You are on page 1of 5

1) પુરાણમાં ગુજરાત એ કોના સંશોધન ગ્રંથ છે ?

A) કિશોર મકવાણ. B) ઉમાશંકર જોશી

C) ઘનાભગત D) ચુનીલાલ મડિયા

2) ભ ૂતકાળમાં___ તમારી આગળ કાંપે છે દયા કરો ખાલી જગ્યામાં વિશેષણ


મ ૂકો?

A) નિર્ભય B) બિચારો C) ગભરાઈને D) ડરીને

3)’હોડમાં મ ૂકવુ’ં રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો

A) દાવ પર મ ૂકવો. B) રમતમાં મ ૂકવું

C) શાંતિથી બેસવું D) રૂઢ કરવું

4) દીકરી સમડીને કર્યું સંબોધન કરે છે ?

A) બેનીનું B) માતાનું C) સખીનું D) મિત્રનું

5) જોડણી સુધારો – પ્રતીનિધિ

A) પ્રતિનિધી B) પ્રતિનીધી

C) પ્રતીનિધી. D) પ્રતિનિધિ

6) અખિલ બ્રહ્માંડમાં કાવ્ય ના કવિ નું નામ જણાવો?

A) નરસિંહ મહેતા B) ઘના ભગત C) ઉમાશંકર જોશી D)દયારામ

7) ભ ૂદાન યાત્રા નિમિત્તે ગરીબો માટે હજારો એકર જમીન કોણે એકથી કરે લી ?

A) અમરનાથ યાત્રાએ B) વિનોબા ભાવે C) પ્રભાશંકર

D) ઉછીનું માગનાર

8) બાળપણ થી જ વિનોબા બા નું મન કયા બે સ્થળે જવા તલસત ું હત ું ?


A) જમ્મુ અને હિમાલય B) ગુજરાત અને હિમાલય

C) બંગાળ અને હિમાલય D) બંગાળ અને કાશ્મીર

9) ગાંધીજીએ પ્રત્યુત્તરની સાથે શું મોકલેલ ું ?

A) ભોજન B) આશીર્વાદ C) કપડા D) નિયમપત્રિકા

10) રામબાણ કૃતિ ના કવિનું નામ જણાવો ?

A) નરસિંહ મહેતા B) ઘના ભગત C) ઉમાશંકર જોશી D)દયારામ

11) રામબાણ એટલે શું ?

A) રામનું બાણ B)પ્રભુ ભક્તિ નો પ્રેમ

C) એ અને બી બંને D)પ્રભુની ભક્તિ નું બાળ

12) તમારા પાઠ્ય પુસ્તકમાં કયો હાસ્યનિબંધ ભણવામાં આવે છે ?

A) અમરનાથની યાત્રાએ B) ખીજડિયે ટેકરે

C) સત્યાગ્રહ D)ઉછીનું માગનારાઓ

13) જગતમાં કયાં ધર્મેન્દ્ર અનુભવાય છે ?

A) શોષણ અને શોષિત B) શોષણ અને શોષ

C) શોષક અને શોષિત D) શોષક અને શોત

14) મોટા સાહેબ ઇનામ લેવા સારંુ ટેકરે નોતો ચડ્યો કૃદંત ઓળખાવો ?

A) નો’તો B) લેવા C)સારુ D) ટેકરે

15) એક મહિનો માત્ર કેળા લીંબુ અને દૂધ પર કાઢ્યો. નિપાત જણાવો?

A) એક B) અને C) માત્ર D) પર

16) ભોજા એ જીવતા જાગતા બાળકને રજૂ કર્યું વિશેષણ ઓળખાવો?


A) ભોજાએ B) રજુ C) જીવતાજાગતા D) કર્યું

17) ભવના અબોલા કાવ્ય નો પ્રકાર જણાવો ?

A) લોકગીત B) ખંડકાવ્ય C)ગરબી D)પદ

18) દયારામે કયા સંપ્રદાયની વિશેષ રચનાઓ કરી છે ?

A) વૈષ્ણવ સંપ્રદાયની B) ભક્તિ સંપ્રદાયની

C)વૈરાગ્ય સંપ્રદાયની D) સાહિત્ય સંપ્રદાયની

19) અમરનાથની યાત્રાએ પાઠના લેખિકાની પુત્રી નું નામ જણાવો?

A)રાજવી B) રં જના C) લીના D) નીના

20) અમરનાથની યાત્રા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો?

A) જીવન પ્રસંગ B)પ્રવાસ નિબંધ

C) ચિંતનાત્મકનિબંધ D) ચરિત્રનિબંધ

21) ભવના અબોલા લોકગીતની નાયકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે ?

A) સમડી B) ચકલી C) કબ ૂતર D) મેના

22) કવિ આશાએ શિવ થકી જીવ થયો ?

A) અનેક રસ લેવા માટે B)કલ્યાણ માટે

C)મોક્ષ માટે D) પ્રેમ માટે

23)‘અખિલ બ્રહ્માંડમાં એક ત ું શ્રીહરિ જુજવે રૂપ અનંત ભાસે’ આ પંક્તિમાં થી


યોગ્ય વિશેષણ શોધી આપો ?

A) અખિલ, એક B) તું અખિલ,

C) જૂજવે માં , D) અનંત


24) કોને દુકાન પર ભોજા એ કપડા માટે નજર માંડી હતી ?

A) મનજી કાપડિયો B)કાનજી કાપડિયો. C) માધવજી


કાપડિયો D)રાઘવજી કાપડિયો

25) ભોજા કાળુ ની પત્ની નું નામ શું હત ું ?

A) રમી B) જીવલી C) કમલી D) સવલી

26) દમયંતી કૃતિ શેમાંથી લેવામાં આવી છે ?

A) નળાખ્યાન માંથી B)રામરોટી બીજી માંથી

C) અહિંસાની ખોજમાંથી D) ભજન ગંગા માંથી

27) નારદે કોને વિદર્ભ મોકલ્યા ?

A) સતયુગ B) કલિયુગ C) ત્રેતાયુગ D) આપેલ તમામ

28) ખીજડિયે ટેકરે પાઠ ના લેખક નું નામ જણાવો

A) ચુનીલાલ કાળિદાસ મડિયા B)ચુનીલાલ શામળદાસ મડિયા C)ચુનીલાલ


બાલુદાસ મડિયા D) ચુનીલાલ મણીલાલ મડિયા

29) ઘુમ્મટ વાળુ ઘાસનું ઝૂંપડું

A) ઘર B) કુબો C)મકાન D) ઢાળિયુ

30) ‘સગડ કાઢવો’ રૂઢિપ્રયોગ નો અર્થ આપો

A) સગવડ કરવી B) બાતમી મેળવવી

C) સમાનતા રાખવી D) એક પણ નહીં

You might also like