You are on page 1of 14

ઓન લાઈન ફ્રી માાં પ્રાપ્ત થત ાં લવાજમ વગરન ાં સામાજજક વવજ્ઞાનન ાં એક માત્ર ઈ મે ગેઝીન એટલે સોવિયલ સફર

પ્રાથમિક શાળાના મશક્ષકોને િદદરૂપ થવા િાટેનો એક નમ્ર પ્રયાસ


વર્ષ : ચોથુ સળંગ અંક : 78 Publish Date : 15 JAN 2020

સાિામિક મવજ્ઞાન મશક્ષણ િાટે િાગષદશષન િાટેનું એક િાત્ર પાક્ષીક

આઓ ચલે એક કદિ ગુણવત્તા કી ઓર


Created by Rajesh G Prajapati
Mo No. : 8980337661/7990557693
Email id : rajeshgp095@gmail.com
Blog : www.socialsciencematerail.blogspot.in

વમત્રો આજે આપણે આ અંકને માહિતી સભર બનાવવાનો પ્રયત્ન કયો


છે . કારણ કે આજે આપણે ખાસ અભ્યાસની વવિેષ માહિતીન ાં વાાંચન કરીશ.ાં આ
અંકમાાં ગજરાત વવિેની અને હિિંદ ધમાના કે ટલાક ગ્રાંથો વવિેની સવવિેષ માહિતી
આપવામાાં આવી છે જે આપણા પાઠ્યપસ્તકમાાં નથી પણ જાણવી જરૂરી પણ છે .
ગજરાત વવિેની ખાસ જાણકારી આપવામાાં આવી છે . હિિંદ ધમાના બે મિાન ગ્રાંથો
કિી િકાય એવા રામાયણ અને મિાભારત વવિે અગત્યની માહિતી આપવામાાં
આવી છે . આ માહિતી વિક્ષકો માટે ઉપયોગી રિેિે પણ સાથે સાથે આપણે
ા ા બાળકોને પણ આ બાબતોથી ખ્યાલ આપીશ ાં જેથી કરીને તેઓ
આપણા વગન
પણ રામાયણ અને મિાભારત વવિે કદી નાાં જાણેલી વાત વવિે જાણકારી
મેળવિે.
1 Social safar e megezine www.socialsciencematerail.blogspot.com સાંકલન કતાા Rajesh Prajapati
ઓન લાઈન ફ્રી માાં પ્રાપ્ત થત ાં લવાજમ વગરન ાં સામાજજક વવજ્ઞાનન ાં એક માત્ર ઈ મે ગેઝીન એટલે સોવિયલ સફર

ગૌરવવાંત ગજરાત

ઈવતિાસ
સૌ પ્રથમ ગજરાત પ્રાાંતમાાં ગજ્જરોએ વસવાટ કયો. જે ભારત અને િાલના
પાહકસ્તાન અને અફઘાવનસ્તાનનો ભાગ છે . હણોએ ઉત્તર ભારત અને સૌરાષ્ટ્રના આક્રમણ કર્.ું
તે જાવતના નામ પરથી ગજર થર્.ાં જે પછીથી હિિંદ, મસ્સ્લમ, ખ્રિસ્તી અને િીખ ધમામાાં
પહરવવતિત થર્.ાં
ભ ૂસ્તર િાસ્ત્રીઓને ભ ૂવમ ઉત્ખનન દરવમયાન પાષણ ર્ગના અવિેષો ગજરાતની
ભ ૂવમમાાંથી તેમજ સાબરમતી અને મિી નદી પાસેના પ્રદે િમાાંથી મળી આવ્યા. િડપ્પા સાંસ્કૃવત
સમયના િિેરો લોથલ, રામપર, અચરજ અને બીજા જગ્યાઓના પણ અવિેષો મળી આવેલ છે .
પ્રાચીન ગજરાત પર મોયા િાસકે પણ િાસન કરે લ.ાં ગજરાતના કે ટલાક સ્થળો સમ્રાટ
ચાંદ્રગપ્ત મોયાએ જીતેલા. જ્યારે તેના પૌત્ર સમ્રાટ અિોકે તેમાાં વવસ્તાર કરે લો. િરૂઆતના
ત્રણ મૌયાના સ્ત ૂપો મળી આવેલ િતાાં. ઇ.સ.પ ૂવા ૨૩૨ સમ્રાટ અિોકન ાં મ ૃત્ર્ થવાથી તેના
સામ્રાજ્યમાાં રાજકીય મતભેદોને લીધે તે અંત તરફ આગળ વધર્ ાં . રાજા શગ
ાં ારએ રાજકીય
કૂનેિથી મૌયા સામ્રાજ્યનો અંત કયો.
મૌયા સામ્રાજ્યના પતન પછી કે થેખ્રલસ્ટાએ આ પ્રાાંતમાાં ઇ.સ. ૧૩૦થી ૩૯૦ િાસન કર્.ું
રૂદ્ર દમનના િાસન િેઠ્ળ સામ્રાજ્યમાાં માલવા (મધયપ્રદે િ), સૌરાષ્ટ્ર , કચ્છ અને રાજસ્થાન
મેળવ્યા. ઇ.સ. ૩૦૦થી ૪૦૦ દરવમયાન આ વવસ્તા,ર ગપ્તા સામ્રાજ્યના તાબા િેઠ્ળ આવ્ર્.ાં જે
પછીથી મૈત્રકા નામથી ઓળખાર્.ાં ધ્રવસેનાના િાસન કાળ દરવમયાન મિાન ચાઇનીઝ પ્રવાસી
અને વવચારક હ-એન-ત્સાાંગએ ઇ.સ. ૬૪૦માાં ભારતની મલાકાત લીધી.
મૌયા સામ્રાજ્યના પતન અને સાંપ્રતી સૌરાષ્ટ્ર્ આવવાના દરવમયાન, ડેમેરીસ્ટના
તાબા િેઠ્ળ ગ્રીક આક્રમણ ગજરાત પર થયેલ િત ાં. સ્થાવનય રજવાડાઓની સાંખ્યા ૨૩ િતી.
તેમાના મખ્ય ત્રણ હિનદી રજવાડાઓ ચાવરા, સોલાંકી અને બાઘીલાિ િતા તેમણે ભારત પર
૫૭૫ વષા સધી િાસન કર્.ું જ્યારે ગજરાત મોિાંમેદસડના કબ્જજા માાં િત ાં. ચવરા જાવતએ ૧૯૬
વષા સધી િાસન કર્.ું તેમના પછી સોલાંકી જાવતએ િાસન કર્.ું
ઇ.સ. ૯૦૦ દરવમયાન સોલાંકી િાસન આવ્ર્.ાં સોલાંકી િાસન દરવમયાન ગજરાતનો
સૌથી વવિાળ વવસ્તાતર તેમના તાબામાાં િત ાં. ગર્જરો સોલાંકી જાવતની સાથે સાંકળાયેલ િતાાં.
કારણકે પ્રવતિારાઓ, પરમારો અને સોલાંકી ગજરોને મળતા આવે છે . પ્રાચીન ગજરાતના
છે લ્લાન હિનદ િાસક સોલાંકી અને રાજપત િતા. જેમણે ઇ.સ. ૯૬૦ થી ૧૨૪૩ સધી િાસન કર્.ું

2 Social safar e megezine www.socialsciencematerail.blogspot.com સાંકલન કતાા Rajesh Prajapati


ઓન લાઈન ફ્રી માાં પ્રાપ્ત થત ાં લવાજમ વગરન ાં સામાજજક વવજ્ઞાનન ાં એક માત્ર ઈ મે ગેઝીન એટલે સોવિયલ સફર

એમ માનવામાાં આવે છે કે ગજરાતના છે લ્લા હિનદ િાસક કરણદે વ વાઘેલા ઇ.સ. ૨૯૭માાં
હદલ્િી ના સલતાન અલાદ્દીન ખીલજીથી પરાજય પામ્યા િતાાં.

મધયકાલીન આક્રમણો

મસ્સ્લામોન ાં િાસન ૪૦૦ વષા સધી રહ્.ાં ઝફરખાન મઝફ્ફરે તે સમયના નબળા
ાં સલતાન બનયો. તેણે પોતાન ાં
હદલ્િીના સલતાનનો ફાયદો ઉઠ્ાવીને ગજરાતનો પિેલો સ્વાંતત્ર
નામ મઝફ્ફર િાિ જાિેર કર્.ું અિમદ પિેલો, જેણે ગજરાત પ્રાાંતમાાં પ્રથમ સ્વતાંત્ર મસ્સ્લમ
િાસક તરીકે ઇ.સ. ૧૪૧૧માાં સાબરમતી હકનારે અમદાવાદ વવકસાવ્ર્.ાં

આ અગાઉ, ઇ.સ. ૧૦૨૬ મોિાંમદ ગજનીએ ગજરાત પર આક્રમણ કર્.ું તે મ ૂવતિ


પ ૂજાનો વવરોધી િતો. તેણે રાજ્યમાાં મ ૂવતિઓનો નાિ કરાવ્યો, કાહફરોને માયાા, ર્દ્ધમાાં પકડાયેલા
ૃ ગજરાતની સાંપવત્તની લટાં ૂ ચલાવી. જે સાંપવત્ત - વૈ ભવ માટે
સૈવનકોને બાંદી બનાવ્યા અને સમદ્ધ
ગજરાત જગ મિહર િત ાં. ત્યારબાદ અલાઉદ્દીન ખીલજી ઇ.સ. ૧૨૯૮માાં ગજરાતમાાં આવ્યો.

ગજરાતના તત્કાખ્રલન સલતાન ઇ.સ. ૧૫૭૬ સધી સ્વતાંત્ર રહ્યા. મગલ સમ્રાટ
અકબરે ગજરાતને મગલ સામ્રાજ્યમાાં ભેળવી દીધ.ાં તેણે મલવા અને ગજરાતને મગલ
સામ્રાજ્યમાાં ઇ.સ. ૧૫૭૦માાં સામેલ કયાા. મગલોએ બે સદીઓ સધી િાસન કર્.ું ૧૮મી સદીના
મધયેમાાં મિાન મરાઠ્ા સેનાપવત છત્રપવત વિવાજીએ પોતાના પ્રભાવ અને કૂનેિથી ગજરાત
પ્રાાંનત કબજે કયો.

ઇ.સ. ૧૬૦૦માાં ડચ, ફ્રેનચ, અંગ્રેજ અને પોર્ા ગીઝ, દરે ક ગજરાતના દહરયા હકનારે થી
આવ્યા અને પોતાના વવસ્તારો વવકસાવ્યા જેમાાં દમણ, દીવ અને દાદરા અને નગરિવેલીના
પ્રદે િો મખ્ય િતાાં.

ખ્રિહટિ ઇસ્ટ ઇવનડયા કાંપનીએ પોતાના વેપારી કામકાજો ઇ. સ. ૧૬૧૪માાં સરત ખાતે
ાં ઇનો કબજો લીધા બાદ તેઓએ તેમના
િર કયાા. પરાં ત ઇ.સ. ૧૬૬૮ પોર્ા ગીઝે પાસેથી મબ
ાં ઇ લઇ ગયા. કાંપનીએ ગજરાતના મોટા ભાગનો અંકિ મરાઠ્ા િાસક
વેપારી કામકાજો મબ
પાસે રહ્યો. ઘણા સ્થાવનક િાસક જેમકે વડોદરાના મરાઠ્ા ગાયકવાડ પોતાની િાાંવતવાતાા ખ્રિહટિ
સરકાર સાથે કયાા બાદ ખ્રિહટિ િાસન િેઠ્ળ તેમણે પોતાન ાં િાસન ચલાવ્ર્.ાં

3 Social safar e megezine www.socialsciencematerail.blogspot.com સાંકલન કતાા Rajesh Prajapati


ઓન લાઈન ફ્રી માાં પ્રાપ્ત થત ાં લવાજમ વગરન ાં સામાજજક વવજ્ઞાનન ાં એક માત્ર ઈ મે ગેઝીન એટલે સોવિયલ સફર

ભારત એક ઝલક

હિિંદ ધમન
ા ા બે ઐવતિાવસક મિાન ગ્રાંથો

રામાયણ વવિે જાણકારી

રામાયણ એ ભારતીય સાંસ્કૃવતનો ઐવતિાવસક ગ્રાંથ છે . વાલ્લ્મકીએ મ ૂળ સાંસ્કૃતમાાં આ

ગ્રાંથની રચના કરી િતી. તારા અને નક્ષત્રોનાાં સ્થાન મજબ ગણતરી કરતા રામાયણનો કાળ

આિરે ૫૦૪૧ ઇ.સ.પ ૂવે ગણાય છે . રામાયણ એટલે રામ + અયણ = રામની પ્રગવત કે રામની

મસાફરી. વાલ્લ્મકી રામાયણમાાં ૨૪,૦૦૦ શ્લોકો છે . રામાયણ મ ૂળ ૬ કાાંડોમાાં વિેંચાયેલ ાં છે .

ાં રકાાંડ 6.ર્દ્ધકાાંડ - લાંકાકાાંડ


1.બાલકાાંડ 2.અયોધયાકાાંડ 3.અરણ્યકાાંડ 4.હકષષ્ટ્કિંધાકાાંડ 5.સદ

હિિંદ ધમાનાાં બે મિાન ઐવતિાવસક ગ્રાંથોમાાં રામાયણની ગણના થાય છે . પરાં ત રામાયણ

ફક્ત હિિંદ ધમા કે આજના ભારત દે િ પરતો મયાાહદત ન રિેતા ઇનડોનેવિયા, મલેવિયા,

થાઇલેનડ, કમ્બોડીયા, ફીલીપાઈનસ, વવયેતનામ વગેરે દે િોમાાં પણ પ્રચખ્રલત છે . રામાયણ પરથી

૧૯૮૭-૮૮ દરવમયાન ટીવી વસહરયલ પણ બનેલી જે ખ ૂબ જ પ્રચખ્રલત બની છે . ભારતીય

લોકોની જીવનિૈલી, સમાજ જીવન અને કર્ાંબસાંસ્થા પર રામાયણ નો બહ મોટો પ્રભાવ છે . દરે ક

પવત-પત્નીને રામ-સીતા સાથે, પત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે અને વમત્રને

સગ્રીવ સાથે સરખાવવામાાં આવે છે . રામને આદિા રાજા માનવામાાં આવે છે . રામાયણન ાં દરે ક

પાત્ર સમાજ માટે આદિાપાત્ર બની રિે છે .

4 Social safar e megezine www.socialsciencematerail.blogspot.com સાંકલન કતાા Rajesh Prajapati


ઓન લાઈન ફ્રી માાં પ્રાપ્ત થત ાં લવાજમ વગરન ાં સામાજજક વવજ્ઞાનન ાં એક માત્ર ઈ મે ગેઝીન એટલે સોવિયલ સફર

રચના

ાં
ઋવષ વાલ્લ્મકી જગલમાાં આહદવાસી સાથે ઉછરે લા િતા અને પવાજીવનમાાં લ ાંટનો ધાંધો કરી

કર્ાંબન ાં ભરણપોષણ કરતા. કોઇ વાર જગલમાાં


ાં તેમને નારદ મવન મળ્યા. નારદ મવનએ પછ્ ાં

કે ત ાં જે લોકો માટે આ પાપ કરે છે તેઓ શ ાં તારા પાપના ભાગીદાર થિે ખરા? વાલ્લ્મકીએ

તેમના કર્ાંબીઓને જ્યારે આ પછ્ ત્યારે જવાબ મળ્યો કે કોઈ કોઈનાાં પાપન ાં ભાગીદાર િોત ાં

નથી. સૌએ પોતાનાાં પાપની સજા પોતે જ ભોગવવી પડે છે . આ પ્રસાંગે વાલ્લ્મકીની આંખો ખ ૂલી

ગઈ. આ પછી તેઓ પોતાનાાં પાપનાાં પ્રાયવિત તરીકે લોક કલ્યાણના કાયામાાં પ્રવ ૃત થયા.

આગળ જતા ઋવષન ાં પદ પામ્યા અને પોતાના કાયા માટે આશ્રમની સ્થાપના કરી.

એક હદવસ વાલ્લ્મકી તમસા નદીમાાં સ્નાન કરતા િતા, ત્યારે એક પારધીને સારસ

પક્ષીના જોડલાને િણતો જોયો. સારસ પક્ષી વવિંધાઈને પડર્ ાં અને આ જોઇ ઋવષ વાલ્લ્મકીના

મખમાાંથી કરણાને લીધે એક શ્લોક સરી પડયો.

મા વનષાદ પ્રવતષ્ટ્ટાાં ત્વમગમઃ િાશ્વતીઃ સમાઃ


યત્ ક્રૌંચવમથનાદે કમવધીઃ કામમોહિતમ્
િે વનષાદ ! તને પ્રવતષ્ટ્ઠ્ા, આદર-સત્કાર, માન, મયાાદા, ગૌરવ, પ્રવસદ્ધદ્ધ, ખ્યાવત, યિ,

કીવતિ, સ્સ્થવત, સ્થાન, સ્થાપના, રિેવાન ાં, આશ્રય ઇત્યાહદ વનત્ય-વનરાં તર કદી પણ ન મળે , કારણ કે

તે આ કામક્રીડામાાં મગ્ન ક્રૌંચ /કૂજ પક્ષીઓમાાંથી એકની વવના કોઈ અપરાધ િત્યા કરી દીધી

છે .

આ પ્રસાંગ બતાવે છે એક લ ાંટારામાાંથી ઋવષ થયેલા વાલ્લ્મકીન ાં હ્રદય પહરવતાન. આ

પ્રસાંગે વાલ્લ્મકીને એ વાતનો ખેદ થયો કે પોતે ઋવષ િોવા છતા એક પારધીને િાપ આપ્યો

અને એક નવા શ્લોકની રચના અનષ્ટ્ર્પ છાંદમાાં થઇ તે વાતની ખિી થઇ.

આ પ્રસાંગ પછી જ્યારે નારદ મવન વાલ્લ્મકીને મળવા આવ્યા ત્યારે વાલ્લ્મકીએ

શ્લોકની અને પોતાના ખેદની વાત નારદજીને કરી. વાલ્લ્મકીએ એ પણ ઇચ્છા વ્યક્ત કરી કે આ

અનષ્ટ્ર્પ છાંદનો ઉપયોગ કરીને તે કોઇ એવી રચના કરવા માાંગે છે જે સમગ્ર માનવ જાવતને

માગાદિાક બને. તેમણે નારદજીને પછ્ કે શ ાં એવી કોઇ વ્યસ્ક્ત છે કે જે બધા જ ગણોનો આદિા

િોય? જેનામાાં બધાજ ગણો આત્મસાત્ થયા િોય?

5 Social safar e megezine www.socialsciencematerail.blogspot.com સાંકલન કતાા Rajesh Prajapati


ઓન લાઈન ફ્રી માાં પ્રાપ્ત થત ાં લવાજમ વગરન ાં સામાજજક વવજ્ઞાનન ાં એક માત્ર ઈ મે ગેઝીન એટલે સોવિયલ સફર

આ સમયે નારદજીએ વાલ્લ્મકીને રામના જીવન વવષે લખવા માટે પ્રેરણા આપી.

આમ, રામાયણની રચના થઇ. આ જ અરસામાાં સીતા વાલ્લ્મકીના આશ્રમમાાં રિેવા આવ્યા અને

લવ-કિનો જનમ થયો. લવ-કિ રામાયણ િીખ્યા અને તેમણે તેને અયોધયામાાં પ્રચખ્રલત કર્.ા

તેમની ખ્યાવત સાાંભળી રામે પણ લવ-કિને રામાયણ ગાવા રાજસભામાાં બોલાવ્યા.

રામાયણની પ ૃષ્ટ્ઠ્ભ ૂવમ

રામાયણ ત્રેતાર્ગમાાં જનમેલા રાજા રામની જીવન કથા છે . ઉત્તર ભારતમાાં અયોધયાના

રાજા દિરથના ચાર પત્રોમાાં રામ સૌથી મોટા પત્ર છે . આ જ સમય ગાળામાાં લાંકામાાં રાજા

રાવણન ાં રાજ્ય િત. રાવણ સમગ્ર પ ૃથ્વી પર િાસન કરતો િતો અને રામાયણમાાં તેને એક

અત્યાચારી રાજા તરીકે વણાવવામાાં આવ્યો છે .

રામાયણના સમયમાાં પ ૃથ્વી પર જદી જદી જાવતઓ અસ્સ્તત્વ ધરાવતી. અમક

વનષ્ટ્ણાતોના મતે આ બધી માનવ જાવતઓ િતી; જ્યારે વાલ્લ્મકી રામાયણમાાં આ વવષે કોઇ

સ્પષ્ટ્ટતા કરવામાાં આવી નથી. મનષ્ટ્ય, દે વ, હકન્નર, ગાાંધવા, નાગ, હકરાત, વાનર, અસર, રાક્ષસ -

આ બધી જદી જદી માનવ જાવતઓ િોઇ િકે છે . પરાં ત દરે ક સમિની વવવિષ્ટ્ટ િસ્ક્તઓનો પણ

ઉલ્લેખ કરવામાાં આવ્યો છે જે સામાનય માનવ માટે અસાંભવવત જણાય - જેમ કે - ઉડવ,ાં પવાત

કે વિલા ઉંચકવી, વવમાનમાાં ફરવ ાં, િરીરન ાં રૂપ બદલવ ાં વગેરે.

કથા મજબ રાવણે િહ્મદે વ પાસે વરદાન લીધેલ ાં કે તેને કોઇ દે વ વગેરે મારી િકે

નહિ. મનષ્ટ્યને ત્યારે નબળાં પ્રાણી માનવામાાં આવત ાં તેથી તેણે મનષ્ટ્યથી કોઇ અભય-વરદાન

માાંગ્ર્ નિી. અને ભગવાને રામ તરીકે મનષ્ટ્ય જનમ લઇને રાવણનો વધ કયો.

6 Social safar e megezine www.socialsciencematerail.blogspot.com સાંકલન કતાા Rajesh Prajapati


ઓન લાઈન ફ્રી માાં પ્રાપ્ત થત ાં લવાજમ વગરન ાં સામાજજક વવજ્ઞાનન ાં એક માત્ર ઈ મે ગેઝીન એટલે સોવિયલ સફર

રામાયણના પાત્રો

રામ - વવષ્ટ્ણ નાાં અવતાર.


સીતા - રામના પત્ની.
લવ - રામ અને સીતાનો પત્ર.
કિ- રામ અને સીતાનો પત્ર.
દિરથ - રામના વપતા. અયોધયાના રાજા.
કૌિલ્યા - રામની માતા.
કૈ કેયી - દિરથ રાજાના પત્ની અને ભરતની માતા
સવમત્રા - દિરથ રાજાના પત્ની અને લક્ષમણ તથા િત્રઘ્ન ના માતા.
લક્ષ્મણ - રામના ભાઈ. સવમત્રાનો મોટો પત્ર.
ભરત - રામના ભાઈ. કૈ કેયીનો પત્ર.
િત્રઘ્ન - રામના ભાઈ. સવમત્રાનો નાનો પત્ર.
જનક-સનયના - સીતાના વપતા-માતા.
ાં
ગિ - રામનો વમત્ર અને જગલના રાજ્યનો રાજા.
વવિષ્ટ્ઠ્ - અયોધયાના રાજ્યગર.
વવશ્વાવમત્ર - રામના ગર અને વવિષ્ટ્ઠ્ના વમત્ર.
સગ્રીવ - વાનરકળનો હકષષ્ટ્કિંધાનો રાજા. રામનો વમત્ર.
વાલી - વાનરકળનો હકષષ્ટ્કધ
િં ાનો રાજા. સગ્રીવનો મોટો ભાઈ.
તારા - વાલીની પત્ની.
િનમાન- સગ્રીવનો માંત્રી, રામના ભક્ત.
જાાંમવાંત - રીંછકળનો સગ્રીવની સભામાાં માંત્રી.
અંગદ - વાલીનો પત્ર
નલ- વવશ્વકમાાનો પત્ર, સગ્રીવનો સેનાની.
જટાર્ - ગીધ પક્ષી, દિરથનો વમત્ર.
સાંપાવત - જટાર્નો મોટો ભાઈ.
રાવણ - લાંકાનો રાજા અને વિવ નો પરમ ભક્ત.
માંદોદરી - રાવણની પટ્ટરાણી.
વવભીષણ - રાવણનો નાનો ભાઈ અને માંત્રી.
કાંભકણા - રાવણનો નાનો ભાઈ.
શપ
ૂ ાણખા - રાવણની બિેન.
ખર, દૂ ષણ - રાવણની દાં ડકારણ્યમાાંની સેનાના અવધપવત.

7 Social safar e megezine www.socialsciencematerail.blogspot.com સાંકલન કતાા Rajesh Prajapati


ઓન લાઈન ફ્રી માાં પ્રાપ્ત થત ાં લવાજમ વગરન ાં સામાજજક વવજ્ઞાનન ાં એક માત્ર ઈ મે ગેઝીન એટલે સોવિયલ સફર

માહરચ - તાડકાનો પત્ર અને સવણા મ ૃગની માયા કરનાર રાક્ષસ.


મેઘનાદ, ઇનદ્રજીત - રાવણનો મોટો પત્ર.
મકરધવજ - િનમાનજીનો પત્ર.
ઉવમિલા - લક્ષમણના પત્ની.
માાંડવી - ભરતના પત્ની.
અિલ્યા - ઋવષ ગૌતમના પત્ની જેને શ્રીરામે શ્રાપ મક્ત કયાા.

રામાયણનો સાંદેિ
મિવષિ વાલ્લ્મકી રામને એક આદિા માનવ ચહરત્ર તરીકે આલેખે છે . તેમનો િેત
કોઇ એવા માનવના જીવન વવષે લખવાનો િતો જેમનામાાં બધા જ ગણો િોય. રામાયણમાાં
નીચેના ગણોની વાત કરવામાાં આવી છે .

રામ, શ્રવણ - વપત ૃઆજ્ઞા માટે પોતાનો નીજી સ્વાથા છોડી દે વો.
રામ, ભરત- ભાઈઓ કે કર્ાંબ વચ્ચે પ્રેમ રાજ્યાસખ કરતા વધ મિત્વ ધરાવે છે .
ાં
સીતા - પવત વગર રાજ્યમાાં રિેવ તે કરતાાં પવતની સાથે જગલમાાં રિેવ વધ યોગ્ય છે . પવતના
કામમાાં ખડે પગે મદદ કરવી
લક્ષ્મણ - તેજસ્વી ચાહરત્ર્ય છતાાં મોટા ભાઈની આજ્ઞા માનવી. સ્ત્રી પ્રત્યે પવવત્ર દ્રષષ્ટ્ટ રાખવી.
િનમાન - પોતાની તમામ િસ્ક્ત ભગવાનના કામમાાં ધરી દે વી.
સગ્રીવ - વમત્રતા.
વાલી, રાવણ - િસ્ક્તન અખ્રભમાન ન રાખવ ાં અને પરસ્ત્રી ને પવવત્ર રીતે જોવ.
વાનરો - જો સાથે મળીને કામ કરીએ તો સમદ્ર પર સેત પણ બાાંધી િકીએ અને રાવણ ને પણ
મારી િકીએ.
મનષ્ટ્ય જીવનમાાં કાંઇ જ અિક્ય નથી. માનવ પોતાને મળે લી કોઇ પણ
પહરસ્સ્થવતમાાંથી રસ્તો કાઢી િકે છે . આ માટે અધાવમિક થવાની પણ જરૂર નથી. માણસ
વસદ્ધાાંતોથી જીવી િકે છે . જીવનમાાં પ્રેમન ાં મિત્વ સખ કરતા મિત્વન ાં છે .

મિાભારત
મિાભારત એ મવન વેદવ્યાસે લખેલ ાં મિાકાવ્ય છે , એવી માનયતા છે . જેની ગણના

સ્મ ૃવત ગ્રાંથોમાાં કરવામાાં આવે છે . મિાભારત ભારતીય સાંસ્કૃવતની સૌથી પ્રવસદ્ધ કથા છે . હિિંદ

ધમાના બે મિાન ગ્રાંથોમાાં રામાયણ અને મિાભારતનો સમાવેિ થાય છે . આ કથાના કે નદ્રમાાં

કરવાંિના બે ભાઈઓના પત્રો - પાાંચ પાાંડવો અને સો કૌરવો- વચ્ચેની િત્રતાની વાત છે . જે

આગળ જતાાં એક અત્યાંત મોટા ર્દ્ધમાાં પહરણમે છે . ર્દ્ધમાાં વવષ્ટ્ણનો આઠ્મો અવતાર કૃષ્ટ્ણ,

પાાંડવોના પક્ષમાાં અજનના


ા સારથી બને છે , જે દરમ્યાન તે અજનને
ા ઉપદે િ આપે છે . આ

8 Social safar e megezine www.socialsciencematerail.blogspot.com સાંકલન કતાા Rajesh Prajapati


ઓન લાઈન ફ્રી માાં પ્રાપ્ત થત ાં લવાજમ વગરન ાં સામાજજક વવજ્ઞાનન ાં એક માત્ર ઈ મે ગેઝીન એટલે સોવિયલ સફર

ઉપદે િ મિાભારતના એક ખાંડમાાં રિેલો છે , જેને ભગવદ્ ગીતા (ભગવાને ગાયેલ ાં ગીત એવી

ાં ાયન દ્વારા જનમેજયને આ કથા


માનયતા ) કિે છે . મિવષિ વેદ વ્યાસના વપ્રય વિષ્ટ્ય વૈિપ

વવસ્તારપ ૂવાક કિેવામાાં આવી િતી તેથી તેન ાં એક નામ જય-સાંહિતા તરીકે પણ પ્રવસદ્ધ છે .

પહરચય

સ્વયાં વ્યાસજી આ ગ્રાંથ માટે એમ લખે છે કે ,


યહદિાસ્સ્ત તદનયત્ર યન્નેિાસ્સ્ત ન તત્ ક્વખ્રચત્
એટલે કે, જે આ ગ્રાંથ મિાભારતમાાં છે તે જ બીજા ગ્રાંથોમાાં છે , જે આ મિાભારતમાાં નથી

તે બીજા કોઈ ગ્રાંથોમાાં નથી, અથાાત આ હિિંદ ધમાનો એક ગ્રાંથ જ નથી પણ એક િબ્જદકોષ છે .

જો કોઈ આ ગ્રાંથ વાાંચી જાય તો તેને હિનદ ધમાન ાં પ ૂણા જ્ઞાન થઇ જાય છે . આ ગ્રાંથન ાં મ ૂળ નામ

'જય' ગ્રાંથ િત અને પછી તે 'ભારત' અને ત્યાર બાદ 'મિાભારત' તરીકે ઓળખાયો. આ

કાવ્યગ્રાંથ ભારતનો અનપમ ધાવમિક, પૌરાખ્રણક, ઐવતિાવસક અને દાિાવનક ગ્રાંથ છે . તે વવશ્વનો

સૌથી મોટો (૧,૦૦,૦૦૦ શ્લોકો) સાહિજત્યક ગ્રાંથ છે . સાહિત્યની સૌથી અનપમ કૃવતઓમાાં તેની

ગણના થાય છે . આજે પણ તે પ્રત્યેક ભારતીય માટે એક માગાદિાક કે અનકરણીય ગ્રાંથ છે . આ

કૃવત હિનદઓના ઇવતિાસની એક ગાથા છે .

મિાભારતમાાં એક લાખ શ્લોક છે જે ગ્રીક મિાકાવ્યો - ઇખ્રલયડ અને ઓહડસીથી વીસ

ગણા વધારે છે . મિાભારતમાાં જ વવશ્વને માગદ


ા િાક એવી ભગવદ્ ગીતા સમાયેલી છે .

મિાભારત ફક્ત ભારતીય મ ૂલ્યોન ાં સાંકલન નથી પરાં ત તે હિિંદ ધમા અને વૈહદક પરાં પરાનો સાર

છે . મિાભારતની વવિાળતાનો અંદાજ તેના પ્રથમ પવામાાં ઉલ્લેખાયેલ એક શ્લોકથી આવી િકે

9 Social safar e megezine www.socialsciencematerail.blogspot.com સાંકલન કતાા Rajesh Prajapati


ઓન લાઈન ફ્રી માાં પ્રાપ્ત થત ાં લવાજમ વગરન ાં સામાજજક વવજ્ઞાનન ાં એક માત્ર ઈ મે ગેઝીન એટલે સોવિયલ સફર

છે : "જે (વાત) અિીં (મિાભારતમાાં) છે તે તમને સાંસારમાાં કોઈને કોઈ જગ્યાએ અવશ્ય મળી

જિે, જે અિીં નથી તે વાત સાંસારમાાં બીજે ક્યાાંય જોવા નિી મળે ."

મિાભારત ફક્ત રાજા-રાણી, રાજકમાર-રાજકમારી, મવનઓ અને સાધઓની વાતાાથી

વધીને અનેક ગણો વ્યાપક અને વવિાળ છે , તેના રચવયતા વેદવ્યાસન ાં કિેવ છે કે મિાભારત

ધમા, અથા, કામ, અને મોક્ષની કથા છે . કથાની સાથક


ા તા મોક્ષ મેળવવાથી થાય છે જે સનાતન

ધમા પ્રમાણે માનવ જીવનન ાં પરમ લક્ષ્ય માનવામાાં આવ્ર્ છે .

પ ૃષ્ટ્ઠ્ભ ૂવમ અને ઇવતિાસ

અંગકોર વાટ ખાતે વ્યાસ માટે મિાભારત લખતા ગણેિ ન વનરપણ.

કિેવાય છે કે આ મિાકાવ્ય, મિવષિ વેદવ્યાસ દ્વારા વણાવેલ ાં અને શ્રી ગણેિ દ્વારા

લખવામાાં આવેલ ાં છે . પ્રચખ્રલત કથા મજબ ગણેિે લખતા પિેલાાં એવી િરત કરી કે તે લખિે

પણ વચ્ચે વવશ્રામ નિી લે. જો વેદવ્યાસ વચ્ચે અટકી જિે તો ગણેિ આગળ લખવાન ાં બાંધ

કરી દે િે. તેથી વેદ વ્યાસે સામે એવી િરત રાખી કે ગણેિ જે કાંઈ લખે તે સમજીને લખે,

સમજ્યા વગર કશ ાં જ લખવ ાં નિી. આથી સમય મેળવવા વેદવ્યાસે વચ્ચે વચ્ચે ગ ૂઢ અથા

વાળા શ્લોક મ ૂક્યા છે . આ શ્લોક સમજતાાં-લખતાાં ગણેિજીને સમય લાગે ત્યાાં સધીમાાં તેઓ

આગળના શ્લોક વવચારી લેતા.

આ મિાકાવ્યની િરૂઆત એક નાની રચના 'જયગ્રાંથ'થી થઈ છે . જો કે તેની કોઈ

વનવિત વતવથ ખબર નથી, પરાં ત વૈહદક ર્ગમાાં લગભગ ૧૪૦૦ ઇસવીસન પ ૂવાનાાં સમયમાાં

માનવામાાં આવે છે . વવદ્વાનોએ તેની વતવથ નક્કી કરવા માટે તેમાાં વણાવેલા સ ૂયા ગ્રિણ અને ચાંદ્ર

ગ્રિણ વવષે અભ્યાસ કયો અને તેને આિરે ઇ.સ.પ ૂવે ૩૦૬૭ની આસપાસ માનવામાાં આવે છે ,

પરાં ત તેમાાં મતભેદો છે

આ કાવ્યમાાં બૌદ્ધ ધમાન ાં વણાન નથી, પણ જૈન ધમાન ાં વણન


ા છે , આથી આ કાવ્ય

ગૌતમ બદ્ધના સમય પિેલાાં ચોક્કસ પર થઇ ગર્ ાં િત.

િલ્ય જે મિાભારતમાાં કૌરવો તરફથી લડતો િતો તેને રામાયણના લવ અને કિ

પછીની ૫૦મી પેઢી ગણવામાાં આવે છે . આ મજબ કોઈ વવદ્વાનો મિાભારતનો સમય રામાયણ

10 Social safar e megezine www.socialsciencematerail.blogspot.com સાંકલન કતાા Rajesh Prajapati


ઓન લાઈન ફ્રી માાં પ્રાપ્ત થત ાં લવાજમ વગરન ાં સામાજજક વવજ્ઞાનન ાં એક માત્ર ઈ મે ગેઝીન એટલે સોવિયલ સફર

પછી ૧૦૦૦ વષા પછીનો માને છે . સમય ગમે તે િોય પરાં ત આ જ મિાકાવ્યો પર વૈહદક ધમાનો

આધાર ટક્યો છે જે પાછળથી હિિંદ ધમાનો આધવનક આધાર બનયો છે .

આયાભટ્ટના મજબ મિાભારત ર્દ્ધ ૩૧૩૭ ઈ.સ.પ ૂવેમાાં થર્. કખ્રળર્ગની િરૂઆત આ

ર્દ્ધના પછી (કૃષ્ટ્ણના દે િત્યાગ) પછી થઈ.

મોટાભાગના પૌરાખ્રણક ગ્રાંથોની જેમ આ મિાકાવ્ય પણ પિેલાની વાખ્રચક પરાં પરા દ્વારા

આપણા સધી પેઢી દર પેઢી પિોંચ્ર્.ાં પછી વપ્રનટીંગ પ્રેસ (છપાઈ)ના વવકાસ થયા પિેલાાં તેના

ઘણા ભૌગોખ્રલક સાંસ્કરણ થઇ ગયા િતા જેમાાં એવી ઘણી ઘટનાનો ઉલ્લેખ છે જે મ ૂળ ગ્રાંથમાાં

નથી મળતા અથવા તો જદા રૂપમાાં જોવા મળે છે .

મિાભારત : અનપમ કાવ્ય

મિાભારતની મખ્ય કથા િસ્સ્તનાપરના રાજ્ય માટે બે વાંિજો - કૌરવ અને પાાંડવ

વચ્ચેના ર્દ્ધની છે . િસ્સ્તનાપર અને તેની આજબાજનો વવસ્તાર આજના ગાંગાથી ઉત્તર-

યમનાની આસપાસનો દોઆબના વવસ્તારને માનવામાાં આવે છે , જ્યાાં આજન ાં હદલ્લી પણ

વવસ્તરે લ ાં છે . મિાભારતન ાં ર્દ્ધ આજના િહરયાણામાાં આવેલા કરક્ષેત્રની આસપાસ થર્ ાં િિે એમ

માનવામાાં આવે છે જેમાાં પાાંડવોનો વવજય થયો િતો. મિાભારત ગ્રાંથની સમાલ્પ્ત ભગવાન શ્રી

કૃષ્ટ્ણના વૈકાંઠ્ પરત જવા પછી યદવાંિના નાિ અને પાાંડવોના સ્વગાારોિણ સાથે થાય છે .

મિાભારતના અંત પછીથી કખ્રળર્ગનો આરાં ભ માનવામાાં આવે છે . કારણકે આનાથી

મિાભારતની અઢાર હદવસની લડાઈમાાં સત્યની િાવન થઈ િતી. કખ્રળર્ગને હિનદ માનયતા

અનસાર સૌથી અધમર્ગ માનવામાાં આવે છે . જેમાાં તમામ પ્રકારના મ ૂલ્યોનો નાિ થાય છે ,

અને અંતે કષલ્ક નામક વવષ્ટ્ણનો અવતાર થિે અને આ બધાથી આપણી રક્ષા કરિે .

11 Social safar e megezine www.socialsciencematerail.blogspot.com સાંકલન કતાા Rajesh Prajapati


ઓન લાઈન ફ્રી માાં પ્રાપ્ત થત ાં લવાજમ વગરન ાં સામાજજક વવજ્ઞાનન ાં એક માત્ર ઈ મે ગેઝીન એટલે સોવિયલ સફર

કથા

મિાભારતની કથામાાં એકસાથે ઘણી બધી કથાઓ વણાયેલી છે , જેમાાંની મખ્ય

કથાઓ નીચે મજબ છે :

કણાની કથા : કણા એક મિાન યોદ્ધા િતો પરાં ત પોતાના ગર પાસે ઓળખ છુપાવવાના
કારણે તેની િસ્ક્ત ક્ષીણ થઈ ગઈ િતી. કણા કાંતીનો પત્ર િતો. તે ર્વધષષ્ટ્ઠ્રનો મોટો ભાઈ િતો.

કાંતીએ લગ્ન પિેલાાં તેને મળે લાાં વરદાનની પરખ કરવાાં સ ૂયા દે વન ાં અહ્વાન કરતાાં કણન
ા ી

પ્રાલ્પ્ત થઇ િતી. બદનામીથી બચવા તેણે કણાને કાવડીમાાં મ ૂકી નદીમાાં તરતો મ ૂકી દીધો િતો.

રાધા નામની દાસીએ તેને ઉછે રીને મોટો કયો તેથી તે રાધેય તરીકે પણ ઓળખાયો. કણા કવચ

અને કાંડળ સાથે જનમ્યો િતો જેને કોઈ અસ્ત્ર કે િસ્ત્ર તેને ભેદી િકે નહિ. કણા દાનેશ્વરી િતો અને

પોતાને આંગણે આવેલા કોઈ પણ યાચકને તે ખાલી િાથે જવા દે તો નિીં, તેની આ વવિેષતાનો

લાભ લઇને ઇનદ્રએ(શ્રીકૃષ્ટ્ણના કિેવાથી[સાંદભા આપો]) કપટથી ખ્રભક્ષક બની તેના કવચ અને

કાંડળ દાનમાાં માગી લીધા િતા નહિિંતર કરક્ષેત્રનાાં ર્દ્ધમાાં તેને િરાવવો ઘણ ાં અઘરાં થઈ પડ્ ાં

િોત.

ભીષ્ટ્મની કથા: જેમણે પોતાના ઉત્તરાવધકારન ાં રાજપાટ પોતાના વપતાની ખિી માટે
ત્યાગી દીધ ાં િત ાં, કારણકે, તેમના વપતા િાાંતનને એક માછીમાર કનયા સાથે વવવાિ કરવો િતો.

ભીષ્ટ્મએ આજીવન િહ્મચયાની પ્રવતજ્ઞા લીધી િતી અને તેમને વપતા િાાંતન દ્વારા ઇચ્છામ ૃત્ર્ન ાં

વરદાન પ્રાપ્ત થર્ ાં િત ાં.

ભીમની કથા : જેઓ પાાંચ પાાંડવોમાનાાં એક િતા અને પોતાના બળ અને સ્વામીભસ્ક્તના
કારણે ઓળખાતા િતા.

ર્વધષષ્ટ્ઠ્રની કથા : ર્વધષષ્ટ્ઠ્ર પાાંચ પાાંડવોમાાં સૌથી મોટા િતા અને તેમને ધમારાજના
નામે પણ ઓળખવામાાં આવતા િતા. એવ ાં કિેવામાાં આવત ાં િત ાં એમણે એમના જીવન

દરવમયાન તેમણે ક્યારે ય જઠાં બોલ્યા નિોતા અને માત્ર એક જ વખત કૃષ્ટ્ણના કારણે તેમણે

જઠ્ઠાં બોલવ ાં પડ્ ાં િત ાં.

12 Social safar e megezine www.socialsciencematerail.blogspot.com સાંકલન કતાા Rajesh Prajapati


ઓન લાઈન ફ્રી માાં પ્રાપ્ત થત ાં લવાજમ વગરન ાં સામાજજક વવજ્ઞાનન ાં એક માત્ર ઈ મે ગેઝીન એટલે સોવિયલ સફર

મિાભારતનાાં જાણીતા પાત્રો

અખ્રભમનર્ : અજનનો
ા વીર પત્ર કે જે કરક્ષેત્રનાાં ર્દ્ધમાાં વીરગવત પામ્યો.
અંબા : અંબાખ્રલકા અને અંખ્રબકાની બિેન, જેણે પોતાનાાં અપિરણનાાં વવરોધમાાં આત્મિત્યા કરી
િતી અને બીજા જનમમાાં વિખાંડી તહરકે જનમી િતી.
અંખ્રબકા : વવખ્રચત્રવીયાની પત્ની, અંબા અને અંબાખ્રલકાની બિેન, ધ ૃતરાષ્ટ્રની માતા.
અંબાખ્રલકા: વવખ્રચત્રવીયાની પત્ની, અંખ્રબકા અને અંબાની બિેન, પાાંડરાજાની માતા.
ા : દે વરાજ ઇનદ્ર દ્વારા કાંતી અને પાાંડનો પત્ર, એક અદ્ધદ્વવતય ધનધાર, કૃષ્ટ્ણનો પરમ વમત્ર
અજન
જેને ભગવાન કૃષ્ટ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદે િ આપ્યો િતો.
બભ્રવાિન : અજન
ા અને ખ્રચત્રાાંગદાનો પત્ર.
બકાસર : એક અસર જેને મારીને ભીમે ગામના લોકોન ાં રક્ષણ કર્ું િત ાં.
ભીષ્ટ્મ : મ ૂળ નામ દે વવ્રત, િાાંતન અને ગાંગાનો પત્ર, પોતાના વપતાના પનલાગ્ન ન અટકે તે
આિયથી તેમણે આજીવન િહ્મચારી રિેવાની (ખ્રભષણ/ભીષ્ટ્મ) પ્રવતજ્ઞા લીધી ત્યારથી તેઓ
ભીષ્ટ્મના નામે ઓળખાયા.
દ્રૌપદી : દ્રપદની પત્રી જે અસ્ગ્નમાાંથી પ્રગટ થઇ િતી. દ્રૌપદી પાાંચ પાાંડવોની અધાુંખ્રગની િતી.
ભગવાન કૃષ્ટ્ણની પરમ સખી િતી માટે તેન ાં એક નામ કૃષ્ટ્ણા પણ છે .
દ્રોણ : િસ્સ્તનાપરના રાજકમારોને િસ્ત્ર વવદ્યા વિખવનારા િાહ્મણ ગર. અશ્વત્થામાના વપતા.
દ્રપદ : પાાંચાલનાાં રાજા અને દ્રૌપદી તથા ધ ૃષ્ટ્ટદ્યમ્નના વપતા. દ્રપદ અને દ્રોણ બાળપણમાાં વમત્રો
િતાાં.
દયોધન : કૌરવોમાાં સૌથી મોટો, િસ્સ્તનાપરની ગાદીનો દાવો કરનાર, ધ્રતરાષ્ટ્ર અને ગાાંધારીનાાં
૧૦૦ પત્રોમાાં સૌથી મોટો.
દઃિાસન : દયોધનથી નાનો ભાઈ જે િસ્સ્તનાપરની રાજસભામાાં દ્રૌપદીના વાળ પકડી તેને
ઢસડીને લાવ્યો િતો.
એકલવ્ય : ક્ષદ્ર કળમાાં જનમેલો દ્રોણનો એક મિાન(પરોક્ષ) વિષ્ટ્ય જેની પાસેથી ગર દ્રોણે
ગરદખ્રક્ષણા રૂપે જમણો અંગ ૂઠ્ો માાંગી લીધો િતો.
ા ાં ધનષ્ટ્ય.
ગાાંડીવ : અજનન
ગાાંધારી : ગાંધાર રાજની રાજકમારી અને ધ ૃતરાષ્ટ્રની પત્ની.
જયદ્રથ : વસનધનો રાજા અને ધ ૃતરાષ્ટ્રનો જમાઈ, જેનો અજને
ા કરક્ષેત્ર ર્દ્ધમાાં વિરોચ્છે દ કયો
િતો.

13 Social safar e megezine www.socialsciencematerail.blogspot.com સાંકલન કતાા Rajesh Prajapati


ઓન લાઈન ફ્રી માાં પ્રાપ્ત થત ાં લવાજમ વગરન ાં સામાજજક વવજ્ઞાનન ાં એક માત્ર ઈ મે ગેઝીન એટલે સોવિયલ સફર

કણા : સ ૂયાદેવના આહ્વાનથી કાંતીએ કૌમાયા દરમ્યાન પ્રાપ્ત કરે લો પત્ર, જે કવચ અને કાંડળ
સાથે જનમ્યો િતો. દાનવીર કણા તરીકે પ્રખ્યાત, જેનો ઉછે ર રાધા નામની દાસીએ કયો િોવાથી
રાધેય અને દાસીપત્રના નામે પણ તે ઓળખાયો.
કૃપાચાયા : િસ્સ્તનાપરના િાહ્મણ ગર જેમની બિેન 'કૃવપ'નાાં લગ્ન દ્રોણ સાથે થયાાં િતાાં.
કૃષ્ટ્ણ : પરમેશ્વર પોતે જે દે વકીના આઠ્મા સાંતાન રૂપે અવતયાા અને દષ્ટ્ટ મામા કાંસનો વધ
કયો.
કરક્ષેત્ર : જ્યાાં મિાભારતન ાં મિાન ર્દ્ધ થર્ ાં િત ાં તે ભ ૂવમ જે આજે પણ ભારતમાાં તે જ નામે
પ્રચખ્રલત છે .
પાાંડવ : પાાંડ તથા કાંવત અને માદ્રીનાાં પત્રો: ર્વધષષ્ટ્ઠ્ર, ભીમ, અજન,
ા નકલ અને સિદે વ.

પરશરામ : અથાાત ્ પરશ(ફરસ)વાળા રામ. જે દ્રોણ, ભીષ્ટ્મ અને કણા જેવા મિારથીઓના ગર
િતા, વવષ્ટ્ણના એક અવતાર જેણે પથ્ૃ વીને ૨૧ વખત ક્ષવત્રયવવિોણી કરી િતી.

િલ્ય : નકલ અને સિદે વની માતા માદ્રીનાાં વપતા.

ઉત્તરા : રાજા વવરાટની પત્રી અને અજનના


ા પત્ર અખ્રભમનર્ની પત્ની.

મિવષિ વ્યાસ : મિાભારતના રચવયતા, પરાિર અને સત્યવતીનાાં પત્ર. તેમને કૃષ્ટ્ણ દ્વૈપાયનનાાં
નામે પણ ઓળખવામાાં આવે છે કેમકે કૃષ્ટ્ણ વણન
ા ા િતા અને તેમનો જનમ એક દ્વીપ ઉપર થયો
િતો

ધ ૃતરાષ્ટ્ર: કૌરવોના વપતા તથા મિાભારતના ર્દ્ધ સમયે િસ્સ્તનાપરના રાજા.

કાંતી/પ ૃથા: પાાંડવોની માતા.

ઘટોત્કચ : ભીમ અને હિહડિંબાનો પત્ર, જેને મારવા માટે કણાએ ઇનદ્ર પાસેથી વરદાનમાાં મળે લ ાં
બાણ વાપરવ ાં પડર્.ાં તે બાણ કણા અજન
ા માટે રાખવા ઇચ્છતો િતો.

બબર
ા ીક : ઘટોત્કચનો પત્ર.

14 Social safar e megezine www.socialsciencematerail.blogspot.com સાંકલન કતાા Rajesh Prajapati

You might also like