You are on page 1of 3

વનનાબુદ ના કારણો

•ખેતીવાડ માટ જમીન ા ત કરવા.

•ઘર અને કારખાનાનું િનમ ણ કરવું.

•લાકડું મેળવવા.

•દાવાનળ તેમજ ભયંકર દુ કાળ

•વૃ ોની કાપણી

વનનાબુદ ના પ રણામો
•કાબન ડાયો ાઈડ નું માણ વધે છે . તેથી દૂ ષણ વધે.

•જમીનની ફળ પ
ુ તા ઘટ.

•જમીનની ભેજધારણ મતા ઓછ થાય.

•વરસાદ ઓછો પડ. જેથી ઘણી બધી સમ યાઓ સ ય.

•આપણા સન માટ અમૂ ય એવા ઓકસીજનનું માણ ઘટ.

•જંગલોમ રહતા વ ય વો નો નાશ થાય.

• લોબલ વોિમગ થાય. જેથી પુર આવવાની સંભાવના રહ.

રણ િનમ ણ
•ભૂિમ પર ના જંગલોનો નાશ થત ધીમે ધીમે ભૂિમ રણમ ફરવાય ય છે . તેને રણ િનમ ણ કહ છે .

વન અને વ ય વોનું સંર ણ


•જંગલોમ રહતા વ ય વો ના ર ણ માટ ણ કાર ના ે ો િવકસાવાયા છે .

•અભયાર ય , રા ટ ય ઉ ાન અને જૈવાવરણ આર ત િવ તાર.

•અભયાર યમ વ ય વોની સુર ા માટ વૃ ો કાપવા પર િતબંધ હોય છે તથા માનવને મંજૂર લઈને જવા દવામ આવે
છે .

•રા ટ ય ઉ ાન મા વ ય વો વતં પે િનવાસ કરતા હોય છે . માનવ વૃ પર િનષેધ હોય છે .

•જૈવ આર ણ િવ તાર : તેમ િવશાળ ે આવર લેવામ આવે છે . મોટ િવિવધતા વા મળતી વન પિત અને
ાણીઓ હોય છે .
વન પિતસૃ ટ અને ાણીસૃ ટ
•પંચમઢ આર ણ િવ તાર મા બોર અભયાર ય, પંચમઢ અભયાર ય અને સાતપુડા રા ટય ઉ ાન નો સમાવેશ થાય
છે .

•તેમ સાગ, સાલ, આંબો, ંબુ, હં સરાજ, અજુ ન વગેર વન પિતઓ વા મળે છે .

• ચકારા, નીલગાય, બા કગ ડ અર, ચ લ, દ પડો વગેર ાણીઓ છે

* ાિનક િતઓ ( પંચમઢ )*


•વન પિત ક ાણીઓ ની એવી િત જે. કોઈ એક જ ે મ િવ શ ટ વ પે વા મળે તેને ાિનક િત કહવાય

•જંગલી આંબો, સાગ ,સાલ આ િવ તારની ાિનક િત છે .

•િવશાળ પછાદાર ખસકોલી પણ આ િવ તાર ની ાિનક િત છે .

•આપણા ગીર અ યાર યમ સહ ાિનક િત ગણી શકાય.

* વ ય ાણી અભયાર ય*

•તેમ ાણીઓના શકાર તથા વૃ ો કાપવા પર િતબંધ હોય છે . પરં તુ અ યાર યમ રહતા લોકો ને પશુ માટ ચારો,
ઔષધીય વન પિત, બળતણ માતેબલાકડું વગેરની પરવાનગી હોય છે .

રા ટ ય ઉ ાન *
•તેમ માનવ વૃ િનષેધ છે . વ ય વો વતં તા મળે છે .

•સાતપુડા મા સાગ એક ખુબજ મહ વની વન પિત છે .

•તેમ વાઘને બચાવવા માટ વાઘ આર ીત િવ તાર રાખવામ આ યો છે .

* નાશ ાય: િત **
•જે વ ય વો ની લુ ત થવાના આર હોય તેમને નાશ ાય: િત કહવાય.

* લુ ત િત *
•જે વ ય વો ની િત પહલા હતી અને હાલ અ ત વમ ન હોય. તે િતઓ લુ ત થઈ ગઈ એમ કહવાય.

િનવસનતં *
•બધા ાણીઓ અને વન પિતઓ મળીને િનવસન તં નું િનમ ણ કર છે . તેમ એક સ વ બી સ વ પર િનભર હોય
છે . આપણે તેમ ખલેલ પહ ચાડ એ તો નીવસન તં ખોરવાય છે .

* રડ ડટા બુક *
•જે બુકમ નાશ ાય: િતના રકડ રાખવામ આવે છે તે બુક ને રડ ડટા બુક કહ છે .
* ળ તર કરતા વ ય વો *
•અમુક સમયે વ ય વો ળ તર પણ કર છે .

•તેનું કારણ મોસમ હોય શક છે . કટલાક પ ીઓ આ ર તે ઋતુ બદલાત ળ તર કર છે .

* કાગળનું ર સાયક લગ**


•કાગળ બનાવવા માટ વૃ ોનો ઉપયોગ કરાય છે . તેથી આપણે વૃ ો બચાવવા પણ યોગદાન આપવું ઈએ.

• 1 ટન કાગળ બનાવવા 17 વૃ ો કપાય છે .

•માટ કાગળનું ર સાયક લગ કર ફર ઉપયોગ કરવો ઈએ

તેની મદદથી આપણે વૃ ો બચાવી શક એ.

* પુનઃ વનીકરણ *
•જંગલોની ઘટ પૂર કરવા આપણે પુનઃ : વનીકરણ કરવું ઈએ.

•આપણે વૃ ો ઉછે રવા ઈએ.

•આપણી આવનાર પેઢ ને સુર ત રાખવા વૃ ારોપણ એક જ મા િવક પ છે .

•જંગલો ને ખલેલ ન પહ ચાડ એ તો પણ કુ દરતી ર તે પુનઃ વનીકરણ થાય છે

You might also like