You are on page 1of 125

G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ

ે વવો
G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ
ે વવો
G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ
ે વવો
ભાવનગર જીલ્લો
• ઈ.સ. 1722-23માં પિલાજી ગાયકવાડ અન ે
કંથાજી ગાયકવાડ ે ગોહિલોની રાજધાની િર
આક્રમણ કય ય ુ અન ે ગોહિલ રાજિૂતોને િારનો
સામનો કરવો િડયો.
• િારનયં મય ખ્ય કારણ શિિોરની ભૌગોશલક
િહરસ્થિપત છ ે . તે થી એવ ય ં માનીન
ે મિારાજા
ભાવસસિંિજી ગોહિલ ે અખાત્રીજના હિવસે નવી
રાજધાની તરીક ે ભાવનગરની િાિના વડવા
િાસે કરી િતી.
• સૌરાષ્ટ્રની "સંસ્કારી નગરી' તરીક ે જાણીત ય

ૃ ષ્ણક
ય માર સસિંિજીના ન ે જા િ
ે ઠળ કાઠીયાવાડ
એજન્સીન ય ં પ્રથમ વગુન
ય ં 15 જાન્ય
ય આરી, 1948માં
ભારતીય સંઘમાં જોડાનાર સૌપ્રથમ રાજ્ય
ભાવનગર િત યં.
પ્રાથમમક માડિતી
• િાિના: ૧ મ ે ૧૯૬૦
•મય ખ્ય મથક: ભાવનગર
• તાલય કા: 1. ભાવનગર 2. વલભીિ ય ર 3. ઉમરાળા
4. શિિોર 5. ગાહરયાધાર 6, િાશલતાણા 7. જે સ૨
8. તળાજા 9. મિ ય વા 10. ધોધા
• ક્ષ
ે ત્રફળ: 8,334 (ચો. હક.મી.)
• જાપત પ્રમાણ: 933
• શિિ ય જાતીપ્રમાણ: 891
• વસ્તીગીચતા: 287 ચો.હક.મી. િીઠ વ્યસ્થિઓ
• સ્ત્રી સાક્ષરતા: 66.08%
•િય રુષ સાક્ષરતા: 84.39%
•કૂ લ સાક્ષરતા: 75.52%
• ગામડાની સંખ્યા: 678
• નગરિાશલકા: 6
• લોકસભાની બ ે ઠક સંખ્યા: 1
• પવધાનસભાની બ ે ઠક સંખ્યા: 7
ભાવનગરનો ઈમતિાસ શું છ
ે ?
•ગ ય પ્ત વંિમાંથી ગ ય જરાતન ે ગ ય પ્ત વંિના સ ે નાિપત
પવજયસ ે ન ભટ્ટાક ે આઝાિ કરાવ્ય ય ં િતય ં અને તે મણ ે
ઈ.સ. 470માં મ ૈ ત્રક વંિની િાિના દ્રોણમ ય ખ
િાસ ે કરી િતી. (ત્યાં જળ અન ે િળ મળતા િતા

ે ને દ્રોણમ ય ખ કિ ે વામાં આવત ય ં .) તે મણ ે િોતાની
રાજધાની ગગહરનગર(જ ૂ નાગઢ)થી વલભીિ ય ર
ખાત ે ખસ ે ડી િતી.
• પવજયસ ે ન ભટ્ટાકુન ે ગ
ય જરાતના ઇપતિાસ િ ય રુષ
તરીક ે ઓળખવામાં આવ ે છ ે .
•મૈ ત્રક વંિમાં ભટ્ટાકુ, દ્રોણસ ે ન, ધ્ર
ય વસ ે ન િિે લો,
શિલાહિત્ય િિ ે લો, ધ્ર ય વસે ન બીજો, ધરસ ે ન,
શિલાહિત્ય સાતમો જ ે વા િાસકો થઈ ગયા છ ે .
• ઈ.સ. 512માં વલભી ખાત ે ધ્રય વસ ે ન પ્રથમના
સમયમાં ક્ષમાશ્રવણના અધ્યક્ષિિે બીજી જ ૈ ન
િહરષિ ભરાઈ િતી.
•જ
ે માં જ ૈ ન ધમુના ગ્રંથ આગમોન ય ં સંકલન કરવામાં
આવ્ય ય ં િતય ં . (પ્રથમ જ
ૈ ન િહરષિ ઈ.સ. િૂવ ે 298માં
િૂળભદ્રના અધ્યક્ષિિે રાજા ચંદ્રગ ય પ્ત મૌયુના
સમયમાં ભરાઈ િતી.)
• શિલાહિત્ય સાતમાના સમયમાં કાક ય નામના
વણણક ે સસિંધના િાકે મ હિિામન ે વલભી ૫૨
આક્રમણ કરવા આમંત્રણ આપ્ યં.
• િાક
ે મના સ
ે નાિપત ઉમર-બબન-ઝમાલ ે
શિલાહિત્ય સાતમાન ે િરાવીન
ે વલભી િ૨ આણ
વતાવીન ે વલભીનો નાિ કયો.
•ઘે લો નિીના કાંઠ
ે મ
ૈ ત્રક વંિના રાજા ધરસ ે ન પ્રથમ

વલભી પવદ્યાિીઠની િાિના કરી િતી.
•મ
ૈ ત્રક વંિના રાજા ધ્ર ય વસ ે ન બીજાના સમયમાં
ઈ.સ. 640માં ચીની મ ય સાફર હ્ય
ય -એન-ત્સાંગ ે
વલભીની મ ય લાકાત લીધી િતી અન ે ત ે મણ ે
િોતાના ગ્રંથ સી-ય ય –કીમાં વલભીન ે સમૃદ્ધ પ્રિેિ
ગણાવ્યો િતો.
• ભારતના મધ્યય ય ગના અંપતમ અન ે પ્રતાિી સમ્રાટ
િષુવધુન ે ત
ે મની િય ત્રીના લગ્ન મ
ૈ ત્રક વંિના ધ્ર
ય વસ
ે ન
બીજા સાથ ે કરાવ્યા િતા.
• ગોહિલ રાજિૂતોએ રાજિાનના મારવાડમાં
સત્તા ટકાવી રાખવા માટ ે અવારનવા૨ નાના-મોટા

ય દ્ધોનો સામનો કરવો િડતો િતો.
•ત ે થી ગોહિલ રાજિૂતો કંટાળીન ે ઈ.સ. 1260માં
ગય જરાતના સાગર કાંઠા તરફ આવ્યા અન ે
ઉમરાળા, શિિોર અન ે સે જકિ
ય ર(રાણિ
ય ર) એમ
ય કલ ત્રણ પ્રાંતમાં ગોહિલ રાજિૂતોએ િોતાની
રાજધાની બનાવી િતી.
• ભાવનગરની િાિના ગોહિલવંિના રાજા
ભાવસસિંિજી િિ
ે લાએ ઈ.સ. 1723 (પવક્રમ સંવત
1779)માં વડવા ગામ િાસ ે કરી િતી તથા ત ે નો
પવકાસ મિારાજા તખ્તસસિંિજીન
ે આભારી છ ે .
• ગોહિલ રાજવી સ
ે જકજી ગોહિલના નામ ૫૨થી
ભાવનગર બજલ્લાના પવસ્તારન ે 'ગોહિલવાડ'
તરીક
ે ઓળખવામાં આવ ે છ
ે .
• ઉિરાંત આ પવસ્તારન
ે દ્રોણમ
ય ખ તરીકે િણ
ઓળખવામાં આવતો િતો.
• ભાવનગરમાં બીજા ઘણા નાના-મોટા રજવાડા
િતા જ
ે માં મ
ય ખ્ય બ
ે રજવાડા િાશલતાણા અન

ભાવનગર મિત્વના રજવાડાઓ િતા.
• ભાવનગ૨ પ્રથમ વગુન ય ં રજવાડ ય ં િતયં,જ ે ન
ય ં િાસન
ગોહિલ વંિજો દ્વારા થત ય ં િત
યં જે મન ે 'મિારાજા’ ની
ઉિાગધ આિવામાં આવતી િતી.
• જ્યાર
ે િાશલતાણા બીજા વગુન ય ં ૨જવાડ ય ં િત યં,જે ન યં
િાસન િણ ગોહિલ વંિ દ્વારા જ થત ય ં િત યં.જે મને
'ઠાકોર સાિ
ે બ' ની ઉિાગધ આિવામાં આવતી
િતી.
• ભાવનગર ખાત ે કાહઠયાવાડ રાજકીય િહરષિન યં
ત્રીજ
ય ં અગધવ ે િન ગંગા ઓઝાની પવનંતીથી
ગાંધીજીની અધ્યક્ષતામાં ઈ.સ.1925માં યોજાય યં
િત યં.
• (કાઠીયાવાડ રાજકીય િહરષિન યં િિ
ે લ યં
અગધવ ે િન પવઠ્ઠલભાઈ િટે લના અધ્યક્ષ િાન ે
રાજકોટ ખાત ે ઈ.સ. 1921માં ભરાય
ય ં િત
યં)
• ઈ.સ.1932માં ભાવનગરના ટાઉનિોલમાં
રજવાડાની ધારાસભામાં ક ૃ ષ્ણક
ય મારસસિંિજીનો
રાજ્યાણભષ
ે ક થયો િતો.
• ેિિી રજવાડાના પવલીનીકરણ સમય ે ભાવનગરના
સૌપ્રથમ રાજા ક ૃ ષ્ણકય મારસસિંિજીએ િટ ે લન

સરિાર િોતાનય ં રજવાડ
ય ં ભારતસંઘમાં જોડવા માટ ે
કહ્ય
યં.
• આઝાિી બાિ ક ૃ ષ્ણકય માર સસિંિજીન ે મદ્રાસ
(તપમલનાડ ય ) ના રાજ્યિાલ બનાવવામાં આવ્યા
િતાં.
• િાશલતાણા નજીક આવ ે લ વીજાનો ને સ ભારતનયં
સૌથી નાનય ં રજવાડય ં િતય ં . અિીં પવજાજી ગોહિલ
નામના વંિજો િાસન કરતા િતા.
•જ ે ની વસતી માત્ર 210 િતી અન ે પવસ્તાર 0.75
ચો.હક.મી. જ ે ટલો િતો. જ ે સત્તાવાર સ્ટ ે ટનો
િરજ્જજો ધરાવત ય ં િત
યં.
• પવજાજી ગોહિલ ે અિીં પવજ
ે શ્વર મિાિેવનય ં મંહિર
બંધાવ્ય
ય ં િત
યં.
•જે ન
ય ં પવલીનીકરણ ભાવનગર સ્ટ ે ટ સાથ ે જ
ભારતસંઘ સાથ ે ક૨વામાં આવ્ય ય ં િત યં.
• આ રજવાડ ય ં ઈ.સ.1947માં ગય જરાત ક ે ભારતન યં જ
નિીં િરંત
ય સમગ્ર પવશ્વન
ય ં સૌથી નાન ય ં રજવાડય ં િત
યં.
ભૌગોલિક માડિતી
• ભાવનગ૨ બજલ્લાની રચના 1 મ ે ,1960ના રોજ
ગય જરાત રાજ્યની િાિના સમયે કરવામાં િતી.
•િ ે ત્ર
ય ં જી ભાવનગર નજીક સરતાનિ૨ િાસ ે
ખંભાતના અખાતમાં મળનારી સૌરાષ્ટ્રની બીજા
નંબરની સૌથી મોટી નિી છ
ે .
• વલભીિ ય ૨ ઘે લો નિીના હકનાર
ે , મિ
ય વા માલણ
નિીના હકનાર ે અન ે બગિાણા બગડ નિીના
હકનાર
ે વસે લા છે .

ે ટ
•જ ે ગરીબ ે ટ (તા. મિ ય વા)
• િીરમબ ે ટ (તા. ઘોઘા)
•સય લ્તાનિ ય રબ ે ટ (તા. તળાજા)
• માલબ ેં ક બ ે ટ
• રોણીયો બ ે ટ
િવુતો
•િ
ે ત્ર
ય ં જય, થાિો, લોચ, ઈસાળવા, િાંત િ ે રી,
મો૨ધા૨, શિિોરી માતાનો ય ડં ગર, લોંગડી, ખોખરા,
તળાજાના ય ડં ગરો વગ
ે ેર
•ધ
ે લો અન ે િ
ે ત્ર
ય ં જી નિી વચ્ચ ે ના પ્રિેિન ે
"ગોહિલવાડ’ તરીક ે ઓળખવામાં આવ ે છ
ે .
•યય ક
ે શલપ્ટસ(નીલગીરીના વૃક્ષો) સૌથી વધ ય થતા
િોવાથી ભાવનગર 'ય ય ક
ે શલપ્ટસના બજલ્લા’ તરીક

ઓળખાય છ ે .
જાપત પ્રમાણ
• સૌથી ઓછી અનય સૂગચત જનજાપતની વસતી (ST)
ભાવનગર બજલ્લામાં છે . (સૌથી વધ
ય અન ય સૂગચત
જનજાપતની વસતી િાિોિ બજલ્લામાં છ
ે .
• જ્યાર
ે ટકાવારીની દ્રશષ્ટ્એ અન ય સૂગચત
જનજાપતની સૌથી વધય વસતી ડાંગ બજલ્લામાં છ ે .)
અભયારણ્ય

ે ળાવિર બ્લ
ે કબક (કાગળયાર) ન
ે િનલ િાકુ
• વલભીિ ય ર તાલ
ય કામાં આવે લો આ રાષ્ટ્રીય િાકુ
ય િનનયાનો સૌથી મોટો કાગળયા૨ માટ
ે નો િાકુ છ
ે .
પવક્ટોરીયા િાકુ
• ભાવનગર િિ ે રમાં આવે લા આ િાકુની િાિના
મિારાજા તખ્તસસિંિજીએ ઈ.સ.1888માં કરી
િતી. આ િાકુ આરબક્ષત િિ ે રી વન પવસ્તાર
તરીક
ે પવકસ્યો િતો.
• આ િાકુ મ
ય ખ્યત્વ
ે િક્ષીઓ માટે િતો.
આર્થિક માડિતી
િાક
• બજલ્લામાં િાડમ, જામફળ, જ ય વાર, ઘઉં, કિાસ,
મગફળી, બાજરી, ય ડં ગળી, ક
ે ળાં વગે ે ર િાક થાય છ
ે .
• િાડમનય ં સૌથી વધ
ય ઉત્પાિન ભાવનગરમાં થાય છ

તથા જામફળના ઉત્પાિનમાં અમિાવાિ િછી બીજા
નંબર
ે આવ ે છ
ે .
•ગય જરાતમાં સૌથી વધ ય જ
ય વારન
ય ં વાવ
ે ત૨ ભાવનગર
બજલ્લામાં થાય છ ે . (સૌથી વધ ય ઉત્પાિન સ
ય રત
બજલ્લામાં થાય છ
ે )
• ય ડં ગળીન ય ં ઉત્પાિન ભાવનગર બજલ્લાના મિ ય વા
તાલ ય કામાં સૌથી વધ ય થાય છ
ે .
• જમાિાર ક ે રીના િાક માટ
ે મિ
ય વા તાલ
ય કો જાણીતો
છ ે .
ખનીજ
• ભાવનગર મ ય લતાની માટી અન ે પ્લાણસ્ટક કલે ના
ઉત્પાિનમાં સમગ્ર ગ
ય જરાતમાં પ્રથમ િાન ે આવ ે છ
ે .
•ક
ે લ્સાઈટ અન ે બ
ે ન્ટોનાઈટ જ
ે વા ખનીજો
ભાવનગરમાંથી મળી આવ ે છ
ે .
•બ
ે ન્ટોનાઈટ ખનીજનો ઉિયોગ ખનીજ ત ે લ
િય બદ્ધકરણ, રસાયણ ઉદ્યોગ અન
ે સ્ટીલ ઉદ્યોગમાં
થાય છ ે .
ઉદ્યોગો
• ભાવનગર વનસ્પપત ઘીના ઉત્પાિનમાં ગ
ય જરાતમાં
પ્રથમ િાન
ે છ
ે .
• પવસ્તારની દ્રશષ્ટ્એ પવશ્વનય ં પ્રથમ નંબરનય ં સૌથી મોટ
યં
જિાજ ભાંગવાન ય ં યાડુ અલંગ ખાત ે આવે લ યં છ
ે .
• જ્યાર
ે , જિાજ ભાંગવાની સંખ્યાની દ્રશષ્ટ્એ
એશિયામાં બીજા નંબરન ય ં યાડુ છ ે . (જિાજ ભાંગવાની
સંખ્યાની દ્રશષ્ટ્એ એશિયાન ય ં સૌથી મોટ ય ં યાડુ
િાંઘાઈ(ચીન)માં આવ ે લછ ે .)
• િીરા ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, ખ ે તીનાં ઓજારો
બનાવવાનો ઉદ્યોગ, શસમ ે ન્ટ ઉદ્યોગ, કાગળ
ઉદ્યોગ, માટીનાં વાસણો બનાવવાનો ઉદ્યોગ અન ે
મત્સ્ય ઉદ્યોગ અિીં પવકાસ િામ્યા છે .
બંિરો
• અલંગ બંિ૨ : આ બંિરની િરૂઆત
ઈ.સ.1982માં કરવામાં આવી િતી.
• આ પવશ્વન ય ં સૌથી મોટ
ય ં જિાજ ભાંગવાન ય ં યાડુ

ે .(તા. તળાજા) (પવસ્તારની દ્રશષ્ટ્એ)
• ભાવનગર બંિર : આ બંિરન ે વષુ 1963માં
‘લૉકગ ે ટ' તરીક ે પવકશસત કરવામાં આવ્ય ય ં િત
યં.
•જ ે એશિયાન ય ં સૌપ્રથમ અને ગ
ય જરાતન ય ં એકમાત્ર
બંિર છ ે જે ની િાિના ગ ય જરાત મે હરટાઈમ બોડુ
દ્વારા વષુ 1960માં ક૨વામાં આવી િતી.
• મિ ય વા બંિ૨ (તા. ભાવનગર)
• ઘોઘા બંિ૨ (તા. ઘોઘા)
સસિંચાઈ યોજના
• રાજિળી ેડમ : આ ેડમ િ ે ત્ર
ય ં જી નિી ૫૨ આવે લો

ે . તા. િાશલતાણા
• િમી૨૫રા ેડમ : ઉતાવળી નિી (ધ ે લાિા નિી) િર
આવ ે લો છ
ે . તા. તળાજા
સંિોધન ક ે ન્દ્ર
•સે ન્ટરલ સોલ્ટ એન્ડ મરીન ક ે પમકલ્સ હરસચુ
ઈન્સ્ટિટ્યૂટ: ભાવનગર ખાત ે આવ ે લી આ સંિા
મીઠાના સંિોધન માટ ે જાણીતી છ ે .જ ે ની િાિના
ઈ.સ. 1954માં થઈ િતી.
ર ાય ફાર્મિંગ હરસચુ સ્ટ
•ડ ે િન, વલભીિ ય ર (િાિના :
ઈ.સ.1954)
• ભાવનગ૨ના વજ ે સસિંિ ઠાકોર અન ે અંગ્ર
ે જો વચ્ચ

8 સપ્ટે મ્બર, 1840ના રોજ થય ે લ કરાર મ ય જબ
ભાવનગરન ય ં ચલણી નાણ ય ઈમ્પિહરયર રૂપિયો
િતો, ત
ે માં તાંબા અન ે ચાંિીના શસક્કાનો સમાવ ે િ
થતો િતો.
• ભાવનગર ખાત ે ઈ.સ.1852માં મિારાજા
જિવંતસસિંિજીના સમયમાં સૌપ્રથમ પ્રાથપમક
િાળા િરૂ થઈ િતી.
• આઝાિી િિ ે લા ભાવનગર ગોહિલવાડ તરીક ે
જાણીત ય ં િત
ય ં અને સૌથી મોટા રજવાડાઓમાં
સમાવ ે િ થતો િતો.
• આધ ય નનક ભાવનગરની કાયાિલટ મિારાજા
તખ્તસસિંિજીએ કરી િતી. ત ે મણે ઈ.સ. 1880માં
ભાવનગર અન ે વઢવાણ વચ્ચ
ે ે રલવ
ે લાઈનન ે
મંજ
ૂ રી આિી િતી.
•તે મણ ે િાળાઓ, િાઈસ્ક ૂ લો, િોસ્પસ્પટલ, ે રલવ

જે વી સ
ય પવધાઓનો પવકાસ કયો િતો. િામળિાસ
કોલે જ િણ મિારાજા તખ્તસસિંિ દ્વારા બનાવાઈ
િતી.
• આ કોલ ે જમાં ગાંધીજીએ થોડો સમય અભ્યાસ
કયો િતો.
• મિારાજા ભાવસસિંિજી બીજા ક્લાપપ્રય રાજા
િતાં. ત
ે મણ ે પ્રશસદ્ધ ગચત્રકાર રાજા રપવવમાન ે
ભાવનગર બોલાવીન ે તે મણે િોતાના રાજ્યોના
કલાકારોન ે કલા પવદ્યા િીખવી િતી.
• ભાવસસિંિજીએ નીલમબાગ િ ે લ
ે સમાં પિતળીયો
બંગલો સંગીત િરબાર માટ ે અલગ રાખ્યો િતો.
જયાં સવાર – સાંજ સંગીત િરબાર ભરાતા િતાં
• સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ િારૂબંધી િાખલ કરનાર
ગોહિલવાડના રાજવી ભાવસસિંિજી ગોહિલ–2
િતા.
• ગોહિલવાડના આ રાજવી ભાવસસિંિજી ગોહિલ-2
એ ભાવનગ૨ ખાત ે િરબાર સે વવિંગ બેં ક િાિી
િતી. જે સ્ટ ે ટબેં ક ઓફ સૌરાષ્ટ્ર તરીક
ે જાણીતી
િતી જે િાલ પવલીનીકરણ બાિ State Bank
of India તરીક ે જાણીતી છે .
• ભાવનગ૨ના હિવાન સર પ્રભાિંકર િટણી,
ગૌરીિંક૨(ગંગા ઓઝા) ઓઝા, િીવાન
િામળિાસ ગાંધી વગ ે ે રએ િિે રનો સારો એવો
પવકાસ કયો િતો.
• હિવાન િામળિાસ ગાંધીના નામ ૫૨થી
તખ્તસસિંિજી ગોહિલ દ્વારા ઈ.સ.1885માં
ભાવનગ૨માં સૌરાષ્ટ્રની પ્રથમ કોલ
ે જ
'િામળિાસ કોલ ે જ'ની િાિના ક૨વામાં આવી
િતી.
• ઝવે રચંિ મ ે ઘાણીના િ ય ત્ર મિ
ે ન્દ્રભાઈ મ ે ઘાણીએ
ભાવનગ૨ ખાત ે 'લોકપમલાિ' (િ ય સ્તકોના વ
ે ચાણ
માટે ન
યં ક
ે ન્દ્ર) સંિાની િાિના કરી િતી.
• આ ઉિરાંત રપવિંકર રાવળન ય ં કલામંડળ
'આકાર' અન ે નાનાભાઈ ભટ્ટ અન ે ગીજ
ય ભાઈ
બધ ે કા દ્વારા આંબલાગામ ખાત ે આવ ે લી
'િબક્ષણામૂર્તિં' સંિાઓ જાણીતી છ
ે .
•ગ
ય જરાતન ય ં સૌપ્રથમ િ ે લ્થ ATM િરૂ કરનાર
ભાવનગર બજલ્લો છ ે .
•આ િ ે લ્થ ATM િાશલતાણા તાલ ય કાના ઘ ે ટી ગામ

વષુ 2019માં િરૂ કરવામાં આવ્ય યં છ ે . આ
ATMમાં ડાયાબબટીસ, ેડન્ગ્ય ય , મ ે લ
ે હરયા, લોિી
અન ે ય ય હરન સહિતના 41થી વધાર ે ટ ે સ્ટ કરી
િકાય છ ે .આટ ે સ્ટન ય ં િહરણામ તજજ્ઞોન ે ફોરવડુ
કરી વીહડયો કોન્ફરન્સથી જરૂરી સલાિ અન ે
સા૨વા૨ન ય ં શલસ્ટ પપ્રન્ટ કરાવી િકાય છ ે .
• ભાવનગરમાં ગ ય જરાતનય ં સૌથી મોટ
યં િે હરટ
ે જ ે રલવે
મ્યય શઝયમ િસ્થિમ ે રલવ ે પવભાગ દ્વારા
બનાવવામાં આવ્ય યં.
•ગ ય જરાત સ૨કા૨ના વન પવભાગ દ્વારા ક ે બપ્ટવ
બ્રીડીંગ પ્રોજ
ે કટ ખડમોર િક્ષી માટ ે િરૂ ક૨વામાં
આવ્ય યં.
• 22 ઓકટોબર, 2017ના રોજ પ્રધાનમંત્રી નર
ે ન્દ્ર
મોિીના વ૨િ િસ્ત
ે ઘોઘા અને ભરૂચના વાગરા
તાલ
ય કાના િિ
ે જ વચ્ચ
ે રો–રો ફ
ે રી િરૂ ક૨વામાં
આવી છ ે .
મિત્વના તાિકાઓ
ભાવનગર
• ભાવનગર ખાત ે ના ગાંધી સ્મૃપત, સરિાર સ્મૃપત,
ગૌરીિંકર તળાવ, જ ૂ ના િરબારગઢની સ ય ં િર
કોતરણી, તખ્ત ે શ્વરન
ય ં મંહિર, ભવનાથન ય ં મંહિર,
રૂિાવરીન ય ં મંહિર, િામળિાસ કોલ ે જ, ગંગા છત્રી
વગે ે ર િળો જોવાલાયક છ ે .
• ભાવનગર તાલ ય કાના બ
ય ધે લ ગામમાં િડપ્પીય
સંસ્કૃ પતનો ટીંબો મળી આવ ે લો છ
ે .
• ભાવનગર િટારા બનાવવા માટ ે તથા ગાંઠીયા
માટ ે પ્રખ્યાત છ
ે .
• સમગ્ર ભારતમાં ફિ ભાવનગરના ે રલવ ે
સ્ટ
ે િનમાં મહિલાઓ ય કલી તરીક ે સે વાઓ આિ ે
છે .
• પવશ્વન
ય ં સૌપ્રથમ C.N.G ટર્મિંનલ ભાવનગર બંિર
િર િાિવામાં આવ્ય ય ં િત
ય ં . (L.N.G ટર્મિંનલ –
િિ
ે જ બંિર, ભરૂચ)
મિવા
• માલણ નિીના હકનાર ે મિ ય વા વસ ે લયં છ ે જ ે ન
યં
પ્રાચીન નામ "મધ ય મપત‘’ ક ે 'મધ ય િ ય રી' િતયં.
• મિ ે 'સૌરાષ્ટ્રન
ય વાન ય ં કાશ્મીર' કિ ે વામાં આવ ે છે .
• સંત મોરારી બાિ ય ન
ય ં જન્મ િળ અન ે આશ્રમ
તલગાજરડા મિ ય વા તાલય કામાં આવ ે લ
યં છે .
• અિીં િન ય માન જયંતીના હિવસ ે પ્રાથપમક િાળાના
શિક્ષકન ે ગચત્રક
ૂ ટ એવોડુ એનાયત ક૨વામાં આવ ે
છ ે .જ
ે ન
ે 'અસ્પસ્મતા િવુ’ તરીકે ઓળખવામાં આવ ે
છે .
• સંત બજરંગિાસ બાિાનો આશ્રમ બગિાણા
મિ ય વા તાલ ય કામાં આવ ે લો છ ે . અિીં બગડ નિીના
હકનાર ે બગડ ે શ્વર મિાિેવન ય ં પ્રાચીન મંહિર િણ
આવ ે લયં છ
ે .
•ઊ ં ચા કોટડા ખાત ે ચામય ં ડા માતાન ય ં મંહિર આવ ે લ
છે . ઉિરાંત કાળીયા ભીલની કોઠી આવ ે લી છે .
કિ ે વાય છ ે કે કાળીયો ભીલ જ્યાર ે વિાણ લૂંટવા
જતો ત્યાર ે માતાજીની ૫૨વાનગી લઈન ે જતો.
• ય િલાભાયા કાગનો જન્મ ભાવનગર બજલ્લાના
મિ ય વા તાલ
ય કાના સોડવિરી ગામ
ે ચારણ
િહરવારમાં થયો િતો. તે ઓ કાગબાિ
ય તરીક

જાણીતા િતા.
•ત ે મની વાણી 'કાગવાણી' જ ે સાત ભાગમાં
પ્રકાશિત થઈ છે .
• ય િલાભાયા કાગની યાિમાં ત ે મની િ ય ણ્યપતગથએ
'કપવ કાગ િ ય રસ્કાર' સાહિત્ય ક્ષ
ે ત્ર
ે આિવામાં
આવ ે છ ે .
• મિ ય વા ખાત ે િાથીિાંતની બનાવટ માટ ે ન
યં ક
ે ન્દ્ર
આવ ે લ
યં છે .
• મિ ય વા તાલ ય કાના કળસાર ખાત ે આવ ે લ હફરંગી
ેિવળ એક જોવાલાયક િળ છ ે .
વિભીપર
•ઘ ે લો નિીના હકનાર ે વસ ે લ
ય ં વલભીન યં જ ૂ ન
ય ં નામ
'વળા' િત ય ં . હ્ય
ય ં -એન-સાંગના િ ય સ્તક 'સી ય ય —
કી'માં વલભીન ે પવદ્યાન ય ં ધામ તથા બૌદ્ધ ધમુના
અપત સમૃદ્ધ િિ ે ર તરીકે ઓળખાવ્ય યં છ ે .
• ચીની મ ય સાફર ઇત્ત્સિંગના મત મ ય જબ િૂવુમાં
નાલંિા તથા પિિમમાં વલભી બ ે મોટી બૌદ્ધ
પવધાિીઠ િતી.
•મૈ ત્રક વંિની રાજધાની અન ે 'નાલંિા' અન ે
'તક્ષશિલા'ની સમકક્ષ 'વલભી પવધાિીઠ'
વલભીિ ય ર ખાત
ે આવ
ે લી િતી.
• વલભી પવદ્યાિીઠની િાિના ધરસ ે ન પ્રથમ દ્વારા
કરાઈ િતી.
• વલભી પવધાિીઠ હિનયાન બૌદ્ધ સંપ્રિાયનયં
મિત્વનયં ક
ે ન્દ્ર િત
યં.
• બૌદ્ધ પવદ્વાન સ્થિરમપત અન
ે ગ
ય ણમપત અિીં
આચાયુિિે િતા.
•મૈ ત્રક કાળ િરપમયાન ક્ષમાશ્રવણના અઘ્યક્ષ િિે
બીજી જ ૈ ન સંગીતીન
ય ં આયોજન ક૨વામાં િ
ય ં િત
યં.
• વલભી પવદ્યાિીઠનો નાિ 8મી સિીમાં ઉમર–
બીન–જમાલ નામના સસિંધના સ ે નાિપત દ્વારા
કરવામાં આવ્યો િતો.
•ગ ય જરાતમાં સાતમી સિી િરપમયાન વલભીનો
સૌથી વધ ય પવકાસ થયો િતો. ત ે ના પવકાસમાં

ૈ ત્રક િાસકોનો મિત્વનો ફાળો છ ે .
• એશિયામાં સૌથી મોટામાં મોટા કિની ભગવાન
મિાવીર સ્વામીની મૂર્તિં વલભી તાલ ય કાના
નવાગામ ખાત ે આવ ે લી છે .
• વલભીિ ય રમાં ગાંડા બાવળમાંથી લાકડીઓનો
કોલસો બનાવવામાં આવ ે છ ે
લશિોર
• શિિોર ભાવનગર રાજ્યની જ
ૂ ની રાજધાની િતી.
• પ્રાચીન સમયમાં શિિોર 'સસિંિિ
ય ર' અન
ે 'સારસ્વતિ
ય ર'
તરીક ે ઓળખાતય ં િત
યં.
• ગોહિલવંિના રાજાઓએ નવ ય ં શિિોર વસાવીન
ે ત્યાં
હકલ્લો બંધાવ્યો િતો.
• પિલાજીરાવ ગાયકવાડ અન ે કંથાજીના શિવાજીના િૌત્ર
િાિ
ય જીના સરિારના) આક્રમણ સમય ે આ હકલ્લાએ
મરાઠાન
ે િરાવવામાં મિત્વની ભૂપમકા ભજવી િતી.
• ઈ.સ. 1857ના પવપ્લવ િરપમયાન નાનાસાિ ે બ
િ
ે િવાએ શિિોરમાં આિરો લીધો િોવાન યં
કિે વાય છે .
• શિિોર મ ય ખ્યત્વ
ે પિત્તળના નકિીકામ માટ ે
જાણીત યં છે .
• તાંબા–પિત્તળનાં વાસણોના ઉદ્યોગ માટ ે જાણીત યં
શિિોર ગૌતમી નિીના હકનાર ે વસ
ે લ
યં છ
ે .
• શિિોર તાલ ય કામાં પ્રાચીન ટીંબો, િરબારગઢ,
બ્રહ્મક
ય ં ડ, ગૌતમી ગ ય ફાઓ, સાતિ ે રી, શિિોરી
માતાજીન ય ં મંહિર, મોંધીબાની સમાગધ ત ે મજ
સાધ્વી જોધીબાની સમાગધ અન ે લોક્ભારતી ગ્રામ
પવદ્યાિીઠ વગ ે ે ર જોવાલાયક િળો છ ે .
• શિિોર તાલ ય કાના રાજિરા ખાત ે પ્રખ્યાત
ખોડીયા૨ માતાજીન ય ં િાનક આવ ે લ યં છ ે . અિી
જાણીતો 'તાતણીયા ધરો' આવ ે લો છ ે . જ ે માં
ય િષ્કાળ િરપમયાન િણ િાણી જોવા મળ ે છ ે ત ે વી
લોકવાયકા છ ે .
• મઢડા ખાત ે 100 વષુ િિ ે લા કચ્છી જૈ નવ
ે િારી
શિવજી ેિવસીએ રાષ્ટ્રીય ભાવનાથી પ્ર ે ૨ણા લઈ
એક સય ં િર ભારત મંહિરની રચના કરી િતી.
• આ િળ ે ગાંધીજીએ ચળવળ િરપમયાન

ય લાકાત લઈન ે લોકોમાં ચ
ે તના જગાવી િતી.
પાલિતાણા
• િાશલતાણાનયં જ
ૂ ન
ય ં નામ 'િાિશલપ્તિ ય ર' િતયં.
િાશલતાણાન
ે મંહિરોના િિ ે ર'ની તથા 'અહિિંસા
નગરીની ઉિમા મળ ે લી છ
ે .
• િાશલતાણામાં જ ૈ ન ધમુના પ્રથમ તીથંકર
ઋષભિેવન ય ં િાનક 'િસ્તગગરી' આવ ે લ
યં છ
ે . અિીં
શ્રી વૃષભિેવના જ્ય ે ષ્ઠ િ
ય ત્ર શ્રી ભરત ચક્રવર્તી
આ તીથુ ૫૨થી મોક્ષ પ્રાપ્ત કયો િતો.
• શ્રી ભરત ચક્રવતીનો િાથી િણ અિીં જ ઊભા
ઊભા અનિન કરી સ્વગુ શસધાવ્યો િોવાની
લોકવાયકા છ ે .
•જૈ ન આચાયુ િાિશલપ્ત સૂરીના શિષ્ય નાગાજ યુન
દ્વારા િ
ે ત્ર
ય ં જય િવુત િર ગ ય રુના નામ ૫૨થી
િાિશલપ્તિ ય રની િાિના કરાઈ. જે આગળ જતા
િાશલતાણા નામથી ઓળખાય યં.
• િાશલતાણા વષુ 2014માં કાયિાકીય રીત ે પવશ્વન યં
સૌપ્રથમ િ ય ધ્ધ િાકાિારી િિ ે ર બન્ય
ય ં િતય ં . અિીં
માછલી, ઈ ં ડા, માંસ વગે ે રનાં ખરીિ વ ે ચાણ િર
પ્રપતબંધ છ
ે .
• િાશલતાણામાં સતી રાજબાઈન યં મંહિર,
સતય આબાબાનો આશ્રમ, િાટક ે શ્વર મિાિેવ,
કાળભ ૈ રવ િાિાન
ય ં મંહિર, િાશલતાણાના િ ે ત્ર
ય ં જય
ય ડં ગરોમાં ઐપતિાશસક જ ૈ ન ેિરાસરો (ક ય લ 863
ેિરાસરો), અયંગરિીરની િરગાિ અને
િ
ે મચંદ્રાચાયુની સમાગધ વગ ે ે ર જોવાલાયક િળો
આવ ે લા છ
ે .
• િાશલતાણા ખાત ે ચ ૈ ત્ર સય િ ત ે રસના રોજ જ ૈ ન
સમ ય િાયનો િપવત્ર મ ે ળો ભરાય છ ે .
•િે ત્ર
ય ં જય િવુત િર આવ ે લા 863 મંહિરોનો
વહિવટ આણંિજી કલ્યાણજીની િ ે ઢી દ્વારા
ક૨વામાં આવ ે છ
ે .
• વષુ 2010માં 61મા વન મિોત્સવ િરપમયાન
િાશલતાણામાં 'િાવક' વનન ય ં નનમાણ કરવામાં
આવ્ય ય ં િત
યં.
• િાશલતાણા તાલ ય કામાં િ
ે ત્ર
ય ં જી નિી િર રાજિળી
ગામે રાજિળી ેડમ બાંધવામાં આવ્યો છ ે .
• આધ ય નનક ય ય ગમાં બંધાય ે લ ય 'સમવસ૨ણ' જ ૈ ન
મંહિ૨ િે ત્ર
ય ં જય િવુત િર આવ ે લ
યં છ
ે .
તળાજા
• તળાજાન ય ં પ્રાચીન નામ 'તાલધ્વજ' અથવા
'તાલધ્વજિ ય રી' છે .
• તળાજા નરસસિંિ મિ ે તાની જન્મભૂપમ છ ે .ત્રીજી
સિીમાં િ ે ત્ર
ય ં જી નિીના મ ય ખ નજીક તળાજાના
ય ડં ગરમાં બૌદ્ધ ધમુ સાથ ે જોડાય ે લી મૌયુકાળની
30 ગ ય ફાઓનો સમૂિ આવ ે લછ ે .
•ગ
ય ફામાં આવ ે લ સભાખંડ અન ે ચ
ૈ ત્ય િાિત્ય
કલાની દ્રશષ્ટ્એ ઉત્ક
ૃ ષ્ટ્ છ
ે .
•જૈ ન તીથુધામ તરીક ે તાલધ્વજગગહર (તળાજા)
જાણીત યં છ
ે .
ગારીયાધાર
• ગાહરયાધારન ય ં કણબી િાટીિાર કોમની "ક્સબી
મહિલાઓન ય ં ભરતકામ' જાણીત યં છ
ે .
• આ ભરત લાલ અન ે ભૂરા રંગના કાિડ િર
કરવામાં આવ ે છ
ે .
• ભોજલરામ બાિાના શિષ્ય વાલમરામ બાિાનો
આશ્રમ ગાહરયાધારમાં આવ
ે લો છ
ે .
ઉમરાળા
• રાંિલ માતાજીન ય ં મંહિર િડવા ઉમરાળા તાલ ય કામાં
આવ ે લ
યં છ
ે . ઉિરાંત અંબાજીમાંન ય ં માંઈ મંહિર,
ધોળનાથ મિાિેવન ય ં મંહિર આવ ે લા છ ે .
• રપવ રાંિલમાતાજીન ય મંહિર િડવા અમર ે લી
બજલ્લાનાં ય કકાવાવ તાલ ય કામાં આવ ે લછ ે .
• ઉમરાળા તાલ ય કાના સમહઢયાળા ખાત ે કપવયત્રી
ગંગાબાઈ કાળ ય ભા ગોહિલ (ગંગાસતી)નો આશ્રમ
(કાળ ય ભાર નિીના કાંઠ ે ) આવ
ે લો છ
ે .જ
ે નો ગય જરાત
સ૨કાર ે યાત્રાધામ પવકાસ બોડુમાં સમાવ ે િ કયો
છે .
ઘોઘા
• ઘોઘાનય ં પ્રાચીન નામ 'ગ ય ં િીગઢ' િત
યં.
• ઘોઘા એક જ ૂ ન
ય ં બંિર છ ે . આ બંિર માટે કિ
ે વત
જાણીતી િતી ક ે 'લંકાની લાડી અન ે ઘોઘાનો વ૨'

ે માં ઘોઘાના રાજક ય માર પવજયના લગ્ન કરવા
માટ
ે જિાજ દ્વારા શ્રીલંકા િિોંચ્યા િતાં.
• અરબ વ ે િારીઓ સાતમી સિીમાં ઘોઘા બંિરે આવ્યા
િતાં. ત્યાં ત
ે મણ
ે મપજજિ બાંધી િતી. આ મપજજિ
ભારતની સૌથી પ્રાચીન મપજજિોમાંની એક છ
ે .
• ઘોઘા તાલ
ય કાના ત્રંબક ગામ
ે ત્રંબકનો ધોધ આવ
ે લો છ
ે .
• આ ધોધ માળનાથ ય ડં ગરમાં આવ ે લો છ
ે .નવખંડા
િાશ્વુનાથ ભગવાનન
ય ં પ્રશસદ્ધ િાનક ઘોઘા ખાત ે
આવ ે લ યં છ
ે .
સાંસ્ક
ૃ મતક માડિતી
વાવ - તળાવ - સરોવર
• બ્રહ્મક
ય ં ડ- શિિોર
• ગૌતમ ય કં ડ- શિિોર
• તાતણીયો ધરો- રાજિરા
• ગૌરીિંકર તળાવ(બોર તળાવ)- ભાવનગર
• શિિોર તળાવ- શિિોર
• ગંગાજળીયા- ભાવનગર
મિ
ે િો-િવ
ે િી
નીલમબાગ િ ે લ
ે સ
•આ િે લ
ે સ ઈ.સ. 1859માં બંધાવાયો િતો ત ે મના
િિપત જમુન આર્કિંટે કટ્ શસમસન િતાં. જ ે ન
ે વષુ
1984 માં િ
ે હરટ
ે જ િોટલમાં ફ ે ૨વવામાં આવ્યો
િતો.
ભાવપવલાસ િ
ે લ
ે સ
• ગોહિલ વંિના રાજવીઓનો આ ઐપતિાશસક
મિ
ે લછે .

ે ળા - ઉત્સવો
ગોિનાથનો મે ળો
• શ્રાવણ માસની સાતમ આઠમ અન ે ભાિરવા
માસની અમાસના હિવસ ે ગોિનાથ 'ગોિનાથનો

ે ળો' ભરાય છ
ે .
• આ િળ ે નરસસિંિ મિ
ે તાએ ભગવાન િંકરની
ઉિાસના કરી િતી અન ે તે મણ
ે ક
ૃ ષ્ણલીલાના
િિુન કયા િતા.
નકળંગનો મ
ે ળો:
• ભાવનગર તાલ ય કામાં કોગળયાક ખાતે ભાિરવી
અમાસના રોજ િહરયા હકનાર ે નકળંગ મિાિેવના
મંહિર
ે નકળંગનો મ
ે ળો’ ભરાય છે .
િોકનૃત્યો
ઢોલોરાણો મૃત્ય
• ગોહિલવાડના કોળી જાપતના લોકોન ય ં 'ઢોલોરાણો'
નૃત્ય જાણીત યં છ ે .
• આ નૃત્ય િાકની લણણી વખત ે કરવામાં આવ ે
છે .જે માં િાથમાં સ ય ં િડાં, સ
ય ં િડીઓ, ડાલાં, સૂંડલા,
સાંબે લા વગ ે ે ર લઈન ે અનાજ ઊગ્રતા, ઝાટકતા ક ે
ખાંડતા વત ય ુ ળાકાર ે મંજીરા, તબલા અન ે
કાંસીજોડાના તાલ ે આ નૃત્ય ક૨વામાં આવ ે છ
ે .
મટકી નૃત્ય
• સૌરાષ્ટ્રમાં 'મટકી નૃત્ય' િાથમાં ખાલી ઘડો

ય લાવીન ે નૃત્ય કરવામાં આવ ે છે .
• ગોહિલવાડ પવસ્તારમાં કોળી સમાજ િાંહડયાની
સાથે મટકીથી રમ ે છ
ે .
સુંગ્રાિાિય
• ગાંધી સ્મૃપત મ્ય
ય ઝીયમ: ભાવનગર
• બાટુન મ્ય ય ઝીયમ: ભાવનગર
• તામ્ર િત્રો અને શસક્કાઓનય ં સંગ્રિાલય: વલ્લભીિ
ય ર
ગ્રુંથાિયો – ગ્રુંથભુંડાર
• બાટુન લાયબ્ર ે રી, ભાવનગર
• આત્મારામજી જ ૈ ન લાયબ્રે રી, ભાવનગર
• ગાંધી સ્મૃપત લાયબ્રે રી, ભાવનગર
મિત્વની યનનવર્સિટીઓ અન

મવદ્યાપીઠ
• ભાવનગર ય ય નનવર્સિંટી
• લોકભારતી પવદ્યાિીઠ
• ભાવસસિંિજી િોલીટ ે કનીક
• િામળિાસ કોલ ે જ
• િબક્ષણામૂર્તિં ગ્રામ પવધાિીઠ
• પ્રભાિંકર િટ્ટણી ઇિીટય ય ટ ઓફ સાયન્સ
G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ
ે વવો
G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ
ે વવો
G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ
ે વવો

You might also like