You are on page 1of 4

િવડીયાે કલીપ : ચાર જ ાેની જા ાઅે

થીમ :
 ગુરુજી જણાવે છે કે ચાર જ ાેથી અાપણે રીપીટ થઈઅે છીઅે. તે દેહભાવ ટાળવાની ગંભીરતા
જગાવવામાં અિત અગ નાે મુદ્દાે છે . તેને જ કે બનાવી થીમ તૈયાર કરી છે . અેક અા ા સાૈને
ઉદ્દે શીને ઉપદેશ અાપે છે કે અજ્ઞાન-દેહભાવના કારણે કે વી િ િત સજાર્ઈ ?
 ખાસ... સમયચક્રની થીમથી અા ા Kીન ઉપર અાવે. સમયગાળાે 1837થી 1886... અેક જ ... અા
મુજબ સમયના લાેટ પણ દશાર્વીશું. દરે ક જ માં મહારાજ અને માેટાના સંક ાે, અાશીવાર્દ કે વા
મળતા હતા તે જણાવીશું.
 સાથે જે તે સમયના અેક રાજીપાના પા નું દશર્ન કરાવીશું. તે જ પા ને દેહભાવના કારણે કે વા
િવઘ્ન અા ા છે અે જણાવી ગંભીરતા કે ળવાય તેવી થીમની િવચારણા કરવા ય કયાેર્ છે .
 ઉપરાંત મહારાજના વખતમાં માનના કારણે અપરાધ, બાપા ીના વખતમાં માેટાપુરુષમાં સંશય
અને સદ્દગુરુના વખતમાં કામે કરીને પડ્યા. ણેય મુખ્ય િવઘ્ન િવડીયાેમાં કવર કરવા ય કયાેર્
છે .

ીટ
અા ા : હં ુ અા ા છંુ . અેવાે જ અા ા જે તમે છાે. હા તમે પણ અા ા છાે, દેહ નથી. જે દેખાવ છાે તે તમે
નથી. તમે જે પાેતાને સમજાે છાે તે પણ તમે નથી. તમે કાેઈના િપતા કે પુ નથી. તમે ગાે કે કડવા પણ
નથી. અા ા છાે. મારા જેવા જ અા ા. હં ુ વષાેર્થી તમને જાેતાે અા ાે છંુ . અેમ કહં ુ કે જ ાેથી તાે તેમાં જરા
પણ અિતશાેયુક્ત ન કહે વાય. અાજે તમને બધાને અેક જા ા પર લઇ જવા છે . અેક અભૂતપૂવર્ જા ા. અેવી
જા ા કે કદાચ અાજ પૂવેર્ કાેઈઅે નિહ કરી હાેય. મારે તમને તમારા ચાર જ ાેની જા ા કરાવવાની છે . હા,
સમયચક્રને 250 વષર્ પાછળ લઇ જઈ ચાર જ ાેિન સફર કરાવવી છે . છાે તૈયાર ? તાે ચાલાે શરુ કરીઅે...

અા ા : અામ તાે હજારાે લાખાે–કરાેડાે વષાેર્થી 84 લાખ યાેનીમાં ભટકતા જ અા ા છાે, જાત જાતના
દુઃખાે, સંજાેગાેમાં તપતા, હે રાન થતા 250 વષર્ પૂવેર્ અેક શીતળ છાયા પા ા. અે સમામાં અનંતકાેિટ
હ્માંડના અિધપિત પૂણર્પુરુષાે મ ભગવાન ાિમનારાયણ અા ધરાને િવષે મનુ ને મનુ જેવા દેખાયા
ને તમને અેમનું સાિન મ ું, તેમનાે દુલર્ભ લાભ મ ાે, મહારાજે તમને લાડ લડા ા, કે વા કે વા સુખાે
અા ા, કે વા અાશીવાર્દના કાેલ અા ા...(“વચનામૃત છે -2, કે મ 13 માંથી લેવા.) તમે પણ મિહમા

સમજતા જણાયા, તમે પણ મહારાજની ઘણી સેવા કરી તેમના સંતાે ભક્તાેની ઘણી સેવા કરી. જેમ
અલૈયાખાચરે કરી હતી, અલૈયાખાચરે મહારાજની તાે ઠીક તેમના ભક્તાેની ઘાેિડયાેને પણ ઊભા પાકમાં
ચરવા માટે છૂટી મૂકી દીધી...અાટલું જ નહીં હજારાે મુમુક્ષુ ને સ ંગ કરાવી ભગવાન ાિમનારાયણનાે
ભેટાે કરા ાે અરે 1 મુમુક્ષુને પણ વૈરાગ થવાે અા કળીયુગમાં સરળ નથી ારે તેમણે 147 ને તાે વૈરાગ
કરાવી મહારાજની ભગવી સેનામાં ભેળવી િદધા...
(અ ાર સુધીના સંવાદમાં ઉ ાહ ઉમંગ દશાર્વતુ ુઝીક હાેય ને હવેથી અચાનક Sad music
ચાલુ થાય...)
પણ પણ વષાેર્નાે શ ુ દેહભાવ – દેહાિભમાન પાેતાની નફફટાઈ ને ધૃતતાથી તેને છે તરી ગયાે...અરે તેને
સાચી હકીકત જાણે શું કીધી તે તાે ફાટી પડ્યાે...માનની મૂિતર્ શ ાે સાંભળતાં સદ્ . મુક્તાનંદ ામી
જેવા સમથર્ પુરુષ પર તેમના માથે તલવાર તાણી દીધી. જેટલું રળી રળીને ભેગું કયુર્ં હતું તેને પલકવારમાં
િદવાસળી ચાંપી દીધી. અરે અંત સમે ીહિરના દશર્ન કરતાં પણ તેને તેના દેહાિભમાને રાેકયાે. પાછાે
ઘસેટી લીધાે...અલૈયાખાચરની જેમ તમારું પણ અાવું જ કાઈક બ ું હશે યાદ કરાે તે પળાે.

Scene 1 : પછી ે નર દ્વારા મહારાજના જ વચનાેથી ગંભીરતા સમજાવવી.


ગ. .23 : દેહા બુદ્ધી સાેતાે વતેર્ છે તેને માથે બે માેટા િવઘ્ન છે : 1) કામના – Tીને િવષે
અાશિક્ત અને 2) મહારાજ અને માેટાને િવષે મનુ ભાવ
લાેયા 17 : થમ તુિત કરતાે હાેય ને તે જ િનંદા કરવા માંડે.. (અલૈયાખાચર િનમીષે લખાયેલું છે
તે)
અલૈયાખાચરના સંગ પરથી િવવરણ કરી દેહભાવ ભયાનક છે . ક ાણનાે કાેલ મ ા છતાં બીજાે
જ ધરાવે છે . છતાય મહારાજ કે ટલા દયાળુ બીજા જ માં નંદિકશાેરદાસજી રૂપે ફરી લા ા. અાવાે
જઈઅે બીજા જ ની જા ાઅે...

અા ા : અાટ અાટલી ભૂલાેની રે ખાઅાે અાેળંગવા છતાં અિત દયાળુ મહા ભુને બીજા જ માં તમને
ફરી અા િદ સ ંગનાે યાેગ અા ાે. ફરી ફરી જવાનાે અવસર અા ાે જીવન ાણ બાપા ીની િદ
િન ામાં... બાપા ીઅે પણ તમને અાશીવાર્દની હે લીમાં ખૂબ નવરા ા.
(બાપા ીની વાતાેમાંથી અહી અાશીવાર્દ, કાેલના શ ાે લેવા...)
તમે સાૈ બાપાનાે પણ ખૂબ મિહમા સમ ા. જેમ નંદિકશાેરદાસજી ામી બાપા ીનાે લાભ લેવા
અમદાવાદથી ભૂજ ચાલતા અાવતા ને ભૂજથી બળિદયા દં ડવત કરતા જતા...બાપા ીની સભાનાે અેમના
િદ વચનાેનું િદવસ રાત રસપાન કરતા. અરે બીજાને બાપાનાે મિહમા પણ ખૂબ સમજાવતા, તેમ તમે
પણ કરતા, પણ.. પણ... અે જનમમાં પણ તમારાે જૂનાે શ ુ તમારાે પીછાે નથી છાેડતાે. હા, અે જ શ ુ
દેહાિભમાન...” જેમ નંદિકશાેરદાસજી બાપા ીનાે લાભ તાે લેતા પણ તેમનું દેહાિભમાન તેમાં પણ તેમને
શંસય કરાવતું. અરે તે પાેતાની તુલના સદ્ . ઈ રબાપા કે જેમના રૂવાડા જેવા પણ તે નહાેતા તેમની સાથે
કરતાે થયાે. હં ુ િવદ્વાન, હં ુ પંિડત, હં ુ જ્ઞાની જેવા હિથયારાેથી દેહાિભમાને તમને જ વીંધી નાખ્યા...પરા ત
કરી દીધા.
અંતે બાપા ીના અવગુણ ાેહને કારણે તેમની અે જ દશા થઈ જે ગયા જ માં થઈ હતી...સ ંગ કરવા
છતાં સુખ ન સાંપડ્યું...િરિપટેશન ચાલુ જ રહ્યું. તમારું પણ અાવું જ કં ઈક બ ું હતું.

Scene 2 : પછી ે નર દ્વારા બાપા ીના જ વચનાેથી ગંભીરતા સમજાવવી.


 તન જેવા અને ાણ જેવા ચા ા ગયા.
ક ાણ ભગતનું ાંત પણ લેવું. દેહભાવના કારણે કે વી નાની બાબતમાં અવગુણ અા ાે.
છતાંય મહારાજ બાપાઅે કે વી દયા વાપરી ! સદ્ ગુરુના વખતમાં પણ ફરી લા ા. અાવાે જઈઅે ીજા
જ ની જા ાઅે...

અા ા : મા અાટલેથી જ અટક્યું હાેત તાે સારું હતું...બે વખતની પાેતાની ભૂલાેથી શીખ્યા હાેત,
સમ ા હાેત તાે હજુ પણ તક મળી હતી . . ફરી અેક વાર અા દયાળુમૂિતર્ મહા ભુઅે તમને સ ંગનાે
યાેગ અા ાે સ ુરુષનાે યાેગ અા ાે, િનકટનું સાિન અા ું...ખૂબ અાશીવાર્દની ઝડી વરસાવી.
(સદ્ . મુિનબાપાના અાશીવાર્દ...)
અાશીવાર્દ તાે મ ા અે અાશીવાર્દના સહારે પરભાવમાં અાગળ વધતા અેક હિરભક્તની કહાની છે .
સદ્દ. મુિનબાપા અને સાેમચંદબાપા જેવા મહા અનાિદમુકતાેઅાે ખૂબ જાેગ સમાગમ કયાેર્. ખુબ રાજીપાે
કમાયા. 273 વચનામૃતાે મુખપાઠ હતા. ખુબ જ્ઞાની હતા. અનેકને મૂિતર્માં રહે વાની વાતાે કરતા... પણ
પણ દેહભાવે તેમને પણ ભરખી લીધા. દેહભાવ સાેતું જ્ઞાન અજ્ઞાન બની જતા વાર ન લાગી. કામાિદક
દાેષ અને પંચિવષયમાં ીિત તેમને પરા ત કરી ગઈ. અને માેક્ષના માગર્માંથી લાખાે ગાઉં દુર ધકે લાઈ
ગયા. અાવું જ અાપણા સાૈનું બ ું છે .

Scene 3 : પછી ે નર દ્વારા મુિનબાપાના વચનાેથી દે હભાવિન ભયંકરતા સમજાવવી.


સદ્દ. મુિનબાપાિન અાેિડયાે વાતાે તેમાંથી શાેધવા ય કરવાે.
તેમાં ન મળે તાે મુિનબાપાિન વાતાે કદાચ કાિશત થઇ છે તેમાંથી શાેધવા ય કરવાે. તે વચનાે દવા
ગંભીરતા સમજાવવી.
અાપણે અાટલા બધા અાડા અવળા ચાલીઅે છીઅે તાેય કે મ મહારાજ અાપણને નથી મુકતા ?
મહારાજનું િબરુદ...
અે જ િબરુદના કારણે અાપણને ચાેથી વખત લાભ મ ાે.
અાવાે કરીઅે ચાેથા જ ની જા ા.
અા ફે રે પણ મહારાજે તાે દયા વાપરી અાપણને ચા અા ાે છે અે જ સ ંગ અેજ સાિન અે જ
અાશીવાર્દ અે જ લાભ ને અે જ સુખના દેનારા મ ા છે ... જાે સાંભળાે, ગુરુદેવ બાપજી અને ગુરુજી
પ.પૂ. ામી ીના અાપણા માટેના શું સંક છે ?
ગુરુદે વ બાપજીની કલીપ તૈયાર કરવી, જેમાં ગુરુજી ેશયલ પરભાવ માટે અા ા છે તેવું ગુરુદે વના
મુખે લેવું.
ગુરુજીની કલીપ તૈયાર કરવી. જેમાં ગુરુજી મુખે મહારાજ, બાપા, બાપજી અને પાેતાના ાગટ્યનાે
હે તુ જણાવતા હાેય.
ગુરુજીની કલીપમાં જ અાશીવાર્દ, કાેલ, નીરુ ાનપણાની વાતાે, પંિક્તઅાે લેવી.

અેક અજ્ઞાનના કારણે કે ટલી માેટી અને લાંબી યા ા કરવી પડી. જ ાે ધરવા પડ્યા પરં તુ મહારાજ અને
માેટાપુરુષને પણ કે ટલા દુખી કયાર્. કે ટલા અાેિશયાળા કયાર્. તેમના હષર્નું કારણ બનવાના બદલે તમના
અાંસુનું કારણ બ ા.
બસ, બહુ થયું હવે. હવે અા રીપીટેશન ચાલુ નથી રાખવું. હવે અા િદ પુરુષ ગુરુજીને દાખડાે નથી
કરાવવાે.
હવે કાેઇપણ ભાેગે અા અજ્ઞાનને ટાળવું જ છે . દેહભાવ ટાળવાે જ છે .
ચાર જ ાેથી મારી અા યા ામાં સાથેને સાથે જ છાે. તમારી અા વેદના સાંભળી તમે શું નક્કી કરાે છાે
??? શું પાંચમી વખત અાવવું છે ??? કે દેહભાવ ટાળવાે છે . ???

You might also like