You are on page 1of 10

શ્રી સરદાર પટે લ કલ્ચરલ ફાઉન્ડેશન –રાજકોટ

પ્રાચીન ભારતનો ઈતતહાસ

For Our Daily Update Please Add this Number (9714212189) in Your

Whatsapp Group OR send mail (spcfinfo@gmail.com).

સ્થળ:
શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ
ન્યુ માયાણી નગર, પાણીના ટાાંકા સામે, માલવિયા નગર પોલીસ સ્ટેશનિાળી શેરી, મિડી
મેઈન રોડ, રાજકોટ – 360 ૦૦4

િધ ુ માહિતી માટે સાંપકક :


0281-2365099 / 0281-2970498/ 7405878428 /
8490983856
શ્રી સરદાર પટે લ કલ્ચરલ ફાઉન્ડેશન –રાજકોટ
શ્રી સરદાર પટે લ કલ્ચરલ ફાઉન્ડેશન –રાજકોટ

તવષય: પ્રાચીન ભારતનો ઈતતહાસ

ઉતર ભારત મહાજનપદ

 પાલી ભાષા તિતપટક બૌદ્ધ ધમમગ્રથ


ં પ્રમાણે ૧૬ મહાજનપદ હતા.
 મુખ્ય ૪ મહાજનપદ
 વત્સ જનપદ રાજધાની-કોશામ્બી
 અવંતી જનપદ રાજધાની-ઉજ્જૈન

 કોશલ જનપદ રાજધાની-શ્રાવસ્તી

 મગધ જનપદ ગીરીવ્રજ પછી પાટલીપુિ

િયક ક િાંશ

આ વંશ ના સમય માં મગધ ઉતારભારત સૌથી મોટું અને શક્તતશાળી રાજ્ય બની ગયુ.ં

 બબિંબબસાર:-સ્થાપક અને ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી ના સમકાલીન


 અજાતશત્રુ:-
o પહેલી બૌદ્ધ ધમમસભા રાજગૃહ થઇ. અધ્યક્ષ-મહાકાશ્યપ
o રાજગૃહ થી પાટલીપુિ રાજધાની ફેરવી. પાટલીપુિ ગંગા અને શોણ નદી ના સંગમે સ્થાપી.
o છે લ્લો રાજા નાગદાશક ના જુલમ થી પ્રજાએ ઉઠાડી ને શીશુનાગ ને રાજા બનાવ્યો.
શ્રી સરદાર પટે લ કલ્ચરલ ફાઉન્ડેશન –રાજકોટ

વશશુનાગ િાંશ

 રાજા તશશુનાગ:- સ્થાપક


o રાજા કાલાશોક: ઉપનામ કાકવરણીન
 બીજી બૌદ્ધ ધમમસભા વૈશાલી માં થઇ. અધ્યક્ષ-સવામકામીની

નાંદિાંશ

o મહાપદ્ધાનંદ:- સ્થાપક અને બીજો પરશુરામ તરીકે ઓળખાય છે .

o ધનનંદ;- અંતતમ રાજા, તસકંદર ના ભારત પર ના આક્રમણ સમય ના મગધનો રાજા.

મૌયકિશ
ાં

o ચાંદ્રગુપ્ત મૌયક:- સ્થાપક

 ૈન સાધુ ભદ્રબાહન
ુ ા કહેવાથી ૈન ધમમ અનુસરણ કરી શ્રવણબેલગોલા ઉપવાસ કરીને દે હ છોડયો.

 તસકંદર ના સેનાપતત સેલ્યુકસ નીકેતર ને હરાવી કાબુલ,કંદહાર,બલુબચસ્તાન અને હેરાત મેલ્લ્વયા. તથા તેની પુિી

હેલેના સાથે લગ્ન કયામ.

 સેલ્યુકસ ના રાજદૂ ત મેગ્નીસ્થ દ્વારા ઈન્ડીકા નામનો ગ્રંથ લખ્યો.

 પ્રથમ ૈન ધમમસભા નુ ં સ્થ ૂળભદ્ર અધ્યક્ષ.

 તેના સુબા પુષ્યગુપ્ત સુિણકરેખા નદી પર સુદેશન તળાિ બાંધાવિયુ.ાં

વસકાં દર- જન્મ- ઈ.પુ. ૩૫૬ મેતસડોતનયા


મત્ુ ય-ઈ.પુ. ૩૨૩ બેબીલોન
ઝેલમ નદીના કકનારે રાજા પુરંુ ને રાજા આંભીકુમાર અને શાશીગુપ્તની મદદ થી હરાવ્યા.

 બબન્દુસાર:

o આજીવક સંપ્રદાયને માનનાર

o સીકરયાના રાજા એન્ટીઓકસે બબન્દુસાર ના દરબારમાં રાજદૂ ત ડાયમેકસ મોકલીયો.


શ્રી સરદાર પટે લ કલ્ચરલ ફાઉન્ડેશન –રાજકોટ

 અશોક

o દે વાનામતપ્રય અને તપ્રયદશી

o ઈ.પુ ૨૬૧ કબલિંગ પર આક્રમણ

o બૌદ્ધ સાધુ ઉપગુપ્તના કહેવાથી બૌદ્ધ ધમમ નો સ્વીકાર.

o યુધ્ધખોર માનતસકતા છોડી ધમમનીતત અપનાવી

o ધમમ પ્રચાર માટે પુિ મહેન્દ્ર અને પુિી સંઘતમિા ને શ્રીલંકા મોતલીયા

o િીજી બૌદ્ધ ધમમસભાનુ ં આયોજન પાટલીપુિ માં મોગલીપુિ તીસ્સ ની અધ્યક્ષતા માં કરી

o જુ નાગઢ માં અશોક નો તશલાલેખ બ્રાહ્મી લીપી અને પાળી ભાષામાં છે .

o તેના સુબા યવનરાજ ત ુશ્ષાફે સુદેશમન તળાવ રીપેર કરાવ્યુ.ં

 સાંપ્રવત:- ૈન ધમમ ઉપાસક,ૈન ધાતમિક ગ્રંથો માં આગવું સ્તઃન

 બ ૃહ્દત

o મૌયમવશ
ં છે લો રાજા અને તેની હત્યાતેના સેનાપતત પુષ્યતમિશૃગ
ં કરી.

મૌયકસામ્રાજ્ય ના ૫ મુખ્ય ભાગ અને તેની રાજધાની

૧-મગધ-પાટલીપુિ

૨-અવંતી-ઉજ્જૈન

૩-કબલિંગ-તોશાલી

૪-ઉતારાપથ-તક્ષતશલા

૫-દબક્ષણાપથ-સુવણમગીરી

મૌયકસામ્રાજ્ય ના મુખ્ય મિામાત્ય

ચાણક્ય (તવષ્ણુગપ્ુ ત,કૌકટલ્ય)

ખાલ્લાટક અને

રાધાગુપ્ત
શ્રી સરદાર પટે લ કલ્ચરલ ફાઉન્ડેશન –રાજકોટ

શૃગ
ં વંશ

 પુષ્યવમત્રશૃગ
ાં

o રાજધાની તવકદશા,

o દરબારી કતવ પતંજબલએ યોગદશમન તથા મહાભાષ્યની રચના કરી.

o બ્રાહમણ કે ભાગવત ધમમન ુ ં ઉત્થાન

o અશ્વમેઘયજ્ઞ પુન ૃદવાર યુગ તરીકે ઓળખાય

o તેના પુિ અગ્નીતમિ ગ્રીક રાજા મીનાન્દર ને હરાવ્યો.

o છે લો રાજા દે વભુતીની હત્યા તેના મંિી વાસુદેવ કણ્વ કરી.

કણ્િિાંશ

 વાસુદેવ સ્થાપક

 સુશમામ છે લ્લો રાજા, સાતવાહન રાજા તસમુકે હરાવી મગધ ને આંધ્ર રાજ્ય સાથે ભેળવી દીધુ.ં

સાતિાિન િાંશ

 રાજા તસમુક:-સ્થાપક રાજધાની-પેઠણ મહારાષ્રમાંઔરં ગાબાદ પાસે

 ગૌતમી પુિ શાંતકરણી;-

o આ વંશ નો પ્રતાપી રાજા.

o ઈ.સ.૧૦૬-૧૩૦

 રાજા વતસષ્ઠપુિ સાતકરણી શક રાજા રુદ્રદામન સામે હાયો હતો


શ્રી સરદાર પટે લ કલ્ચરલ ફાઉન્ડેશન –રાજકોટ

ુ ય રાજા
વિદે શી આક્રમણ અને તેના િાંશ મખ્

ગ્રીક-બેક્ટેરીયન

 ડેવમત્રીયસ; સ્થાપક

o ભારતમાં ક્સ્થર થયો

o તેના વંશજો ભારતીય ગ્રીકો કહેવાયા

 મીનાન્દર (વમબલન્દ):-

o પતિમ ભારતમાં સામ્રાજ્ય સ્થાપ્યું

o રાજધાની-તસયાલકોટ

o બૌદ્ધ સાધુ નાગસેન દ્વારા બૌદ્ધ ધમમ નો સ્વીકાર કયો

o તેના તવશેની માકહતી પાલીભાષામાં લખાયેલા ગ્રંથ મીલીન્્પહ્નો માં છે

શક ક્ષિપ-પહલવ-સીથીયન

o મધ્ય અતશયા ની સીરદરીયા નદીના કાંઠા વસવાટ કરતા

o ૫ શાખા

૧-અફઘાતનસ્તાન-ગાંધાર ૨-પંજાબ-તક્ષશીલા ૩-ઉતર ભારત મથુરા ૪-પતિમ ભારત-ઉજ્જૈન (કદમ મક કુળ) ૫-

દક્ષીણભારત-નાતશક (ક્ષહારત કુળ)

o શક સંવત ઈ.સ. ૭૮ શરુ જે રાજા kanishq શરુ કરાવ્યો. જે ભારતસરકારે ૨૨ માચમ ૧૯૫૭ રાષ્રીય પંચાગ તરીકે

સ્વીકાર કયો છે . ૨૨ માચમ પહેલો કદવસ અને ચૈિ મકહનો પહેલો મકહનો છે .જે ગ્રેગરીયન કેલનડર પજેવું જ

o છે .(તવક્રમ સંવત ઈ.સ. પ ૂવમ ૫૭ થી શરુ)

o પહલવ સરદાર ગોન્દાફનીસ ના સમય માં સંત થોમસ ખ્રીસ્તી ધમમ પ્રચાર કરવા આવ્યા અને રાજા ગોન્દાફનીસ તે ધમમ

અપનાવ્યો.

o શક-ક્ષત્રપ કદક મક િાંશી રાજા રુદ્રદામન ેનના સુબા સુિીશાખે ુુનાગનના સુદેશન તળાિ માાંથી નિેર બનાિી તથા

o તથા રાજા રુદ્રદમન શુદ્ધ સાંસ્કૃતમાાં ુુનાગનમાાં લેખ કોતરાિીયા.


શ્રી સરદાર પટે લ કલ્ચરલ ફાઉન્ડેશન –રાજકોટ

કુ ષાણો

o ચીનની ય ૂહ-ચી જાતતમાં ઉતરી આવ્યો.

o ભારતમાં સોનાના તસક્કા શરુ કરનાર પહેલા શાસક હતા

 કવનષ્ક:
o સમયગાળો- ઈ.સ.૭૮ થી ૧૨૩

o રાજધાની-પુરુષપુર/પેશાવર

o ચીન,પતિમ ભારત,અફઘાતનસ્તાન,કાશ્મીર તવશાળ ભ ૂભાગ પર સામ્રાજ્ય સ્થાપ્યુ.ં

o ચીનના રાજાને યુધ્ધમા હરાવ્યુ.ં

o બૌદ્ધ સાધુ અશ્વઘોશ ઉપદે શથી પ્રેરાયને બૌદ્ધ ધમમ સ્વીકાયો.

o ૪થી બૌદ્ધ ધમમસભા કુંડળવન વસુતમિના અધ્યક્ષ સ્થાને ભરઈ.

o તેમાં હીનયાન અને મહાયાન ના ફાટા પડયા

o તેને ૨-જા અશોક તરીકે ઓળખાય છે

o ચરક જેમને ચરકસંકહતા નામે આયુવેદશાસ્ત્ર રચયું તે કતનષ્ક ના દરબારી હતા.

Edited By: Juvan Sinh Jadeja

For Our Daily Update Please Add this Number (9714212189) in Your

Whatsapp Group OR send mail (spcfinfo@gmail.com).


શ્રી સરદાર પટે લ કલ્ચરલ ફાઉન્ડેશન –રાજકોટ

For Our Daily Update Please Add this Number (9714212189) in Your

Whatsapp Group OR send mail (spcfinfo@gmail.com).


શ્રી સરદાર પટે લ કલ્ચરલ ફાઉન્ડેશન –રાજકોટ

Best Of Luck………..
તમારા સપનાઓ.......
અમારાં ુ માગકદશકન......
જરૂર લાિશે એક પહરણામ......

You might also like