You are on page 1of 28

s OST TF,LDFY"L"VMGF p5IMU DF8[ f

;ZNFZ 58[, ZFHI JCLJ8


;\:YF

5[gXG
s;]WFZ[, VFJ'lTvZ__)f

;\S,GSTF" ov H[PVFZPCF,F6L4
GFIA lGIFDS4slC;FAf
;ZNFZ 58[, ZFHI JCLJ8 ;\:YF4
cc .;ZM cc ;FD[4 ;[8[,F.8 ZM04
VDNFJFNv#(__!5
-2-

OMG o s_*)f Z&*$*&!Z4Z&*$&#&


O[S; o s_*)f Z&*$)_$(
. v D[., o Spipa1@gujarat.gov.in

પેશન

ગજરાત ુ
મ કી સેવા (પેશન) િનયમો-૨૦૦૨

ાતાિવક :-


સ૨કારી કમચારી તેની વય ("મ૨)ને કા૨ણે કે અય કા૨ણોસ૨ નોકરીમાથી
ૃ થાય અગ૨ ફ૨જ દ૨.યાન અવસાન પામે /યારે તેને બ1વેલી ફ૨જો અને તેણે
િનવ)
ં ુ કરે છે . પેશન એ
મેળવેલા ૫ગા૨ના આધારે ગણતરી કરી સ૨કા૨ પેશન મજર
બિ<સ કે ઈનામ નથી ૫રં ત ુ સ૨કારી કમચારીએ વફાદારીપવક
ૂ ં
અને સતોષકા ૨ક રીતે
ૃ બાદ તેન ુ Dવન હોFાને અનBપ
બ1વેલી સેવાની કદ૨Bપે િનવિ) ુ સરળતાથી Dવી શકે
ં ુ કરવામા ં આવે છે . પેશનમાં HેIયુઈટીનો ૫ણ સમાવેશ થાય છે .
તે માટે પેશન મજર

(ગજરાત મુ કી સેવા (પેશન) િનયમો ૨૦૦૨ના િનયમ-૯(૫૫))

િનવિ) ં ૨ કારની ગે૨વતણકં ૂ બદલ
૫હેલાં કે ૫છી કમચારી/પેશન ગભી
દોિષત ઠરે તો પેશન કે તેનો કોઈ ભાગ કાયમી ધો૨ણે અટકાવવાનો કે પાછો
ખQચવાનો અિધકા૨ સ૨કા૨ હતક છે . (િનયમ-૨૩ અને ૨૪) પેશન ધારકો ૧૮૭૧ની

કલમ-૧૧ મજબ ં
પેશનની ૨કમમાથી ુ
કોઈ પણ કારની વસલાત ં
કે તે ટાચમા ં લઈ
શકે નહX.

(૧) પેશનના
શનના કારો :- (િનયમ-
િનયમ-૪૪)
૪૪)
ૃ પેશન...
(૧) વયિનવિ)
ૃ પેશન..
(૨) િનવિ)
(૩) અશિકત પેશન..
(૪) વળત૨ પેશન...
(૫) ઘા અથવા ઈ1 પેશન...
(૬) ૨હેિમયત પેશન...
-3-

ુ ુ ં પેશન...
(૭) કટબ

૧.૧ ૃ પશન
વય િનવિ) ે :- (િનયમ-
િનયમ-૧૦,
૧૦, ૪૪૧
૪૪૧, ૪૫)
૪૫)
સ૨કારે િનયત કરે લ "મરે જયારે સરકારી કમચારી ૫હ_ચે /યારે તેની વયના

કા૨ણે નોકરીમાથી ૃ ક૨વામાં આવે છે અને આ સમયે તેણે બ1વેલી સેવા અને
િનવ)
ં ુ ૨ ક૨વામાં આવે છે તેને વય િનવિ)
મેળવેલા ૫ગા૨ આધારે ` ૨કમ મજ ૃ પેશન
કહેવાય છે . ચોથા વગના કમચારીઓ માટે ૬૦ વષની વય અને તે િસવાયના
કમચારીઓ માટે ૫૮ વષની વય સરકારે િનયત કરે લ છે .
સરકારી કમચારીની જમ તારીખ ` માસમાં આવતી હોય તે માસની છે લી
ૃ ક૨વામાં આવે છે .
ં િનવ)
તારીખે બપો૨ બાદ નોકરીમાથી

૧.૨ ૃ પશન
િનવિ) ે િનયમ-૧૦, ૪૪(
:- (િનયમ- અને ૪૭ થી ૫૧)
૪૪(૨) અને ૫૧)

સરકારી કમચારી િનવિ)ની વયે ૫હ_ચતા ૫હેલાં તેણે બ1વેલ ફ૨જ અને સેવા
ુ ૃ પરી
અથવા ફ૨જની િનયત કરે લ મદત ુ થતા સરકારી કમચારી પોતે વૈિIછક રીતે
ૃ થઈ શકે છે . સ૨કા૨ સરકારી કમચારીને eણ માસની નોટીસ અગ૨ eણ માસનો
િનવત

૫ગા૨ ચકવી ૃ કરી શકે છે . અને તે સમયે બ1વેલ ફ૨જ અને
ફ૨Dયાત િનવત

મેળવેલ ૫ગા૨ના આધારે ગણતરી કરી, ` ૨કમ મજ


ં ુ ૨ ક૨વામાં આવે છે તેને િનવિ)

પેશન કહેવામાં આવે છે .
સરકારી કમચારીએ ૨૦ વષ કે ૨૫ વષ કે તેથી વધુ સમયની પેશનપાe

નોકરી કરી હોય /યારે તે hગેની િનયામકiી પેશનની કચેરીમાથી તે hગેની થમ
ૃ થઈ શકે છે . આવી
ખાeી કરાવીને eણ માસની નોટીસ આપી વૈિIછક િનવત
ૃ ની પાeતા માટે િબન૫ગારી ૨1 િસવાયની ચોjખી નોકરી kયાને
વૈિIછક િનવિ)
લેવાની ૨હે છે .

૧.૩ અશિકત પશન


ે ૪૪(૩), ૫૨ થી ૬૪)
:- (િનયમ ૪૪( ૬૪)
સરકારી કમચારી વય ૃ એ
િનવિ) ૫હ_ચતા ૫હેલાં માનિસક કે શારીિરક

અશિકતના કા૨ણે નોકરીમાથી ૃ
તબીબી માણપeના આધારે િનવત થાય /યારે
ં ુ ૨ ક૨વામાં આવે
બ1વેલ સેવા અને મેળવેલ ૫ગા૨ આધારે ગણતરી કરી ` ૨કમ મજ
છે તેને અશિકત પેશન કહેવાય છે . આ hગે કમચારીએ કાયમ માટે માનિસક કે
-4-

શારીિરક રીતે પોતાની ફ૨જો બ1વવા અશકત છે તેવ ું સ<મ તબીબી સ)ાનુ ં


માણ૫e િનયત નમનામા ં (ફોમ -૫)માં ૨જુ ક૨વું જBરી છે .

` કમચારી નોકરીમાથી અશિકત િસવાયના કા૨ણોસ૨ lટા ક૨વામાં આmયા
હોય અને આવું માણપe ૨જુ કરી શકે તેમ હોય તો ૫ણ અશિકત પેશન આપી
શકાય નહી. (િનયમ-૫૩)

જો કોઈ કમચારીને અસયમ કે અિનયિમત ટેવોને કા૨ણે અશિકત આવેલ હોય
તો અશિકત પેશન મળી શકે નહX. (િનયમ-૫૪)

૧.૪ વળત૨
વળત૨ પશન
ે :-
:- (િનયમ ૪૪(
૪૪(૪), ૬૫ થી ૬૮)
૬૮)
ૃ કે િનવિ)
જયારે કોઈ સરકારી કમચારીને વયિનવિ) ૃ પેશન મળવાપાe થાય

તે ૫હેલાં, તબીબી માણપe િસવાયના કા૨ણોસ૨ તેના પોતાના વાક


ં કે કસુ૨ િવના

નોકરીમાથી ં
વહીવટી કા૨ણોસ૨ નોકરીમાથી lટા ક૨વામાં આવે /યારે સ<મ અિધકારી
ું આપી
kવારા તેની પોતાની ફ૨જો હોય તેવી ફ૨જોવાળી સમક< જગા ઉ૫૨ િનમણક

શકે તેમ ન હોય /યારે નીચેના પૈકી, એક િવક પ ૫સદ


ં ક૨વાની lટ આ૫વામાં આવે
છે . (િનયમ-
િનયમ-૬૫)
૬૫)

(અ) તેને ` ફ૨જો બ1વી છે તેના માટે હકકદા૨ હોય તેવ,ું કોઈ૫ણ વળત૨


પેશન અથવા HેIયઇટી મેળવવાનો,
અથવા
(બ) ું આપી ઓછા
બી1 કોઈ મહેકમ ઉ૫૨ કોઈ૫ણ જગા ઉ૫૨ િનમણક
૫ગા૨વાળી જગા હોય તો ૫ણ િવકા૨વાનો અને અગાઉની નોકરી પેશનપાe
ગણવાનો.

૧.૫ ે ું પશન
ઘા અથવા ઈ1 માટન ે :- ( િનયમ-
િનયમ- ૬૯ થી ૭૬)
૭૬)
સરકારી કમચારી જો નોકરી ૫૨ હોય અને તેને ફ૨જ દ૨િમયાન ઘા કે ઈ1

થાય /યારે જો કમચારી કાયમી ધો૨ણે અશિકતમાન થતા ન હોય, પરત


ં ુ થયેલ ઘા

અથવા ઈ1ને કા૨ણે ભિવqયના લાભો ઉ૫૨ િવ૫રીત અસ૨ ૫હ_ચતી હોય /યારે , ઘા

અથવા ઈ1 પેશન સ૨કા૨iી rારા નકકી કરે તે દરે ચકવવામા ં આવે છે . આ hગે
કમચારીએ િનયમ-૭૦માં દશાવેલ સ<મ અિધકારીનુ ં માણપe ફોમ-૮માં ૨જુ ક૨વાનુ ં
-5-

ં ુ ૨ કરે લ ન હોય તો આવા િકસા દ૨ eણ વષs તબીબી


૨હેશ.ે કાયમી ધો૨ણે મજ
અિધકારીના માણપe આધારે રીmય ુ ક૨વાનુ ં ૨હે છે . (િનયમ-૭૨) જો આવું પેશન
િનયમ-૭૨)
ં ુ ૨ કરે લ ું હોય તો તે કમચારી િનવત
કાયમી ધો૨ણે મજ ૃ થતાં ` પેશન મળવાપાe
ં આ પેશન મેળવવા હકકદા૨ છે . (િનયમ-
થાય તે ઉપરાત િનયમ-૭૫)
૭૫)
૧.૬ ે
૨હિમયત ે
પશન :- (િનયમ ૭૭ થી ૭૯)
૭૯)
કમચારીને ગે૨વતન, નાદારી કે િબન-આવડતને કા૨ણે નોકરીમાથી
ં lટા
ક૨વામાં આવે અથવા િનવ ૃ) ક૨વામાં આવે /યારે તેની આિથvક ૫િરિથિત અને

ુ ું
કટબને kયાનમાં રાખી, ખાસ િકસા તરીકે સ૨કા૨ rારા ` ૨કમ મજ
ં ુ ૨ ક૨વામાં આવે

તે ૨હેિમયત પેશન કહેવામાં આવે છે . જયારે કમચારીને નાદારી, ગે૨વતન કે િબન-


આવડતના કા૨ણોસ૨ lટા ક૨વામાં આmયા હોય /યારે અશિકત પેશન ૫૨ જતાં `
પેશન મળવાપાe થાય તેના ૨/૩ ક૨તાં વધે નહX તે રીતે ૨હેિમયત પેશન આપી

શકાય છે . અને જો આ કા૨ણસ૨ નોકરીમાથી ૃ ક૨વામાં આવે /યારે ૨/૩ ક૨તાં
િનવત
ં ુ ૨ કરી શકાય છે . નોકરીમાં બ૨ત૨ફ કરે લ કમચારીને આ
વધુ ૨હેિમયત પેશન મજ
પેશન મળવાપાe નથી.

જો કમચારીને નાદારી કે ગે૨વતનને કા૨ણે નોકરીમાથી ૃ કરે લ
lટા કે િનવત
હોય /યારે ૨હેિમયત પેશન િસવાય બીજુ કોઈ પેશન મજ
ં ુ ૨ કરી શકાય નહી, પરત
ં ુ

જો કમચારી િબન-આવડતના કા૨ણસ૨ નોકરીમાથી ૃ કરે લ હોય /યારે
lટા કે િનવત
ં ુ ૨ કરી શકાય છે .
ૃ પેશન મળવાપાe હોય તો તે મજ
તેને િનવત
ુ ું પશન
૧.૭ કટબ ે :-
:- (િનયમ- અને ૧૪૯ થી ૧૫૯)
િનયમ-૮૭ થી ૯૫ અને ૧૫૯)
સરકારી ૃ ુ પામે અગ૨ િનવિ)
કમચારી ફ૨જ દ૨.યાન મ/ય ૃ બાદ મ/ય
ૃ ુ પામે
ૃ ની તારીખે મેળવેલ છે લા ૫ગા૨ (પગાર
/યારે તેને અવસાનની તારીખ કે િનવિ)
ુ ં ું
બેડનો પગાર + Hેડ પે) ના આધારે ગણતરી કરી ` ૨કમ તેના કટબના સxયને
ં ુ ૨ ક૨વામાં આવે તેને કટબ
મજ ુ ુ ં પેશન કહેવાય. કટબ
ુ ં ુ ં પેશન િવધવા ૫/ની અગ૨

િવધુ૨ ૫િતને તે Dવે /યાં સધી ુ :લyન કરે એ બેમાથી
અથવા પન ં ` વહેલ ું હોય /યાં

સધી મળવાપાe છે . જયારે અવસાન પામેલા કમચારીની િવધવા કે િવધુ૨ ૫િતને
ુ ુ ં પેશન મળત ું બધ
કટબ ુ ને કે પeી
ં થાય /યારે તેના પe ુ ને (િવધવા અથવા lટાછે ડા
ુ સિહત) ૨૫ વષની "મ૨ અથવા લyન/પન
લીધેલ પeી ુ :લyન કરે અથવા તે કમાતો
થાય એ eણ પૈકી ` વહેલ ું હોય /યાં સધી
ુ આપી શકાય છે . જો કમચારીને િવધવા
-6-

ં ૂ
૫/ની કે િવધુ૨ ૫િત કે બાળકો ન હોય તો તે કમચારી ઉ૫૨ સપણપણે આધાિરત તેના
મા-બા૫ને આ પેશન આપી શકાય છે .
ુ ું
કટબ ુ
પેશન લધ)મ માિસક B. ૩,૫૦૦/- અને અવસાનની તારીખે કે
ૃ ની તારીખે મેળવેલ છે લા ૫ગા૨ના ૩૦% ૫રં ત ું મહ)મ B. ૭૯,૦૦૦/-ના
િનવિ)
૫ગા૨ના ૩૦% ક૨તાં વધે નહX તે રીતે B. ૨૩,૭૦૦/-ની મયાદામા ં ચકવવાની
ૂ રહે છે .
પેશન માટે મ_ધવારી ભ{થાની રકમ ગણતરીમાં લેવાની રહે છે .
નોકરી દર.યાન અવસાન પામેલ કમચારીના કેસમા ં છે લે મેળવેલ પગારના
ુ ુ તારીખથી ૧૦ વષ સધી
૫૦% માણે |/યની ુ "ચા દરથી આ પેશન આપવાન ુ ં રહે છે .

િનવિ) બાદ અવસાનના કેસમા ં "ચા દરથી ૭ વષ અથવા સબિધત
ં ં કમચારી ૬૫
ં ` વહેલ ું હોય તે તારીખ સધી
વષના થયા હોત, બેમાથી ુ મળ
ૂ પગારના ૫૦% અને /યાર
ુ ુ ં પેશન મળવાપાe છે .
બાદ ૩૦% માણે કટબ

(૨) પેશન
શન પેપરની તૈયારી :-
પેશન કેસ તૈયા૨ ક૨તાં ૫હેલાં નીચે દશાવેલ બાબતો hગે ચકાસણી કરી
તેના ખરા૫ણાની ખાતરી ક૨વી જBરી છે .
૨.૧ નોકરીન
નોકરી લગતા ં રકડ
ને લગતાં ે ની ચકાસણી :-

ગજરા ુ
ત મ કી સેવા (સેવાને લગતી સામાય શ૨તો)ના િનયમો ૨૦૦૨ના

િનયમ ૩૭ થી ૪૯ મજબ સરકારી કમચારીની સેવાપોથી તથા નોકરીને લગત ું રે કડ
સાચી રીતે િનયિમત રીતે િનભાવવવામાં આવે છે કે નહX તેની ખાeી ક૨વાની અને
િનભાવવાની જવાબદારી કચેરીના વડાની છે . `થી તેની વખતોવખત તપાસીને ખાeી
ં ં
કરી સેવાપોથીમાં સહી ક૨વાની હોય છે . સાથે સાથે આ સેવાપોથી ` તે સબિધત
ૃ ના
કમચારીને દ૨ વષs બતાવી તેની સહી મેળવવાની ૨હે છે . સેવાપોથીમાં િનવિ)
છે લા બે વષની િવગતોની િવગતવા૨ ચકાસણી કરી તે સાચી અને mયવિથત રીતે
ન_ધાયેલ છે કે કેમ તેની ખાeી કરી અગાઉના વષ}ની ૫ણ િવગતો ચકાસી જવી
ુ શ કે ખામી ૨હેવા ન પામે સેવાપોથીમાં દ૨ વષs
જBરી છે `થી તેમાં કોઈ અધરા
નોકરીની ખરાઈ કરી માણપe છે લા પાને આપેલ છે કે કેમ તેની ૫ણ ખાeી

ક૨વાની ૨હે છે . કમચારીની સેવાપોથીમાં તેના છે લા ૫ગા૨ બાધણી rારા િનયત કરે લ
૫ગા૨ની ઓડીટ rારા માિણત થયેલ છે . કે કેમ તેની ૫ણ ખાeી ક૨વી જBરી છે .
૨.૨ મા ં તટુ :-
નોકરીમા
નોકરીમાં :- (િનયમ
િનયમ-
િનયમ-૩૪)
૩૪)

સરકારી કમચારીની સેવાપોથીમાં નોકરીને લગતી તટની ન_ધ ન હોય તો તેની
ં છે તેમ માની લેવાનુ ં છે . જો વહીવટી કા૨ણોસ૨ની કોઈ તટુ eણ માસ
નોકરી સળગ
-7-

ુ થયેલ હોય તો તે પેશનપાe ગણાશે અને જો તે eણ માસ ક૨તાં વધુ સમયની


સધી
હોય તો સમH ત ુટનો સમય િબન-પેશનપાe ગણાશે. વહીવટી કા૨ણોસ૨ િસવાયની
તટુ hગેની સ૨કા૨iી rારા લેવાયેલ િનણય મજબ
ુ તે kયાને લેવાની ૨હેશ.ે
૨.૩ ુ :- (િનયમ-
ફ૨જ મોકફી િનયમ-૩૦)
૩૦)

ફ૨જ મોકફી ુ
હેઠળના સમયને યથાવત એટલે કે ફ૨જ મોકફી તરીકે ગણેલી
હોય તો તેટલો સમય િબન-પેશનપાe ગણાશે.
૨.૪ નોકરીમાથી
નોકરીમાથી
ં સતત ગ૨ે હાજરી :- (િનયમ-
િનયમ-૩૪)
૩૪)
ુ ૨1 સાથે કે ૨1 વગ૨ નોકરીમાથી
કોઈ૫ણ કમચારીને સતત પાંચ વષ સધી ં
ં ુ સતત પાંચ વષ
સતત ગે૨હાજરીની ૫૨વાનગી સ<મ અિધકારી આપી શકે. પરત
ઉ૫૨ની ગે૨હાજરી તેમજ વૈિIછક ગે૨હાજરીને નોકરીમાં તટુ તરીકે ગણવામાં આવે છે .
૨.૫ ે
પશનપાe ૫ગા૨
ગા૨ :- (િનયમ-
િનયમ-૪૩)
૪૩)
ૃ તારીખથી છે લો પગાર અથવા છે લા દસ માસના સરે રાશ
કમચારીએ િનવિ)
ુ ૨ ૫ગા૨ (પગાર
૫ગા૨ ` લાભકતા હોય તે kયાને લેવાનો ૨હેશ.ે અને આ હેતસ
ુ ની ગણતરીના હેતસ
બેડનો પગાર + Hેડ પે) kયાને લેવાનો છે . િવશેષમાં HેIયઇટી ુ ૨
ૃ કે અવસાનની તારીખે મેળવેલ પગાર બેડ તથા Hેડ પે ઉપરાત
િનવત ં તે ૫ગા૨
ઉ૫૨ની તે તારીખે મળવાપાe મ_ધવારી ભ{થુ ૫ણ ગણતરીમાં લેવાનુ ં ૨હેશ.ે
પેશનપાe ૫ગા૨ને નDકના "ચા Bિપયામાં લઈ જવાનો ૨હેશ.ે
૨.૬ ે
પશનપાe નોકરી :- (િનયમ-
િનયમ-૨૫ થી ૪૨)
૪૨)

સરકારી કમચારી નોકરીમાં િનયિમત દાખલ થાય તે તારીખ અને નોકરીમાથી
ુ નોકરી અને આ
ૃ પામે/અવસાન પામે તે તારીખ વIચેના તફાવત એટલે કલ
િનવત
ુ નોકરીમાથી
કલ ં િબન-પેશનપાe નોકરી બાદ ક૨તાં ` નોકરી આવે તે પેશનપાe
નોકરી કહેવાય. જો પેશનપાe નોકરીના સમયમાં છ માસ ક૨તાં ઓછો સમય આવે
ૂ "ચા
તો તે જતો ક૨વાનો ૨હેશ.ે અને છ માસ કે તેથી વધુ સમયની નોકરીને પણ
વષમા ં લઈ જવાની ૨હેશ.ે પેશન મેળવવા માટે ઓછામાં ઓછી દસ વષની
પેશનપાe નોકરી જBરી છે . અને મહ)મ ૩૩ વષ ગણાય છે .
૨.૭ િબન- ે
િબન-પશનપાe નોકરી :- (િનયમ
િનયમ-
યમ-૨૫૧
૨૫૧ના એ થી એચ
કમચારીની સમH નોકરી દ૨.યાન નીચે દશાવેલ બાબતોના નોકરીના
ુ ૨ ગણતરીમાં લેવામાં આવતી નથી. `થી તેને િબન-
સમયગાળાને પેશનના હેતસ
પેશનપાe નોકરી કહેવાય છે .
-8-

(અ) ુ
નોકરી દ૨.યાન ફ૨જ મોકફી ુ
હેઠળ મકાયા ુ
હોય અને ફ૨જ મોકફીનો
ુ તરીકે રાખેલ હોય તો તે ફ૨જ મોકફીનો
સમય યથાવત એટલે કે ફ૨જ મોકફી ુ
સમH સમય િબન-પેશનપાe ગણાય.
(બ) ં
નોકરી દ૨.યાન વહીવટી કા૨ણોસ૨ સળગ eણ માસથી વધુ સમયનો
તટુ થયેલ હોય તો તે તટનો
ુ સમH સમય િબન-પેશનપાe ગણાય.
(ક) સમH નોકરી દ૨.યાન ૩૬ માસ (૧૦૯૫-િદવસ) ક૨તાં વધુ ભોગવેલ
અસાધા૨ણ ૨1નો સમય (વગ૨ ૫ગા૨ની ૨1)
(ડ) ં
સરકારી કમચારીએ નોકરીમાથી રાDનામું આપેલ હોય કે Bખસદ કરે લ
હોય તો આવી તટુ ૫હેલાની
ં સમH નોકરી િબન-પેશનપાe ગણાય. (િસવાય કે
સ૨કા૨iી rારા અગાઉની નોકરી માટે ખાસ હકમો
ુ ` શ૨તોને આધીન કરે લ
હોય).


(૩) પેશન તથા HેIયઇટી
Iયઇટી :-

પશન :- (િનયમ-૮૦)
િનવ ૃ) થનાર કમચારીના કેસમા ં ૧૦ વષ કે તેથી વધ ુ પેશનપાe નોકરી કરે લ

હોય તો પેશનની ગણતરી પેશનપાe ૫ગા૨ના ૫૦% પરત


ં ુ ઓછામાં ઓl માિસક
B.૩,૫૦૦/- અને મહ)મ મયાદા B. ૭૯,૦૦૦/-ના ૫૦% અથાત ્ B.૩૯,૫૦૦/- ૨હેશ.ે
પેશનની ગણતરીનો આધાર પેશનપાe ૫ગા૨ અને પેશનપાe નોકરી ઉ૫૨ ૨હેલો
છે . ` કમચારીની પેશનપાe નોકરી ૧૦ વષથી ઓછી હોય તેને પેશન મળવાપાe
ં ુ દ૨ પણ
નથી. પરત ુ વષની નોકરી માટે પણ
ુ માસનો ૫ગા૨ માણે ગણતરી ક૨તાં `

૨કમ આવે તે સેવા HેIયઇટી તરીકે ચુકવવાની ૨હેશ.ે

ુ ુ ં પેશનની
(૪) કટબ શનની ગણતરી :- (િનયમ-
િનયમ-૯૦ અને ૧૪૯)
૧૪૯)
ૃ વખતે મેળવેલ છે લા પગાર બેડના પગાર તથા Hેડ પેના
અવસાન કે િનવિ)

૩૦% માણે લધ)મ


ુ ુ ુ ં પેશન ૫ણ પુણ
B. ૩,૫૦૦/- મળવાપાe ૨હેશ.ે અને કટબ
Bિપયામાં આ૫વાનુ ં ૨હેશ.ે એટલે કે પૈસા આવે તો નDકના "ચા Bિપયામાં લઈ

જવાનુ ં ૨હેશ.ે જો કમચારી નોકરી દ૨.યાન અવસાન પામે /યારે , છે લા ૫ગા૨ના ૫૦%

અવસાનની તારીખથી દસ વષ સધી ુ ું
ખાસ દરે અને /યા૨બાદ સામાય દરે કટબ
ૃ બાદ મ/ય
પેશનપાe ૨હેશ.ે િનવિ) ુ ું
ૃ ુ પામેલા કમચારીના કટબને ૫ણ આ ખાસ દરે
ુ ુ ં પેશન મળી શકે પરત
કટબ ં ુ આ ૨કમ િનવિ)
ૃ વખતે મળતા પેશન પગારના ૫૦%
-9-

ુ પહ_ચે, બેમાથી
માણે તે સાત વષ અથવા Dવતા હોત તો, ૬૫ વષની "મર સધી ં `
વહેલ ું હોય /યા ં સધી ુ ુ ં પેશન મેળવવાપાe રહે છે .
ુ અને /યાર બાદ સામાય દરથી કટબ
િનયત કરાયેલ "મરે પહ_ચેલ િનવ ૃ) કમચારીને મળવાપાe વધારે પેશન :-
ુ ુ ં પેશનર અનમે
પેશનર અથવા કટબ ુ ૮૦, ૮૫, ૯૦, ૯૫ કે ૧૦૦ વષની "મર, `
મિહનામા ં પરી ં ુ કરાયેલ પેશનના અનમે
ુ કરે તે મિહનાની પહેલી તારીખથી મજર ુ ૨૦%,

૩૦%, ૪૦%, ૫૦% અને ૧૦૦% `ટલ ું વધારાન ુ પેશન મળવાપાe ઠરશે. (૫)
ૃ HેIયઇટી
િનવિ) ુ /મ/ય
ૃ ુ HેIયઇટી
ુ :- (િનયમ-
િનયમ-૮૦ અને ૮૧)
૮૧)
ૃ થાય /યારે અથવા નોકરી દ૨.યાન અવસાન પામે
સરકારી કમચારી િનવત
ૃ ની તારીખે કે અવસાન તારીખે મેળવેલ પગાર બેડના પગાર તથા Hેડ પે
/યારે િનવિ)
તથા ૫ગા૨ અને તે વખતે મળવાપાe મ_ધવારી ભ{થુ ં અને પેશનપાe નોકરીના
ુ વષને kયાને લઈ ` ઉIચક ૨કમ ચકવવામા
પરા ુ ુ
ં આવે તે HેIયઇટી કહેવાય છે .

HેIયઇટી ુ
નીચે દશાવેલ શ૨તોને આધીન ચકવાય છે .
(ક) ુ
HેIયઇટી ુ વષની પેશનપાe નોકરી માટે ૧/૨ ૫ગા૨ માણે
દરે ક પણ
ગણતરી ક૨વામાં આવે છે .
(ખ) ુ ની મહ)મ ૨કમ B. ૧૦.૦૦ લાખની છે .
HેIયઇટી
(ગ) સરકારી કમચારી નોકરી દ૨.યાન અવસાન પામે અને તેની નોકરી એક
વષ ક૨તાં ઓછી થઈ હોય તો બે માસના ૫ગા૨ `ટલી ૨કમ અને જો

ં , વષ ક૨તાં ઓછી નોકરી


ં ુ પાચ
અવસાનની તારીખે એક વષ કે તેથી વધુ પરત
ં વષ કે તેથી
થઈ હોય તો છ માસના ૫ગા૨ `ટલી ૨કમ અને જો નોકરી પાચ
ં ુ ૨૦ વષથી ઓછી થયેલ હોય તો ઓછામાં ઓછી ૧૨ માસના ૫ગા૨
વધુ પરત
ુ ની ૨કમ ચકવવાની
`ટલી HેIયઇટી ુ ં ુ અવસાનની તારીખે ૨૦ વષ
૨હે છે . પરત
કે તેથી વધુ નોકરી થયેલ હોય તો દરે ક પુણ વષની નોકરી માટે એક માસના
ં ુ ૩૩ માસના ૫ગા૨ની
૫ગા૨ માણે ગણતરી ક૨તાં ` ૨કમ આવે તે પરત
ુ ં વધુ B.૧૦.૦૦ લાખ `ટલી HેIયઇટી
મયાદામા ં વધમા ુ ુ
ચકવી શકાય છે .
(ઘ) ૃ બાદ પાચ
િનવિ) ુ ું
ં વષમા ં અવસાન પામના૨ કમચારીના કટબને ૃ
િનવિ)

દ૨.યાન મેળવેલ HેIયઇટી અને પેશનની ૨કમ જો ૧૨ માસના ૫ગા૨ ક૨તાં

ઓછી થાય તો તફાવતની ૨કમ શેષ HેIયઇટી ુ
તરીકે ચકવવાની ૨હેશ.ે
- 10 -

(ચ) ુ
HેIયઇટી :-

૧/૨ Ø છે લા પગાર બેડનો પગાર અને Hેડ પે તથા મ_ઘવારી ભ{થા


સિહતનો પગાર Ø પેશનપાe નોકરીના પરા
ુ વષ
(છ) ુ
૧૦ વષની ઓછી નોકરીના િકસામાં પેશનને બદલે સેવા HેIયઇટી
નોકરીના વષ દીઠ ૧ ૫ગા૨ (મ_ઘવારી ભ{થા સાથે) મળવાપાe છે .

(૬) પેશનન ુ ૃ Bપાતર


શનન ુ ં મડીકત ં :- (િનયમ-
િનયમ-૯૬ થી ૧૨૫)
૧૨૫)

સરકારી કમચારીને િનવિ) ુ ૨કમના મહ)મ
વખતે મળવાપાe પેશનની મળ

૪૦% સધી ુ ૃ Bપાતર


ુ ની કોઇપણ ૨કમની મયાદામા ં પેશનનુ ં મડીકત ં કરાવી શકાશે.
પેશનનુ ં ુ ૃ Bપાતર
મડીકત ં કમચારી પોતાની વેIછાએ કરાવી શકશે અને તે માટે
િનયત કરે લ ફોમમા ં અ૨D ક૨વાની ૨હેશ.ે
ૃ ની તારીખથી એક વષની hદ૨ અ૨D કરે તો તબીબી માણપeની
િનવિ)
ં ુ િનવિ)
જBરીયાત ૨હેતી નથી. પરત ુ ૃ
ૃ ની તારીખથી એક વષ બાદ મડીકત ં
Bપાતર
ં ુ ૨ કરી શકાશે.
ક૨વા અ૨D કરે તો પેશન૨ને તબીબી માણપe ને આિધન મજ
શરતો :-
(અ) ૃ
િનવિ)ની ં
તારીખ પહેલા પેશનના Bપાતર ૃ
માટે અરD કરે તો િનવિ)ની

તારીખે તેને રકમ ચકવવાપાe ૃ
થાય છે . અને િનવિ)ની તારીખ બાદ

અરD કરે તો ` તારીખે અરD કરી હોય તે તારીખથી પેશન Bપાતરની
રકમ મેળવવા હƒદાર છે .
(બ) ુ ૃ Bપાતરની
પેશનની મડીકત ં ં
રકમની ગણતરી માટે પેશનની Bપાતરીત
રકમ મેળવવાની તારીખથી સરકારી કમચારીની જમ તારીખની નDકને

"મર „યાને લઇને તેની સામે ગજરાત ુ
મ કી સેવા િનયમ - ભાગ-૨ના
પિરિશqટ - ૧૪મા ં દશાવેલ દરને „યાનમા ં લઇને કરવાની રહે છે .


Bપાતરની તારીખે પેશનની

ુ ૃ
પેશનન ુ ં મડીકત = થતી "મરના આધારે ં
Bપાતિરત
Ø Ø ૧૨

Bપાતર લાગ ુ પડતો દર કરવાની
રકમ
(મહ)મ
૪૦%)
- 11 -

(ક) ુ ૃ Bપાતિરત
` તારીખે પેશનન ુ ં મડીકત ં ુ
કરી રકમ ચકવવામા ં આવે તે
ુ ૃ Bપાતર
તારીખથી `ટલી રકમન ુ ં મડીકત ં ૂ
કરાવેલ હોય તેટલી રકમ મળ

પેશનમાથી બાદ કરી બાકીની પેશનની રકમ દર માસે પેશન

પેશનરને ચકવાશે પરં ત ુ પેશન ઉપર મળવાપાe મોઘવારી મળ ં ુ
ૂ મજર

થયેલ પેશનની રકમને „યાને લઇ ચકવવામા ં આવશે.
(ડ) ં
Bપાતરની ુ :થાપન થાય છે .
રકમ મ†યાથી ૧૫ વષs પેશન પન
(ઇ) ુ ૃ
પેશનના ં મડીકત ં
Bપાતર માટેના દર તા. ૧૩-૦૪-૨૦૦૯ના ઠરાવમા ં
આ‡યા માણે લાગ ુ પાડવાના રહે છે .

(૭) કામચલાઉ પેશન :-


કામચલાઉ પશન
ે ે ુ
/HIયઇટીની
HIયઇટીની ુ
ચકવણી
કમચારીના ં પેશન કેસ તૈયા૨ ન થાય /યારે નીચે જણાવેલ સજોગોમા
ં ં કામ
ં ુ ૨ કરાવના૨ અિધકારી મજ
ચલાઉ પેશન મજ ં ુ ૨ કરે છે .
ૃ સધીમા
(૧) િનવિ) ુ ં પેશન પે૫સ િનયામક પેશન ોિવડટ ં કચેરીને મોકલી શકાય
ં ફડ
તેમ ન હોય /યારે
(૨) ખાતાકીય તપાસ ચાલુ હોય
(૩) કોટમા ં કેસ ૫ડત૨ હોય કે પોલીસ કેસ ન_ધાયેલ હોય.
(૪) સવˆસ બકુ અધરી
ુ હોય.

િનવ) ુ ું
ૃ કમચારી/અવસાન પામેલ કમચારીના કટબની અરD „યાને લઇ કામચલાઉ
ં ુ ૨ ક૨વામાં આવશે.
પેશન મજ
(૧) કમચારીએ અ૨D સાથે એકરા૨નામું ફોમ-૧ આ૫વાનુ ં ૨હેશ.ે
(૨) કમચારીના ં ૩ પાસપોટ સાઈઝનાં માિણત ફોટા

(૩) ૩ નમનાની સહીઓ
ં િતજોરીમાથી
(૪) કઈ ં પેશન મેળવવા માગે છે તેની િવગતો
(૫) કચેરી ઉ૫લ‹ધ રે કડના આધારે પેશનપાe ૫ગા૨નાં ૧૦૦% કામચલાઉ પેશન
ં ુ ૨ ક૨વાનુ ં થાય છે .
મજ

(૬) કામ ચલાઉ પેશન માટે િનયત કરાયેલ ફોમના ં નમનામા ં ુ૨
ં સ<મ અિધકારીએ મજ
ક૨વાનુ ં ૨હે છે .
- 12 -

ે ુ
મળવાપાe કામચલાઉ HIયઇટી ૨કમ

(૧) કમચારી સામે ખાતાકીય તપાસ ચાલુ ે ુ ં B. ૧,૦૦૦


મળવાપાe HIયઇટીમાથી

ન હોય/અપિ<ત ે
ન હોય અથવા કોટ કસ ે ં ઓછી ૨કમ
અથવા ૧૦% ૨કમ બમાથી
ે ન હોય /યારે
ક૨વામાં આવલ ં ુ ૨ કરાશે.
બાદ રાખી મજ
(૨) કમચારી સામે ખાતાકીય તપાસ શB ે ુ ં B. ૧૫,૦૦૦
મળવાપાe HIયઇટીમાથી
થવાની/યાિયક કાયવાહી ક૨વાની ે ં ઓછી હોય તે
અથવા ૧૦% ૨કમ બમાથી
શકયતા હોય. ં ુ ૨ કરાશે.
૨કમ બાકી રાખી મજ

નોધ:
નોધ:- (૧) કમચારીને િનવિ)
ૃ ૫હેલાં આરો૫નામું આપેલ હોય.
(૨) ખાતાકીય તપાસ શB થયેલ હોય
(૩) ૃ
કોટમા ં કેસ દાખલ કરાયેલ કે પોલીસ કેસ થયેલ હોય તેવા િનવત

કમચારીને િનવિ)ની ુ કામચલાઉ HેIયઇટી
તારીખથી બે વષ સધી ુ ુ
ચકવી
શકાશે નહી.
(૪) ુ
કામચલાઉ પેશન અને HેIયઇટી ં ુ ૨ થયેથી તેની
૨કમ આખરી પેશન મજ
સામે સ૨ભ૨ ક૨વાની ૨હેશ.ે
ુ „યાને રાખી રાખવાની રહે છે .
આ hગેની તકેદારી નીચે જણાવેલ મFા
(ક) ં
સ<મ અિધકારી ૧૦૦% કામચલાઉ પેશન કમચારી તે hગેને માગણી કરે
ં ુ કરી શકે છે . િનવિ)
તો મજર ૃ વખતે ખાતાકીય તપાસ, પોલીસ કે સ કે કાનની

કાયવાહી હોય તો સરકારી કમચારી પાસે લેણી નીકળતી રકમ સરભર કરી

કામચલાઉ HેIયઇટી ં ુ કરે શકે છે . જો કોઇ વસલાત
મજર ૂ સરભર કરવાની ન હોય,

તો HેIયઇટીની ં
રકમના ૧૦% અથવા ૧૦,૦૦૦/- એ બે માથી ` ઓછી રકમ

હોય તે કાપીને બાકીની રકમ કામ ચલાઉ HેIયઇટી ં ુ કરી શકાય છે .
તરીકે મજર
(ખ) ં ુ કરે લ કામચલાઉ પેશનના હકમની
સ<મ અિધકારી rારા મજર ુ નકલ `
ં પેશન મેળવવા સમિત
િતજોરીમાથી ં આપેલ હોય તે િતજોરી/પેટા િતજોરી અને
િનયામકiી પેશનને આપવી જBરી છે .
(ગ) ુ
આ આધારે D લા િતજોરી અિધકારી કામચલાઉ પેશન ચકવવા અિધŒત
ં ુ ન થાય /યા ં
ુ િનયામકiી પેશન rારા આખરી પેશન મજર
કરશે અને યા ં સધી
ુ ચાલ ુ રહેશ.ે
સધી
(ઘ) ં ુ થતા કામચલાઉ પેશનની
આખરી પેશન િનયામકiી પેશન rારા મજર
ુ લ રકમ સરભર કરી બાકી નીકળતી રકમ ચકવતી
ચકવે ુ વખતે કામચલાઉ
- 13 -

પેશનનો હકમ
ુ રદ કરવાનો રહેશ.ે
(ચ) ુ
કામચલાઉ પેશન/HેIયઇટી ં
મેળવવાની માગણી કરતા કમચારીએ

િનયમ-૧૪૪ મજબ એકરારનામું આપવાન ુ ં રહે છે .
(છ) ૂ
` કમચારી સામે ખાતાકીય તપાસ ચાલતી હોય કે કાનની કાયવાહી

ચાલતી હોય /યારે બે વષની hદર િનકાલ ન થાય તો િનવિ)ના બે વષ બાદ
ુ ની રકમમાથી
કામચલાઉ પેશન અને HેIયઇટી ં ૧૦% અથવા ૧૫,૦૦૦/- એ

ં ` ઓછી રકમ હોય તેટલી રકમ બાકી રાખીને ચકવવા
બેમાથી હકમ
ુ કરી શકે છે .
ૃ વખતે ખાતાકીય તપાસ, પોલીસ કેસ કે કાનની
િનવિ) ૂ કાયવાહી ચાલ ુ ન હોય
તો.

(૮) ફાળા આધાિરત પેશન યોજના :-


નાણા િવભાગના તા. ૧૮/૦૩/૨૦૦૫ના ઠરાવથી તા. ૦૧/૦૪/૨૦૦૫થી નવી
પેશન યોજના અમલમા ં આવેલ છે . આથી તા. ૦૧/૦૪/૨૦૦૫ના રોજ કે તે પછી
સરકારી નોકરીમા ં દાખલ થનાર કે િનયિમત િનમણકૂ પામનાર કમચારીને અગાઉ પેશન

યોજનાના લાભ મળવાપાe નથી. આ યોજનાની મહ/વની બાબતો નીચે મજબ છે .
(૧) તા. ૦૧/૦૪/૨૦૦૫ના રોજ કે તે પછી સરકારી નોકરીમા ં દાખલ થનાર કે

િનયિમત િનમણકૂ પામનાર કમચારીને ગજરાત સીવીલ સિવvસ B સ (પેશન)-૨૦૦૨ કે
ં િનયમો લાગ ુ પડશે નિહ પણ નવી િનયત ફાળા આધારીત પેશન યોજના
D.પી.ફડ
લાગ ુ પડશે.
(૨) ં
નવી યોજના િનયત ફાળા આધાિરત કોઇ કમચારીના પગારમાથી પગાર

તથા મ_ધવારી ભ{થાના ૧૦% `ટલી રકમની કપાત તથા સરકાર કે સથાની એટલી જ

રકમ પેશન ફડમા ં જમા કરાવવાની રહેશ.ે
(૩) કમચારી ` માસમા ં નોકરીમા ં જોડાયા તેના બી1 માસથી આવી કપાત
કરવાની તથા સરકારનો ફાળો આપવાનો થશે.
(૪) ં રે yયલે
પેશન ફડ ં મેનેજસની
ુ ટરી એડ ડેવલપમેટ ઓથોરીટી પેશન ફડ

પસદગી તથા િનયમન કરશે.
(૫) ં મેનેજરો rારા આવકની ફાળવણી
કમચારીઓના ફાળાનો િહસાબ, ફડ
વાિષvક પeકો િવગેરે માટે સેŽલ રે કોડ કીપXગ એજસીની થાપના કરવામા ં આવશે. `
ં વIચે કડીBપ બની રહેશ.ે
સરકાર મચારીઓ તથા પેશન ફડ
(૬) ં મેનેજરો કમચારીઓને eણ કારના રોકાણ માટેના િવક પ
પેશન ફડ
- 14 -

આપશે. `મા ં ....


(અ) મોટો િહસો થાયી સલામત આવકના ં સાધનો અને નાનો િહસો શેરોમા ં
(બ) મોટો િહસો શેરોમા ં અને નાનો િહસો થાયી સલામત આવકના ં સાધનોમા ં
(ક) બેમા ં સરખે ભાગે રોકાણ
(૭) ૃ વખતે જમા થયેલ રકમ પૈકી ૪૦% રકમ યરસ
િનવિ) ુ ુ ટરી એડ
રે yયલે

ડેવલપમેટ ઓથોરીટી (RADA) rારા િનયિeત ં
Dવન વીમા કપનીની ુ ”મા ં
“એયઇટી
રોકવી ફરDયાત રહેશ.ે ` કમચારી અને તેના Dવનસાથીને આDવન પેશન આપશે.
બાકીની ૬૦% રકમ કમચારીને રોકડમા ં મળવાપાe રહેશ.ે
(૮) ુ
ઉપર મજબ ં મેનેજસની કે સેŽલ રે કડ એજસીની િનમણકં ૂ
પેશન ફડ
ુ આ કામગીરી પેશન અને ોિવડટ
થતા ં સધી ં િનયામકની કચેરી
ં ફડ
(૯) કચેરીના વડાએ તા. ૦૧-૦૪-૨૦૦૫ પછી આ પેશન યોજનાને પાe

કમચારીઓ માટે ખાતા નબર મેળવવા તથા કપાત અને સરકારના ફાળાનો ઉપાડ િવગેરે

માટે ખાતા નબર મેળવવા તથા કપાત અને સરકારના ફાળાનો ઉપાડ િવગેરે માટે નાણા

િવભાગના તા. ૦૬-૦૬-૨૦૦૫ના પિરપe મજબ કાયવાહી કરવાની રહેશ.ે

(૧૦) તા. ૦૧-૦૪-૨૦૦૫ના રોજ કે પછી જોડાનાર કે ઉIચક પગારમાથી
િનયિમત િનમણકં ૂ મેળવનાર કમચારીઓના ચાલ ુ નોકરીમા ં અવસાનના કેસામા ં હાલની

યોજના મજબ ુ ુ ં પેશન કે HેIયઇટી
કટબ ુ ં ુ કરવાની રહેતી નથી.
મજર


(૯) પેશન કેસ સાથે નીચે જણાmયા મજબના દતાવેજો સામેલ
રાખવા
રાખવા જBરી (િનયમ-
િનયમ-૧૨૯ થી ૧૪૧)
૧૪૧)
(ક) ુ
માિણત કરે લ eણ સહીના નમના
(ખ) માિણત કરે લ eણ પાસપોટ સાઈઝના ફોટા
(ગ) કમચારીની "ચાઈ તથા hગત ઓળખના િચહની માિણત કરે લ બે
લીપો
(ઘ) ુ તેમજ ‘ગળાની
સહી કરી શકે તેમ ન હોય તો ડાબા હાથના hગઠા
છા૫ની માિણત કરે લ eણ લીપો
(ચ) ુ
અિત ચકવણી ુ
કે બાકી લેણાની ૨કમની વસલાત ં
પેશનમાથી ક૨વાની

લેિખત સમિત

(છ) અશિકત પેશનના િકસામાં મેડીકલ બોડ/િસવીલ સ’નનુ ં માણપe


(જ) ં ુ ૨ કયાનો હકમ
અશિકત પેશન મજ ુ
- 15 -

(ઝ) ૃ
વૈિIછક કે ફ૨Dયાત િનવિ)ના ૃ
િકસામાં િનવિ)નો હકમ

(ટ) ુ ુ ં પેશનના િકસામાં કમચારીના અવસાનનો માિણત કરે લ દાખલો
કટબ
(ઠ) અ“તન અને માિણત કરે લ અસલ સેવાપોથી
(ડ) કમચારીએ મળવેલ છે લા ૫ગા૨નુ ં માણપe
(ઢ) ૃ
િનવિ) ૃ
કે વય િનવિ)ના ુ ૃ
િકસામાં પેશનનુ ં મડીકત ં
Bપાતર ક૨વા

માગતા હોય તો નાણા િવભાગના તા. ૨૩-૦૩-૨૦૦૦ના પિરપeથી િનયત
થયેલા ફોમમા ં અ૨D કે પેશનનુ ં Bપાતર
ં માટેનો િવક પ
(ણ) ૃ /મ/ય
િનવિ) ૃ ુ HેIયઇટી
ુ ૂ
માટેની િનયત નમનામા ુ
ં િનયિકત
(ત) ુ ું
પેશન૨ના અવસાન થતાં તેના કટબના ુ
સxયને ચકવવાપાe ઉIચક
૨કમનુ ં િનયત નમનામા
ૂ ુ
ં િનયિકત પeક
(થ) ં ૧૦૮૩-૩૨૮૮- તા. ૨૮-૦૪-૧૯૮૪થી બાકી
નાણા િવભાગના ઠરાવ માકઃ
લેણી િનકળતી પેશનની ૨કમ માટેન ુ ં િનયત નમનામા
ૂ ુ
ં િનયિકત પeક
ં નં. નમન/૧૦૯૯/૪૮૨૮/પી તા. ૩૧-૦૫-
(નાણા િવભાગના ઠરાવ માક
૧૯૯૯) તા. ૦૧-૦૭-૨૦૦૫ ૫છીનો કેસોમાં ઠરાવ નં. ડીપીપી-૧૦૯૯-

૪૯૬-૯૪૫(૪) પી તા. ૨૩-૦૬-૨૦૦૦ મજબ ુ
એકિeત િનયિકત ફોમ
ભ૨વાનુ ં ૨હેશ.ે ` ૃ
િનવિ) કે /યા૨બાદના અવસાનના િકસામાં
ુ વીમાની ચકવણીઓ
D.પી.એફ.પેશન તેમજ જથ ુ માય ગણવી.
(ધ) ૃ
વૈિIછક િનવિ)ના ં
િકસામાં નાણા િવભાગના ઠરાવ માકઃએનવીએન -
૧૦૭૦-૨૬૯૯-ઝ તા.૨૬-૦૮-૧૯૭૧થી િનયત થયેલ સ<મ અિધકારીનુ ં
માણપe.
(ન) ં
નાણા િવભાગના પિરપe માકઃડીપીપી -૧૦૯૯-૪૯૬-(૪૯૮) થી તા. ૨૩-
૦૩-૨૦૦૦થી િનયત થયેલા ફોમમાના ભાગ-૧ અને ૨માં કચેરીના વડાએ

કમચારી પાસેથી િનવિ)ના ૨૪ માસ અગાઉ માિહતી મેળવવાની ૨હેશ.ે
(૫) નાણા િવભાગના તા. ૨૩-૦૩-૨૦૦૦ના પિરપeના ભાગ-૧ અને ભાગ-૨માં
કચેરીના વડાએ જBરી ચકાસણી કરી સહી િસકકા ક૨વાના તેમજ
કમચારીની સેવાપોથી અને નોકરીને લગતા રે કડ આધારે ભાગ-૧માં
ૃ થવા/અવસાન પામેલા કમચારીની નોકરીનો વતાત
કચેરીના વડા િનવત ૃ ં
તેમજ પેશન/HેIયઇટી ુ ું
ુ /કટબ પેશનની ગણતરી કરી સહી િસકકા
ક૨વાના ૨હેશ.ે
- 16 -

(ફ) ુ ું
કટબ પેશનના િકસામાં નાણા િવભાગના તા. ૨૩-૦૩-૨૦૦૦ના
ુ ું
પિરપeના ભાગ-૧ અને ૩માં અવસાન પામેલા કમચારીના કટબના સxય
પાસેથી મેળવવાની માિહતી
(બ) નાણા િવભાગના તા. ૨૩-૦૩-૨૦૦૦ના પિરપeના ભાગ-૧માં બાકી લેણા
નિહ હોવા hગેન ુ ં માણપe ખાતા/કચેરીના વડાએ આ૫વાનુ ં ૨હેશ.ે
(ભ) ું
નાણા િવભાગના તા. ૨૩-૦૩-૨૦૦૦ના પિરપeના ભાગ-૧માં િનમણક
અિધકારી પાસેથી માિહતી મેળવીને કચેરી/ખાતાના વડાએ ખાતાકીય
તપાસ બાકી છે કે કેમ તે hગેન ુ ં માણપe આ૫વાનુ ં ૨હેશ.ે
(મ) નાણા િવભાગના તા. ૨૭-૦૩-૧૯૯૨ના પિરપeના જોડાણ-૮માં પેશનના

કાગળો પેશન િનયામકiીને મોક યાની તારીખથી િનવિ)ની તારીખ
દ૨.યાન કોઈ ઘટના બની છે કે કેમ તે hગેન ુ ં માણપe
કચેરી/ખાતાના વડાએ આ૫વાનુ ં ૨હેશ.ે હવે નાણા િવભાગના તા. ૦૪-
૦૬-૨૦૦૫ના ઠરાવ ુ
મજબ ૃ
િનવિ) હકમમા
ુ ં જ ફોમ-૨૨માં આનુ ં
માણપe આ૫વાનુ ં ૨હે છે .

(૧૦) ં ુ ૨ થવામાં
૧૦) પેશન મજ થવામા ં થતાં
થતા ં િવલબના
ં કા૨
કા૨ણો :-
(ક) ુ
સેવાપોથી કે નોકરીને લગતા રે કડમા ં અધરાશ કે ખામી.
(ખ) ુ
કમચારીની સેવામાં ૫ડેલ તટની િવગતોની ન_ધ mયવિથત રીતે ન_ધેલ
ન હોય તેમજ તે કઈ રીતે િનયિમત ક૨વામાં આવેલ છે તે hગેની ન_ધ
કરે લ ન હોય.
(ગ) ુ
કમચારીનો ફ૨જ મોકફીનો સમય િનયમ બ„ધ કરે લો ન હોય.
(ઘ) ં
કમચારીનો છે લા ૫ગા૨ બાધણીમા ં િનયત થયેલો ૫ગા૨ ઓડીટ rારા
માિણત કરે લો ન હોય.
(ચ) કમચારીની નોકરી દ૨.યાનની ગે૨હાજરીના સમયને અગ૨ વૈિIછક
ગે૨હાજરીના સમયને િનયિમત કરે લ ન હોય.
(છ) કમચારી ત૨ફથી પેશન કેસ તૈયા૨ ક૨વા માટેની જBરી
ુ પાડવામાં ન આવે કે જBરી સહકા૨
માિહતી/દતાવેજો સમયસ૨ પરા
આ૫વામાં ન આવે.
(ઝ) સરકારી કમચારી સામે ખાતાકીય તપાસ ૫ડત૨માં હોય.
- 17 -

(જ) કમચારી પાસે સરકારી લેણાની ુ


ં વસલાત થયેલ ન હોય.
(ટ) કમચારી સામે કોઈ તપાસ બાકી નથી કે તપાસ હાથ ધરના૨ નથી તે
મતલબનુ ં સ<મ અિધકારીનુ ં માણપe મેળવવામાં િવલબ
ં .
(ઠ) કમચારી પાસે કોઈ સરકારી લેણ ું બાકી નથી તે મતલબનુ ં સ<મ
અિધકારીનુ ં માણપe મેળવવામાં િવલબ
ં .
(ડ) કમચારીનુ ં છે લા ૫ગા૨નુ ં માણપe મેળવવામાં િવલબ
ં .
(ઢ) ૃ
વૈિIછક કે ફ૨િજયાત િનવિ)ના િકસામાં પેશનપાe નોકરીની ચકાસણી
કરાવી પેશન િનયામકiીનુ ં તે મતલબનુ ં માણપe મેળવવામાં િવલબ
ં .
(ણ) ુ
કમચારીનો પેશનકેસ તૈયા૨ ક૨વા માટે િનયત થયેલ સમયપeક મજબ
કામગીરી ન થવાને કા૨ણે.
(ત) ુ
કમચારીના તૈયા૨ કરે લ પેશનના કાગળોમાં અધરી માિહતી અથવા
ખોટી માિહતીના કા૨ણે.

(૧૧) હકકદાવામા ં િવલબ


૧૧) પેશનના હકકદાવામાં ં િનવા૨
િનવા૨વાના ઉપાયો :-

પશનના ં કવી
હકકદાવામાં િવલબ ે રીતે િનવારીશુ.ં
(અ) સરકારી કમચારી તરીક
તરીકેે આટલી કાળD રાખો :-
૧) તમારી સેવાપોથી વષમા ં એક વા૨ ચકાસી તેમાં તમારી નોકરીની તમામ
બાબતો િનયિમત અને યોyય રીતે ન_ધાયાની તકેદારી રાખો.
૨) તમારી સેવાપોથીની બીD નકલ મેળવી તમામ ન_ધો દતખત
કરાવવાની તકેદારી રાખો.
૩) નાણાં િવભાગના તા. ૨૩-૦૩-૨૦૦૦ના પિરપe સાથેના જોડાણ-૨માં
િનવ ૃિ)ના ૨૪ માસ બાકી હોય તે અગાઉ જBરી માિહતી ભરી નીચે
ુ પાડવા તકેદારી રાખો.
દશાવેલ દતાવેજો સિહત કચેરીના વડાને પરા
ં ુ
(ક) માિણત કરાયેલા ૫◌ાસ૫◌ોટ સાઈઝના સયકત ફોટોHાફસની eણ
નકલો.
(ખ) ુ
માિણત કરાયેલા સહીના નમનાની eણ નકલો.
(ગ) માિણત કરાયેલ "ચાઈ તથા hગત ઓળખાણનાં િચહની
િવગત દશાવતી બે લીપો.
ુ ું
(ધ) કટબની િવગત.
- 18 -

૪) પેશનનુ ં Bપાતર
ં ક૨વા ઈIછતા હોય તો નાણાં િવભાગના તા. ૨૩-૦૩-
ૃ થતાં ૫હેલાં
૨૦૦૦ના પિરપe સાથે સામેલ રાખેલ ભાગ-૨ માં િનવ)
ૃ બાદ એક વષમા ં અ૨D ક૨વા તકેદારી રાખો.
અથવા િનવ)
૫) ુ
HેIયઇટી ુ
માટે િનયત કરે લ ફોમમા ં િનયિકત (નોમીનેશન) આ૫વા તેમજ
િનવિ) ુ ુ સxયને મળવાપાe નાણાિકય
ૃ બાદ અવસાન થયેથી કટબ ં રાહત

માટે િનયિકત આ૫વા તકેદારી રાખો.
૬) ં ુ ૨ થવામાં િવલબ
આખરી પેશન મજ ં થાય તેમ જણાત ું હોય તો નાણાં
િવભાગના તા. ૦૫-૦૯-૧૯૮૧ના ઠરાવ ુ
મજબ એકરા૨નામું આપી
ં ુ ૨ ક૨વા પેશન મજ
કામચલાઉ પેશન મજ ં ુ ૨ ક૨ના૨ને અ૨D ક૨વા
તકેદારી રાખો.
૭) ૃ માટે eણ માસની નોટીસ આ૫વા તકેદારી રાખો.
વૈિIછક િનવિ)
૮) થમ વખત પેશન લેવા િતજોરીમાં જવાનુ ં થાય /યારે L P C જોડાણ-

૮, પેશન મજરીની
ં ુ 1ણ ક૨તો પe કામચલાઉ પેશનની િવગત અને
ં -૩ તથા બQક ખાતાની પાસબકુ સાથે રાખવી.
રે વયુ ટે.પ નગ
( બ) ે
કચરીના વડા તરીકે આટલુું કરો :- (િનયમ-
તરીકે આટલ િનયમ-૧૨૬ થી ૧૫૮)
૧૫૮)
૧) ુ
કમચારીની સેવાપોથી અ“તન રાખી દ૨ વષs 1યઆરીમા ં તેની
ચકાસણી કરી નોકરીની ખરાઇ૫ણાનુ ં વાિષvક માણપe સેવાપોથીમાં ન_ધવા
તકેદારી રાખો.
૨) ૃ થતાં કમચારીના છે લા બે વષની તમામ ન_ધ તેની સેવાપોથીમાં
િનવ)

થયેલી છે તે ચકાસીને ખાeી કરી, ૨1નો િહસાબ ૫ણ અ“તન રાખો.


૩) ૃ થતાં કમચારીની સેવાપોથીમાં છે લું નકકી કરાયેલ પે િફકસેશન
િનવ)
ઓડીટ પાટ™ પાસે ચકાસણી કરાmયાની ખાeી કરો.
૪) િનવ) ુ
ૃ થતાં કમચારીની નોકરી દ૨િમયાન ફ૨જ મોકફી કે નોકરીમાં તટુ
હોય તો તે િનયિમત થયેલ છે કે કેમ ? તેની ખાeી કરી જBરી ન_ધ સેવાપોથીમાં
કરો. સેવામાં તટુ થયેલ eણ માસથી વધુ હોય તો તે સમય તટનો
ુ સમય િબન-
પેશનપાe ગણાય છે .
૫) ૃ થતાં કમચારી જો રાજયે)૨ સેવામાં ગયા હોય તો તે સમય
િનવ)
દરિમયાનનો ૨1 ૫ગા૨ અને પેશન ફાળો સ૨કા૨માં જમા કરાmયા બદલની
સેવાપોથીમાં ન_ધ થયેલ છે કે કેમ ? તેની ખાeી કરો.
- 19 -

૬) ૃ થતા કમચારીએ HેIયઇટી


િનવ) ુ ૃ
માટે તેમજ િનવિ) બાદ અવસાન
ુ ું
થયેથી તેમના કટબને ં
એક માસના પેશનની ૨કમ `ટલી મળવાપાe નાણાકીય

રાહત માટે કરે લ િનયિકત (નોમીનેશન)ની ન_ધ સેવાપોથીમાં થયાની ખાeી કરો.
૭) ૃ થતા કમચારીઓના િકસામાં િનવિ)ના
વૈિIછક િનવ) ૃ હકમો
ુ ક૨તાં

૫હેલાં તેમની સેવાની ચકાસણી પેશન િનયામકiી, ગાધીનગ


ં ૨ને સેવાપોથી
મોકલી કરાવો.
૮) ૃ થતા કમચારીએ સમH નોકરી દ૨.યાન જો eણ વષથી વધુ
િનવ)

સમય સધી અસાધા૨ણ ૨1 લીધી હોય તો eણ વષ ઉ૫૨નોગાળો િબન-
પેશનપાe ગણાય છે .
૯) ૃ થતા કમચારીના કેસમાં 1હે૨ બાધકામ
િનવ) ં િવભાગ પાસેથી ભાડાની

વસલાતન ુ ં માણપe માગવાના
ં બદલે તમારી કચેરીના છે લા eણ વષન ુ ં રે કડ
ૃ થતા કમચારી પાસેથી જBરી બાહે
ચકાસી જBરી માણપe િનવ) ં ધરી પeક
મેળmયા બાદ આપો.
૧૦) ૃ કમચારી ૫◌ાસેથી નાણા િવભાગના તા. ૨૩-૦૩-૨૦૦૦ના પિરપe
િનવ)

સાથે જોડેલા ભાગ-૧ અને-૨માં જBરી માિહતી અને જBરી દતાવેજો િનવ ૃિ)ના

૨૪ માસ ૫હેલાં મેળવી તેની ચકાસણી કરી િનવિ)ની તારીખથી ૧૨ માસ ૫હેલાં

પેશન િનયામકiી, ગાધીનગ


ં ૃ
૨ સદ૨હુ ં પિરપeના જોડાણ-૨માં િનવ) થતા
ૃ ં અને પેશનની ગણતરી કી જBરી દતાવેજો સાથે
કમચારીની નોકરીનો વતાત
બારોબા૨ મોકલી આપો.
૧૧) ૃ
અ૫િર૫કવ િનવિ)ના ૃ
િકસામાં િનવિ)ના હકમની
ુ તારીખથી eણ માસમાં


અનમ ુ ૨ પેશન કેસ તૈયા૨ કરી પેશન િનયામકiી,
ન.ં ૧૦માં જણાmયા અનસા

ગાધીનગ ૨ને બારોબા૨ મોકલી આ૫વો.
૧૨) સરકારી કમચારી નોકરી દ૨િમયાન અવસાન પા.યા હોય /યારે નાણાં
િવભાગના તા. ૨૩-૦૩-૨૦૦૦ના પિરપe સાથેના ભાગ-૧ અને ૩માં જBરી માિહતી

મેળવી જોડાણ-૫માં જBરી િવગત સિહત પેશન િનયામકiી, ગાધીનગ


ં ૨ને
અવસાનની તારીખથી એક માસમાં પેશનના અય દતાવેજો જોડાણ-૨માં
ૃ ં પેશનની ગણતરી સાથે અને
અવસાન પામેલા કમચારીની નોકરીના વતાત
કમચારીના અવસાનના દાખલા સિહત બારોબા૨ મોકલી આપો.
- 20 -

૧૩) ૃ
સરકારી કમચારીના િનવિ)ના ૨૪ માસ ૫હેલાં કમચારી સામે કોઈ

ખાતાકીય તપાસ શB ક૨વાનો કે પેશન/HેIયઇટીમા ં ઘટાડો ક૨વાનો આશય છે
ું આ૫ના૨ અિધકારીને અલગ રીતે
કે કેમ ? તેની ખાeી ક૨વા માટે િનમણક

લખાણ કરી પુછાવવું જો આ પુછાણનો જવાબ કમચારીની િનવિ)ના ૧૨ માસ

૫હેલાં ન મળે તો કમચારીના પેશન/HેIયઇટીમા ં ઘટાડો ક૨વાનો કોઈ ઈરાદો


નથી એવું અનમાન કરીને પેશનના કાગળો પેશન િનયામકiી, ગાધીનગ
ં ૨ને
બારોબા૨ મોકલી આપો.
૧૪) ુ
` િકસામાં પેશન/HેIયઇટીમા ુ લ હોય /યાં પેશન
ં ઘટાડો સચવે

િનયામકiી, ગાધીનગ
ં ૨નુ ં પેશનના કાગળો મોકલતી વખતે પqટ kયાન દોરો.
૧૫) ` િકસામાં ખાતાકીય તપાસ શB થના૨ હોય તેવા િકસામાં પેશન કેસ

પેશન િનયામકiી, ગાધીનગ


ં ૨ને ન મોકલતાં નાણાં િવભાગના તા.૦૫-૦૯-

૧૯૮૧ના ઠરાવ મજબ ં ુ ૨ ક૨ના૨ અિધકારી rારા કામચલાઉ પેશન
પેશન મજ
ં ુ ૨ કરી શકાય છે .
મજ
૧૬) ૃ
નાણાં િવભાગના તા. ૨૩-૦૩-૨૦૦૦ના પિરપe સાથેના ભાગ-૧માં િનવત
કમચારી પાસે સરકારી લેણ ું બાકી નથી તે મતલબનુ ં માણપe તેમજ ખાતાકીય
તપાસ બાકી નથી. તે મતલબનુ ં માણપe આ૫વા કાયવાહી ક૨વી.
(૧૭) ૃ થતા કમચારી ` મિહનામાં િનવ)
િનવ) ૃ થતાં હોય તે માસનો ૫ગા૨

વસલ ક૨વાપાe તમામ ૨કમની કપાત કયા બાદ ` તે માસના થમ

અઠવાિડયામાં ચકવી છે વટના ૫ગા૨નુ ં માણપe તેઓ ` િતજોરીમાથી
ં પેશન
મેળવના૨ હોય તે િતજોરી અિધકારીને મોકલી આપો.

(૧૮) D.પી.એફ, વાહન પેશગી, મકાન પેશગીનુ ં મેળવણું દ૨ છ મહીને એ.D.


ૃ વખતે કમચારીનો પેશન
કચેરી અને ડી.પી.પી. કચેરી ખાતે ક૨વું `થી િનવિ)

કેસ િવલબમા ં ન ૫ડે.
(૧૯) નાણાં િવભાગના તા. ૨૭-૦૩-૧૯૯૨ના પિરપe સાથેના જોડાણ-૮માં

િનવિ)ની ુ
તારીખ સધીમા ૃ થતા
ં કોઈ ઘટના બની ન હોવાનુ ં માણપe િનવ)
કમચારીના છે વટના ૫ગા૨નુ ં માણપe સાથે િતજોરી અિધકારીને કમચારીની

1ણ હેઠળ મોકલી આપો. િનવિ)ના હકમ
ુ સાથે ફોમ-૨૨માં આવું માણપe
જBરી છે .
- 21 -

(૨૦) પેશનના સાધિનક કાગળો પેશન િનયામકiી, ગાધીનગ


ં ૨ની કચેરીને

મોકલાય /યા૨ ૫હેલાં નીચે જણાmયા મજબના દતાવેજો સાથે સામેલ રાjયાની
ખાeી કરો.
(ક) ૃ
િનવ) થતા કમચારીના માિણત કરાયેલ eણ પાસપોટ
ં ુ
સાઈઝના સયકત ફોટા.
(ખ) ૃ થતા કમચારીની અસલ ચકાસણી કરાયેલ સેવાપોથી.
િનવ)
(ગ) ૃ થતા કમચારીની "ચાઈ તથા ઓળખને લગતી માિણત
િનવ)
કરાયેલ બે લીપો.
(ઘ) ૃ થતા કમચારીની માિણત કરાયેલા eણ સહીના નમના
િનવ) ૂ .
(ચ) ૃ થતા કમચારી સહી કરી શકે તેમ ન હોય તેવા િકસામાં
િનવ)

ડાબા હાથના hગઠા તથા ‘ગળાની છા૫ની માિણત કરાયેલ eણ
નકલ.
(છ) ૃ
િનવ) થતા કમચારીના િકસામાં “બાકી હેણા નથી” તથા
ખાતાકીય તપાસ બાકી નથી તેવ ું માણપe નાણાં િવભાગના
તા.૨૩/૦૩/૨૦૦૦ના પિરપe સાથેના ભાગ-૧ અને ૭ માં.
(જ) નાણાં િવભાગના તા. ૨૩/૦૩/૨૦૦૦ના પિરપe સાથેના ભાગ-૧
ૃ થતા કમચારીનો નોકરીનો વતાત
અને ભાગ-૨માં િનવ) ૃ ં અને પેશનની

ગણતરી.
(ઝ) ુ ું
કટબ પેશનના િકસામાં નાણાં િવભાગના તા.૨૩/૦૩/૨૦૦૦ના

પિરપe સાથેના ભાગ-૧ અને ૩માં માિહતી તેમજ ડીે‡ટીવ રોલ, સહીના

ૂ , વાલી૫ણાનુ ં માણપe, કમચારીના અવસાનનો દાખલો.


નમના
(ટ) નોકરી દ૨.યાન ુ ુ
મ/ય પામેલ સરકારી કમચારીના કેસમાં

અવસાનની તારીખ સધીનો ુ
૫ગા૨ બાકી સરકારી હેણાની વસલાત કરી

૫ગા૨ ચકવવો અને /યા૨ બાદ ત ુ૨ત જ એલ.પી.સી. મોકલવું કામચલાઉ
ં ુ ક૨વામાં આવેલ નથી કે મજ
પેશન મજર ં ુ ૨ ક૨વામાં આવેલ છે તે ૫ણ
દશાવવ.ું

(ઠ) ુ
અસલ સેવાપોથી ગમ થવા, નાશ થયાના િકસામાં ડ‡લીકે
ુ ટ
સેવાપોથી પેશનના હેત ુ માટે માય ગણવા નાણાં ં ુ
િવભાગની મજરી
જBરી છે .
- 22 -

(ડ) ુ પેશનપાe સેવા પૈકી કોઈ સમયગાળાનુ ં સેવા રે કડ ઉ૫લ‹ધ


કલ

ન હોય તો િનયમ-૧૩૧ (૧) થી (૫) મજબ કચેરીના વડાનુ ં માણપe
જBરી છે .

(૧૨) ુ
૧૨) પેશનપાe નોકરીની ગણતરી ક૨તી વખતે નીચેના મFાઓ
kયાનમા ં રાખો.
kયાનમાં રાખો.
(ક) ૃ
સરકારી કમચારી નોકરીમાં દાખલ થાય તે તારીખ અને િનવિ)

પામે/નોકરી દ૨િમયાન અવસાન પામે તે તારીખ વIચેના તફાવત સમયમાથી
િબન-પેશનપાe નોકરીનો સમય બાદ કરો.
(ખ) અસાધા૨ણ ૨1 િસવાયની તમામ ૨1 પેશનપાe ગણાય છે .
(ગ) સમH નોકરી દ૨.યાન eણ વષ ઉ૫૨ની ભોગવેલ અસાધા૨ણ ૨1
િબન-પેશનપાe ગણાય છે .
(ઘ) સરકારી કમચારીએ નોકરી દ૨.યાન આપેલ રાDનામું કે Bખસદ કે દુ૨
ક૨વાના કા૨ણે lટા કરાયેલા હોય તેઓને આવી તટુ ૫હેલાની
ં બધી નોકરી
પેશનપાe છે .
(ચ) ુ થવાના કા૨ણે કે વહીવટી કા૨ણોસ૨
જગાના અભાવે જગા નાબદ

નોકરીમાં થયેલ તટનો સમય eણ માસ કે તેથી ઓછો હોય તો તે પેશનપાe
ં ુ જો આ તટનો
ગણાય પરત ુ ુ
સમય eણ માસ ક૨તાં વધુ હોય તો સમH તટનો
સમય િબન-પેશનપાe ગણાય.
(છ) ં
સરકારી કમચારી સતત પાચ ુ
વષથી વધુ સમય સધી ફ૨જ ૫૨થી

ગે૨હાજ૨ ૨હેલ હોય કે નોકરીમાથી વૈિIછક રીતે ગે૨હાજ૨ ૨હેલ હોય તો તેવા
ં તટુ તરીકેનો ગણવાનો ૨હે.
સમયને નોકરીમાથી
(જ) ુ
ફ૨જ મોકફીનો ુ
સમય ફ૨જ મોકફી તરીકે જ ગણેલો હોય તો તે સમય
િબન-પેશનપાe ગણાય.
(ઝ) િબન-પેશનપાe મહેકમ ૫૨ની તમામ નોકરી બાદ કરો.
(ટ) ુ વષ સધી
પેશનપાe નોકરીને નDકના પરા ુ રાઉડ કરો એટલે કે છ
માસ કે તેથી વધુ સમય હોય તો તેને આખું વષ ગણી લેવ.ું અને છ માસથી
ઓછો સમય હોય તો તે જતો કરો.
(ઠ) પેશન મેળવવા માટે ઓછામાં ઓછી ૧૦ વષની પેશનપાe નોકરી
ગણતરીમા લઈ શકાય.
- 23 -

(ડ) ુ ં વધુ ૩૩ વષના સમયને પેશનપાe નોકરી તરીકે


પેશન માટે વધમા
ગણતરીમાં લઈ શકાય.

(૧૩)
૧૩) પેશનપાe ૫ગા૨
ગા૨ને ગણતરી ક૨તી વખતે નીચે ુ ઓ
નીચેના મFા
kયાનમા ં રાખો
kયાનમાં રાખો :-
ૃ થતા કમચારીઓનો છે લા પગાર બેડનો પગાર તથા Hેડ પે અથવા
(ક) િનવત
છે લા ૧૦ માસ દર.યાન મેળવેલ સરે રાશમાં ` લાભદાયી લાગતી હોય તે
સરાસરી ૫ગા૨ ગણાય છે .

ૃ થતા કમચારીએ મેળવેલ ખરે ખર ૫ગા૨,


(ખ) પેશનપાe ૫ગા૨માં િનવત

ખાનગી ેકટીસ ગમાવવા ં ુ ૨ ક૨વામાં આવત ું
બદલ તબીબી અિધકારીઓને મજ
ભ{થુ ં ૫ણ kયાને લેવ.ું

(ગ) પેશનપાe ૫ગા૨ની ગણતરી કરાયેલ ૨કમને નDકના "ચા Bિપયા સધી
લઈ જવુ.ં

(૧૪)
૧૪) ુ ૃ
પેશનની મડીકત ં ની અ૨D શત: પેશન પેપસ સાથે રાખો
Bપાતર
ૃ થતા કમચારી પાસેથી મળે કે ત ુ૨ત જ પેશન િનયામકiી
અયથા િનવત

ગાધીનગ ૨ને ૨વાનગીની તારીખ જણાવી મોકલી આપો. અ૨D મ†યા બદલની
ં થાય તો પેશન૨ને
૫હ_ચ કમચારીને ૫ણ આ૫વી. અ૨D મોકલવામાં િવલબ

નકશાન ં
થવાનો સભવ છે .

(૧૫)
૧૫) ં ુ ૨ કરે લ પેશન/HેIયઇટી
કામચલાઉ મજ ુ ની ન_ધ લાલ સહીથી િનવત

થયેલા કમચારીની સેવાપોથીમાં અવžય કરો. પેશન૨ને મળવાપાe


ુ ની ૨કમ ચકવવામા
HેIયઇટી ુ ં િવલબ ુ
ં થશે તો તે ઉ૫૨ ચકવવા પાe mયાજની
૨કમની જવાબદારી કચેરીના વડાની ૨હે છે . તેથી કોઈ તબકકે િબનજBરી
ં ન થાય તેની તકેદારી રાખવી.
િવલબ

(૧૬)
૧૬) પેશનપાe ૫ગા૨ની ગણતરી દ૨.યાન જો સરકારી કમચારી ૫ગા૨ સાથે

૨1 ૫૨ હોય અગ૨ હાજ૨ થવાનો સમય ભોગવેલ હોય અને જો આ સમય છ


માસથી વધુ ન હોય અને સ<મ અિધકારી માણપe આપે કે જો કમચારી ૨1
૫૨ ગયા ન હોત તો તેઓ ૨1 ૫૨ જતા ૫હેલાં ` જyયા ૫૨ હતા તે જyયા

૫૨ ચાલુ ૨હયા હોત તો તેવા સજોગોમા ં તે કમચારી ૨1 ૫૨ ગયા ન હોય
અને જો ૫ગા૨ મેળવવાને હકકદા૨ થયા હોત તે દરે ૫ગા૨ ગણવાનો ૨હેશ.ે
- 24 -


ફ૨જ મોકફીનો ુ તરીકે ગણેલો હોય અથવા િબન૫ગારી ૨1
સમય ફ૨જ મોકફી
ં બાદ કરી તેટલો સમય પુ૨તો ત ુ૨તના
૫૨ હોય તો તેટલો સમય ગણતરીમાથી
છે લા દસ માસ કે વીસ માસ કે છeીસ માસ અગાઉ ` ૫ગા૨ મેળmયો હોય તે
ગણતરીમાં લેવાનો ૨હેશ.ે
(ક
ક) ખાતાના વડા/
વડા/વહીવટી વડા તરીક આટલુુ કરો :-
તરીકેે આટલ
(૧) ૃ થતા કમચારી સામે કોઈ ખાતાકીય
તાબાના અિધકારી ત૨ફથી િનવત
ુ માં ઘટાડો ક૨વાનો આશય છે કે કેમ?
તપાસ શB ક૨વાનુ ં કે પેશન/HેIયઇટી
તેની લખાણ ŸુIછા કરો કે ત ુ૨ત જ ` કમચારીના િનવિ)
ૃ ના બા૨ માસ ૫હેલાં
મળી 1ય તે રીતે મોકલી આ.
(૨) ` િકસામાં ખાતાકીય તપાસ શB થના૨ હોય તેવા િકસામાં નાણાં

િવભાગના તા. ૨૩/૦૬/૨૦૦૦ના ઠરાવ મજબ ં ુ ૨ ક૨વા
કામ ચલાઉ પેશન મજ
જBરી કાયવાહી હાથ ધરો.
(૩) ુ માં ઘટાડો સુચવેલ હોય /યાં િનયામકiી
` િકસામાં પેશન/HેIયઇટી
ં અને સબ
ં ફડ
પેશન અને ોિવડટ ં િં ધત અિધકારીનુ ં તરુંત જ kયાન દોરો.
(૪) ુ
નાણા િવભાગના તા. ૧૯-૦૫-૧૯૮૨માં કરે લ પqટતા મજબ ખાતાના
તમામ એડવાસ પેશન કેસો તથા ૫ડત૨ પેશન કેસોની દ૨ માસની માિહતી

દશાવતા પeક ÔકÕ તથા ÔખÕ તે ૫છીના માસની દશ તારીખ સધીમા


ુ ં તાબાની
કચેરીઓની માિહતી સાથે નાણાં િવભાગના તકેદારી એકમને મળી 1ય તે માટે
તકેદારી રાખો.
(૫) નાણાં િવભાગના ઠરાવ ¢માંક : ૫૫૯/૧૦૯૭/૫૦/પી તા. ૧૪-૦૩-

૧૯૯૮થી સામેલ સચના ુ
મજબ દ૨ વષs ઓગqટ માસના ૫ગા૨ બીલ સાથે
ૃ થતા કમચારીઓ/અિધકારીઓની માિહતી પરી
આગામી બે વષ દ૨.યાન િનવત ુ

પાડી આ કમચારી/અિધકારીઓના પેશન કેસો િનયત કરે લ સમય પeક મજબ
ં કચેરીને મોકલી આ૫વામાં
ં ફડ
તૈયા૨ કરીને િનયામકiી પેશન અને ોિવડટ

આવે તે મજબન ુ ં જBરી આયોજન ક૨વું જBરી છે .

(૧૭) ૃ
૧૭) વૈિIછક િનવિ)ના ં કેસમાં ુ ઓ kયાનમાં
મા ં નીચેના મFા kયાનમા ં રાખોઃ
રાખોઃ-
ખોઃ-
ૃ ક૨વાનો હકમ
(૧) વૈિIછક િનવિ) ુ તથા સેવાપોથીમાં તેની ન_ધ.
(૨) પેશનપાe નોકરીની ચકાસણી કરાયેલ સેવાપોથી
(૩) કોઈ હેણ ું બાકી ન હોવાનુ ં માણપe
- 25 -

(૪) ખાતાકીય તપાસ બાકી ન હોવાનુ ં માણપe


(૫) છે વટના ૫ગા૨નુ ં માણપe
(૬) કોઈ ઘટના બાકી ન હોવાનુ ં માણપe
(૭) સ૨કા૨ rારા િનયત કરાયેલ નોમીનેશન ફોમ

(૧૮)
૧૮) ગણતરી :-
૧૮.
૧૮.૧ પશન
ે ની ગણતરી :
દશ વષ કે તેથી વધ ુ પેશનપાe નોકરી થયેલ હોય તો પેશનની રકમ
ં ુ કરવાની રહે છે .
પેશનપાe પગારના ૫૦% માણે મજર
ન_ધ:
ન_ધ:- માિસક ઓછામાં ઓlં પેશન B. ૩,૫૦૦/-
ુ ં વધુ પેશન B. ૭૯,૦૦૦/-ના ૫૦% માણે એટલે કે B.
માિસક વધમા
૩૯,૫૦૦/- મળવાપાe રહે છે . પેશનપાe ૫ગા૨ના ૫૦% પેશન મળવાપાe

થાય છે . ફમીલી પેશન ૫ગા૨ના ૩૦% થી ઓlં ન હોવું જોઈએ.

૧૮. ે ુ ની ગણતરી :
૧૮.૨ HIયઇટી


HેIયઇટી ે
= (પગાર બડનો ે પે + મો.
પગાર + Hડ ભ{થ)ુ ં Ø પશન
મો. ભ{થુ ે ુ કરલ
પાe નોકરીના ં પરા ે વષ


આ ૨કમ ૧૬.૫ (સાડા સોળ) માસનાં ૫ગા૨ તથા ૧૦,૦૦,૦૦૦/- થી વધવી
જોઈએ નહી. નોકરી દ૨.યાન અવસાન પામેલ કમચારીનાં અવસાન પામેલ કમચારીનાં
ુ ું
કટબને ુ
HેIયઇટી ુ
નીચે મજબ મળવાપાe થાય છે .

(૧) એક વષ ઓછી નોકરી (૫ગા૨ + મોઘવારી ભ{થુ) Ø ૨


(૨) ં વષથી ઓછી નોકરી
એક થી વધુ ૫ણ પાચ (૫ગા૨ + મોઘવારી ભ{થુ) Ø ૬
(૩) પાચ ં ુ ૨૦ વષથી ઓછી (૫ગા૨ + મોઘવારી ભ{થુ) Ø ૧૨
ં વષથી વધુ પરત
નોકરી માટે
(૪) ૨૦ વષ કે વધુ નોકરી માટે (૫ગા૨ + મોઘવારી ભ{થુ) Ø
ુ વષ
પેશનપાe નોકરીનાં પરા
- 26 -

૧૮.
૧૮.૩ Bપાતિરત
ં ે
પશન ની ગણતરી
ગણતરી ( Commutation Pension)
ૃ સમયે કે િનવિ)
િનવિ) ૃ બાદ એક વષમા ં Bપાતર
ં પેશન માટે અ૨D કરે લી હોવી
જોઈએ. મળવાપાe ૨કમની ગણતરી માટે કમચારીની જમ તારીખ નDકની "મ૨
ં નાં દ૨ની િકંમત kયાને
kયાને લેવામાં આવશે. તે "મ૨ માટે નકકી કરાયેલ Bપાતર
લેવાય છે .
દા.ત.
૫છીના જમ િદવસે "મ૨ ં
Bપાતરની િકંમત Bિપયામાં
૨૫ વષ ૯.૧૮૩
૩૦ વષ ૯.૧૭૩
૫૫ વષ ૮.૬૨૭
૫૬ વષ ૮.૫૭૨
૫૭ વષ ૮.૫૧૨
૫૮ વષ ૮.૪૪૬
૬૦ વષ ૮.૨૮૭

૫૮ વષ િનવ) ૂ ૃ પેશન નીચે મજબ


ૃ થાય તો : - મળવાપાe પેશનનાં ૪૦% મડીકત ુ
ગણાય.
ૂ ૃ પેશન થાય.
 B. ૧૦,૦૦૦/- પેશન સામે Ø ૪૦% = B. ૪,૦૦૦ મડીકત

 `થી ૪,૦૦૦ Ø ૮.૪૪૬ Ø ૧૨ = B. ૪,૦૫,૪૦૮/- મળે .


આ ૨કમ પેશન HેIયઇટી ં ુ ૨ ક૨વામાં આવે છે . પેશન વખતે િતજોરી
સાથે મજ

કચેરી ચકવે ુ ૃ પેશનની ૨કમ થમ પેશન મેળmયા બાદનાં માસમાં મjય
છે . મડીકત ુ
પેશનમાથી ુ
ં બાદ કરી પેશન ચકવાશે
.

Bપાતર ૃ
પેશન િનવિ)ની તારીખ કે થમ પેશન મેળmયાની તારીખથી ૧૫ વષ
ુ : ાિ‡તનો લાભ મળશે (Restoration Pension) એટલે કે મળ
બાદ પન ુ પેશન
પેશન૨ને મળવાનુ ં ૧૫ વષ ૫છી ચાલુ થશે. ` માટે સબિધત
ં ં િતજોરી કચેરીને િનયત

નમનામા ં ુ ૨ ક૨વામાં આવશે.
ં અ૨D કયા બાદ મજ
- 27 -


નવી વિધvત પશન યોજના

માગદશક સચનાઓ
ૂ :-
:-

(૧) તા.૦૧/૦૪/૨૦૦૫ કે /યારબાદ નવી િનમણકં ૂ પામનાર કમચારી/અિધકારીઓને


આ યોજના હેઠળ આવરી લેવામા ં આવેલ છે .
(૨) ૂ
ફાળાની વસલાત કમચારી/અિધકારીઓ સેવામા ં દાખલ થયા હોય તે માસ
પછીના માસથી શB થશે. દા.ત. અિલ–૨૦૦૫મા ં સેવામા ં દાખલ થનાર કમચારી માટે
ં શB થશે.
તર-૧ના ફાળાની કપાત મે-૨૦૦૫ના પગાર બીલમાથી
(૩) ં કાયમી પેશન ખાતા નબર
અeેની કચેરીમાથી ં ં
મેળmયા બાદ જ પગાર બીલમાથી
કપાત શB કરવાની રહેશ.ે
(૪) ૂ
ઉપાડ અને ચકવણી અિધકારીiીઓએ તા.૦૧/૦૪/૨૦૦૫ કે /યાર પછી સેવામા ં

દાખલ થયેલ હોય તેવા કમચારી/અિધકારીઓના કાયમી ખાતા નબર મેળવવા
અરDઓ સીધે સીધી પેશન કચેરીને ન મોકલતા ં તેમના ખાતાના વડા મારફતે જ
મોકલવી રહેશ.ે
(૫) તા.૦૧/૦૪/૨૦૦૫ના રોજ અથવા /યાર બાદ સેવામા ં જોડાતા
કમચારી/અિધકારીiી માટે અલગ પગાર બીલ બનાવવાનુ ં રહેશ.ે
(૬) ૂ
ઉપાડ અને ચકવણી અિધકારીiીઓએ તર-૧ હેઠળના ફાળા માટે પિરિશqટ-૩ મા ં
ુ િચઓ
બે નકલમા ં અનસ ૂ તૈયાર કરી પગાર બીલ સાથે જોડવાની રહેશ.ે
(૭) ુ
કમચારીનો ફાળો કચેરી/ખાતાના સિવvસ હેડ હેઠળ ઉધારવાનો રહેશે અને મjય
સદર ૮૩૪૨ “અય થાપણો” ગૌણ સદર ૧૧૭ “સરકારી કમચારીઓ માટે નƒી કરે લ
વિધvત પેશન યોજના“ પેટા સદર (૦૧) “નƒી કરે લ વિધvત પેશન યોજના ટાયર - ૧
હેઠળ કમચારીનો ફાળો” હેડ ચા`બલ : ૮૩૪૨ ૦૦ ૧૧૭ ૦૧૯” હેઠળ જમા કરાવવાનો
રહેશ.ે
(૮) રાય સરકારના ફાળા “ MATCHING CONTRIBUTION ” તરીકે જમા

કરવાની થતી રકમ નીચે મજબના સદરે ઉધારવાની રહે છે .

મjય સદર ૨૦૭૦, પેશન અને અય િનવ ૃિતના લાભો, પેટા મjય
ુ સદર ૦૧

મ કી ગૌણ સદર ૧૧૭ નƒી કરે લ વિધvત પેશન યોજના માટે સરકારનો ફાળો, પેટા
સદર (૦૧) નƒી કરે લ વિધvત યોજના ટાયર – ૧ હેઠળ રાય સરકારનો ફાળો હેડ
- 28 -

ચા`બલ : ”૨૦૭૧ ુ
૦૧ ૧૧૭ ૦૧૧” હેઠળ ઉધારી મjય સદર ૮૩૪૨ અય થાપણો ગૌણ
સદર ૧૧૭ સરકારી કમચારી માટે નƒી કરે લ વિધvત પેશન યોજના પેટા સદર (૦૨)
નƒી કરે લ વિધvત પેશન યોજના ટાયર-૧ હેઠળ રાય સરકારનો ફાળો હેડ ચા`બલ :
”૮૩૪૨ ૦૦ ૧૧૭ ૦૨૬” હેઠળ જમા કરાવવાનો રહેશ.ે
(૯) ુ
િતિનયિ¥ત ં /Hાટ ઇન એઇડ સથા
પર હોય અથવા થાિનક મડળ ં કામ કરતા
કમચારીઓના િકસામા ં તેમનો માિસક ફાળો અને સમાન િહસો “ MATCHING
ુ ૂ
CONTRIBUTION “ પણ ઠરાવેલી અનસિચની સાથે સરકારી િતજોરીમા ં ચલન rારા
અલગથી જમા કરાવવાનો રહેશ.ે

(૧૦) વચગાળાની મદત દર.યાન કોઇ કમચારીના અકાળ અવસાનના િકસામા ં અથવા

વચગાળાની મદત ુ
દર.યાન સરકારી નોકરી છોડી દે વાના િકસામા ં આખરી ચકવણી
ં ં
સબિધત જોગવાઇઓ યોyય રીતે હવે પછી 1હેર કરવામા ં આવશે.

(૧૧) ઇ.ડી.પી. સેલ, ગાધીનગર ુ
rારા નવી વિધvત પેશન યોજનામા ં મjય સદર ૮૩૪૨
“અય થાપણો” હેઠળ સરકારી કમચારીનો ફાળો તથા રાય સરકારનો ફાળો hગેની

કપાત કરવા માટે ફાયનાશીયલ ઇફોમsશન સીટમ અવયે નીચે મજબના હેત ુ સદર

કોડ નબર ફાળવવામા ં આવેલ છે .

(૧) નƒી કરે લ વિધvત પેશન યોજના ટાયર – ૧


હેઠળ કમચારીનો ફાળો ં
કોડ નબર – ૯૫૩૪
(૨) નƒી કરે લ વિધvત પેશન યોજના ટાયર – ૧
હેઠળ રાય સરકારનો ફાળો ં
કોડ નબર – ૯૫૩૫


ઉપરો¥ત સચનાઓ ુ અમલ કરવા િવનતી
/માગદશક બાબતોનો ચત ં છે .

**********
*******
*****

You might also like