You are on page 1of 1

ગુજરાતી સાહિત્ય પ્રશ્નોત્તર

(૩૦) “કસુબ
ં લ રં ગનો ગાયક” કોણ છે ?
ઝવેરનચંદ મેઘાણી
(૧) પ્રથમ ગુજરાતી શ્બદ્કોશની રચના કોને કરી ? - નર્મદ
(૩૧) “વિશ્વશાંતિના કવિ કોણ છે ? ઉમાશંકર જોષી
(૨) ગુજરાતી ભાષાનુ ં પ્રથમ કરુ ણપ્રશસ્તી કાવ્ય કયું છે ?
(૩૨) ગુજરાતી અસ્મિતાના આદ્યપ્રવર્તક કોણ છે ?
- ફાર્બસવિરહ , કવિદલપત રામ
રણજીતભાઈ વાવાભાઈ મહેતા
(૩) ગુજરાતી ભાષાની પ્રથમ એકાંકી લોહમર્ષીણી ના લેખક ?
- બટુ ભાઈ ઉમરવાડીયા
(૪) ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે ? કરણઘેલા
(૫) ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા , ગોવાલણી ના લેખક કોણ છે ?
-કંચનલાલ મહેતા ( મલયાનિલ )
(૬) ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે ? – મારી હકીકત
(૭) ગુજરાતી ભાષાનુ ં પ્રથમ સામાજિક કરુ ણાંત નાટક કયું ?
– લલીતાદુ ઃખ દર્શક
(૮) ગુજરાતી ભાષામાં ડોલન શૈલીના પ્રેણતા કોણ હતા ? ન્હાનાલાલ
(૯) વલ્લભ ભટ્ટનુ ં નામ ક્યાં સાહિત્ય પ્રકાર સાથે જોડાયેલ ું છે ? ગરબા
(૧૦) ગુણવંતરાય આચાર્ય શાને માટે જાણીતા છે ?
- દરિયાઈ સાહસકથા નવલકથાઓ માટે
(૧૧) સ્નેહરશ્મીનુ ં નામ ક્યાં સાહિત્યકાર સાથે સંકળાયેલ ું છે ? હાઇકુ
(૧૨) ગુજરાતી ભાષાનો પ્રથમ પદ્યવાર્તાકાર કોણ છે ? કવિ શામળ
(૧૩) લઘુકથાને પ્રચલિત કરવામાં કોનો મુખ્યફાળો છે ?
મોહનલાલ પટે લ
(૧૪) ટૂંકી વાર્તાના કસબી તરીકે કોણ જાણીત ું છે ? ધ ૂમકેત ુ
(૧૫) ગીજુ ભાઈ બધેકાનુ ં નામ શાને માટે જાણીત ું છે ?
બાળસાહિત્ય
(૧૬) મહાદે વભાઈ દે સાઈ શાના માટે જાણીતા છે ? ડાયરી સાહિત્ય
(૧૭) “હસતો ફિલસ ૂફ“ તરીકે કોણ ઓળખાય છે ? અખો
(૧૮) ક્યાં કવિ પોતાને “ ગુજરાતી વાણી રાણીના વકીલ “ તરીકે
ઓળખાવે છે . ? - કવિ દલપતરામ
(૧૯) “પંડિત યુગના પુરોધા“ એટલે ? ગોવર્ધનરામ ત્રિપાઠી
(૨૦) “સુરતાની વાડીનો મીઠો મોરલો” તરીકે કોણ ઓળખાય છે ?
કલાપી
(૨૧) “ બંસીબોલના કવિ તરીકે કોણ ઓળખાયછે ? દયારામ
(૨૨) ગદ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે ? નર્મદ
(૨૩) “પ્રફ્ફુલ અમીવર્ષણ ચંદ્રરાજ “ તરીકે કોણ ઓળખાય છે ?
ન્હાલાલ
(૨૪) “સહિત્યના દિવાકર” કોણ છે ? નરસિંહરાવ દિવેટિયા
(૨૫) ગુજરાતી ગઝલના પિતા ? બાલાશંકર કથારીયા
(૨૬) ગુજરાતી ભાષા સાહિત્યનો પરદે શી પ્રેમી ? એલેકઝાન્ડર ફાર્બસ
(૨૭) જીવન માંગલ્યના કવિ કોણ છે ? સ્નેહરશ્મિ
(૨૮) દર્દ અને અશ્રુના પ્રયોગશીલ સર્જક તરીકે કોણ ઓળખાય છે ?
રાજીવ પટે લ
(૨૯) સવાઈ ગુજરાતી એટલે કોણ ? કાકાશાહેબ કાલેકર

You might also like