You are on page 1of 6

શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા હિદ્યાપીઠ

મુંબઈ (૪૦૦૦૨૦)

અનસ્નાતક ગજરાતી હિભાગ

લઘુ શોધ નિબંધ

પ્રસ્તાવપત્ર

હિષય
‘સમકાનલિ સ્ત્રીસર્જ કોની સર્જ નકલા -એક અભ્યાસ’

( ઉષા ઉપાધ્યાય (‘અરુન્ધતીનો તારો’-કાવ્ય સુંગ્રિ), પ્રેરણાબેન હલમડી (‘લાલ પતુંગ’ –િાતાા સુંગ્રિ), પારુલ
ખખ્ખર (‘કલમને ડાળખી ફૂટી’ –ગઝલ સુંગ્રિ), લક્ષ્મી ડોબરીયા (‘છાપ અલગ મેં છોડી’ –ગીત સંગ્રહ )ના
આધારે)

શોધ છાત્રા

કસમ પટે લ

(એમ.એ.- ભાગ -૨)

(સેમેસ્ટર -૩ /વર્ષ – ૨૦૧૯-૨૦૨૦ )

માગાદશાક

કહિત પુંડ્યા

(ગજરાતી હિભાગ)

એસ.એન.ડી.ટી. મહિલા હિદ્યાપીઠ, મુંબઈ.


કલા જગતના રુપો, સ્િરુપો, આકારો ઉદ્ભિથી લઇને સાુંપ્રત સમય સધી હિકસ્યા છે ,
બદલાયા છે . સાહિત્યકલા સ્િરુપમાું પણ સમયાુંતરે સ્િરુપ, શૈલી, પ્રકૃ હત, ભાષા િગેરમ
ે ાું બદલાિ આવ્યા છે
અને હિહિધ સ્તરે હિકસ્યું છે . મધ્યકાહલન, આિાાહિન,આધહનક અને અનઆધહનક યગના અભ્યાસ થકી
જાણ્ું કે િજી પણ સમયના િિેણમાું સાહિત્યકલા સ્િરૂપોમાું ફે રફાર સહિય છે તેથી બદલાતા સમયે
બદલાતા સહિત્યને સમજિાની મનોિૃત્તી જાગ્રત થઇ અને સ્ત્રી િોિાથી લઘ શોધ હનબુંધ માટે સ્ત્રી સજાકો પર
પસુંદગી ઉતારી.

અનઆધહનક યગ નારીિેતના જાગ્રતીનો યગ કિેિાય છે જેમાું કું દહનકા કાપહડયા, ઇલા


અરબ મિેતા, હધરુબેન પટે લ,સ્િરૂપ ધ્રિ, િષાા અડાલજા, નહલની મડગાુંિકર, નતન જાની, ઉષા ઉપાધ્યાય,
પન્ના હિિેદી, પાન્ના નાયક, લતા હિરાણી, િેમાુંશી શેલત, સરોજ પાઠક, સુંસ્કૃ તીરાણી , ધ્િનીરાણી, જયા
મિેતા, નીતા રમૈયા,પ્રેરણાબેન લીમડી, આશા પરોહિત, એષા દાદાિાલા, મીનલ દિે, પ્રીતી જરીિાલા, ઉિાશી
પુંડ્યા,યામીહન વ્યાસ, ગીતા નાયક,હિપાશા મિેતા, હબુંન્દ ભટ્ટ, શોભના શાિ, િગેર ે જેિા સ્રી સજાકો
સપાટીએ આવ્યા અને એમની નોુંધ લેિાઈ. આમતો ગજરાતી સાહિત્ય જગતમાું સ્ત્રી સજાકોનો ફાળો સરેરાશ
ખબ ઓછો કિેિાય છે . અને િળી હિડું બણા કિી શકાય એિી િાત એ છે કે હબજી ભાષાની સરખામાણીએ
ગજરાતી સ્રી સજાકોની આત્મકથા સ્િરૂપ પ્રત્યે ઉદાસીનતા દે ખાઈ આિે એિી છે જાણકારી મજબ આખા
ગજરાતી સહિત્યમાું સ્રી સજાકો દ્વારા લખાયેલી આત્મકથાની સુંખ્ યા માિ ૮ જ છે ! ગજરાતી સહિત્યમાું ગદ્ય–
નિલકથા –િાતાા સ્િરુપને હસ્ત્ર સજાકોએ સારા પ્રમાણે પોુંખ્ યો છે , પણ પદ્યની િાત આિે તો એમાું પ્રદાન ખબ
ઓછા પ્રમાણમાું જોિા મળે છે .આ પ્રશ્ન પણ મને આ લઘ શોધ હનબુંધના હિષય તરફ લઇ ગયો.

૧૯૮૦-૧૯૮૫ના ગાળા દરમ્યાન અનઆધહનક યગનો ઉદ્દભિ થયો પછી ૧૯૯૦ની આસપાસ
કોમ્્યટરનો ગૃિે ગૃિે પ્રિેશ થયો જેથી માહિતીની આપ લે કરિાનું સગમ બન્યું. ત્યાર બાદ સ્માટા ફોનનો
પ્રિેશ અને ૨૦૦૦ની સાલની આસપાસ સોહશયલ મીહડયા ય ટ્યબ, ફે સબૂક, િૉટ્સ એપ,ફે સટાઇમ, સ્નેપ િેટ
, શેર િેટ, ઈુંસ્ટાગ્રામ િગેરન
ે ો પગપેસારો થયો. જેને કારણે સાહિત્ય જગતમાું ‘સોશીયલ મીહડયા પર લખાતા
સહહત્ય’નો પ્રારું ભ થયો એમ કિી શકાય. આ સમયગાળામાું સાહિત્ય પ્રત્યેનો અહભગમ બદલાયો તથા નિા
સજાકો માટે નિા દ્વાર ખલ્યા. સોહશયલ મીહડયાના વ્યાપ સાથે નિોહદતોની કલમની ધાર હનકળી એમ પણ
કિી શકાય. આમ,ખરેખર કહિએ તો નિોહદતોનો ફાલ ખીલ્યો અને સગુંહધત થાય એિા અમક સજાકોને
સાહિત્ય જગતે પોુંખ્ યા અને નોુંધ્ યા. નિોહદતોમાું રાજલ ભાનશાલી, હજગ્ના શાિ, સમીરા પાિાિાલા, આરતી
અુંિોહલયા, ખ્યાતી શાિ, િેમા મિેતા, શ્રદ્ધા ભટ્ટ, હરનલ પટે લ ,ભમા િશી, માનસી સોહનક,જ્યોહત હિરાણી,
હનકે તા વ્યાસ,પારુલ ખખ્ખર, લહક્ષ્મ ડોબરીયા, ખેિના દે સાઈ, િગેર ે સાથે સજાન ક્ષેિે મારો પણ સહિય પ્રિેશ
થયો.

અનઆધહનકયગમાું ઘણા એિા સ્ત્રી સજાકો છે જેમનું સજાન સોહશયલ મીહડયાના અહસ્તત્િ
પિેલાનું છે અને ઘણા સ્ત્રી સજાકો એિા છે જેમણે સ્માટા ફોન અને સોહશયલ મીહડયાની અસર પિેલા ભાગ્યે
જ કશું સજાન કયા િોયઃ પણ સોહશયલ મીહડયાના પ્રિુંડ ઉદ્ભિે એમનામાું સષપ્ત પડેલી સજાન શહિને
અુંકહરત કરી નિું આકાશ આ્યું અને આિા નામો સાહિત્ય જગતના અત્યારના ખ્યાત નામોમાું પ્રસ્થાહપત
થિા લાગ્યા. બન્ને પ્રકારે સજાકોની ભાષા શૈલી, હિષય, પ્રસ્તત થિાના માધ્યમો િગેરમ
ે ાું મોટો તફાિત એ
અભ્યાસનો હિષય છે .અને રસપ્રદ વાત એ છે કે સોહિયલ મીહિયા પણ સહહત્યના અલગ અલગ સ્વરૂપોમા
હવર્ય બન્યુ. આ નવો સાહહત્ય હવર્ય પણ પોતનામાં રસ જગાિે એવો છે .

સ્ત્રી સમાજના સાુંપ્રત પ્રશ્નો ,સમસ્યા, લાગણીનોનું પ્રહતહબુંબ અલગ અલગ સજાકો અલગ
અલગ રીતે જીલે છે . એક ગૃહિણીનો પરસ્કૄત કૃ તીના સજાક સધીની સફર તથા અલગ અલગ સ્િરૂપોમાું સ્ત્રી
મનોજગતનો અભ્યાસ મને આકષાક લાગ્યો. જેથી મેં અલગ અલગ સજાકોનું અલગ અલગ સ્િરૂપમાું સજાન
પસુંદ કયું છે . જેમન સજાન અને વ્યહિત્િ મને સ્પશી ગયું એિા સ્ત્રી સજાકો ઉષા ઉપધ્યાયના અછું દસ કાવ્યો,
પારુલ ખખ્ખરની ગઝલો ,લક્ષ્મી ડોબારીયાના ગીતો અને પ્રેરણાબેન હલમડીની િાતાાઓ સાથે સ્ત્રી સજાક
તરીકે મારુું મનોજગત કયું ,કે િું અને કયા પ્રકારે સુંધાન સ્થાપે છે એનો અભ્યાસ કરિા ધાયું છે .

આ સુંશોધન દરમ્યાન હવર્યને હવવેચનાત્મક પધ્ધધ્ધતીથી ન્યાય આપિા ધાયું છે અને લઘુ િોધ
હનબંધને નીિે પ્રમાણે પ્રકરણમાું િિેંિિા ધાયું છે .

*પ્રકરણ-૧ સ્ત્રી સર્જકો અને એમનું સર્જ ન.

૧.૧- મધ્્કાહલન, અિાાહિન, આધહનક સ્ત્રી સજાકો અને એમન સજાન.

૧.૨- અનઆધહનક હસ્ત્ર સજાકો અને બદલાતા યાુંહિક પહરબળોને લીધે સજાનમાું આિેલું પહરિતાન.

૧.૩- સમકાહલન નિોહદત સ્ત્રી સજાકો અને એમનો સાહિત્ય પ્રત્યેનો અહભગમ.

*પ્રકરણ-૨- લઘ શોધ નનબુંધ માટે આધારભત સ્ત્રી સર્જ કોનો સમગ્રલક્ષી પનરચય.

૨.૧- ઉષા ઉપાધ્યાયનો સમગ્રલક્ષી પહરિય.

૨.૨-પ્રેરણાબેન હલમડીનો સમગ્રલક્ષી પહરિય.

૨.૩-પારુલ ખખ્ખરનો સમગ્રલક્ષી પહરિય.

૨.૪-લક્ષ્મી ડોબરીયાનો સમગ્રલક્ષી પહરિય.

*પ્રકરણ-૩-સર્જકના સર્જ નનો અભ્યાસ.

૩.૧ –કહિયિી ઉષા ઉપાધ્યાયનો અછું દસ કાવ્ય સુંગ્રિ ‘અરુન્ધહતનો તારો’ની સમીક્ષા.

૩.૨-િાતાાકાર પ્રેરણાબેન હલમડીના િાતાાસુંગ્રિ ‘લાલ પતુંગ’ની સમીક્ષા.

૩.૩-ગઝલકાર પારુલ ખખ્ખરનો ગઝલસુંગ્રિ ‘કલમને ડાળખી ફૂટી’ની સમીક્ષા.


૩.૪-ગીતકાર લક્ષ્મી ડોબહરયાનો ગીતસુંગ્રિ ‘છાપ અલગ મેં છોડી’ની સમીક્ષા.

ઉપસંહાર---
સુંદભજ સચી.
સમીનિત કૄનતઓ

* ’અરુન્ધહતનો તારો’ સજાક ઉષા ઉપાધ્યાય.

* ’લાલ પતુંગ’ (ટું કી િાતાાઓ) / પ્રેરણા કે . લીમડી /પ્રથમ આિૃતી -૨૦૧૦/પ્રકાશક-૧૪૦,હપ્રન્સેસ સ્ટ્્ ીટ,મુંબઇ-
૪૦૦૦૦૨/ ફોન નુંબર-૨૨૦૧૦૬૩૩ / ૨૨૦૩૩૧૨૮./ મદ્રક- કલાકૃ હત, ભાયખાલા, મુંબઇ.

* ’કલમને ડાળખી ફૂટી’ (ગઝલસુંગ્રિ)/ પારુલ ખખ્ખર /પ્રથમ આિૃતી -૨૦૧૮/ પ્રકાશક- પારુલ ખખ્ખર,
‘હતથા’ ૧૫૯, ગરુિપાનગર, હિત્તલ રોડ, અમરેલી. અને ગજરાતી સાહિત્ય અકાદમી, ગાુંધીનગર./ મદ્રક-હિહધ
ઓફ્સેટ, ્લૉટ નું.૧-૨, માળીની િાડી, એ.કે . રોડ,સરત-૩૯૫૦૦૬.

* ’છાપ અલગ મેં છોડી ‘(ગીતસુંગ્રિ)/ લક્ષ્મી ડોબહરયા /પ્રથમ આિૃતી-મે, ૨૦૧૯ /પ્રકાશક-કે .િાઉસ, નિા
ગાુંધીગ્રામ પોલીસ સ્ટે શન નજીક, ફોડા મૉટસાના શો રુમ સામે,૧૫૦ ફટ હરું ગ રોડ,રાજકોટ-૩૬૦૦૦૭./ ફોન
નુંબર (૦૨૮૧)૨૫૮૧૧૬૪. /www.yogesh@kbook.co.in / મદ્રણ- સેત હપ્રુંન્ટીુંગ સહિાસ, રાિલ નાયક,
રાજકોટ.

સુંદભજ ગ્રન્થો-

*હચરપ્રતીક્ષતા/ િૉ.નૂતન જાની /પ્રકાિક- પાર્શ્ષ પહલલકે િન /પ્રથમ આવૃતી- ૨૦૦૯ / મુદ્ર્ક- ધમેિ
હપ્રન્ટરી,અમદાવાદ.

સામાનયક તથા મખ પત્રક-

*હદવ્યભાસ્કર..

*ગજરાત હમિ

*કચ્છ હમિ

*પરબ.

Webliography-

Facebook/parul.khakhar
facebook/usha.upadhyay.90

facebook /laxmi.dobariya

www.wikipedia.com/ushaupadhyaay

http://mypinkpoems.wordpress.com

www.layastaro.com

you tube:
https://www.youtube.com/watch?v=J-1-fDYL3vM
https://www.youtube.com/watch?v=ZMhfvVKHsUM
https://www.youtube.com/watch?v=mZPg8HyHpts
https://www.youtube.com/watch?v=W6En1mSoYfU
https://www.youtube.com/watch?v=xx5xXN8p0lM
https://www.youtube.com/watch?v=tNo3kq3Bh70
https://www.youtube.com/watch?v=tNo3kq3Bh70

You might also like