You are on page 1of 28

ભાસ્કર આ પ ન ં ુ કેટલો ગુડ અને કેટલો

નોલેજ સ ો ર ્સ સિમ્પલ રહેશે જીએસટી

દૈનિક વપરાશની
વસ્તુઓ પર
GSTની અસર
ખાવા-પીવાનો
સામાન
સસ્તું હાલનો ટેક્સ GST અંતર
ખાદ્ય તેલ 11 5 -6
મસાલા, લવિંગ, ઇલાઇચી, જાયફળ 5 5 0
ખાંડ, મીઠાઇ 5 5 0
ચા 5 5 0
ફ્રોઝન/પ્રોસેસ્ડ શાકભાજી 12.35 5 -7.35
કાજુ, કિસમિસ 11 5 -6
અથાણા, મુરબ્બો, સૉસ, કેચઅપ 17.5 12 -5.5
બાળકોનું મિલ્ક ફૂડ 5 5 0
ખાવા-પીવાનો સામાન
મોંઘુ હાલનો ટેક્સ GST અંતર
ચોકલેટ 27.5 28 +0.5
પીપરમીન્ટ 17.5 18 +0.5
ચ્યુંઇગમ 17.5 28 +10.5
ડાયબેટિક ફૂડ 17.5 18 +0.5
100 રૂ/કિલો સુધીના બિસ્કિટ 17.5 18 +0.5
ઇન્સ્ટન્ટ કૉફી/ચા 27.25 28 +0.75
ફરસાણ 11 12 +1
બટાકાની ચિપ્સ 12.5 18 +5.5
જૅમ, જેલી 11 12 +1
નમકીન, ગાંઠિયા, મિક્સ્ચર 11 12 +1
પાસ્તા, નુડલ્સ, કેક, પેસ્ટ્રી 11 18 +7
બદામ, ખજૂર, અંજીર 11 12 +1
100 રૂ/કિલોથી વધુના બિસ્કિટ 17.5 18 +0.5
દૂધ અને તેની
બનાવટ
સસ્તું હાલનો ટેક્સ GST અંતર
્રાન્ડેડબ બ્રાન્ડેડ પનીર 5 5 0
આઇસક્રીમ 21 18 -3
મિલ્ક પાવડર 5 5 0
છાસ 5 5 0
મોંઘુ
ઘી 11 12 +1
ચીઝ 11 12 +1
બટર ઑઇલ 11 12 +1
કન્ડેન્સ્ડ મિલ્ક 12.5 18 +5.5
જ્યૂસ, ડ્રિંક્સ
અને માછલી
સસ્તું હાલનો ટેક્સ GST અંતર
દૂધયુક્ત ડ્રિંક્સ 21.9 12 -9.9
પ્રોટીન ફૂડ/કન્સેટ્રેટ 30.5 28 -2.5
સોયામિલ્ક ડ્રિંક્સ 12 12 0
ફ્રોઝન, સૂકી માછલી 5 5 0
મોંઘુ
કોલ્ડ ડ્રિંક્સ 27.5 40 +12.5
મિનરલ વૉટર 17.5 18 +0.5
ફ્રૂટ-વેજિટેબલ જ્યુસ 11 12 +1
જ્યુસયુક્ત ડ્રિંક્સ 11 12 +1
કાર સસ્તી,
બાઈક મોંઘી
સસ્તું હાલનો ટેક્સ GST અંતર
નાની કાર (ડીઝલ) 33.5% 31% -2.5%
નાની કાર (પેટ્રોલ) 31.4% 29% -2.9%
મધ્યમ કાર (પેટ્રોલ/ડીઝલ) 51.8% 43% +8.8%
દરેક પ્રકારની એસયુવી 55.3% 43% -12.3%
મોંઘુ
હાઇબ્રીડ કાર 30.3 43 +12.7
બાઇક 30.2 28 -2.2
*નાની કાર (ડીઝલ) 1500 સીસીથી ઓછી. નાની કાર (પેટ્રોલ) 1200 સીસીથી ઓછી.
મધ્યમ 1200થી 1500 સીસી.
કિચનમાં ઉપયોગમાં
લેવાતો સામાન
સસ્તું હાલનો ટેક્સ GST અંતર
પ્લાસ્ટિક પ્લાસ્ટીકનો સામાન 17.5 18 +0.5
સિરામિક, પોર્સેલિન, ચાઇના પ્રોડક્ટ 17.5 18 +0.5
લાકડાની ચીજવસ્તુઓ 17.5 18 +0.5
કાચની બોટલ-જાર-વાસણો 17.5 18 +0.5
સ્ટીલની વસ્તુઓ 17.5 12 +5.5
ઘર વપરાશની
વસ્તુઓ
સસ્તું હાલનો ટેક્સ GST અંતર
ચમચી, કટલરી 17.5 12 -5.5
ટૂથપેસ્ટ, ટૂથ બ્રશ 27.5 18 -9.5
ટૂથ પાવડર 17.5 12 -5.5
પત્તા, કેરમ, લૂડો, ચેસ 17.5 12 -5.5
કપડા સીવવાનું મશીન (મોટર) 17.5 12 -5.5
એલપીજી સ્ટવ 27.5 12 -15.5
સ્ટીલ અને તાંબાના વાસણો 17.5 12 -5.5
એલ્યુમિનિયમના વાસણો 17.5 12 -5.5
રસોઈ ગેસ 5 5 0
ઘર વપરાશની
વસ્તુઓ
મોંઘુ હાલનો ટેક્સ GST અંતર
છત્રી, સિલાઇ મશીન (હાથ) 11 12 +1
બટન 11 18 +7
ઘડિયાળ 27.5 28 +0.5
ફટાકડા 27.5 28 +0.5
કૉટન/જ્યૂટ હેંડબેગ, વેનિટિ બેગ 17.5 18 +0.5
કોસ્મેટિક્સ
સસ્તું હાલનો ટેક્સ GST અંતર
મેકઅપનો સામાન, સનસ્ક્રીન
લૉશન, શેમ્પુ, હેરક્રીમ, હેર
કલર/ડાઇ, શેવિંગ ક્રીમ, ડિઓડરન્ટ, 27.5 28 +0.5
પાવડર, મેનિક્યોર/પેડિક્યોર પ્રોડક્ટ,
ઇલેક્ટ્રીક શેવર, શૂ પોલિશ/ક્રીમ
મોંઘુ
લિક્વિડ સોપ, ડિટરજન્ટ રેઝર,
કાતર, નેઇલકટર 27.5 28 +0.5
હેર ઑઇલ, સાબુ 17.5 18 +0.5
અગરબત્તી અને
લોબાન મોંઘા
રુદ્રાક્ષની માળા, યજ્ઞોપવીત, પંચગવ્ય, પંચામૃત,
ચંદન, રોલી પર અગાઉ પણ ટેક્સ નહોતો અને
જીએસટીમાં પણ નહીં હોય. પણ લોબાન, પતાસા
અને અગરબત્તી પર અગાઉ ટેક્સ નહોતો.
હવે 5% ટેક્સ વસુલાશે.
ઘર બનાવવાનો
સામાન
મોંઘુ હાલનો ટેક્સ GST અંતર
પેઇન્ટ, વાર્નિશ, પુટ્ટી, વૉલપેપર,
સિરામિક્સ પ્રોડક્ટ, માર્બલ/ગ્રેનાઇટ
પ્રોડક્ટ, સ્ટીલના બાથ ફિટિંગ્સ,
પ્લાસ્ટીક ટ્યૂબ, પાઇપ ફ્લોરિંગ, 27.5 28 +0.5
બાથ ફિટિંગ્સ, ફ્લોર કવરિંગ
અને બાથરૂમનો સામાન,
એલ્યુમિનિયમ ડૉર-વિન્ડો ફ્રેમ,
વૉટર પ્રુફિંગ, લાકડાની ફ્રેમ
ઘર બનાવવાનો સામાન
મોંઘુ હાલનો ટેક્સ GST અંતર
સ્ટીલ પાઇપ 17.5 18 +0.5
સ્ટીલી શીટ-બાર-એંગલ,
પ્લાસ્ટીક ડૉર વિન્ડો, 17.5 18 +0.5
ટર્પેન્ટાઇન ઑઇલ
રેતી 5 5 0
મોંઘુ
સીમેન્ટ 27.5 28 +0.5
પાર્ટિકલ/પ્લાયબોર્ડ 27.5 28 +0.5
ટાઇલ્સ 27.5 28 +0.5
ફર્નિશિંગ
ગુડ્સ
નવું ક્લાસિફિકેશનઃ ધાબળા, ચાદર, પડદા, તકિયાના કવર,
મચ્છરદાની, ટેબલ ક્લોથ, કુશન કવર, ગાદલા અને રજાઈ
Á 1000 રૂ. સુધી 5%
Á 1000 રૂ. થી વધુ 12%
સસ્તું હાલનો ટેક્સ GST અંતર
કૉયર મેટ્રેસ, કૉટન પીલો 27.5 18 -9.5
કારપેટ 27.5 12 -15.5
એમ્બ્રોયરડી 12.5 5 -7.5
મોટાભાગનો ઇલેક્ટ્રિક
સામાન સસ્તો
સસ્તું હાલનો ટેક્સ GST અંતર
વીજળીની સ્વિચ/સામાન,
ઇન્સ્યુલેટેડ વાયર-કેબલ, 27.5 28 +0.5
પંખા બ્લોઅર
યુપીએસ 17.5 18 +0.5
એલઇડી લાઇટ/ફિક્સચર 11 12 +1
લેમ્પ અને લાઇટ ફિટિંગ 27.5 28 +0.5
ઇલેક્ટ્રોનિક ગુડ્સ
પણ સસ્તા
સસ્તું હાલનો ટેક્સ GST અંતર
મોબાઇલ ફોન 27.5 12 -15.5
ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન,
વેક્યુમ ક્લીનર, ડિશ વોશર,
મિક્સર ગ્રાઇન્ડર, ડ્રાયર, ટી મેકર, 27.5 28 +0.5
ઇલેક્ટ્રીક હીટર, હૉટ પ્લેટ,
વીડિયો ગેમ કન્સૉલ
કેમેરા સ્પીકર, સેટ ટૉપ બોક્સ 27.5 18 -9.5
ઓફિસ
આઇટમ્સ
સસ્તું હાલનો ટેક્સ GST અંતર
લેપટૉપ ડેસ્કટોપ, પાર્ટ્સ, મૉનિટર 27.5 18 -9.5
મોંઘુ
મલ્ટીફંક્શન પ્રિન્ટર, ફોટો કૉપી,
ફેક્સ મશીન, માઉસ, કી-બોર્ડ, 17.5 28 +10.5
મોડમ, રાઉટર, સીડી-ડીવીડી
સામાન્ય પ્રિન્ટર 17.5 18 +0.5
કૃષિ
સસ્તું હાલનો ટેક્સ GST અંતર
બિયારણ, બ્રાન્ડ વિનાનું ઓર્ગેનીક ખાતર 0 0 0
હેન્ડપંપ અને તેના પાર્ટ્સ 17.5 5 -12.5
ટ્રેક્ટર 17.5 12 -5.5
રાસાયણિક ખાતર 17.5 12 -5.5
મોંઘુ
ટ્રેક્ટર ટૉયર અને રિમ 17.5 18 +0.5
અન્ય ટ્રેક્ટર પાર્ટ્સ 17.5 28 +11.5
હાર્વેસ્ટર, થ્રેસર, ગ્રેડર, પાર્ટ્સ 5 12 +7
જંતુનાશક 17.5 18 +0.5
ઈમિટેશ જવેલરી સસ્તી, બાકી મોંઘી
સસ્તું હાલનો ટેક્સ GST અંતર
ઈમિટેશન જવેલરી 7 3 -4
સોના-ચાંદી, પ્લેટિનમ, ડાયમંડ 2 3 +1
જેમ્સ-જવેલરી 2 3 +1

કપડાં સસ્તા, સિલાઈ મોંઘી


મોંઘુ હાલનો ટેક્સ GST અંતર
કૉટન અને સિન્થેટીક ફેબ્રિક 17.5 5 -12.5
સિવેલા કપડા 1,000 રૂ. સુધી 5 5 0
સિવેલા કપડા 1,000 રૂથી વધુ 12.5 12 -0.5
ફુટવેર, લેધર પ્રોડક્ટ સસ્તા
સસ્તું હાલનો ટેક્સ GST અંતર
500 રૂ.થી વધુ 27.5 18 -9.5

પેપર પ્રૉડક્ટ મોંઘી થશે


મોંઘુ હાલનો ટેક્સ GST અંતર
નેપકિન, ટીસ્યુ પેપર,
રજિસ્ટર, અકાઉન્ટ બુક 11 18 +7
પ્રિન્ટેડ કાર્ડ, કેલેન્ડર 11 12 +1
એજ્યુકેશન : વસ્તુઓ
સસ્તી, સેવાઓ મોંઘી
સસ્તું હાલનો ટેક્સ GST અંતર
સ્ટેપલર 17.5 18 +0.5
પેન્સિલ 12.5 12 -0.5
શાર્પનર 18 18 +18
સ્કૂલ બેગ,
ફાઉન્ટેન પેન, નીબ, 17.5 12 -0.5
રિફિલ, પેન્સિલ
એક્સરસાઇઝ બુક 17.5 12 -5.5
બોલપેન,ક્રેયોન,પેસ્ટલ,
ડ્રોઇંગ ચારકોલ 17.5 12 -5.5
કોચિંગની ફી પર 15%ના સ્થાને
હવે 18% ટેક્સ લાગશે
કહવે ા માટે એજ્યુકેશન જીએસટીમાંથી બાકાત છે
પણ માત્ર સ્કૂલ-કોલેજની ફી માટે જ. નૉન-કન્વેન્શનલ કોર્સ
અને કોચિંગ ક્લાસિસની ફી પર 15% સર્વિસ ટેક્સ વસુલાતો
હતો. હવે 18% ટેક્સ લાગશે. હોસ્ટેલમાં ખાણીપણીની
સેવાઓ પણ મોંઘી થશે.
એક સમાન સેવાઓ : એક ટેક્સ ફ્રી,
પણ અન્ય ટેક્સેબલ
{ વ્યક્તિને ઘર ભાડે આપ્યું તો ટેક્સ નહીં પણ એ જ ઘર જો કોમર્શિયલ
વપરાશ માટે આપ્યું તો 18% ટેક્સ ચૂકવવો પડશે.
{ મ્યુઝિયમ, નેશનલ પાર્ક, ઝૂ, ટાઇગર રિઝર્વની ટીકિટ પર ટેક્સ નથી. પણ
થીમ પાર્ક, વૉટર પાર્ક, જોય રાઇડ જેવી જગ્યાઓની ટીકિટ પર 28% ટેક્સ
લાગશે. જીએસટીમાં તેને લક્ઝરી ગણી લેવાયું છે.
{ સર્કસ, ડાન્સ, થિયેટર, કૉન્સર્ટની ટીકિટ 250 રૂપિયા સુધી હશે તો કોઈ
ટેક્સ નહીં. પણ તેનાથી વધારેની ટીકિટ પર 18% ટેક્સ આપવો પડશે.
{ ટોલ ચાર્જ લાગશે, પણ તેના પર ટેક્સ લાગશે નહીં.
હેલ્થ : દવાઓ મોંઘી, સેવાઓ સસ્તી
હાલનો ટેક્સ GST અંતર
સેનેટરી નેપકિન 6 12 +6
સ્ટેન્ટ 5 5 0
ઇન્સુલિન 10 5 -5
ડેન્ટલ ફિલિંગ 17.5 18 +0.5
આયુર્વેદિક, યુનાની, સિદ્ધા-હોમ્યો 11 5 -6
ચશ્મા 17.5 12 -5.5
ચશ્માના લેન્સ 11 12 +1
જીએસટીમાં 12% ટેક્સથી દવાઓ સરેરાશ મોંઘી થશે
દવાઓ પર 9%ના સ્થાને 12% લાગશે. ઇમ્પોર્ટેડ મેડિકલ ઉપકરણ સસ્તા થશે. અગાઉ
તેના પર ઇનપુટ ક્રેડિટ મળતી નહોતી, હવે મળશે.
} ગર્ભનિરોધક, પેસમેકર અને સાંભળવા માટેના મશીન પર અગાઉ પણ ટેક્સ નહોતો. હવે પણ લાગશે નહીં.
...અને એવી સેવાઓ જેની દરરોજ જરૂર પડે છે
ફોન બિલ, ફાઇનાન્સિયલ સર્વિસ મોંઘી
સર્વિસ અત્યારે જીએસટી તફાવત
ફોન બિલ 15 18 +3
વીમા પ્રીમિયમ 15 18 +3
ફાઇનાન્સિયલ સર્વિસ 15 18 +3
કુરિયર એજન્સી 15 18 +3
રેસ્ટોરાં-રિયલ એસ્ટેટ સેવાઓ મોંઘી થશે
રૉપવે, કેબલ કાર 15 18 +3
રિયલ એસ્ટેટ 5.5 12 +6.5
રેસ્ટોરાં 11 12-28 +1-17
...અને એવી સેવાઓ જેની દરરોજ જરૂર પડે છે

ટૂર એન્ડ ટ્રાવેલ:


સામાન્ય લોકો માટે સસ્તુ,
બિઝનેસ ક્લાસ માટે મોંઘું
સર્વિસ હાલનો ટેક્સ GST અંતર
નૉન-એસી રેલ ટિકિટ 0 0 0
એસી રેલ ટિકિટ 4.5 5 +0.5
ટ્રેનમાં સામાનની હેરફેર 4.5 5 +0.5
ટ્રકથી સામાનની હેરફેર 4.5 5 +0.5
...અને એવી સેવાઓ જેની દરરોજ જરૂર પડે છે

સર્વિસ હાલનો ટેક્સ GST અંતર


ટૂર ઓપરેટર 9 5 -4
કેબ સર્વિસ 6 5 -1
એર ઇકોનોમી 6 5 -1
એર બિઝનેસ 9 12 +3
{ જીએસટી પહેલા :
3,000 રૂ. ભાડા સુધી કોઈ ટકે ્સ નહીં, તેનાથી વધુ પર 10%
{ જીએસટીમાં :
999 રૂ. સુધી કોઈ ટેક્સ નહીં, 1000-2,499 રૂ. સુધી 12%,
2,500-7,499 રૂ. સુધી 18%, 7,500 રૂ.થી વધારે પર 28% ટેક્સ.

You might also like