You are on page 1of 11

1. વચનામૃત અનુસાર જેને ભગવાનને વિષે અનન્ય નિષ્ઠા હોય તેને માત્ર કઈ એક વસ્તુ જ ઈચ્છવી ?(વ.

9)
A ) ભગવાન
B ) સાધુ
C ) મુક્તિ
D ) સમાધિ

2. ગુણાતીતાનંદ સ્વામીના મત અનુસાર કોણ વૈ કુઠ


ં માં રહે વા યોગ્ય નથી ?
A) રાક્ષસો
B) કાગડા
C) વાંદરા
D) શિયાળયા

3. શ્રીજીમહારાજ નીચેનામાંથી કોને એકને ત્યાં વચનામૃત બોલ્યા ન હતા ?


A. દાદાખાચર
B. સુરાખાચર
C. હે મત
ં સિહ
ં ઠાકોર
D. એકપણ નહિ

4. મનનું દુ ઃખ અને દે હનું દુ ઃખ આ બંનેમાં કયું દુ ઃખ વધારે છે ?


A ) દે હનું
B ) મનનું
C ) બને સમાન છે
D ) કઈ કહી ના શકાય

5. જેમ મહારાજે વનવિચરણ દરમિયાન સેવકરામની બે મહિના સુધી સેવા કરી પરંતુ સેવકરામ કૃતઘની હોવાથી
મહારાજે તેનો ત્યાગ કર્યો હતો એમ આપણે પણ આ જે સત
ં ો આપણી પાછળ આટલી મહે નત કરે છે પછી તે
સસ્
ં કારોથી લઈને અન્ય કોઈ પણ બાબત હોઈ તો ખાસ આપણે પણ જોવું કે આપણે પણ સેવકરામની જેમ સત ં ોની
મહે નતને ભૂલી તો નથી જતા ને અને જો આપણાથી આ ભૂલ થઈ જતી હોય તો ખાસ ભૂલ સુધારી જેમ બને તેમ સતં ો
પાસે નિખાલસ થવું અને તેમનો મહિમા સમજવો. સમજશો ને બધા ?
A) હા
B) ના

6.ગુણાતીતાનંદ સ્વામીના મતે કોન ચિત


ં ામણી તુલ્ય છે ?
A) ભગવાન
B) સત
ં ો
C) મનુષ્યદે હ
D) આપેલ તમામ

7. ફકરો વાંચીને ખાલી જગ્યામાં સાચો જવાબ પૂરો.


પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને
વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંતકલના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે . અને
ઇન્દ્રિયોની વૃત્તિઓને ............. આદિકના વિષયમાં પ્રવરતાવે છે તો તેનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના
માર્ગ થકી પડી જાય છે .(વ.8)
A) પુત્ર
B) ધન
C) કંચન
D) સ્ત્રી

8.ગુણાતીતાનંદ સ્વામીના મતે શેનું બળ હોય તો મહાપ્રલય જેવા દુ ઃખમાં પણ આત્મનિષ્ઠા ડગે નહિ ?
A ) ઉપાસના
B ) નિષ્ઠા
C ) વિશ્વાસ
D ) આજ્ઞા

9. મહારાજના મતે શાસ્ત્રની કઈ વાર્તાઓ કોઈને સમજાતી નથી અને તેમાં ભ્રમી જવાય છે ?(ગ.પ્ર.-7)
A) વ્યતીરેક વાર્તા
B) અધ્યાત્મ વાર્તા
C) અન્વય વાર્તા
D) એકપણ નહિ

10. સૌ કોઈ કોઈક આધાર વડે સુખી રહે છે , પણ ભગવાન અને સત


ં ો એ બે વતે સુખી થવુ,ં બાકી અનેક પ્રકારના
આધાર મૂકી દે વા.
ઉપરનું વાક્ય સાચું છે કે ખોટુ ં ?
A. ખોટુ ં
B. સાચું

11. મહારાજે વચનામૃત 5 માં કોને સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવાનું કહ્યું છે ?(વ.5)
A ) લક્ષમીજી
B ) રુક્મિણી
C ) અર્જુન
D ) રાધિકાજી

12. ગુણાતીતાનંદ સ્વામીના મતે ક્યા બે વાના એ આપણે પોતાનેજ કરવાના છે .


A. ભજન અને નિયમ
B. નિયમ અને આજ્ઞા
C. ભજન અને આજ્ઞા
D. ભજન અને ધ્યાન

13. વચનામૃત અનુસાર વિવેકી હોઈ તે દિવસે ને દિવસે શું દે ખે છે ?(ગ.પ્ર.-6)


A. પોતાના ગુણ
B. પોતાના અવગુણ
C. સત
ં ોમાં ગુણ
D. ભગવાનના ગુણ
14. સત્સગ
ં એટલે શું તો કે મોટા એકાંતિકને હાથ જોડવા અને તે જેમ કહે તેમ કરવુ.ં ...
સત્સગ
ં ની આ વ્યાખ્યા નીચેનામાંથી કોની છે ?
A. ગુણાતીતાનંદ સ્વામી
B. ગોપાળાનંદ સ્વામી
C. શ્રીજીમહારાજ
D. નિત્યાનંદ સ્વામી

15. વચનામૃત અનુસાર કેટલા ભેદએ કાયમી છે ?


A. 4
B. 3
C. 2
D. 5
એ સર્વથી પૃથક્‌પણે કરીને પોતાના ગોલોકધામને વિષે જે બ્રહ્મજ્યોતિ તેને વિષે રહ્યા છે એમ જે કહે વું તે એ
ભગવાનનું વ્યતિરેકપણું છે અને એ પુરુષોત્તમ ભગવાન, અક્ષરબ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ પાંચ ભેદ તે અનાદિ
છે .(ગ.પ્ર.-7)

16. ભગવાને પ્રહલાદજીને જે માર્ગ બતાવ્યો એ અનુસાર વર્ત્યા તો ભગવાન કેટલા માસમાં વશ થઈ ગયા હતા ?
A. 3
B. 5
C. 6
D. 4
પ્રહ્‌લાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ સુધી યુદ્ધ કર્યું પણ ભગવાન જીતાણા નહિ; પછી ભગવાને પ્રહ્‌લાદને
કહ્યું જે ‘‘એ યુદ્ધે કરીને તો હું જીતાઉ ં એવો નથી. મને જીતવાનો ઉપાય તો એ છે ; જે જીભે કરીને મારુ ં ભજન કરવુ,ં
ં વન કરવું ને નેત્રમાં મારી મૂર્તિ રાખવી; એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ રાખવી. એમ કહ્યું છે . પછી
મનમાં મારુ ં ચિત
એવી રીતે પ્રહ્‌લાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાન છ માસમાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ
ઉપાય સર્વોપરી છે , તે શીખવો. (પ્ર.1 વાત.3)

17. વચનામૃત અનુસાર પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતકરણને વિશે
ઇચ્છા વર્તે તેને શું કહે છે ?
A. કામ
B. વાસના
C. મત્સર
D. અજ્ઞાન
પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, ‘‘હે મહારાજ ! વાસનાનું શું રૂપ છે ?’’ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘‘પૂર્વે
જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિષે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ
અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંતઃકરણને વિષે ઈચ્છા વર્તે તેને પણ વાસના
કહીએ.’’(ગ.પ્ર.-11)

18. ક્યા રાજાએ આખી પૃથ્વીનું ધન ભેગુ ં કર્યું હોવા છતાં અંતે તેમને તેમાંથી દુ ઃખ થયું હતું ?
A. નંદ રાજા
B. ચિત્રકેતુ રાજા
C. માંધાતા રાજા

ં ્ ર રાજા
D. હરિશ્ચદ
નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેળં ુ કર્યું અને છે લ્લી વારે એમાંથી મોત થયું ને ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રિયું ભેળી
કરી ને છે લ્લી વારે એમાંથી દુ :ખ થયું ત્યારે મૂકી. તે માર્ગ જ એવો છે .(પ્ર.1 વાત.86)

19. વચનામૃત અનુસાર સત


ં ો અને ભગવાનના વચનો પોતાના માટે હિતકારી માને એ કોનું લક્ષણ છે ?
A. જ્ઞાનીનું
B. અજ્ઞાકારીનું
C. નિષ્કમીનું
D. વિવેકીનું
પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘‘આ સત્સગ ં માં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિષે અવગુણને દે ખે છે અને
ભગવાન ને ભગવાનના ભક્તને વિષે ગુણને દે ખે છે અને ભગવાન ને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને
પોતાના હિતકારી માને છે અને દુ ઃખ નથી લગાડતો, તે તો દિવસે દિવસે સત્સગ ં ને વિષે મોટ્ યપને પામે છે , (ગ.પ્ર.-6)

20. ભગવાન અને ......... આશરે કરીને વાદળ જેવા દુ ઃખ આવવાના હોઈ તો તે પણ ટળી જાય છે .
A. દે વતાઓ
B. મોટા સાધુ
C. માતા-પિતા
D. A અને B બંને
ભગવાન અને મોટા સાધુને આશરે કરીને તો વાદળ જેવાં દુ :ખ આવવાનાં હોય તે પણ ટળી જાય ને સાધને કરીને તો
કૂટી કૂટીને મરી જાય તો પણ ન ટળે .(પ્ર.1 વાત.115)

21. મહારાજના મતે સત્સગ


ં માં કુ સગ
ં કયો છે ?
A. અવગુણ લેવા તે
B. કોઈનું ઘસાતું બોલવું તે
C. મહારાજને કર્તા હર્તા ન જાણવા તે
D. હિંમત વગરની વાત કરવી તે
તે સમયને વિષે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજી મહારાજ તે સર્વે પ્રત્યે
બોલ્યા જે, ‘‘આપણા સત્સગ ં માં થોડોક કુ સગ
ં નો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે અને આ પ્રકરણ એવું
ચલાવવું છે જે, સર્વ પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વ સત્સગ ં ીમાં પ્રવર્તે. તે સત્સગ
ં માં કુ સગ
ં તે શું છે ? તો
જે ‘વાતના કરનારા હિંમત્ય વિનાની વાત કરે છે ’ તે સત્સગં માં કુ સગ
ં છે .(ગ.પ્ર.-17)

22. હીરો એકમાત્ર કોના લોહી થી ફૂટે છે ?


A. ગરોળી
B. તીડ
C. મક
ં ોડો
D. માંકડ
હીરો છે તે કોઈ રીતે ફૂટે નહિ પણ તે માંકડના લોહીથી ફૂટે . તેમ વાસના કોઈ રીતે ટળે નહિ પણ મોટા કહે તેમ કરે, તેનો
ગુણ આવે ને એની ક્રિયા ગમે તો તેથી ટળે . નીકર સાધન તો સૌભરિ આદિકનાં કેવાં! તો પણ વાસના ટળી નહિ.(પ્ર.1
વાત.28)

23. વચનામૃત અનુસાર મહારાજને કોનો મદ છે ?


A. ત્યાગ અને ભક્તિ
B. ત્યાગ અને વૈ રાગ્ય
C. નિષ્ઠા અને વિશ્વાસ
D. ત્યાગ અને નિષ્ઠા
તે સભામાં વડોદરાના શાસ્ત્રી બેઠા હતા. તેણે એમ કહ્યું જે, ‘‘હે મહારાજ! તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર
જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય.’’ પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘‘મોટા માણસ સાથે અમારે ઝાઝુ ં બને નહિ.
શા માટે જે, એને રાજ્યનો ને ધનનો મદ હોય અને અમારે ત્યાગનો ને ભક્તિનો મદ હોય; માટે કોઈ કેને નમી દે એવું
કામ નથી. (વ.-16)

24. ગુણાતીતાનંદ સ્વામીની વાત અનુસાર ભગવાન પોતાનો કયો સ્વભાવ મુક્તા નથી ?
A. રક્ષા કરવાનો
B. મોક્ષ આપવાનો
C. સુખ આપવાનો
D. આપેલ તમામ
રાજાને પાણી ન પાયું તો પણ તેણે સક
ં લ્પ કર્યો હતો તેથી ગામ આપ્યુ.ં તે જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી, તેમ
ભગવાન પણ પોતાનો સ્વભાવ મોક્ષ કરવાનો તે મૂકતા નથી. (પ્ર.1 વાત.213)

25. મહારાજ સવ
ં ત 1876 ના માગશર સુદી ચતુર્થીના દિવસે કયું વચનામૃત બોલ્યા હતા ?
A. ધ્યાનના આગ્રહનું
B. વિવેકી-અવિવેકીનું
C. અખડ
ં વૃત્તિનું
D. કૃતઘની સેવકરામનું
A. સવ
ં ત 1876 માગશર સુદી 8 :- ધ્યાનના આગ્રહનું
B. સવ
ં ત 1876 માગશર સુદી 9 :- વિવેકી-અવિવેકીનું
C. સવ
ં ત 1876 માગશર સુદી 4 :- અખડં વૃત્તિનું
D. સવ
ં ત 1876 માગશર સુદી 13 :- કૃતઘની સેવકરામનું

26. ગુણાતીતાનંદ સ્વામીના મતે શિષ્યના અંતઃકરણનું અજ્ઞાન ક્યારે ટળે ?


A. ભગવાનને સમર્પિત થાય ત્યારે
B. માતા-પિતાને સમર્પિત થાય ત્યારે
C. શાસ્ત્રોને બરાબર સમજે ત્યારે
D. ગુરુને સમર્પિત થાય ત્યારે
અને જેમ ગાય છે તે વાછરુ ં સારુ પારસો મૂકે છે ; તેમ જે શિષ્ય હોય તે ગુરુને મન સો ંપે તો અંત:કરણનું અજ્ઞાન ટાળી
નાખે પણ તે વિના તો ટળે નહિ.(પ્ર.3 વાત.4)
27. અખડં વૃત્તિના વચનામૃતમાં નીચેના પૈ કી કોણે એકે પ્રશ્ન પૂછ્યો નથી ?
A) મુકતાનંદ સ્વામી
B) આં બા શેઠ
C) હરજી ઠક્કર
D) ગોવર્ધન શેઠ
ગઢડા પ્રથમના 1 વચનામૃતમાં પહે લો પ્રશ્ન શ્રીજી મહારાજ પોતે પૂછે છે .બીજો સવાલ શેઠ ગોવર્ધન ભાઈ શ્રીજી
મહારાજને પૂછે છે .ત્રીજો પ્રશ્ન મુકતાનંદ સ્વામી શ્રીજી મહારાજને પૂછે છે અને છે લ્લો ચોથો પ્રશ્ન ઠક્કર હરજી
શ્રીજી મહારાજને પૂછે છે ...પણ આ વચનામૃતમાં આં બા શેઠનો કોઈ પ્રશ્ન નથી.

28. ગુણાતીતાનંદ સ્વામીના મતે સત્સગ


ં માં અસેવા શુ છે ?
A) સેવા કરતા હોય તેની મશ્કરી કરવી તે
B) સત
ં ો ભક્તનો અવગુણ લેવો તે
C) ભગવાનને કર્તા હર્તા ન જાણવા તે
D) આપેલ તમામ
સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે થાય તે કરવી પણ અસેવા તો ન જ કરવી. તે અસેવા તે શુ?ં જે અવગુણ લેવો તે.(પ્ર.3
વાત.133)

29. મહારાજની આજ્ઞા અનુસાર જે સત્સગ


ં માં હિંમત રહિત વાત કરે તેને કેવો જાણવો ?
A) સ્ત્રી જેવો
B) નપુસ
ં ક
C) શિયાળ જેવો
D) ખીડખોલી જેવો
હવે આજ દિનથી આપણા સત્સગ ં માં કોઈ પણ એવી હિંમત્ય રહિત વાત કરશો નહિ. સદા હિંમત્ય સહિત જ વાત
કરજ્યો અને જે એવી હિંમત્ય રહિત વાત કરે તેને તો નપુસ
ં ક જાણવો અને એવી હિંમત્ય વિનાની વાત જે દિવસ થઈ
જાય તો તે દિવસ ઉપવાસ કરવો.’’(ગ.પ્ર-17)

30. ગુણાતીતાનંદ સ્વામીની વાત અનુસાર કયું સુખએ વિષયના સુખ કરતા વધુ અને ભગવાનના સુખ કરતા ઓછુ ં છે ?
A. બ્રહ્મનું સુખ
B. દે હનું સુખ
C. આત્માનું સુખ
D. એકપણ નહિ
વિષયનું જે સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે ને તે કરતાં ભગવાનનું સુખ એ તો ચિત
ં ામણિ છે .(પ્ર.1
વાત.26)

31. તાજેતરમાં એક દાવા અનુસાર નીચેનામાંથી કોણ કોરોના વાયરસની ગતિવિધિઓ ને ઓછી કરવા માટે HIV
દવાઓથી વધુ સારી હોય શકે છે ?
A. આસામના લવિગ

B. કાંગરાની લિલી ચા
C. નીલગીરીના પુષ્પો
D. એલચી

CSIR's ઇન્સ્ટિટ્ યૂટ ઓફ હિમાલિયન બાયોરિસોર્સ ટે કનોલોજી (IHBT) ના જણાવ્યા અનુસાર કાંગરાની લિલી
ચામાં અમુક એવા વિશિષ્ટ રસાયણો હોઈ છે જે HIV ની દવાઓ કરતા વધુ અસરકારક છે અને રોગપ્રતિકારક શક્તિ
વધારે છે અને કોરોનાની પ્રતિક્રિયા ઘટાડે છે .

32. વિશ્વનો સૌપ્રથમ મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની કઈ હતી ?


A. સેમસગ

B. નોકિયા
C. મોટોરોલા
D. બ્લેકબેરી

મોટોરોલા કંપનીએ વિશ્વમાં સૌપ્રથમ હે ન્ડહે લ મોબાઈલ ફોન માર્કેટમાં લોન્ચ કર્યો હતો અને 3 એપ્રિલ 1973 ના
રોજ મોટોરોલાના સશ
ં ોધનકાર માર્ટિન કૂપરએ આના દ્વારા પ્રથમ કોલ કર્યો હતો.

33. તાજેતરમાં ક્યા રાજ્યએ 1100 દુ ર્લભ છોડવાઓને લુપ્ત થવાથી બચાવવા માટે સરં ક્ષણ પ્રયાસોને ઉજાગર
કરનાર રીપોર્ટ પ્રકાશિત કર્યો છે ?
A. મેઘાલય
B. મિઝોરમ
C. ઉત્તરાખડ

D. અરૂણાચલ પ્રદે શ

ઉત્તરાખડ
ં એક વિશિષ્ટ અહે વાલ બહાર પાડનારુ ં પહે લું રાજ્ય બન્યું છે જેણે તેના 1100 થી વધુ દુ ર્લભ છોડને લુપ્ત
થતા બચાવવાના પ્રયાસોને પ્રકાશિત કર્યા છે .

34. વિશ્વનો એકમાત્ર સાપ કયો છે જે માળો બાંધીને રહે છે ?


A. કાળા મુમ્બા
B. ગબુન વાઈપર
C. કોમન રેટ સ્નેક
D. કિંગ કોબ્રા

કિંગ કોબ્રાએ વિશ્વનો એકમાત્ર એવો સાપ છે જે માળો બાંધીને રહે છે . તે પોતાનો માળો સૂકા પાંદડાં, વૃક્ષની ડાળી
તેમજ અન્ય વસ્તુમાંથી બનાવે છે . તે આ માળો માર્ચના અંતથી મે ના અંત સુધીમાં બનાવે છે . આ માળોએ મોટા ભાગે તે
વૃક્ષના તળિયા પાસે બનાવે છે . આ માળો અંદાજે તળિયેથી 55 cm ઊ ંચો અને 140 cm જેટલો પહોળો હોઈ છે .

5. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે માઈગ્રશ


ે ન કમિશન સ્થાપવાની ઘોષણા કરી છે ?
A. ઉત્તર પ્રદે શ
B. મધ્ય પ્રદે શ
C. મહારાષ્ટ્ ર
D. ઝારખડ

તાજેતરમાં ઉત્તર પ્રદે શની રાજ્ય સરકાર દ્વાર સ્થળાંતરીત મજૂરો માટે યોગ્ય રોજગાર શોધવાના હે તથ
ુ ી માઈગ્રશ
ે ન
કમિશન સ્થાપવાનો નિર્ણય કર્યો છે .

You might also like