You are on page 1of 7

વર્ષ : ૨૦૨૩/૨૪

૪. મુલ્યો અને નાગરીકતા


ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્િયે જણાિિાનં કે ,
એડોલેશન્ટ એજયકે શન પ્રોગ્રામ અંતર્ભત રાજ્યની સરકારી
માધ્યવમક-ઉચ્ચત્તર માધ્યવમક શાળાઓમાં “ઉજાસ ર્ણી..."
૨૦૨૩ કાયભક્રમનં અમલીકરણ કરિાનં થાય છે . ત્યારે અમારી
શાળામાં આ કાયભક્રમનં ઉમળકા ર્ેર આયોજન કરિામાં આવયં.
અત્રેની પ્રાથવમક શાળામાં ઉજાસ ર્ણી કાયભક્રમ
અંતર્ભત ધોરણ છ થી આઠ ના બાળકો માટે સેશનનં આયોજન
કરિામાં આવયં હતં.
ઉપરોક્ત વિષયના િક્તા હતા
................................ સાહે બે ખૂબ જ સરળ શૈલીમાં
પ્રામાવણકતા, સત્યવનષ્ઠા, ચોરી ન કરિી િર્ેરે મૂલ્યોની વિવિધ
ઉદાહરણ દ્વારા સમજ આપી હતી. દરે ક વયવક્તને પોતાના મૂલ્યો
હોય છે . આ મૂલ્યો કટં બ, વમત્રો, જાવત, ધમભ, સામાવજક
િાતાિરણ િર્ેરે જેિા અનેક વિધ પરરબળોના આધારે ઘડાતા
હોય છે .વિદ્યાથીઓને શાળામાં વશક્ષકો દ્વારા આ મૂલ્યોનો
વસંચન થતં જ હોય છે . સૌથી િધારે મહત્િની બાબત આ ઉંમરે
વમત્રતાની છે .વમત્રો સારા હોિા જોઈએ એ વિશે સમજાિતા
સાહે બે મર્ર અને િાંદરો, કૃ ષ્ણ અને સદામા તથા દયોધન અને
કંસની વમત્રતા કે િા પરરણામો લાિી તેની સંદર છણાિટ કરી.
સાથે સાથે વયસન કરિાથી આપણને પોતાને તથા દેશને કે િં
નકસાન થાય છે તેની સમજ આપી.
શાળામાં, ઘરમાં તથા વયવક્તર્ત સ્િચ્છતા
જાળિિી. દેશના એક સારા નાર્રરક બની દેશને મદદરૂપ થિં
જોઈએ. આ માટે સારો અભ્યાસ કરો તથા ઉચ્ચ રડગ્રી મેળિી
દેશને મદદરૂપ બનો વયસનો નહીં કરિાના તથા સારં ર્ણિા
માટે તેમણે બાળકોને ઉર્ા કરી, હાથ ઉંચે કરાિીને પ્રવતજ્ઞા પણ
લેિડાિી.
આમ આજના સેશનમાં બાળકોને જીિન ઘડતરમાં
જરૂરી તમામ મૂલ્યોની તથા એક નાર્રરક તરીકે આપણી દેશ
માટે શં ફરજ છે તેની બાળકોને સમજ આપી.
કાયભક્રમના અંતે ............................... સાહે બનો
આર્ાર માન્યો.
૪. મુલ્યો અનો નયગરિકતય

બાળકોની
વશક્ષકોની
ક્રમ વિષય થીમ તારીખ સમય તજજ્ઞન નામ વિર્ાર્/સંસ્થા સંખ્યા
સંખ્યા
કમાર કન્યા

મૂલ્યો એ આંતરરક માપદંડો છે જે તમને કાયભ કરિાની


પ્રેરણા પૂરી પાડે છે . મૂલ્યો એ સૂચિે છે કે મહત્ત્િપૂણભ અને યોગ્ય
શં છે . તેઓ નૈવતક સંરહતા અને નૈવતક વચંતન માટે આધાર પૂરો
પાડે છે . વયવક્તને તેના પોતાના મૂલ્યો હોય છે . જે કટં બ,
સમોિરડયાઓ/સાથીઓ, સંસ્કૃ વત, જાવત, સામાવજક
પૃષ્ઠર્ૂવમ, વલંર્, ધમભ, િર્ેરે જેિા અનેકવિધ પરરબળોના
આધારે ઘડાતા હોય છે .
મૂલ્ય, િતભન-વયિહારને માર્ભદવશભત કરે છે તેથી
મૂલ્યોની પસંદર્ી મક્તપણે કરિી આિશ્યક છે . ઉદાહરણ
તરીકે , તમે ફક્ત એટલા માટે જ નકલ/છે તરવપંડી નથી કરતા
કારણ કે નકલ/છે તરવપંડી ન કરિા અંર્ે કોઈ તમને કહી રહ્ં છે
અથિા તો તમે જાણો છો કે નકલ છે તરવપંડી કરિાથી તમે
મશ્કે લીમાં મકાઈ શકો છો. જો આમ હોય તો તમે તમારી
પ્રામાવણકતા અને અખંરડતતાના મૂલ્યો પર સ્િતંત્ર િતભન દાખિી
રહ્ાં નથી. મૂલ્ય અને સંબંવધત રક્રયા હંમેશાં વિકલ્પોમાંથી
પસંદ કરિામાં આિે છે . જો તમે કોઈ સંસાધન વિના, ખાલી
રૂમમાં પરીક્ષા આપી રહ્ાં છો અને તમે નકલ કે ચોરી નથી કરી
રહ્ાં તો આ બાબત કોઈ મૂલ્ય દશાભિતી નથી. વિકલ્પો અંર્ે
વિચારણા કયાભ પછી કરિામાં આિેલી પસંદર્ીમાંથી મૂલ્ય
પરરણમે છે . તમે નકલ એટલા માટે નથી કરતા કે તમે પરીક્ષામાં
નકલ કરિા અંર્ે ક્યારે ય વિચાયું જ નથી તો તેમાં પણ કોઈ મૂલ્ય
સમાયેલં નથી. પરંત જો તમે સમજી વિચારીને પરીક્ષામાં ચોરી
કે નકલ કરો છે તો તે તમારા મૂલ્યને દશાભિે છે .
કાર્યક્રમના ફોટોગ્રાફ્સ
SHIKSHAN SAGAR (શિક્ષણ સાગર)
એપ્લીકે િન ની શિિેષતા
આ એપ્લીકે શન ત્રણ વિભાગમાાં ૧. ટીચર ૨. વિદ્યાર્થી ૩. ટીચર હે લ્પ ડે સ્ક
િહે ચિામાાં આિી છે.

ટીચર – ઓનલાઈન હાજરી, MDM હાજરી, SAS ગુજરાત,


ગુણોત્સિ પોટટ લ, જ્ઞાનકુું જ પ્રોજેક્ટ, GSHALA લોગીન, આધાર
ડાયઝ એન્ટટર ી, શિષ્યિૃશિ ઓનલાઈન હાજરી, ખેલ મહાકુું ભ એન્ટટર ી,
ઈન્ટ્પાયર એિોડટ એન્ટટર ી, CPF ચેક કરો, ઓનલાઈન PLI – LIC
ભરો.

ટીચિ િે લ્પ ડે સ્ક – વિક્ષક ઉપયોગી મટે રિયલ્સ, તમારું


બનાિેલુું મટે રિયલ્સ અમને આપો, તમાિે જે મટે રિયલ્સ
જોઈએ તે અમને કિો, મુંઝિણ અને માગભદિભન, રદન
વિિેષ, પ્રાર્થભના સુંમેલન, પાઠ આયોજન, પ્રજ્ઞા વિર્ાગ,
વનબુંધો, અધ્યયન વનષ્પવિઓ આધારિત પ્રશ્નો, ગુણોત્સિ
ઉપયોગી સારિત્ય, િાળામાું ચાલતા કાયભક્રમો, એકમ કસોટી
કલેક્િન, પિીક્ષા સારિત્ય, મુલ્કી વનયમો ૨૦૦૨

વિક્ષણ સાગિ એપ્લીકે િન પ્લે-સ્ટોિ માુંર્થી ડાઉનલોડ કિો.

વિદ્યાર્થી – પાઠ્યપુસ્તક , પાઠ આયોજન, વિક્ષક આિૃવિ,


સ્િ અધ્યયનપોર્થી જિાબો સાર્થે, ઓનલાઈન MCQ ,યુવનટ
ટે સ્ટ ,એકમનુું સ્િાધ્યાય, MP3 કાવ્ય ,અધ્યયન વનષ્પતી
,અધ્યયન વનષ્પતી આધારિત પ્રશ્નો ,સુંદર્ભ સારિત્ય અને આ
બધુું પાઠ િાઈઝ

You might also like