You are on page 1of 142

અમદાવાદ જીલ્લો

G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ


ે વવો
G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ
ે વવો
G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ
ે વવો
અમદાવાદ જીલ્લો
• ભારતના એક સમયના 'પૂર્વનું માન્ચ
ે સ્ટર' તરીક

ઓળખાતા અમદાર્ાદનું મૂળનામ 'અહ ે મદાબાદ'
હતું .
• અમદાર્ાદ ભારતના પ્રાચીન શહ ે રોમાં આગર્ું
સ્થાન ધરાર્
ે છે .
• આ ઉપરાંત, અમદાર્ાદન
ે ભારતનું 'બોસ્ટન' તરીક ે
પણ ઓળખર્ામાં આર્તું હતું .
• અબલ ફઝલ ે અમદાર્ાદન ે 'દનનયાના બજા૨'
તરીક
ે ઓળખાવ્ું હતું ત
ે મજ જહાંગીર ે
અમદાર્ાદને 'ગદાબાદ' એટલ ે કે 'ધૂળીયું શહ
ે ર'
તરીક ે ઓળખાવ્ું હતું .
• સ્થાપના: 1 મ
ે , 1960
• મખ્ય મથક: અમદાર્ાદ
• તાલકા: 1. અમદાર્ાદ શહ ે ર (ઘાટલોડિયા,
ર્
ે જલપર, સાબરમતી, અસારર્ા, મણીનગર,
નારોલ) 2 માંિલ 3. ેદત્રોજ-રામપરા 4. ર્ીરમગામ
5. સાણુંદ 6. દસક્રોઈ 7. બાર્ળા 8. ધોળકા 9.
ધુંધકા 10. ધોલે રા
• ક્ષ
ે ત્રફળ: 8,107 ચો. ડક.મી
• જાતત પ્રમાણ: 904
• શશશ જાતતપ્રમાણ: 857
• ર્સ્તીગીચતા: 890
• સ્ત્રી સાક્ષરતા: 79.35%
• પરુષ સાક્ષરતા: 90.74%
• કલ સાક્ષરતા: 85.31%
• ગામિાની સુંખ્યા: 556
• નગરપાશલકા: 7
• લોકસભાની બ ે ઠક: 2
• તર્ધાનસભાની બ ે ઠક: 21
અમદાવાદ નો ઈતિહાસ
• અમદાર્ાદનો મૂળ પાયો ખાંટ રાજા આશાભીલ
દ્વારા ટીંબો નામના ગામમાં નુંખાયો હતો. ત્યારે આ
ગામ આશાભીલના નામ ૫૨થી 'આશાર્લ અથર્ા
આશાર્લી' તરીક ે ઓળખાતું હતું .
• સોલુંકી ર્ુંશના રાજા કણવેદર્ે આશાભીલન ે હરાર્ી
પોતાના નામ ૫૨થી સાબરમતી નદીના કાંઠ ે
'કણાર્તી' શહ ે ર ર્સાવ્ું અને ત્યાં કણવમકત ે શ્વર
મહાદેર્ મુંડદરનું નનમાણ કરાવ્ું . આ તર્સ્તાર હાલ
મણણનગ૨નો તર્સ્તાર છ ે .
• ઈ.સ.1411માં સલતાન મઝફ્ફરશાહના પૌત્ર
નાશસરૂદીન અહમદશાહ પોતાની રાજધાની
પાટણથી બદલી કણાર્તીમાં લાવ્ાં અન ે
કણાર્તીની નજીક જ સપાટ ભૂતમ પાસ ે
અહે મદાબાદ (અમદાર્ાદ) શહ
ે રન
ે સ્થાપર્ાનું
નક્કી કયવ .
• અહમદશાહના આઘ્યાત્મિક ગરુ શ ે ખ અહમદ
ખટગુંજ બક્ષની સલાહથી 'અહમદો' ક ે જ
ે ણ
ે એક
પણ નમાઝ છોિી ના હોય ત ે ર્ા વ્ક્તિના હાથ ે આ
નર્ા નગરનો પાયો નુંખાવ્ો હતો.
•જે માં ચાર પતર્ત્ર પરુષોએ (અહમદશાહ બાદશાહ
પોતે ,શ ે ખ અહમદ ખટગુંજ બક્ષ, મશલક અહમદ,
કાઝી અહમદ) 26 ફ ે બ્રઆરી,14।। (ક ે ટલીક જગ્યાએ
14 ફ ે બ્રઆરીનો ઉલ્લ ે ખ જોર્ા મળ ે છ ે .) ના રોજ
અમદાર્ાદ શહ ે ૨ની પહે લી ઈ
ું ટ મૂકીને (માણ ે કબરજ
ખાત ે ) શહે રનું નનમાણ કયવ . અમદાર્ાદના નનમાણ
સમય ે સૌપ્રથમ ભદ્રનો ડકલ્લો બુંધાયો.
• બ્રબ્રડટશકાળ દરતમયાન મું બઈ પ્રે શસિ
ે ન્સીના ઉત્તર
તર્ભાગનું મખ્ય મથક અમદાર્ાદ હતું .
• બ્રબ્રટીશ સરકાર દ્વારા ઈ.સ. 1885માં રણછોિલાલ
છોટાલાલ ે રડટયાર્ાળા મ્યનનશસપાલટીના પ્રથમ
પ્રમખ તરીક ે નનમણૂક પામ્યાં હતા.
• પ્રજાસત્તાક મ્યનનશસપાલટી 1 એતપ્રલ, 1915માં
આર્ી અન ે રાર્ બહાદર ભાઈશુંકર નાનાભાઈ
પ્રથમ ચૂુંટાયે લા પ્રમખ બન્યાં.
• રાષ્ટ્રીય કોંગ્ર
ે સના બ ે અધધર્ ે શનો અમદાર્ાદમાં
યોજાયા હતા, ઈ.સ. 1902માં 18મું અધધર્ ે શન
સે રન્દ્રનાથ બ ે નજીવના અધ્યક્ષસ્થાને અન
ે ઈ.સ.
1921માં 37મું અધધર્ ે શન ડકમ અજમલ ખાનના
અધ્યક્ષ સ્થાન ે યોજર્ામાં આવ્ું હતું .
• બોમ્બ ે પ્રાંતીય નનગમ અધધનનયમ, 1949 હ ે ઠળ
જલાઈ 1950માં અમદાર્ાદ મ્યન્સન્સપલ
કોપોર ે શન(AMC)ની સ્થાપના થઈ હતી.
• અમદાર્ાદ મહાનગરપાશલકા (AMC)ની રચના
થતા પ્રમખના પદના સ્થાન ે મે યરનું પદ અન્સસ્તત્વમાં
આર્તા છ ે લ્લા પ્રમખ અન ે પ્રથમ મ ે યર બનર્ાનું
બહમાન રણછોિલાલ છોટાલાલ ેં રડટયાર્ાળાના
પૌત્ર ચીનભાઈ શ ે ઠને મળ્ય હતું .
• મહાનગરપાશલકાના સ ે ન્ટ્રલ હોલનું નામ 'ગાંધી
હોલ' અન ે કોપોરે શનની ર્હીર્ટી બ્રબલ્ડિંગનું નામ
'સરદાર પટ ે લ ભર્ન' રાખર્ામાં આવ્ું હતું .
•1 મે , 1960ના રોજ રતર્શુંકર મહારાજના હસ્ત ે
અમદાર્ાદમાં સાબ૨મતી આશ્રમ ખાત ે ગજરાત
રાજ્યનું ઉદ્દઘાટન થયું હતું .
• અમદાર્ાદ ર્ષવ 1960 થી 1970 સધી ગજરાતનું
સૌપ્રથમ રાજકીય પાટનગર હતું તથા ર્તવમાનમાં
આર્થિંક પાટનગર ગણાય છ ે .
• ગજરાત તર્ધાનસભાની શરૂઆતની બ ે ઠકો
અમદાર્ાદ શસતર્લ હોન્સિટલ (શ ે ઠ હઠીસસિંહ
પ્ર
ે માભાઈ શસતર્લ હોન્સિટલ) ખાત
ે ભરાતી હતી.-
• ગજરાતના પ્રથમ સધચર્ાલય તરીક ે આુંબાર્ાિી
તર્સ્તારમાં આર્ે લી પોશલટે કનનક કોલ
ે જ અન ે
રાજ્યપાલના બુંગલા તરીક ે શાહીબાગમાં આર્
ે લા
મોતીશાહી મહ ે લનો ઉપયોગ થતો હતો.
ભૌગોલિક માડહિી
• અમદાર્ાદ બ્રજલ્લો સૌથી ર્ધ અન્ય 7 બ્રજલ્લાઓ
સાથ ે સરહદ ધરાર્ ે છ ે . આ ઉપરાંત, સે રન્દ્રનગર,
રાજકોટ અન ે ખે િા બ્રજલ્લાન
ે પણ સૌથી ર્ધ 7
બ્રજલ્લાની સરહદ િશ ે છ ે .
નદીઓ
• 1. સાબરમતી 2, મ ે શ્વો 3. સૂકભાદર 4. ખારી 5.
ભોગાર્ો નદી ડકનાર ે ર્સે લા શહ
ે રો
• અમદાર્ાદ અન ે ર્ૌઠા સાબરમતી નદીના ડકનાર ે
તથા ધુંધકા અન ે ધોલે રા સખભાદર નદીના ડકનાર ે
ર્સ
ે લાં શહ
ે રો
• અમદાર્ાદના મ ે દાનનો દબ્રક્ષણ-પક્તિમ ભાગ
ભાલકાંઠા (ભાલ પ્રદેશ) તરીક ે ઓળખાય છ ે .જ ે
ભાર્નગરના ર્લભીપર તાલકા સધી ફ ે લાય
ે લો છે .
• અમદાર્ાદ બ્રજલ્લાના ભાલ પ્રદેશમાં સૌથી ર્ધ
ઘઉુંનું ઉત્પાદન થાય છ ે .
• ભાલીયા ઘઉુંન ે ર્ષવ 2011માં GI ટૅ ગ આપર્ામાં
આવ્ો હતો.
• સાબરમતી નદીની ઉત્તર ે આર્ ે લા તર્સ્તારન ે
ર્ી૨મગામના મ ે દાન તરીક
ે ઓળખર્ામાં આર્ ે છ
ે .
અહીં, રૂપ
ે ણ નદીના કારણ ે ત
ૈ યાર થય ે લાં આ

ે દાનન
ે ર્ીરમગામના કપાસના મ ે દાન તરીક ે
ઓળખાય છ ે .
• સાબરમતી નદી અન ે નળ સરોર્૨ ર્ચ્ચ ે નો પ્રદેશ
'નળકાંઠા' તરીક
ે ઓળખાય છ ે . અહીં ર્ીરમગામ
તાલકામાં નળસરોર્ર આર્ ે લું છે .
• સાબરમતી નદીના કારણ ે અમદાર્ાદ અન ે
ગાંધીનગરમાં સાબરમતીનું મે દાન રચાયે લું છ
ે .
• અમદાર્ાદનું મ ે દાન ચરોતર તર્સ્તારના ર્ાયવ્
ખૂણ ે આર્ ે લું છ ે . જ ે માં જોધપર ગામ અન ે
થલત ે જના ટ ે કરાનો સમાર્ ે શ થાય આ ટ ે કરાન ે
અરર્લ્લી પર્વતમાળાની પૂુંછ તરીક ે ઓળખર્ામાં
આર્ ે છે .
• અમદાર્ાદ બ્રજલ્લાના માંિલ અન ે ેદત્રોજ તાલકાના
તર્સ્તારન ે ચું ર્ાળ પ્રદેશ’ તરીકે ઓળખર્ામાં આર્ ે
છે .
• અમદાર્ાદ ગજરાતમાં સૌથી ર્ધ ર્સતી ધરાર્તો
બ્રજલ્લો તથા શહે રછે . (ભારતમાં ર્સતીની દ્રશષ્ટ્એ
અમદાર્ાદ શહ ે ૨નો સાતમો ક્રમ છ
ે .)
• અમદાર્ાદ સૌથી ઓછી ગ્રામીણ ર્સતી ધરાર્તો
બ્રજલ્લો છ
ે .
આર્થિક માડહિી
પાક
• બ્રજલ્લામાં ભાલ પ્રદેશના 'ભાશલયા', 'છાશસયા'
અન ે 'દાઉદખાની' ઘઉું પ્રખ્યાત છે .
• આ ઉપરાંત, કપાસ, ચણા, જર્ાર, બાજરી, િાંગર,
એરુંિા, બટાકા, જીરુ
ું જ ે ર્ા પાકો પણ લ ે ર્ાય છ
ે .
ધોળકા જામફળના પાક માટ ે જાણીતું છ
ે .
ઉદ્યોગો
• સતરાઉ કાપિનો ઉદ્યોગર્ટર્ા અન ે ચાંદખ
ે િામાં
સ્ટીલ પાઈપનું ઉત્પાદન થાય છ ે .
• સાણુંદ ખાત ે ટાટા કુંપનીનો 'ન ે નો કાર પ્લાન્ટ્’
આર્ ે લો છ
ે .
• દસક્રોઈ તાલકાના બાર ે જિીમાં િાંગરની
ખશ્કીમાંથી ત ે લ બનાર્ર્ાનું કારખાનું તથા કાગળ
બનાર્ર્ાની મીલ આર્ ે લછ ે .
સસિંચાઇ યોજના
• સાબરમતી નદી પર અમદાર્ાદનાં ર્ાસણા ખાત ે
બે ે રજ (આિબુંધ) બાંધર્ામાં આર્ ે લ છ
ે . જ ે
ર્ાસણા બ ે ે રજ તરીક
ે ઓળખાય છ ે .
સુંશોધન ક
ે ન્દ્ર
• અમદાર્ાદ ટ
ે ક્ષટાઈલ ઈન્ડસ્ટરી રીસચવ
એસોશસએશન (ATIRA) (તર્ક્રમ સારાભાઈ દ્વારા),
સ્થાપના ર્ષવ–1947
• ડફશઝકલ ડરસચવ લ ે બોર
ે ટરી (PRL) (તર્ક્રમ
સારાભાઈ દ્વારા), સ્થાપના ર્ષવ–1947
•ને શનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન (NID),
સ્થાપના ર્ષવ-1961
• કમ્યનનટી સાયન્સ સ ે ન્ટ્ર, સ્થાપના ર્ષવ–1962-
•ને શનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઓક્યપ ે શનલ હે લ્થ,
સ્થાપના ર્ષવ-1966
• ઈશન્ડયન િ ે સ રીસચવ ઓગ ે નાઈઝે શન (ISRO)
(તર્ક્રમ સારાભાઈ દ્વારા) સ્થાપના ર્ષવ–1969
•િ ે સ એપ્લપ્લકે શન સે ન્ટ્ર (તર્ક્રમ સારાભાઈ દ્વારા),
સ્થાપના ર્ષવ–1972
• ગજરાત ક ે ન્સર રીસચવ ઈન્સ્ટિટયૂટ, સ્થાપના ર્ષવ-
1972
• મહાિા ગાંધી લ ે બર ઈન્સ્ટિટયૂટ, સ્થાપના ર્ષવ-
1979
•સે ન્ટ્ર ફોર એન્વાયર્ન્મ
ે ન્ટ્ એજ્યકે શન (CEE),
સ્થાપના ર્ષવ-1984
• ઈન્સ્ટિટયૂટ ફોર પ્લાઝ્મા રીસચવ, સ્થાપના ર્ષવ–
1986
• ઈન્સ્ટિટયૂટ ઓફ ડકિની ડિશસઝ એન્ડ રીસચવ

ે ન્ટ્ર
• હોશઝયરી ે ટરનનિંગ એન્ડ રીસચવ ઈન્સ્ટિટયૂટ, ઓઢર્
• ઈ.સ. 1824માં ગજરાતી શાળા તથા ઈ.સ. 1846માં
અુંગ્ર
ે જી શાળા અમદાર્ાદમાં શરૂ થઈ હતી.
• મગનલાલ ર્ખતચુંેદ ઈ.સ. 1850માં 'અમદાર્ાદનો
ઈતતહાસ' નામનું પસ્તક લખ્યું હતું .
• રણછોિલાલ છોટાલાલ ે રડટયાર્ાળાએ
ઈ.સ.1861માં ગજરાતની સૌપ્રથમ ‘સતરાઉ
કાપિની મીલ’ સ્થાપી હતી.
• અમદાર્ાદમાં કાપિની બીજી તમલ શરૂ કરનાર
વ્ક્તિ બ
ે ચરદાસ લશ્કરી હતા.
•તે ઓએ શ ે ઠ ઉમાભાઈ હઠીસસિંહ સાથ ે મળીન ે શ
ે ઠ
બે ચરદાસ ર્ાળી સહકારી બ
ેં ક શરૂ કરી હતી.
•બ ે ચરદાસ લશ્કરીએ અમદાર્ાદમાં ત ે મની પત્રી
મહાલક્ષ્મીની સ્મૃતતમાં ગજરાતમાં સૌપ્રથમ મડહલા
ે ટરનનિંગ કોલે જ શરૂ કરી હતી જ ે નું નામ "મહાલક્ષ્મી
મડહલા ે ટરનનિંગ કોલ
ે જ' રાખ્યું હતું .
• ઈ.સ. 1892માં અમદાર્ાદમાં બુંધાય ે લો પ્રથમ
બ્રબ્રજ ‘એશલસ બ્રબ્રજ' હતો. જ ે ના ઈજન ે ર
હહિંમતલાલ ધીરજલાલ હતા.
• તત્કાલીન અુંગ્ર
ે જ અધધકારી સ૨ બ ે રોર્ એલબટવ
એશલસ ૫૨થી આ બ્રબ્રજનું નામ "એશલસ બ્રબ્રજ'
રાખર્ામાં આવ્ું હતું .
• ર્તવમાનમાં આ બ્રબ્રજ ‘તર્ર્
ે કાનુંદ બ્રબ્રજ' તરીક ે
ઓળખાય છ ે .
• અમદાર્ાદનો સૌથી પહોળો બ્રબ્રજ સાબરમતી નદી
પર આર્ ે લો છ ે જે ઋતષ દધીધચ બ્રબ્રજ તરીક

ઓળખાય છ ે .
• ઈ.સ. 1892માં મડહપતરામ રૂપરામ નીલકુંઠની
યાદમાં અમદાર્ાદના રાયપર ખાત ે અનાથ આશ્રમ
સ્થપાયો હતો.
•જ ે ભારતના સૌથી મોટા અન ે જૂ ના અનાથ
આશ્રમમાંનો એક છ ે .
• મડહપતરામ રૂપરામ નીલકુંઠ તથા ભોળાનાથ
સારાભાઈ ડદર્ ે ટીયા દ્વારા પ્રાથવના સભાની સ્થાપના
17 ડિસે મ્બર, 1877ના રોજ કરર્ામાં આર્ી હતી.
• આ પ્રાથવના સભા આચાર અન ે પ્રચાર માટે
જ્ઞાનસધા પાબ્રક્ષક બહાર પાિતું હતું .
• ઈ.સ. 1917માં મોતીલાલ દરજીની ર્ીરમગામ
જકાતબારીની ફડરયાદથી ગાંધીજીએ ર્ીરમગામ
જકાતબારીની જકાત દૂર કરાર્ી હતી.
• ઈ.સ.1918માં અમદાર્ાદ તમલ મજ ૂ ર આુંદોલન
થયે લું જ
ે મહાિા ગાંધીજીનો પ્રત્યક્ષ રીત ે
ગજરાતની ધરતી પરનો પ્રથમ શહ ે રી સત્યાગ્રહ
હતો.
• મહાિા ગાંધી દ્વારા 'અમદાર્ાદ ટ ે ક્ષટાઈલ
એસોશસએશન', 'મજ ૂ ર મહાજન સુંઘ' (જ ે મના
પ્રથમ અધ્યક્ષ અનસૂયાબ ે ન સારાભાઈ હતા)
ઈ.સ. 1920માં ગજરાત હડરજન સ ે ર્કસુંઘની તથા
ઈ.સ. 1932માં અમદાર્ાદ મજદૂર મહાજન સુંઘ
જે ર્ી તર્તર્ધ સુંસ્થાઓ સ્થપાઈ હતી.
• અસહકાર આુંદોલનના ભાગરૂપ ે 18 ઓકટોબર,
1920માં ગૂજરાત તર્દ્યાપીઠની સ્થાપના કરર્ામાં
આર્ી હતી.
• આ તર્દ્યાપીઠની શરૂઆત કોચરબ આશ્રમની
પાછળ િાહ્યાભાઈ મહ ે તાના બુંગલામાં શરૂ થઈ
હતી.
• હહિંદ છોિો ચળર્ળ ઈ.સ.1942 ર્ખત ે શહીદ
થનાર તર્નોદ ડકનારીર્ાલાની ખાંભી જયપ્રકાશ
નારાયણના ર્રદ્ હસ્ત ે ઈ.સ.1947માં ગજરાત
કોલ ે જમાં મૂકર્ામાં આર્ી હતી.
• હહિંદ છોિો ચળર્ળના પ્રથમ શહીદ ઉમાકાંત
કડિયા હતા.
• અમદાર્ાદમાં ઈ.સ.1946માં રથયાત્રા દરતમયાન
ભિકે લી કોમી હહિંસા િામર્ા અન ે કોમી એખલાસ
માટ
ે થઈન ે 'ર્સુંતરાર્ ધગષ્ટ્' અને 'રજબઅલી
લાખાણી' નામના તમત્રોએ પોતાનો જીર્ ગમાવ્ો
હતો.
• કોમી એકતાના પ્રતતક સમાન ર્સુંત રજબની
શહાદતને યાદ કરર્ા મ્યનનશસપલ કોપોર
ે શન અન ે
અમદાર્ાદ પોલીસ દ્વારા દર ર્ષ ે કાયવક્રમ
યોજર્ામાં આર્
ે છે .
• આમ, અમદાર્ાદમાં ર્ષોથી 1 જલાઈન ે ‘કોમી
એકતા ડદર્સ' (ર્સુંત-રજબ ડદન) તરીક ે
ઉજર્ર્ામાં આર્
ે છ ે .
• અમદાર્ાદમાં ગજરાતનું સૌથી મોટું કાલપર ે રલર્ ે
સ્ટ
ે શન આર્ ે લું છ ે .
• આ ે રલર્ ે સ્ટે શનન ે શસદી સ
ૈ યદની જાળી જ ે ર્ું

ે ડરટે જ સ્વરૂપ આપર્ામાં આર્શ ે .
• અમદાર્ાદમાં એશશયાની સૌથી મોટી શસતર્લ
હોન્સિટલ (શ ે ઠ હઠીસસિંહ પ્રે માભાઈ શસતર્લ
હોન્સિટલ) આર્ ે લી છ ે .
• ગજરાતમાં પ્રથમ ર્ીજળી આધાડરત ે ટરન
અમદાર્ાદ અન ે મું બઈ ર્ચ્ચ
ે 20 જાન્યઆરી,
1863 માં શરૂ થઈ હતી.
• અમદાર્ાદમાં આર્ ે લ 'ગજરાત સાયન્સ શસટી'
ભારતનું બીજા ક્રમનું (ભારતનું સૌથી મોટ
કોલકત્તા ખાત
ે )સૌથી મોટું સાયન્સ શસટી છ
ે .
• ગજરાતનું સૌપ્રથમ થ્રીિી શસન
ે માગૃહ સાયન્સ સીટી
ખાત
ે આર્ ે લછ ે .
• ઈ.સ. 1962માં િા. તર્ક્રમ સારાભાઈ દ્વારા
INCOSPARIndian National Committee
for Space Research -l સ્થાપના કરર્ામાં
આર્ી હતી.
• 15 ઓગષ્ટ્, 1969માં ત ે નું નામ બદલીન
ે ISRO
(Indian Space Research Organisation)
ની સ્થાપના કરર્ામાં આર્ી.
• અમદાર્ાદ ખાત ે ઈ.સ. 1948માં આકાશર્ાણી

ે ન્દ્ર, ઈ.સ. 1965માં તર્તર્ધ ભારતીની શરૂઆત
કરર્ામાં આર્ી હતી.
• અમદાર્ાદની સપ્તક સ્ક ૂ લ ઓફ મ્યશઝક ખાત ે
સપ્તક સુંગીત શાસ્ત્રીય મહોત્સર્ દર ર્ષ ે
જાન્યઆરી માસ દરતમયાન યોજાય છ ે .
• ર્ષવ 2009માં ેદશની સૌપ્રથમ BRTS (Bus
Rapid Transit System) સ ે ર્ા અમદાર્ાદમાં
શરૂ થઈ હતી.
• આ BRTS માગવન ે જનમાગવ નામ આપર્ામાં આવ્ું
છે .
• 1 એતપ્રલ 1947 મા AMTS (Ahmedabad
Muncipal Transport Service) સ ે ર્ા
અમદાર્ાદમાં શરૂ થઈ હતી.
• ર્ષવ 2015માં હરગોવર્િંદભાઈ તત્રર્
ે દી દ્વારા તર્શ્વની
સૌપ્રથમ ડકિની યનનર્ર્સિંટી અમદાર્ાદમાં સ્થપાઈ
હતી.
• અમદાર્ાદના ઓઢર્ ખાત ે ર્ષવ 2019માં 70મા
ર્નમહોત્સર્ દરતમયાન ‘જિ ે શ્વર ર્ન'નું લોકાપવણ
કરર્ામાં આવ્ું હતું .
• આ ર્ન ગજરાતનું 19મું સાંસ્કૃ તતક ર્ન છ ે .
• ર્ષવ 2019માં ભારત ેદશની પ્રથમ ખાનગી ે ટરન
'ત
ે જસ' અમદાર્ાદ—મું બઈ અન ે નર્ી ડદલ્હી-
લખનઉ ર્ચ્ચે શરૂ કરર્ામાં આર્ી.
• તર્શ્વનું સૌથી મોટ ડક્રક ે ટ સ્ટ
ે ડિયમ 'નર ે ન્દ્ર મોદી
સ્ટ
ે ડિયમ' અમદાર્ાદના મોટ ે રા ખાત
ે આર્ ે લું છ ે .
• આ સ્ટ ે ડિયમનું બાંધકામ લાસવન એન્ડ ટબ્રો (L&T)
દ્વારા કરર્ામાં આવ્ું છ
ે .
• આ સ્ટ ે ડિયમના આર્કિંટે કશશી પ્રભ અન ે પોપૌસ
હતા.આ સ્ટ ે ડિયમનું સુંચાલન ગજરાત ડક્રક ે ટ
એસોશસએશન દ્વારા કરર્ામાં આર્ ે છે .
• ગજરાતની પ્રથમ મ ે ટરો ે ટરન અમદાર્ાદના
ર્સ્ત્રાલથી એપર ે લ પાકવ સધી શરૂ કરર્ામાં આર્ી
છે .
• ગજરાતની પ્રથમ ઈલ ે ક્ટ્રરક બસ અન ે ભારતની
પ્રથમ 'બ ે ટરી સ્વે પ' ટે ક્નોલોજી આધાડરત બસ
અમદાર્ાદના BRTS ખાત ે શરૂ કરર્ામાં આર્ી જ
ે ન

'સર્કિંટ–S' નામ આપર્ામાં આવ્ું .
મહત્વના િાિકાઓ
ધોળકા
• પ્રાચીન નામ ધર્લ્લક' અથર્ા 'ધર્લ્લકપર' જ ે
મહાભારતના સમયમાં તર્રાટનગર તરીક ે
ઓળખર્ામાં આર્તું હતું .
• ર્ાધે લા સોલુંકી ર્ુંશના શાસક અણ્ણરાજના પત્ર
લર્ણપ્રસાદ ધોળકાનો શાસક બન્યો હતો.
• ધોળકા પાટણ પછી ર્ાઘ ે લા શાસનની મહત્વની
રાજધાની ગણાતી.
• મીનળ ેદર્ીએ બુંધાર્
ે લ મલાર્ તળાર્ન ે ન્યાયના
પ્રતીક તરીક
ે ઓળખર્ામાં આર્ ે છ
ે .
• આ તળાર્ તર્શ ે એર્ું કહ ે ર્ામાં આર્ ે છ
ે કે , ‘ન્યાય
જોર્ો હોય તો મલાર્ તળાર્ જઓ’. આ ઉપરાંત
ખાન તળાર્ અહીં આર્ ે લું છ
ે .
મિાવ િળાવ
•જ ૈ ન ધમવનું પ્રશસદ્ધ તીથવ કલીકું િ અહીં ક્તસ્થત છ ે .
આ ઉપરાંત, પાંિર્ોની શાળા, ભીમનું રસોિું તથા
શસદ્ધનાથ મહાદેર્ જ ે ર્ા પ્રાચીન સ્થળો આર્ ે લા છ
ે .
• ધોળકા તાલકાના નળકાંઠા અન ે ભાલ પ્રદેશમાં
ર્સતી પઢાર જાતતનું પઢારનૃત્ય જાણીતું છ ે .
• ચુંદ્રમૌલીશ્વર મહાદેર્ (૫૨પોટ ે શ્વર મહાદેર્) નું
પ્રશસદ્ધ મુંડદર ધોળકા તાલકામાં આર્ ે લું છ
ે .
• અરણ ે જ ખાત ે બટ ભર્ાની માતાનું પ્રશસદ્ધ
મુંડદરછ ે .
• ગણ ે શપરા ખાત ે ગણપતતની જમણીબાજ
સૂુંઢર્ાળી મૂર્તિં આર્ે લી છ
ે .
• ધોળકા ખાત ે નગીના મતજજદ, ખાન મતજજદ અન ે
બહલોલખાન કાજીની મતજજદ આર્ ે લી છ
ે .
• ધોળકા તાલકાના ર્ૌઠા ખાત ે પ્રશસદ્ધ ‘ર્ૌઠાનો

ે ળો' ભરાય છે .
તવરમગામ
• ર્ાધ
ે લા– સોલુંકી ર્ુંશના ધોળકાના રાજા ર્ીર
ધર્લના પત્ર રાજા ર્ી૨મદેર્ ે તર્રમગામની સ્થાપના
કરી હતી.
• મીનળદેર્ી એ બુંધાર્ ે લું મનસર તળાર્ અહીં
આર્ ે લું છ ે , ત
ે ન
ે 'અધવસહસ્ત્રસલિંગ તળાર્' તરીકે
પણ ઓળખર્ામાં આર્ ે છ ે તથા ગુંગ ર્ણજારાએ
બુંધાર્
ે લું ગુંગાસર તળાર્ અહીં ક્તસ્થત છ
ે .
• મનસર તળાર્ પાસ ે મનસરી માતાનું મુંદીર આર્
ે લ
છે તથા મનસર તળાર્ની દબ્રક્ષણ ે સાસ-ર્હ ઓરિા
તરીક ે પ્રખ્યાત પૌરાણીક મુંદીર આર્ ે લછ
ે .
• કપાસના ઉત્પાદનની સાનક ૂ ળતાના કારણ ે
તર્રમગામન ે કોટનઝોન તરીક ે ઓળખર્ામાં આર્ ે
છ ે .
સાણુંદ
• દસક્રોઈ તાલકાનું મખ્ય મથક અમદાર્ાદમાં છ ે .
• ગજરાતમાં સૌપ્રથમ પ ે પર તમલની સ્થાપના
દસક્રોઈ તાલકાના બાર ે જિી ગામમાં થઈ હતી.
• દસક્રોઈ તાલકાના લાંભા ખાત ે બધળયાદેર્નું ભવ્
મુંડદર આર્ે લું છ
ે .
• ડહન્દ-મક્તિમ એકતાના પ્રતતક સમું તીથવસ્થાન
પીરાણા દસક્રોઈ તાલકામાં આર્ ે લું છ
ે .
ધુંધકા
• સકભાદર નદીના ડકનાર ે ધુંધકા શહ
ે ર ર્સ
ે લછ
ે .
• સુંત પનનત મહારાજ (મૂળ નામ બાલક ૃ ષ્ણ
ભાઈશુંકર ભટ્ટ) પણ ધુંધકાના જ ર્તની હતાં.
ધોિ
ે રા
• માન જન આચાયવ અન ે કશલકાલસર્વજ્ઞ તરીક ે
જાણીતા હ ે મચુંદ્રાચાયવની જર્ન્મભૂતમ ધુંધકા છે .
•તે મનું મૂળનામ ચાંગદેર્ હતું .
•ત ે ઓ સોલુંકી ર્ુંશના પ્રતાપી રાજા શસદ્ધરાજ
જયસસિંહ અન ે કમારપાળના ગરૂ હતા.
• ધોલ ે રા મીઠાના સત્યાગ્રહનું ક
ે ન્દ્ર હતું .
• ધોલ ે રા ભારતનું પ્રથમ િ ે શશયલ ઈન્વ ે સ્ટમે ન્ટ્
ડરબ્રજયન (SIR) છ ે .
• ધોલ ે રા ખાત
ે તર્શ્વનો સૌથી તર્શાળ 5000

ે ગાર્ોટનો સોલાર પ્લાન્ટ્ બનશે .
• તર્શ્વની સૌથી મોટી ગ્રીનફીડ ઈન્ડસ્ટરીયલ
ટાઉનશીપનું નનમાણ કરાશ ે જે ના માટ
ે ડદલ્લી-
મું બઈ ઈન્ડસ્ટરીયલ કોરીિોર (DMIC) સાથ ે
ભાગીદારી કરી છ ે .
માંડિ
• રાર્ળ કટું બના કળદેર્ી ખુંભલાય માતાજીનું મુંડદર
આર્ ે લું છ
ે .
• મારૂતત સઝકી ઓટોમોબાઈલ કુંપની માંિલ
તાલકાના હાંસલપર-બહચરાજી ખાત ે આર્
ે લી છ ે .
ેદત્રોજ
• ેદત્રોજ તાલકામાં આર્ ે લ ભોંયણી જ ૈ નોનું પ્રશસદ્ધ
તીથવસ્થળ છ ે અહીં ભગર્ાન મન્સ્ટલ્લનાથનું જ ૈ ન
ેદરાસર આર્ ે લું છ
ે .
સાંસ્ક
ૃ તિક માડહિી
• અમદાર્ાદ યન ે સ્કોની ર્ડવ હ ે ડરટ
ે જ યાદીમાં જલાઈ,
2017માં સામ ે લ થનાર ગજરાતનું (ચાંપાન ે ર અન ે
રાણકીર્ાર્ પછી) ત્રીજું હ ે ડરટ
ે જ સ્થળ છ ે .
• યને સ્કોની ર્ડવ હ ે ડરટ
ે જની યાદીમાં શહ ે ર તરીક

સ્થાન પામનાર અમદાર્ાદ ભારતનું સૌપ્રથમ અન ે
એશશયા ખુંિનું ત્રીજું શહે ર હતું .
લોથલ
• ધોળકા તાલકાના સરગર્ાલા ગામ ખાત ે લીંબિી
ભોગાર્ો નદીના કાંઠ ે આર્ ે લું ઐતતહાશસક નગર
એટલ ે ક
ે લોથલ.જ ે ન
ે ઈ.સ. 1954માં એસ.આર.રાર્
દ્વારા શોધર્ામાં આવ્ું હતું .
• લોથલનો અથવ ‘લાશોનો ઢગલો' થાય છ ે .
• લોથલ ખાત ે પરાતત્વીય સુંગ્રહાલય સ્થપાયું હતું

ે માં નગરની ઐતતહાશસક ર્સ્તઓ સચર્ાય ે લી છ
ે .
• આ ઐતતહાશસક નગરમાં નગર આયોજન, તર્શ્વનું
પ્રથમ બુંદર(િોયાિવ) લોથલ, જોડિયા હાિવપિંજરો,
સઆયોબ્રજત રસ્તાઓ, ઈ.સ. પૂર્ ે પાંચ હજાર ર્ષવ
પહ ે લા મળે લા સોનાના મણકાં, હોિીના નમૂનાઓ,
માટીની ર્સ્તઓ, ધાર્મિંક તર્ધધની ર્સ્તઓ તથા
મણકાં બનાર્ર્ાની ફ ે કટરી આ નગરની આગર્ી
ઓળખ છ ે .
• લોથલ ખાત ે થી ગજરાતનો જૂ નામાં જ
ૂ નો ક
ૂ ર્ો મળી
આવ્ો હતો.
• પોટવ ગલ સરકાર અન ે ભારત સરકાર સાથ ે મળીન

'ન
ે શનલ મ ે ડરટાઈમ હ ે ડરટે જ મ્યશઝયમ' લોથલ
ખાત ે બનાર્ર્ામાં આર્શ ે .
નળ સરોર્ર:
• નળ સરોર્ર ગજરાતનું સૌથી મોટું ખારાં પાણીનું
સરોર્૨ તથા પક્ષી અભ્યારણ્ય છ ે .
• નળ સરોર્રમાં ઘણા નાનાં-મોટાં ટાપઓ આર્ ે લા

ે .ત
ે પ
ૈ કી સૌથી મોટો ‘પાનર્િ ટાપ' છે .
• નળ સરોર્ર ગજરાતની એકમાત્ર રામસર(ર્ ે ટલે ન્ડ)
સાઈટ છ ે .જ
ે ન
ે ર્ષવ 2012માં ધોતષત કરર્ામાં આર્ી
હતી.
કાંકડરયા તળાર્
• કાંકડરયા તળાર્નું નનમાણ ઈ.સ.1451માં કતબદ્દીન
અહમદશાહ ે કરાવ્ું હતું .
•જે નો જીણોદ્વાર અમદાર્ાદના પ્રથમ મે ય૨ ચીનભાઈ
શે ઠ (ચીનભાઈ ચીમનભાઈ બ ે રોન
ે ટ) દ્વારા કરર્ામાં
આવ્ો હતો.
• 34 ખૂણા ધરાર્તા આ તળાર્ની સ્થાપના હૌજ

કતબના નામ ે થઈ હતી.
•તે ની ર્ચ્ચ
ે નગીનાર્ાિી (બાગ—એનગીના) પણ
આર્ે લી છે .
• ઈ.સ. 1951માં રૂબ્રબન ેિતર્િ ે કાંકડરયા તળાર્ના
ડકનાર ે ગજરાતના સૌથી મોટા પ્રાણી સુંગ્રહાલય
'કમલા નહ ે રુ જીઓલોજીકલ પાકવ' ની સ્થાપના
કરી હતી.
•જ ે ન
ે ઈ.સ. 1974 માં એશશયાના સૌથી શ્ર ે ષ્ઠ પ્રાણી
સુંગ્રહાલય તરીકે સર્ન્માનનત કરર્ામાં આવ્ું .
• રૂબ્રબન ેિતર્િે કાંકડરયામાં બાલર્ાડટકા ની સ્થાપના
કરી હતી. જ ે ન
ે 'જર્ાહ૨લાલ નહ ે રુ ઉદ્યાન' નામ
અપાયું છ ે .
• કાંકડરયા તળાર્ ફરત ે ચાલતી તમની ે ટરનનું નામ
'અટલ એકસપ્ર ે સ' રાખર્ામાં આવ્ું છ
ે .
સરખ ે જનો રોજો:
• અહમદશાહના ગરુ શ ે ખ અહમદ ખટગુંજ બક્ષની
દરગાહ સરખે જ ખાતે આર્ ે લી છ
ે .
•જે સરખે જના રોજા તરીકે ઓળખાય છ ે .
• આ દ૨ગાહ ગજરાતની સૌથી મોટી દરગાહ છ ે .
•જ ે ના બાંધકામની શરૂઆત મહમુંદશાહ બીજાએ
કરી હતી અન ે કતબદ્દીનના સમયમાં પૂણવ થઈ
હતી.
• આ રોજો ઈન્ડોસ ે ે રસ
ે નનક શૈ લીમાં સ્થપતત
મઆઝમ ખાન અન ે આઝમ ખાન દ્વારા બુંધાય ે લો
હતો.
•શ ે ખ અહમદ ખટગુંજ બક્ષની દરગાહની સામ ે
મહમૂદ બે ગિા અને તે ની બ ે ગમનો મક્બરો આર્ે લો

ે .
ઝૂલતા તમનારા
• કતબદીન શાહ ે ગલામ સીદી બશીર પાસ ે ઝૂલતા
તમનારાનું નનમાણ એક કરાવ્ું હતું .
• તમનારાન ે હલાર્ર્ાથી બીજો તમનારો પણ થોિીક
ર્ાર ધ્રૂજ
ે છે .જ
ે થી ઝૂલતા તમનારા નામ પડ્ું છ
ે .
રાણી સીપ્રીની મતજજદ
• ઈ.સ.1514માં મહમૂદ બ ે ગિાની પત્ની રાણી
અસીનીએ રાણી સીપ્રીની મતજજદ બુંધાર્ી હતી.

ે ન
ે અમદાર્ાદનું રત્ન કહ
ે ર્ામાં આર્
ે છ ે .
• આ મતજજદ અમદાર્ાદના આસ્ટોડિયા દરર્ાજા
પાસે આર્
ે લી છે રાણી સીપ્રીની મતજજદ મતજજદ-
એ-નગીના' નામથી પણ ઓળખાય છ ે .
જામા મતજજદ
• આ મતજજદની ગણના ગજરાતની સૌથી મોટી
મતજજદોમાં થાય છ ે
•તે નું નનમાણ સલ્તાન અહમદશાહ ે ઈ.સ. 1423માં
કરાવ્ું હતું .
• ર્ાસ્તર્માં ડહન્દ અન
ે મક્તિમ ક્લાના સર્ોચ્ચ
સમનર્યનો ઉત્તમ નમૂનો છે .
• આ મતજજદ 260 સ્તુંભો પર ઉભ ે લી છ
ે .
સીદી સ
ૈ યદની જાળી
• ઈ.સ 1572માં જાળીનું નનમાણ અમદાર્ાદના
અમીર ઝહારખાન સીદીના તમત્ર સીદી સ ૈ યદે
મઝફરશાહ ત્રીજાના સમયગાળા દરતમયાન
ભદ્રમાં લાલ દરર્ાજા પાસ ે એક જ સળુંગ
પથ્થરમાંથી સીદી સ
ૈ યદની મતજજદમાં કરાવ્ું હતું .
• આ જાળીમાં ર્ૃક્ષની િાળીમાંથી રચાય ે લી
આક ૃ તતઓ આર્ ે લી છ
ે .
• IIM (Indian Institute of Managment)
અમદાર્ાદના લોગોમાં સીદી સૈ યદની જાળીને
સ્થાન મળ
ે લછે .
મોતી શાહી મહ
ે લ
• 17મી સદીમાં મઘલ બાદશાહ શાહજહાંએ પોતાની
પત્ની મમતાજની યાદમાં મોતી શાહી મહ ે લ
બનાર્િાવ્ો હતો.
• આ મહ ે લન ે ઈ.સ. 1835માં બ્રબ્રડટશ ઈજન ે ર
તર્શલયમ્સે સમારકામ કરાવ્ું હતું અન ે તે ને
કલ ે કટર કચે રીમાં રૂપાંતડરત કરર્ામાં આવ્ું .
• આ સમયગાળા દરતમયાન સચ ેં દ્રનાથ ટાગોર આ
મહે લમાં રહ્યા હતા. તે મની સાથ ે તે મના ભાઈ
રર્ીન્દ્રનાથ ટાગોરે અહીંયા 'ક્ષુધા પાષણ'(હુંગરી
સ્ટોન)ગ્રુંથ લખ્યો.
•1 મ ે , 1960માં ગજરાત સ્વતુંત્ર થતા રાજયપાલ
ભર્ન તરીક ે ઉપયોગમાં લ
ે ર્ાયું .
• ઈ.સ. 1975માં તત્કાલીન મખ્યમુંત્રી બાબભાઈ
જશભાઈ પટ ે લ દ્વારા સરદાર ર્લ્લભભાઈ પટ ે લની
જર્ન્મ શતાબ્દીની સ્મૃતતમાં આ ઈમારતન ે સરદાર
ર્લ્લભભાઈ પટ ે લ રાષ્ટ્રીય સ્મારક તરીકે ઘોતષત
કરર્ામાં આર્ી.
• ર્તવમાનમાં ત
ે ન ે ‘સરદાર સ્મારક' તરીક ે ઓળખર્ામાં
આર્ ે છે .
હઠીસસિંહના ેદરા
• અમદાર્ાદના ડદલ્હી દરર્ાજા તર્સ્તારમાં આર્ ે લા
હઠીસસિંહના ેદરાનું નનમાણ હઠીસસિંહ ક
ે સરીસસિંહ શ
ે ઠ
ે શરૂ
કરાવ્ું હતું .
•ત
ે મના મૃત્ય બાદ ત ે મની પત્ની હરકું ર્ર શ
ે ઠાણીએ
ઈ.સ.1848માં બાંધકામ પૂણવ કરાવ્ું હતું . જ ે ના
સ્થાપત્યકાર પ્ર
ે મચુંદ સલાટ હતા.
• આ બ્રજનાલયમાં જૈ નોના પુંદ૨માં તીથંકર ધમવનાથની મૂર્તિં
પ્રસ્થાતપત છ
ે .
•શે ઠ હઠીસસિંહ ક
ે સરીસસિંહના પત્ની હરકું ર્ર શ
ે ઠાણી
દ્વારા ઈ.સ.1850માં સૌપ્રથમ કન્યાશાળા
બુંધાર્ર્ામાં આર્ી હતી જ ે નું નામ 'મગનલાલ
કરમચુંદ કન્યાશાળા' હતું .
કોચરબ આશ્રમ
• મહાિા ગાંધી દ્વારા 25 મ ે , 1915માં કોચરબ
આશ્રમની સ્થાપના કરર્ામાં આર્ી હતી (બે ડરસ્ટર
જીર્નલાલ ેદસાઈના બુંગલામાં) જ ે ન
ે "સત્યાગ્રહ
આશ્રમ' તરીક
ે ઓળખર્ામાં આર્તો હતો.
સાબરમતી આશ્રમ
• 17 જ ૂ ન, 1917માં સાબરમતી નદીના ડકનારે
ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના કરી
હતી આ માટ ે અુંબાલાલ સારાભાઈએ આર્થિંક
મદદ કરી હતી.
• આ આશ્રમન ે 'હડરજન આશ્રમ' તરીક
ે પણ
ઓળખર્ામાં આર્ ે છે .
• શસદ્ધરાજ જયસસિંહના મુંત્રી ઉદયન મહ ે તાએ
કણાર્તી નગરમાં 72 બ્રજનાલયર્ાળ મુંડદર
બુંધાવ્ું હતું જ
ે નું નામ 'ઉદયતર્હાર' રાખ્યું હતું .
• અહમદશાહ બાદશાહ ે ભદ્રનો ડકલ્લો, બાદશાહનો
હજીરો (ઈ.સ. 1446માં બુંધાય ે લો), જામા મતજજદ,
રાણીનો હજીરો બુંધાવ્ા હતા.
દડરયાખાનનો ઘમ્મટ
• અમદાર્ાદના દૂધ ે શ્વરમાં આર્
ે લો 'દડરયાખાનનો
ઘમ્મટ' ગજરાતનો સૌથી મોટો ઘમ્મટ ગણાય છ ે .
• આ ઘમ્મટ કતબદ્દીન અહમદશાહ ે બુંધાવ્ો હતો.

ે માં ઈરાની શ
ૈ લીનો પ્રભાર્ જોર્ા મળ
ે છે .
• મહમૂદ બ ે ગિાએ કલ 12 દરર્ાજા અન ે ત ે ની ફરત

કોટ બુંધાર્ી હતી. 12 દરર્ાજા નીચ ે મજબ છ ે .
• ભદ્રકાળીના મુંડદર પાસ ે આર્ ે લ ત્રણ દરર્ાજા એ
અમદાર્ાદનું પ્રતીક કહ ે ર્ાતું હતું જ ે ન
ે 'મે દાન–એ–
શાહ' તરીક ે ઓળખર્ામાં આર્તું હતું .
• ડદલ્લી દરર્ાજા • આસ્ટોડિયા દરર્ાજા
• કાલપર દરર્ાજા • દડરયાપર દરર્ાજા
• સારુંગપર દરર્ાજા • ત્રણ/ભદ્ર દરર્ાજા
• પાંચકર્ા દરર્ાજા • રાયપર દરર્ાજા
• શાહપરા દરર્ાજા • પ્ર
ે મ દરર્ાજા
• જમાલપર દરર્ાજા • ખાનજહાં દરર્ાજા
• આસ્ટોડિયા દરર્ાજા
• દડરયાપર દરર્ાજા
• ત્રણ/ભદ્ર દરર્ાજા
• રાયપર દરર્ાજા
• પ્ર
ે મ દરર્ાજા
• ખાનજહાં દરર્ાજા
• મઘલ સામ્રાજ્ય દરતમયાન આખા ભારતમાં ચાર
ટુંકશાળો આર્ે લી હતી ત
ે માંની એક અમદાર્ાદ
પણ હતી. જ ે કાલપર ટુંકશાળ નામ ે ઓળખાતી
હતી.
ર્
ે દમુંડદર
• આ ઉપરાંત અમદાર્ાદમાં આર્ ે લું માનર્ મુંડદર
પણ જોર્ા લાયક છે .
• યહૂદી ધમવનું એકમાત્ર તીથવ સ્થાન 'સીન ે ગોગ'
અમદાર્ાદના ખમાસા તર્સ્તારમાં ક્તસ્થત છ
ે .
• ર્ષવ 1662માં બાંધર્ામાં આર્ ે લું સુંભાર્નાથજીનું
ેદરાસર અમદાર્ાદમાં સૌથી જ ૂ નું જ
ૈ ન મુંડદર
માનર્ામાં આર્ે છ
ે .
• મુંડદરની દીર્ાલ પરના શશલાલ ે ખ અનસાર, મૂળ
મુંડદર લાકિામાંથી બનાર્ર્ામાં આવ્ું હતું .
વાવ - િળાવ - સરોવર
• દાદા હડરરની ર્ાર્
• અમદાર્ાદના અસારર્ા ખાત ે આર્
ે લી નુંદા પ્રકારની
એટલ ે ક
ે એક પ્રર્ે શદ્વાર ધરાર્તી ર્ાર્ છ
ે . (મહ ે મૂદ
બે ગિાના સમયમાં હડર૨ નામની સ્ત્રી મહ ે મૂદ
બ ે ગિાના સતપ્રટ
ે ન્ડન્ટ્ જનાનખાનાના હતા. ત ે મણ ે
આ ર્ાર્ 15મી સદીમાં બુંધાર્ી હતી.)
અમૃતર્ષવણણી ર્ાર્
• અમદાર્ાદના પાંચક ૂ ર્ા દ૨ર્ાજા ખાત
ે આર્
ે લી આ
નુંદા પ્રકારની ર્ાર્ છે .
• આ ર્ાર્નું નનમાણ 1723માં મઘલ સમયના
સૂબ ે દા૨ ૨ઘનાથ દાસના સમયમાં થયું હોર્ાનું
મનાય છ ે .
માતા ભર્ાનીની ર્ાર્
• અમદાર્ાદના અસારર્ા ખાત ે આર્ ે લી 11મી સદીમાં
સોલુંકી ર્ુંશ દરતમયાન સ્થપાય ે લી હોર્ાનું કહ
ે ર્ાય
છે . પરુંત ક ે ટલીક જગ્યાએ સલ્તનત કાળમાં
સ્થપાઈ હોર્ાનો ઉલ્લ ે ખછ ે .
• આ ઉપરાંત, તમરાત–એ–અહમદીમાં પણ આ
ર્ાર્નો ઉલ્લ ે ખ જોર્ા મળ
ે છ ે .
મહ
ે િ - હવ
ે િી – ડકલ્લાઓ
• ભદ્રનો ડકલ્લો : અમદાર્ાદની સ્થાપના સમય ે
સૌપ્રથમ આ ડકલ્લાની રચના કરર્ામાં આર્ી હતી.
• મોતી શાહી મહ ે લ : શાહીબાગ, અમદાર્ાદ
• ગાયકર્ાિ હર્ે લી : જ્યાર
ે મરાઠા અન
ે મોમીનખાન
ર્ચ્ચ
ે અિધા અમદાર્ાદનો ર્હીર્ટ ર્હ ેં ચાયે લો
હતો ત્યાર
ે મરાઠાએ ઈ.સ. 1738માં બનાર્ ે લો
ડકલ્લો એટલે ગાયકર્ાિ હર્ ે લી.

ે ળા – ઉત્સવો:
ર્ૌઠાનો મ ે ળો
•આ મ ે ળો ગજરાતનો સૌથી મોટો મ ે ળો છ ે જ ે
અમદાર્ાદના ધોળકા તાલકાના ર્ૌઠા ગામ ખાત ે
કારતક સદ પૂર્ણિંમાન ે ડદર્સ ે ભરાય છ
ે .
•આ મે ળામાં ગધે િા તથા ઊ ું ટની મોટા પાયે લ
ે -ર્
ે ચ
કરર્ામાં આર્
ે છે .
જગન્નાથજી ની રથ યાત્રા
• અમદાર્ાદમાં દર ર્ષ ે અષાઢ સદ બીજના ડદર્સ ે
ભગર્ાન જગન્નાથની ભવ્ રથયાત્રા નીકળ ે છ
ે .
• આ રથયાત્રાની શરૂઆત ઈ.સ. 1869માં
હનમાનદાસ મહારાજ ે કરી હતી.
• હાલની પરુંપરા મજબ આ રથયાત્રાની શરૂઆત
સુંત નૃસસિંહદાસ
ે ઈ.સ. 1878માં કરી હતી.
આુંતરરાષ્ટ્રીય પતુંગ મહોત્સર્
• રાજ્ય સરકાર દ્વારા 13 થી 15 જાન્યઆરીએ દર
ર્ષે આુંતરરાષ્ટ્રીય પતુંગમહોત્સર્નું આયોજન
કરર્ામાં આર્ે છ
ે .તત્કાલીન મખ્યમુંત્રી નર
ે ન્દ્ર મોદી
દ્વારા ર્ષવ 2003થી પતુંગોત્સર્ની શરૂઆત
કરર્ામાં આર્ી હતી.
• સૌપ્રથમ ગાંધીનગર બ્રજલ્લાથી શરૂ થય ે લ
પતુંગોત્સર્ આજ ે સમગ્ર ગજરાતમાં ઉજર્ાય છ ે .
િોકનૃત્ય
• પઢાર શબ્દનો અથવ 'પૂજારી' થાય.
• પઢાર જાતતના લોકો હહિંગળાજ માતાન
ે પૂજે છ
ે .
• પઢાર જાતતનું આ લોકનૃત્ય પઢાર નૃત્ય કહ ે ર્ાય

ે .
• ભાલ તર્સ્તારમાં નળ સરોર્રના કાંઠ ે ર્સતા
માછીમાર પ્રજાનું નૃત્ય છ
ે .
ગાંધી સ્મા૨ક સુંગ્રહાલય
• ઈ.સ. 1963માં ચાર્લ્વ કોડરયન દ્વારા સાબરમતી
આશ્રમ ખાત ે આ સુંગ્રહાલયની સ્થાપના ક૨ર્ામાં
આર્ી હતી જ ે નું ઉદ્દઘાટન જર્ાહ૨લાલ નહ
ે રુ દ્વારા
ક૨ર્ામાં આવ્ું હતું .
• આ સુંગ્રહાલયમાં ગાંધીજીના નનર્ાસસ્થાન
(હૃદયકું જ) આર્ ે લું છ
ે .
મ્યનનશસપલ મ્યશઝયમ, પાલિી
• આ મ્યશઝયમ કણાર્તી નગરીની ઝાંખી કરાર્
ે છે .
અધ્યયન અન
ે સુંશોધન મ્યશઝયમ
• ભો.જ ે .( ભોગીલાલ જ ે સુંગદાસ ) તર્દ્યાભર્ન,
ગજરાત તર્ધાસભામાં આર્ ે લ અધ્યયન અન ે
સુંશોધન માટ ે નું મ્યશઝયમ છ ે .
• આ મ્યશઝયમમાં હસ્તપત્રો, તાિપત્રો, ફોશસર્લ્
ર્ગે ે રનો સુંગ્રહ કરર્ામાં આવ્ો છ ે .

ે શલકો મ્યશઝયમ ઓફ ટ
ે ક્ષટાઈલ
• સ્થાપના ઈ.સ. 1949માં ગૌતમ સારાભાઈએ કરી
હતી.
ે .મ
બી.જ ે ડિક્લ કોલ
ે જ મ્યશઝયમ
• આ મ્યશઝયમ ચાર ભાગમાં ર્હ
ે ચાય ે લું છ
ે .
• એનાટોમી, હાઈજીન અન ે ફોરે ન્સન્સક મ ે ડિસીન,
ફામોકોલોજી, પ
ે થોલોજી
પતુંગ મ્યશઝયમ અન
ે સુંસ્કાર ક
ે ન્દ્ર
•ત ે ની સ્થાપના નાનભાઈ શાહ દ્વારા ઈ.સ. 1954માં
સ્થપતત લા કાબશઝય૨ દ્વારા થઈ હતી.
• પાલિી ખાત ે સુંસ્કાર ક
ે ન્દ્રમાં આર્
ે લું પતુંગ
મ્યશઝયમ ભારતનું પ્રથમ તથા એશશયાનું બીજ
પતુંગ મ્યશઝયમ છ ે .
આડદર્ાસી અન ે નૃર્ુંશ તર્જ્ઞાન પ્રાચ્ય
તર્દ્યામુંડદર
• આ મ્યશઝયમની સ્થાપના ઈ.સ. 1961માં થઈ હતી
જે ગૂજરાત તર્દ્યાપીઠમાં આર્
ે લું છ
ે . આ મ્યશઝયમ
મખ્યત્વ
ે ગજરાતના આડદર્ાસીઓન ે લગતું
મ્યશઝયમ છે .
શ્ર
ે યસ ફોક મ્યશઝયમ
• આ મ્યશઝયમની સ્થાપના ઈ.સ. 1977માં શ્ર
ે યસ
ફાઉન્ડ
ે શન દ્વારા થઈ હતી જ ે લોકકલા દશાર્તું
ભારતનું પ્રથમ મ્યશઝયમ છ
ે .
ઓટો ર્ડવ ર્ીન્ટ્
ે જ કાર મ્યશઝયમ
• પ્રાણલાલ ભોગીલાલ દ્વારા ર્ષવ 1927માં આ
મ્યશઝયમ કઠર્ાિા ખાત
ે શરૂ ક૨ર્ામાં આવ્ું હતું .
ગજરાત કોલ
ે જ
• અમદાર્ાદમાં ઈ.સ. 1879માં સ્થપાય
ે લ ગજરાતની
પ્રથમ કોલ
ે જ હતી.
ગૂજરાત તર્દ્યાપીઠ
• ઈ.સ. 1920માં અસહકારના આુંદોલનના ભાગરૂપ ે

ે મજ યર્ાનોને રાષ્ટ્રીય શશક્ષણ આપર્ાના હે તથી
આ તર્દ્યાપીઠ ગાંધીજી દ્વારા સ્થપાઈ હતી.
ગજરાત યનનર્ર્સિંટી
• ગજરાતમાં ઈ.સ. 1949માં સૌથી મોટી યનનર્ર્સિંટી
તરીકે આ યનનર્ર્સિંટીની સ્થાપના કરર્ામાં આર્ી
હતી.
• આ યનનર્ર્સિંટીના પ્રથમ કલપતત હરશસદ્ધભાઈ
ડદર્
ે ડટયા હતા.
આઈ.આઈ.એમ.(ઈશન્ડયન ઈન્સ્ટિટયૂટ ઓફ

ે ન
ે જમ ે ન્ટ્)
• આ સુંસ્થા ઈ.સ. 1961માં સ્થપાઈ. જે ના સ્થપતત
લૂઈ કહાન હતા. જે તર્ક્રમ સારાભાઈના પ્રયાસથી
સ્થપાઈ હતી.
આયર્
ે ડદક કોલ
ે જ
• અમદાર્ાદમાં સૌપ્રથમ આયર્ ે ડદક કોલે જની
સ્થાપના લલ્લભાઈ જગજીર્ન ઠક્કર (ણભક્ષુ
અખુંિ આનુંદ) દ્વારા કરર્ામાં આર્ી હતી.
G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ
ે વવો
G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ
ે વવો
G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ
ે વવો

You might also like