં ુહ
રા ના ના વકો રામને ગંગા પાર કરાવે છે .
દરેક આ મમાં ઘણા ઋ ષ ુ નઓ રહેતા હોય છે .
આ મો ૂબ વશાળ અને પોતાના વનો, બગીચાઓ
ધરાવતા હોય છે . દરેક આ મમાં ખાવા માટે ુ ય વે
કદ, ૂળ, ફળો વગેરે ા ય હોય છે અને દરેકને માટે
રહેવાની અલગ યવ થા હોય છે .
ભરત અયો યાના લોકો અને સેના સ હત ગંગા પાર
કરે છે ; ુહ રા ના ના વકો બધી જ હોડ ઓમાં ુરા
રસાલાને રથો, સામાન સ હત નદ પાર કરાવે છે .
હાથીઓ તર ને નદ પાર કરે છે .
ચ કુટમાં રામ યાં રહે છે યાં બી ા ણો કે
વાન થ લોકો પણ વસતા હોય છે .
ચ કુટ છો ા પછ દડકાર યમાં રામ દશ વષ ુધી
રહે છે જે દર મયાન બધા ઋ ષઓની સાથે રહે છે
અને એક આ મથી બી આ મ એમ ફરતા રહે
છે .
પંચવટ માં સીતાનો અ વેશ અ યા મ રામાયણમાં
દશા યો છે , વા મક રામાયણમાં નથી.
ખર-દૂષણના વધ વખતે રામ ઘાયલ થાય છે અને
તેમને લોહ પણ નીકળે છે . લગભગ ણ ુહુત કે
આઠ કલાકના ુ માં ખર-દૂષણની ૧૪ હ રની
સેનાનો નાશ થાય છે . ઘણા સૈ નકો ભાગી ય છે
અને રાવણને સમાચાર આપે છે . આ પછ રાવણ
માર ચ પાસે રામ વષે ણવા ય છે . મા રચ તેને
રામને ક ુ ન કરવા સલાહ આપે છે જેથી રાવણ
પાછો લંકા ય છે . ફર થી ૂપણખા ના કહેવા પછ
તે મં ી જોડે ચચા કર સીતા ું અપહરણ કરવાનો
ૂહ ઘડે છે .
લ મણ યારે રામને શોધવા સીતાને એકલા ુક
ય છે યારે સીતા ઘરની બહાર હોય છે . લ મણ
રેખાનો વા મક રામાયણમાં ઉ લેખ નથી.
રાવણ ા ણનો વેષ ધર સીતાને જોવા આવે છે . તે
ભ ા માંગવા આવતો નથી. આ ત ય સ કારના ધમ
ુજબ સીતા તેને કદ, ૂળ, ફળો આપે છે . રાવણ
સીતાને પોતે રાવણ હોવા ું અને પોતાની સાથે ચાલી
નીકળવાની વાત કરે છે જેનો સીતા ઇ કાર કરે છે .
આથી તેને કેડથ
ે ી પકડ લઇ રાવણ ચાલતો થાય છે
અને પોતાના રથમાં લઇ ય છે .
રાવણ એકલો નથી હોતો; બલકે તેની સાથે તેના
સેવકો અને સારથી હોય છે જેનો જટા ુ સાથેના
ુ માં નાશ થાય છે .
રામ શબર ને મળવા ય છે યારે તેને શબર ફળો
વગેરે આપી વાગત કરે છે . શબર ના એઠા બોર
ખાવા તે કોઇ ક વની ક પના છે .

આ પણ જુઓ
વ કમી ડયા કૉમ સ પર રામાયણ વષયક વ ુ ય-
ા ય મા યમો (Media) ઉપલ ધ છે .
મહાભારત

બા કડ ઓ
ુજરાતીમાં રામાયણ-રહ ય-રામચ રતમાનસ (htt
p://www.sivohm.com/p/rmayan.html)

"https://gu.wikipedia.org/w/index.php?
title=રામાયણ&oldid=814459" થી મેળવેલ
આ પાનાંમાં છે લો ફેરફાર ૨૨ ફે ુઆર ૨૦૨૨ના રોજ ૦૨:૧૭
વા યે થયો. •
અલગથી ઉ લેખ ન કરાયો હોય યાં ુધી મા હતી CC BY-SA
3.0 હેઠળ ઉપલ ધ છે .

You might also like