You are on page 1of 2

(23rd December, 2019)

MAINS DAILY WRITING PRACTICE QUESTIONS

• આપેલ ગદ્યખંડન ં 1/3 ભાગમાં સંક્ષેપ્તિકરણ કરો.

1. આપણા આધ્યાત્મિક જગતિાાં જ્ઞાન અને જ્ઞાની શબ્દો ભરપ ૂર રહે છે . '
જ્ઞાનિાગગ ' નાિનો નનનિત િાગગ પણ પ્રચલિત છે . જ્ઞાન કોને કહેવાય તથા
જ્ઞાની કોને કહેવાય એ બાબતિાાં સૌ સૌના અિગ અિગ િત છે . જેિ કે
તમવને સચોટ જાણવુાં તે જ્ઞાન અને આવા જ્ઞાનવાળા જ્ઞાતા પુરુષને જ્ઞાની
કહેવાય – આવો િત ન્યાયાદદ શાસ્ત્રોનો છે . સાાંખ્યાદદ શાસ્ત્રો નવવેકજ્ઞાનને જ
જ્ઞાન િાને છે , જેનો અથગ છે પ્રકૃનત તથા પુરુષ બન્નેન ુ ાં અિગ અિગ વાસ્તનવક
સ્વરૂપ જાણવુાં તે સમ્યજ્ઞાન કહેવાય . વેદાન્તીઓનુ ાં કથન છે એક િાત્ર બ્રહ્મ જ
સમય છે બાકી બધુાં નિથ્યા પ્રપાંચ છે તથા હુ ાં પોતે જ બ્રહ્મ છાં , િારા નસવાય
બીજા કોઈની સત્તા નથી તેવ ુાં દઢ અપરોક્ષ જ્ઞાન તે જ જ્ઞાન છે . વૈજ્ઞાનનકોનુ ાં
કથન છે કે પ્રયોગશાળા દ્વારા સાલબત થયેિા સચોટ નનણગયો જ જ્ઞાન છે .
પ્રયોગશાળાિાાં જે નસદ્ધ ના થઈ શક્ુાં હોય તે િાન્યતાઓ િાત્ર છે . તેને
સાંભાવનાઓ કહી શકાય , જ્ઞાન નદહ . નાસ્સ્તકોનુ ાં કથન છે કે જે ઈન્દ્ન્િયો વગેરે
દ્વારા સાલબત થાય તે જ જ્ઞાન છે , બાકીનુ ાં બધુાં અજ્ઞાન છે . "
-ગીતા અને જ્ઞાન િાાંથી
પુસ્તક – ગીતા અને આપણા પ્રશ્નો ( ગ ૂર્જર પ્રકાશન )
સ્વાિી સચ્ચચદાનાંદ

2. આળસ એ પરિેશ્વરે આપેિા હાથપગનુ ાં અપિાન છે કોઈ આંધળો હોય તો િારે


એને રોટિો આપવો જોઈએ પરાં ત ુ હુ ાં અને સાત - આઠ કિાકનુ ાં કાિ આપીશ .
એને કપાસ પીિવાનુ ાં કાિ આપીશ . એક હાથ થાકી જાય એટિે બીજા હાથનો
ઉપયોગ કરે , અને એ રીતે સાત આઠ કિાક પદરશ્રિ કરીને િહેનતનો રોટિો
ખા . એ રીતે શારીદરક શ્રિનુ ાં મ ૂલ્ય સિજે . આંધળા અને લ ૂિા - િાંગડાને પણ

Page | 1
, તેઓ જે કાિ કરી શકે તે કાિ તેિની પાસે તારવીને રોટિો આપવો જોઈએ
. આથી શ્રિની પ ૂજા થાય છે ને અન્યની પણ . તિે જેને દાન આપો છો તે
કાાંઈ સિાજસેવા , કાંઈ ઉપયોગી કાિ કરે છે કે નહીં એ પણ તિારે જોવુાં જોઈએ
. એ દાન વાવેલ ુાં બીજ સિજો . સિાજ એનો પ ૂરે પ ૂરો ઉપયોગ કરે છે કે નહીં
પણ જાણવુાં જરૂરી છે . દાતા પોતાના દાન નવશે આવી િન્દ્ટટ નહીં રાખે તો એ
દાનને બદિે અધિગ થશે , અનવવેક અને બેપરવાઈનુ ાં કાિ થશે િાટે શ્રિયજ્ઞ
જ આળસને દૂ ર કરવાનો અને કિગને જ ધિગ ગણીને િક્ષ્ય નસદ્ધ કરવાનો એક
િાત્ર ઉપાય છે .
-નવનોબા ભાવે.

Page | 2

You might also like