You are on page 1of 2

WS / HW / / RS /172: 2023 – 2024: TERM: I /II

NAME________________________ CLASS: 8 DIV: EF ROLL NO.: ____ DATE: ____________

SUBJECT: GUJARATI (50) TOPIC: Revision-2 TEACHER’S NAME: MS. HANSA SUMRA
Note: This sheet can be assessed. MARKS / GRADE: ___
____________________________________________________________________________

૧. કૌંસમાાંની સ ૂચના પ્રમાણે કાળ બદલીને વાક્યો ફરી લખો.


૧. મારા માથામાાં હજાર વાળ હતા (વતતમાનકાળ )
૧. મારા માથામાાં હજાર વાળ છે .
૨. બાળકો શાળામાાં વર્તકામ કરે છે (ભ ૂતકાળ )
૨. બાળકો શાળામાાં વર્તકામ કરતાાં હતાાં.
૩. કાવેરીએ સાચો જવાબ આપ્યો છે (ભવવષ્યકાળ)
૩. કાવેરી સાચો જવાબ આપશે.
૪. સમીર વ્યાકરણ શીખતો હતો. (વતતમાનકાળ )
૪. સમીર વ્યાકરણ શીખે છે .
૫. વસાંતઋતુમાાં કોયલનો ટહક
ુ ો સાંભળાય છે . (ભવવષ્યકાળ )
૫. વસાંતઋતુમાાં કોયલનો ટહુકો સાંભળાશે.

ક્રિયાપદનુ ાં ભ ૂતકાળનુ ાં રૂપ લખો.


૧. શાળામાાંથી પ્રવાસે ર્યા હતાાં (જવુાં )
૨. નવરાત્રીમાાં વમત્રો સાથે ર્રબા રમવા ર્યાાં હતાાં. (ર્યાાં)
3. મારા ઘરે અમદાવાદથી માસી આવ્યા હતાાં. (આવવુાં )
૪. મુબ
ાં ઈ શહેરમાાં દહીંહાાંડી ઉત્સવ ઉજવાયો હતો. (ઉજવવો)
૫. ક્રદવાળીમાાં અમે સવારે વહેલા ઉઠતાાં હતાાં (ઊઠવુાં )

(For Private Circulation Only. This Material is not Copyright Free)

F/LSI/1 Page 1 of 2
ક્રિયાપદનુ ાં વતતમાનકાળનુ ાં રૂપ લખો
૧. મેં સરકસ ની ક્રટક્રકટ ખરીદી છે .(ખરીદવુાં )
૨. શાળામાાં પરીક્ષા થાય છે . (થવુ)ાં
3. ગુરુવારે દાદાનુ ાં શ્રાદ્ધ કરવાનુ ાં છે . (કરવુાં )
૪. મને નવલકથા વાાંચવી ર્મે છે . (ર્મવુાં )
૫. અષાઢ મક્રહનામાાં બહુ વરસાદ આવે છે . (આવવુાં )

નીચેના વાક્યોનુ ાં ગુજરાતીમાાં ભાષાાંતર કરો


1. There was a lovely garden around the cottage.
1. ઝાંપડીની આસપાસ એક સુદર
ાં બર્ીચો હતો.
2. Time never waits for anyone.
2. સમય ક્યારે ય કોઈની રાહ જોતો નથી.
3. Ganga is one of the holy rivers of India

3. ર્ાંર્ા ભારતની પવવત્ર નદીઓમાાંની એક છે

4. Sudama was the friend of Lord Krishna when they were children.
4. સુદામા બાળપણમાાં ભર્વાન કૃષ્ણના વમત્ર હતા.
5. Reading books is a gateway to imagination.
5.પુસ્તકો વાાંચવુાં એ કલ્પનાનુ ાં પ્રવેશદ્વાર છે .

6. Rules are made to be broken

૬. વનયમો તોડવા માટે બનાવવામાાં આવે છે

(For Private Circulation Only. This Material is not Copyright Free)

F/LSI/1 Page 2 of 2

You might also like