You are on page 1of 1

નામ: ……………………………………

સરનામુ:-………………………………

…………………………….
……………………………
ટ્રેડ:-………………………………
બેચ નં:-…………………………
તારીખ:-…………………………

પ્રતિ,
આચાર્યશ્રી,
ઔ.તા.સ.દ્વારકા
વિષય:-રાજીનામ ંુ મંજૂર કરવા બાબત

મહેરબાન સાહેબ,

સવિનય ઉપરોક્ત વિષયે હુ ં આપની સંસ્થામાં ટ્રેડ .............. બેચ................ માં પ્રવેશ
મેળવી અભ્યાસ કરું છુ.મારે સંજોગોવશાત નીચે માર્ક કરે લ કારણોસર હુ ં આગળ અભ્યાસ કરી શકું તેમ
ના હોય મારુ રાજીનામુ ં મંજૂર કરવા વિનંતી.

(૧) મારે આગળ અન્ય જગ્યાએ અભ્યાસ અર્થે જવાનુ ં હોય,


(૨)મને અન્ય જગ્યાએ અન્ય સંસ્થામાં એડમિશન મળે લ છે ,
(3) મારા ઘરની જવાબદારીના કારણોસર,
(૪) મારી સતત ગેરહાજરી સબબ હાજરી ૮૦% ના થતી હોય,
(૫) મને નોકરી/સ્વરોજગારી કરવાની હોવાથી,
(૬) મારા કુટુંબના સ્થળાંતરના કારણોસર,
આભાર સહ.

આપનો વિશ્વાસુ

You might also like