You are on page 1of 2

ું

-// હકક જતો કર્યા અંગેનસોગં


દનામું //-
આથી હુ ં નીચે સહી કરનાર
........................................................................................................., ઉ.વ.આ.પુખ્ત, ઘંઘો:
..................................... ઘર્મે: .............................., રહે..........................................,
તા.............................. જિ...................................વાળા આજ રોજ હુ ં મારા ઘર્મ પ્રમાણે સોગંદ લઇ
પ્રતિજ્ઞા પ ૂર્વક સોગંદ ૫ર જાહેર કરૂ છું કે,

.................................. જિલ્લાના ........................... તાલુકાના મોજે:


...................................... ની સીમ જમીન સ.નં.................................. ની
હે........................................ પ્ર.આ. ક્ષેત્રફળની જમીન હાલમાં મોજે: ............................... ના
રે વન્યુ રે કર્ડમાં ખાતા નં....................થી અમો (૧) ........................
......................................................, (ર) ........................................................., (૩)
.............................. ...................................................... ના સંયકુ ત નામે ચાલે છે . સદરહુ ં જમીન
હાલમાં અમારા સંયકુ ત કબજા, ભોગવટા અને માલિકીમાં આવેલ વડીલોપાર્જીત મિલ્કત છે . સદરહુ ં
મિલ્કતમાં અમારા વણવહેંચાયેલ લાગ, ભાગ, હકક, હિત અને હિસ્સો પોષાય છે .

ઉ૫રોકત અમારી વડીલોપાર્જીત મિલ્કતની અમારી ઘરમેળે રાજીખુશીથી વહેંચણ કરતાં સદરહુ ં
જમીન અમારા સહહિસ્સેદાર ........................................................................ ના ભાગે આવેલ છે ,
જેથી સદરહુ ં જમીનમાં સમાયેલ અમારો લાગ, ભાગ, હકક, હિત, હિસ્સો અમોએ
.............................................. ...................................... ની તરફેણમાં કોઇ ૫ણ જાતનો અવેજ કે
બદલો લીઘા વિના બિનઅવેજી જતો કરે લ છે અને સદરહુ ં જમીનમાં સમાયેલ અમારા વણ-વહેંચાયેલ
હિસ્સાનો શાંત, ખાલી, નિર્ભય અને પ્રત્યક્ષ કબજો ૫ણ અમોએ સોંપી આપેલ છે .

જેથી સદરહુ ં જમીનના રે કર્ડ ઓફ રાઇટસમાંથી અમો નીચે સહી કરનારનુ ં નામ કી કરી સદરહુ ં
મિલ્કતમાં સમાયેલ અમારો હિસ્સો અમારા સહહિસ્સેદાર
........................................................................ નાં સંયકુ ત નામે ચડાવવામાં આવે તો તેમાં
અમોને કોઇ ૫ણ જાતનો વાદ, વિવાદ, વાંઘો કે તકરાર રહેલ નથી કે ભવિષ્યમાં ૫ણ લેવો નથી બલ્કે
અમારી મુકત સંમતિ છે . તેમજ સદરહુ ં જમીન તેઓનાં ખાતે ચડાવવામાં અમારી જયાં-જયાં સહી,
સંમતિ કે હાજરીની જરૂર ૫ડે ત્યાં-ત્યાં સહી, સંમતિ કે હાજરી આ૫વાની છે . જેની આથી ખાત્રી અને
વિશ્વાસ આપીએ છીએ.

... ૩ ...

-// ૪ //-
સદરહુ ં મિલ્કતમાંથી અમારા હિસ્સાનાં આજથી
........................................................................ માલિક અને કબજેદાર, ભોગવટેદાર થાય છે , જેમાં
અમોને કે અમારા વંશ, વાલી, વારસોને કોઇ૫ણ જાતનો વાદ, વિવાદ, તકરાર છે નહીં કે ભવિષ્યમાં ૫ણ
લેવાનો નથી જેની આથી ખાત્રી અને વિશ્વાસ આપીએ છીએ.

અમો જાણીએ છીએ કે ખોટું સોગંદનામું કરવું ફોજદારી ગુન્હો બને છે , જેની અમોને સંપર્ણ
ુ જાત માહિતી
છે .
ઉ૫રોકત તમામ હકીકત મારાં જાણવા તથા માનવા પ્રમાણે સત્ય અને ખરી છે જે અમારા ઘર્મ
પ્રમાણે સત્ય પ્રતિજ્ઞા પુર્વક સોગંદ ઉ૫ર જાહેરકરીએ છીએ.

સ્થળ : ............................... હક જતો કરનારની સહી


તારીખ : ............................ -------------------------------------------------

ઓળખ આ૫નાર

You might also like