You are on page 1of 2

WS / HW / / RS /172: 2023– 2024: TERM: I/II

NAME________________________ CLASS: 8 DIV: EF ROLL NO.: ____ DATE: ____________

SUBJECT: GUJARATI (50) TOPIC: CH.7,9 TEACHER’S NAME: MS. HANSA SUMRA
Note: This sheet can be assessed. MARKS / GRADE: ___
____________________________________________________________________________

પ્રશ્નોના જવાબ લખો. (ફક્ત જવાબ છે )


૧. હોલેન્ડ દરિયાકાાંઠે આવેલો દે શ છે .
૨. હેન્સ હાલેમ શહેિમાાં િહેતો હતો.
૩. હેન્સે દરિયારકનાિે દીવાલમાાં એક કાણાં પડી ગયેલ ાં જોય.ાં
૪. હેન્સે દીવાલના કાણામાાં પોતાનાાં હાથની આંગળી ખોસી દીધી અને દીવાલમાાંથી નીકળત ાં
પાણી બાંધ કય.ું
૫. હેન્સે આખી િાત્રિ મક્કમ મન િાખીને દીવાલ પાસે બેસી િહીને પસાિ કિી.

આ. ખાલી જગ્યા પ ૂિો.


૧. દીવાલ ૨. કાણાં ૩. રહિંમત ૪. બહાદિી ૫. િતન ૬. દે શભક્ક્ત

ઉ. કોઈ સાહસકક્ષાન ાં વગગસમક્ષ વણગન કિો.


ધન્ય છે છોકિીની બહાદિીને
એક છોકિી હતી. તે તેનાાં માતાત્રપતા સાથે જ ાંગલમાાં િહેતી હતી. એક રદવસ તેનાાં માતાત્રપતા
ખિીદી કિવા માટે નજીકના શહેિમાાં ગયાાં હતાાં . છોકિી એકલી જ ઘિે હતી. તે એક ઓિડામાાં
કામ કિતી હતી. અચાનક અવાજ આવ્યો. તેને જોય ાં તો એક દીપડો તેના િસોડામાાં ઘ ૂસી ગયો
હતો. પળનો પણ ત્રવચાિ કયાગ ત્રવના તે ચ ૂપચાપ િસોડા પાસે ગઈ અને િસોડાન ાં બાિણાં બાંધ
કિી દીધ.ાં દીપડો િસોડામાાં પિાઈ ગયો. તે ગસ્સે થઈ ઘ ૂિકવા લાગ્યો. પણ હવે શ?
ાં તેનાાં

(For Private Circulation Only. This Material is not Copyright Free)

F/LSI/1 Page 1 of 2
માતાત્રપતા પિત આવ્યાાં. વનત્રવભાગને જાણ કિતાાં તેઓ દીપડાને પાાંજિામાાં પ ૂિી કી
ગયાાં. ધન્ય છે તે છોકિીની બહાદિીને..

કત્રવતા –૯- ફાગણણયો લહેિાયો.


અ. પ્રશ્નોના જવાબ લખો. (ફક્ત જવાબ છે )
૧. હોળીનો તહેવાિ ફાગણ મરહનામાાં આવે છે .
૨. ફાગણ મરહનામાાં કેસ ૂડાાંનાાં ફૂલ ખ ૂબ જોવા મળે છે .
૩. હોળી વખતે વ્રજમાાં િાસ િમવામાાં આવે છે .
૪. કોયલ ફાગણને પોતાનાાં કોરકલ કાં ઠી ટહકાથી વધાવે છે .
૫. વસાંતઋતને ‘ઋતિાજ’ કહેવામાાં આવે છે .
૬. ત્રપચકાિીથી લોકો એકબીજાને િાં ગ છાટે છે .

ઇ. શબ્દોનો વાક્યોમાાં પ્રયોગ કિો.


૧. કેસ ૂડાાંની કળીએ બેસી ફાગણ આવે છે .
૨. હોળી ફાગણ મરહનાની પ ૂનમે આવે છે .
૩. વસાંતને ઋતિાજ કહેવામાાં આવે છે .

ઈ સમાનાથી શબ્દ
૧. હિખ= ખશી ૨. ફોિમ= સગાંધ ૩. રૂડો = રૂપાળો ૪. િાજવી= િાજા

ઊ ‘હોળી’ ત્રવષે પાાંચ વાક્યો.

હોળી ફાગણ મરહનાની પ ૂનમે આવે છે . હોળીના રદવસે લોકો ઉપવાસ કિે છે . સાાંજે
લાકડાાં અને છાણાાં ભેગાાં કિીને હોળી પ્રગટાવે છે . લોકો ધાણીચણાથી હોળીન ાં પ ૂજન કિે છે .
પછી ત્રમષ્ટાન્ન જમે છે . હોળીનો બીજો દે વસ એટલે ધળે ટી. ધળે ટીના દે વસે લોકો એકબીજા પિ
િાં ગ કે અબીલગલાલ છાાંટી આનાંદ કિે છે .

(For Private Circulation Only. This Material is not Copyright Free)

F/LSI/1 Page 2 of 2

You might also like