You are on page 1of 39

શબ્દ:

ધરૂવાડિય ું
શબ્દ:

DIVINE
સ ૂત્ર:

नमो अर्भकेभ्यो ।
ુ ાનજી
લોગો: હનમ
Vision

• મનુષ્યની પ ૂર્ણતયા ખીલવર્ી માટે તેમજ સાાંસ્કૃતતક જીર્ોદ્ધાર અર્થે


તવદ્યાર્થીઓને સજ્જ કરવા માટે ભારતીય તિક્ષર્ પદ્ધતતનુાં પુન: સ્ર્થાપન
ધ્યેય

કણ
ૃ વુંતો વવશ્વમ આયયમ ્ |
લક્ષ્ય

• બ્યરોક્રેસી, કલેકટર, બેંક ઓડિસસય અને અન્ય મોટા વહીવટી સ્થાન


માટે વવદ્યાથીઓને તૈયાર કરવા
• વશક્ષક બનવાની માનવસકતા માટે પ્રોત્સાહન આપવ ું

• વ્યવસાવયક એન્ટરપ્રેનીયોર માનવસકતાવાળાવવદ્યાથીઓને


ગોપાલન, કૃવિ, યોગ, આયવેદ અને સૌરઉર્જય ક્ષેત્ર માટે તૈયાર
કરવા
WHY DHARUWADIYU?
વશક્ષણની બહવવધ વનષ્િળતા:
વૈ યક્તતક: સ્વાસ્્ય, કૌશલ્ય, ગણો

સામાજિક: દડરયાના પેટાળમાું અને ગાઢ િગલમાું


ું હાલત છે તે વી સોસાયટી

અને ચાર રસ્તા પર


સામષ્ષ્ટક: જે ક્સ્થવત પીરાણાની છે તે વી સષ્ષ્ટની કરીને ર્જગવ ું છે ?

વશક્ષણ: યવનવસયના સર્જક અને યવનવસય બન્ને ને છોિીને યવનવસીટીસ ચાલી નીકળી છે .

સમયની માુંગ
= સાુંસ્કૃવતક અભિગમ/ વ્યક્તત અને સમષ્ષ્ટ બુંનેનો વવચાર/ સવાાંગી વવકાસ
તિક્ષર્ની તનરુપયોગીતાની જેમ અભારતીયતા પર્ જોખમી

• આહાર
• તવહાર અને
• તવચાર
આ ત્રર્ેયમાાં તિક્ષર્ના કારર્ે અભારતીય ર્થઇ ગયા.

જાપાન, જમણન અહીં જુદા પડે છે .


વશક્ષણની બહવવધ વનષ્િળતા: કેટલાક સરળ પ્રશ્નો
ગ- ગધેિાનો ગ
• સુંયતત કટું બની સુંિાવના વધ િણેલામાું વધારે કે ઓછું િણેલામાું?
• વ ૃદ્ધાશ્રમની સુંિાવના વધ િણેલામાું વધારે કે ઓછું િણેલામાું?
• છૂટાછેિાની સુંિાવના વધ િણેલામાું વધારે કે ઓછું િણેલામાું?
• આત્મહત્યા/િીપ્રેસન સુંિાવના વધ િણેલામાું વધારે કે ઓછું િણેલામાું?
• પ્લાષ્સ્ટકનો ઉપયોગ વધ િણેલામાું વધારે કે ઓછું િણેલામાું?
• Reduce, Reuse અને Recycle કોણ વધ કરે - વધ િણેલા કે ઓછું િણલ ે ા?
• ગામિાું િાુંગવાની સુંિાવના વધ િણલે ામાું વધારે કે ઓછું િણેલામાું?
• કવૃ િ અને કદરત પર પ્રેમ વધ િણેલામાું વધારે કે ઓછું િણલ
ે ામાું?
વશક્ષણે એવ ું તે કય ું ઝેર પાય?ું
વશક્ષણ વનરપયોગી િ નડહ, ઘાતક સાભબત થય.ું
ક – કમળનો ક જ્ઞ – કોઈનો નડહ
WHY DHARUWADIYU?
ુ ાર કોર્ કરી
આ સધ
It is better to light a candle
િકિે?
than cursing darkness.
• કુટુાંબ?
• તિક્ષર્?
• ધાતમિકો?
• સામાજજક સાંસ્ર્થાઓ?
• રાજકારર્ીઓ?
અહીં ધરૂવાડિયન
ું ું અક્સ્તત્વ
આવ્ય.ું
How We Differ

1. PRACTICAL
2. DIVINE TOUCH
3. ASSOCIATION WITH REAL
LIFE
• કોઇપર્ દે િનુાં તિક્ષર્ જે તે દે િની જીવનદૃષ્ષ્ટ પર આધારરત હોય. :
ખ્રિસ્તી-અમેરરકા: મુસ્સ્લમ,પારકસ્તાન

• જીવનદૃષ્ષ્ટ એ રાષ્રનો પ્રાર્ હોય છે . તિક્ષર્ એ જીવનદૃષ્ષ્ટર્થી દૂર જાય


એટલે રાષ્રનો પ્રાર્ જાય.
આપર્ી જીવનદૃષ્ષ્ટ
• સવાં ખલ ઈદમ ્ બ્રહમ
• પ્રેમ, સેવા અને ત્યાગ
• વસધૈવ કટમ્બકમ ્
• મ ૂળતત્ત્વ આત્મ તત્ત્વ છે. તેથી આધ્યાજત્મક વવકાસ એ અંવતમ લક્ષ્ય છે.
• પ ૃ્થક નડહ એક.
• િોગ નડહ કતયવ્ય અને ત્યાગ
• કદરતનો ઉપિોગ નડહ, તેને અનકળ

• અન્ય તત્ત્વો કવનષ્ઠ નથી અને મારા ઉપિોગ માટે નથી.
વ્યસ્તતત્વ તવકાસ એટલે પાંચકોષનો તવકાસ

➢આયવેદ એક માણસ માટે વવચારે ત્યારે વાત, વપત્ત અને કિનો વવચાર કયાય

વવના શક્ય િ નથી.

➢વ્યક્તતત્વનો વવચાર કરીએ ત્યારે એ િ માણસને સત્ત્વ, રિસ અને તમસનો

વવચાર કરવો િ પિે.

➢એમ સમગ્ર માણસનો વવચાર કરીએ ત્યારે પુંચકોિનો વવચાર કરવો િ પિે
અન્નમય કોષ
• અન્નર્થી પષ્ુ ટ- અન્નના અભાવમાાં કૃિ
• બાહ્ય િરીર અને આંતરરક અંગો/તાંત્રો

1. આહાર: અન્ન, જળ, વાય ુ


2. તનદ્રા: તવશ્ાાંતત
3. ભય: પ્રાર્ ધારર્ા માટે આવશ્યક
4. મૈથન ુ : પ્રાર્ના સાતત્ય માટે

> :ઉત્સાહ, તવજીગીષા, ઓજ, તેજ, કાાંતત: <


પ્રાર્મય કોષ
• ઉજાણ- તેના તવના તનષ્પ્રાર્

• તેના તવના અન્નમય કોષ/અંગો તનરુપયોગી

સયણૂ : સ્ત્રોત➔વાય:ુ આલાંબન➔શ્વાસ: માધ્યમ➔ચેતાતાંત ુ : માાં


વ્યાપ્ત➔તવતવધ ભતમકા ૂ અને સ્ર્થાન અનસુ ાર નામો (પ્રાર્, અપાન,
ઉદાન, સમાન, વ્યાન)
મનોમય કોષ
• સ ૂક્ષ્મ છે : રહેવા માટે સ્થાનની િરૂર નડહ.

• વવચાર મનન ું કામ છે - જ્ઞાનેષ્ન્િયના અનિવને વવચારમાું અનવાદ કરે - અને ગમત/ું ન ગમત ું
એવી કે ટેગરીમાું મકે

• દ્વન્દ્વ

• વવકલ્પો

• ચુંચળ/ચલ અને રભચના વવિયમાું ક્સ્થર

• અમાપ શક્તતઓ - ક્ષમતાની ભક્ષવતિ બહ િ આગળ

• ગણ અને વવકાર મનના વવિયો છે


તવજ્ઞાનમય કોષ
• ર્જણવ ું
• વવવેક
• વનશ્ચય
• જ્ઞાનેષ્ન્િયોની મદદથી વનરીક્ષણ

• તેિસ્વી, તીક્ષ્ણ, ગ્રહણશીલ

• બદ્ધદ્ધ ખદ: પક્ષપાત રડહત, ન્યાયપ ૂણય , પોતાના/પારકાથી મતત


• પદાથયને as it is જએ છે.
આનાંદમય કોષ

• આનુંદ, પ્રેમ, સૌન્દયય, સ્વતુંત્રતા, સહિતા

• સખ, આસક્તત,રપ, સ્વચ્છુંદતા, સ્વૈરવવહાર

• આનુંદ અને સખ જદાું

• સૌન્દયય રૂપ જદા

• સખ અને રૂપમાું આસક્તત છે. એ મનના વવિયો છે.


• આમાાંર્થી કેટલા સ્તરનો તવચાર કરી િકીએ છીએ?
• કેટલાનો તવચાર કરીએ છીએ?
• કેટલાનો તવચાર કરવો જરૂરી લાગે છે ?

• આ આપનો ખ ૂદનો તવકાસ


અન્નમય કોષ
• અન્નર્થી પષ્ુ ટ- અન્નના અભાવમાાં કૃિ
• બાહ્ય િરીર અને આંતરરક અંગો/તાંત્રો

બુંનેનો વવકાસ થવો પિે

- અંગોની સમિણ, દેખિાળ, સ્વસ્થ અને કાયયક્ષમ રાખવા


- આહાર, વવહાર અને વવચાર
- રહસ્ય: િોિન, વનિા, વ્યાયામ, વનત્ય કાયયરતતા
પ્રાર્મય કોષ • ઉજાણ- તેના તવના તનષ્પ્રાર્
• તેના તવના અન્નમય કોષ/અંગો તનરુપયોગી

- પ્રાણને સુંચરવા માટે શ્વાસ િોઈએ


- રસ, રતત, મજ્જર્જ, અસ્થી બધામાું

- આહાર, વનિા-અન્નમય સાથે વધારે સુંબધ


ું (શારીડરક વવકાસ
માટે-છતાું મન બદ્ધદ્ધને અસર કરે)

- િય, મૈથન- મનોમય કોિ સાથે વધારે સુંબધ


ું (માનવસક
વવકાસ માટે સુંતભલત હોવા િોઈએ)
મનોમય કોષ-
મનનો પ્રભાવ િરીર અને બદ્ધુ દ્ધ પર
સાત્તત્ત્વક િોિન, સેવા, સત્સુંગ, સ્વાધ્યાય
મનોશારીડરક રોગો: We are a psycho physical existence.
મન: એવ....: અરીહુંત
વવકાર ઘટાિી અને ગણ વધારવા
Powerful, progressive, sensitive
તવજ્ઞાનમય કોષ
• પરીક્ષણ, વનરીક્ષણ, અવલોકન, તકય , વવશ્લેિણ, સુંશ્લેિણ, અનમાન

મનોવનષ્ઠ કે બત્તધ્ધવનષ્ઠ
Thing as it is=વવજ્ઞાન
અસ્વસ્થ મનની અસર બદ્ધદ્ધના વવવેક અને
વનણયય પર
આનાંદમય કોષ
• પ્રેમ અને સૌન્દયય
• આનુંદ અને સખ જદાું તેમ સૌન્દયય રૂપ જદા
• સખ અને રૂપમાું આસક્તત છે. એ મનના વવિયો છે.
• પ્રાણ તે આત્મા નડહ
• િગત ડહતાય

• મોક્ષાથય

• Thinking in displacement.
• અન્નમય કોિ અને પ્રાણમય કોિમાું તમામ પ્રાણીઓ
રહે છે.

• સામાન્ય માણસ મનોમય કોિને અંવતમ સમજે છે.

• વશક્ષણનો ઉદ્દેશ માણસને મનોમય કોિથી ઉપર


લેવાનો છે. પાઠયક્રમ પણ તે િ મિબ બનવો િોઈએ.

• અધ્યયન, સાધના, સત્સુંગ, સેવા, સુંયમ, સ્વાધ્યાય


અન્નમય કોષ: કયા ક્ષેત્રોમાાં કામ કરવ?ુાં
1. વ ૃદ્ધદ્ધ: ઉંચાઈ, ર્જિાઈ, વણય , આકવૃ ત
2. બળ: સ્નાય, લોહી, હાિકા, જ્ઞાનતુંત
3. લોચ: વાત વગે રેની અસમતલાથી િકિાય, ક્ષમતા ઓછી થાય
4. કૌશલ્ય: શદ્ધતા, સદ
ું રતા, વનવશ્ચતતા, ગવત, લય: વવકાસ
5. નીરામયતા: બધા બાહ્ય અને આંતડરક અંગો યોગ્ય કામ કરે

(અન્નમય કોિ બરાબર તો વનરામય, પાુંચેય કોિ બરાબર તે સ્વાસ્્ય)


6. વતવતક્ષા: વવપરીત પડરક્સ્થવતમાું ટકવ-ું વવકાસન ું માપન
• સ ૂયયનમસ્કાર

• પાુંચ જ્ઞાનેષ્ન્િયોને કામ


• ત્રણ કમેષ્ન્િયોને નાના કામો (fine motor skill)

• આહાર, વવહાર, વવચાર

• અંગો અને તુંત્રોનો અભ્યાસ

• અન્ન, જળ અને તવશ્ાાંતત અને તવશ્ાાંતત તવના ચલાવી લેવ.ુાં


• સતત કામ કર િકવુાં
પ્રાર્મય કોષ: કયા ક્ષેત્રોમાાં કામ કરવ?ુાં

• બલવાન: પ્રાણાયામ

• સુંતભલત: જયાું જેટલો િોઈએ તેટલો

• એકાગ્ર: extra energy પેદા કરી શકાય


મનોમય કોષ: કયા ક્ષેત્રોમાાં કામ કરવ?ુાં
1. એકાગ્રતા: એક સેકન્ડમાાં ૩૦૦ બાબતો પર ફરી િકે, સ્સ્ર્થર ર્થયા તવના બુદ્ધદ્ધનો
તવકાસ િક્ય નર્થી

2. િાાંતત: ઉત્તેજીતમનમાાં ધારર્ા ઘટે =ઉકળતુાં પાર્ી, તાર્, ભય, િોક, ખ્રચિંતા, હષણ

૩. અનાસસ્તત: રુખ્રચકરને ખ્રચપકે- તે દૂર ર્થાય તે દુ:ખ: અગ્રે સા ગજગાતમની...

4. દ્વ ાંદ્વ રહીતતા

5. સદગુર્ની વ ૃદ્ધદ્ધ અને તવકાર ઘટવા

6. બુદ્ધદ્ધના કાબુમાાં- objectivity - કસ્ય નો ચલતે મન: ?


• મ ૂવતિપ ૂર્જ, અથયગ્રહણનો અભ્યાસ, flash cards

• વવદ્યાથી અને સુંસારીના સીિયલ સરખા નડહ

• No choice

• મહાપરિોના જીવન ચડરત્રો

• િોગી અને વવલાસી જીવનથી દૂર


ચેક: આ બુંને પર વવિય તે વવકાસ

1. રાગ, દ્વેષ, માન, અપમાન, રૂચી, અરુખ્રચ આ તનયામક પરરબળો બની


જાય છે .
2. કામનાપ ૂતતિ એ સફળતાનો પયાણય છે .
તવજ્ઞાનમય કોષ: કયા ક્ષેત્રોમાાં કામ કરવ?ુાં
1. ગ્રહણશક્તત - ઇષ્ન્િયોના અનિવો-મન દ્વારા થઈને

2. ધારણાશક્તત – ક્સ્થર મન, દૃઢીકરણ : અભ્યાસ

3. સ્મ ૃવત

4. વનરીક્ષણ

5. પરીક્ષણ-પરખવ-ું રું ગ, આકૃવત, સ્વાદ, ગુંધ...

6. વવશ્લેિણ: અલગ, સામ્ય, િેદ, તલના, વગીકરણ

7. સુંશ્લેિણ: એકવત્રત કરવ ું

8. તકય - how and why

9. કલ્પના

10. અનમાન- કાયય કારણ, એક/બે ઇષ્ન્િયના અનિવ પરથી અન્ય અનમાન...

• ધ્યાયતો.....
1. ગ્રહણશક્તત – સ ૂચનાનો અમલ, કથન/વાુંચનન ું અથયગ્રહણ

2. ધારણાશક્તત – ક્સ્થર મન, દૃઢીકરણ : અભ્યાસ

3. સ્મ ૃવત

4. વનરીક્ષણ

5. પરીક્ષણ-પરખવ-ું રું ગ, આકવૃ ત, સ્વાદ, ગુંધ...

6. વવશ્લેિણ: અલગ, સામ્ય, િેદ, તલના, વગીકરણ

7. સુંશ્લેિણ: એકવત્રત કરવ ું

8. તકય - how and why

9. કલ્પના

10. અનમાન- કાયય કારણ, એક/બે ઇષ્ન્િયના અનિવ પરથી અન્ય અનમાન...

• ધ્યાયતો.....
આનાંદમય કોષ: કયા ક્ષેત્રોમાાં કામ કરવ?ુાં

1. પ ૂવણજન્મ
2. અનુવિ ાં : બીજના સાંસ્કાર+દૂધના સાંસ્કાર= લોહીના સાંસ્કાર
3. વાતવરણ કમય /િાવ/જ્ઞાન- આ બધાની અસર ભચત્ત પર


• કાવ્ય, નત્ય, સુંગીત, દશયન, અંત:સ્ૂરણા, સૌન્દયય
•પાુંચ જ્ઞાનેષ્ન્િયોને કામ
•પુંચ મહાભ ૂતોની સાથે સતત િોિાણ
•પ્રકવૃ ત્તના તત્વો સાથે સતત િોિાણ
•િારતીય ઉત્સવોને િરપ ૂર ઉિવવા

You might also like