You are on page 1of 16

ચાવડા વંશ : (ઇ.સ . ૭૪૬ થી ૯૪૨ ) પુત્ર ક્ષેમરાજમાં લુટં ની વ ૃત્તિ હતી.

જે રાજા યોગરાજથી સહન ણ

થાત અન્ન જળછોડી દે હત્યાગ કર્યો હતો.


વનરાજ ચાવડા સ્થાપક
ચાવડા વંશમાં અનેક રજાઓ થયા જેમાં છે લ્લા રાજા તરીકે
ચાવડાવંશ ના સ્થાપાક વનરાજ ચાવડા ગણાય છે જે જયશીખરી સમાંતસિંહની ગણતરી થાય છે .
ચાવડાના પુત્ર હતા ઘણા લાંબા સમય બાદ તેમનો ઉલ્લેખ મળ્યો કે
રાજા સમાંતસિંહની બહેનનુ ં નામ લીલાદે વી હત ું અને રાજા સમાંતસિંહે
પાટણ પાસે આવેલ પંચાસર માં તેના પિતાનુ ં રાજ્ય હત.ું આ રાજ્ય પર
તેના લગ્ન એક બહારના રાજા એટલે ચાલુક્ય વંશના રાજા સાથે
ભુવડ નામક રાજાએ તેને લ ૂટવા પોતાના સરદાર મિહિર ને મોકલ્યા પરં ત ુ
કરાવ્યાં હતા . જે રાજારાજ અને લીલાદે વીને એક પુત્ર હતો મુળરાજ.
જયશીખરીએ પોતાના સાળાના મદદથી પોતાન ુ ં રાજ્ય બચાવ્યુ. આ યુદ્ધનો
જે મુળરાજના પિતા રાજ અને લીલાદે વીનુ ં અકાળે અવસાન થતા
બદલો લેવા રાજા ભુવડે મોટા લશ્કર સાથે પંચાસર પર ચઢાઈ કરી અને
મુળરાજ રાજા સમાંતસિંહની સાથે રહેતો હતો.
લાંબા સમય સુધી કિલ્લે બંધી કરી . જેની સામે જય શીખરીએ લડતા

પહેલા પોતાની રાની રૂપ સુદરી


ં અને સાળા સ ૃળપાળને ગુપ્ત માર્ગથી અગંત કારણોસર મુળરાજે ચાવડા ચ્વાન્શના છે લ્લા રાજા સમાંતસિંહની
નગર બહાર મોકલ્યા . આ યુદ્ધમાં જાય શીખરી નુ ં મ ૃત્યુ થયું . હત્યા કરી અને પાટણની ગાદી સંભાળતા ગુજરાતમાં સોલ્નાકી યુગની

શરૂઆત થઇ. જે ચાલુક્યને ગુરાતીમાં સોલંકીઓ તરીકે ઓળખાતા.


બીજી તરફ રાણીરૂપ સુદરીએ
ં જગલમાં
ં ભીલલોકો ની મદદથી એક

બાળકને જન્મ આપ્યો જેનુ ં નામ વનરાજ પડ્યુ.ં મ ૂળરાજે તેના મામાની હત્યા કરી તે કલંકને દુ ર કરવા અને ધાર્મિક

કાર્યો કર્યા .
vav વનરાજ ચાવડાને જગલમાં
ં તેના મામા સુરપાળે યુદ્ધના દાવ પેચ

શીખડાવ્યા અને રાજા ભુવડના હાથમાંથી રાજ પાછું મેળવવા વનરાજ


ુ ( ઇ.સ. ૯૪૨-૧૨૪૪)
સોલંકી યગ
ચાવડા બહારવટે ચડ્યો . આ સમય દરમિયાન તેને સાથીઓની જરૂર
 મુળરાજ સોલંકી [ ઇ.સ.૯૪૨-૯૯૭] :
હોવાના કરણે બહાદુ ર લોકોને જોડતો ગયો. જેમાં એક તેના મિત્ર અણહિલ

ભરવાડ અને વાણીયો એટલે ચાંપો આ રીતે વનરાજ ચાવડા મામા


સોલંકી યુગની શરુ આત મુળરાજ સોલંકીથી થઇ અને મુળરાજ
સુરપાળે ભુવડને હરાવી પિતાનુ ં રાજ પાછુ મેળવ્યું અને વનરાજ
સોલંકીએ તેના કાર્યકાળમાં અનેક કાર્યો કર્યા.મુળરાજ સોલંકીએ ઇ.સ.
ચાવડાએ પાટણમાં ચાવડા વંશની રાજધાની સ્થાપી.
૯૪૨ માં સોલંકી સત્તા સ્થાપી જેમાં પાટણના સિદ્ધપુર ખાતે સરસ્વતી

નદીના કિનારે રુ દ્રમહાલયની રચના કરવાનુ ં કામ હાથમાં લીધું પરં ત ુ


વનરાજને યુદ્ધમાં મદદ કરનાર તેના મિત્ર અણહિલ ભારવાડની સૌર્યતા
રુ દ્રમહાલયનુ ં બાંધકામ ખુબ મોટુ ં હોવાના કારણે તે તેના જીવનકાળમાં
માટે તેના નામ અણહીલપુર પાટણ નામે ગામ વસાવ્યું .
પ ૂર્ણ થઇ શક્યું નહિ અને મ ૂળરાજે અનેક મંદિરો વગેરેની સ્થાપના કરી
આ ઉપરાંત વનરાજ ચાવડાએ તેના મિત્ર ચાપા વાણીય ની યાદમાં પાટણનો વૈભવ વધાર્યો.
પાવાગઢની તળે ટીમાં ચાંપાનેર વસાવ્યુ.ં
પાટણ વેપાર અને શિક્ષણ માટે એક મહત્વનુ ં સ્થળ બન્યુ.ં મુળરાજ
બાળપણમાં વનરાજ ચાવડા વનમાં સુતા હતા ત્યારે જૈન મુની શીલગુણ સોલંકી એ અન્ય રાજસત્તાઓ જેવી કે સરદાર બારપ અને ગ્રહરિપુને
સુરજીએ વનરાજ ચાવડાને અનુલક્ષીને કહ્યું હત ું કે આ બાળક રાજા બનશે હાર આપી ગુજરાત પર વિજય મેળવ્યો હતો. અને સંપ ૂર્ણ ગુજરાત
અને જૈનધર્મ મદદ કરશે. જેથી વનરાજ ચાવડાએ પાટણમાં પંચાસર ચોક્કસ વિસ્તાર સ્થાપિત થયો.
પાર્શ્વનાથનુ ં દે રાસર બધાવ્યું હત.ું જેમાં વનરાજ ચાવડાની પણ પ્રતિમા
મુળરાજના સમયથી જ ‘ગુર્જર દે શ’ નામ પ્રચલિત થયુ.ં
મ ૂકાય છે .

ત્યારબાદ ઘણાં વંશજોએ રાજ સત્તા આગળ વધારી.


વનરાજ ચાવડાના પુત્રએ યોગરાજ ખરા ન્યાયપ્રિય હતા અને

પોતાના પિતા વનરાજ દ્રારા રાજ પાછુ મેળવવામાં થયેલ


જેમાં ભીમદે વ પ્રથમ સોલંકી વંશમાં એક સુશાસક થયો.
મહેનત સમજી સારું રાજ રાજચાલવતા હતા પરં ત ુ યોગરાજના
તેના સમયમાં મહમુદગઝનવીએ ૭ જાન્ય ૧૦૨૬ ના રોજ સોમનાથ સિદ્ધરાજ જયસિંહે આચાર્ય હેમચંદ્રાચાર્યને વ્યાકરણના ગ્રંથ લખવા

લુટ્ં યું આ લુટં માં મંદિરની ઘણી મિલકત તેમજ અનેક બ્રાહ્મણોની હત્યા પ્રેરિત કરી સિદ્ધહેમ શબ્દાનુ ં શાસન નામે ગ્રંથની રચના કરાવી .

કરી. તેમજ મંદિરના શિવલિંગનો નાશ થયો. હેમચંદ્રાચાર્યનુ ં બહુમાન કરવા અને આ ગ્રંથના સન્માન રૂપે

હાથીની અંબાડીપર બેસાડી પુરા પાટણમાં સ્વાગત સરઘસ


ત્યારબાદ ભીમદે વ પ્રથમે ફરીવાર સોમનાથ મંદિરને પથ્થરથી
કરવામાં આવેલ ું .
નિર્માણ કરાવ્યું સાથે મોઢેરામાં સ ૂર્યમંદિર પણ બનાવ્યુ.
સિદ્ધરાજની માતાએ સોમનાથ જતા જાત્રાળુઓને વેરો માફ કરાવેલો

તેમની રાણી ઉદયમતી પણ સ્થાપત્યમાં રસ દાખવી પાટણમાં .


માતા મીનળદે વી એ ધોળકામાં સુદ
ં ર મલાવ તળાવ નુ ં બાંધકામ
રાણકીવાવનુ ં નિર્માણ કરાવેલ ું જે વાવનો સમાવેશ ઐતિહસિક વારસા
કરાવ્યું તેમજ વિરમ ગામમાં મુળસર તળાવની રચના કરાવી.
માં થાય છે .
કુ મારપાળ ( ઇ.સ ૧૧૪૩-૧૧૭૪ ) :
રાણીની વાવ જમીનથી સાત માળ ઉંડી બનાવેલી છે . જેની શોધ
સિદ્ધરાજ જયસિંહના મ ૃત્યુ બાદ ભીમદે વની રાણી બકુ લાદે વીના
ભારત સ્વતંત્ર થયું ત્યારબાદ થઇ છે .
વંશના કુ મારપાળે સોલંકી વંશનુ ં શાસન ચલાવ્યુ.ં

સિદ્ધરાજ જયસિંહના સમયમાં કુ મારપાળ ફરતો હતો. કુ મારપાળ


ભીમદે વના દં ડક વિમળશાહે અંબાજી નજીક કુ મભારીયના ડેરા અને
સિદ્ધરાજ જયસિંહના કુ ટુંબનોજ હતો કુ માળપાળની માતાના કુ ળને
આરાસુરમાં મંદિરનુ ં નિર્માણ કરાવ્યું હત.ું
કારણે પાટણની ગાદીએ કુ મારપાળ ન બેસે એવું ઇચ્છતો હતો.
ત્યારબાદ કર્ણદે વ સોલંકીનામે રાજા એ આસાવલના રાજાઓને હરાવી હેમચંદ્રાચાર્યના સહયોગથી કુ મારપાળ ગાદીએ બેઠો અને
કર્ણાવતિ નગરી વસાવી. હેમચંદ્રાચાર્યને પોતાના ગુરુ માની જૈન ધર્મ અંગીકાર કર્યો .

કુ મારપાળે હિંદુઓ માટે શિવ મંદિર અને જૈન માટે દે રાસરો


તેમની પત્ની મીનળદે વીએ પુત્ર સિદ્ધરાજ ને જન્મ આપ્યો જે સોલંકી
બનાવ્યા. તેમજ પાટણમાં પટોળાની શરૂઆત કરાવી તેના માટે
યુગનો સર્વપ્રતાપી રાજા બન્યો.
અલગ અલગ જગ્યાએથી ૬૦૦ વણકર કુ ટુંબોને પાટણમાં લાવ્યા.

 સિદ્ધરાજ જયસિંહ: ૧૦૯૪ થી ૧૧૪૩) આ સાથે સોપ્મનાથ માંદીરનુ ં પણ સમારકામ કારવ્યુ.ં

મળવાના રાજા એ કર્ણદે વ સોલંકીની હત્યા કરી એ સમયે તેની ભારતમાં જેમ સમ્રાટઅશોકનુ ં સ્થાન હત ું તેવીજ રીતે ગુજરાતમાં

પત્ની મીનળદે વીએ રાજ માતાબની થોડો સમય પાટણ પર રાજ કુ મારપાળની ગણના થાય છે . સિદ્ધરાજ જયસિંહ અને કુ મારપાળ

ચલાવ્યું આ સમયે સિદ્ધરાજ ત્રણ વર્ષની ઉંમરે ગાદી સંભાળી બન્નેને સંતાનો નહોતા જે કારનોસર તેના કટુ ંબના જ અજયપાળ

સિદ્ધરાજ જયસિંહને સોલંકી વંશનો સૌથી પ્રતાપી રાજા કહેવામાં સોલંકીએ શાસન સંભાળ્યુ.ં

આવે છે . ગુજરાત આસપાસના વિસ્તારો ને ગુજરાતમાં ભેળવી


સમય જતા અજયપાળ અને મુળરાજ બીજાએ રાજ કર્યું જેમાં
રાજ્ય નો વિસ્તાર વધાર્યો.
મુળરાજ બીજાએ મોહમદઘોરીને હરાવ્યો. જે ઘટના ૧૧૭૮માં
તેણે મળવાના રાજા યાસોવર્મા ને હાર આપીને અવંતી નાથનુ ં
બનેલી.
બિરૂદ મેળવ્યું તેમજ જુ નાગઢના રાખેંગારને હરાવી

સિદ્ધચક્રવતીનુ ં બિરુ દ ધારણ કર્યું ભીમદે વ બીજો ( ઇ.સ. ૧૧૭૯ થી ૧૨૪૨ )


સિદ્ધરાજ જયસિંહે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બનાવ્યું જેમાં ૧૦૦૮ આ રાજાને ભોળાભીમ તરીકે ઓળખવામાં આવતો. આના

શીવાલયોનુ ં પણ નિર્માણ કરાવ્યું તેમજ રુ દ્રમહાલયનુ ં બાંધકામ સમયમાંજ સોલંકી યુગનુ ં પતન શરુ થયું તેમ છતાં તેઓએ

પુર્ણ કરાવ્યુ.ં ગુજરાત પર સૌથી વધુ શાસન કર્યું. આ રાજાની સૌથી મોથી ભ ૂલ

સિદ્ધરાજ જયસિંહે લોકો ને ડરાવતા બર્બરક નામના અસુરને હરાવી અજમેર પરની ચડાઇ હતી જેમાં પ ૃથ્વીરાજ ચૌહાણ ના પિતા

બર્બરક જીષ્ણુની ઉપાધી મેળવી સોમેશ્વરની હત્યા થઇ જેથી પ ૃથ્વીરાજે પિતાના મ ૃત્યુનો બદલો

લેવા ગુજરાત પર ચડાઈ કરી અને મ ૃત્યુન ુ ં વેર વાળ્યુ.ં

ુ નપાળ (૧૨૪૨ થી ૧૨૪૪ )


ત્રિભવ
ત્રિભુવનપાળ સોલંકી વંશનો અંતિમ રાજા હતો. આ બંને વણિક ભાઈઓ હતા. જે રાણા વીરધવલના મંત્રીઓ

ભીમદે વબીજાના મ ૃત્યુ પછી ગાદીએ આવ્યો. હતા.વીસલદે વ વાઘેલાના સમય માં આ બંને ભાઈઓએ મહત્વનો

ધોળકાના લવણપ્રશાદના પુત્રવીર ધવલે સોલંકી કાળના ભાગ ભજવેલો . જેવો એ દે લવાડાના દે રા અને પાલીતાણા ના

સરક્ષણમાં ઘણુ ં યોગદાન આપેલ.ું વીરધવલના પુત્ર વીસલદે વ ું ય પર્વતપર જૈનદે રાસારો બનવેલા. તેમની પત્નીઓના
શેત્રજ

ત્રિભુવનપાળને પાટણની ગાદી પરથી હટાવી રાજા બન્યો . નામની યાદીમાં દે લવાડામાં અનુપમા દે વી અને લલીતાદે વીના

ત્રિભુવનપાળથી સોલંકી વંશનો અંત થયો માટે તેને અંતિમરાજા દે રાણી - જેઠાની ના ગોખલા અને દે રાણી – જેઠાણી ના મંદિર પણ

ગણવામાં આવે છે . આવેલા છે .

સોલંકીયુગ ગુજરાતમાં ઈતિહાસનો સુવર્ણયુગ ગણવામાં આવે છે .


ુ ાળ અને તેજપાળ જ સાચો
ભીમદે વ બીજાના સમયમાં વાતપ
આ યુગમાં ભીમદે વપ્રથમને બાણાવળી ભીમદે વ કહેવાયો તો
વહીવટ સંભાળતા હતા.
સિદ્ધરાજને અવંતીનાથ, બર્બરક જીષ્ણુ, ત્રિભુવન રાજ અને ચક્રવતી

નામના બિરૂદ મળ્યા. કુ મારપાળ જૈનધર્મ અંગીકાર કરી ગુજરાતનો સમય જતા અર્જુનદે વ વાઘેલા ગાદીએ આવી સોમનાથમાં મસ્જિદ
અશોક કહેવાયો.ભીમદે વ બીજો ભોળોભીમ તરીકે ઓળખાયો આવી બાંધવાની મંજુરી આપી ત્યારબાદ શારં ગદે વ ગાદીએ આવી
અનેક ગાથાઓ સાથે સોલંકીયુગે ગુજરાતમાં મહત્વનુ ં યોગદાન સોમનાથ મંદીરનો જીર્ણોધાર કરાવ્યો.
આપેલ.
કર્ણદે વ વાઘેલા ( ૧૨૯૬ થી ૧૩૦૪ )

 વાઘેલાવંશ [ઇ.સ. ૧૨૪૪ થી ૧૩૦૪ ] :


કર્ણદે વ વાઘેલા રં ગીન મિજાજી હોવાના કારણે કરણઘેલો નામે

ઓળખાતો. આ કારણેજ કદાચ વાઘેલા વંશનુ ં પતન થયું તેમ


ત્રીભુવનપાળને ગાદી પરથી હટાવી વીસલદે વે વાઘેલા વંશ સત્તા
મનાય છે . આ રાજા તેના સરદાર માધવની પત્નીને જોઈ તેના પર
સ્થાપી વીસલદે વ વાઘેલા વંશનો પ્રથમ શાસક હતો. જે વીર ધવલ
નજર બગાડી હતી. માધવની ગેરહાજરીમાં બનેલી ઘટનાની જાણ
નો પુત્ર હતો. તેના ભાઈ વિરમદે વ વિરમગામ વસાવી રાજ કરતો
માધવને થતા માધવે વેર વળવાનુ ં નક્કી કર્યું. આથી માધવે
હતો પરં ત ુ વસ્ત ુપાળ અને તેજપાળની મદદથી વિરમદે વ પાસેથી
દીલ્લ્હીમાં રાજ કરતા અલાઉદીનખીલજીને ગુજરાત પર આક્રમણ
વિરમગામ સત્તા છીનવી વીસલદે વ રાજા બન્યો. વસ્ત ુપાળ અને
કરવા આમંત્રણ આપ્યુ.ં આક્રમણ સમયે તમામ મુદે મદદ કરવા
તેજપાળ વીરધવલના મંત્રી હતા. વીસલદે વના શાસનનો
ખાતરી આપી. અલાઉદીનખીલજીના બે સરદાર ઉલુઘખાન અને
સમયગાળો ઇ.સ. ૧૨૪૪ થી ૧૨૬૨ ગણાયછે . આ સમયમાં
નુસરત ખાને પાટણ લુટી લેતા સાથોસાથ રૂદ્રમહાલયને ભાંગી
ગુજરાતમાં દુ ષ્કાળ પડેલો. જેની સામે વીસલદે વે લોકોમાટે કામ
નાખ્યો, સોમનાથ મંદીરનો નાશ કર્યો તેમજ સુરત અને ખંભાત
અને અનાજ માટે પોતાના કોઠારો ખોલી આપ્યા હતા. જગડુ શ
ં ા
પણ લ ૂટ્યા.
નામે એક નગર શેઠ હતા જેણે આ કપરા સમયે પોતાના અનાજના

કોઠારો રાજાને સોપી પ્રજાને બચાવી હતી. વીસલદે વ ડભોઇના કર્ણદે વ વાઘેલા ગભરાઈને નાસી છૂટ્યો હતો પરં ત ુ અંતે હર થઇ
કિલ્લાનુ ં સમારકામ કરાવી વૈધનાથ મહાદે વ મંદિરનુ ં નિર્માણ અને મ ૃત્યુ મળ્યુ.ં
કરાવ્યું અને કડક નામનુ ં તળાવ બનાવ્યુ.ં
જેથી કર્ણદે વ વાઘેકલા છે લ્લો હિંદુ અને રાજપુત રાજા થયો. અને
વીસલદે વ વાઘેલાને અભિનવ સિદ્ધરાજ અને અમરઅર્જુન તરીકે વાઘેલા વંશનો પણ છે લ્લો રાજા હતો. ગુજરાતમાં ઈતિહાસનો
ઓળખવામાં આવે છે . મધ્યકાલીન સમય અને દિલ્હી સલ્તનતની શરૂઆત થઇ. કર્ણદે વ

વાઘેલા અને તેની દીકરી દે વળદે વી ને દે વગીરીના યાદવ

રામચંદ્રએ અલાઉદીન ખીલજી સામે રાજ્યશ્રય આપ્યો હતો .

ુ ાળ અને તેજપાળ :
વસ્તપ
અલાઉદીનખીલજીના મુળ ખંભાતના સેનાપતિ માલિક કાફૂરે છે લબટાઉ, વિકો સિસોદિયા વેશ, કજોડાનો વેશ, સાધર

રામચંદ્રને પરાજય આપી દે વગિરી પર ખીલજી વંશની સત્તા જેસંગનો વેશ .

સ્થપી.

કર્ણદે વ વાઘેલાની રાણી કમ્લાદે વી વિધર્મીઓના હાથે પકડાઈ જતા

તેને દિલ્હી લઇ જવામાં આવ્યા અને કામ્લાદે વીએ


ુ રાત
 મધ્યકાલીન ગજ
અલાઉદીનખીલજી સાથે લગ્ન કરવા પડ્યા.
 દિલ્હી સલ્તનત :
કર્ણદે વસાથે ભાગેલી તેની દીકરી દે વળદે વી પણ ઇ.સ. ૧૩૦૪માં ગુજરાતના અણહિલવાડ પાટણ જે હિંદુ
અલાઉદીનખીલજીના સૈન્યના હાથે લગતા દે વળદે વીને રાજાઓના હાથમાં હત ું તેના પર દિલ્હીના સુલતાન
દિલ્હીરવાના કરવામાં આવી. અલાઉદીન ખીલજીનુ ં રાજ્ય સ્થાપ્યું અને તેના સાબુઓએ

ગુજરાતીની ધુરા સંભાળી પ્રથમ આલપખાનની નિમણુક


દે વળદે વીએ અલાઉદીનખીલજીના પુત્ર ખીજરખાન સાથે લગ્ન
થઇ પછી કામાલુદીન ગુર્ગ , મુલતાની ઝાફર્ખાણ, ખુસર્ખાણ
કરવા પડ્યા. દે વળદે વી અને ખીજરખાનની પ્રેમકથા આમીર
વગેરે સુબાઓએ ગુજરાતમાં રાજ કર્યું
ખુશરોએ ‘ આશિકી ’ નામક ગ્રંથ લખેલો છે .

દિલ્હી સલ્તનત
ભવાઈના વેશની શરૂઆત :
ગુલામ વંશ ખિલજી વંશ તઘલખ વંશ
અલાઉદીનખીલજીના બંને સરદારોએ પાટણ પર ચડાઈ કરી ત્યારે ુ દ
કૂતબ ુ ીન ઐબક જલાલુદીન ખિલજી ગ્યાસુદીન તઘલખ
લુટં ફાટની પ્રવ ૃત્તિ શરુ કરી હતી . પતનમાં રહેતા બ્રાહ્ણણ જ્ઞાતિના (સ્થાપક) (સ્થાપક) (સ્થાપક)

અસિત ઠાકરના ઘરે એક કડવા પાટીદારની દીકરી કામ અર્થે


અલાઉદીન ખિલજી ુ લંગે
ઇ.સ.૧૩૯૮માં તૈમર
આવી હતી આ દીર્કરી લાજ બચાવવા સગીતની વિદ્યા જનતા
દિલ્હી સલ્તનત પર
અસિત ઠાકરે નુસરત ખાન અને ઉલુઘખાન પાસે સંગીતની બંદગી અલાઉદીન ખિલજીના સરદાર આક્રમણ કર્યું અને
પેશ કરી ત્યારે બંને સરદારોએ ખુશ થઈ અસાઈત ઠાકરે ને નુસરતખાન અને ઉલુઘખાને નાસુરૂદીન મહંમદ તઘલાખ
ગુજરાત પર ચડાઈ કરી
માગવા કહ્યુ.ં અસાઈત ઠાકરે માગ્યું કે આપના સરદારો જે વંશનો અંતિમરાજા બન્યો

દીકરીઓની ધરપકડ કરે છે તો મારી દીકરીની ધરપકડ થાય નહિ.


ગુજ. ઇ.સ. ૧૩૦૪મ દિલ્હી નાસુરૂદીન મહંમદ તઘલાખ
અસાઈત ઠાકર તેની સાથે જમણ કરે તો અસાઈત નો ધર્મભ્રષ્ટ
સલ્તનમાં ભળ્યું ગુજરાતનો સુબો
થાય અને નાતમાંથી બહાર કાઢવામાં આવે અસાઇત ઠાકરે તે
ઝફરખાન
દીકરી ની લાજ રાખવા તેની સાથે ભોજન લીધું જે કારણે
ગુજ. નો પ્રથમ મુસ્લિમ સુબો
અસાઈત પોતાના ત્રણ સંતાનો સાથે ભવાઈ મંડળ ની શરૂઆત
આલપખાન (અલાઉદીન ૧૪૦૩માં ઝફરખાન
કરી.અસાઈત ઠાકરે લોકોનુ ં મનોરં જન થાય અને એકનો એક
ખિલજીનો બનેવી) ગુજ. માં સ્વતંત્ર સલ્તનતની
વંશ દરરોજ ન ભજવવો પડે તે માટે ૩૬૦ જેટલા વેશની રચન સ્થાપના કરી

કરી જેમાં સૌથી જુ નો વેશ રામદે વપીરનો છે . આ અસાઇત ઠાકરે

ભાવિના પિતા તરીકે ઓળખવામાં આવે છે . ઇ.સ. ૧૪૦૪મ ઝફરખાનના


પુત્ર તાતારખાનને પોતાને
ભવાઈના જાણીતા વેશ ગુજરાત સ્વતંત્ર સલાત્નાતનો

પ્રથમ સુલ;તન જાહેર કર્યો


રામદે વપીરનો વેશ, ઝાંડ ઝૂલણનો વેશ, મણિબા સતીનો વેશ ,

પતઈ રાવળ, મીયાંમબીનો વેશ , કાન ગોપીનો વેશ


મહંમદશાહ પ્રથમ (તાતારખાન ઇ.સ ૧૪૦૪ - ૦૭)
ુ લંગે
ઇ.સ. ૧૩૯૮માં તઘલખ વંશના સમયગાળા માં તૈમર ત્રણ દરવાજા

હિલ્હી સલ્તનત પર આક્રમણ કરી દિલ્હી સલ્ત્નાતનો નાશ


ભદ્રનો દરવાજો { ભદ્રના કિલ્લાનો પ ૂર્વનો દરવાજો }
કર્યો જેથી તાતારખાને ગુજરાતમાં આશ્રેયલીધો ત્યારે

ગુજરાતમાં ઝફરખાન અને તાતારખાને બીરપુર મુકામે

ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્યની સ્થાપના કરી. ઇ.સ

૧૪૦૪ માં તાતારખાને પોતાને આ સ્વતંત્ર સલ્તનતનો

પ્રથમ સુલતાન જાહેર કર્યો અને મહંમદશાહ પ્રથમ નામ


નાસરૂુ દીન અહમદશાહ
ધારણ કર્યું. તાતારખાનને દિલ્હી જીતવાની ખુબજ ઈચ્છાહતી

પરં ત ુ પિતા ઝફરખાને ના પાડતા પિતાને કેદ કર્યા. ઇ.સ. સાબરમતી નદીના કિનારે કર્ણાવતી નગર અને આસાવાલની

૧૪૦૭માં મહંમદશાહ પ્રથમનુ ં અવસાન થયું પાસે શહેરઆબાદ બને તેના માટે અહમદાબાદ નામે ૨૬ ફેબ્ર.ુ
૧૪૧૧ના રોજ નગર વસાવ્યુ.ં આ સાથે અહમદશાહે રાજધાની
પાટણથી અહમદાબાદ ફેરવી જેને હાલમાં અમદાવાદ તરીકે

ુ ફફરશાહ પ્રથમ ( ઝફરખાન ઇ.સ. ૧૪૦૭ -૧૧ )


મઝ ઓળખવામાં આવે છે .

પુત્ર મહંમદશાહ પ્રથમનુ ં અવસાન થતા ઝફરખાન મુઝફફરશાહ અહમદશાહે અહમદાબાદના નિર્માણની શરૂઆત રાજગઢ
પ્રથમ નામ ધારણ કરી ઇ.સ. ૧૪૦૭મા ગાદીએ આવ્યો. મહંમદશાહ એટલે કે ભદ્રના કિલ્લાથી કરી .

પ્રથમના પુત્રનુ ં નામ નાસુરૂદીણ અહમદશાહ હત.ું નાસુરૂદીણ


અહમદાબાદમાં આ સમયે જુ માં મસ્જિદ અને ત્રણ
અહમદશાહની કાનભંભેરણીના કારણે તેણે પોતાના દાદા
દરવાજાઓનુ ં પણ નિર્માણ થયું હત.ું
મુઝફફરશાહ પ્રથમ ને ઝેરનો પ્યાલો આપ્યો અને ઇ.સ ૧૪૧૧માં
ભદ્રના કિલ્લામાં બે મોટા દરવાજા હતા જેમાં એક મુખ્ય
મુઝફફરશાહ પ્રથમનુ ં મ ૃત્યુ થયું ઝફરખાનને ગુજરાતમાં સ્વતંત્ર
દરવાજો અને આગળ બીજો લાલ દરવાજો હતો.
સલ્તનત સ્થાપક મનાય છે . ઝફરખાને બીરુ પરુ ખાતે ગુજરાતમાં

મુસ્લિમ શાસનની સ્થાપના કરી હતી . અહમદશાહે હાથમતી નદીના કિનારે અહમદનગર વસાવેલ ું
જે હાલમાં હિમતનગર તરીકે ઓળખાય છે .
નાસરૂુ દીન અહમદશાહ ( ઇ.સ.૧૪૧૧ – ૧૪૪૨ )
અહમદશાહે અહમદાબાદ રોજો બંધાવેલો . જેને બાદશાહનો

બાદશાહ અહમદશાહે વસાવેલા નગરો હજીરો કહેવામાં આવે છે . જેની નજીક રાણીનો હજીરો પણ છે .

બાદશાહના હજીરામાં અહમદશાહ તેમજ બીજા રાજ


અમદાવાદ(અહમ+આબાદ=અહમદાબાદ) અહમદનગર
ધારાનાઓની કબર આવેલી છે .
( હિંમતનગર)
અમદાવાદના સ્થાપક અહમદશાહને ગુજરાતની સલ્ત્નાતનો સાચો સ્થાપક માનવામાં
બાદશાહ અહમદશાહ, સંત શેખ, અહમદ આવે છે . તે સંત શેખઅહમદ ખટ્ટગંજ બક્ષના સમકાલીન
ખટ્ટગંજ બક્ષ, મલકે અહમદ, કાઝી અહમદ માનવામાં આવે છે .

અમદાવાદનુ ં ઉદઘાટન માણેક બુજર સુલતાનની ઈચ્છા મુજબ જે લોકોએ એક પણ નમાજ છોડી ન
હોય તેવા લોકોના હાથે અહમદાબાદની સ્થાપના કરવી.
અમદાવાદના બાંધકામની શરૂઆત ભદ્રનો કિલ્લો
તેવા ચાર લોકોના હાથે હાલના એલીસબ્રીજના પ ૂર્વ છે ડે પ્રથમ
ઈટ મ ૂકી બાંધકામ શરુ કરાવ્યુ.ં
સ્થાપત્યો : બાદશાહનો હજીરો
{બાદશાહ અહમદશાહને દફનાવાયો}
સંત ખટ્ટગંજ બક્ષનો અહમદાબાદની સ્થાપનામાં અભ ૂતપ ૂર્વ
ફાળો રહેલો છે .
રાણીનો હજીરો

જુ મ્મા મસ્જિદ{ ગુજ. ની સૌથી મોટી મસ્જિદ} ુ ીન અહમદશાહ ( ઇ.સ. ૧૪૫૧ – ૧૪૫૮ )
કુ ત્બદ
અહમદશાહના મ ૃત્યુ બાદ ગયાસુદીન મહમદશાહ ગાદીએ મહંમદ બેગડાને ચાંપાનેરમાં કેવડા મસ્જિદ, નાગીની મસ્જિદ ,
આવ્યા ત્યારબાદ કુ ત્બુદીન અહમદશાહ રાજકાર્ય સંભાળ્યુ.ં તેન ુ ં જુ મ્મા મસ્જિદ ,કિલ્લો ( ચાંપાનેર નો ભદ્ર) વગેરે ની રચના કરી.
મુળનામ જલાલખાન હત ું આ બાદશાહે અમદાવાદમાં હૌજે
ચાંપાનેર યુનેસ્કો વલ્ડ હેરીટે ઝ સાઈટમાં સ્થાન પામનાર ગુજરાતનુ ં
કુ ત્બ એટલેકે કાંકરીયાતળાવ અને તેની વચ્ચે નગીનાવાડીની
પ્રથમ સ્થળ છે .
રચના ઇ.સ ૧૪૫૧માં કરી. ઇ.સ.૧૪૫૪માં કાળુંપરુ ખાતે
ઝુલતા મિનારાની મસ્જિદ અને ઘટા મંડળ મહેલ બંધાવ્યો.

ુ ફફરશાહ બીજો ( ઇ.સ. ૧૫૧૩ – ૧૫૨૬ )


મઝ
મહંમદ બેગડો (ઇ.સ. ૧૪૫૮ થી ૧૫૧૩ )

મુળનામ ફતેહખાન હત ું જેણે નાસુરુદીન મહંમદશાહ નામ મહંમદ બેગડા પછી મુઝફ્ફરશાહ બીજાનો શાસન કાળ હતો.
ધારણ કરી ગુજરાતનુ ં સુલતાન પદ સંભાળ્યુ.ં
મુઝફ્ફરશાહ બીજો પવિત્ર અને ભલો વ્યક્તિ હતો.

મહંમદ બેગડાને વીરરાજ્ય કર્તા માનવામાં આવેછે લોકો તેની સંત કક્ષામાં ગણનના કરતા હતા.તેને ઇડર , મળવા

અને ચિત્તોરગઢ પર વિજય મેળવ્યો હતો.


પાવાગઢ અને જુ નાગઢ એમ બે ગઢ જીત્ય હોવાને કારણે
ઇ.સ. ૧૫૨૬માં મુઘલબાદશાહે આક્રમણ કર્યું ત્યારે ગુજરાતમાં
બેગડા તરીકે ઓળખાયો જે સમયે ચાંપાનેર ( પાવાગઢ ) માં
ું
પતઈ રાવળનુ ં રાજ્ય હતઅને જૂનાગઢમાં રા’ માંડલિકનુ ં મુઝફ્ફરશાહ બીજાનુ ં શાસન હત.ું

રાજ્ય હત ું તેને પોર્ટુગીજની મદદ લીધી હતી જેના બદલે પોર્ટુગીકઝો ને

દીવમાં વેપાર કરવાની છૂટ મળી હતી.


મહંમદ બેગડાએ જીતેલા ગઢ
તે કુ રાનની નકલ કરતો અને તેમાંથી પ્રાપ્ત થતી રકમથી ગરીબો
ચાંપાનેર મહમબેગડાએ જુ નાગઢ અને વિધવાઓની મદદ કરતો.

ત્યારબાદ બહાદુ રશાહ (ઇ.સ. ૧૫૨૬ – ૧૫૩૭) એ શાસન સંભાળ્યું


શાસક: વસાવેલા નગર વસેલા નગરો શાસક:રા’માંડલિકનુ ં
તેના સમયમાં પોર્ટુગીઝએ દીવ કબજે કર્યું હત ું .
મુસ્તફુ ાબાદ( જુ નાગઢપાસે)
ુ ત્રીજા એ ઇ.સ. ૧૫૩૭ થી ૧૫૫૪ સુધી
બહાદુ રશાહ પછી મહેમદ

ુ ાબાદ ( ચાંપાનેરપાસે)
મહેમદ શાસન કર્યું જે ગરીબોને દાન આપવા માટે જાણીતો હતો.

ત્યારબાદ ઇ.સ. ૧૫૫૪ થી ૧૫૬૧ અહમદશાહ ત્રીજા નુ ં શાસનકાળ


મહેમદાવાળ ( વાત્રક નદીના કિનારે )
હતું તેના સમયે પોર્ટુ ગીઝ દમણ કબજે કર્યું .
મહંમદ બેગડાએ તેના ઇ.સ. ૧૪૫૮ થી ૧૫૧૩ના સમયગાળા અહમદશાહ ત્રીજા પછી મુઝફફરશાહ ત્રીજા ( ઇ.સ. ૧૫૬૧ –
દરમિયાન ફીરં ગીઓનુ ં દમન કર્યું. ૧૫૭૨)નુ ં શાસન કાળ હત.ું જે સ્વતંત્ર સલ્તનત ગુજરાતનો છે લ્લો
ચોરી અને લુટં ફાટના દુ ષણોને નહીવત કર્યું અને દરિયામાં શાસક હતો તેના સેનાપતિ ઇતિમાદખાને અકબરને ગુજરાત
ચાચીયાંઓને પણ ઠેકાણે પાડી શાંતિ સ્થાપી. લુટી લેવા આમંત્રણ આપ્યું હત.ું
તેને અનેક બાંધકામો, બાગ બગીચાઓ ,વાવ, કુ વાઓ, વગેરેન ુ ં
ુ રાતમાં મઘ
 ગજ ુ લ યગ
ુ ( ઇ.સ. ૧૫૭૨–૧૭૦૭)
નિર્માણ કરાવ્યું તેથી તેને ગુજરાતનો સૌથી મોટો સુલતાન
મુઘલ યુગ
માનવામાં આવે છે તેને મહમદ શહેર પણ સ્થાપ્યું છે .
બાબર હમ
ુ ાયું અકબર જહાંગીર
જ્યાં વાત્રક નદીના કિનારે ચાંદા – સુરજ મહેલ અને ભમ્મરિયા
(સ્થાપક)
કુ વાનુ ં પણ નિર્માણ કરાવેલ છે .
શાહજહાં
ગુજરાત પર ગુજરાત
તેને જુ નાગઢ પાસે મુસ્તફાબાદની રચના પણ કરાવી હતી.
હુલાઓ કાર્ય ઔરં ગઝેબ
સુવ્યવસ્થિત રીતે
પરં ત ુ તેની મુઘલ સામ્રાજ્ય જન્મ
ચાંપાનેર: મહંમદ બેગડાને ચાંપાનેરને બીજુ ં મક્કા બનાવવાની
જીતમાંથી સૌરાષ્ટ્ર હેઠળ ભળ્યું દાહોદમાં
ઈચ્છા હતી . અને માળવા

જે ચાંપાનેરને મહંમદ બેગડો શહેર મુકર્ર મ કહેતો હતો. બકાત રહ્યા


ગુજરાતનો પ્રથમ
મુઘલ સુબો :
મિર્ઝા અઝીઝ કોકા
બાબર, હુમાય,ંુ અકબર : હોકીન્ગ્સ વેપાર કરવાની પરવાનગી માંગવા આવેલા પરં ત ુ

ગુજરાતમાં મુઝફફરશાહ બીજાના શાસન સમયે મુઘલ શાસક જહાંગીરે ના પાડી. આથી ઇ.સ. ૧૬૧૩માં સરટોમસરોએ

બાબરે ૧૫૨૬માં હિંદપર આક્રમણ કર્યા. તેમજ બાદશાહ જહાંગીરને સુરત ખાતે બ્રિટીસ ઇષ્ટ ઇંડિયાની પ્રથમ કોઠી

હુમાયુએ
ં પણ ગુજરાત પર જીત મેળવી. આમ છત્તા સ્થાપવા રાજી કર્યા. જહાંગીરે કાશ્મીરમાં શ્રી નગર પાસે

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને માળવા પ્રદે શો તે જીતી ણ શક્યા. શાલીમારબાગ અને નિશાંતબાગ બનાવ્યા હતા.એ ચિત્રકલાનો

મુઝફફર ત્રીજાના સેનાપતિ ઇતિમાદ ખાને બાદશાહ અકબરને શોખીન અને ન્યાયમાટે પ્રખ્યાત હતો. સર ટોમસ રો ઇંગ્લેન્ડ

ગુજરાત પર ચઢાઈ કરવા આમંત્રણ આપ્યુ.ં દરિયા રાજા જેમ્સ પ્રત્ય્હમ દૂ ત બની જહાંગીર દરબારમાં આવ્યા હતા.

કિનારાઓની સમ ૃદ્ધિ તેમજ ગુજરાતની મિલકતોને જાણી શાહજહાં :


ગુજરાત પર ચડાઈ કરીને અકબરે ૧૦ હજારનુ ં અસ્વદળ ઇ.સ. ૧૬૨૭માં જહાંગીરનુ ં અવસાન થતા તેનો પુત્ર શાહજહાં

અમદાવાદ તરફ રવાના કર્યું. આથી સુલતાન મુઝફફરશાહ મુઘલ સામ્રાજ્યનો બાદશાહ બન્યો. શાહજહાંએ અનેક

ત્રીજો ગભરાઈને જોટાણા તરફ નાસી ગયો . પાટણ જીતી સ ૂબાઓને ગુજરાતનો વહીવટ સોપ્યો જેમાં તેના પુત્રો

અમદાવાદ ઉપર કબજો મેળવી ૨૫૧ નવેમ્બર ૧૫૭૨ ના રોજ ઔરં ગજેબ, મુરાદબક્ષ વગેરેનો પણ સમાવેશ થાય છે . ઇ.સ.

પોતાનો ખુત્બો પઢાંવ્યો. અકબરે ઇતિમાદખાનને મુઘલ ૧૬૫૭માં શાહજહાંએ ગુજરાતના સુબા તરીકે નિમેલ તેના

સામ્રાજ્ય વતી ગુજરાતનો વહીવટ સોપ્યો. અકબરે ખંભાતની પુત્ર મુરાદબક્ષે દિલ્હીની ગાદી મેળવવા તેના ભાઈ ઔરં ગઝેબ

યાત્રા દરમીયાન સૌપ્રથમ દરિયો જોયો. અકબર ગુજરાતમાંથી સાથે સમજુ તી કરી આગ્રા પર હુમલો કર્યો . ઔરં ગઝેબ કપટ

ફતેહપુર સીકરી જતા ગુજરાતમાં રાજકીય અસ્થિરતા સર્જાઇ કરી મુરાદબક્ષેને ગ્વાલિયરના કિલ્લામાં કેદ કરી દીધો અને

જેથી ઇ.સ ૧૫૭૩ માં અકબરે ફરી ગુજરાત જીત્યુ.ં આ સાથે પિતા શાહજહાંને પણ નજરકેદ કર્યા. શાહજહાંના સમયગાળા

ગુજરાતમાં સ્વતંત્ર સાલ્તનત નો અંત થયો અને ગુજરાત ું


દરમિયાન શાહીબાગનુ ં નિર્માણ થયું હત.શાહજહાં પ્રિન્સ ઓફ

મુઘલ સામ્રાજ્યનો સુબો બન્યો. અકબરના સમયમાં જ કાળુપુર બિલ્ડર તરીકે ઓળખાતો. આગ્રામાંબેગમ મુમતાજની યાદમાં

ખાતે આવેલી શાહી ટંકશાળામાં મુઘલ સામ્રાજ્યના સિક્કાઓ તાજમહેલ બંધાવિયો. દિલ્હીમાં લાલ કિલ્લો, પુરાણો કિલ્લો

પડવાની શરૂઆત થઇ. સુબા તરીકે મિર્ઝા અઝીઝ કોકની દીવાનેખાસ અને મુસ્લિમોની સૌથી મોટી મસ્જિદ જામામસ્જિદ

નિમણુક થતા તે ગુજરાતનો પ્રથમ મુઘલ સુબો બન્યો.જે મિર્ઝા બંધાવી.સાત કરોડના ખર્ચેહીરામોટી માણેકનીલમ જડેલ

અઝાઝ કોકાના સમયમાં રાજા તોડરમેલ ગુજરાતની મુલાકાત મયુરાસન બનાવ્યું જેને ઈરાનનો નાદિરશાહ લઇ ગયો.

ુ પદ્ધતિ અમલમાં મ ૂકી. અકબર નીરક્ષક રાજા


લીધી અને મહેસલ શાહ્જહનુ ં મ ૃત્યુ ૧૬૬૬માં અમદાવાદમાં મરકીના રોગથી થયુ.ં

હતો. તેણે દીન-એ-ઈલાહી ધર્મની સ્થાપના કરે લી. અકબરનુ ં ઔરં ગઝેબ :
અવસાન ૨૫:૨૬ ઓક્ટોબર, મધ્યારાત્રીએ થયું હત ું . પિતાને કેદ કરી ભાઈઓને મારી નાખી ગાદી પર બેઠો તે ધર્મ
જહાંગીર ઇ.સ. ૧૬૦૫ થી ૧૬૨૭ ) : જનુની અને અસહિષ્ણુ મુસલમાન હતો. તેણે હિન્દુ ઓના દિવાળી

ઇ.સ. ૧૬૦૫ ની ત્રીજી નવેમ્બરે ૩૬ વર્ષની વયે સલીમ હોળી જેવા તહેવારો તેમજ પારસીઓના નવરોજ જેવા તહેવારો

‘નુરૂદીન મહમદ જહાંગીર બાદશાહ ગાઝી’ ઊપધિ ધારણ કરી, ઊજવવા પર પ્રતિબંધ મુક્યો. ૧૬૭૫માં તેણે શીખોના નવામાં

આગ્રામાં બાદશાહ તરીકે તખ્તનનીશ થયો. તેના શાસનકાળમાં ગુરુ તેગબહાદુ રની હત્યા કરાવી.તેણે ફ્રેન્ચોને ભારતમાં વેપાર

ઇ.સ. ૧૬૧૭માં કાઠીયાવાડના જેતપુરના બળવાખોર સરદારે કરવાની છૂટ આપી. ઔરં ગજેબની સુબેદારી દરમિયાન

મુઘલ સેનાપતિ ફેદાઈખાનના શાહી સૈન્યને હાંકી કાઢ્યું તેમ અમદાવાદમાં શાંતિદાસ ઝવેરીએ બંધાવેલા ચિંતામણી

જ સેનાપતિના ભાઈ રૂહલ્લાહ પર હલ્લો કરિ તેને મારી પાર્શ્વનાથ દે રાસરને કુ વ્વત ઉલ ઇસ્લામ નામક મસ્જિદમાં

નાખ્યો. જહાંગીર હિન્દુ ઓના ધાર્મિક તહેવારો જેવા કે રક્ષાબંધન ફેરાવ્યું હત.ું જેમાં ઉગ્ર વિરોધ થતા શાહજહાંએ ગુજરાતમાં

, શિવરાત્રી, દશેરા, દિવાળી, હોળી દરમિયાન પોતે જ ભાગ લઇ ઔરં ગજેબના સ્થાને શાઇસ્તખાન અને ત્યારબાદ શાહજાદા

એક નવી પ્રણાલી પાડી હતી. જહાંગીરે અમદાવાદને ધ ૂળિયું દારા શીકોહને ગુજરાતની સુબેદારી સોંપી હતી.ઔરં ગઝેબના

(ગર્દાબાદ) શહેર કહ્યું હત.ું જહાંગીર પાસે અંગ્રેજ કેપ્ટન મ ૃત્યુબાદ મુઘલ સત્તા નબળી પડી.
કોલંબીયા યુનિવર્સીટીમાં અભ્યાસ અર્થે શિષ્યવ ૃત્તિ આપી હતી.
ુ (ઇ.સસ ૧૭૭૫ટઃઈ ૧૮૧૮ )
 મરાઠા યગ અંતે વડોદરા રાજ્યનો મુબઈમાં સમાવેશ થયો અને બ ૃહદ
ઔરં ગઝેબના મ ૃત્યુબાદ મુઘલ સત્તા નબળી પાડતા અલગ મુબઈમાંથી ગુજરાત રાજ્યની રચના થતા વડોદરા ગુજરાત
અલગ પ્રાંતોના સુબોઓને ગુજરાતનો વહીવટ હાથ કરવામાં રાજ્યનો હિસ્સો બન્યો.
રસ લાગ્યો અને ખટપટો શરુ થઇ. આ સાથે ગુજરાતમાં મરાઠા

યુગની પણ શરૂઆત થઇ. ઔરં ગઝેબના શાસનકાળ દરમિયાન


ુ ક ગજ
 આધનિ ુ રાત :

જ મરાઠા રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજીએ સુરતને ઇ.સ.


૬૦ વર્ષ શાસન કરી ઇ.સ. ૧૮૧૮માં પેશવાઈ શાસનનો અંતે
૧૬૬૪ અને ૧૬૭૦માં એમ બે વાર લુટ્ં યું હત ું અને રાયગઢમાં
થતા બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કં પનીની સત્તા સ્થપાઈ. અંગે જોએ
શિવાજીનો રાજ્યાભિષેક થયેલો.શિવાજી ઉપરાંત શંભાજી,
ગુજરાતને ૫ જિલ્લાઓમાં વહેચ્યું હત.ંુ અન્ગે જોના શાસનકાળ
રાજારામ, શાહુ અને તારાબાઈ વગરે મારાઠી શાસકો પણ
દરમિયાન ગુજરાતમાં શાંતિ સ્થપાઈ પરં ત ુ ઉત્તર ભારતમાં
ઔરં ગઝેબના શાસનકાળ દરમિયાન દક્ષિણ ભારતમાં થઇ
શરુ થયેલ ૧૮૫૭ન સંગ્રામની અસર ગુજરાતમાં પણ થઇ .
ગયેલો. મરાઠા કાળમાં ગાયકવાડ સત્તા પણ ઉભરી આવી

ssdddd અને ઇ.સ. ૧૭૩૪માં વડોદરા ગાયકવાડની રાજધાની ૧૮૫૭નો વિપ્લવ :


બની. પેશવા અને ગાયકવાડના વચ્ચે સમજુ તી સાધતા
૧૮૫૭ના વિપ્લવની શરૂઆત ગુજરાતમાં સૌપ્રથમ
અમદાવાદ પેશવા અને ગાયકવાડના સંયક્ુ ત શાસન હેઠળ
અમદાવાદના સિપાઇઓ દ્વારા થઇ. તે સિપાઇઓ દારૂગોળો
આવ્યુ.ં સમયાંતરે ગુજરાતના મુખ્ય ભાગો પર મરાઠા શાસન
લઇ લેવાનુ ં નક્કી કર્યું પરં ત ુ તેમાં ક્રાંતિકારીઓ પકડાઈ ગયા
ફેલાયુ.ં ઇ.સ.૧૭૬૮ થી ૧૭૭૮ સુધી વડોદરા રાજ્યમાં
અને તેમાં થોડાકને તોપથી ઉડાવ્યા અને થોડાકને ફાંસી
ગોવિંદરાવ અને સયાજીરાવ પ્રથમે સત્તા સંભાળી ૧ ડીસેમ્બર,
આપવામા આવી અનેકને કાળા પાણીની સજા આપવામાં
૧૭૫૯ન રોજ મુઘલ બાદશાહ દ્વારા અંગ્રેજોએ ઝડપથી ભરૂચ,
આવી.આ સમયે દરમિયાન તાત્યા તોપોએ ગુજરાતના છોટા
ડભોઇ, સૌરાષ્ટ્ર અને અમદાવાદ કબજે કર્યું. જે કારણોસર
ઉદે યપુર ને કબજે કરી લીધું હત.ું ૧૮૫૭ના વિપ્લવનુ ં
ગુજરાતમાં બ્રિટીશ યુગની શરૂઆત થઇ અને ઇ.સ. ૧૮૧૮માં
અગેજોએ દમન કર્યું અને દે શના અલગ – અલગ વિસ્તારોમાં
મરાઠા કાળનો અંત આવ્યો.
બળવાઓ શાંત થયા નેત ૃત્વના અભાવે ૧૮૫૭નો વિપ્લવ

વડોદરાના ગાયકવાડ લોકો વિશે. નિષ્ફળ ગયો પરં ત ુ ૧૮૫૭ પછી પણ નાની મોટી ઘટનાઓ

બનતી રહી.
ગાયકવાડ બે શબ્દ ગાય અને કવાડ એટલે દરવાજાના

મીલનથી બનેલો છે . ગાયકવાડને મારાથી સમ ૂહ માનવામાં આવે ુ રાત :


૧૮૫૭ પશ્રાય્ત ગજ
છે . ગાયકવાડ ભગવાન કૃ ષ્ણના ચંદ્રવંશી વંશજો તરીકે
ઇ.સ.૧૮૫૮થી બ્રિટીશ તાજે ઇસ્ટ ઇન્ડિયા કં પનીના હાથમાંથી
ઓળખવામાં આવે છે . ઇ.સ ૧૭૨૧માં વડોદરા ખાતે મરાઠા
વહીવટ પોતાના હાથમાં લઇ લીધો હતો જેથી ગુજરાતનો
ગાયકવાડની શરૂઆત થી. જે સમયે વડોદરા મુઘલ
વહીવટ મુબ
ં ઈ ગવર્નર ને સોંપવામાં આવ્યો. ઇ.સ.૧૮૫૮થિ
સમ્રાયાજ્યનો હિસ્સો હતો. મરાઠા સેનાપતિ પીલાજીરાવ
સામાજિક અને ધાર્મિક રાજકીય શૈક્ષણિક સુધારાઓ થયા
ગાયકવાડમાં સૌથી વધુ મરાઠીઓની વસ્તી જોવા મળે છે . ઇ.સ.
જેના લીધે ગુજરાતના અગ્રણીઓ આગળ આવ્યા. રાજકીય
૧૭૬૧માં ત્રીજા પાણીપતનાં યુદ્ધમાં મરાઠાઓનો કર્મો પરાજય
ક્ષેત્રે દાદાભાઈ નવરોજી અને ફિરોઝશાહ અને સામાજિક,
થયો. દનાજીરવ ગાયકવાડ પાણીપતના ત્રીજા યુદ્ધમાં લડ્યા
ધાર્મિક, શૈક્ષણિક ક્ષેત્રે સ્વામી દયાનંદ સરસ્વતી ,કવિ નર્મદ
હતા. ગાયકવાડ શાસકોને વડોદરા રાજ્યમાં નિર્ણયોની સ્વતંત્રતા
દલપતરામ, દુર્ગારામ મહેતા, મહીપતરામ, કરસનદાસ મુળજી
મળી મહારાજા ત્રીજના સમયમાં પ્રાથમિક શિક્ષણને ફરજીયાત
વગે રેનો સમાવેશ થાય છે . એલેકઝાન્ડર ફાબર્સ કવિ દલપત
બનાવાયું હાલના એમ.એસ. યુનિવર્સીટીની સ્થાપના થઇ. અને
સાથે મળી ૧૮૮૪માં અમદાવાદ ખાતે ગુજરાત સભાની
કાપડ મિલોની શરૂઆત કરી અને ડૉ.બી.આર. આંબેડકરને
સ્થાપના કરી. જેના સભ્યો મુખ્ય વકીલો હતા.ઇ.સ ૧૯૨૦માં
ગુજરાત સભા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ભળી ગુજરાતમાં

કોંગ્રેસ સમિતિ બની .

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેની સ્થાપના :


ભારતીય રાષ્ટ્રીય સ્થાપક
એ.ઓ હ્યુમ દ્વારા ( ઇ.સ ૧૮૮૫માં ) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસ ઇ.સ. ૧૮૮૫ એ.ઓ.હ્યુમ

કોંગ્રેસની સ્થાપના થઇ અને ૨૮ ડીસેમ્બર, ૧૮૮૫માં કોંગ્રેસ

સભાનુ ં આયોજન ( ગોકળદાસ તેજપાલ સંસ્કૃ ત પાઠશાળામાં ) અમદાવાદમાં

થયુ. વ્યોમેશચંદ્ર બેનરજીએ પ્રથમ અધિવેશનની અધ્યક્ષતા હોમરુ લ લીગની સ્થાપક : મગનભાઈ
સ્થાપના ઇ.સ. ચત ુરભાઈ પટેલ.
કરી હતી. આ અધિવેશનમાં ૭૨ સભ્યોમાં ગુજરાત અગ્રેસર
૧૯૧૬
હતુ.ં ઇ.સ. ૧૯૦૨માં અમદાવાદમાં (અધિવેશનની અધ્યક્ષતા
સત્યાગ્રહ આશ્રમ ssssdfffSSSSHHHKKK
સુરેન્દ્ર બેનરજી) ૧૮ અને ૧૯૦૭માં સુરતખાતે (અધિવેશનની FFDFDFD સ્થાપક
(કોચરબ)
ગાંધીજી
અધ્યક્ષતા ડૉ. રાસબિહારી ઘોષ) ૨૩માં ભારતીય રાષ્ટ્રીય ઇ.સ.૧૯૧૫

કોંગ્રેસની અધિવેશનનુ ં આયોજન થયુ.ં કોંગ્રેસનુ ં પ્રથમ

વિભાજન ૧૯૦૭માં અધિવેશનમાં થયું હત.ું ગુજરાતમાં ઇ.સ. સાબરમતી આશ્રમ સ્થાપક
ઇ.સ ૧૯૧૭ ગાંધીજી
૧૯૨૧માં અમદાવાદમાં અને ઇ.સ ૧૯૩૮માં સુરત પાસેના

હરીપુરા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન યોજાયા

હતા. બીજા અને ત્રીજા અધીવેશના અધ્યક્ષ દાદાભાઈ નવરોજી


ગુજરાત સ્થાપક
અને પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ બાદરૂદીન તૈયબજી પણ વિદ્યાપીઠ ગાંધીજી
ગુજરાતના હતા. વડોદરામાં પ્રોફેસર તરીકે કાર્યરત અરવિંદ

ઘોષ પાસેથી ગુજરાતને સશસ્ત્ર ક્રાંતિની પ્રેણતા મળી

.અંબુભાઈ પુરાણી અને છોટુ ભાઈ પુરાણીવ્યાયામ પ્રવ ૃતિઓ શરુ ુ રાતમાં સ્વતંત્ર સગ્રામ
ગજ
કરી. હોમરુ લ લીગના સ્થાપક અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના
 ૧૮૭૧માં સુરત તથા ભરૂચમાં અને ઇ.સ.
પ્રથમ મહિલા અધ્યક્ષ એની બેસન્ટે ઇ.સ ૧૯૧૮માં ગુજરાત,
૧૮૭૨માં અમદાવાદમાં “”” “’ પ્રજાસમાજ ’ ની
ભાવનગર, અમદાવાદ અને ભરૂચમાં સભાઓ ગજવી હતી.
સ્થાપન થઇ

મહત્વની સ્થાપનો :  ૧૮૮૪માં ગુજરાત વકલો દ્રારા ’ગુજરાત સભા’

ગુજરાતનુ ં વર્નાક્યુલર સ્થાપક એલેકઝાન્ડર કવિ દલપતરામની ની સ્થાપના થઇ.

સોસાયટી હવે ગુજરત ફાર્બસ મદદથી  ૧૩ નવેમ્બર ૧૯૦૯ના એઓજ


વિદ્યાસભા ઇ.સ ૧૮૪૮ AMDQAVADMA રાયપુર દરવાજા પાસે

વાઈસરોએ લોર્ડ મિન્ટોપસ્બોમ્બ નાખવામાં

બુદ્ધિ વર્ધક સભા આવ્યો હતો.


ઇ.સ ૧૮૫૧ સ્થાપક: કવિ નર્મદ
 ૯ જાન્યુઆરી ૧૯૧૫માં ભારત(મુબ
ં ઈ એરપોર્ટ)

પરત ફર્યા.તે દિવસને પ્રવાસી ભારતીય

દિવસતરીકે ઉજવવામાં આવે છે .

સુરતપ્રજા સમાજ સ્થાપક: કવિ નર્મદ  ૨૫ મે ૧૯૧૫માં ગાંધીજીનુ ં ગુજરાત આગમન


ઇ.સ ૧૮૭૧
થયુ.ં

સ્થાપક ૧૯૨૦માં ભારતીય


ગુજરાત સભા
ગુજરાતના રાષ્ટ્રીય કોંગ્રસમાં નહાળી
ઇ.સ ૧૮૮૪
વકીલો
ગુજરાત પ્રેદેસ ક્રોંગ્રેસ
 ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી આવીને ૨૫ મે  ચૌરિચૌરામા થયેલી હિંસાના કારણે આ ચળવળ બંધ

૧૯૧૫ના રોજ અમદાવાદના કોચરબ ગામમાં કરવામાં આવી.

સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી.  બોરસદ તાલુકામાં નાખવામાં આવેલા પોલીસ ખર્ચના

 ગાંધીજીએ વિરમગામની જકાતબારીની પ્રજાની વધારાના કારણે પ્રજાએ વિરોધ કર્યો.

હાડમારી રજુ કરતા સરકારે એ જકાતબારી રદ કરી  આ સત્યાગ્રહમાં દરબાર ગોપાળદાસના પ્રમુખપદે

હતી. રચાયેલી ‘સંગ્રામ સમિતિ’ નો વિજયથયો

 અમદાવાદના મિલ મજુ રોએ ૩૫% પગારવધારીની  ૧૮ ઓગસ્ટની સાંજ અડાસ સ્ટે શન પાસે વડોદરાનાં

માંગણી કરતા ગાંધીજીએ તેમને હડતાલપાડવાની પાંચ યુવાનો પોલીસ ગોળીબારમાં શહીદ થયો.

સલાહ આપી હતી.  ઇ.સ ૧૯૨૮માં સુરત જીલ્લાના બારડોલી તાલુકામાં

( ધર્મયુદ્ધ ) ુ માં ૨૨ % નો વધારો કરવામાં


જમીન મહેસલ

 હડતાલ સંકુલ થઇ અને મીલ મજુ રોને ૩૫% નો પગાર આવ્યો.લોકોએ આ કરનો વિરોધ કર્યો . ગાંધીજીએ

વધારો મળ્યો. વલ્લભભાઈ પટે લ આ સત્યાગ્રહની જવાબદારી સોંપી.

 ૧૯૧૭માં ખેડા જીલ્લામાં અતિવ ૃષ્ટિના કારણે પાક સરકારે દમન નીતિશરુ કરી

નિષ્ફળજાવા છાતા અધિકારીઓએ ખેડૂતનુ ં મહેસલ


ુ માફ  ુ માં સમગ્ર ભારતે
બારડોલી સત્યાગ્રહની સહાનુભતિ

ન કર્યું. ‘ બારડોલી દિન ’ ઉજવ્યો. આ લડતમાં સત્યાગ્રહીઓનો

 ગાંધીજીની નેતાગીરી હેઠળ KHEDQANA ખેડૂતોએ વિજય થયો. ગાંધીજીના કહેવાથી બારડોલીની બહેનોએ

સત્યાગ્રહ શરુ કર્યો. ઇ.સ. ૧૯૧૮માં ગાંધીજીને સફળતા વલ્લભભાઈ ને ‘સરદાર’ નુ ં બિરુ દ આપી સન્માન કર્યું.

મળી.  ૧૨ ઓક્ટોમ્બર ૧૯૨૮ ના રોજ અમદાવાદ ની ગુજરાત

 ઇ.સ. ૧૯૧૯માંપસાર થયેલો “””’રોલેટ એક્ટ ‘ વિરુ દ્ધ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ સાયમન કમીશનના

ગુજરાતમાં ૬ એપ્રિલના રોજ અમદાવાદ અને વિરોધમાં હડતાલ પડી. અને પરિકક્ષા ન આપી.

નડિયાદમાં હડતાલ પડી.  કોલેજના આચર્ય શિરાઝે તેમની સામે વેરવ ૃત્તિ રાખી.

 અમદાવાદમાં લશ્કર બોલાવવા છતાં આગના બનાવો જેથી વિદ્યાર્થીઓએ ૩૭ દિવસની હડતાલ પડી.

ચાલુ રહ્યા.  ૩૦ જાન્યુઆરી ૧૯૨૯ ના રોજ દે શભરની કોલેજોએ

 ૧૩ એપ્રિલ આણંદમાં હડતાલ પડી.હિંસાના પ્રાયશ્ચિત હડતાલ પાડી અખિલ ભારત ગુજરાત કોલેજ દિન

 રૂપે ગાંધીજીએ અમદાવાદમાં ત્રણ દિવસ ના ઉપવાસ ઉજવાયો . અને શિરાઝે ના પગલાને ધીક્કાર્યું.

કરી શાંતિ સ્થપી.  ૧૨ માર્ચ ૧૯૩૦ ના રોજ ગાંધીજીએ પોતાના ૭૮

 અસરકારક ના આંદોલન રચનાત્મક પાસમાં ૧૮ સાથીઓ સાથેઓ સાથે અમદાવાદના સાબરમતી

ઓક્ટોબર ૧૯૨૦ના રોજ અમદાવાદમાં ‘ ગુજરાત આશ્રમથી દાંડીકુ ચ શરુ કરી.

વિદ્યાપીઠ’ ની સ્થાપના કરવામાં આવી.  ૬ એપ્રિલ દાંડી મુકામે પહોચી ચપટી મીઠુ ં ઉપાડ્યું આ

 સરકાર કેળવણીનો બહિષ્કાર કરી અમદાવાદ્દ સુરત રીતે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો.

અને વડોદરાની કોલેજોના અધ્યાપકોએ રાજનીતિમાં  સુરતના જિલ્લાના ઘસારણમાં સત્યાગ્રહીઓ પર

આવ્યા. નીર્દ યતાથી લાઠીમાર મારવામાં આવ્યો.

 વીદ્યાર્થઓએ હાસ્કૂલો છોડી વકીલોએ વકીલાતનો ત્યાગ  બારડોલી અને બોરસદ તાલુકામાં ના કરની લડત

કર્યો વિદે શી કાપડની દુ કાનો પર બહેનો એ પેકેગીંગ ચાલી.

કર્યું અને વિદે શી કપડાની હોળી કરવામાં આવી.  ઘોલેરા અને વિરમગામ પણ મીઠાના કાયદાભાગના

 ટીળક સ્વરાજ કાળમાં ગુજરાતે ૧૫લાખ રૂપિયાનો ફાળો કેન્દ્રો બન્યાં.

આપ્યો.
 ગુજરાતમાં સરદાર પટે લ અને મોરારજીદે સાઈ , ડૉ સૌરાષ્ટ્ર = ૨૨૨

ચંદુલાલ દે સાઈ, કૈ નયાલાલ દે સાઈની તેઓ વ્યક્તિગત  ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ ભારત આઝાદ થયું .

સત્યાગ્રહ કરે તે પહેલા જ ધરપકડ કરવામાં આવી. આ સમયે ભારતમાં રાજ્યોનુ ં વર્ગીકરણ AAa, b, c, d એમ ચાર

 ૩ માર્ચ ૧૯૪૧ સુધીમાં ગુજરાત માંથી ૨૯૬ પ્રકારે કરવામાં આવ્યુ.ં એ વર્ગમાં બ્રિટીશ ભારતના ૯ પ્રાન્તો

સત્યાગ્રહીઓની ધરપકડ થઇ. આ લડત દરમ્યાન હતા, બી વર્ગમાં વિધાનસભા ધરાવતા રજવાડાઓ હતા,

નેતાઓની ધરપકડના વિરોધમાં લોકોએ હડતાલો ( દા.ત સૌરાષ્ટ્ર) , સી કેન્દ્રશાસિત રજવાડા( દા.ત કચ્છ), ડી વર્ગમાં

પાડી. આંદામાન – નિકોબાર ટાપુસમ ૂહનો ભાગ ગણાતો હતો. બાકીના

 ૮ ઓગસ્ટ ૧૯૪૨ન રોજ મુબઈમાં


ં મળે લી ભાગો ૩૫૦ કરતા પણ વધારે નાના મોટા રજવાડાઓ હકુ મત

મહાસમિતિની બેઠકમાં ‘ હિન્દ છોડો ’ નો ઠરાવ પસાર નીચે હતો.

કરવામાં આવ્યો.  આ સમયે ગુજરાતના પ્રમુખ રાજવીઓ :

 ૯ ઓગસ્ટની વહેલી સવારે અમદાવાદમાંથી ગણેશ વડોદરા = મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ

માળવંકર અને ભોગીલાલ લાલા, સુરતમાંથી ચંપકલાલ ભાવનગર = મહારાજા કૃ ષ્ણકુ મારસિંહ ગોહિલ

ધીયા અને છોટુ ભાઈ સુરતિયા અને પ્રણલાલ મુન્શી, જામનગર = નરે શ દિગ્વિજયસિંહ

સૌરાષ્ટ્રમાંથી માણેકલાલ ગાંધી , દિનકરરાય દે સાઈ , ધ્રાગ્રધ્રા = મયુરધ્વજસિંહ

બળવંતરાય મહેતા અને ઊછંગરાય ઢેબર જેવા કોંગ્રેસી પાલનપુર = નવાબ રસુલખાન

નેતાઓની ધરપકડ કરવામાં આવી. આરઝી હુકુમત


 ૯ ઓગસ્ટથી અમદાવાદ મિલો, કોલેજો, બજારો , જુ નાગઢ નો નવાબ મોહમ્મદ મહોબ્બતખાન- ૩
શાળાઓ તથા કોલેજોમાં ૧૦૫ દિવસ ની હડતાલ પડી. સૌરાષ્ટ્રના એકીકીકરણમાં બાધા રૂપ બન્યા હતા.
 આ બનાવ દરમ્યાન અમદાવાદના ખાડિયામાં થયેલા જુ નાગઢના ૫૨ ગામોના બાબરિયાવાડના
ગોળીબારમાં ઉમાકાંત કડિયા શહીદ થયા. ગારાસરદારે એ બળવો કર્યો અને ભારત સંઘમાં
 ગાંધીજીએ હિંદ છોડો આંદોલન દરમિયાન જ “ કરે ગે જોડાવવાની જાહેરાત કરી તથા માંગરોળના શેખે
યા મરે ગે “ નુ ં સ ૂત્ર આપ્યું હત ું , જે રીતે આખરી હિંદ ભારત સંઘ સાથે સ્ટે ન્ડસ્ટીલના કરાર કર્યા.જૂનાગઢના
છોડો આંદોલન થયુ.ં પગલે માણાવદરે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય
 લો- કોલેજથી નીકળે લ ું વિર્ધાયાથી ઓનુ ં સરદાર કર્યો. આમ બાબરિયાવાડ, માણાવદ, માંગરોળની
ગુજરાત કોલેજમાં પ્રવેશતા થયેલા ગોળીબારમાં વિનોદ પ્રજાના રક્ષણાર્થ ભારત સરકારે બ્રેગેડીયર
કિનારીવાલા શહીદ થયા. ગુરુદયાળસિંહના નેત ૃત્વમાં લશ્કર મોકલ્યુ.ં ૨૫

સપ્ટે મ્બર ૧૯૪૭ ના રોજ રાજકોટમાં કાઠીયાવાડ

મહાગુજરાત આંદોલન રાજકીય પરિષદની સ્થાપના થઇ. ૨૫ સપ્ટે મ્બર

૧૯૪૭ ના રોજ માધવબાગખાતે મુબ


ં ઈમાં જુ નાગઢ

પ ૂર્વાધ : ૧૯૪૭ થી ૧૯૫૬ પ્રજાની રક્ષા માટે કઠીયાવાડ રાજકીય પરિષદ મળી.

ચળવળ : ૧૯૫૬ થી ૧૯૬૦


ગુજરાત : ૧૯૬૦થી હાલ સુધી આઝાદી હકુ મતના ખાતેદારો :
પ ૂર્વભ ૂમિકા સરનીશ ( વડાપ્રધાન ) = શામળદાસગાંધી
આઝાદી સમયે ભારતમાં રજવાડાઓની સંખ્યા નાણામંત્રી અને નાયબ વડાપ્રધાન = દુ ર્લભજી ખેતાણી
ભારત = કુ લ ૫૬૨ માંથી સરક્ષણ મંત્રી = સુરગભાઇ વરુ

ગૃહપ્રધાન = મણીલાલ દોશી


ગુજરાત = ૩૬૬ માથી
કાયદાપ્રધાન = નરે ન્દ્ર નથવાણી
કમાન્ડ-ઇન-ચીફ = રતુભાઈ અદાણી વડોદરા :
 રતુભાઈ અદાણની વડપણ ( આરઝી હુકુમત હેઠળ સૌથી સમ ૃદ્ધ રજવાડાઓમાં નુ ં વડોદરા એક હત.ું મહારાજા
હેઠળ) જુ નાગઢ આઝાદ સેનાની રચના કરવામાં આવી. પ્રતાપસિંહ હરાવ ગાયકવાડે સરદારપટે લ ને ગુજરાતના
 જુ નાગઢના નવાબ ૧૭ ઓક્ટોમ્બર ૧૯૪૭ માં રોજ રાજ્વાડોનો વહીવટ વડોદરા રાજ્યને સોંપવામાં આવે તેવી
દિવાન શાહનવાઝખાન ભુટ્ટોને વહીવટ આપીને કરાચી માંગ કરી તે માંગણી સરદારપટે લે નકારી કાઢી હતી.
ચાલ્યો ગયો.આમ ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ પ્રજામંડળની લડતમાં હાર મળતા પ્રતાપસિંહ હરાવ યુરોપ
જુ નાગઢ મુક્ત થયુ.ં જતા રહ્યા. ત્યારબાદ તે યુરોપથી પરત આવ્યા અને વડોદરા

રાજ્યને મુબ
ં ઈ સાથે જોડાણોનો ૩૧ જુ ન, ૧૯૪૯ના રોજ

નિર્ણય કર્યો. ત્કલ ગુજરાતના જીલ્લાઓ બનાસકાઠા,


સંયક્ુ ત સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના
સાબરકાઠા, ખેડા, ભરૂચ , પંચમહાલ , સુરત, મુબ
ં ઈ રાજ્ય
૧૫ જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ મહારાજા કૃ ષ્ણકુ મારસિંહજીએ
અંતર્ગત હતા. જુ ન ૧૯૪૯થી વડોદરા મુબ
ં ઈનો ભાગ બન્યુ.ં
ભાવનગરમાં સ્વતંત્ર રાજ્યતંત્ર સ્થાપ્યું અને બળવંતરાય
ભાષાવાર પ્રાંતની રચનાની માંગણી
મહેતાને મુખ્યમંત્રી બનાવ્યા. ભાવનગર અને જુ નાગઢ
રાજ્યોનુ ં પુનર્ગઠન ભાષાના આધારે યોગ્ય છે કે નહિ તેની
રાજ્યતંત્રની સ્થાપનાને પગલે જામનગરના લાલ બંગલામાં ૧૫
સમિક્ષ માટે અલ્લાહાબાદ વાડી અદાલત પ ૂર્વ ન્યાયાધીસ
ુ રી,૧૯૪૮ન રોજ સરદાર પટે લના વિરોધ વચ્ચે પણ
ફેબ્રઆ
એસ.કે.ધરની અધ્યક્ષતામાં ભાષાના આધારે નવેમ્બર
સૌરાષ્ટ્રના નાણા મોટા રજવાડાઓનુ ં સંયક્ુ ત રાજ્ય કાઠીયાવાડ
૧૯૪૭મ થયેલી. ધર પંચની ભલામણોની પુનઃ સમિક્ષા કરવા
સ્થપાયુ.ં તેન ુ ં ઉદઘાટન સરદાર પટે લે કર્યું.
જવાહરલાલ નહેરુ, વલ્લભભાઇ પટે લ, પટ્ટાભી સીતારામૈયાની
સૌરાષ્ટ્ર રાજ્યના ૫ જિલ્લાંઓ એક સમિતિ ની રચના ૧૯૪૭મ થયેલી તેમને પણ ઘર

પંચની ભલામણોને સમર્થન આપ્યુ.ં ભાષાના આધારે અલગ


ગોહિલવાડ ઝાલાવાડ સૌરાષ્ટ્રની સોરઠ હાલાર મધ્યસૌરાષ્ટ્ર
અલગ રાજ્યોની માંગણી થતા ડીસેમ્બર ૧૯૫૩માં રાજ્ય
(ભાવનગર) (સુરેન્દ્રનગર) (જુ નાગઢ) (જામ
(રાજકોટ)
નગર) પુનર્ગઠન પંચની રચના કરી. જેના અધ્યક્ષ ફઝલઅલી અને

બે સભ્યો હર્દ યનાથ કુ ંજર તથા કે.એમ.પાનીકાર હતા.

રાજધાની ૧૯૫૫માં ભાષાવાર પ્રાંત રચવા માટે રાજ્ય પુનર્ગઠન પંચનો


રાજકોટ ુ થયો. તેના આધારે ૧૪ રાજ્યો અને ૬
આહેવાલ પ્રસ્તત

કેન્દ્રશાસિત પ્રદે શોની રચના થઇ.


 ૧૫ એપ્રિલ, ૧૯૫૪ન રોજ કાઠીયાવાડ શબ્દના સ્થાને સૌરાષ્ટ્ર
ુ રાત આંદોલન
મહાગજ
કરવામાં આવ્યું હત.ું
રાજ્યોનુ ં પુનર્ગઠન થયું પરં ત ુ ગુજરાતી ભાષાઓનો પ્રદે શ
 ૨૦ ડીસેમ્બર ૧૯૯૫ના રોજ ઉછંગરાય ઢેબરે મુખ્યમંત્રી પદે થી
કચ્છ, સૌરાષ્ટ્ર અને તલ ગુજરાતનુ ં દ્વિભાષી મુબ
ં ઈ રાજ્ય સાથે
રાજીનામુ ં આપ્યું અને મુખ્યમંત્રી પડે રસિકલાલ પરીખ
જોડાણનો નિર્ણય લેવાતા ગુજરાતમાં પ્રબળ વિરોધ આંદોલન
આવ્યા.
ચાલુ થયા.આં પહેલા ૧૯૫૧ માં મહાગુજરાત સીમા સમિતિ
કચ્ચ :
ની રચના પણ થઇ હતી. ૨૫ ઓક્ટોમ્બર ૧૯૫૫ન રોજ
૪ મે ૧૯૪૮ના રોજ કચ્છમાં જવાબદાર રાજ્યમંત્રી માંગણી
મહેમદાબાદ માં ગુજરાત પ્રન્તિક કોંગ્રેસ સભામાં
થયા કચ્છના મહારાજા મહાવરે ભારત સંઘ તરફ રાજ્યતંત્રની
મહારાષ્ટ્ર,ગુજરાત,મુબ
ં ઈ એમ ત્રણ રાજ્યો રચવામાં આવ્યા.
માંગણી કરી આથી કચ્છને c વર્ગના રાજ્ય તરીકે કેન્દ્રશાસિત
૮ ઓગસ્ટ ૧૯૫૬ન રોજ અમદાવાદની લો કોલેજમાં
પ્રદે શ બનાવ્યો હતો. કરાચી બંદર પાકિસ્તાનમાં જત ું રહેવાથી
વિદ્યાર્થીઓએ સ્વયંભ ૂ હડતાલ પણ પાડી હતી. ૯ ઓગસ્ટ
પર્શ્રીમ કિનારે બંદરની ખોટ પ ૂરી કરવા ભારત સરકારે
૧૯૫૬ના રોજ બ્રહ્મકુ માર ભટ્ટની અધ્યક્ષતામાં વિદ્યાર્થી
કંડલા બંદરને પસંદ કર્યું હત.ું
આગેવાનોની બેઠક યોજાઈ. જેમાં ૯ ઓગસ્ટ ૧૯૫૬ને રોજ ‘
શહીદ કિનારીવાલા દિન’ તથા ૧૩ ઓગસ્ટ ૧૯૫૬ને ‘ગુજરાત

શૈહ્દ દિન’ ઉજ્જ્વવાનુ ં નક્કી કર્યું. આંદોલનો, સરઘસો,

હડતાલો પાડવામાં આવી જેમાં સરકારનુ ં દમન થયુ.ં ઇન્દુ લાલ

યાજ્ઞીકની આગેવાની હેઠળ ૧૯૫૬મ મહાગુજરાત જનતા

પરિષદ ની રચન કરવામાં આવી.૧ ઓક્ટોમ્બર ૧૯૫૬ન રોજ

જવાહરલાલ નહેરુની સભાને સમાંતરે જ જ ઇન્દુ લાલ

યાજ્ઞીકની સભા લો કોલેજમાં યોજાઈ જેમાં ધાદર પ્રવચનો

થયા અને અસખ્ય લોકોએ ભાગ લીધો.

મુબ
ં ઈ રાજ્યમાં ૨૨ લોકસભા બેઠકો પૈકી ૧૭ કોંગ્રેસ અને ૫

વિપક્ષો મળી હતી ને મુબઈવિધાનસભાની ૧૩૨મથિ ૧૦૦

બેઠકો કોંગ્રેસને મળી હતી.૫ ડીસેમ્બર ૧૯૫૭ન રોજ

મહાગુજરાત જનતા પરિષદ શહીદ સ્મારક કોંગ્રેસ ભવન

સામે લાલ દરવાજ નજીક સ્થાપવાનો તથા તેન ુ ં નામ

શહીદચોક કરવાનો નિર્ણય લીધો અને ઇન્દુ લાલ યાજ્ઞીક ના

હસ્તે ખાંભી મુકાય. ૧૭ ઓગસ્ટ ૧૯૫૮ના રોજ જેલ ભાર

આંદોલન ચાલુ થયુ.ં ૧૯૫૯માં મુબઈના


ં મુખ્યમંત્રી યશવંત

રાય ચૌહાણ એ મુબઈ અને મહારાષ્ટ્ર ને વિભાજન માટે

વિચારણા કરી. આમ મહારાષ્ટ્રે ૧૦ વર્ષ સુધી ૫૦ કરોડની

રકમ તથા પાટનગર સ્થાપવા ગુજરાતને ૧૦ કરોડની રકમ

આપવાણી જોગવાઈ કરી. એપ્રિલ ૧૯૬૦મ દ્વિભાષી મુબઈ


વિસર્જન બીલ સસદ્માંથી પસાર થયુ.ં રાષ્ટ્રપતિની મંજુરી મળી.

૧મે ૧૯૬૦ના રોજ અલગ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું

તથા આજ દિવસે સાબરમતી આશ્રમ ખાતે રવિશંકર

મહારાજના હસ્તે ગુજરાત રાજ્યનુ ં ઉદઘાટન કરાયું તથા

પ્રધાનમંડળની સોગંધવીધી કરાઈ.

મુખ્યમંત્રી = જીવરાજમહેતા

વિધાનસભાના અધ્યક્ષ = કલ્યાણજી મહેતા

રાજ્યપાલ = મહેંદી નવાઝ જગ


વિપક્ષના નેતા = નગીનદાસ ગાંધી

ડેપ્યુટી સ્પીકર = અંબાલાલ શાહ

પાટનગ = અમદાવાદ

રાજભવન = શાહીબાગનો બંગલો

વિધાનસભા = સિવિલ હોસ્પિટલ

સચિવાલય = પોલિટે કનીકલ કોલેજ

હાઇકોર્ટ = નવરં ગપુરાની ચિલ્ડ્રન હોસ્પિટલ

You might also like