You are on page 1of 32

SHRI MIRAMBIKA COLLEGE OF

EDUCATION - HARIPAR PAL

શૈ િણક
મનોિવ ાન નો
અથ વ પ
અને કાય ે

Dr. Manish Pandya


M.Com M.Ed.,Ph.D.
M.Com.,
શૈ િણક મનોિવ ાન નો અથ
વ પ અને કાય ે

શૈ િણક મનોિવ ાન એ મનોિવ ાનની જ એક


શાખા છે મનોિવ ાનના િસ ધાંતો નો યવહારમાં
ઉપયોગ કરી યિ તના વનને વધુ સરળ ઉ મ
અને સમ યાઓ રિહત બનાવવામાં શૈ િણક
મનોિવ ાન ઉપયોગી બને છે

અથ
શૈ િણક મનોિવ ાન યેક વયની યિ ત શી રીતે
શીખે છે તેનો અ યાસ કરે છે વળી તે બાળકોના
બૌિ ધક સાંવેિગક અને સામાિજક િવકાસ માટેના
કાય મોનું આયોજન કરવામાં પણ મદદ કરે છે
યા યાઓ

દુબોઇસ,અ પસન અને ટાલી


શૈ િણક મનોિવ ાન મનોિવ ાનની એક
શાખા તરીકે િશ ણના સંદભમાં વતનનો
અનુમાન કરવા િનયંિ ત કરવા અને
સમજવામાં મદદ પ બને તેવા ચલો નો
ખાસ અ યાસ કરે છે .

ોએ ડ ો
શૈ િણક મનોિવ ાન યિ તના જ મથી
માંડીને વૃ ધાવ થા સુધી ના શૈ િણક
અનુભવોનું વણન કરે છે અને સમ વે છે .
કીનર
"શૈ િણક પ રિ થિત માં શૈ િણક
અનુભવોને અને વતનના સંદભ માં
શૈ િણકમનોિવ ાન તેના િન કષ નો
િવિનયોગ કરે છે "

"શૈ િણક મનોિવ ાન િશ ણ


માંથી સામાિજક યા અને
મનોિવ ાન માંથી તે વતન સબંધી
િવ ાન છે તેઓ અથ હણ કરે છે "
શૈ િણક મનોિવ ાન નું વ પ

 શૈ િણક મનોિવ ાન એ િવ ાન છે

 શૈ િણક મનોિવ ાન નું વ પ યાવહા રક


છે

 શૈ િણક મનોિવ ાન અ વેષણા મક છે .

 શૈ િણક મનોિવ ાન મનોિવ ાન ના


સામા ય િસ ધાંતો નો િશ ણમાં િવિનયોગ
કરવાનું શા છે

 શૈ િણક મનોિવ ાન યોગા મક છે .


શૈ ણક મનોિવ ાન ં ુ
કાય ે
• અ યેતા અને વભાવ રસ ુ ચ અને
વલણ ુ ં ાન ા ત કર ુ ં
• અ યેતા ના ય ત વનો અ યાસ કરવો
અને તેનો િવકાસ કરવો
• અ યતન િસ ાંતો અને યાથી
અ યયન યા અસરકારક બનાવી.
• અ ત અને ચા ર િનમાણ ગે
િસ ાંતો અને યાઓ ગેનાં આપ .ુ ં
• અ યયન ગેના વાતાવરણ પર પર
મહ મ અ ુ ૂ લન વા ં બને તે માટ
માગદશન આપ .ુ ં
• અ યેતા પર વેના અ યાપકના
વલણોનો અ યાસ કર માગદશન
આપ .ુ ં
• ય તગત તફાવત તો ણવા-
સમજવા સંતોષવા.
શૈ િણક મનોિવ ાનની
પ ધિતઓ નો પ રચય

 અવલોકન.

 મુલાકાત.

 યિ ત અ યાસ.

 સામાિજકતાિમિત.
અવલોકન પ ધિત

ઘટનાઓ કાયકારણ અથવા


પાર પ રક સંબંધો ના િવષયમાં તેઓ જે વ પમાં
આપણી સમ હોય તેનું યથાથ િનરી ણ કરવું તેને
અવલોકન કહે છે

અવલોકન ના બે કાર છે .

1. િનયંિ ત અવલોકન

2. અિનયંિ ત અવલોકન
ફાયદા
 અ યાપક કુદરતી પયાવરણમાં અ યેતા ની
વા તિવક વતન તરા સહેલાઇથી
તરાહને
સમ શકે છે .
 અ યેતા નું સંગૃહીત ગિત પ ક ભરવા માટે
આ પ ધિત ઉપયોગી છે
 અ યેતાના સંવેિગક િવકાસ તેમજ અનુકૂલન
ના નોમાં માગદશન આપી શકાય છે .
 તે અના મલ ી પ ધિત હોવાથી તેમાં
આ મલ ીપ ં ઓછામાં ઓછુ ં આવે છે .
 અ ય યિ તના અવલોકનનો
અવલોકન સાથે તેમજ
પોતાના પૂન: અવલોકનો સાથે મૂળ
અવલોકનોને સરખાવી શકાય છે અને
પ રણામોની િવ વસનીયતા અને યથાથતા
થાિપત કરી શકાય છે .
 અ યતન અને સવાગી િવકાસ માટે તેમજ
તેના યિ ત વ અને સમજવા માટે ઉપયોગી
છે .
 અ ય ના ગુણ લ ણો ણી તેને
મનોવૈ ાિનક સલાહ આપવા માટે ઉપયોગી
છે
 અ યતન યિ તગત અ યાસ ટેવો, યિ તગત
સલાહ, વલણો અને સજન શિ તની
મુલવણી માં ઉપયોગી છે .
 અ યેતાઓમાં રહેલી વૈયિ તક િભ નતાઓ
અવલોકન વારા અ યાપક ણી શકે છે .
 આ પ ધિતનું ે ઘ ં િવશાળ છે તેમાં
અ યેતાના વભાવ, ચા ર ય, ય વલણો, નેતૃ વ,
રસ, વતન તરાહો, સામાિજકતા વગેરે િવશે
ઉપયોગી માિહતી એક થઇ શકે છે .
મયાદાઓ
 કાળ પૂવક અવલોકન ન થાય તો તેમાં િનરી ક નું
આ મલ ી પ ં આવી જવાનો ભય રહે છે .
 કોઈપણ યિ તને સંપણ ૂ અને સમ પણે
અવલોકન કરવું શ ય બનતું નથી
 કોઈ પોતાનું અવલોકન કરી ર ું છે તે ણે તે અંગે
અવલોકન પા સ ગ બની ય તો તેને કારણે
તેનું વતન સામાિજક અને વા તિવક ન રહે તેવી
શ યતા છે .
 િનરી કના પોતાના મનોભાવ નું આરોપણ
િનરી ય યિ તમાં થઈ ય એમ બની શકે.
 અમુક બનાવ બને યાં સુધી રાહ જોવી પડે, તેથી
અ યાસમાં અવલોકન માટે વધુ સમય આપવો પડે
અને િવલંબ થાય
 ાનેિ યો થાકી હોય, માનિસક રીતે કંટાળો
ઉ ભ યો હોય તો યો ય રીતે અવલોકન થતું નથી,
અને અગ યના પાસા નું અવલોકન કરવાનું રહી
ય એવું બને છે
 અનુભવી, પૂવ હ રિહત અને થીર મન વાળા
િનરી ક વારા જે િવ વસનીય માિહતી
ચાપડી શકે. અ ય અવલોકન કરતા ધાયુ
પ રણામ લાવી શકે નહ .
 અથઘટનમાં અનુમાનો કે અટકળો આવી
જવાનો ભય રહે છે .
 ફ ત એક જ વારના અવલોકનના આધારે
સામા યી કરણ કરવામાં આવે તો પ રણામ
ગેરમાગ દોરના ં બની શકે છે .
 યિ ત નું બા વતન એ આંત રક
મનો યવહારો કરતા જુ દું હોઈ શકે છે , અથાત્
બા વતન આડંબર યુ ત, ત દંભી, બનાવટી કે
ા ક હોય શકે.
 અવલોકન ન ધ કરવાનું યારેક રહી ય એમ
પણ બની શકે છે
 કેટલીકવાર બનાવો, ઘટનાઓ કે વતનોનું
પુનરાવતન શ ય હોતું નથી,
નથી પ રણામે
અવલોકન અધૂ ં રહી જવા સંભવ છે .
મુલાકાત પ ધિત
મુલાકાતે ખૂબ મોટા પાયે દરેક
ે માં વપરાતી પ ધિત છે તે બે યિ ત વ ચે થતી
બ વાતચીત મા નથી પણ એક જ ટલ
મનોસામાિજક યા છે જે માં એક યિ ત માિહતી
મેળવવા ય ન કરે છે યારે બી યિ ત માિહતી
આપે છે એક પાર પ રક યા છે .

યા યા
પી. વી.યુગના મતે ' મુલાકાત એટલે પૂવયો ત
હકીકતને યાનમાં રાખી ચો કસ હેતુ પૂવક ની
અસરકારક ઉપચાર શાિ દક અને અશાિ દક
વાતચીત'.
લ ણો
 મુલાકાત મુખોપમુખ ચાલતી યા છે .
 તેમાં બે પ ો હોય છે - મુલાકાત આપનાર અને
મુલાકાત લેનાર.
 મુલાકાત માટે કોઈ ચો કસ ઉ ે ય આવ યક હોય
છે .
 મુલાકાત મૈ ીપૂણ વાતાવરણ માં યોજવી
જોઇએ અને તે દરિમયાન બંને પ ો વ ચે
િવ વાસનું વાતાવરણ જળવાઈ રહેવું જોઈએ.
 મુલાકાત દરિમયાન મળેલી માિહતી ની
યવિ થત ન ધ થતી રહેવી જોઈએ.
 મુલાકાત િ વ ુવી યા છે .
 મુલાકાત સામા ય અને મૂંઝવણ વાળા બંને એમ
બંને કારના અ યતા ઓ માટે ઉપયોગમાં લઈ
શકાય.
 તેમાં બંને પ ો વ ચે સાહિજક વાતાવરણ
જળવાઈ રહે તે આવ યક છે .
 અ યેતાના વતન વનમાં અનુકૂલન અને
ભાિવ કાર કદ ના સંદભમાં મુલાકાત હોઈ
શકે.

 મુલાકાત વારા મળેલી માિહતી ગુ ત રાખવી


જોઈએ.

મુલાકાત ના કારો
1. ઔપચા રક મુલાકાત

2. અનૌપચા રક મુલાકાત
ફાયદા
• યિ તના ભાવો લાગણી વણો મા યતાઓ વગેરન ે ા
અ યાસ માટે મુલાકાત ઉપયોગી બને છે .
• યિ તગત મુલાકાત ને પ રણામે સાચી માિહતી
મેળવી શકાય છે .
• િવશેષ કરીને શૈ િણક સંશોધન માં ા ત કરેલી
માિહતી ના કરણ અને ઉ ક પના વીકાર કે
અ વીકાર ના સંદભમાં સામા ય કારણ તપાસવા
માટે મુલાકાતે ઉપયોગી પ ધિત છે .
• સામૂિહક મુલાકાત યોજવામાં આવે તો ઓછામાં
ઓછા સમયમાં અને ઓછામાં ઓછા ખચ િવ તૃત
માિહતી મેળવી શકાય છે .
• સા ર તેમજ િનરી રો એમ બધી જ ક ાની
યિ તઓ પાસેથી િવગતો મેળવી શકાય છે .
• અ યાસ પા ના વતનનું અવલોકન કરવાની પણ
મુલાકાત દરિમયાન તક મળે છે .
• અ યેતા ને મનોવૈ ાિનક િ એ માગદશન પણ
આપી શકાય છે
• ય મુલાકાત મૈ ીભયા વારા ેરણ પૂ ં
પાડીને માિહતી મેળવવામાં મદદ પ થાય છે .
• અ યાસ પા ના યિ ત વના મૂ યાંકન માટે
પણ તે ઉપયોગી પ ધિત છે .
• પૂછેલા દરેક નોના ઉ રો આ પ ધિતમાં
મેળવી શકાય છે .
• તેમા અમૂત અને સૂ મ બાબતોની ન ધ પણ કરી
શકાય છે .
• અ યાસ પા જે માિહતી -જવાબ આપે તેની
પુનઃ ચકાસણી કે તપાસ કરવાની તક રહે છે
• મુલાકાત લેનારને પણ શીખવાની તક મળે છે .
ગેરફાયદા

• આ મલ ી તા આવી જવી એ આ પ ધિત ની


સૌથી મોટી મયાદા છે મુલાકાત લેનાર તથા
તટ થ ન રહે તો આમ થાય છે .
• ા તમાિહતી ત ણ ન ન ધાય તો ભૂલી
જવાની શ યતા વધી ય છે .
• યિ તગત મુલાકાત સમય અને નાણાંની િ એ
ખચાળ સાિબત થાય છે .
• અનૌપચા રક મુલાકાત દરિમયાન યારેક
દલીલબા વાદ િવવાદ િવતંડાવાદ પર ચડી
જવાય છે ગાડી આટાપાટા આડા પાટે ચડી
ય છે યારે ધારી માિહતી મળતી નથી.
• આ પ ધિતમાં મૂ યાંકન શ ય છે . માપન નિહ.
પ રણામે ગુણા મક માિહતી મેળવવા માટે જ
આ પ ધિત ઉપયોગી છે .
• મુલાકાત લેનાર િન ણાંત અને અનુભવી ન હોય
તો મુલાકાતનો હેતુ િસ ધ થાય નહ .
• વાતાવરણમાં મૈ ીપૂણ સામાિજકતા ન
જળવાય તો સાચી માિહતી મળતી નથી.
• ઘણી વાર મુલાકાત લેનાર યિ ત મુલાકાત
આપનારના હો ા, િશ ણ, ણ દેખાવ,ચપડતા,
મુલાકાતનો ખંડ વગેરેથી ખોટી રીતે ભાિવત
થઈ ય છે , તું યારેક તેનાથી ઊલટું પણ બને
છે , બંને પ રિ થિતમાં સાચી માિહતી મળવાની
શ યતાઓ ઘટે છે .
• અ યાસ પા અ માણભૂત, અ માિણક અને
અિવ વસનીય માિહતી આપે તો પણ આ
પ ધિત િન ફળ ય છે .
• જે ની મુલાકાત લેવાની છે તે યિ ત દરેક વખતે
મળે જ એ શ ય બનતું નથી.નથી
સામાિજકતાિમિત

અ યતા ની સામાિજકતા
માપવાની કે સામાિજક િવકાસની ક ા
ણવાની યુિ તને સામાિજકતાિમિત
કહે છે .
સામાિજકતા િમિત
કોઈ એક પ રિ થિતના સંદભમાં જુ દા
જુ દા િવ ાથ ઓનું પસંદગી મૂ ય
દશાવે છે . સામાિજકતાિમિત એટલે
યિ તની સામાિજકતા નું માપન
કરવાની યુિ ત. યિ ત પોતાના
જૂ થમાંથી કેટલી વીકાય અ વીકાય છે
તે આ વૃિ વારા ણી શકાય છે .
યા યા

મેક ડેિનયલ અને િગલમોર


મોર ના મતે,

સામાિજકતાિમિત એ સમૂહમાં બળ
બનતા આંતરવૈયિ તક સંબધ
ં ો નું માપન છે તેમાં
સામાિજકતા નો આલેખ યિ તઓમાં જુ થ રચના
આ વખતે પાર પ રક વીકાર -અ- વીકાર
શોધવાના ય નો મદદ પ થાય છે . જૂ થમાંની
યિ તઓના સામાિજક અનુકૂલન ના મૂ યાંકનને
સામાિજકતા નો અ યાસ સરળ બનાવે છે

આમ સામાિજકતાિમતી જૂ થના અથવા


સમાજના યિ ત યિ ત વ ચેના આકષણ
અપાકષણ ઉપર આધા રત મનોવૈ ાિનક લ ણો
નો અ યાસ કરવાની એક પ ધિત છે .
વગખંડમાં ઉપયોગ
સામાિજકતાિમિત ની ઉપયોગીતા
• વગખંડનાએકલા અટુલા અદાઓને શોધવામાં
સામાિજકતાિમિત નું ઉપયોગ કરી શકાય તેમની
સમ યાઓનો અ યાસ કરી તેમને યો ય
માગદશન આપી તેમને વગ સાથે અનુકૂલન
સાધવામાં મદદ કરી તેમને તેમના િવશેની
સમ યાઓ હળવી કરી શકાય.શકાય
• વગમાં નાના-નાના પેટા જૂ થો લડકી કે વાળા
હોય છે અ યાપક ને આની સમજ આ પ ધિત
માંથી મળી શકે છે વગમાં આવી ટોળી કી િનણય
લેવામાં આડખીલી પ બને છે વાસે કયા થળે
જવું એ અંગે િનણય લેવો હોય તો જુ દી જુ દી
ટોળકીઓ અલગ-અલગ મત દશાવે છે અને
િનણયનો િવરોધ કરે છે તેથી વગમાં અિશ ત
જ મે છે આવા જૂ થોને અ યાપક ઓળખી શકે
તો તેમની સાથે કુનેહપૂવક કામ લઈ શકે છે .
• લડાયક જૂ થને ઓળખી, તેના સ યોને બ બોલાવી
તેમની સાથે ચચા કરી તેમની લડાયક વૃિ ના
કારણોનો અ યાસ કરી તેમનો િવ વાસ સંપાદન કરી
તેમને જ રી માગદશન આપવા માટે
સામાિજકતાિમિત મદદ પ થાય છે .
• શાળા િપ નાનકડા સમાજમાં કે વગમાં અ યેતા કેટલું
અનુકલૂ ન સાધી શ યો છે તે ણવામાં તેમ જ જે જે
બાબતોમાં તે અનુભવે તે તે બાબતોમાં તેમને
માગદશન આપવા સામાિજકતાિમિત ઉપયોગી બને
છે .
• કોઈ વૃિ કે કાય મ માટે નેતાને કે ઉપ નેતાની
પસંદગી કરવા માટે થમ તારક અને િ વતીય તારક ને
પસંદ કરી શકાય કારણ કે તેઓ મહ મ પસંદગી ા ત
કરતા હોવાથી વગના સૌ અ યેતા અને તેમના તરફ
માન, સદભાવના અને તેમની શિ ત માં િવ વાસ હોય
છે આવા નેતા અને ઉપનેનેતાને સૌ આનંદપૂવક
સહયોગ અને સહકાર આપશે, જે થી વૃિ કે કાય મ
સફળતાથી પાર પાડી શકાશે. વગ િતિનિધ પણ
આમાંથી પસંદ કરી શકાશે.
• સામાિજક રીતે અપાનૂકુિલત વગ મા
અ વીકૃત, િતર કૃત કે મૈ ી સંપાદન નહ કરી
શકનાર એવા ઉપેિ ત સ યતાઓ ને
ઓળખી, તેમની સામાિજકતા િવકસાવવા
જ રી સહાય અને માગદશન આપવા
સામાિજકતાિમિત નો ઉપયોગ કરી શકાય.
• અ યાપકે વગ િશ ણ દરિમયાન કેટલા જૂ થ
કાય કે જૂ થ વૃિ કરાવી પડે છે .
સામાિજકતા િમિત ના આધારે કોને કઇ વૃિત
સ પવી, યા અ યતા ને યાં જૂ થમાં રાખવો
વગેરે અંગે અ યાપક િનણય લઈ શકે છે .
• શાળામાં નવા દાખલ થનાર અ યતા નું
અનુકુલન કેવું છે તેમને કયા નો છે તેનો
અ યાસ કરી જ રી માગદશન આપી શકાય
છે .
યિ ત - અ યાસ પ ધિત
સામા ય રીતે શાળાઓમાં એવું જોવા મળે
છે કે એક ધોરણમાં અને એક જ વગમાં બેસીને
િશ ણ મેળવતા અદાઓની શૈ િણક િસિ ધઓ
એક સરખી હોતી નથી. એટલું જ નહ , સૌની
અ યયન શૈલી પણ અલગ-અલગ અલગ હોય છે વતન
તરાહો પણ જુ દી જુ દી હોય છે આ વખતે
વગખંડમાં અનેક નો ઉદભવે છે િશ ક પણ
યારે ક કોસંબામાં પડી ય છે આવા સમયે
અ યાપક કે સમ યા યુ ત િવિશ કે સજના મક
અથવા મંદ બુિ ધ કે િતભાશાળી િવ ાથ ઓ
અંગેની માિહતી એક કરી અ યયન માટે ેરવા
જ રી બને છે તે યા યિ ત િનદાન પ ધિત
પણ કહેવાય છે .
સંક પના
યિ ત અ યાસ પ ધિત ગુણા મકિવ
મક લેષણ નું એક
વ પ છે જે મ કે એક યિ ત પ રિ થિત અથવા સં થા
ખુબ જ સાવધાનીથી સવાગી અવલોકન કરવામાં આવે
છે .
િબસેઝ

યિ તની દાન એ એક યિ તના ડા પૃથ કરણની ન ધ છે


એમ.
મુલર

સંિ તમાં નીચેના ણ પાસાને ને આ પ ધિત સાથે સંબધ



છે
૧. યિ ત અને તેની અનુકૂલન સમ યાઓ
૨. યિ ત િવશે ની માિહતી નું એક ીકરણ અને
સંકલન
૩. માિહતીનું િવ લેષણ અને અથઘટન અથઘટન.
મહ વ
૧. યિ ત અ યાસ પ ધિત ભાિવ સંશોધનો માટે
દીવાદાંડી પ બને છે .
૨. અ યેતા અને વતનને સમજવા માટે તે ખૂબ
જ માગદશન નીવડે છે .
૩. આ પ ધિત વારા એક યિ તનું ડાણપૂવક
અને િવિવધ િ કોણથી
અ યાસ થઇ શકે છે .

મયાદાઓ
૧. યિ ત અ યાસ પ ધિત માં સામ ીની
િવ વસનીયતા અંગે શંકા
રહેવાનો ભય રહે છે .
૨. આ પ ધિત સમયે શિ ત અને નાણાંની રીતે
ખચાળ છે .
૩. માિહતી મેળવવાના સાધનો કાચા અને અધૂરા
હોય તો આ પ ધિત નો
હેતુ સરે નહ .
સોપનો :
1. વતમાન પ રિ થિત ની ઓળખ

2. માિહતીનું એક ીકરણ

3. કારણભૂત પ રબળો નું િનદાન

4. ઉપચાર કાય મ

5. અનુકાય

You might also like