You are on page 1of 4

ગુણવંતી ગુજરાતના સ્થાપનની ગૌરવ ગાથા

ગુજરાત - દં તકથા નો પ્રદે શ:

પ્રાચીન ગુજરાત મૌર્યવંશનું રાજ્ય હતું. શહેનશાહ ચંદ્રગુપ્ત મૌર્યએ ગુજરાતના ઘણા રજવાડાઓ જીતી
લીધેલા અને એ પછી એના પપૌત્ર રાજા અશોકે ગુજરાતમાં પોતાના રાજ્ય કારભરનો સંપણ ૂ ય ડં કો
વગાડેલો. મૌર્ય વંશના પ્રથમ ત્રણ રાજવીઓનો વહીવટ ખુબ નોધપત્ર હતો પણ ઈશુ (Christ)
પહેલાના 232 વર્યની આજુ બાજુ ના અરસામાં રાજા અશોકના મૃત્ર્ુ પછી મૌર્ય વંશની પડતી શરુ થઇ અને
રાજકીર્ અંકુશમાં વેરવવખેર થવા માંડી. મૌર્યન સામ્રાજ્યની પડતી પછી રુદ્ર-દમનના સમર્માં માલવા
(હાલ માધ્ર્ પ્રદે શ), સૌરાષ્ટ્ર, કચ્છ, અને રાજસ્થાન એના સામ્રાજ્ય ઉમેરાર્ા. 300 અને 400 ના અરસામાં,
આ પ્રદે શ ગુપ્ત સામ્રાજ્યનો ભાગ બન્ર્ો જેનો વારસો પાછળથી મૈત્રક રાજવંશને મળ્ર્ો.
મૌર્યન સામ્રાજ્યની પડતી અને ઉજજૈનના સંપ્રવત મૌર્યસ ગાદી પર આવ્ર્ા
એ વચ્ચેના સમર્માં ગુજરાતમાં ડેમેટરીર્સની આગેવાની નીચે ગ્રીક લોકો અણધાર્ો હલ્લો થર્ો
હતો. ત્ર્ારબાદ, વહં દુઓના ત્રણ રાજવી વંશજો, "ચાવઉર"; "સોલંકી", અને "બાઘીલાહ" ઓએ અનુક્રમે
સફળતાથી રાજ્ય કર્ુું. આ જાવતની સંખ્ ર્ા તો 23 જેટલી અલ્પ હતી પણ ગુજરાત મોહમેંડન્સના તાબામાં
આવ્ર્ું એ પહેલાના સમર્ સુધી 575 વર્ય સુધી દે શ પર કબજો જાળવી રાખ્ર્ો હતો; 900 વર્ોના સમર્ની
આસપાસ સોલંકી રાજવંશ શરુ થર્ો અને એમની રાજવંશી દરવમર્ાન ગુજરાત એની ઉત્તમ કક્ષાએ
પહોંચ્ર્ું। એવું કહેવાર્ છે કે ગુજજસય આ સોલંકી રાજવંશના હતા કારણકે પ્રવતહરસ, પરમાર, સોલંકી એ
રાજાશાહી ગુજજસય હતા. 960 થી 1243 સુધીના સમર્ માટે અવાયચીન ગુજરાતના છે લ્ લા
રાજકતાયઓ સોલંકી ગોત્રના રાજપૂત હતા. એવી માવહતી છે કે વાઘેલા રાજવંશના કરણદે વ ગુજરાતના
છે લ્ લા વહં દુ રાજા હતા જેમને વદલ્હીના અલ્લાઉદ્દીન ખીલજીના ચવડર્ાતા લશ્કરે 1297માં સત્તા પરથી
ઉથલાવી નાખ્ર્ા હતા.

મધ્યકાલીન ચઢાઈ:

મુસ્ લીમ રાજ 400 વર્ય સુધી ચાલુ રહ્ું. ગુજરાતના એ વખતના ગવનયર ઝફરખાન મૂઝાફ્ફરે પોતાની
સ્વતંત્રતા સાબીત કરીને ગુજરાતમાં પહેલીમુસ્ લીમ સુલ્તનત સ્થાપી. એ વખતના વદલ્હીના
રાજકતાયઓન ં ી નબળાઇનો લાભ લઇ પોતાની સ્વતંત્રતા જાહેર કરી પોતે "મુઝફ્ફર શાહ" નો વબરદ ધારણ
કર્ો. એના ઉત્તરાવધકારી, "અહેમદ" જે ગુજરાતના પ્રથમ સ્વત્રંત રાજકતાય હતો એણે 1411માં સાબરમતી
નદીના વકનારા પર "અહમેદાવાદ" શહેર વસાવ્ર્ું. એવું કહેવાર્ છે અહેમદશાહ" બાદશાહ એક વાર
પોતાના વશકારી કુ તરાઓ સાથે સાબરમતી નદીના કોતરોમાં વશકાર કરવા
વનકળે લો અને "અહમેદાવાદ" નજીકના સ્થળ પર સસલાંઓએ એ કુ તરાઓ પર હુ મલો
કરેલો. બાદશાહને થર્ું કે જો અહીંના સસલા આટલા બધા વહં મતવાળા, ભડવીર હોર્ તો અહીંના લોકો
કે ટલા શુરવીર હશે. આમ વવચારી એને "અહમેદાવાદ" શહેર વસાવેલું. "જબ કુ ત્તે પર સસ્સા ધાર્ા,
તબ બાદશાહને શહર બસાર્ા". ગુજરાતની સુલ્તનત 1576 સુધી સ્વતંત્ર રહી જર્ારે મોગલ બાદશાહ
અકબરે જીતી લઇ એના મોગલ સામ્રાજ્ય સાથે જોડી દીધું અને લગભગ 200 વર્ય રાજ કર્ુું. પણ એ
મોગલ સામ્રાજ્યના લીસોટાને મરાઠાઓએ ભૂંસી નાખ્ર્ો અને મહાન મરાઠા રાજકતાય છત્રપતી
વશવાજીએ પોતાની લશ્કરી આવડત અને હોવશર્ારીથી ગુજરાત જીતી લીધું.

લાગવગ ધરાવતી અધ્યતનતા:


1600 સાલની આજુ બાજુ ડચ, ફ્રેન્ચ,ઇં ગ્લીશ અને પોટુય ગીઝ લોકોએ ભારતના દવરર્ા વકનારાના
વવસ્તારમાં પોતાનો પાર્ો નાખ્ર્ો અને સાથે સાથે ગુજરાતના દવરર્ા વકનારા પર પણ કે ટલીક હકુ મતો
સ્થાપી જેમાં દમણ, દીવ, દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાર્ છે . 1614માં વિટીશ ઈસ્ટ ઇવન્ડર્ા
કં પનીએ સુરતમાં એક ફે કટરી સ્થાપી જે એમનો ઇવન્ડર્ા ખાતે પહેલો પાર્ો હતો, પણ 1668માં મુંબઈ
શહેર પોટુય ગીઝ પાસેથી ખરીદતા સુરત શહેરની અગત્ર્તા ભૂંસાઈ ગઈ. વિટીશ ઈસ્ટ ઇવન્ડર્ા
કં પનીએ સેકન્ડ "એંગ્લો મરાઠા" લઢાઈ વખતે ગુજરાતનો મોટા ભાગનો વહીવટ મરાઠા પાસેથી
ઝૂ ં ટવી લોધો. મોટા ભાગના સ્થાનીક રજવાડા ખાસ કરીને વડોદરાના મરાઠા ગાર્કવાડે
વિટીશરો સાથે અલાર્દી "શાંવત સંધી" કરી અને પોતાનો સ્થાવનક હક્ક ચાલુ રાખવાના
બદલામાં વિટીશ હકુ મતનો સ્વીકાર કર્ો. આમ વડોદરા વસવાર્ના ગુજરાતને "બોમ્બે પ્રેવસડં સી" ના
રાજકીર્ હકુ મત નીચે મુકવામાં આવ્ર્ું જેમાં વડોદરાને ભારતના ગવનયર-જરનલ સાથે સીધા સંબંધની
જોગવાઈ કરવામાં આવી હતી. 1818 થી 1947 સુધી મોટાભાગનું આજનું ગુજરાત જેમાં કાવઠર્ાવાડ,
કચ્છ, અને ઉત્તરી અને પૂવીર્ ગુજરાતને સમાવેશ થાર્ એ ગુજરાતને જુ દા જુ દા નાના રજવાડામાં
વવભાજન કરવામાં આવ્ર્ું હતું; પણ મધ્ર્ અને દવક્ષણ ગુજરાતના કે ટલાંક વજલ્લાઓ ,જેમાં અમદાવાદ,
ભરુચ, પંચમહાલ અને સુરત નો સમાવેશ થાર્ છે આ બધા વજલ્લાઓ વિવટશ અમલદારોનું રાજ
ચાલતું હતું।

મોહનચંદ કરમચંદ ગાંધી, સરદાર વલ્લભભાઈ પટે લ, મોરારજી દે સાઈ, કનેર્ાલાલ મુનશી, નરહરી પરીખ,
મહાદે વ દે સાઈ, મોહનલાલ પંડ્ર્ા, ભુલાભાઇ દે સાઈ અને રવવશંકર વ્ર્ાસ જેવા ગુજરાતી નેતાઓએ શરુ
કરેલ "સ્વાત્રંત ચળવળ" થી એક નવા ર્ુગની શરૂઆત થઇ અને ખેડા સત્ર્ાગ્રહ, બારડોલી સત્ર્ાગ્રહ,
બોરસદ સત્ર્ાગ્રહ અને મીઠું સત્ર્ાગ્રહ જેવા માટે ગુજરાત એક બળવાનું જાણીતું સ્થળ બન્ર્ું.

મહાગુજરાત ચળવળનો ઈતતહાસ:

સ્વત્રંતતા મળ્ર્ા પછી, 1948માં, ગુજરાતી ભાર્ા બોલતી સારી પ્રજાને એક વહીવટી સત્તા નીચે ઐક્ય
કરવા માટે "મહાગુજરાત અવધવેશન" ભરાર્ું અને 1960ના મે મવહનામાં, બોમ્બે રાજ્ય "મહારાષ્ટ્ર" અને
"ગુજરાત" એમ બે અલગ રાજ્યોમાં વહેંચાઇ અવસ્તત્વમાં આવ્ર્ા. ગુજરાતી ભાર્ા બોલતા સવય પ્રદે શને,
સૌરાષ્ટ્ર અને કચ્છ સાથે, "મહાગુજરાત" માં સમાવી લેવામાં આવ્ર્ા. આમ મુવસ્લમ સલ્તનતના સમર્
પછી ગુજરાત પહેલી વાર સ્વ-શાસીત રાજ્ય બન્ર્ું. 1947માં સ્વતંત્રતા મળ્ર્ા પછી અને એ પછીના દે શ
રાજકરણમાં, "ઇવન્ડર્ન નેશનલ કોંગ્રેસ" પક્ષે બોમ્બે રાજ્ય, જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતનો સમાવેશ થતો
હતો એમાં રાજ-વહીવટ કર્ો. 1960માં મહાગુજરાતની સ્થાપના થર્ા પછી પણ કોંગ્રેસ પક્ષે ગુજરાતનો
વહીવટ કરવાનું ચાલ્ર્ું રાખ્ર્ું. 1975-1977માં લાદે લા ઈમરજં સી વખતે અને ત્ર્ારબાદ , કોંગ્રેસ પક્ષ
માટે નો પ્રજાનો સહકાર ઘસાઈ ગર્ો, પણ 1995 સુધી કોંગ્રેસ પક્ષ પોતાની સરકાર ચાલુ રાખી શકી.

1060માં ગુજરાતના સ્થાપન પછીના સમર્ દરવમર્ાન, ચૌદ જુ દા જુ દા મુખ્ ર્ મંત્રીઓ આવ્ર્ા, જેમાં 1 મે
1960 થી 19 સપ્ટે મ્ બર 1963 સુધી ડૉ. જીવરાજ મહેતા "ઇવન્ડર્ન નેશનલ કોંગ્રેસ" પક્ષના પહેલા મુખ્ ર્
મંત્રી હતા. 1995માં થર્ેલ વવધાન સભાની ચટણીમાં કોંગ્રેસ પક્ષનો પરાજર્ થતા ભાજપ પક્ષના કે શુભાઈ
પટે લ સત્તા પર આવ્ર્ા. 2001 માં, વવધાન સભાની બે પેટ ચૂંટણીમાં હાર થતા કે શુભાઈ પટે લે મુખ્ ર્
મંત્રી પદે થી રાજીનામુ આપ્ર્ું અને રાજ્યની વહીવટી સત્તા નરેન્દ્ર મોદીને તાબે કરી દીધી. ત્ર્ારબાદ,
ભાજપે 2002ની ચૂટણીમાં બહુ મતી જાળવી રાખી અને નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબરથી 21 મે, 2014 સુધી
ગુજરાતના મુખ્ ર્ મંત્રી તરીખે રહર્ાં.
૧ લી મે, ૧૯૬૦ના રોજ, મહાત્મા ગાંધીની પુણ્ ય ભૂવમ સાબરમવત આશ્રમમાં, ગાંધીર્ મૂક સેવક પૂજ્ય
રવવશંકર મહારાજના વરદ હસ્તે મંગલ દીપ પ્રગટાવ્ર્ા બાદ સ્વત્રંત ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી.
અહીં જ ડો. જીવરાજ મહેતાએ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ ર્મંત્રી તરીકે શપથ લીધા હતા. સ્વ.ઇન્દુલાલ
ર્ાવિકની આગેવાની હેઠળ ચાર વર્ય ચાલેલા મહાગુજરાતના સંઘર્ય પછી ગુજરાતી ભાર્ા બોલતી પ્રજાની
આકાંક્ષાઓની પરીપૂવતય માટે બધા ગુજરાતીઓને એક રાજકીર્ છત્ર હેઠળ લાવનાર ગુજરાત રાજ્યની
સ્થાપના ઐવતહાવસક ઘટના હતી.

ઇવતહાસના પાને ચાવડા, સોલંકી વંશ કે સુલ્તનતના જે પ્રદે શો હતા એમાં આજના ગુજરાતના કે ટલાર્
વવસ્તારોનો સમાવેશ થતો નહોતો કારણ કે અનેક વવસ્તારો અન્ર્ રાજવીઓની હકુ મત હેઠળ હતા.
સદીઓ સુધી ગુજરાતી ભાર્ા બોલતી પ્રજા જુ દા જુ દા રાજકીર્ સીમાડાઓમાં વહેંચાર્ેલી રહેલી. 1947માં
અંગ્રજ
ે ોની ભારત પરની અને ભારતના રજવાડાઓ પરની હકુ મતનો અંત આવ્ર્ો ત્ર્ારે ગુજરાતી ભાર્ા
બોલતા એ વખતના કાઠીર્ાવાડ પ્રદે શમાં 202 રજવાડાઓ ઉપરાંત કચ્છ, વડોદરા, રાજપીપળા વવગેર ે
અનેક રજવાડા હતા. સ્વત્રંત ભારતની શરુઆતના કામમાં કાઠીર્ાવાડના રજવાડાઓનું એકમ કરી
સૌરાષ્ટ્ર રાજ્ય, કચ્છને એક અલગ પ્રદે શ તરીકે અને વડોદરા-રાજપીપળા વવગેર ે નાના-મોટા રજવાડાઓને
મુંબઈ રાજ્યના ગુજરાત વવસ્તારમાં ભેળવી ગુજરાતી ભાર્ા બોલાતી પ્રજા ત્રણ જુ દા જુ દા રાજકીર્ એકમો
- સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ રાજ્યના વવસ્તારોમાં વહેંચાર્ેલી હતી. તા. 1-1-1956ના રોજ સૌરાષ્ટ્ર અને
કચ્છના રાજકીર્ એકમો મુંબઈ રાજ્યમાં ભેળવવામાં આવ્ર્ા, પરં તુ તે મુંબઈ રાજ્યમાં મરાઠી ભાર્ા
બોલાતી મહારાષ્ટ્રીર્ન પ્રજાના વવસ્તારોનો પણ સમાવેશ થતો હતો. જેને લીધે મુંબઈ રાજ્ય ગુજરાતી અને
મરાઠી બોલાતી પ્રજાઓનું વિભાર્ી મુંબઈ રાજ્ય હતું. સને 1956થી લગભગ સાડાત્રણ વર્ય
સુધી વિભાર્ી મુંબઈ રાજ્યની ગુજરાતી અને મરાઠી ભાર્ાઓ બોલતી પ્રજાઓને પોતપોતાના અલગ
રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્ર માટે લડતો ચલાવી અને ફળ સ્વરુપે વિભાર્ી મુંબઈ રાજ્યનું તા. 1-5-1960
થી ગુજરાત અને મહારાષ્ટ્રમ વવભાજન થર્ું. ગુજરાતી ભાષી પ્રજાનું અલગ રાજ્ય હોવું જોઈએ એ
માટે ના પુરુષાથથ તો 1935થી મુંબઈમાં સંશોધન મંડળ દ્રારા આરં ભાયો હતો. સ્વાતંત્ર સંગ્રામ
દરતમયાન દે શી રજવાડાઓની મુતિ માટે રણતશંગુ ફં ક ુ ાયુ એ સમયે સરદાર વલ્લભભાઈ પટે લે
કચ્છ, સૌરાષ્ટ્ર સાથે ગુજરાતને બીલીપત્રના ત્રણ પાંદ ડા સાથે મહાગુજરાતની રચનાનો વવચાર વ્ર્ ક્ત
કર્ો હતો. ગુજરાત પ્રાંતની રચના માટે સૌ પહેલા મુંબઈમાં ગુજરાત સંશોધન મંડળે , હવરવસધ્ધભાઈ
વદવેવટર્ા અને પ્રોફે સર સી. એન. વકીલની આગેવાની હેઠળ કાર્ય ઉપાડર્ું હતું।, અને તમને સને
1944માં પ્રોફે સર ત્રર્ંબકલાલ દવેને ગુજરાત ભાર્ાકીર્ સીમાડાની તપાસનું કામ સોંપેલુ. સને 1947ની
15મી ઓગસ્ટના રાષ્ટ્રીર્ સ્વાતંત્ર્ય વદને પ્રજાબંધુ અઠવાવડકમાં "સ્વત્રંત ગુજરાત પ્રાંતની રચના: આવથયક
અને વવસ્તારના ધોરણે", ના મથાળા નીચે લેખમાળા પ્રગટ કરવામાં આવી. સને 1948માં ગુજરાત
સંશોધન મંડળે "મહાગુજરાતની ભાર્ા" નામનું એક પુસ્તક પ્રગટ કર્ુું જેમાં ભાર્ાકીર્ તપાસના ધોરણે
કરેલ ગુજરાતના ભાર્ાકીર્ સીમાડાઓનો ગુજરાતી પ્રજાને સ્પષ્ટ્ ખ્ર્ાલ આપવામાં આવ્ર્ો.આંધ્ર આજ
વર્ે, આંધ્ર, કે રળ, કણાયટક અને મહારાષ્ટ્રના ભાર્ાવાર પ્રાંતોની શક્યતાને લગતી તપ્પસ માટે દાર કવમશન
કાર્ય ઉપાડતા, આ વવશે ગુજરાતમાં વવશેર્ જાગૃવત આવી અને તેમાં પણ ગુજરાત સંશોધન મંડળે
ગુજરાતપક્ષી મુખ્ ર્ ભાગ ભજવ્ર્ો. આ મંડળના પ્રમુખ સર હવરવસધ્ધભાઈ વદવેવટર્ા દાર કવમશન સમક્ષ
ગુજરાતનો કે સ રજુ કરતુ મેમોરેન્ડમ રજુ કરેલું. શ્રી કનૈર્ાલાલ મુનશીએ એ વખતે પોતાનું પુસ્તક બહાર
પાડી મુંબઈ પ્રાંતના ભાર્ાવાર પ્રાંતરચના પરત્વે ગુજરાતપક્ષી કે સની તેમણે નકશાઓ સાથે રજુ આત કરી.
સને 1948ના એવપ્રલ માસમાં મુંબઈ ખાતે શ્રી કનૈર્ાલાલ મુનશીના પ્રમુખપદે મહાગુજરાત સંમેલન ભરાર્ું
અને એમાં સૌરાષ્ટ્રના મુખ્ ર્ મંત્રી શ્રી ઉછં ગરાર્ ઢે બર તથા ગુજરાતના વવવવધ ક્ષેત્રના આગેવાનોએ ભાગ
લીધો। આ મહાસંમેલનમાં એવો ઠરાવ કરવામાં આવ્ર્ો કે ગુજ રાતી ભાર્ા બોલતી સમસ્ત પ્રજાની
એકતાનો મહાગુજરાત તરીકે સુસંગવક્ત એકીકરણ કરવાનો વનણયર્ કરવામાં આવે છે . આ પછી 1951ના
સપ્ટે મ્ બર મવહનામાં અમદાવાદ ખાતે મળે લી પહેલી બેઠકમાં ગુજરાત સાવહત્ર્ સભાએ એક સવમવતની
રચના કરી અને મહાગુજરાતની રચના માટે ઠરાવ પસાર કર્ો.

ગુજરાત રાજ્યની સ્થાપનાનું શ્રેર્ સ્વ. ઈન્દુલાલ ર્ાવિક પેવરત મહાગુજરાત જનતા પવરર્દને ફાળે જાર્
છે . સ્વ. રવતલાલ ખુશાલદાસ પટે લ, વામનરાવ ધોળકીર્ા, એસ. વી. દે સાઈ, એસ. આર. ભટ, બુલાખી
નવલખા, રમણલાલ શેઠ, દાદુભાઇ મુળજીભાઈ અમીન, ડૉ. સુમંત મહેતા, કસ્તુરભાઈ લાલભાઈ,
વવદ્યાગૌરી વનલકં ઠ, ઉમાશંકર વત્રવેદી, મનુ પાલખીવાલા,પશાભાઇ પટે લ, ડૉ. શેલત, ડૉ. ગણપતરામ
પટે લ, અહમદવમર્ા શેખ, જર્ંતી દલાલ, ભાઇકાકા, િહ્મકુ માર ભટ, સનત મહેતા, હરીહર ખંભોળજા,
પ્રબોધ રાવળ, વદનકર મહેતા જેવા આગેવાનોનો સહકાર, સથવારો, તથા માગયદશયન અને
દોરવણી ગુજરાતની પ્રજાને મળી હતી. મહાગુજરાતની ચળવળમાં ગુજરાતની પ્રજાને મહાત્મા ગાંધીના
અવહં સક લડતના એક અસરકારક હવથર્ાર તરીકે "જનતા કરફ્ર્ુ" આપી ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ.
જવાહરલાલ નહેરુની નાનકડી જાહેરસભાને વનષ્ફળ બનાવેલી. "જનતા કરફ્ર્ુ"નું અસરકારક અવહં સક
હવથર્ાર ગુજરાતી પ્રજાની એક અદ્ભૂત શોધ હતી જેનો સત્તાધીશો સામેની અનેક લડતોમાં ભારતની
જનતાએ તથા અમેવરકામાં સ્વ. માટીન લૂથર કીંગે સફળતાપૂવક ય ઉપર્ોગ કર્ો હતો અને આજેર્
પણ એનો ઉપર્ોગ થઇ રહ્ો છે .

ગુજરાત રાજ્ય તેમજ વવશ્વભરમાં વસતા ગુજરાતીઓના વવકાસ અને ઉત્થાન માટે આપણે સવે સંકલ્પ
કરીએ. આજે ગુજરાતીઓ ક્યાં નથી? આજે ગુજરાતીઓ વવશ્વ વનવાસી બન્ર્ા છે અને વૈવશ્વક
મહાજાવત તરીકે ઉભરી રહી છે . દુ વનર્ાના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ આજે દરેક દે શો અને શહેરોમાં
ફે લાર્ેલા જોવા મળે છે . તેમ છતાં ગુજરાતીપણું; ગુજરાતીતા; ગુજરાતની અવસ્મતા દરેક ઠે કાણે જાળવી
શક્યા છે અને એકત્રતા બનાવી એક સાંકળે બંધાઈ રહર્ા છે . એ વાત ચોક્કસ છે કે ગુજરાતનું પાણી
પીધેલા પ્રત્ર્ેક ગુજરાતી સાહવસક છે , આંત્રપ્રેનોર છે . જીવન ઉંચુ લાવવા જોખમ લેનાર છે . આળસુ કે
વનરાંત વપ્રર્ નથી, કે મકે તેમને આશા છે આજ નહીં તો કાલ અમે સમૃદ્ધ થઈશું. ગુજરાતીઓને સદાર્
મહાગુજરાત રચતા આવડ્ર્ું છે .

જ્યાં જ્યાં વસશે એક ગુજરાતી


ત્ર્ાં ત્ર્ાં રહેશે સદાકાળ ગુજરાત

રવતભાઈ પટે લ
આવલુંગટન, વવજયવનર્ા

You might also like