Professional Documents
Culture Documents
Language
અનુક્રમણિકા
ક્રમ વિષય પેજ નં.
1 ગુજરાતી ભાષા : વર્ણનાત્મક 3
2 English Language: Descriptive 25
2
ગુજરાતી ભાષા :
વર્ણનાત્મક
3
પ્રશ્નઃ 1 નીચે આપેલ પંણિનો ણવચાર-ણવસ્તાર કરો. કુલ ગુિ
‘‘જે ઊગ્ું તે આથમે, ફૂલ્્ુ (ણિલ્્ુ)ં તે 10
જવાબ ‘હિં’ની ભૌક્તતક પ્રકૃક્તતના અંશ તરીકે સ્વઓળખ આપવી એ ક્તમથ્યા છે,
તેથી જીવનનો વાસ્તક્તવક મમણ છેટો રહે. આ સંદભે જ ભગવદ્દગીતા રચાઈ. જીવ એ દેહથી
પર છે એવો ખ્યાલ મુક્તક્તઉત્સકો પાસેથી અપેક્તક્ષત છે. ભૌક્તતક દુક્તનયામાંથી છૂટકારો અને
શુદ્ધ ચેતનામાં સ્થાયી થવું એ જ મુક્તક્ત. શ્રીમદ્દ ભાગવત્ અને ગીતાનો અંતભાગનો
અજુણનનો પ્રસંગ આ જ પક્ષ મૂકે છે.
અથવા
માયાથી બંધાયેલા મનુષ્ય ખોટી ચેતના અને અહિંભાવમાં રાચે છે. મુક્ત
થવાની ઈચ્છા રાખનાર માટે અજુણનની રીતે દેહ એટલે આત્માના ક્તવચાર ખંખેરી આત્માથી
બનવું જરૂરી છે. ભ્રષ્ટ ચતેનામાંથી છૂટીને શુદ્ધ ચેતના અપનાવવી એ જ ગીતમાં કૃષ્ર્ને
પર્ અક્તભપ્રેત છે. શુદ્ધ ચેતનાની ચાવી ભગવદ્દગીતામાં સોદાહરર્ સમજાવી છે.
વમત્ર 1 : સોરી! સોરી! યાર! ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવામાં ખબર જ ના પડી કયારે
પાંચ વાગી ગયા! ઘદડયાળમાં જોયું અને સીધો કીક મારીને અહીં આવ્યો.
વમત્ર 2 : આવ! આવ! તારા માટે મોડા હોવું કયાં નવી વાત છે લેટલતીફ! મોડું તું કરે
અને પાછો માછલાં ધોવે છે ક્તબચારા ઝુકરબગણ પર!
વમત્ર 1 : ના યાર! ખરેખર! થોડા દદવસ પહેલાં જ મેં છાપામાં એક લેખ વાંચ્યો હતો,
જેમાં સોક્તશયલ મીદડયાના વ્યસન જેવી લાક્ષક્તર્કતાઓ ક્તવષે લખ્યું હતું કે કેવી
રીતે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ દડઝાઇન જ એ રીતે કરવામાં આવ્યું છે, કે આપર્ે
કલાકો સુધી એની સામે જોઈને બેસી રહીએ અને સ્રોલ કયાણ કરીએ.
વમત્ર 2 : વાત તો સાચી છે યાર. રોજ નવુંનવું કઈંક ને કઇંક આવ્યા જ કરે! આપર્ી
પાસે બે દાયકાઓનો ઇક્તતહાસ હોવા છતાં કયારેક આપર્ી વાતો ખૂટી જાય
પર્ ઈન્ટરનેટ પાસે ન ખૂટે.
વમત્ર 1 : પર્ એની સામે સોક્તશયલ મીદડયાએ આપર્ને નવી વાતો કરવાનું પર્ શીખવ્યું
છે! આપર્ે પહેલા મળીને કામના તર્ાવ ક્તવષે વાતો કરતા કે પછી કોલેજની
જૂની વાતો વાગોળતાં, પર્ હવે આપર્ે રોજ એકબીજાને મીમ્સ મોકલીને
હસાવતા રહીએ છીએ કે મળીને કોલેજના ભૂતપૂવણ ક્તવદ્યાથીઓના વ્હોટ્સએપ
ગ્રુપની ગોક્તસપ કરી શકીએ છીએ!
વમત્ર ૨ : સાચી વાત! સોક્તશયલ મીદડયા આવ્યા પછી જ મને ખબર પડી કે તને લોકક્તપ્રય
થવામાં આટલી મજા પડે છે! બાકી કોર્ે ધાયુું હતું કે એક ભર્ેશરી ડોકટરના
સાત આઠ હજાર જેટલા ઇન્સ્ટાગ્રામ ફોલોઅસણ હોઈ શકે!
વમત્ર 1 : બસ બસ હવે, બહ કરી મારી મજાક. તારી વાતોમાં ખોવાઇ ગયો ને હજી મારી
કોફી પર્ નથી મંગાવી. મારા આઠ હજાર ફોલોઅસણ જાર્વા ઉત્સુક બેઠા છે કે
મેં મારા ક્તજગરી જોડે આજે કયા કેફેમાં કઈ કોફી પીધી!
વમત્ર 2 : હાહાહાહા..
10
11
જવાબઃ અબક
સરનામું-1
તા.
પ્રક્તત,
તંત્રીશ્રી,
‘આપનું અખબાર’
વિષય : આપના િિભમાનપત્રમાં ચચાભપત્ર પ્રકાવિિ કરિા િાિિ
મહોદયશ્રી,
સક્તવનય જર્ાવવાનું કે, વતણમાનપત્રોમાં અંગત રાજનૈક્તતક ઝૂકાવના
વધતા પ્રમાર્ અંગે તૈયાર કરેલ ચચાણપત્ર આ પત્રમાં સાથે જોડેલ છે. જેને આપના
વતણમાનપત્રમાં સ્થાન આપી જનમાનસને આ અંગે વધુ જાગૃત કરવામાં ફાળો આપવા
ક્તવનંતી.
આપની ક્તવશ્વાસુ,
ક્તબડાર્: ચચાણપત્ર અબક
12
14
જવાબ મારા મતે મારું જીવનકાયણ પ્રેમ અને કરુર્ાના પાયા પર રચાયેલું છે.
પ્રેમ પ્રકાક્તશત કરે છે અને જ્યારે હિં ઉશ્કેરર્ીજનક સામાક્તજક અને સાંસ્કૃક્તતક ટીકાઓ લખું
છું ત્યારે તે વાચકોને તેમના મન મોટા કરવા, નક્કી દાખલાઓથી આગળ જઇ ક્તવચારતા
કરે છે. આ કાયણમાં હિં પ્રેમને જીવતો થતો માનું છું. પ્રેમ વાચકોને પડકાર આપી શકે છે,
ખલેલ પહોંચાડી શકે છે, કેટલીક વાર ડરાવી કે ગુસ્સે કરી શકે છે, પર્ હિં હિંમેશા પ્રેમ થી
શરૂ અને સમાપ્ત થાઉિં છુ.ં 'All about love' ની કેન્રીય ક્તવષયવસ્તુ એ છે કે બાળપર્થી
પુખ્તાવસ્થા સુધી આપર્ને પ્રેમની પ્રકૃક્તત ક્તવશે ઘર્ી વાર ગેરમાગે દોરવામાં આવે છે અને
ખોટી ધારર્ાઓ શીખવવામાં આવે છે. પ્રેમ ક્તવશે કદાચ સૌથી સામાન્ય ખોટી ધારર્ા એ
છે કે તેમાં પ્રેમનો અથણ એ દશાણવાય છે કે આપર્ે કયારેય પડકાર કે બદલાવનો સામનો
નહીં કરીએ. ક્તન:શંક આ જ કારર્ છે કે જેનાથી લોકો રિંગભેદ, જાક્તતવાદ, હોમોફોક્તબયા,
ધમણ વગેરે ક્તવશેની તેઓની ધારર્ાઓને પડકારે તેવાં લખાર્ો વાંચે છે ત્યારે તેઓ તેને
પ્રેમાળને બદલે કઠોર તરીકે જુએ છે. છેવટે પ્રેમ પોતાના કે બીજાના આધ્યાસ્ત્મક ક્તવકાસને
ઊછેરવાના ઉદ્દેશ માટે પોતાની જાતને ક્તવસ્તારવાની ઇચ્છા નહીં તો બીજું શું છે?
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42