You are on page 1of 14

ડૉ.

બાબાસાહબ બેડકર ઓપન િુ નવિસટ


ુ રાત સરકાર ારા થાિપત)
( જ

HISM/HISS-102
ુ રાતનો ઈિતહાસ

ુ થી ઈ.સ.૧૩૦૪ ધ
( ાગૈ િતહાિસક ગ ુ ી)

િવભાગ-3
ચાવડાવંશ થી સોલંક! ુ
ગ ુ ી

એકમ-9
વનરાજ ચાવડા અને અણ(હલવાડ પાટણની થાપના

એકમ-10
+ ૂળરાજ તથા ભીમદવ-૧ પહલાની િસ1ધીઓ

એકમ-11
િસ3રાજ જયિસ5હની રાજક ય િસ1ધીઓ

એકમ-12
6ુમારપાળની રાજક ય િસ3 ઓ

એકમ-13
6ુમારપાળની સાં 6ૃિતક િસ3 ઓ

એકમ-13
હમચં9ાચય: અને તેમ;ુ િશ=ય મંડળ
વિભાગ-3

ુ સધ
ચાિડાિંશથી સોલંકી યગ ુ ી

ગુજરાતનો ઇતતહાસ (પ્રાગૈતતહાતસકયુગ થી ઈ.સ.૧૩૦૪ સુધી) ના તિભાગ-3 “ચાિડાિંશથી

સોલંકીયુગ સુધી” માં કુલ છ એકમો સમાિેશ કરિામાં આિેલો છે . આ તિભાગમાં પ્રાચીન

ગુજરાતના પાટનગર એિા અણહહલિાડ પાટણની સ્થાપના કરનાર િનરાજ ચાિડાથી લઇ

ુ તરીકે ઓળખ આપનાર સોલંકી રાજાઓ અને મહાનાચાર્ણ


ગુજરાતના ઇતતહાસમાં સુિણણયગ

હેમચંદ્રાચાર્ણની ચચાણ કરિામાં આિેલી છે .

એકમ-9 મૈત્રકકાળ અને સોલંકીકાળને જોડતી મહત્િની કડી એટલે ચાિડાિંશ. આ ચાિડા કુળની

ઉત્પતત અને ગુજરાતના તિતિધ પ્રદે શોમાં ચાિડા રાજ્ર્ોની માહહતી આ એકમમાં આપિામાં

આિેલી છે . િનરાજ ચાિડાનુ ં પ્રારં ભભક જીિન, સત્તા પ્રાપ્તત અને પાટણની સ્થાપનાની તિસ્તુત

માહહતી અહીં આપિામાં આિેલી છે .

એકમ-10 ગુજરાતમાં િલભીના મૈત્રકો પછી શ ૂન્ર્િકાશની સ્સ્થતત અને જુદા જુદા પ્રાંતોમાં નાના

નાના રાજ્ર્ો પછી ગુજરાતને એક સામ્રાજ્ર્માં ફેરિનાર એિા સોલંકી સત્તાનો ઉદર્, સોલંકીિંશના

સફળ શાસનકતાણ મ ૂળરાજ સોલંકી અને ભીમદે િ પહેલાની કારકીદી તથા તસદ્ધિઓની આ એકમમાં

તિગતે િાત કરિામાં આિી છે . સાથે સાથે આ સમર્નાં તશલ્પ-સ્થાપત્ર્, સાહહત્ર્, અન્ર્

લભલતકલાઓની માહહતી આપિામાં આિી છે .

એકમ-11 ગુજરાતને રાજકીર્ એકતા આપનાર તથા ગુજરાતનો સિાાંગી તિકાસ સાધનાર

સોલંકીઓ અને તેમના િંશના મહાન પ્રતાપી રાજા તસિરાજ જર્તસિંહ તથા તેની સંખ્ર્ાબંધ લશ્કરી

તસદ્ધિઓની તિસ્ત ૃત માહહતી અહી આપિામાં આિેલી છે .

એકમ-12,13 ગુજરાતના ઇતતહાસમાં મહાન સમ્રાટ અશોક તરીકે ઓળખાતા કુમારપાળની ગાદી

પ્રાપ્તત અને કુમારપાળની રાજકીર્ તસદ્ધિઓનુ ં અહીં િણણન કરિામાં આવયુ ં છે .

મહાન તિજેતા અને કુશળ રાજનીતતજ્ઞ હોિા છતાં તેની ધાતમિકતા અને પ્રજા કલ્ર્ાણકારી કાર્ો

ગુજરાતના ઈતતહાસમાં નોંધપાત્ર છે . કુમારપાળના સમર્માં સાહહત્ર્, સ્થાપત્ર્, તશલ્પ અને

ભચત્રકલા પણ સોળે કળાએ ખીલી હતી. મ ૂળરાજના સમર્થી શરૂ થર્ેલી સાંસ્કૃતતક તિકાસ અને

ગુજરાતની અસ્સ્મતામાં કુમારપાળ સુધીની ભ ૂતમકાથી સોલંકીિંશ ખરે ખર સુિણણયગ


ુ તરીકે સ્થાતપત

થર્ેલો . તે આ એકમમાંથી જાણી શકાર્ છે .

એકમ-14 સાહહત્ર્, દશણન, ર્ોગ, વર્ાકરણ, છંદશાસ્ત્ર , કાવર્શાસ્ત્ર, અભભઘાનકોષ િગેરે તિષર્ો

ઉપર નિીન ગ્રંથોની રચના કરનાર કાભલકાલસિણજ્ઞ હેમચંદ્રસ ૂરીના જીિન, સાહહત્ર્ સર્જન, હદક્ષા

પ્રસંગ, તસધ્ધરાજ જર્તસિંહ સાથેના સબંધો તથા હેમચંદ્રાચાર્ણના તશષ્ર્ મંડળ તિશે તિસ્તુત માહહતી

આ એકમમાં પુરી પાડિામાં આિી છે . આ એકમના અભ્ર્ાસ બાદ તિિાિાનો હેમચંદ્રાચાર્ણને કેમ

જ્ઞાનના મહાસાગર કહેતા એ િાત પણ સ્પષ્ટ થશે.


એકમ – 9 વનરાજ ચાવડા અને અણહિલવાડ પાટણની સ્થાપના

રૂપરે ખા
9.0 ઉદ્દે શો
9.1 પ્રસ્તાવના
9.2 ગુજરાતનો ચાવડા યુગ – પ ૂવવભ ૂમિકા
9.2.1 'ચાવડા' નાિકરણ અને ઉત્પમિ
9.2.2 ગુજરાતના મવમવધ ચાવડા રાજ્યો
9.2.3 પંચાસરનો ચાવડાવંશ
 તિારી જાતે ચકાસો
9.3 વનરાજ ચાવડા :
9.3.1 વનરાજનો જન્િ અને ઉછે ર
9.3.2 પ્રારં ભિક કારકીર્દિ
9.3.3 અણર્િલવાડ પાટણની સ્થાપના
9.3.4 શાસન સંબમં ધત િાર્િતી
 તિારી જાતે ચકાસો
9.4 વનરાજ ચાવડાના અનુગાિી શાસકો
9.4.1 યોગરાજથી સાિંતમસિંિ (ભુયડ) સુધી
9.4.2 ચાવડા રાજ્યનુ ં પતન
9.4.3 ચાવડા વંશની મવમવધ વંશાવળીઓ
 તિારી જાતે ચકાસો
9.5 સારાંશ
9.6 શબ્દાવભલ
9.7 તિારી પ્રગમત ચકાસોના જવાબો
9.8 સંદિવસ ૂભચ

1
9.1 ઉદ્દે શો :
આ એકિનો અભ્યાસ કયાવ પછી તિે :
 અનુિૈત્રકકાલીન ગુર્જરના ચાવડા રાજ્યની સ્સ્થમત મવશે જાણકારી
િેળવશો.
 ચાવડાકુળની ઉત્પમિ અને નાિકરણ મવશે િાર્િતગાર બનશો.
 ગુજરાતના મવમવધ પ્રદે શોિાં સ્સ્થત ચાવડા રાજ્યો મવશે જાણકારી
િેળવશો.
 વનરાજ ચાવડાના પ્રારં ભિક જીવન, અણર્િલવાડ પાટણની સ્થાપના
વગેરે મવષયે જાણકારી િેળવશો.
 વનરાજ ચાવડાના અનુગાિી શાસકો તથા ચાવડા વંશના પતન
બાબતે િાર્િતગાર બનશો.
 ગુજરાતના ઈમતિાસિાં ચાવડા શાસકોના પ્રદાન બાબતે પર્રભચત
બનશો.
9.1 પ્રસ્તાવના :
િૈત્રકકાળ તથા અનુિૈત્રકકાલ દરમિયાન ગુજરાતિાં ચાવડા નાિે ઓળખાતા
કેટલાંક રાજ્યો પ્રવતવતા. આ ચાવડાકાળ િૈત્રકકાળ અને સોલંકી કાળને જોડતી
િિત્વની કડી છે ; તેથી િૈત્રકોનાં પતન અને સોલંકીઓના અભ્યુદયને સિજવા
િાટે ચાવડા શાસકોનો અભ્યાસ કરવો જરૂરી બંને છે . આ એકિોિાં આપણે
ગુજરાતનાં મવમવધ ચાવડા રાજ્યો, ચાવડાઓની ઉત્પમિ અને નાિકરણ
વગેરેની રૂપરે ખા સિજીશુ ં તથા વનરાજ ચાવડાના જન્િ, કારર્કદદી,,
અણર્િલવાડા પાટણની સ્થાપના વગેરેને લગતી દં તકથાઓનો પણ અભ્યાસ
કરીશુ.ં આ ઉપરાંત વનરાજના અનુગાિીઓની કાિગીરીનો અભ્યાસ કરી
ચાવડાઓના પતન તથા ગુજરાતના ઇમતિાસિાં તેિના પ્રદાન અંગે
િાર્િતગાર બનીશુ.ં
ુ રાતનો ચાવડાયગ
9.2 ગજ ુ – પ ૂવવભમુ મકા :

ુ ’ ગણાય છે . ગુજરાતિાં
ગુજરાતના પ્રાચીન ઇમતિાસિાં સોલંકીકાળ ‘સુવણવયગ
સોલંકી સિાના સ્થાપક મ ૂળરાજ સોલંકીએ ચાવડા વંશના છે લ્લા રાજવી
પાસેથી સિા છીનવી લઈને સોલંકીઓની સ્વતંત્ર સિાની સ્થાપના કરી િતી.
વળી સોલંકીઓની રાજધાની અણર્િલવાડ પાટણની સ્થાપના પણ ચાવડા
શાસકે જ કરી િતી. આ ઉપરાંત ગુજરાતના િૈત્રકકાલ અને સોલંકીકાલને
જોડતી કડી સિાન ચાવડાકાલ િતો. તેથી ચાવડાકાળની મવગતવાર જાણકારી
િેળવવી જરૂરી છે . આપણે આ યુગની રાજકીય પર્રસ્સ્થમતની રૂપરે ખા એક પછી
એક તપાસીએ.

2
9.2.1 'ચાવડા' નામકરણ અને ઉત્પમિ:
િૈત્રકકાલ તથા અનુિૈત્રકકાલ દરમ્યાન ગુજરાતિાં ચાપ – ચાપોત્કર-
ચાવોટક- ચાિકા ચાવડા નાિે ઓળખાતા કેટલાંક રાજ્યો અસ્સ્તત્વિાં આવયાં ?
અને તેિનો મ ૂળપુરૂષ કોણ િતો ? તે અંગે કોઈ જ િાર્િતી પ્રાપ્ત થતી નથી
પરં ત ુ કેટલીક દં તકથાઓ અનુસાર, આ પ ૃથ્વીને અસુરોના ત્રાસિાંથી મુક્ત
કરવા િાટે િગવાન મશવે પોતાના 'ચાપ' (ધનુષ્ય)િાંથી એક શર્કતશાળી પુરૂષ
પેદા કયાવ. જે 'ચાપ' તરીકે ઓળખાયો. આ ઉપરાંત પ્રબંધભચિંતાિણીિાં
વનરાજ ચાવડાના ઉિરામધકારી રાજા યોગરાજને લગતી અનુશ્રમુ તિાં તેના
પ ૂવવજોનાં કલંકને લઇ એનુ ં રાજ્ય ચરટો (ચોરો) નુ ં રાજ્ય ગણાતુ ં િોવાનો
ઉલ્લેખ આવે છે તેના પરથી 'ચાઉડા-ચાવડા' શબ્દ ગુજરાતી શબ્દ 'ચોટ્ટા' –
'ચોરટા' ને િળતો આવે છે નવસારીના ચાલુક્ય રાજા અવનીજનાશ્રયના
દાનપત્રિાં 'ચાવોટક'શબ્દનો મનદે શ છે . જયારે પ્રબંધભચિંતાિભણ અને
કુિારપાળની વડનગર પ્રશસ્સ્તિાં 'ચાપોત્ક્ટ' શબ્દ પ્રયોજાયો છે . િાટ -
ચરણોએ જાળવેલી અનુશ્રમુ તઓનાં 'ચાવડા' શબ્દ આવે છે . આિ આ કુલ
નાિનાં મવમવધ રૂપો પ્રયોજાતાં જે 'ચપોત્કર' 'ચાવોટક' અને 'ચાઉડા' કે 'ચાવડા'
એક જ શબ્દના જુદાજુદા રૂપ છે અને તેિાંથી 'ચાઉડા' મ ૂળ રૂપ િશે; જેિાંથી
'ચાવડા' શબ્દ ઉતરી આવયો િશે.

ુ રાતના મવમવધ ચાવડા રાજ્ય :


9.2.2 ગજ
ચાવડા રાજ્ય કુલોનો સૌથી પ્રાચીન ઉલ્લેખ શક વષવ 550 (ઈ.સ. 628) નો છે .
જ્યોમતષાચાયવ બ્રહ્મગુપ્તે 'બ્રહ્મિસ્ુટમસદ્ાંત'ની રચના એ વષે કરી, ત્યારે ત્યાં
ચાપવંશનો રાજા વયધ્રમુખ રાજ કરતો િતો. બ્રહ્મગુપ્ત 'ભિન્નિાલકાચાયવ' તરીકે
પણ ઓળખાતા િતા; તે પરથી વયાધ્રમુખની રાજધાની ભિન્નિાલિાં િોવાની
ૂ સિયિાં જ હ્ુ-ં એન -ત્સાંગે ભિન્નિાલની
સંિવે છે . પરં ત ુ ત્યારબાદ ટંક
મુલાકાત લીધી િતી; ત્યારે ભિન્નિાલ ગુર્જરદે શનુ ં પાટનગર ગણાતુ ં િતુ.ં

 વઢવાણનો ચાપવંશ :
નવિી સદીના પ ૂવાવધવિાં વઢવાણિાં ચાપ કુલનો એક રાજવંશ સિા રૂઢ થયો.
આ વંશની ઉત્પમિ મશવના ચાપ (ધનુષ્ય)િાંથી ઉત્પન્ન થયેલાં ચાપ નાિે
ન ૃપિાંથી થી િનાય છે . આ વંશનો પિેલો જ્ઞાત રાજા મવક્રિાંક છે . આ વંશના
રાજા ધરણીવરાિના ઈ.સ. 914ના તામ્રપત્રિાં ચાપવંશના રાજાઓની
વંશાવળીઓ જોતાં જણાય છે કે, વઢવાણિાં તેઓ ઈ.સ. 700 થી રાજ્ય કરતા
િોવાનુ ં જણાય છે .

3
 સૌરાષ્ટ્રના અન્ય ચાવડા રાજ્ય :
િાટ-ચારણોના અનુશ્રમુ તક વ ૃતાંતો અનુસાર આ કાલ દરમ્યાન ચાવડા કુળના
બીજા પણ કેટલાંક રાજ્યો પ્રવતવતા િતા. આિાંન ુ ં એક રાજ્ય દીવિાં િતુ.ં જે
આઠિી સદીિાં સ્થપાયુ ં િતુ;ં જે ૧૨િીથી-૧૩િી સદી સુધી ચાલું રિેલ.ું
સોિનાથ પાટણિાં પણ ચાવડાઓનુ ં શાસન પ્રવતવત ુ ં િતુ,ં પરં ત ુ તેની કોઈ
મવગતો ઉપલબ્ધ નથી આ ઉપરાંત ઓળખ િંડળિાં ચાવડા કુળના
અખેરાજજીએ વાઘેરાને વશ કરી પોતાની સિા સ્થાપી િતી.

 કચ્છના ચાવડા રાજ્ય :


આનુશ્રમુ તક વ ૃતાંતો અનુસાર કચ્છિાં પણ ચાવડા કુળના કેટલાંક રાજ્યો
સ્થપાયાં િતા. પાટગઢ (તા. લખપત) પર મવરિ ચાવડા રાજ્ય કરતો િતો તે
ઈ.સ.ની નવિી સદીના પ ૂવાવધવિાં થયો િોવાનુ ં જણાય છે . મવરિ ચાવડો ગત
ં ૂ રી
(તા. નખત્રાણા) સાંઘ રાજ્યનો ખંર્ડયો િતો, એવો ઉલ્લેખ િળે છે . તેણે
પોતાની પુત્રી મસિંધિાં સિાંવશ
ં નાં રાજા લભખયાર િડના પુત્ર લાખા સાથે
પરણાવી િતી. આ ઉપરાંત ધોલાય- સરસાગર (તા. લખપત) તથા રાયપુર
બંદર (તા. િાંડવી) િાં પણ ચાવડાઓનુ ં રાજ્ય િતુ.ં તેવી અનુશ્રમુ ત છે ; પરં ત ુ
તેને લગતી મવગતો ઉપલબ્ધ નથી.

9.2.3 પંચાસરનો ચાવડા વંશ :


'પ્રબંધભચિંતાિભણ', રાસિાળા વગેરે પુસ્તકોની દં તકથાને આધારે સાતિાં સૈકાના
અંતિાં પંચાસરિાં જયમશખરી ચાવડાનુ ં રાજ્ય િતુ.ં જયમશખરીના પ ૂવવજો મવશે
કોઈ િાર્િતી િળતી નથી. પરં ત ુ તે પંચાસરથી પાટણ સુધીના પ્રદે શનો ઠાકોર
િોવાનો સંિવ છે . મવદ્વાનોના િંતવય પ્રિાણે ચપોત્કર, ચાવોટક વગેરેના
અપભ્રંશ ચોર, ચોટટા, ચોરટા વગેરે સંિવી શકે. આ અભિપ્રાય પ્રિાણે
ચાવડાના કોઈ પ ૂવવજો ચોરી કે લટં ૂ ફાટનો ધંધો કરતા િશે, તેિાંથી અસ્સ્થર
રાજકીય પર્રસ્સ્થમતનો લાિ લઈને તેઓએ પંચાસરની આસપાસનાં પ્રદે શિાં
રાજ્ય સ્થાપ્યુ ં િશે. જયમશખરી આવા કોઈ રાજાનો અનુગાિી િોવો જોઈએ.
તેનો આરબ લશ્કરનાં િાથે ઈ.સ. 695 િાં પરાજય થયો િશે અને તેિની
સાિેના યુદ્િાં તેન ુ ં આ સાલના અરસાિાં અવસાન થયુ ં િશે.
બીજી એક અનુશ્રમુ ત મુજબ જયમશખરી મવશે જે વ ૃતાંત આપવાિાં આવયો છે ,
તેનો સાર નીચે પ્રિાણે છે .
કાન્યકુબ્જ દે શિાં ચૌલુક્ય (સોલંકી) વંશનો ભુવડ નાિનો રાજા રાજ્ય કરતો
િતો. એક ર્દવસ ભુવડની રાજ્યસિાિાં ગુર્જરદે શના શંકર કમવએ પંચાસરના
ચાવડા રાજા જયમશખરીનો િર્િિા ગાયો ત્યારે ભુવડે જયમશખરીને આધીન
કરવા સેના િોકલી, પરં ત ુ જયમશખરીની સેનાએ ભુવડની સેનાને પરાજય

4
આપ્યો. આથી ભુવડે પોતે આગેવાની લઇ પંચાસર પર આક્રિણ કયુ.ું બંને
સૈન્ય વચ્ચે ઘણા ર્દવસો સુધી સં્ાિ ખેલાયો. અંતે જયમશખરોનો પરાજય
મનમિત જણાતાં તેઓ પોતાની ગિવવતી રાણી રૂપસુદરીને
ં કોઈ સુરભિત સ્થાને
લઇ જવા શ ૂરપાલને આજ્ઞા કરી. શ ૂરપાલ બિેનને જગલિાં
ં લઇ ગયો, તે
દરમ્યાન જયમશખરી યુદ્િાં વીરગમત પામ્યો અને ભુવડની સેનાએ પંચાસર
કબજે કયુ.ું

કાન્યકુબ્જ (કલ્યાણકટક) એટલે િાલનુ ં કનોજ, એિ ઘણા મવદ્વાનોનો અભિપ્રાય


છે . પરં ત ુ ઈ.સ.696િાં ક્નોજિાં ચાલુક્ય વંશનો ભુવડ નાિે કોઈ રાજા થયો
િોવાનો ઐમતિામસક પુરાવો િળતો નથી. ત્યાર પછી પ્રમતિાર વંશના રાજા
નાગિટ્ટ બીજાએ (ઈ.સ. 792 – 834) કનોજિાં સિા પ્રસરી અને પોતાની
રાજધાની બનાવી તેણે આનતવ પર સિા પ્રસરે લી અને સૌરાષ્રની તીથવ યાત્રા
કરે લી. જયમશખરીનો યુદ્િાં વધ કરી પંચાસરનો પ્રદે શ કબજે કરનાર કનોજ
દે શનો રાજા ભુવડએ કનોજના પ્રમતિાર વંશનો રાજા નાગિટ્ટ બીજો િોવાનો
સંિવ છે . તો જયમશખરીનુ ં મ ૃત્યુ ઈ.સ. 696 િાં નર્િ પરં ત ુ તે પછી લગિગ સો
વષે થયુ ં િોવુ ં જોઈએ.

 તમારી પ્રગમત ચકાસો :


(ક) ખાલી જગ્યા પ ૂરો :
1. િગવાન મશવે પોતાના _________િાંથી એક શર્કતશાળી પુરૂષ
ઉત્પન્ન કયો િતો.
2. નવસારીનાં ચાલુક્ય રાજા _____________નુ ં દાનપત્ર િળી આવયુ ં
છે .
3. ચાવડા રાજ્યકુળનો સૌથી પ્રાચીન ઉલ્લેખ શક વષવ ________નો િળે
છે .
4. પંચાસરિાં __________નુ ં રાજ્ય િતુ.ં
5. શ ૂરપાલની બિેનનુ ં નાિ ____________િતુ.ં

(ખ) નીચેનાં મવધાનો પૈકી ક્ાં સાચાં છે ? ક્ાં ખોટાં છે ?


1. જ્યોમતષાચાયવ બ્રહ્મગુપ્તે 'બ્રાહ્મસ્ૂટમસદ્ાંત' ્ંથની રચના કરી િતી.
2. પંચાસરના રાજા જયમશખરીને મ ૂળરાજ સોલંકીએ પરાજજત કયો િતો.
3. જયમશખરના પુત્રનુ ં નાિ શ ૂરપાલ િતુ.ં
4. એક અભિપ્રાય પ્રિાણે ચાવડાઓના પ ૂવવજો ચોરી કે લટં ૂ ફાટ કરતા
િતા.
5. નાગિટ્ટ બીજાએ કનોજને પોતાની રાજધાની બનાવી િતી.

5
9.3 વનરાજ ચાવડા:
જયમશખરોના મ ૃત્યુ પછી પંચાસરના ચાવડા રાજ્યનો અંત આવયો અને ત્યાં
પચાસેક વષવ સુધી કનોજના પ્રમતિાર રાજાઓનુ ં શાસન પ્રવત્યુ ં ત્યાર બાદ
વનરાજ ચાવડાએ 50 વષવની વયે અણર્િલવાડ વસાવી ત્યાં પોતાનુ ં રાજ્ય
સ્થાપ્યુ.ં અણર્િલવાડનો ચાવડા વંશ વનરાજથી શરૂ થયો. પરં ત ુ અગાઉ
જણાવયા મુજબ વનરાજના મપતાની બાબતિાં ભિન્ન ભિન્ન પ્રકારની અનેક
અનુશ્રમુ તઓ પ્રચભલત છે . તેવી જ રીતે વનરાજના જન્િ સંબધ
ં ે પણ અનેક
અનુશ્રમુ તઓ છે . જેનો િવે આપણે અભ્યાસ કરીશુ.ં

9.3.1 વનરાજનો જન્મ અને ઉછે ર :


પંચાસરનાં પતનની િાફક વનરાજના જન્િ અને ઉછે ર સંબધ
ં પણ મવમવધ
દં તકથાઓ પ્રચભલત છે . પ્રબંધ લેખકોએ પોતાની રીતે આ દં તકથાઓનુ ં
મવવરણ કરે લ ું છે .
'પ્રબંધભચિંતાિભણ'નાં વણવન પ્રિાણે પોતાના સ્વગવવાસ પિેલાં જયમશખરીએ
પોરની સગવિા રાની રૂપસુદરીને
ં પોતાના સાળા શુરપાલ સાથે સુરભિત સ્થળે
રવાના કરી દીધી. રૂપસુદરીએ
ં વનિાં એક પુત્રને જન્િ આપ્યો તે વનિાં
જન્મ્યો િોવાથી તેન ુ ં નાિ 'વનરાજ' રાખવાિાં આવયુ.ં વનિાંથી પસાર થતાં
જૈનાચાયવ શ્રીશીલગુણસુર્રએ બાળકના ભચન્િો જોઇને તે રાજા થશે અથવા
જૈનધિવનો પ્રિાવક થશે તેવી િમવષ્યવાણી ઉચ્ચારી તેિણે િાતા પાસે બાળક
િાગી લઈને તેિના ઉછે ર તથા િરણ પોષણ િાટે યોગ્ય વયવસ્થા કરી.
જૈન ્ંથ 'પુરાતનપ્રબંધસં્િ'ના કથન અનુસાર ગાિિાં ચડ અને ચામુકં
નાિના બે ચાવડા િાઈઓ રિેતા િતા. કોઈ જ્યોમતષીએ િમવષ્ય િાખયુ ં કે
ચામુડં ની સગિાવ સ્ત્રીથી થનાર પુત્ર ચંડની િત્યા કરશે. આ સાંિળીને તે સ્ત્રીનો
ત્યાગ કરવાિાં આવયો તેણે વનિાં જે પુત્રને જન્િ આપ્યો તેન ુ ં નાિ વનરાજ
રાખવાિાં આવયુ ં બાકીની કથા લગિગ પ્રબંધભચિંતાિભણની કથાને િળતી આવે
છે .

'ધિાવરણ્ય' નાિના ્ંથિાં કંઈક જુદી જ િકીકત છે . તેિાં વનરાજની િાતાનુ ં


નાિ 'અિતા કે 'છતાં' નોધયુ ં છે . ધિાવરણ્ય િેત્રિાં તપ કરતા બ્રાહ્મણોએ
વનરાજ તથા તેની િાતાને રિણ આપ્યુ ં અને વનરાજનો ઉછે ર કયાવ.
આવી પરસ્પર મવરોધી દંતકથાઓિાંથી ઐમતિામસક િકીકત તારવવી મુશ્કેલ
છે . છતાં એક વાત મનમિત છે કે વનરાજ પંચાસરના રાજા જયમશખરીનો પુત્ર
િતો.પંચાસરનાં પતન બાદ તેની સગિાવ િાતા વનિાં ગઈ અને ત્યાં
વનરાજનો જન્િ થયો તેનો ઉછે ર િોટે િાગે એક રાજકુિારને અનુરૂપ થયો.

6
9.3.2 પ્રારં ભિક કારહકર્દી :
વનરાજને તેના િાિા શ ૂરપાલ તથા જૈન મુમન મશલગુણસુર્રએ રાજ્યકતાવ
તરીકેની યોગ્ય તાલીિ આપવા િાટેનો પ્રબંધ કયો શ ૂરપાલે તેને ઘોડે સવારી
તથા યુદ્કલાિાં પ્રમવણ બનાવયો. મશલગુણસુર્રએ તેને રાજધિવનો બોધ આપ્યો
મશવાજીને જે રીતે દાદા કોંડદે વે ધિવમનષ્ઠા સાથે ખડતલ બનાવયો િતો તે રીતે
જૈન મુમન થતાં શ ૂરપાલે વનરાજને પણ ધિવમનષ્ઠા સાથે યોગ્ય નેતાગીરીની
તાલીિ આપી યુવાનવયે પિોંચતાં વનરાજે પોતાના મપતાનુ ં રાજ્ય જે સિાએ
પડાવી લીધુ ં િતુ ં તેની સાિે બિારવટુ ખેડયુ,ં લટં ૂ ફાટ દરમ્યાન વનરાજને થમ્બ
(ચાંપો) નાિે શ ૂરવીર વાભણયાનો તથા બિાદુર અણર્િલ્લ િરવાડનો િંટો
થયો. પોતાનુ ં રાજ્ય પાછં િેળવી આપવાિાં તથા પાટણ વસાવવાિાં આ
બંનેએ તેને સારી એવી િદદ કયાવન ુ ં પ્રબંધકથાઓિાં નોધયુ ં છે .

9.3.3 અણહિલવાડ પાટણની સ્થાપના:


પ્રબંધભચિંતાિણીના જણાવયા પ્રિાણે કાન્યકુબ્જના રાજાએ પોતાની પુત્રી
િિભણકાને ગુર્જરદે શ પિેરાિણીિાં આપ્યો િતો તેના કરવેરા વસુલ કરવા
ુ ઉઘરાવનાર અમધકારી) ને
કનોજના રાજાએ પંચોળી કે પંચૂલ (િિેસલ
ગુર્જરદે શ િોકલ્યો. પંચોળીએ વનરાજને પોતાના રખેવાળ તરીકે મનયુક્ત કયો
તેને વનરાજની િદદથી છ િર્િના સુધી ગુર્જર દે શિાંથી ખંડણી ઉઘરાવીને 24
લાખ રૂપાના અને 4 િજાર અશ્વ િસ્તગત કયાવ. આ બધી િાલિિા સાથે પાછા
ફરતા પંચોળીને વનરાજે િાગવિાં લટં ૂ ી લીધો તથા તેને િણી નાખયો આ
આખીયે વાતાવ કાલ્પમનક લાગે છે પરં ત ુ વનરાજે ચોરી તથા લટં ૂ ફાટિાંથી સારૂ
એવુ ં ધન િેગ ું કયુ.ું તેના વડે ઉિા કરે લા લશ્કરની િદદથી તેણે તે પરદે શી
સિાને િટાવી િશે થતા પંચાસર કરતા રિણ અને સલાિતીની દ્રષ્ષ્ટએ પાટણ
ૂ િોવાથી તેણે પાટણની રાજધાની તરીકે સ્થાપના કરી િશે.
વધારે અનુકળ
પ્રબંધભચિંતાિભણના જણાવયાં પ્રિાણે પોતાના રાજ્યાભિષેક િાટે યોગ્ય શિેર
સ્થાપવાની ઈચ્છા રાખતો િતો. આ િાટે તે યોગ્ય જિીનની શોધિાં િતો .
અણર્િલ િરવાડે પોતાના નાિની સાથે શિેરનુ ં નાિ જોડવાની શરતે શુરભુમિ
બતાવી કે જ્યાં સસલું મશકારી કુતરા ઉપર હિ
ુ લો કરવા ધસી આવતુ ં િતુ ં જો કે
આવી કથા અનેક નગરોની સ્થાપના અંગે પ્રચલીત છે વનરાજે ત્યાં નવુ ં નગર
વસાવયુ ં અને અણર્િલનાં નાિ પરથી 'અણર્િલ્લપાટક' નાિ આપ્યુ.ં વનરાજે
કાકરગાિની કન્યા શ્રીદે વીને બોલાવીને તેના િાથે પોતાનુ ં રાજમતલક કરાવયુ ં
િતુ.ં

7
વનરાજે પાટણ વસાવયાની તથા પોતાનો રાજ્યાભિષેક કરાવયાની સાલ/મતમથ
ને લઈને પ્રબંધોિાં પણ અનેક ગરબડો ઠરે લી છે જુદા જુદા ્ંથોિાં પાટણની
સ્થાપના અંગેની જામતઓ જુદી જુદી નોધાઇ છે . જે નીચે પ્રિાણે છે .

પ્રબંધભચિંતાિભણ - મવ.સ. 802 ને વૈશાખ સુદ 2 ને સોિવાર


ધિાવરણ્ય - મવ.સ. 802 ને વૈશાખ સુદ 3 ને શમનવાર
રાજવંશાવળી - મવ.સ. 802 ને વૈશાખ સુદ 4 ને સોિવાર
રાસિાળા - મવ.સ. 802 ને વૈશાખ સુદ 7 ને સોિવાર
ગણપમત િંર્દર (પાટણ)- મવ.સ. 802 ને વૈશાખ સુદ 3 ને શુક્રવાર

9.3.4 શાસન સંબધ


ં ીત માહિતી :
વનરાજ ચાવડાનાં રાજ્યાભિષેક મવ.સ. 802 િાં 50 વષવની ઉંિરે થયો. અને
તેણે લગિગ 60 વષવ જેટલા સિયગાળા સુધી શાસન કરી મવ.સ. 852 િાં 110
વષવની વયે અવસાન પામ્યો. આ 60 વષવના સિયગાળાિાં તેના શાસનની
કેટલીક િાર્િતી આપણે િેળવીશુ.ં વનરાજના કોઈ અભિલેખ કે મસક્કા િળ્યા
નથી તેિજ તેને લગતા બીજા કોઈ સિકાલીન ઉલ્લેખ પણ ઉપલબ્ધ નથી.
અનુકાલીન સાર્િત્યિાં વનરાજના રાજ્ય તથા ચાર્રત્ર મવશે કેટલાક ઉલ્લેખ
નોંધાયા છે .

વનરાજે કાકરગાિની કન્યા શ્રીદે વીને પોતાની ધિવની બિેન ગણી િતી. અને
તેને વચન આપ્યુ ં િતુ ં કે તેનો રાજ્યાભિષેક તે શ્રીદે વીના િાથે કરાવશે તે
મુજબ તેણે પોતાનો રાજ્યાભિષેક શ્રીદે વીના િસ્તે કરાવયો િતો. આ ઉપરાંત
ચાંપો નાિે વભણકે કેટલાંક પ્રસંગોિાં વનરાજને િદદ કરી િતી એટલે વનરાજે
તેને પોતાનો િિાિાત્ય બનાવયો અને તેના નાિ પરથી ચાંપાનેર વસાવયુ ં િતુ.ં
અણર્િલ િરવાડે બિારવટા તથા અનેક મુશ્કેલ પ્રસંગોિાં વનરાજને ખાસ
સિાય કરી િતી પર્રણાિે વનરાજે તને પોતાનો સેનાપમત બનાવયો અને તેના
નાિ પરથી અણર્િલવાડ પાટણ વસાવયુ ં િતુ.ં

પ્રબંધોના મવવરણ પ્રિાણે પાટણને સમ ૃદ્ બનાવવા વનરાજે ખાસ પ્રયત્નો કયાવ
િતા. શ્રીિાલથી પાટણની બાજુિાં ગાંભ ુ ગાિે વસેલા પાત્રવાટ કુળના ધમનક
વેપારી મનન્નયને વનરાજે પાટણિાં વસાવયો. મનન્નયના પુત્ર લિરને પોતાનો
સેનાપમત બનાવયો. તેણે વનરાજની સેનાને વધારે સુદ્રઢ બનાવી તથા મવિંધયના
જગલોિાં
ં થી, િાથીઓ પકડીને ગજસેનાિાં વધારો કયો.

પ્રબંધભચિંતાિભણિાં જણાવયાં પ્રિાણે વનરાજે પોતાનુ ં રાજ્ય મશલગુણસ ૂરીને


અપવણ કરવાનુ ં કહ્ુ;ં પરં ત ુ તેિણે તે લેવાની ના પાડી આથી તેિની પ્રેરણાથી

8
વનરાજે પાટણિાં પાશ્વનાથની પ્રમતિાવાળં પંચાસરા પાશ્વનાથ નાિનુ ં જૈન
િંર્દર બંધાવયુ ં તથા તેની સિીપ એક િક્તજન તરીકે પોતાની મ ૂમતિ સ્થાપી
તથા રાજિિેલ આગળ કંઠેશ્વરીનુ ં િંર્દર બંધાવયુ.ં ઉપરાંત પાટણિાંથી ઉિા
િિેશ્વરની તથા ગણપમતની પ્રમતષ્ઠા વનરાજે કરે લી િનાય છે . આ ઉલ્લેખ
પરથી વનરાજ શૈવ તથા જૈન બંને સંપ્રદાયોને પ્રોત્સાિન આપતો િોવાનુ ં
ફભલત થાય છે .

 તમારી જાતે ચકાસો :


(ગ) ખાલી જગ્યા પ ૂરો.
1. વનરાજને રાજધિવનો બોધ __________એ આપ્યો િતો.
2. ધિાવરણ્ય નાિના ્ંથિાં વનરાજની િાતાનુ ં નાિ ______આપવાિાં
આવયુ ં છે .
3. વનરાજને __________અને ___________નાિે મિત્રો િતા.
4. કાન્યકુબ્જના રાજાની પુત્રીનુ ં નાિ ___________િતુ.ં
5. વનરાજે રાજધાની તરીકે ____________શિેરની સ્થપના કરી િતી.
(ઘ) નીચેનાં મવધાનો પૈકી ક્ાં સાચાં છે ? ક્ાં ખોટા છે ?
1. વનરાજ ચાવડાના ગુરૂનુ ં નાિ બ્રહ્મગુપ્તાચાયવ િતુ.ં
2. અણર્િલવાડનો ચાવડાવંશ વનરાજથી શરૂ થયો િતો.
3. 'પુરાતનપ્રબંધસં્િ' િાં વનરાજના મપતાનુ ં નાિ ચામુકં આપેલ છે .
4. અણર્િલવાડ પાટણની સ્થાપના ઈ.સ. ૮૦૨િાં કરવાિાં આવી િતી.
5. વનરાજે કાકર ગાિની કન્યા શ્રીદે વીના િસ્તે પોતાનુ ં રાજમતલક કરાવયુ ં
િતુ.ં

ુ ામી શાસકો :
9.4 વનરાજ ચાવડાના અનગ
વનરાજના અનુગાિીઓના નાિ, તેિનો ગાદીએ આવવાનો ક્રિ, તેિના
શાસનકાળનાં વષો વગેરે પરત્વે જુદા- જુદા પ્રબંધોિાં જુદી જુદી િકીકતો િળે
છે . એટલે તેિના નાિ અને ક્રિ નક્કી કરવા મુશ્કેલ બેન છે . ચાવડાવંશના
આશરે 196વષવ સુધીના શાસનકાળ દરમ્યાન કોઈ લેખ િળ્યો નથી. એટલે
ચાવડાઓની વંશાવળી િાટે પ્રબંધો પર આધાર રાખવો પડે છે વનરાજે
આણર્િલવાડ પાટણિાં સ્થાપેલા ચાવડાવંશના રાજાઓની વંશાવલી મવશે બે
ભિન્ન અનુશ્રમુ તઓ પ્રચભલત છે . એક અનુશ્રમુ ત અનુસાર આ વંશિા આઠ રાજાઓ
થયા. જેિણે કુલ 196 વષવ શાસન કયુું જયારે બીજી અનુશ્રમુ ત અનુસાર આ
વંશિા સાત રાજા થયા આિાં આ રાજાઓએ કુલ 196 વષવ શાસન કયુું િોવાનુ ં
જણાવયુ ં છે . લગિગ સવવ અનુશ્રમુ તક વ ૃતાંતોિાં અણર્િલવાડના ચાવડાવંશનો
(ઈ.સ. 942) જણાવેલો છે એની ઉિર િયાવદા સોલંકીવંશના રાજ્યારં િના

9
સિય સાથે બરાબર બંધ બેસે છે જયારે એની પ ૂવવ િયાવદાનુ ં પ્રમતપાલ
પંચાસરના રાજ્યનો નાશ કરનાર ભુયડ રાજાના અભિજ્ઞાન પર આધાર રાખે
છે .

પંચાસરના રાજા જયમશખરીની સિાનો નાશ કરનાર કનોજના રાજા નાિિટ્ટ


બીજાને િાન્ય રાખીએ તથા વનરાજ ચાવડાએ 60 વષવ શાસન કયુું િતુ ં તેના
બદલે કદાચ તેને 60 વષવન ુ ં આયુષ્ય િોગવયુ ં િોય તો તે અનુસાર વનરાજનો
રાજ્યકાલ 9 કે 10 વષવનો ગણાય તથા ચાવડાઓની સંિવીત વંશાવળીિાં
ભ ૂયડ અને સાિંતમસિંિ તથા ચાિડ કે સામુકરાજ બંને એક જ વયસ્ક્ત િોય તો
આ વંશાવળીિાં રાજાઓની સંખયા આઠને બદલે છ ની રિે છે અને તેિનો કુલ
રાજ્યકાળ 196 ને બદલે 102 વષવનો આવે. આ ગણતરીએ ચાવડાવંશનો
પ્રારં િ મવ.સ. 998 – 102 – મવ.સ. 896(ઈ.સ. 840) ના અરસાિાં થયેલો
ગણાય. જે કનોજના પ્રમતિાર રાજા િોજના રાજ્યકાલ (ઈ.સ. 836-885)સાથે
બરાબર બંધ બેસે એવી જ રીતે વનરાજનો જન્િ મવ.સ. 896 પિેલા 50 વષવ
અથાવત મવ. સ. 846 (ઈ.સ. 790 )ના અરસાિાં થયેલો ગણીએ તો પંચાસરના
રાજ્યનો નાશ પણ કનોજના પ્રમતિાર રાજા નાગિટ્ટ બીજાના રાજ્યકાલ
(ઈ.સ.796 – 834) સાથે બરાબર બંધ બેસે છે . આિ વનરાજનો રાજ્યકાલ
મવ. સ. 896 થી 905 (ઈ.સ. 840 થી 849 – 50 ) સુધીનો સંિવે છે .

ુ ી:
9.4.1 યોગરાજથી સામંતમસિંિ (ભ ૂયડ) સધ

 યોગરાજ :
વનરાજ પછી તેનો પુત્ર યોગરાજ ગાદીએ આવયો તેને ઈ.સ. 850 –
885 સુધી 35 વષવ રાજ્ય કયુ.ું પ્રબંધભચિંતાિભણિાં આપેલી અનુશ્રમુ ત
પ્રિાણે રાજા યોગરાજની િનાઈ છતાં એના પુત્રોએ સોિનાથ પાટણિાં
આવી ચડેલો બીજા રાજ્યનો િાલ છાનોિાનો લટં ૂ ી લીધો ત્યારે રાજાએ
આવી ચોરવ ૃમિથી પ ૂવવજોનુ ં કલંક વધયુ ં િોવાનુ ં જણાવી અન્ન- જળનો
ત્યાગ કરી ભચતા પ્રવેશ કયો. યોગરાજે િટ્ટાર્રકા યોગીશ્વરીનુ ં િંર્દર
બંધાવયુ ં િતુ.ં

 ક્ષેમરાજ :
યોગરાજનો ઉિરામધકર એના જ્યેષ્ઠ પુત્ર િેિરાજને પ્રાપ્ત થયો એના
ચર્રત્ર ભચત્રણિાં તેની વીરતા તથા કીમતિની પ્રશંસા કરવાિાં આવી છે .
િેિરાજે ઈ.સ. 885 થી ઈ.સ. 910 સુધી લગિગ 25 વષવ શાસન કયુ.ું

10
 વૈરમસિંિ :
િેિરાજ પછી તેનો પુત્ર વૈરમસિંિ ગાદીએ આવયો. તેની શ ૂરવીરતા અને
કીમતિની પણ િારે પ્રશંસા કરવાિાં આવી છે . તેણે ધિાવરણ્યના ત્રૈમવધ
બ્રાહ્મણોની સેવા કરી કિેવાય છે . એ મ્લેચ્છાઓથી અપરાજજત રહ્યો તેને
બુધધીશાળી અને પરાક્રિી પ્રધાન િતો. વૈરમસિંિ ઈ.સ. 910 થી 920
સુધી 10 વષવ શાસન કયુું િતુ.ં
 રત્નાર્દીત્ય :
વૈરમસિંિના પુત્ર રત્નાર્દવયએ િાત્ર 3 વષવ ઈ.સ. 920 થી ઈ.સ. 923
સુધી રાજ્ય કયુ.ું એ તલવારથી અનેક રાજાઓને િણતો અને યુદ્િાં
અસ્ગ્ન વરસાવતો તે તેજસ્વી, પ્રતાપી, શસ્ક્તશાળી અને ધૈયવવાન િતો
તેણે રાજ્યિાં શાંમત થતા નીમત સ્થાપી િતી.
 સામંતમસિંિ :
સાિંતમસિંિ આ વંશનો છે લ્લો રાજા િતો. તે ભુવડ, ભુવડના નાિે પણ
ઓળખાતો િતો તેનો રાજ્યકાલ ઈ.સ. 923 થી 942 એટલે કે 19
વષવનો િતો. એક બાજુ તેની વીરતા અને યશસ્વીતાની સુદર
ં પ્રશસ્સ્ત
કરવાિાં આવી છે તો બીજી બાજુ તેના દુગુણ
વ ો મનરૂપવાિા આવયા છે
તેની પાસેથી પાટણની ગાદી મ ૂળરાજ સોલંકીએ િેળવી ઈ.સ. 942 િાં
પાટણિાં સોલંકી સિાની સ્થાપના કરી િતી.

9.4.2 ચાવડા રાજ્યન ંુ પતન :


અનુશ્રમુ તઓિાં જણાવયાં પ્રિાણે અણર્િલવાડના અંમતિ ચાવડા શાસક
સાિંતમસિંિે કનોજના રાજા મુજાલદે
ં વના પુત્ર રાજા સાથે પોતાની બિેન
લીલાદે વીના લગ્ન કરાવયા િતા. મ ૂળરાજના જન્િ સિયે લીલાદે વીનુ ં મુત્યુ
થતાં મ ૂળરાજનો ઉછે ર િાિાને ત્યાં થયો િતો. સાિંતમસિંિ વયસની િોવાથી તે
જયારે દારૂના નશાિાં િોય ત્યારે મ ૂળરાજને ગાદી પર બેસાડતો અને િાનિાં
આવે ત્યારે ઉઠાડી મુકતો પોતાની વારં વારની આવી િાંસીથી મ ૂળરાજે પોતાના
િાિાને િારી નાખયો અને ગાદી પડાવી લીધી. અને ચાવડા વંશનુ ં પતન થયુ.ં
પરં ત ુ સંિમવત િકીકત એ િોઈ શકે કે, મ ૂળરાજ કનોજના રાજાનો િોઈ સાિંત
િશે અને તે પોતાની િિત્વાકાંિા સંતોષવા િાટે ગુજરાતના ચાવડા રાજ્ય પર
આક્રિણ કયુું િશે ચાવડા વંશનો આ રાજા સાિંતમસિંિ િર્દરાસકત િોવાથી
પોતાના રાજ્યને બચાવી શક્યો નિી અને મ ૂળરાજે ચાવડાઓ પાસેથી
પાટણનુ ં રાજ્ય આચકી લીધુ ં તે સાથે જ અણર્િલવાડના ચાવડા વંશનુ ં પતન
થયુ ં િશે તેિ િાનવાિાં કોઈ અમતશયોસ્ક્ત નથી.

11
9.4.3 ચાવડાવંશની મવમવધ વંશાવળીઓ :
વનરાજના વંશજો મવશે મુખયત્વે બે ભિન્ન પરં પરાઓ િળે છે . આ
અનુશ્રમુ તઓના આ વંશિાં આઠ (8) રાજા જણાવે છે જયારે બીજીિાં એને બદલે
સાત (7) રાજા જણાવયા છે . તેને આધારે બંને અનુશ્રમુ તઓની તુલના કરતાં આ
વંશિા છ (6) રાજાઓની જ ખાતરી પડે છે . આ બંને વંશાવળીઓને નીચે
પ્રિાણે દશાવવી શકાય.
(I) પ્રબંધોને આધારે નામાવલી ........

સમયગાળો
અન.ુ રાજાન ંુ નામ વર્વ શાસનકાળ
(ઈ.સ.)
1. 1 વનરાજ 746 – 805 59
2. 2 યોગરાજ 805 – 814 09
3. 3 રત્નાર્દત્ય 814 – 817 03
4. 4 વૈદમસિંિ 817 -828 11
5. 5 િેિરાજ 828 – 857 29
6. 6 ચામુડં રાજ 857 – 888 31
7. 7 ચાિક કે ધાધડ 886 -915 27
8. 8 સાિંતમસિંિ (ભ ૂયડ) 915 – 942 27
કુલ - 942 – 746 = 196

(II) ગણતરીને આધારે નામાવલી ......


અનુ. રાજાનુ ં નાિ સિયગાળો (ઈ.સ.) શાસનકાળ (વષવ)
1. વનરાજ 840 – 850 10
2. યોગરાજ 850 – 885 35
3. રત્નાર્દત્ય 885 – 888 03
4. વૈરમસિંિ 888 – 898 10
5. િેિરાજ 898 – 923 25
6. સાિંતમસિંિ 923 – 942 19
(ભ ૂયડ)

કુલ- 840 – 942 = 102

 તમારી પ્રગમત ચકાસો :-


(ચ) ખાલી જગ્યા પ ૂરો :
1. વનરાજ પછી __________ ગાદીએ આવયો િતો.
2. ___________ રાજાએ ધિાવરણ િેત્રિાં બ્રાહ્મણોની સેવા કરી િતી.

12

You might also like