You are on page 1of 3

મનનો મોનોલોગ:કૃષ્ણ અને ધ આર્ટ ઓફ ડિર્ેચમેન્ર્

ુ , આજે જે મળ્ ુંુ છે એ કોઈ પણ તબક્કે છીનવાઈ શકે છે , એવી


એ પ્રિયજન હોય કે સખ
તૈયારી સાથે એને ચાહવાની આવિત એર્લે અનાસક્તત

લગાવ, આસક્તત, માયા કે અનરુ ાગ. આપણે તેને ગમે તે નામ આપીએ, હકીકત એ છે કે
એર્ેચમેન્ર્ આપણા સવટ દુુઃખોન ુંુ મ ૂળ છે . જજિંદગી જીવવાના મેન્્અ
ુ લ કહી શકાય એવા

ું ો કે આધ્યાજમમક સુંિદાયો અંતે તો એક જ વાત કરે છે , ‘અનાસક્તત


તમામ પસ્ુ તકો, ધમટગ્રથ
ુ નો ઉપદે શ હોય કે લાઓમસેએ લખેલ ું ુ ‘તાઓ-તે-ચીંગ’, માકટ સ ઓરે લલયસે
ભાવ.’ એ બદ્ધ
લખેલ ું ુ ‘મેડિર્ેશન્સ’ હોય કે એપીતર્ેર્સન ુંુ ‘Enchiridion – એનકાઈરીિીઓન’, દરે ક
ડફલોસોફી કે આધ્યાજમમક પ્રવચારધારા છે વર્ે તો આ ‘ડિર્ેચમેન્ર્’ નામના િયાગ સ્થળ પર
જ સુંગમ પામતી હોય છે . તો આ ડિર્ેચમેન્ર્ પ્રવશે કોની પાસેથી અપ્રધકત
ૃ માડહતી મળે ?
જવાબ છે : જગતના સૌથી મોર્ા ડફલોસોફર, િેમી, પથદશટક, પ્રમત્ર, સારપ્રથ અને આપણા
પોતાના ભગવાન શ્રીકષ્ૃ ણ પાસેથી. ડિર્ેચમેન્ર્ એર્લે શ?ુંુ દુન્યવી ચીજોનો મયાગ કરીને
ક્ાુંક એકાુંતવાસમાું ચાલ્યા જવ?ુંુ સાુંસાડરક જીવન છોિીને સાધ ુ કે સુંન્યાસી બની જવ?ુંુ
પ્રિયજનો, પ્રમત્રો અને કુ ટુંુ બીજનો િમયેની માયા સુંકેલીને લાગણીપ્રવહીન બની જવ?ુંુ લોકોને
િેમ કરવાને બદલે તેમના તરફનો લગાવ સુંકોરી લઈને, શુંુ આ જગતથી પ્રવમખ
ુ થઈ જવ?ુંુ

તો જવાબ છે ના. ડિર્ેચમેન્ર્ એર્લે આમાુંન ુંુ કશુંુ જ નહીં. આ પ ૃથ્વી પર અવતાર લઈને
ુ કષ્ૃ ણ આર્લ ું ુ બધ ુંુ ઈવેન્ર્ફુલ જીવ્યા હોય, તેઓ આપણને સુંન્યાસ લેવાની સલાહ
જયાું ખદ
શુંુ કામ આપે? અનાસક્તત એર્લે વૈરાગ્ય નહીં. અનાસક્તત એર્લે નોન-એર્ેચમેન્ર્. કશક
ુંુ
ભોગવવ ુંુ અને છતાુંય એના િમયેનો મોહ ન રાખવો. કોઈને િેમ કરવો અને છતાુંય એને
ૂ માું, આપણા જીવનમાું િવેશતી દરે ક વસ્ત,ુ વ્યક્તત,
પામવાની ઈચ્છા ન રાખવી. ટું ક
લાગણી, પડરક્સ્થપ્રત કે મનોભાવ સાથે તર્સ્થતાપ ૂવટકન ુંુ તાદામ્ય રાખવ.ુંુ એક ‘એસ્થેડર્ક
ડિસ્ર્ન્સ’ જાળવવ.ુંુ આ જગતની મોર્ા ભાગની સમસ્યાઓનો એકમાત્ર ઉપાય અંતર છે .
મારા જીવનમાું આવેલા આધ્યાજમમક સુંકર્ દરપ્રમયાન, જે વાક્એ મને ઉગાયો એ જ વાક્
તમારી સાથે શેર કરું ુ છું. ‘Do not get identified by what you are not.’ જે આપણે નથી,
એવી બધી જ ઓળખ ખુંખેરી નાુંખવાથી આ જગતના તમામ દુુઃખ, પીિા અને યાતનાઓ
ખરી પિે છે . એ વ્યક્તત હોય કે વસ્ત,ુ શરીર હોય કે સુંપપ્રત, પદવી હોય કે વ્યવસાય, જયાું
ુ ી આપણે પોતાની જાતને ચૈતન્ય પ્રસવાય બીજા કશાયથી પણ ઓળખવાનો િયમન
સધ
કરીશ,ુંુ મયાું સધ
ુ ી યાતના અપ્રનવાયટ છે . ડિર્ેચમેન્ર્ એર્લે કોઈ લાગણી, પડરક્સ્થપ્રત, વ્યક્તત કે

પ્રવચાર આપણા પર હાવી ન થાય કે આપણને પ્રનયુંત્રણ ન કરે એર્લ ું ુ અંતર રાખવાની
અવસ્થા. એ િેમ હોય કે પદાથટ, આ જગતમાું આપણે એક પણ વસ્તના
ુ માલલક નથી, ફતત

ઉપભોગતા છીએ. જે રીતે જન્મ અને મ ૃમ્ુ જેવી ઘર્નાઓ અનૈચ્ચ્છક અને અપ્રનયુંપ્રત્રત હોય
છે , એ જ રીતે આપણા જીવનના દરે ક તબક્કે બનતી ઘર્નાઓ પણ આપણા પ્રનયુંત્રણની
બહાર હોય છે . એ પ્રિયજન હોય કે સખ
ુ , આજે જે મળ્ ુંુ છે એ કોઈ પણ તબક્કે છીનવાઈ શકે

છે એવી તૈયારી સાથે એને ચાહવાની આવિત એર્લે અનાસક્તત. આપણી અંદર રહેલા
ચૈતન્યના બીજ પ્રસવાય, એની આસપાસ પ્રવકસેલ ું ુ કશુંુ જ આપણો ડહસ્સો નથી અને
ુ ી પહોંચવા
આપણાથી પર છે એ સમજણ એર્લે આમમ-સાક્ષામકાર અને એ તબક્કા સધ
ુ ાફરીમાું જે પથદશટક આપણી સતત સાથે
માર્ેની લાુંબી, કપરી અને જડર્લ આધ્યાજમમક મસ
રહે છે , એ કષ્ૃ ણ છે . જીવનની દરે ક પ્રનરાશા અને પ્રનષ્ફળતામાું સૌથી મોર્ી િેરણા બની શકે
એવો સુંદેશ એર્લે ભગવદ્ ્્ગીતા. આપણી અંદર રહેલી કોક્ન્શયસનેસ કે જીવન-ઊજાટન ુંુ
ુંુ ર પ ૃથ્વી પર એક સાક્ષી બનવાન ુંુ છે , એ અવેરનેસ એર્લે અનાસક્તત. એ
મખ્ુ ય કામ આ સદ
ે ા કશાયને પણ પકિી રાખવાની વ ૃપ્રિ
પ્રવચાર હોય, લાગણી કે વ્યક્તત, જીવનમાું િવેશલ
પીિાને આમુંત્રણ આપે છે . રે લવે-સ્ર્ેશન પર શાુંત લચિે બેઠેલી આપણી ચેતના સામેથી
અનેક રે લગાિીઓ પસાર થાય છે . જીવનના પ્લેર્ફોમટ પર કેર્લીક ગાિીઓ અલ્પ સમય
માર્ે રોકાય છે , તો કેર્લીક વર્ષો સધ
ુ ી. આપણી કોક્ન્શયસનેસના સ્ર્ેશન પરથી પ્રવદાય લેતી
ુ બાય કહેવાની કળા એર્લે ડિર્ેચમેન્ર્.
દરે ક ટ્રેનને પ ૂરી સમજણ, સ્વીકપ્રૃ ત અને સ્વેચ્છાથી ગિ
આ કળા કેળવવા માર્ેની સૌથી િાથપ્રમક અને મહમમવની જરૂડરયાત એર્લે મેડિર્ેશન.
આપણે સ્થાયી થઈએ છીએ, એ જ ક્ષણે આપણી આસપાસ પથરાયેલી જાત પ્રસવાયની
ુ અને અલ્પજીવી બાબતો િમયે સભાન બનીએ છીએ. એ સભાનતા જ
તમામ ક્ષણભુંગર
ુ ી પહોંચવામાું મદદ કરે છે . મનમાું ઉદ્ ્્ભવતા પ્રવચારો કે લાગણીઓ
પરમ-તમવ સધ
આપણને કોઈ પણ જાતની હાપ્રન પહોંચાિયા વગર, આપણા ચૈતન્યના કાુંઠેથી પસાર થઈ
જાય છે . જરૂર હોય છે માત્ર તેમને ઓબ્ઝવટ કરવાની. એ સારી હોય કે ખરાબ, દરે ક લાગણી
છે વર્ે તો આપણા માનસ પરથી પસાર થઈ જ જશે એવી પડરપકવતા એર્લે અનાસક્તત.
રાધાને અનહદ િેમ કરવો અને છતાું એને પામવા કે મળવા માર્ે પાછા ન ફરવ.ુંુ એ હત ુંુ
િેમ િમયેન ુંુ ડિર્ેચમેન્ર્. ફળની લચિંતા છોિીને ફતત કમટ પર ધ્યાન આપવાની અર્ુ ટનને
ું ૃ ાવન છોિયા પછી નુંદ-યશોદા પાસે
આપેલી સલાહ એર્લે પડરણામ િમયેન ુંુ ડિર્ેચમેન્ર્. વદ
એક વાર પણ પાછા ફરવાને બદલે ધમટના રસ્તે આગળ વધવ,ુંુ એ હત ુંુ પ્રિયજન િમયેન ુંુ
ુ ાવી શકીએ, જેને પકિી રાખવાનો િયમન કરીએ. ડિર્ેચમેન્ર્ને
ડિર્ેચમેન્ર્. આપણે એ જ ગમ
ુંુ ર રીતે રર્ૂ કરતી એક ઝેન કહેવત છે . ‘જીવનની દરે ક પડરક્સ્થપ્રતમાું તમારી સામે
સૌથી સદ
રહેલા વ ૃક્ષોને યાદ રાખવા. કોઈ પણ જાતના આમુંત્રણ વગર િાળીઓ પર બેસતા પુંખીને
વ ૃક્ષ આવકારે છે . એમને માળો બાુંધવાની મુંર્ૂરી આપે છે અને છતાું ક્ારે ય એમને ઊિતા
અર્કાવતા નથી. એમને પકિી નથી રાખતા. જો તમે વ ૃક્ષ જેવા બની શકો, તો અનાસક્તત
દૂ ર નથી.’

You might also like