You are on page 1of 3

તારીખ-

વંચાણ (૧) ................................ ની તારીખ :- .............................. વાળી અરજી તથા સોગંદનામાં ક્રમાંક ...................
તારીખ ..................... જે શ્રી ................................................. નોટરી – સમક્ષ થયેલ છે, જે સોગંદનામું (અસલમાં
પ્રમાણિત)

(૧) સરકાર શ્રી ના પરિપત્ર ક્રમાંક : હક્પ – ૧૦૨૦૧૪ – ૭૫૬ / જ સચિવાલય ગાંધીનગર તા – ૧૪/૦૫/૨૦૧૪
(૨) સરકાર શ્રી ના પરિપત્ર ક્રમાંક : હક્પ/૧૦૨૦૧૪/૭૫૬/જ તા – ૨૦/૦૯/૨૦૨૨
(૩) જીલ્લા પંચાયત - કચ્છ મહે સુલ શાખા પત્ર નં ડીપી/રેવ / પેઢીનામું / કામગીરી / ૨૨/૧૭૭/૮૭/ તા – ૧૪/૧૧/૨૦૨૨

:: વારસાઈ પંચનામું / પેઢીનામું/ પેઢી આંબો ::

આથી અમો .................................. ગામ / શહે ર ના નાગરીકો નીચે જણાવેલ અમારી ઓળખના વિગતો સાથે .................
તલાટી રૂબરૂ વારસાઈ પંચનામા / પેઢીનામું બાબતે વિહ્યાન વ્યક્તિઓ પાસે સમજૂત થઈ ઉપસ્થિત થયેલ છીએ અમારી ઓળખ
નીચે પ્રમાણે છે.

પંચ : (૧) :

નામ - પાસપોર્ટ સાઈઝ નો ફોટો


પિતાનું નામ :
ઉમર : ધર્મ :- ધંધો :-
સરનામું :
મોબાઈલ નંબર :
આધારકાર્ડ નં :

પંચ : (૨) :
નામ - પાસપોર્ટ સાઈઝ નો ફોટો
પિતાનું નામ :
ઉમર : ધર્મ :- ધંધો :-
સરનામું :
મોબાઈલ નંબર :
આધારકાર્ડ નં :

અમો .......................... ગામના રહીશ ............................................................................ જેઓ હાલે


............................ મુકામે રહે છે તેમના પરિવારજનો ને પણ અમો ઓળખીએ છીએ તેમના પિતા
.............................. ............................ ગામ મધ્યે તારીખ : ......................... ના રોજ અવશાન પામેલ છે. આમ સ્વ
........................... અને તેમના પત્ની .................................................................................................... ના
દામ્પત્ય જીવન દરમિયાન કુ લ સંતાન ............. છે અને જે પૈકી પુત્ર ......... પુત્રી ........ અને પત્ની એમ કુ લ્લ .........
સીધીલીટીના વારસદારો નીચે મુજબના છે.
ક્રમ વારસદાર નું નામ સંબંધ ઉ.વર્ષ

એ રીતે ઉપર મુજબના સીધીલીટીના વારસદારો છે. ઉપરોક્ત ........... સિવાય અન્ય કોઈ વારસદાર .............................
ના નથી જેની અમો પંચો ખાત્રી આપીએ છીએ. આ પંચનામા ના આધારે .....................................................................
ખેતી ની જમીન, બિનખેતી પ્લોટ, ગ્રામ પંચાયત મિલકત માં વારસાઈ નોંધ બાબતે ભવિષ્ય મા કોઈ વારસદાર હોવાનો દાવો ઉપસ્થિત
થશે તો નોધ દાખલ કરનાર કે નોંધ પર નિર્ણય કરનાર સક્ષમ કર્મચારી / અધિકારી ની કોઈ જવાબદારી રહે શે નહી તેમજ આ
વારસાઈ પંચનામા/ પેઢીનામાં બાબતે જવાબદારી અમારી પંચોની રહે શે.

આમ અમો પંચો વધુમાં એ પણ લખાવીએ છીએ કે ખોટું પંચનામું/ પેઢીનામું લખાવવું એ ફોજદારી ગુન્હો બને છે તે
બાબતથી અમો પંચો માહિતગાર છીએ. જેથી પંચનામા મા લખેલ અને જણાવેલ વિગતો અમે લખાવેલ છે જેની અમો ખાત્રી આપીએ
છીએ. આ પંચનામું / પેઢીનામું વાંચી વિચારી સમજીને અમારા લખાવ્યા મુજબનું હોઈ તેમાં અમારી સહી કરી આપીએ છીએ. જે અમો
પંચોને કબુલ મંજુર છે.

(૧) .......................................................... રૂબરૂ

ઉકત પંચનામાં/પેઢીનામાં માં જણાવેલ વિગતો પંચોએ

(૨) .......................................................... લખાવ્યા મુજબ લખી આપેલ છે. વારસદારો કે પેઢી આંબા બાબતે
અમોને કોઈ અંગત જાણકારી કે માહિતી નથી.

કબુલાત

આથી હું ...................................... ઉમર ........ રહે વાશી ................... તા – ............... – કચ્છ ઉપરોક્ત વારસાઈ
પંચનામું/પેઢીનામું મારા સ્વ. ...................................................... તથા સ્વ. ...................................................... ના નામે
આવેલ ખેતી / બિનખેતી જમીન / ગ્રામ પંચાયત મિલકત મા વારસાઈ નોંધ કરાવવા માટે ઉપયોગ મા લઈશ એટલે કે જમીન મહે સુલ
કાયદાની કલમ ૧૩૫ મુજબના ઉપયોગ માટે લઈશ , જેની હું આ કબુલાત થી ખાત્રી આપું છું.

..........................................................

You might also like