You are on page 1of 61

G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ

ે વવો
G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ
ે વવો
G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ
ે વવો
પોરબુંદર જીલ્લો
• સ્કંદ પ
ુ રાણના સ
ુ દામા ચરરત્ર મુ જબ, પો૨બંદ૨નું
નામ પો૨વ ેદવીના નામ ૫૨થી રાખવામાં આવ્ ું
છે .
•તે અસ્માવતી નદી રિનાર ે સ્થિત હોવાથી
અસ્માવતી ત ે મજ શ્રી િૃ ષ્ણના મમત્ર સ
ુ દામાની
જન્મભૂમમ હોવાથી સ ુ દામાપુ રી તરીિ
ે ઓળખાય
છ ે
• પોરબંદરનો ઉલ્લ ે ખ ઘ ુ મલીના 10મી સદીનાં
તામ્રપત્રમાં 'પૌ૨વ ે લા ુ િળ' તરીિ ે થયો છ
ે .
• પોરબંદર 13મી સદીમાં પાળીયા અન ે શિલાલ
ે ખ
માટ
ે જાણીત ુ ં િહ
ે ર હત ું.
• પો૨બંદ૨ િહ ે ૨ની મવિ ે ષતા એ છ
ે િ
ે , ત
ે ખાસ
પ્રિારના સફ ે દ ન૨મ પથ્થ૨ના િોત૨િામથી
બનાવવામાં આવ્ ું છ
ે .
•તે થી તે વ્હાઈટ શસટી તરીિ ે પણ ઓળખાય છ ે .
• િાપના: 2 ઓિટોબર 1997
•મુ ખ્ય મથિ: પોરબંદર
• તાલુ િા: 1. પો૨બંદ૨ 2. રાણાવાવ 3. ુ િમતયાણા
• ક્ષ
ે ત્રફળ: 2,316 (ચો.રિ.મી)
• જાતીપ્રમાણ: 950 (દર 1000 પ ુ રુષ દીઠ
મરહલા)
• શિિ ુ જાતીપ્રમાણ: 903
• વસ્તીગીચતા: 253
• સ્ત્રીસાક્ષરતા: 67.75%
•પુ રુષ સાક્ષરતા: 83.45%
• ુ િલ સાક્ષરતા: 75.78%
• ગામડાની સંખ્યા: 149
• નગરપાશલિા : 4
• લોિસભાની બ ે ઠિ: 1
• મવધાનસભાની સંખ્યા: 2 (િ
ુ મતયાણા અન

પોરબંદર)
પોરબુંદરનો ઈતિહાસ શું છ
ે ?
• પો૨બંદ૨માં આવ ે લી જાંબ ુ વન ગ ુ ફાન ુ ં નામ રામ
અવતારમાં થઈ ગય ે લ જાંબ ુ વન નામના રીંછ
૫૨થી પડય ું છ ે .જે ભગવાન િંિરના પરમ ભક્ત
હતાં.
• અહીં આવ ે લી ગ ુ ફામાં જાંબ ુ વન ે અન ે િ
શિવલલિંગની િાપના િરી હતી ત ે માંન ુ ં પાતાળ ે શ્વર
મહાદેવન
ુ ં શિવલલિંગ મ ુ ખ્ય ગણાય છ ે .
• અહીં અમરનાથ ગ ુ ફાની જ ે મ ુ િદરતી રીત ે અન
ે િ
શિવલલિંગો રચાય છ ે .
• અહીં સ્વયંભૂ જલધારા અન ે જાંબ ુ વન પોતાની

ુ ત્રી જાંબ ુ વંતી તથા ચમિતો મણી ભગવાન
શ્રીિ
ૃ ષ્ણને અપપણ િર ે છ ે ત
ે વુ ં ચચત્ર લોિ દિપનાથે
અહીં મૂિાય ું છ
ે .
•આ ગ ુ ફાન ે જાંબ ુ વંતની ગ ુ ફા તરીિ ે પણ
ઓળખવામાં આવ ે છ ે .
• પોરબંદરમાં સૌપ્રથમ 9મી સદીમાં જ ે ઠવા વંિના
િાસિો િાસન િરતાં હતાં. ત ે મનો પ્રદેિ બરડો
ુ ડં ગર અને હાલા૨નો િ
ે ટલોિ સીમમત ભાગ હતો.
•જ ે ઠવા વંિનો સમય સંસ્ક ૃ મત અને
િાપત્યિલાનો સ ુ વણપ િાળ હોવાન
ુ ં મનાય છ ે .
• નાનજી િાલીદાસ ે પ્રાચીન ઋમષમ ુ નનથી માંડીન

અવાચીન મહાપ ુ રુષોના દિપન િરાવતા 'ભારત
મંરદર'નુ ં નનમાણ િરાવ્ ું છ
ે તથા જવાહ૨લાલ
નહે રુની યાદમાં તારામંરદર બંધાવે લું છ
ે .
• વષપ 2018માં ગ ુ જરાતમાં સૌપ્રથમ 'બોટ
એમ્બ્યુ લન્સનો' પ્રારંભ પો૨બંદ૨થી થયો હતો.
• સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રરવર ફ્રન્ટન
ુ ં નનમાણ ત ે મજ
'શિિ
ુ સ્વાગત િ ે ન્દ્ર'ની િરૂઆત સૌપ્રથમ
પો૨બંદ૨માં િ૨વામાં આવી હતી.
• પોરબંદરમાં મત્સ્ય ઉદ્યોગની નનિાસન ે પ્રોત્સાહન
આપવા મીન પ્રોડક્સ એક્સપોટપ ેડવલપમ ે ન્ટ
ઓથોરરટી દ્વારા િવોશલરટ િન્ટરોલ લ ે બોર
ે ટરીની
િરૂઆત િ૨વામાં આવી.
ભૌગોલિક માડહિી
• આ જજલ્લાનું મ
ુ ખ્ય મથિ પોરબંદર છ ે . જજલ્લાની
રચના મ
ુ ખ્યમંત્રી િંિરલસિંહ વાઘે લાના સમયમાં 2
ઓિટોબર, 1997ના રોજ જ ૂ નાગઢ જજલ્લામાંથી
િ૨વામાં આવી હતી.
નદીઓ:
• 1. ઓઝત 2. ભાદર 3. મીણસ૨ 4. ઉબ ે ણ 5. વત
ુપ
• ભાદ૨ અન ે મીણસ૨ એ પો૨બંદ૨ જજલ્લાની

ુ ખ્ય નદીઓ છ
ે .
• ુ િમતયાણા ભાદર નદીના રિનાર
ે વસ
ે લ
ું છે .
• પોરબંદર જજલ્લાના નવી બંદ૨થી જ ૂ નાગઢ
જજલ્લાનાં માણાવદ૨ સ ુ ધીના મવસ્તારન
ે ઘે ડ પ્રદેિ
તરીિ ે ઓળખવામાં આવ ે છ
ે .
•આ ઘ ે ડ પ્રદેિ મગફળીના ઉત્પાદન માટે જાણીતો
છે .
•ગ ુ જરાતમાં સૌથી ઓછા ગામડાઓ પોરબંદર
જજલ્લામાં આવ ે લા છ ે .
• પો૨બંદ૨ન ે 'બડપ શસટી' તરીિ ે ઓળખવામાં આવ ે
છ ે .
• પો૨બંદ૨ એ ગ ુ જરાતનુ ં એિમાત્ર બ
ે િવોટર
ધરાવત ુ ં બંદર છે .
• િારતિ માસમાં ચગરનારની પરરક્રમા ઉપરાંત,
બરડા ુ ડં ગરની પણ પરરક્રમા િ૨વામાં આવ ે છે .
• િારતિ સ ુ દ ત્રીજના રદવસ ે જાંબુ વન

ુ ફા(પો૨બંદ૨) પાસ ે થી બરડા ુ ડં ગરની લીલી
પરરક્રમાનો પ્રારંભ િરવામાં આવ ે છ
ે .
• આ પરરક્રમાન ુ ં ુ િલ અંતર 93 રિ.મી. છ ે .
ગીરગાય અભયારણ્ય :
• પોરબંદરના રાણાવાવ તાલ ુ િાના ધરમપુ ર ગામે
આવ ે લ ગીરગાય અભયારણ્ય ગાયો માટ ે ન ું

ુ જરાતન ુ ં પ્રથમ અન
ે ેદિન ુ ં બીજ
ુ ં અભયારણ્ય
બનિ ે .
• આ પહ ે લા એિ માત્ર મધ્યપ્રદેિ રાજ્યમાં જ ગાય
અભયા૨ણ્ય અસ્તસ્તત્વમાં છ ે
પોરબંદર પક્ષી અભયારણ્ય
• પોરબંદર તાલ
ુ િામાં આવ ે લ આ અભયારણ્યની
િાપના ઈ.સ. 1988માં થઈ હતી.
• આ અભયારણ્યમાં સારસ, લ ે મમિંગો, રાજહંસ,

ે શલિન, બતિ જ ે વા પક્ષીઓ જોવા મળ ે છે .
• આ અભયારણ્ય ગ ુ જરાતન ુ ં સૌથી નાન ું
અભયારણ્ય છ ે .
બરડા લસિંહ અભયારણ્ય
• રાણાવાવ તાલ ુ િામાં આવ ે લા આ અભયારણ્યની
િાપના ઈ.સ. 1979માં થઈ હતી.
• આ અભયારણ્યમાં બરડા લસિંહ અભયારણ્ય
લસિંહ, ચચત્તલ, દીપડા, ઝરખ, નીલગાય, જંગલી
ભૂંડ જે વા પ્રાણીઓ જોવા મળ ે છ
ે . આન
ે બરડા
લસિંહ અભયારણ્ય તરીિ ે પણ ઓળખવામાં આવ ે
છે .
આર્થિક માડહિી
પાિ
• આ જજલ્લામાં િપાસ, િ ે રડી, ફળ, ુ ડં ગળી,
બાજરી, જ ુ વા૨, િઠોળ વગ ે ે ર પાિ ત
ે મજ ધે ડ
પ્રદેિમાં મગફળીનો મબલિ પાિ થાય છ ે .
ખનીજ
• અહીના દરરયા રિનારા પાસ ે થી ચૂનાનો પથ્થર
અન
ે ચૂનાય
ુ િત ે રતી મળ
ે છ
ે .
ઉદ્યોગો
• રાણાવાવમાં 'સૌરાષ્ટ્ર શસમ ે ન્ટ એન્ડ િ ે મમિલ
િંપની' અન ે *રહમાલયા શસમ ે ન્ટ ઈન્ડસ્ટ્રરઝ'
આવ ે લી છ
ે .
• મીઠુ ં પિવવાનો ઉદ્યોગ અન ે મત્સ્ય ઉદ્યોગ મોટા
પ્રમાણમાં મવિસ ે લા છ
ે .
• રંગરસાયણ ઉદ્યોગમાં વપરાત ુ ં ચોિમાટી ખનીજ
માત્ર રાણાવાવ તાલ ુ િામાંથી જ પ્રાપ્ત થાય છ ે .
બંદરો
• પો૨બંદ૨, નવીબંદ૨, પો૨બંદ૨ તાલુ િામાં આવ
ે લ
ું
આ બંદ૨ ભાદર નદીના રિનારે આવ ે લું છ
ે .
• LPG ગ ે સની આયાત િરનાર સૌપ્રથમ ખાનગી
બંદર પો૨બંદ૨ છ
ે .
લસિંચાઈ યોજના
• અમીપ ુ ર ેડમ ઓઝત નદી ૫૨ આવ ે લો છ
ે (જે
માટીમાંથી બન ે લો એશિયાનો સૌથી મોટો ેડમ

ે .), તા. ુ િમતયાણા
• િાલીન્દ્રી ેડમ િાલીન્દ્રી નદી
• સા૨ણ ેડમ, તા. ુ િમતયાણા
• સોરઠી ેડમ, તા. પોરબંદર
મહત્વના િાિકાઓ
પોરબુંદર
• પોરબંદરમાં ગાંધીજીન ુ ં જન્મ િળ િીર્તિં મંરદર,
સુ દામા મંરદર, ગાંધી સ્મૃમત, આયપ િન્યા ગ ુ રુિુ ળ,
ભારત મંરદર, અવિાિ દિપન માટ ે ન ે હરુ
પ્લે ન
ે ટોરરયમ, સાંરદપની આશ્રમ અન ે સાંરદપની
મવદ્યાનનિ ે તન, જ
ૂ ન
ુ ં પાશ્વપનાથનુ ં મંરદર, િસ્ત
ુ રબાન ું
ઘર વગ ે ે ર જોવાલાયિ િળો છ ે .
• પોરબંદર તાલ ુ િામાં આવ ે લ માધવપ ુ રમાં પ્રખ્યાત
માધવરાયન ુ ં મંરદર આવ ે લું છ
ે .
• આ િળ ે શ્રી િ ૃ ષ્ણ
ે રૂક્ષ્મણી સાથ
ે લગ્ન િયાની
લોિવાયિા િળ ે આ ે રતીમાં દટાય ે લુ ં સૂયપ મંરદર
આવ ે લ
ું છે .
• માધવપ ુ ર બીચન ે ઈિો ુ ટરરઝમ સાઈટ તરીિ ે
મવિસાવવામાં આવ્ો છ ે .
• આ ઉપરાંત, પોરબંદર તાલ ુ િાના માધવપ
ુ રના
દરરયારિનાર ે િાચબા માટ ે નુ ં સંવનન િળ
આવ ે લ
ું છે જ્યાં ગ્રીન સી ટટપલ અન ે ઓશલવ સી
ટટપલ જોવા મળ ે છ ે .
• પો૨બંદ૨ તાલ ુ િામાં આવ ે લ મવસાવાડામાં મવઝાત
ભગત ે શ્રી િ
ૃ ષ્ણની દ્વારિામાં આવ ે લ મંરદ૨ના જ
ે વ
ું
મંરદર બાંધે લ છ ે . જે ને મૂળ દ્વા૨િા તરીિે પણ
ઓળખવામાં આવ ે છ ે .
• પોરબંદર તાલુ િામાં આવ ે લ 'મોછા' ગામન ે
બાયોમવલે જ ગામ તરીિ ે મવિસાવવામાં આવ્ ું
છે .
• પોરબંદર ખાત ે રામિ ૃ ષ્ણ મમિન મવવ ે િાનંદ

ે મોરરયલ આવ ે લ
ું છ
ે .
• પોરબંદર ખાત ે આવ ે લા જોવાલાયિ િળોમાં જામા
મમજજદમાં આવ ે લ શિલાલ ે ખ, વાવમાં આવ ે લ
ક્ષ
ે ત્રપાળની મૂર્તિં, મવષ્ણ ુ મંરદર, સૂયપ મંરદર, ખીમ ે શ્વર
મહાદેવ મંરદર, ચાડ ે શ્વર મહાદેવ મંરદર, ધધિંગ ે શ્વર
મહાદેવ મંરદ૨, નંેદશ્વર મહાદેવ મંરદર, ચામ ુ ં ડા માતા
મંરદર, સરતાનજીનો ચોરો, સપ્તમાતૃિા મંરદર,
બળ ે જના પાંચ મંરદરો, ઓિો રજનીિ ધ્યાનિ ે ન્દ્ર
(રજનીિપ ુ રમ્), ભાણસરાના સાત મંરદરો તથા
માધવરાયજી મંરદરનો સમાવ ે િ થાય છ ે .
• ઉદયભાણલસિંહજી પોરબંદરના ય ુ વરાજ હતા.

ે ઓ સહિારી આંદોલનનાં ન ે તા હતા.
•ત ે મના નામ ૫૨થી ઈ.સ. 1956માં ગાંધીનગરમાં
ઉદયભાણલસિંહજી રરજીયોનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ
િો–ઓપર ે ટીવ મ
ે ન
ે જમ
ે ન્ટ (URICM)ની િાપના
િરવામાં આવી
રાણાવાવ
• રાણાવાવમાં જાંબ ુ વન ગુ ફા (જાબુ ં વંતી ગ
ુ ફા)
આવ ે લી છ
ે .
• અહીં ભીમઅચગયા૨સના રદવસ ે મ
ે ળો ભરાય છ ે .
• આ િળ ે શ્રી િ
ૃ ષ્ણ
ે જામ્બ
ુ વતી સાથે લગ્ન િયાની
લોિવાયિા છ ે .
• રાણાવાવ તાલ ુ િામાં સ ુ પ્રશસદ્ધ જબલ ે શ્વર
મહાદેવનુ ં મંરદર (જબલ ે શ્વ૨) અન ે જડ ે શ્વર મહાદેવ
મંરદર (અમ૨દડ) આવ ે લ ું છ
ે .
સાંસ્ક
ૃ તિક માડહિી
વાવ - િળાવ - સરોવર
• ખંભાળા તળાવ, તા. રાણાવાવ
• ફોદાળા તળાવ, તા. રાણાવાવ
• િદમવાવ, તા.પોરબંદર
• ે રવતીિ
ુ ં ડ અન
ે િદમિ
ુ ં ડ, તા.પો૨બંદ૨
મહ
ે િ - હવ
ે િી – ડકલ્લાઓ
• ખંભાળાનો મહ
ે લ, તા. રાણાવાવ

ે ળા - ઉત્સવો
માધવરાયનો મ
ે ળો
•આ મ ે ળાન ુ ં આયોજન પોરબંદર જજલ્લાના માધવપ ુ ર
ખાત
ે ચ ૈ ત્રી સ ુ દ નોમથી ત
ે ૨સ સ
ુ ધી િરવામાં આવ
ે છ
ે .
•આ મ ે ળામાં માધવરાયના મંરદરની ઝાંખી, ભગવાનનો
દોડતો ૨થ, ચોરીના ચાર ફ ે રા અન ે િછા સમ ુ દાય દ્વારા
ઘોડ
ે સવારો સાથ ે ન
ુ ં થત
ુ ં સામ ૈ ય ુ ં વગે ે ર પ્રસંગો નનહાળવા
ેદિભરમાંથી ભિતો આવ ે છ ે .
•આ મ ે ળામાં પ્રથમ રદવસ ે ગણપમતની િાપના
િરીને લગ્નની િંિોત્રી મોિલવામાં આવ ે છે . પછી
ભગવાન િ ૃ ષ્ણની જાન જોડાય છ ે .
•આ મ ે ળામાં િચ્છની મ ે ૨ જામતના લોિો ખાસ
જોડાય છ ે .જ ે ઓ પોતાના સજાવ ે લા ઊં ટ લઈન ે
આવ ે છ ે . એ વખત ે રાસરિતપન અન ે હવ ે લી
સંગીતની ૨મઝટ બોલ ે છ ે . આ મવચધ પાંચ રદવસ

ુ ધી ચાલ ે છ ે .
િોકનૃત્ય

ે ર નૃત્ય
• પોરબંદરની ખમી૨વંતી જામત મ
ે રન
ુ ં 'મ
ે રનૃત્ય' જાણીત
ું

ે .
• િપાળ પર છાજલ ુ િરતી પ ે ચવાળી પાઘડી પહ ે રીન ે

ુ વાનનયાઓ રાસના મ ે દાનમાં ઊતર
ે ત્યાર
ે વીર રસન ે
સ્વરૂપ
ે નૃત્ય ખડ
ુ િરે છ
ે .
• ઢોલ અન ે િરણાઈના તાલ સાથ ે િૌયપન ે જબરદાવતા
હોય ત
ે રીત
ે પગની ગમત તાલ બદ્ર જોવા મળે છ
ે .
મસ્ટ્ણયારા રામ
•મે ર જ્ઞામતના પરંપરાગત દાંરડયા રાસ તરીિ ે
જાણીતા મહ ે ર રાસન ે 'મસ્ટ્ણયારા’ રાસ તરીિે પણ
ઓળખવામાં આવ ે છ ે .
• લગ્ન પ્રસંગ ત ે મજ નવરામત્રના તહ ે વારોમાં મ
ે ર
જ્ઞામતના પ ુ રુષો દ્વારા મસ્ટ્ણયારો રાસ લ ે વામાં
આવ ે છ
ે .
• મસ્ટ્ણયારા રાસમાં દાંરડયા તરીિ ે જાણીતી નાની
લાિડી હાથમાં લઈ પરંપરાગત ઢોલ અન ે
િરણાઈના લય અન ે તાલના સમન્વય ે જુ દાજ
ુ દા
પગલાઓ લ ે વાય છ ે .
• પગની ગમત તાલબદ્ધ હોય છ ે .
• મસ્ટ્ણયારા રાસ લ ે તાં પ
ુ રુષો એિથી દોઢ મીટર
ઊ ં ચા ઊછળીન ે વીર તથા રૌદ્ર ૨સની ગંભીર છટા
પ્રદર્િિંત િર
ે છે .
સંગ્રહાલયો (મ્ય
ુ શઝયમ):
• ગાંધી મે મોરરયલ ે રશસડ
ે ન્શિયલ મ્ય
ુ શઝયમ,
પો૨બંદ૨
G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ
ે વવો
G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ
ે વવો
G526 કોડનો ઉપયોગ કરી સૌથી 80% નું ડડસ્કાઉન્ટ મ
ે વવો

You might also like