You are on page 1of 2

તળપદા િબ્દો

પદારથ – પદાથક ભગત – ભતત ખદ


ં ૂ વું – કરચવું દોથો – ખોબો અભેમાન – અચભમાન

ઓચ્છવ – ઉત્સવ લાધવું – પ્રાપત થવું પ્રથમી – પ ૃથ્વી બ ૂતાં – તાકાત, િક્તત નભરમું – અશુભ

ધન-ધન- પ ૂરર્ – પ ૂર્ક બૈરી – પત્ની પ્રાગડ – સવાર, કવેર્ – ખરાબ વચન, વાર્ી

ધન્સયધન્સય પ્રભાત

જનમી – જન્સમી મ ૂરખ – મ ૂખક અધમર્ – અધોમર્ હાલરં ુ – ટોળં ધડકલી – ગોદડી

માંહી – માં જોગી – યોગી ભો – ભય મોખ – અનુકળ


ૂ તા છાક – નિો

બાપડા – ચબચારા જગન – યજ્ઞ વાંઢો – કું વારો અતારે – અત્યારે હેંડો – ચાલો

આવરદા – તીરથ – તીથક બરડો - પીઠ પુનઈ – પુણ્ય કડતલ – નકામી કથ


ૂ લી

આયુષ્ય

શપયારં ુ – પારકું વાસ – વસવાટ ઝોળી – ઝલતી થેલી જુક્તત – યુક્તત મોખ – અનુકળ
ૂ તા

in
જેહ – જે એકલડો – એકલો, જાતે ઓંમ – આ રીતે ચેહ – ચચતા માડું – માર્સ

તેહ – તે ખાટ – ક્રહિંડોળાખાટ લાંક – મરોડ


a.જાતરા – જાત્રા,

યાત્રા
સંતોરો – ઝંઝટ
ity
આળ – આરોપ ઢબ – રીત વરતવું – ઓળખવું કળજગ – કચળયુગ કે વારે ? – ક્યારે

અશતિે – અશતિય ક્રહમારી – તમારી બ ૂઢો – વ ૃિ રખોંપુ – રક્ષર્ ૂ ુ ં – નાની માટલી


ગટકડ
ah

દીઠું – જોયું મ્હારા – મારા આ્તે – ધીરે લઠ્ઠ – લાઠી ઓતર – ઉત્તર

ખટ – ષટ્ ઠારવું – ત ૃપત કરવું મગતરાં – મચ્છર વખ – શવષ, ઝેર આબોકાર – આવકાર

કરમ – કમક રૂડું – સારં ુ રગ – નસ વડેંરા – મોટે રાં ગા – ગાય


js

નવાર્ – જળાિય કાજ – કાયક લ ૂઢકવું –ગબડવું વાવડો – વાયરો, પોરી – છોકરી

પવન
gu

કહેય – કહે માલેક – માચલક બેત – નેતરની લાકડી વરહ – વષક ફોરણું – નસકોરં ુ

કયમ – કેમ કાં – કે મ રાસ – મેળ વાલેિરી – ચાહક પંગત – હાર

મુલક – પ્રદે િ કો – કોઇ જૂતી – ખાસડું વાંહે – પાછળ દુંદ – મોટંુ પેટ

નેન – નયન કક્રરયાં – કયાક ફકક – તફાવત સરગ – ્વગક પોક – બ ૂમ

લગન – લગની શછપવું – સંતોષાવું મુડદું – મડદુ, િબ બવ – બહુ ગવન – સાલ્લો

ભાગ – ભાગ્ય ઝાઝા – પુષ્કળ ભાય – ભાઇ પા – બાજુ બહેડો – કાદવકીચડ

કને – પાસે પેઠે – જેમ ભળકડે – સવારે શનમાણું – લાચાર સમિાન – ્મિાન

ધીખું – ધગધગું સાંજુકાં – સાંજે હટાણું – ખરીદી તૈંર્ – ત્રર્ નો હર – ના રહે

ધ ૂમ – ધ ૂમાડો દરિની – દિકનની પડતપે – તડકામાં દખર્ – દચક્ષર્ હરવર – ્મરર્

પાંગળં – પંગ ુ અરધપરધા – અધુું ટાઢ – ઠં ડી ગલઢેરાં – ઘરડાં વારી – િમ, વારો

ભરમાંડ – બ્રહ્માંડ પરે – ઉપરે ફોડ – ્પષ્ટતા કુ ર્ – કોર્ પછવાડે – પાછળ

પો’ર – પ્રહર પાય – પગ સોંસરવું – આરપાર ભોગાવો – ખાડી દહાડા – ક્રદવસ

www.gujsahitya.in
પરમાર્ – પ્રમાર્ અનંભે – શનભકય મૉર – આગળ છણુવ
ં ણું – શછનચભન જો્સો – જુ્સો

ફં દ – જાળ રૂંવે – રૂંવાડે માળં – વહાલમાં નામ ચ ૂધડો – કં જૂસ ઝાંઝક્રરયા – આભ ૂષર્

ભગશત – ભક્રકત ઓળો – છાયા માર્હ – માર્સ ઓરં ુ – નજીક કથ


ૂ લી – શનિંદા

સંકલપ – સંકલ્પ દૂ ઝવું – ઝરવું આર્ીપા – આ બાજુ દોંગું – લુચ્ચું નઠારી – અયોગ્ય

શવકલપ – શવકલ્પ સમાણું – સરખું ભાળે – જુએ આ’પા – આ બાજુ ખોળવું િોધવું

મેલ્યાં – મ ૂક્યાં વા’લો – વહાલો વટે – પસાર કરે ઓરુ – નજીક િેહ – છાપ, દાબ

હરખ – હષક ગોપીઉં – ગોપીઓ બકાલું – િાકભાજી ં ૂ ુ – બેવકફ


ચાગાચગ ૂ વેળા – સમય

વીિવાસ – જડાવવું – સજ્જડ ડોહો – ડોસો તંઇ – તો પછી આગલું – આગળનું

શવશ્વાસ

શવપદ – શવપશત્ત પરમાર્ે – પ્રમાર્ે પ ૂગે – પહોંચે નયણું – નેન મેળે – જાતે

વચનું – વચનો કે’જો – કહેજો અડાળી – રકાબી નકર – નક્રહ તો શસકલ – ચહેરો

ઉતારર્ – ઉતારવું વાઢવું – કાપવું ભળકડે – સવારે ગોજ – પાપ ડોળી – ફળ

in
આર્વું – લાવવું ખમવું – સહન કરવું હડફ – એકાએક્ આબોકાર – આવકાર છાંક – નિો

પેજ – ઘેંિ નોધારી – શનરાધાર વેળા – સમય ઢૂંકડું – નજીક છે ક – અંત

ઊની – ગરમ

કોરં ુ – સ ૂકું
પરાર્ે – માંડમાંડ

લ ૂગડાં – કપડાં
ફાંટ – ખોબો

બુન – બહેન
a. શનમ – શનયમ

સંધાંય – બધાં
કરાડાકી – કટાક્ષ

ભોંય – તળીયું
ity
ભૈસાબ – કમકમા – ધ્રુજારી ુ – બધુય
સંધય ં ઘોડયે – ની જેમ સાખે – સાક્ષીએ

ભાઈસાહેબ
ah

હેંડો – ચાલો ઠાઠમાઠ – વૈભવ ભર્ી – તરફ રત્નાગર - સાગર રવરવતું – ચચરતું

અઢેલીને – અડીને છાનું – ગુપત આલ – આપ તાકડે – અર્ીના વેગળો – અલગ

સમયે
js

તાનમાં – ગેલમાં ચાંદો – ચંદ્ર દન – ક્રદવસ છોડી – છોકરી સલવટ – કરચલી

અજુગતું – કોક – કોઇક મેજબાન – યજમાન વેલેરા – વહેલા હાપ – સાપ


gu

અયોગ્ય

પેઠી – પ્રવેિી આઇ – મા ભોડું – માથું દાગધર – ડૉકટર ગરવાઈ - ગૌરવ્

શનહાકો – શનસાસો બાઇ – સ્ત્રી મોખ – લાગ મલક – મુલક લોદોં – લોચો

www.gujsahitya.in

You might also like