You are on page 1of 6

થમપા ુ ં અ ુ મ ણકા નવા લેખો ડાઉનલોડ ુ

િવધાઓ


સં હત લખો સંપક
Reading Problem ? Click Here
Dec 07
2008

િવચારિવ તાર – ુ
જરાતી ં
િનબધમાળા
કાર: સા હ ય-લેખો 7 િતભાવો

[સા હ યના િવિવધ વ પો પૈક એક પ ‘િવચારિવ તાર’ ુ ં છે . મનગમતી કોઈ કા યકડ માં મર વાની ૂ
મ બક
માર ને તેના અથ પી મોતીને ા ત કરવાની કળા આ કારના લેખનમા ં સમાયલી
ે છે . અહ ‘નવનીત ુ
જરાતી
િનબંધમાળા’ (ધોરણ-11-12)માંથી કટલાક િવચારિવ તારો ન ૂના પે આ યા છે . યારબાદ િવચારિવ તાર કરતી વખતે
યાનમાં રાખવાની બાબતો ૂ
ચવવામા ં આવી છે અને લેખના તે 25 ટલી કા યક ણકાઓ િવચારિવ તાર લેખન માટ
આપવામાં આવી છે . ુ
વાચકિમ ોને રસ હોય તેઓ પોતાને મનગમતી પ ં તઓ પર અથિવ તાર લખીને ર ડ જરાતીને

મોકલી શક છે . તેમાથી ુ
ંૂટલા િવચારિવ તાર સમયાંતર ર ડ જરાતી પર કાિશત કરવામાં આવશે. લેખનની શ આત
ૂ ા પરં ુ પ ટ વ પે ર ૂ કરવા માટ િવચારિવ તાર લખન
કરવા માટ અથવા પોતાના િવચારો ંક ે એક ઉ મ સા હ ય
વ પ છે .]

[1] િનશાન ૂક માફ, ન હ માફ ની ુ ં િનશાન.

આ પં તમા ં કિવએ આપણા ે


વનના યયને સરસ ર તે ર ૂ ક ુ છે . દરક ય તએ પોતાના વનમા ં ઉ ચ યેય રાખ ું
જોઈએ. ઉ ચ યેય કદાચ ારક િસ ન થાય એ ુ ં બની શક; પણ િન ફળતાનો ડર રાખીને ની ુ ં યેય વીકાર લેવાની
િૃ યો ય નથી. િવ ાથ હોય, તેણે પર ામા ં સાર ટકાવાર મળવવા
ે ુ ં યેય રાખીને તને
ે હાસલ
ં કરવા માટ સખત
મહનત કરવી જોઈએ. પછ ભલે તે ુ ં પ રણામ ધાયા માણે ન આવે. આપણે આપણા વનમા ં મહારાણા તાપ,
િશવા અને ુ
ભાષચ ં બોઝ વગેર મહા ુ ુ ષોની મ ઉ ચ આદશ અપનાવવા જોઈએ. વળ , વીકારલા આદશ ને
ા ત કરવા માટ આપણે ૂ
રતા ય નો પણ કરવા જોઈએ. આપણા ય નો ુ ં ધા ુ પ રણામ ન આવે તોપણ તેનાથી
હતાશ થવાની જ ર નથી. િન ફળતા મળવાના ડરને લીધે પહલેથી જ ની ું અને સહ ું યેય રાખીને એમા ં સફળતા
મેળવનાર ય ત ુ ં કંઈ મહ વ નથી. ે ભાષાની એક કહવતમા ં આ જ વાત ર ૂ કરવામા ં આવી છે : Not failure, but
low aim is a crime.

[2]
ધ ને અ એ બેમા ં ઓછો શાિપત ધળો,
એકાંગે પાગળો
ં ધ, અ સવાગે પાંગળો.

ુ પ ં તઓમા ં કિવએ અ ાની માણસ કરતા ં


ત ધ માણસને ઓછો શાિપત ગણા યો છે , કારણ ક ધજન પાસે મા
એક ગ અથા ્ દ ટ જ હોતી નથી. યાર અ ાની પાસે બધા ં ગો હોવા છતા ં પોતાના અ ાનને કારણે તે સ ં ણ

પાંગળો હોય છે . ધળા માણસને ધાપા િસવાયની કોઈ લાચાર નથી હોતી. તે ુ ં ુ :ખ ખો ૂર ુ ં મયા દત હોય છે .
આથી ઘણા ધજનો ુ દાં ુ દા ં ે ોમાં ુ શળતા મેળવીને આનંદ વક
ૂ વન વે છે . સા હ ય, સંગીત ક હ તકલામા ં

િન ણતા ે
મળવીને ે
તઓ ૂબ સાર ર તે પોતાનો વનિનવાહ કર છે . ભ ત કિવ ૂરદાસ અને ે કિવ િમ ટન પણ

ધ હતા. આમ છતાં તમના ં અ પમ
ુ કા યોને આ પણ લોકો યાદ કર છે . ધ ય ત તો ર તામાં ારક જ ઠોકર
ખાય છે યાર અ ાની ય ત ડગલે ને પગલે ઠોકરો ખાય છે . ધજન એક જ ગે ખોડ ધરાવે છે યાર અ ાનીના ં
બધાં જ ં
ગો પાગળા ં હોય છે . આમ, કિવ કહ છે ક આપણે ાન ા ત કરવાનો સતત ય ન કરવો જોઈએ.

[3]
ું
સ દય વેડફ દતા ં ના ના દરતા મળે ,
સ દય પામતાં પહલા ં સ દય બન ું પડ.

આ પં તમા ં કિવએ આપણને સ દય ું મહ વ સમ ું છે . સ દય એ ઈ રની સાદ છે . આ સાદ ુ યા માને જ


ા ત થાય છે , પાપીને ન હ. બાગમાં ખીલતા ં ુ પો, ઉષા-સં યાના રગો
ં , ખેતરોમા ં લહરાતો હ રયાળો મોલ, નાનાં બાળકો
વગેરમા ં ુ દરતે મન કૂ ને સ દય ઠાલવી દ ું છે . પરં ુ આ સ દય આપણને માણતા ં આવડ ુ ં જોઈએ. ું વ
દર ુ
નો
નાશ કર ને ું
દરતાને ં માણી શકાય.
પામી શકાય ન હ. સ દયની ર ા કર ને જ તેનો આનદ ું
દર લને ંૂટ લઈએ તો
તે થોડા વખતમાં જ કરમાઈ ય છે . સ દયનો િવનાશ થઈ ે સ દયને માણી શક એ ન હ.
ય, એવી ર તે આપણે તના
આપણે સ દયને ખરા અથમાં માણવા ઈ છતા હોઈએ, તો આપણે એવી દ ટ પણ કળવવી પડ. અથા ્ આપણે પોતે પણ
ુ ં બન ુ ં પડ.
દર

[4]
ઉ મ વ ુ અિધકાર િવના મળે , તદિપ અથ નવ સર,
મ યભોગી બગલો ુ તાફળ દખી ચ ં ુ ના ભર.

યો યતા િવના ઉ મ વ ુ મળે તોપણ તેનાથી કશો અથ સરતો નથી, એ સ ય કિવએ અહ માિમક દ ટાંત આપીને
સમ ું છે . કટલીક વાર ય તને ુ ં અને ઉ મ ચીજ અનાયાસ મળ
દર ય છે . પરં ુ જો મ ુ યમા ં લાયકાત ન હોય
તો તેને માટ તે ઉ મ વ ુ પણ નકામી નીવડ છે . બગલાને માછલાની
ં ૂખ હોય છે . માછલાં એને મન સવ વ હોય છે .
એવા બગલાની સામે સાચા મોતીનો ઢગલો કરવામા ં આવે તો તે એમાં ચાચ
ં લગાવશે ન હ. બગલા માટ સાચા ં મોતી પણ
િનરથક છે . ે શો લાભ ? ુ પા
ધળા આગળ આરસી શા કામની ? મકટને રાજગાદ પર બેસાડો તથી માણસના હાથમા ં
અપાર સંપિ આવી ય, તેથી કઈ ે સ ુ પયોગ કરવાની યો યતા ક સમજ આવી
ં તેનામા ં એ િપયા સાચવવાની ક તનો
જતી નથી. રાજિસહાસન પર બેસી જવાથી જ કોઈ માણસ િન ણાત રાજનીિત બની જતો નથી. અયો ય માણસને
અક માતે જ કોઈ ૂ યવાન વ ુ ક ઉ ચ થાન મળ ય તોપણ એ તેને માટ છે વટ તો િનરથક જ ુ વાર થાય છે .

સમાજમાં ઘણી વાર અયો ય ક ગેરલાયક ય તઓ સંજોગોવશા ્ ઉ ચ હો ા પર ક ઉ ચ થાને બેસી ય છે , પરં ુ
યો યતાના અભાવે છે વટ તે િન ફળ ય છે . માટ જ કોઈ પણ માણસે સાર વ ુ ઈ છા કરતા ં પહલા ં તેને માટ
ની
યો યતા કળવવી જોઈએ. કિવ ી કલાપીએ તેથી જ ક ું છે ક, ‘સ દય પામતાં પહલા ં સ દય બન ું પડ.’

[5]
મોટાં નાના ં વ ુ મોટામા,ં તો નાનાં પણ મોટાં;
યોમ-દ પ રિવ નભ બ ુ , તો ઘરદ વડા શા ખોટા ?

આ કા યકં ડકામા ં કિવએ એ ું ૂચ ુ ં છે ક મો ું અને ના ુ ં એ બે સાપે ે


િવશષણો છે અને એકબી પર આધા રત છે .
તેથી કોઈને બ ે વ ુ પડ ુ ં મહ વ આપવા ુ ં તેમજ કોઈને
ૂ મોટો ગણી તને ે અવગણવા ુ ં ઉ ચત
ૂ નાનો ગણી તને

નથી. ૂબ મોટ વ ુ સાથે સરખામણી કર એ યાર સામા ય ર તે મોટ ગણાતી વ
ની ુ પણ નાની લાગે છે , યાર

ૂમવ ુ સાથે
ની ુ
લના કરતા ં નાની વ ુ પણ મોટ લાગે છે . ૃ વી અને તેના ઉપ હોની સરખામણીમાં ૂ ઘણો

મોટો છે , પણ અનંત આકાશમા ં આટલો મોટો ૂ એક નાનકડા બ ુ
ય વો છે , કારણ ક તેનાથી ઘણા મોટા કદના ૂ

ાંડમા ં અ ત વ ધરાવે છે . આ બાબત યાનમાં રાખીએ તો આપણા ઘરમા ં રહલો નાનકડો દ વો પણ મોટો જ લાગે છે .
કારણ ક તે આપણા ઘરમા ં કાશ પાથર શક છે . રા ે ઘરમા ં ઘરદ વડો જ ઉપયોગી થાય છે , ૂય નહ . િવ િસ
ય તની સાથે સરખામણી કર એ યાર એ ુ ં લાગે ક એક દશનતાની
ે તો કોઈ િવસાત જ નથી. પણ એનાથી નાના
ગણાતા નેતા સાથે સરખાવતા ં એક દશનેતા ૂ મોટ
બ ય ત લાગે છે . શે સિપયર, િમ ટન ક કિવ કા લદાસ વી િસ
ન મળ હોવા છતાં આપણા ુ
જરાતી સા હ યકારોએ પોતાના સ નકાય વડ ુ
જરાતને અને ુ
જરાતી સા હ યને જ ર
શોભા ું છે . આમ, જગતમાં નાના ક મોટાના યાલો એકદમ સાચા નથી. માણસ મોટો હોય ક નાનો, દરક ય ત ુ ં
સમાજમાં આગ ુ ં મહ વ હોય છે . નાના ે મા નાના મનાતા માણસો ે બ વી શક છે . તેમની એવી
ૂબ ઉપયોગી સવા
સેવાને આપણે બરદાવવી જોઈએ.

[6]
હણો ના પાપીને ુ બનશે પાપ જગનાં,

લડો પાપો સામે અડગ દલના ુ ત બળથી

જગતમાંથી પાપોને ૂ ર કરવાનો સવ મ માગ આ પં તઓમાં દશાવવામાં આ યો છે . માણસમાં પાપ અને ુ યની િૃ
વાભાિવક ર તે રહલી હોય છે . તેથી આ ૃ વી પર આ દકાળથી પાપ ુ ં આચરણ થ ુ ં ર ંુ છે . પાપોનો અને પાપીઓનો
િતકાર કરવા માટ ુ
ગે ુ નવા નવા નીિતિનયમો ઘડાયા છે , િવિવધ ઉપાયો કરવામાં આ યા છે તેમજ અવતાર
ગે
ુ ુ ષો ુ ં આગમન ક અવતરણ થ ું છે , તેમ છતા ં પાપોનો સ ૂળગો નાશ થઈ શ ો નથી. એ ુ ં એક કારણ એ હોઈ શક ક

વખતોવખત પાપીઓને દડવામા ં આવે છે , પરં ુ પાપ કરવાની િૃ ૂ ર થાય એવાં રચના મક પગલા ં લવાતાં
ે નથી.
ખરખર તો પાપીઓનો નાશ કરવાની િૃ પણ પાપના આચરણ વી જ છે . મ કાદવ ક મેલને ૂ ર કરવા માટ
ે પાપીઓની પાપ િૃ ને
િનમળ જળની જ ર પડ છે તમ તરની િનમળ નેહ િૃ વડ ૂ ર કર શકાય. આ માની
સદ િૃ થી જ પાપ િૃ ને ુ શમા ં રાખી શકાય. પાપીઓનો િતર કાર કરવાથી ક તેમને હણી નાખવાથી પાપોમા ં ઘટાડો
થવાને બદલે વધારો થાય છે . પરં ુ મા, નેહ અને સહા ુ િત
ૂ વડ પાપીઓમા ં રહલી પાપ િૃ ને રચના મક દશામા ં

વાળ શકાય છે . આમ, માનવીને પાપના ર તે દોર જનારા સજોગોને ૂ ર કરવાથી અને પાપી માણસનો િવ ાસ તી
ં પાપો અવ ય ૂ ર કર શકાય.
લેવાથી જગતમાથી

[7] પોષ ું તે માર ,ું એ મ દ સે છે ુ દરતી

કિવ કલાપીની આ કા યપં ત મ ુ ય વનના એક ચરતન


ં સ યનો િનદશ કર છે . સ ન અને િવનાશ એ ુ દરતનો
અિનવાય મ છે . ુ દરતના દરક ત વમા ં સ ન અને િવનાશ કરવાની શ ત તેમજ શ તા રહલી છે . તવ
વનપોષક હોય, એ જ ં
ારક સહારક પણ બની શક છે . જળને વન કહવાય છે . જગતની મોટા ભાગની સં ૃિતઓ

નદ ને કનાર પાગર છે . પણ વનપોષક જળ વડ જ અિત ૃ ટ અને રૂ વી િવનાશકાર હોનારતો સ ય છે . એ જ
ર તે ધરતી આપણને આધાર અને આ ય આપે છે . મબલખ અનાજ અને ખનીજસંપિ ના ભડાર
ં ે જ મળે
ધરતી પાસથી
ું
છે . તેથી ધરતીને માતાનો દર જો આપવામાં આ યો છે . ધરતીકંપ થાય છે , યાર એ જ ધરતીમાતા ગગન બી
ઈમારતોને પણ જમીનદો ત કર દ છે અને નમાલની ભાર ુ
વાર સ છે . માનવ વન માટ અ યત
ં ઉપયોગી અ ન
અને વા ુ ં િવનાશ વેર છે . આમ
ારક ભયકર ય ત, વ ુ ક ત વ પોષક હોય છે , તે જ કોઈક વખત સંહારક નીવડ
શક છે ; કારણ ક પોષ ુ ં અને સહાર
ં ું એ ુ દરતનો વાભાિવક મ છે .

[8] કર લાવે પાર ,ુ ં તે જગત પર શાસન કર.


આ પં તમા ં માતાની અન ય મહ ાનો યાલ આપવામાં આ યો છે . જગતમાં શાસનની ુ ભલે
રા ુ ુ ષવગના હાથમાં
હોય પણ સ ાનો ખરો દોર માતાના હાથમાં જ રહલો છે . ‘એક માતા સો િશ કોની ગરજ સાર છે ’ એ કહવતમા ં પણ આ
ુ અને સ ં કારો ુ ં િસચન કર છે . પ રણામે તે ુ ં
જ મમ સમાયેલો છે . માતા પોતાના સંતાનમા ં નાનપણથી જ યો ય સદ ણો
સંતાન મો ું થઈને ઉ ચ થાને પહ ચે છે અને પોતાની જવાબદાર યો ય ર તે િનભાવી શક છે . મહાનમાં મહાન ય તની
સફળતા, તેમની માતાએ તેમનામા ં સ ચેલા સ ં કારોને આભાર છે . િશવા નાં માતા બાઈ અને ગાધી
ં નાં માતા
ૂતળ બાઈ આના ં વલત
ં ઉદાહરણો છે . ુ
શીલ , નેહાળ અને ુ
િશ ત માતાઓએ જગતને અનેક મહાન નરર નોની ભેટ
આપી છે . તેથી એમ કહ શકાય ક આવતી કાલનો સમાજ આજની માતાના હાથોમાં ઊછર ર ો છે . હાનાલાલે યથાથ જ
ક ું છે , ‘નરને િનપ વનાર નાર , ું નારાયણી.’

[9] ૂ જનો સૌ ઊગતા રિવને.

ૂય ૂ એ આપણી સં ૃિત ુ ં મહ વ ું પા ું છે . બધા લોકો વહલી સવાર ૂ


યની ૂ કર છે પણ સ ં યા ટાણે આથમતા
ૂયનો કોઈ ભાવ ૂછ ું નથી. આપણા રો જદા વનમાં પણ આવો જ મ જોવા મળે છે . ની પાસે અસાધારણ સ ા ક
સંપિ હોય છે , તેની આસપાસ અસ ં ય લોકો ટોળે વળે છે . કોઈ ય ત સ જન, સદ ણી
ુ ક િવ ાન હોય પણ તેની પાસે

સ ા ક સપિ ન હોય તો તેનો કોઈ ભાવ ૂ ું નથી. પોતાનો વાથ સાધવા માટ કોઈ શ તશાળ
છ ય તની ુ
શામત
કરવાની િૃ યાપક માણમાં જોવા મળે છે . યાંથી મધ મળ શક યા ં મધમાખીઓ એકઠ થાય છે . એવી જ ર તે ની
ે હોય, એવી ય તની આસપાસ અસં ય લોકો ભ યા કર છે . એ જ ય ત જો પોતા ુ ં
પાસેથી લાભ મેળવી શકાય તમ
પદ, ં
િત ઠા ક સપિ ુ
માવી ે આસપાસ એકઠા થયેલા લોકો તેને છોડ ને ચા યા
બેસે તો તની ય છે . વ થ સમાજની
રચનામાં આ ુ ં વલણ હાિનકારક નીવડ છે .

[10] િસ તેને જઈ વર, પરસેવે હાય.

અહ એ ું જણાવવામા ં આ ું છે ક પ ર મ પી પારસમ ણના પશ વડ જ િસ પી ુ


વણ ા ત થઈ શક છે . સફળતા
ુ પહ ચવા માટનો માગ સીધો અને સરળ નથી હોતો. આ માગ પર મ ુ યને અનક
ધી ે અવરોધો નડ છે . સફળતા પામતાં
પહલા ં માણસે િન ફળતાના ઘણા કડવા ંૂ
ટડા પીવા પડ છે તેમજ અથાક અને અસીમ પ ર મ કરવો પડ છે . એટલે જ
એક કિવ કહ છે ક : ‘ઉ મીઓ ં સો ુ ં શોધી
ૂળમાથી ય છે .’ સફળતા અથવા િસ ંૂ માગ
ુ પહ ચવા માટ કોઈ કો
ધી
હોતો નથી. જો કોઈ આવો માગ અપનાવે તો એને િસ મળવાની શ તા જ નથી. એટલે િસ મેળવવા ઈ છતા હોઈએ
તો કઠોર પ ર મનો કોઈ િવક પ નથી. સાચી દશામાં કરલો પ ર મ ારય િન ફળ જતો નથી. વહ ું ક મો ુ ં તે ું ુ
ખદ
પ રણામ આવે જ છે . ‘મ ુ યય ન અને ઈ ર ૃપા’ એ ઉ ત ણીતી છે . પણ મા ઈ ર ૃપાની રાહ જોઈને બસી
ે રહવાથી
કંઈ મળ શક નહ . ુ ુ ષાથ વગર તો ાર ધ પણ પાંગ ં છે . બેસી રહ છે તે ુ ં નસીબ પણ બેસી રહ છે . ઈ ર તેને જ
મદદ કર છે પ ર મ કરવા માટ સદાય ત પર રહ છે . આમ, ુ ુ ષાથ કરવાથી િસ મળે ક ન મળે , ુ ુ ષાથ કયાનો
સંતોષ અને આનદ
ં તો મળે જ છે .
******

િવચારિવ તાર કરતી વખતે યાનમા ં રાખવાની બાબતો :

[1] િવચારિવ તાર કરવા માટ એક ક વધાર પ ં તઓ ુ ં ુ


ભાિષત , કોઈ કહવત અથવા કોઈ ણીતા કા યની પ ં ત
આપવામાં આવે છે . તેનો લગભગ 100 શ દોમાં િવચારિવ તાર કરવાનો હોય છે .

[2] સૌ થમ િવચારિવ તાર માટ આપવામા ં આવેલી પ ં તઓ વાચીને


ં એક-બે વા ોમા ં તે ુ ં હાદ સરળ ગ માં ર ૂ કર .ુ ં

[3] યારબાદ આપેલ પ ં ત/પં તઓમાથી


ં ુ દા ુ દા શ દો મા સાર
ુ લઈ, તેનો અથિવ તાર કરવો. અથિવ તાર કરતી
વખતે વન, સા હ ય, ઈિતહાસ અને ુ ં
રાણોમાથી િસ ઉ તઓનો સંદભ ક સમથન માટ ઉપયોગ કર શકાય.

[4] ુ
ભાિષતના િવચાર ું સમથન કરવા માટ ુ
જરાતી ં
િસવાયની ભાષાઓમાંથી કહવતો અથવા અવતરણો ટાકવાં

જોઈએ. સાથે સાથે તનો ુ
જરાતી ુ
ભાષામાં અ વાદ ર ૂ કરવો જોઈએ.

[5] ુ
ભાિષતમા ં ર ૂ થયેલો િવચાર જો િવવાદા પદ હોય, તો તેની પ ટ ચચા કરવી અને એની તરફણના તેમજ િવ ુ ના
તક ર ૂ કર એના િવશે તમા ંુ ં ય હોય, તે પ ટ કર .ું
મત

[6] િવચારિવ તારના ત ભાગમાં ુ


ભાિષત ૂ
ુ ં તા પય ંકમા ં ર ૂ કર .ુ ં
.

વ યાય : નીચે આપેલી પ ં તઓનો િવચારિવ તાર (અથિવ તાર) આશર 100 શ દોમાં કરો :

[1] ભાં યા ં હયા ફર નથી થતાં કોઈ કાળે રસીલા.ં

[2]
ન ુ ં તને પ થરને ? નહ , નહ ;
ા તણા આસનને ન ુ ં ુ.ં


[3] વા ય અને સયમ એ ચા ર યના ં બે ફફસા ં છે .

[4] યૌવન પાસે બ ુ ં જ છે , મા ુ


કાન નથી.

[5]
ચીનીચી ફયા કર વનની ઘટમાળ,
ભરતી તેની ઓટ છે , ઓટ પછ ુ વાળ.

[6]

લાબને કટક
ં હોય ગે,
આ જદગીમાં ખ ુ ુ :ખ સંગે.

[7]
એવાં ઊછળે છે આ જદગીના ં મો ં,
ક કો’ક દન ઈદ ને કો’ક દ’રો .

[8]
ે , યૌવને ના પરા મ,
ગમે ના શૈશવે ખલ
ુ ન હ વાધ ે, યથ તો જદગી મ.
સા તા

[9]
જલી તી છો ને
વન- ૂપસળ હકતી હકતી આ

[10]
આ મા કર વષવી સ કલાને
એ ું ું ું ગણાય,
ૂ જદગી ના મપાય
લાંબે ંક

[11]
શૌયમાં કોમળતા સમાઈ, તેને જ સા ુ ં ુ ુ ષ વ મા ,ુ ં
વ ત લોખંડ ું ખડગ થાય, પાષાણ ુ ં ખડગ નથી ઘડા .ંુ

[12]
ઝવે જગતના જખમો, આદયાને ૂરા ં કર,
ચલાવે ૃ ટનો ત ં ુ, ધ ય તે નવયૌવન.

[13]

પંકથી પાગર પ ો ને હાણાઓ ુ થતાં,
માટ ના માનવીમાંથી તો ુ ં કા ં ન બ ુ ં મહા ?

[14]
ુ ં ક ું ુ ં ક ંુ એ જ અ ાનતા
શકટનો ભાર યમ ાન તાણે.

[15]
ઉ મથી જ કાય િસ થાય છે , ન તે મનોરથોથી,
ુ આવી પડતા ં નથી.
ે િસહના મોમાં પ ઓ
ૂતલા

[16]
મને મળ િન ફળતા અનેક,

તેથી થયો સફળ કઈક ુ ં જદગીમાં.

[17]
ં ,
કડવા હોયે લીમડા, પણ શીતલ તેની છાય
બાંધવ હોયે અબોલડા તોય પોતાની બાંય.

[18]
યાય, નીિત સ ુ ગર બને, મોટાંને સ ુ માફ;
વાઘે મા ુ માનવી, એમાં શો ઈ સાફ ?

[19]
હા પ તાવો ! િવ લુ ઝર ુ ં વગથી ઊત ુ છે ;
પાપી તેમા ં ૂબક દઈને ુ યશાળ બને છે .

[20]
ે , ટળે ના પાપ પાપથી,
શમે ના વેરથી વર
ઔષધ સવ ુ :ખો ુ ં મૈ ીભાવ સનાતન.

[21]
બાકરબ ચાં લાખ, લાખે બચારાં,
િસહણ બ ું એક, એક હ રાં.

[22]
છે ગર બોના ૂબામા ં તલ
ે ટ ય
ુ ં દો ,ું
ને ીમંતોની કબર પર ઘીના દ વા થાય છે .

[23]
કાતરની ચોર કર, કર સોય ુ ં દાન,
ચે ચડ જોયા કર, કમ ન આ ુ ં િવમાન.

[24]
ુ ર િશર તાર, જગતનો નાથ તે સહ
ગ ું યા ંુ યારાએ, અિત યા ંુ ગણી લે .

[25]
અ લ ઉધાર ના મળે , હત ન હાટ વેચાય,
પ ઉછ ુ ં ના મળે , ીત પરાણે ન થાય.

You might also like