You are on page 1of 13

ક્રિયાત્મક સંશોધન (Action Research)

અનુિમણિકા (Index)
િમ ણિષય પાનાં નંબર
I પ્રસ્તાિના
II ઋિ સ્િીકાર
III અનુિમણિકા
ભાગ – ૧ ક્રિયાત્મક સંશોધનની સૈદ્ાંણતક માણિતી
૧ ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા
૨ ક્રિયાત્મક સંશોધનનું સ્િરૂપ / લક્ષિો
૩ ક્રિયાત્મક સંશોધનનું મિત્િ
૪ ક્રિયાત્મક સંશોધનની િગગખંડમાં ઉપયોણગતા
૫ ક્રિયાત્મક સંશોધનની મયાગદા
૬ ક્રિયાત્મક સંશોધનના સોપાનો
૭ ક્રિયાત્મક સંશોધન માટેની શક્ય સમસ્યાઓની યાદી
ભાગ – ૨ ક્રિયાત્મક સંશોધનની પ્રાયોણગક માણિતી
૧ સમસ્યા કથન / સમસ્યાનું ક્ષેત્ર
૨ સમસ્યાના સંભણિત કારિો
૩ પાયાની જરૂરી માણિતી
૪ ઉત્કલ્પનાઓ
૫ પ્રયોગકાયગની રૂપરેખા
૬ મૂલ્યાંકન
૭ તારિ, પક્રરિામ અને અનુકાયગ
૮ ભાણિ સંશોધન અંગેના સૂચનો
૯ ઉપસંિાર
૧૦ સંદભગ સૂણચ
૧૧ પ્રશ્નપત્ર (૧ – ૨) /સમસ્યાના સંભણિત કારિોની યાદી
૧૨ પક્રરણશષ્ટ ૧ – પ્રયોગપાત્ર ણિદ્યાથીના નામ
૧૩ પક્રરણશષ્ટ ૨ – સંશોધકે અનુભિેલી સમસ્યાઓ અને અનુભિો
૧૪ પ્રમાિપત્ર
Page 1 of 13
ક્રિયાત્મક સંશોધન
(Action Research)
પ્રસ્તાિના :
ક્રિયાત્મક સંશોધનનો ણિકાસ ભારતમાં ખુબ ણિકાસ પામ્યો છે. ણિશ્વના અન્ય દેશોની તુલનામાં
ભારત સંશોધનક્ષેત્રે ઓછુ સક્રિય છે. સ્િાતંત્રતાપ્રાણિ પછી અભ્યાસિમ, પાઠ્યપુસ્તકો, અધ્યયન –
અધ્યાપન પદ્ણતઓ, શૈક્ષણિક ટેકનોલોજી, મૂલ્યાંકન િગેરેમાં સુધારાઓ થયા. ણશક્ષક અને ણિદ્યાથીઓ
િચ્ચે આંતરવ્યિિારો થયા. પક્રરિામે િગગખંડમાં કેટલીક સમસ્યાઓ સર્જગિા લાગી. આ સમસ્યાઓના
ઉકેલ માટે ણશક્ષકે જ િૈજ્ઞાણનક ઢબે સંશોધન કરિું પડે છે. સંશોધન િગર કોઈ પિ સમસ્યાનો ઉકેલ
શક્ય જ નથી.
ક્રિયાત્મક સંશોધનનો ણિચાર સૌપ્રથમ ણશક્ષિ જગતમાં પિેલા સામાજજક માનસશાસ્ત્રી કટગ
લેણિને ઈ.સ. 1946માં પ્રચણલત કયો. ત્યાર બાદ ‘એક્શન રીસચગ’ શબ્દ સૌપ્રથમ 1957માં સ્ટીફન
કોરેએ પ્રયોજ્યો.
ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા :
→ “ક્રિયાત્મક સંશોધન એક એિી પ્રક્રિયા છે કે, જેની અંતગગત કોઇ પિ સંશોધનકતાગ પોતાની
સમસ્યાનું િૈજ્ઞાણનક ઢબે એટલા માટે અધ્યયન કરે છે જેથી તે પોતે ણિચારેલા કાયો અને
ણનિગયોમાં માગગદશગન મેળિી શકે, સુધારિા િાથ ધરી શકે અને સફળતા કે ણનષ્ફળતાનું
મૂલ્યાંકન કરી શકે.” સ્ટીફન કોર
→ “પોતાના કાયગના િિઉકેલ્યા પ્રશ્નોના સંગીન ઉત્તરો મેળિિા અને પોતાના કાયગને સુધારિા
વ્યજક્ત કે જૂથ પોતાના કાયગનો પદ્ણતસર અભ્યાસ કરે તેને ક્રિયાત્મક સંશોધન કિી શકાય.”
જેન ફ્રેન્સેથ
→ “ક્રિયાત્મક સંશોધન એ કેળિિી ક્ષેત્રની નાની ણસંચાઈ યોજના છે.” ડૉ. ગુિિંત શાિ
→ “સામાન્ય ણશક્ષક કે સંચાલક પોતાને નડતી સમસ્યાઓને િૈજ્ઞાણનક ઢબે ઉકેલિા પ્રયાસ કરે,
પૂિગગ્રિ કે પક્ષપાત ણિના િૈજ્ઞાણનક અને પરલક્ષી દ્રણષ્ટથી સંશોધન િાથ ધરે છે, અને પોતાના

Page 2 of 13
સંચાલન કે િગગવ્યિિાર સુધારિામાં તેના ણનષ્કષો કામે લગાડે તેને ક્રિયાત્મક સંશોધન
કિેિાય.” ડૉ. મોતીભાઈ પટેલ
→ “પૂિગગ્રિ કે પક્ષપાત િગર િૈજ્ઞાણનક દ્રણષ્ટથી જે સંશોધનો પ્રશ્નોના કે કોયડાઓના ઉકેલ માટે
થાય તેને ક્રિયાત્મક સંશોધન કિેિાય છે.”
ક્રિયાત્મક સંશોધનના લક્ષિો :
ક્રિયાત્મક સંશોધનની ઉપયુગક્ત ચચાગ પરથી તેનાં કેટલાક લક્ષિો આ પ્રમાિે દશાગિી શકાય.
• કામ કરનાર જે વ્યજક્ત સમસ્યા અનુભિે છે તે પોતે જ સમસ્યાના ઉકેલ અથે સંશોધન િાથ ઘરે
છે અને પ્રાિ ણનરાકરિને અમલમાં મૂકે છે.
• તે વ્યજક્તગત કે સંસ્થાકીય ક્ષમતામાં િધારો કરિા પર ભાર મૂકે છે.
• કોઈ સ્થાણનક પ્રશ્નનો તાત્કાણલક ઉકેલ લાિિા માટે િાથ ધરિામાં આિે છે.
• ણસદ્ાંત, થીઅરી કે ણનયમો ઉપર્જિિા / ણિકસાિિામાં તેની કોઈ ભૂણમકા િોતી નથી, પરંતુ
અનુભિાતી સમસ્યાને સમજિા તેમજ ઉકેલિા તરફ તે કેણન્દ્રત િોય છે.
• પ્રમાિમાં નાના નમૂના પર િાથ ધરિામાં આિે છે. આથી પ્રાિ પક્રરિામોનું સામાન્યીકરિ કરી
શકાય નિીં તેમ જ તેની વ્યાિિાક્રરક ઉપયોણગતા મયાગક્રદત િોય છે.
• સંશોધનની ચુસ્ત ક્રડઝાઇન આિશ્યક નથી. સાદી અને વ્યિિારુ ક્રડઝાઈનનો ઉપયોગ થઈ શકે
છે.
• અન્ય સંશોધનોની જેમ જ ક્રિયાત્મક સંશોધન એ પદ્ણતસરની અને સિેતુક પ્રક્રિયા છે.
• ક્રિયાત્મક સંશોધન એ સામાન્ય રીતે કાયગ આધાક્રરત અને પ્રિૃણત્ત કેણન્દ્રત છે.
ક્રિયાત્મક સંશોધનનું મિત્િ :
ક્રિયાત્મક સંશોધનના કેટલાક મિત્િના લાભ આ પ્રમાિે છે.
• કોઈ ચોક્કસ સંદભગમાં સમસ્યાનું ણનરાકરિ કરીને તે જ સંદભગમાં ણનરાકરિ થઈ શકે છે.
• રોજબરોજની સિજ-સ્િાભાણિક સમસ્યાઓના ઉકેલ માટે ઉપયોગી છે.

Page 3 of 13
• કોઈ તાત્કાણલક સમસ્યાનું ણનરાકરિ લાિી શકાય છે અને ત્િક્રરત ણનિગય લઈ શકાય છે.
• પ્રિતગમાન કાયગપ્રિાલીમાં સુધારા લાિી શકાય છે.
• સંશોધન િાથ ધરિામાં ઊંચી બૌણદ્ક ક્ષમતા અણનિાયગ નથી, સામાન્ય કક્ષાની વ્યજક્ત પિ
આિાં સંશોધનો િાથ ધરી શકે છે.
• આિાં સંશોધનો િાથ ધરિાથી સમસ્યા ઉકેલિાની સાથે સાથે વ્યજક્તની કાયગક્ષમતામાં પિ
િધારો થાય છે.
• ણશક્ષકો ઉપરાંત ણશક્ષિક્ષેત્ર સાથે જોડાયેલી અન્ય વ્યજક્તઓ જેમ કે આચાયગ, સંચાલકો, ણશક્ષિ
િિીિટકારો પિ ક્રિયાત્મક સંશોધનો િાથ ધરી શકે છે.
• િગગખંડ સમસ્યા ઉપરાંત અન્ય શૈક્ષણિક કે જબન શૈક્ષણિક સમસ્યાઓને ઉકેલિામાં પિ
ઉપયોગી છે.
• ક્રિયાત્મક સંશોધનોનાં પક્રરિામોને વ્યિિારમાં અમલમાં મૂકિાની સંભાિના િધે છે, કારિ કે
ણશક્ષક પોતે સંશોધન પ્રક્રિયામાં સામેલ િોિાથી સંશોધન પક્રરિામો તેને પોતાને લાગે છે,
બિારથી લાદી દીધેલા લાગતા નથી.
• નિીનીકરિોને ણશક્ષિની પ્રક્રિયામાં સામેલ કરિાની તક ઉભી થાય છે.
• ણશક્ષકોને િધારે નડતી સમસ્યાઓ ક્રિયાત્મક સંશોધન દ્વારા ઉકેલિાનો પ્રયાસ થતો િોિાથી
પ્રાિ પક્રરિામો પ્રિતગમાન ણશક્ષિની પ્રક્રિયાને અસર કરી શકે છે.
ક્રિયાત્મક સંશોધનક્ષમ સમસ્યાઓ :
ક્રિયાત્મક સંશોધન દ્વારા િલ કરી શકાય તેિી કેટલીક નમૂનારૂપ સમસ્યાઓ અત્રે રજૂ કરી છે.
• િગગખંડમાં ણિદ્યાથીઓનો અણશસ્તમય વ્યિિાર
• કોઈ ભાષાનું વ્યાકરિ શીખિામાં નડતી મુશ્કેલી
• સંબંધોમાં અિારનિાર તિાિ આિિો
• અપેણક્ષત કાયગસફળતા ન મળિી

Page 4 of 13
• સ્ટાફ મીક્રટંગ જબન અસરકારક બનતી જિી
• સિ-અભ્યાણસક પ્રિૃણત્તઓમાં શાળામાં પ્રિતગતો ણનરુત્સાિ
ક્રિયાત્મક સંશોધનના સોપાનો :
ક્રિયાત્મક સંશોધનના સોપાનો નીચે મુજબ છે.
1) પ્રસ્તાિના :
પ્રથમ સોપાનમાં િાથ ધરેલ ક્રિયાત્મક સંશોધન સુ સૂચિે છે? તેના ઉકેલનું મિત્િ
તેમજ તેનાથી ણશક્ષિક્ષેત્રે શું સુધારિા થઈ શકશે તેનો ઉલ્લેખ અિીં કરિામાં આિે છે.
2) સમસ્યાક્ષેત્ર :
અિીં સમસ્યાનું ક્ષેત્ર કયું છે તેનો ઉલ્લેખ કરિામાં આિે છે. આ સમસ્યા શાળા,
િગગખંડ, માનિીયસંબંધ, િતગન સંબંધી, શાળાના પરીક્ષિકાયગ સંબંણધત ણિદ્યાથીઓની સિ-
અભ્યાણસક પ્રિૃણત્ત અંગેની િોઈ શકે.
સૌપ્રથમ સંશોધનકારે કોઈ એક ચોક્કસ સમસ્યા નક્કી કરિાની િોય છે. નક્કી કરેલ
સમસ્યા ચોક્કસ િોિી જોઈએ. આ માટેના નીચેના સૂચનોનું અનુસરિ કરિું જોઈએ.
→ જે ક્ષેત્રમાં સૌથી અનુભિ િોય તે જ ક્ષેત્રમાંથી સમસ્યાની પસંદગી કરિી જોઈએ.
→ સંશોધનકારે જે સમસ્યા પસંદ કરી છે તેમાં તેનો રસ િોિો જોઈએ.
3) સમસ્યા ણનદેશ :
ક્રિયાત્મક સંશોધનનું શીષગક સુસ્પષ્ટ, અથગપૂિગ તેમજ ટૂંકું િોિું જોઈએ.
“શાળા અ નાં ધોરિ ૮ ક નાં ણિદ્યાથીઓ સતત ગેરિાજર િધુ રિે છે.”
4) િેતુઓ :
ક્રિયાત્મક સંશોધનમાં િેતુઓ િોય જ એિું નથી સમસ્યામાં િેતુ સ્િયંસ્પષ્ટ િોય છે. જો
િેતુઓ લખિા જ િોય તો એક કે બે લખી શકાય.
જેમ કે;
- ણિદ્યાથીઓની ગેરિાજરી માટેના કારિો ર્જિિા.
Page 5 of 13
- ણિદ્યાથીઓને ણનયણમતપિે િાજર રિેતા કરિા.
5) પાયાની માણિતી અને સમસ્યાનું પ્રારંજભક પૃથક્કરિ :
ક્રિયાત્મક સંશોધન અંગે જરૂરી સમસ્યા અને સમસ્યાની માણિતી કઈ રીતે પ્રાિ થઈ
શકે તે માટે પાયાની માણિતી પ્રાિ કરિા માટે નીચેના ઉપકરિોનો ઉપયોગ કરી શકાય.
I. મુલાકાત દ્વારા :
આ પ્રમાિે માણિતી મેળિિા માટે ણિદ્યાથી કે તેમના િાલીની પ્રત્યક્ષ
મુલાકાત લેિામાં આિે છે. કેટલીકિાર આિી માણિતી ણિદ્યાથીના ણમત્રો પાસેથી પિ
મેળિી શકાય.
II. પ્રશ્નાિણલ દ્વારા :
ક્રિયાત્મક સંશોધનમાં પાયાની માણિતી મેળિિા માટે સંશોધક સમસ્યાના
અનુરૂપ પ્રશ્નોની રચના કરે છે. આ પ્રશ્નો ‘િા’ કે ‘ના’ માં ઉત્તર િોય કે ખૂબ જ ટૂંકા
ઉત્તરોિાળા પ્રશ્નો િોય કે ચોક્કસ ણનશાની કરિાના ઉત્તરો રાખિામાં આિે છે. િિે જે
પ્રયોગપાત્ર પર આપિે સંશોધન કરિા માંગીએ છીએ તે પાત્રને પ્રશ્નાિણલ ભરિા માટે
આપિામાં આિે છે અને તેને આધારે જરૂરી માણિતી મેળિી શકાય.
III. અિલોકન દ્વારા :
િગગખંડમાં કે શાળામાં કોઈ સમસ્યા ઉદ્દભિે છે તો ણશક્ષક કે આચાયગનું જે
તે ણિદ્યાથીઓ ઉપર સતત અિલોકન થિું જોઈએ. આિા ણિદ્યાથી શું કરે છે? ક્યાં ર્જય
છે? કોની સાથે િધુ સંબંધ રાખે છે? િગેરે દ્રણષ્ટએ તેનું અિલોકન કરી જરૂરી માણિતી
મેળિી શકાય.
સમસ્યાના પૃથક્કરિ બે ણિભાગમાં ણિભાજીત કરી શકાય.

Page 6 of 13
A. પ્રારંજભક ર્જિ કઈ રીતે થઈ? :
અિલોકન દ્વારા કે અન્ય ણિદ્યાથીઓના ફક્રરયાદ દ્વારા ર્જિ થઈ શકે. અત્રે ણિદ્યાથીઓ
ગેરિાજર િધુ રિે છે, તેની ર્જિ િગગણશક્ષક સાથે તેમજ આચાયગશ્રી સાથે ચચાગ કરતાં પ્રાિ
થઈ શકે.
B. પૂિે થયેલા પ્રયાસો :
અિીં સમસ્યાના ઉકેલ માટે આ પૂિે પ્રયાસ થયા િોય તો ઉલ્લેખ કરી શકાય.
ણિદ્યાથીના ગેરિાજરીના અનેક કારિો પૈકીનું એક કારિ ણિદ્યાથીઓનું સ્િાસ્્ય નબળું છે. આ
સંદભગમાં શાળાએ એક કાયગિમ અમલમાં મૂક્યો િતો. જેમાં ણિદ્યાથીને ણનયણમત તપાસ અને
તેઓને પૂરો પાડિામાં આિતો પૌણષ્ટક આિારનો સમાિેશ થાય છે. આ એક લાંબાગાળાનો
કાયગિમ છે. અને તેના સાનુકુળ પક્રરિામ ધોરિ ૯ તથા ધોરિ ૧૦ માં જોિા મળશે.
6) સમસ્યાના સંભણિત કારિો :
સમસ્યાના શક્ય એટલા સંભણિત કારિો કયા િોઈ શકે તે ણશક્ષકે રજૂ કરિાના િોય છે.
આ માટે આચાયગશ્રી, િગગણશક્ષક, િાલીઓ, સિકાયગકરો સાથે મળી સમસ્યા અને ઉદ્ભિ માટેના
કારિો અંગે ચચાગ કરી શકાય.
સંશોધકે પોતાના અનુભિ અને અિલોકન પરથી સંભણિત કારિો નક્કી કરે છે.
સમસ્યાને અસર કરતા કારિો, પ્રશ્નો, ણિચારો િગેરેનો ણિચાર કરે છે. તેની યાદી તૈયાર કરે છે.
આમ, િૈજ્ઞાણનક ઢબે ણિચારેલી સમસ્યા ઉત્પન્ન થિાનાં કારિો નક્કી કરે છે.
દા. ત. શાળા અ નાં ધોરિ ૮ ક નાં ણિદ્યાથીઓ સતત ગેરિાજર િધુ રિે છે, આ સમસ્યાનાં
સંભણિત કારિો નીચે મુજબ ણિચારી શકાય.

Page 7 of 13
કારિો નો તે અંગે ણશક્ષક કારિનો
િમ સંભણિત કારિો આધાર કઈક અગ્રતા િમ
શો છે? કરી શકે?
િકીકત ધારિા િા ના
૧. ણિદ્યાથીઓ િધુ પડતા બીમાર રિેતા 1
િોય. ✓ ✓
૨ ણિદ્યાથીઓ શાળાથી ઘિા દૂરના અંતરે 9
રિેતા િોય. ✓ ✓
૩ ણિદ્યાથીઓને ભિિામાં રૂણચ ન િોય. 3
✓ ✓
૪ ણિદ્યાથીઓને ણશક્ષકોના ઠપકાનો કે 4
શારીક્રરક ણશક્ષાનો ડર િોય. ✓ ✓
૫ કુટુંબની આણથગક પક્રરણસ્થણત નબળી િોિાને 7
કારિે ઘરકામ કે કૌટુંજબક જિાબદારી ✓ ✓
ણનભાિિી પડતી િોય.
૬ ણિદ્યાથીઓને ખરાબ ણમત્રોની સોબત 6
િોય. ✓ ✓
૭ ણિદ્યાથીના ઘરનું િાતાિરિ તિાિ ભયુું 2
િોય ✓ ✓
૮. માતા ણપતા કાળજી રાખતા ન િોય. 8
✓ ✓
૯. ણિદ્યાથી ણશક્ષિના મિત્િથી ર્જગરુક ન 5
િોય. ✓ ✓
7) માણિતીનું એકત્રીકરિ :
સંભણિત કારિો નક્કી કયાગ પછી તે કારિો છે કે િકીકત તે ધારિા નક્કી કરિા માટે
આ સોપાનમાં કાયગ થાય છે. માણિતી એકત્રીકરિના સંદભે નીચે મુજબની માણિતી ણિદ્યાથીઓ,
ણમત્રો, િાલીઓ, ણશક્ષકો કે આચાયગ પાસેથી મેળિી શકાય છે.
- ણિદ્યાથીની નોંધપોથી
- ણમત્રો સાથેની ચચાગ
- િાલીઓ સાથેની ચચાગ
Page 8 of 13
- ણશક્ષકો સાથેની ચચાગ
- આચાયગશ્રી ની મુલાકાત
- ણિદ્યાથીની ઉત્તરિિી.
આ સ્ત્રોત ઉપરાંત િાથિગા સાધનો જેિા કે, પ્રશ્નાિણલ, સંગૃણિત માણિતી પત્રક,
મુલાકાત તથા મનોિૈજ્ઞાણનક ઉપકરિોનો પિ ઉપયોગ થાય છે.
આ સંશોધનમાં નીચેના સ્ત્રોત ઉપકરિ દ્વારા માણિતી મેળિિામાં આિી િતી.
- ણશક્ષક અને આચાયગ સાથે ચચાગ કરીને.
- ણિદ્યાથીઓની રજજસ્ટર પ્રમાિે િાજરી નોંધ.
- ણિદ્યાથી સાથે ચચાગ.
- િાલીઓની મુલાકાત લેિામાં આિી.
8) ક્રિયાત્મક ઉત્કલ્પનાની રચના :
સમસ્યા ઉકેલની ક્રદશામાં જિા માટે ઉત્કલ્પના રચના જરૂરી િોય છે. તે ણિધાન સ્િરૂપે
િોય છે. આ ણિધાન ‘જો’ અને ‘તો’ ના સ્િરૂપમાં િોય છે. ‘જો’ િાળો ભાગ કામગીરી સૂચિે છે
અને ‘તો’ િાળો ભાગ પક્રરિામ સૂચિે છે.
ઉપરોક્ત ઉદાિરિમાં નીચે મુજબની ઉત્કલ્પના િાથ ધરી શકાય.
- જો શારીક્રરક રીતે નબળા ણિદ્યાથીઓને પોષિયુક્ત આિાર અને તબીબી સેિા પૂરી પાડિામાં
આિે તો સમસ્યા િળિી થઈ શકે.
- જો ણિદ્યાથીઓની આણથગક સિાય કરિામાં આિે તો સમસ્યા િળિી થઈ શકે.
- જો પ્રમાિસર ગૃિકાયગ આપિામાં આિે તો સમસ્યા િળિી થઈ શકે.
- જો ગેરિાજર રિેનાર ણિદ્યાથીઓના િાલીઓને રૂબરૂ મળી તેમને ણશક્ષિના મિત્િ ણિશે
સમર્જિિામાં આિે તેમજ સ્િાસ્્ય ર્જળિિી અંગે સમજ આપિામાં આિે તો ણિદ્યાથીઓ
શાળામાં ણનયણમત આિતા થશે.
Page 9 of 13
- જો ણિદ્યાથીઓમાં અભ્યાસ પ્રત્યે રુણચ ઉત્પન્ન કરિામાં આિે તો ણિદ્યાથીઓ શાળામાં ણનયણમત
આિતા થશે.
- જો ણશક્ષકો ણિણિધ અધ્યાપન પ્રયુજક્તથી ણશક્ષિ આપે તો ણશક્ષિકાયગ અસરકારક બનાિી શકાય
અને સમસ્યા િળિી કરી શકાય.
9) પ્રાયોણગક કાયગની રૂપરેખા :
ક્રિયાત્મક સંશોધનનું આ મિત્િનું સોપાન છે. ઉત્કલ્પના નક્કી થયા બાદ તેની
ચકાસિી માટેનું પ્રાયોણગક કાયગ અિીં થાય છે. આ પ્રાયોણગક કાયગયોજના ક્રિયાત્મક સંશોધનનું
િાદગ છે. તેથી તેમાં યોગ્ય કાયગ પદ્ણત, જરૂરી સાધનો, જે તે કાયગનો ચોક્કસ િમ તથા તે માટે
ફાળિિામાં આિતો સમય તેમજ પ્રાયોણગક કાયગની મૂલ્યાંકન પ્રણિણધ દશાગિિામાં આિે છે.
પ્રયોગકાયગની રૂપરેખામાં નીચેની બાબતનું ધ્યાન રાખિામાં આિે છે.
- સમસ્યાના ઉકેલ માટે કેટલો સમય જોઈશે?
- સમસ્યાના ઉકેલ માટે બીજી કઈ માણિતી જોઈશે?
- સમસ્યાના ણનરાકરિ માટે ક્યાં ક્યાં સાધનોની જરૂર પડશે?
- સમસ્યાના ઉકેલ માટે કઈ કાયગપદ્ણતની જરૂર પડશે?
- સમસ્યાના ણનરાકરિ માટેનું સમયપત્રક કઈ રીતે નક્કી કરીશું?
- સમસ્યાના ઉકેલ માટે ણશક્ષકો અને ણિદ્યાથીઓ કેિા પ્રયાસો િાથ ધરી શકશે?
ઉપરોક્ત યોજનાને જરૂર જિાય તો સારિી સ્િરૂપે પિ દશાગિી શકાય છે અને તેનું અમલીકરિ
કરી શકાય છે.
ઉપરોક્ત ઉદાિરિને ચાલુ રાખતા;
- અધ્યેતાએ આચાયગ સાથે બાળકોના સ્િાસ્્ય અંગે અને બાળકોને પોષિયુક્ત આિાર આપિા
અંગે ચચાગ કરિી.

Page 10 of 13
- અધ્યેતાએ આચાયગ શ્રી સાથે અત્યંત ગરીબ ણિદ્યાથીને ગિિેશ અને નોટબુક પુરા પાડિા અંગે
ચચાગ કરી.
- સ્ટાફ મીટીંગમાં ગૃિકાયગ પ્રમાિસર આપિા અંગે ણશક્ષકો સાથે ચચાગ કરી.
- સતત ગેરિાજર રિેનાર ણિદ્યાથીઓના િાલીઓની એક સિાિ સુધી વ્યજક્તગત મુલાકાત લઈ
તેમને ણશક્ષિનું મિત્િ સમર્જવ્યું તેમજ બાળકોના સ્િાસ્્યની ર્જળિિી અંગેની સમજ આપી.
- ણિદ્યાથીઓને ણશક્ષિનું મિત્િ સમર્જવ્યું તેમજ સ્િાસ્્ય અંગેની સમજ કેળિાય તે માટે ણશક્ષકો
દ્વારા અઠિાક્રડયામાં એક તાસ લઈ સ્િાસ્્ય અંગે સમજ આપિામાં આિે છે જે અંગે તેમની સાથે
ચચાગ કરી.
- ણિદ્યાથીઓને સ્િાધ્યાય પદ્ણત, અભીિણમત પદ્ણત, ઓક્રડયો કેસેટ, ણિડીયો ણફલ્મ દ્વારા ણશક્ષિ
આપી ણશક્ષિકાયગ રસપ્રદ બનાવ્યું.
10) મૂલ્યાંકન :
િાથ ધરેલ પ્રાયોણગક યોજનાની સફળતા કે ણનષ્ફળતા ર્જિિા માટે મૂલ્યાંકન જરૂરી છે.
ટૂંકાગાળાના િાથ ધરેલ સંશોધનનું પક્રરિામ ર્જિિા માટેનો ઉદ્દેશ અિીં રિેલો છે.
અજભપ્રાયાિણલ, અિલોકન, પ્રશ્નાિણલ, મુલાકાત જેિી પ્રણિણધનો ઉપયોગ થઈ શકે.
મૂલ્યાંકન દરણમયાન નીચેની બાબતોનો અભ્યાસ કરિામાં આિેલ છે.
- ણિદ્યાથીઓના અપૂરતા પોષિ સામે પોષિક્ષમ આિારમાં ફળગાિેલા મગ, મઠ, ચિા અપાતા
સ્િાસ્્યમાં સુધારો જિાયો. તેમના િજનમાં નોંધપાત્ર િધારો જિાયો. આ પક્રરિામ આ
સંશોધન પૂિેના સંચાલક મંડળના પોષિક્ષમ આિાર આપિાને પક્રરિામે આવ્યું છે.
- ણિદ્યાથીઓને પ્રમાિસર ગૃિકાયગ અપાતાં ગૃિકાયગમાં ણનયણમત થયા.
- િાલીઓના ણશક્ષિ તેમજ સ્િાસ્્ય અંગેના વ્યિિાર અને સમજમાં થોડી ર્જગૃતતા િધી.
- ણિદ્યાથીઓ પોતાના સ્િાસ્્ય અંગે સભાન થયા.
- અધ્યાપન પ્રણિણધમાં િૈણિધ્ય આિતા ણિદ્યાથીઓ ણશક્ષિમાં રસ લેતા જિાયા.

Page 11 of 13
- અધ્યેતાના પ્રયાસોના પક્રરિામે ણિદ્યાથીઓની િાજરીમાં સુધારો જિાયો.
11) સંશોધનના તારિો :
સંશોધન માટે ણનણિત કરેલી સમય મયાગદામાં અધ્યેતાએ કેિા પક્રરિામો પ્રાિ કયાગ છે
તેનો તારિોમાં સમાિેશ થાય છે.
સંશોધનના તારિોમાં નીચે મુજબની બાબતોનો સમાિેશ કરિામાં આિે છે.
- એક માસ સુધી ચાલેલા આ કાયગમાં પ્રયોગકાયગના અમલીકરિ બાદ દૈણનક ણનરીક્ષિ અને
િાજરીની નોંધ લેતા ણિદ્યાથીઓની િાજરીમાં િધારો જિાયો.
- ૮૦ ટકાથી ઓછી િાજરી ધરાિનાર ણિદ્યાથીઓ માંથી ૪૦ ટકા ણિદ્યાથીઓ ણનયણમત િાજર
રિેતા થયા.
12) અનુકાયગ :
સંશોધન તારિો પરથી સુધારલક્ષી જે કોઈ પ્રિૃણત્ત કરિામાં તેને અનુકાયગ કિે છે.
પ્રસ્તુત અભ્યાસમાં;
- જે ણિદ્યાથીઓ ગેરિાજર રિે છે તે ણિદ્યાથીઓ ણનયણમત શાળામાં આિે તે માટે પ્રયાસો કરિામાં
આિશે. રૂબરૂ િાતચીત દ્વારા સમજ આપિામાં આિશે.
- ણિદ્યાથીઓનો સ્િાસ્્ય અને ણશક્ષિ િચ્ચે સીધો સંબંધ છે. તેથી ણશક્ષકો દ્વારા સ્િાસ્્ય અંગે જે
સમજ આપિામાં આિે છે તે કાયગિમ ચાલુ રાખિો.
- ણશક્ષિકાયગમાં ણશક્ષકે શૈક્ષણિક સાધનો અને ણિણિધ શૈક્ષણિક પ્રયુજક્તનો ઉપયોગ ચાલુ રાખિો
જોઈએ.
- ણશક્ષકો અને િાલીઓ એકબીર્જ સાથે ણિદ્યાથીઓના ણિકાસ અંગે ચચાગ કરે તે જરૂરી છે.
- ણિદ્યાથીઓને ટેકણનકલ ણશક્ષિમાં િધુ રસ છે તેથી શાળાએ ટેકણનકલ ણશક્ષિની વ્યિસ્થા માટે
પ્રયત્ન કરિો જોઈએ.
સમાપન:
સંશોધન એ શૈક્ષણિક સમસ્યાઓનો ટૂંકાગાળામાં ઉકેલ લાિિાની પ્રક્રિયા છે. સંશોધનને કારિે
શૈક્ષણિક પક્રરણસ્થણતમાં પક્રરિતગન આવ્યા કરે છે. ણશક્ષકો પિ જૂની પદ્ણતનો ત્યાગ કરી નિી પદ્ણત

Page 12 of 13
અપનાિતા થાય છે. ણશક્ષકો કોઇપિ સમસ્યાનો િૈજ્ઞાણનક ઢબે ઉકેલ લાિિા માટે પ્રયત્નશીલ રિે છે,
જેનો લાભ ણિદ્યાથીઓને મળી શકે છે.

Page 13 of 13

You might also like