You are on page 1of 13

દીપનિર્વાણ

મનુભાઇ પંચોળી
'દર્શક'
મનુભાઇ પંચોળી
તેમનો જન્મ ૧૫
ઓક્ટોબર ૧૯૧૪ માં
મોરબીના પંચાસીયા
ગામમાં થયો હતો. તેઓ
‘દર્શક’ તરીકે પણ
સાહિત્ય જગતમાં
જાણીતા છે. તેઓએ
તેમનું પ્રાથમિક
શિક્ષણ તીથવા
લુણસરમાં પ્રાપ્ત
કર્યું હતું. તેઓએ
૧૯૩૦ માં
સત્યાગ્રહમાં જોડાવા
માટે પોતાનું શિક્ષણ
દીપનિર્વાણ
• આ કૃતિ ૧૯૪૪ માં લખાઈ હતી.

• તેઓએ ઇતિહાસનો જે અભ્યાસ


કર્યો હતો તેની ફલશ્રુતિ
રૂપે આ કૃતિ ઉતરી આર્વી હતો.

• સિકંદર મોર્યકાળની
ઐતિહાસિક વસ્તુસામગ્રી
ઉપર આ કથાનું કલેરવ રચાયું
છે.
કૃતિના
પાત્રો
• આનંદ (કથા નાયક)
• સુચરિતા (કથા નાઈકા)
• સુદત્ત (સુચરીતાનો
મિત્ર)
• કૃષ્ણા (મૈનેન્દ્ર ની
સંગીની)
• મૈનેન્દ્ર (કૃષ્ણા ના
સાથી)
• મહાકાશ્યપ
(સુચરીતાના પિતા)
• ઐલ્ય (કૃષ્ણા ના પિતા)
કૃતિનું વાર્તાકથન
• આ એક પ્રણય ત્રિકોણની કથા છે,
જેમાં આનંદ એક બહ પ્રતિભાશાળી
વ્યક્તિત્વ છે જયારે સુચરિતા એ
નખશીખ સૌંદર્યની મૂર્તિ છે જે
અત્યંત સંવેદનશીલ છે અને
ત્રીજું પાત્ર સુદત્ત કે જે એક
ઉચ્ચકોટીનો કલાકાર છે પરંતુ
તેમાં આર્ષા દ્વેષ જોવા મળે છે.
આમ આ ત્રણેય પાત્રો કૃતિના
લગભગ બે હજાર વર્ષ પૂર્વે
બૌધ કાળના
પરિપ્રેક્ષ્યમાં અને
ઐતિહાસિક તથ્યોને આધારે
લખાયેલી ગૌરવંતી અને
રોમાંચક કથા છે.
પ્રાચીનકાળમાં
આર્યાવ્રત જ્યારે
બ્રાહ્મણક, માલવ, કઠ,
જે વિદ્યાર્થીઓને ગુરુકુળમાં શિક્ષણ
આપવાનું કાર્ય કરે છે. માલવ ગણરાજ્યના નગર
શિલ્પી સુદત્તની શિલ્પકલાથી પ્રભાવિત
સુચરિતા વાગ્નાન કરે છે. બ્રાહ્મણક ગણનો
યોધ્ધો આનંદ નંદિગ્રામમાં મહાકાશ્યપ પાસે
ઔષધવિદ્યા શિખવા આવે છે અને રચાય છે પ્રણય
ત્રિકોણ. જેમા લાલચુ સુદત્તની વાગ્યાનના
ધર્મસંકટના કારણે સુચરિતા બૌધ સાધ્વી બને
છે. ગણરાજ્યોના કૌશલ્યને ઉજાગર કરવા
પ્રતિયોગિતા યોજાય છે.
રથ સ્પર્ધામાં સુદત્ત કપટ કરે છે અને આનંદ
સ્પર્ધા હારે છે. વિજેતા બને છે, કેક્સ ગણની
કન્યા કૃષ્ણા. બીજી તરફ મગધ રાજ્યથી
વસુમિત્ર આવી ગણરાજ્યના મુખિયાને મળીને
જાણ કરે છે કે શક સમ્રાટ મૈનેન્દ્ર વિશાળ
સેના સાથે આર્યાવ્રતને જીતવા નિકળ્યો છે.
શકોના આક્રમણનો ડર બતાવી એ બધા ગણ રાજ્યોને
મગધની એડી નીચે દબવવાના આ પ્રયાસનો
બ્રાહ્મણક, કઠ અને માલવગણ વિરોધ કરે છે.
ઈર્ષા અને વેર વૃત્તિથી પ્રેરિત સુદત્ત
મગધની સાથે ભળે છે.
આનંદ એકલો શક મૈનેન્દ્રની ભાળ લેવા જાય છે. જ્યાં
કૃષ્ણા અને તક્ષશિલાના આચાર્ય ઐલની મુલાકાત થાય
છે. આચાર્ય ઐલ એટલે સરસ્વતીના ઉપાસક. જેમ
પારસમણીના સ્પર્શથી લોહ પણ સોનું બને, એમ એલ જેવા
ખરા અર્થમાં સારસ્વતથી મૈનેન્દ્ર અને શક
સેનાપતિ પણ પ્રભાવિત થયા વિના નથી રહેતા. આજે
જ્યારે સરસ્વતી હાટડીએ વેચાઈ રહી છે, ત્યારે
ભારતના સંસ્કૃતિ રક્ષાનો ઝંડો લઈને ફરતા
કહેવાતા રખેવાળોએ આપણા મહાન સારસ્વતોનો ખરો
પરિચ કરાવે તેવી આચાર્ય ઐલનું જીવન છે. આનંદ,
કૃષ્ણા અને ચારુદત્ત મૈનેન્દ્રની ભાળ લેવા જાય
છે, જ્યાં એ મૈનેન્દ્રના હાથે પકડાય છે.
મગધ બે મોરચે યુધ્ધ આરંભે છે. એક તરફ
આવી રહેલ શક આક્રમણ સામે અને બીજી તરફ
ગણરાજ્યો સામે. શું આનંદ
મૈનેન્દ્રને હાથતાળી આપી ભાગી શકે
છે? આનંદ શકોના આક્રમણને ખાળી શકે છે?
સુદત્તની વેરની તરસથી ગણરાજ્યો કેવા
પરિણામ ભોગવે છે? પ્રણય ત્રિકોણનું
શું પરિણામ આવે છે? વગેરે પ્રશ્નોનો
જવાબ પુસ્તક વાંચીને જ મળશે.
તક્ષશિલાના આચાર્ય ઐલ, આચાર્ય મહાકાશ્યપ,
આત્રેય વગેરે આર્યાવ્રતના ભવ્ય આધારસ્તંભ
સમા દીપી ઉઠે છે. આનંદ, કૃષ્ણા અને
મૈનેન્દ્ર શૌર્ય અને વિરતાના પ્રતિક છે.
આત્રેય, ધનપાલ, ચારુદત્ત, રોહિણી, આંગણે
વગેરે પાત્રો પોતાનો પ્રભાવ છોડી જાય છે.
પ્રણયના પાયા પર રચાયેલી શૌર્યની બુલંદ
ઈમારતની કથા છે. સ્થળ, પ્રકૃતિ અને ઘટનાનું
વર્ણન એટલું સચોટ છે કે આપણે વાંચતા વાંચતા
કથાના એક પાત્રની જેમ વિહાર કરવાનો અનુભવ
કરી શકીએ.
* ઉપસંહાર: સુચરિતા
આનંદને મળે છે અને બધી
વાત કરે છે. અને જેમ
સુદત્તે કહ્યું હતું
તેમ સમ્રાટ
અગ્નીમીત્ર ને બંદી
બનાવી તે લોકો જીતે છે
અને મગધ સૈન્ય ને
THANKS

You might also like