Professional Documents
Culture Documents
આપનીકૃતિઓમોકલવામાટેઈમેઈલ, િકે છે .
આ મેગેઝીન િરૂ કરવાનો ઉદ્દે શ્ય ગુજરાિી
SvvMagazine1@gmail.com
સાહિત્યનુ ાં ગૌરવ જળવાઈ રિે િેમજ
આપના પ્રતિભાવો અમારાાં માટે અમુલ્ય છે ... સાહિત્યકકૃતિઓ દ્વારા સ ભાષા-સાહિત્યની ગરીમાાં
આ અંકમા આપના પ્રતિભાવ આપવા માટે જળવાઈ છે િેમાાં વ ૃક્ધધ કરવાનો છે .
અહિ ક્લલક કરો. નવોહદિ લેખકોનુ ાં સાહિત્ય વાાંચકો સુધી
પિોંચાડી િેમને યોગ્ય માગતદિતન અને પ્રોત્સાિન
મોબાઈલનાંબર.
પ ૂરુાં પાડવાના આિયથી આ મેગેઝીનનો પાક્ષીક
સ્વરૂપે િેરમો અંક પ્રકાતિિ કરી રહ્યા છીએ જ.
૭૬૦૦૯૫૪૫૦૦
વાાંચક અને લેખક તમત્રોનો સ સ્નેિ અને સિકાર
૬૩૫૩૫૫૩૪૭૦ આગળના અંકોને મળ્યો િેવા જ સિકાર અને
સ્નેિ સાથે સાહિત્યપ્રેમીઓ આ મેગેઝીનના
હકિંમિરૂતપયા -૧૦
આવનાર અંકોને પણ વધાવિે િેવી અભભલાષા...
આભાર..
હિપક રાજગોર
2 સાહિત્યનો વનવગડો
અનક્રુ મળણકા
૧.રિસ્ય-લેખ......................................04
૩.બાિવાતાા........................................07
૪.માઈક્રોફીક્સન..................................08
૫.કવવતાઓ.........................................10
૬.વાતાા...............................................13
૭.નવલકથા........................................15
૮.ટં કીવાતાા..........................................18
૯.ધમા..................................................21
૧૦.સ્કેચ (ળચત્ર)…...…………….…...…….22
૧૧.જ્ઞાનની લાઈબ્રેરી............................23
૧૨.િબ્િરૂપી મણકાઓ.........................24
૧૩.આપના પ્રવતભાવો..........................24
3 સાહિત્યનો વનવગડો
વાિાવરણ અને િમામ પહરસ્સ્થતિ નો અંદાજો લગાવયા
૧.રિસ્ય-લેખ
બાદ એ જક રતિયન પવતિારોિી કૈ લાિ પવતિ ચડવાની
િૈયારી કરે છે . બધી જ પહરસ્સ્થતિ કાબ ૂ મા િોય છે
“કૈ લાિ પવાત” : એક રિસ્ય પવતિારોિી મન થી મક્કમિા પ ૂવતક દ્રઢ તનશ્ચય સાથે
ચઢાણ કરવા માટે સજ્જ થાય છે . પરાં ત ુ અચાનક જ િેને
િરીર માાં થોડી તનબતળિા લાગવા લાગે છે . પોિાના
પ્રાચીન ભારિીય સાંસ્કૃતિ ઘણાબધા
કરે લા દ્રઢ તનશ્ચય પર પોિાને જ િાંકા થવા લાગે છે . ખ ૂબ
અસામાન્ય રિસ્યો થી ભરે લી છે .
જ સાિતસક પવતિારોિી નુ ાં મનોબળ અચાનક જ જવાબ
આમાાંન ુ ાં જ એ જક રિસ્ય છે “ કૈ લાિ
આપી દે છે અને હૃદય ના ધબકારા ખ ૂબ જ વધવા લાગે
પવતિ”. િા કૈ લાિ પવતિ એ જ ખ ૂબ
છે . અંિે પવતિારોિી પોિાનો તવચાર બદલી દે છે અને
મોટો ચચાતનો તવષય છે . કૈ લાિ
પવતિારોિણ ન કરવાનુ ાં નક્કી કરે છે . અને બસ પછી શુાં
પવતિ એ જટલે કે દે વાધી દે વ મિાદે વ
પવતિારોિણ ન કરવા ના તવચાર માત્ર થી િે એ જકદમ
નુ ાં તનવાસ સ્થાન. બધી જ પૌરાભણક કથાઓ માાં કૈ લાિ
સ્વસ્થ થઈ જાય છે .
પવતિ ને મિાદે વ નુ ાં તનવાસસ્થાન માનવા માાં આવે
છે .માણેક સુવણત સવા અત્યાંિ હકિંમિી ધાત ુ િથા પત્થરો આવી જ રીિે બીજી એ જક ટીમ પણ આ રિસ્યમય પવતિ
થી બનેલ આ કૈ લાિ પવતિ સ ૂયોદય સમયે સુયત નુ ાં પ્રથમ ને જીિવા ગઈ િોય છે . પરાં ત ુ િે લોકો ને પણ તનષ્ફળિા
હકરણ પુજ
ાં િેના પર પડિાાં ની સાથે જ સાંપ ૂણતપણે સુવણત તસવાય કશુાં જ િાથ લાગત ુાં નથી. િે લોકો નો અનુભવ
નો બનેલો િોય િેવો ચમકી ઉઠે છે . એ જવુાં કિે છે કે જ્યારે જ્યારે િે લોકો મન થી સજ્જ થઈ ને
પવતિારોિણ માટે નીકળે છે કે િરિ જ િોફાની પવન
કૈ લાિ પવતિની ઊંચાઇ 6600 મીટરથી વધુની છે . સ
ફુકાવો, બરફ નુ ાં િોફાન, ભ ૂસ્ખલન વગેરે સવી ઘટના
દુતનયાના ઊંચા પવતિ પૈકીના એ જક માઉન્ટ એ જવરે સ્ટથી
ઘટવા લાગિી િિી. પણ ખ ૂબ મિત્વ ની વાિ એ જ િિી કે
અંદા સ 2200 મીટર ઓછી છે . પરાં ત ુ, માઉન્ટ એ જવરે સ્ટ
જ્યારે પણ િે લોકો પાછા ખસી જાય ત્યારે આ િોફાન
પવતિ પર િજારો લોકો પવતિારોિણ કરી આવયાાં છે .
બાંધ થઈ ને વાિાવરણ એ જકદમ સામાન્ય થઈ જત ુાં િત.ુાં
પરાં તકૈુ લાિ પવતિ પર અત્યાર સુધી કોઇ ચડી િક્ુાં ,
નથી . કૈ લાિ પવતિ અને કૈ લાિ તવસ્િાર તવિે િો કૈ લાિ પવતિ પર આજ સુધી કોઈ ચડી િક્ુાં નથી િેમજ
દુતનયાભરના વૈજ્ઞાતનકોએ જ સાંિોધન કર્ુું છે . એ જક વૈજ્ઞાતનકે કોઈ પણ તવમાન કે િેભલકોપ્ટર સવા અત્યાધુતનક સાધનો
એ જવુાં પણ કહ્ુાં છે કે , કૈ લાિ પવતિ પર ચડવુાં અસાંભવ છે . ની મદદ થી પણ કોઈ ત્યાાં પિોંચી િક્ુાં નથી. િવે આ
અને બીજી મિત્વ ની એ જક વાિ કે કૈ લાિ પવતિ ના તિખર પર લોકો ને પવતિારોિણ કરિા રોકિી કઈ અદૃશ્ય િસ્લિ
ચારે ય હદિા ઓ નુ ાં તમલન થાય છે સથી કૈ લાિ પવતિ ને િિે? શુાં ભગવાન િાંકર િજુ પણ કૈ લાિ પવતિ પર રિી
પ ૃથ્વી નુ ાં સેન્ટર માનવામાાં આવે છે . ને િપસ્યા કરિા િિે અને િે જ આ ત ુચ્છ કાળા માથા
ના પાપી મનુષ્ય ને ત્યાાં આવવા નહિ દે િા િોય? ઘણા
કૈ લાિ પવતિ ને ખ ૂબ જ પતવત્ર માનવા મા આવિો િોવાથી
બધા રિસ્યમય સવાલો છે . પરાં ત ુ જવાબ માત્ર એ જક જ
ઘણા સમય પિેલા થી જ િેના પર પવતિારોિણ કરવા માટે
મળે કે પ ૃથ્વી પર ની િેમજ આપણી સાંસ્કૃતિ ની અમુક
સરકાર એ જ રોક લગાવી દીધી છે . પરાં ત ુ િે પિેલાાં સ લોકો એ જ
વસ્ત ુ ઓ મનુષ્ય ની સમજણ િસ્લિ થી બિાર છે .
આ રિસ્યમય પવતિ પર પવતિારોિણ ના તનષ્ફળ પ્રયાસ
કયાત િે લોકો ના અનુભવ ની એ જક નાની રિસ્યમય ઘટના
લખવા જઈ રહ્યો છાં… -અક્ષયભાઈ બાવડા
4 સાહિત્યનો વનવગડો
બહુ જ મિત્વ છે . એવું કિેવામાં આવે છે કે કેિાનાં વ ૃક્ષમાં
૨.લેખ (આટલું જાણો)
ભગવાન વવટણુનો વાસ છે , માટે જ તમે જોયુ િિે કે
શંુ કામ િળક્ષણ ભારતનાં લોકો કે િાનાં પર કેિાનાં પાંિડાઓ લગાવવામાં આવે છે . અને કેિાનાં
5 સાહિત્યનો વનવગડો
જતા િોય છે , પછી ભલે તમે ગમે તેટલા સારા પાણીથી - કેિાનાં પાંિડામાં જમવાથી પેટને લગતી
વાસણ ધોયા િોય. અને જ્યારે બીજીવાર એ જ વાસણમાં સમસ્યાઓ જેવી કે, એસીડીટી, કબજજયાત, અપચો,
ભોજન પીરસવામાં આવે છે , જેમાં આ કેવમકલના તત્વો પાચનક્રીયા વગેરેમાંથી છૂટકારો મિે છે .
રિેલા િોય છે . જે સ્વાસ્્ય માટે બહુ નુકસાનકારક િોય - કેિાનાં પાંિડામાં જમવાથી ચિેરા પણ ક્યારે ય
- કેિાનાં પાંિડાને તમે એક જ વાર ઉપયોગમાં - વનયવમત કેિાનાં પાંિડામાં જમવાથી તમે ક્યારે ય
લઈ િકો છો. ઉપયોગ થયા પછી જમીનમાં ડાટી િે વાથી ળબમાર નિીં પડો. કારણ કે તેમાંના એષ્ન્ટબેક્ટેરીયલ ગુણ
જે તે જમીન અને વાતાવરણને નુકસાન નથી થત.ંુ જ્યારે જ ંત ુઓનો નાિ કરી નાખે છે .
પ્લાષ્સ્ટકની પેપરડીિોનો તમે સંપણાપણે જમીનમાં ડાટીને - કેિાનાં પાંિડામાં પોલીહફલોન નામનું એન્ટી
પણ નાિ નથી કરી િક્તા. ઓક્સીડેન્ટ આવેલ ં ુ િોય છે , જે આપણા િરીરનાં એન્ટી
- કેિાનાં પાંિડામાં વેક્સ કોટીંગ િોય છે . એટલે બેક્ટેહરયાનો નાિ કરી િે છે અને તેનાથી નેચરલ પાવર
જ્યારે તેમાં ગરમા ગરમ ભોજન પીરસવામાં આવે ત્યારે મિે છે . ગ્રીન ટીમાં પણ આ જ એન્ટી ઓક્સીડેન્ટ આવેલ ં ુ
પાંિડામાંથી એ પોષક દ્રવ્યો તેમજ રસ ભોજનમાં ભિી િોય છે . માટે કેિાનાં પાંિડામાં જમવું એ ગ્રીન ટી પીવા
- કેિાનાં પાંિડામાં તમે એકી સાથે ઘણા બધાં ઝેરી તત્વોને બિાર ફેંકી િે છે . તે િરીરની રોગપ્રવતકારક
ભોજનનાં વ્યંજનો પીરસી િકો છો. પાનની સાઈઝ મોટી િક્ક્ત વધારે છે અને વ્યક્ક્તને સ્વસ્થ જીવન જીવવામાં
- કેિાનાં પાંિડામાં ગ્રેવી વાળં ભોજન પણ પીરસી - પયાાવરણની દ્રષ્ટટએ કેિાનાં પાંિડા ખબ જ
િકો છો. પાંિડુ જાડુ િોવાથી ગ્રેવી/રસો ઢોિાઈ જવાની ઉપયોગી છે . કેિાનાં પાંિડાનો ઉપયોગ પાસાલ બાંધવા
બીક નથી રિેતી. માટે પણ થાય છે . કેિાનાં પાંિડા જાડા મજબત િોવાથી
- કેિાનાં પાંિડાનો ઉપયોગ રસોઈમાં પણ કરવામાં તે વસ્ત ુને સરખી રીતે કવર કરી લે છે અને બિારની
આવે છે . સ્ટીમીંગ (વરાિમાં બાફવા) સમયે વાસણમાં ધિ, ગંિકીથી જે તે વસ્ત ુની રક્ષા કરે છે .
કેિાનાં પાંિડા ગોઠવવામાં આવે છે . જેથી કરીને સ્ટીમીંગ - ઘણી જગ્યાએ જમવામાં પ્લાષ્સ્ટકની પેપરડીિ કે
વખતે કેિાનાં પાંિડાનાં પોષક તત્વો જે તે વાનગીમાં વાસણને બિલે કેિાનાં પાંિડામાંથી બનાવેલાં વાસણો કે
ભિી જાય અને વાનગી વધુ સ્વાહિટટ બને. પેપરડીિ ઉપયોગમાં લેવાય છે . પેપરડીિ કે વાસણનો
- કેિાનાં પાંિડામાં જમવાથી વાિને લગતી ઉપયોગ પુરો થયાં પછી તેને જમીનમાં ડાટી િે વામાં
સમસ્યાઓ જેવી કે, સફેિ વાિ, ખરતાં વાિ, રફ વાિ આવે છે . જે પયાાવરણમાં પ્રદષણ ફેલાવતાં નથી.
વગેરે દર થઈ જાય છે . અને ટં ક સમયમાં જ તમારા વાિ તો આ કારણો િતાં કે, શું કામ િળક્ષણ ભારતનાં
કાિા, ઘાટા અને મુલાયમ થઈ જાય છે . લોકો કેિાનાં પાંિડામાં જમે છે . અત્યાર સુધી આપણે
6 સાહિત્યનો વનવગડો
જમવાનાં ફાયિાઓ વવિે પણ માહિતગાર થયા િિો. સાભબિીની જરૂર િોિી નથી." પણ અકબર માન્યો નિીં.
કેિાનાં પાંિડા પર જમવાની પ્રથા ભલે જની િોય પરં ત ુ બીરબલે કહ્ુ,ાં "સારુાં, િમને સાભબિી પણ મળિે."
એનું મિત્વ િજી પણ એવું ને એવું જ રહ્ું છે . મજાની બીજા હદલસે બીરબલે બાદિાિના મિેલના િોજને ખાલી
વાત એ છે કે આજની નવી પેઢી પણ આ બાબતને કરાવી દીધો. પછી નગરમાાં ઢાંઢેરો તપટાવયો, "આ સ રાત્રે
સ્વીકારવા તૈયાર થઈ ગઈ છે અને આરામથી કેિાનાં નગરના દરે ક નગરજને બાદિાિના મિેલના ખાલી
પાંિડા પર િળક્ષણ ભારતની વાનગીનો આનંિ માણે છે . િોજમાાં એ જક-એ જક લોટો દૂ ધ રે ડી જવુ."
ાં
કેિાનાં પાંિડા જે માત્ર પૌરાળણક દ્રષ્ટટએ જ નિીં પરં ત ુ સવાર થિાાં જ બીરબલ અકબરને િોજ પાસે લઈ ગયો.
સ્વાસ્્યની દ્રષ્ટટએ પણ ઘણું મિત્વ ધરાવે છે . િોજ જોિાાં જ અકબરની આંખો પિોળી થઈ ગઈ. િે
અકબર કિે, "ત ુાં કિે છે એ જમ જ થર્ુાં િિે એ જવુાં હુાં કેવી રીિે
બદલે એ જક લોટો પાણી જ રે ડી દીધુ.ાં રાિના અંધારામાાં પતિ અને પત્ની સાાંજના
કોને દે ખાવાનુ ાં િત ુાં ? વળી આખા નગરના લોકો દૂ ધ સમયે હિિંચકા પર બેસીને િેમના
રે ડવાના જ િિા. એ જમાાં હુાં એ જક લોટો પાણી નાખુાં િો િો ચાર વષતનો પુત્ર તપ્રયાાંિને રમિો
અકબર અને બીરબલ િેઠની રજા લઈને ચાલિા થયા. તપ્રયાાંિ િેની મમ્મી પાસે આવીને
આવી રીિે િેઓ અનેક ઠેકાણે ફયાત. બધેથી એ જક જ વાિ એ જક કોભળયો ખાઈ લેિો.
સાાંભળવા મળી, "િોજમાાં બધા જ દૂ ધ રે ડવાના િિા ત્યાાં ત્યાાંજ િેનીજ ઉંમરની એ જક છોકરી આવી સની
અંધારામાાં પાણીનો મારો લોટો કોણ પકડી િકવાનુ ાં િત ુાં િાલિ ખુબજ ખરાબ િિી, વાળ તવખરાયેલા, ચિેરા પર
?" આવુાં તવચારી દરે કે િોજમાાં દૂ ધને બદલે પાણી જ રે ડ્ુાં આંસુઓના સુકાઈ ગયેલા તનિાન, ભુખ અને િરસથી
બીરબલ કિે, "િજૂર ! િજુ વધારે િપાસ કરવા જવુાં છે ?" મેલા ગાંદા કપડા સના પર હઠગડુાં મારે લા િિા.
અકબર બોલ્યો, "ના, ના. આટલુાં બસ છે . ત ુાં સાચુાં કિે છે . તપ્રયાાંિ િેની િરફ બે ઘડી જોઈ રિેલો, પછી
પોિાના સ્વાથતની વાિ આવે ત્યારે બધા જ માણસો એ જક દોડીને િેની મમ્મી પાસે ગયો, મમ્મીના િાથમાાંથી
સરખો જ તવચાર કરિા િોય છે ." જમવાની હડિ લઈ િે છોકરીને પકડાવી, બે ઘડી િે
બીરબલ કિે, "િેથી િો કિેવિ પડી છે કે િાણા સો, પણ છોકરી પણ તપ્રયાાંિને જોઈ રિેલી, િેની આંખમાાંથી આંસુ
િિા....
-કોમલ તલાટી
સિનિક્ક્ત
તમત્રો િોપીઝેન એ જક ઓનલાઈન પ્લેટફોમત છે . જયાાં આપ સ્ત્રીની સિન િસ્લિ કેટલે િદ સુધી િોય..? પતિ રોજ રોજ
આપની કૃતિઓ તવનામ ૂલ્યે પ્રકાતિિ કરી િકો છો. તવતવધ નિો કરીને આવિો. રોજ રોજ એ જની પત્નીને એ જ વગર
સ્પધાતઓમાાં ભાગ લઈ િકો છો. અને આપની રચનાઓ પેઇડ વાાંકનો માર મારિો.. ગમે િેમ ગાળો પણ બોલિો. પત્ની
કરીને આપ વળિર પણ મેળવી િકો છો. વધુ માહિિી માટે પણ ચ ૂપચાપ સિન કરી લેિી. એ જને મન "ન બોલવામાાં
અમને ઇમેઇલ કરો.Info@shopizen.in આપણુાં સારુ"...! પણ, ક્ાાં સુધી કોઈ સ્ત્રી પોિે આ રીિે
સિન કયાત રાખે. કોઈક િો િદ િોય જ બધુાં સિન
અમારી એ જપ ડાઉનલોડ કરવા અિી ક્લલક કરો
કરવાની.
8 સાહિત્યનો વનવગડો
આ સ એ જ દાં પતિના લગ્નના ૧૪ વષત પ ૂણત થયા. ત્રણ આ વાિને 15 હદવસ તવિવા આવયા. આ સ પણ પતિ
બાળકોના માિા તપિા િોવા છિાાં પણ ક્ારે પતિમા બુદ્ધિ એ જજ નિામાાં ચકચ ૂર થઇને આવે છે અને દરવાજો
આવિે..? એ જ તવચારોમાાં બસ ખોવાયેલી રિેિી. કેટલીય ખખડાવે છે . દરવાજાને ખુલ્લો જોિા અંદર જાય છે .
વાર છોકરાઓ પણ રડિાાં કે પાપા િમે મમ્મીને આમ ન પોિાની પત્નીના ફોટા પાસે ઉભો રિે છે અને કિે છે િે
કરો. પણ શુાં નિામાાં માનવીને એ જટલુાં પણ ભાન ના રિે કે આ સ દરવાજો કેમ ખુલ્લો છે ?
એ જ મારી પત્ની છે ..? કેટલીય બાધાઓ રાખી િિી પત્નીએ જ, -સપના િાિ
પોિાનો પતિ નિો ન કરે એ જ માટે. બીજુ ાં તવિેષ શુાં કરે
પત્ની...? આ સ એ જ િેઓની લગ્નિારીખ િિી. પતિ રોજના "િાઈ સનીક"
સમ નિો કરીને આવયો. પત્ની ગાાંડાની સમ ખાધા પીધા
તવના પતિની રાિ જોઈને બેઠી િિી. પતિએ જ દરવાજો
ખખડાયો. પત્ની પોિાના બાળકોને સુવાડી રિી િિી. ત્યાાં ફળ લઈ લ્યો ફળ......
ઘડીક દરવાજો ખોલિા ૧-૨ તમતનટ મોડુાં થઈ ગર્ુ.ાં પતિ ફળ લઈ લ્યો ફળ......
આ સિન ન કરી િક્ો. દરવાજો ખોલિાજ પત્ની બોલી ફળ લઈ લ્યો ફળ......
ઊઠી :"ચાલો આવી ગયા િમે.. જમવાનુ ાં િૈયાર છે . િમે
િાથ પગ ધોવો હુાં પીરસુ છાં". પતિ કાાંઈ બોલ્યા તવના ફ્રેિ િેરીનાાં નાકે ઍક લારી વાળા ભાઈ પોિાની
થઈને જમવા બેઠો. પતિની નિાથી ભરે લ આંખો જોઈ લારીમાાં કેરી, ચીકુ, દ્રાક્ષ અને દાડમ સવા અલગ અલગ
પત્નીએ જ િસિા લહ્ુાં આ સ િમને યાદ છે આ સ શુાં છે ?.. કિી ફળો લઈને પોિાનો અને પોિાના પહરવારનો પેટનો
પત્નીએ જ પોિાની થાળી પણ પીરસી. પતિને આવયો ખાડો પ ૂરવા માટે ખરી ગરમીમાાં ભર બપોરે બ ૂમો પાડીને
ગુસ્સો. બોલ્યો બારણુાં ખોલિા કેમ વાર લાગી..? િેમ છિાાં પોિાના ફળ વેચવાનો પ્રયત્ન કરિાાં િિાાં.
પત્નીએ જ િાાંતિથી લહ્ુાં કે આ સ આપણી લગ્નની િારીખ છે . અને એ જક બાળક આ ફળ જોઈને પોિાની મમ્મી
ચાલો િાાંિ થાવ િો..!કિી પોિે કોહડયો મોંમાાં મ ૂકે ત્યાાં િો પાસે ફળ લેવા માટે જીદ કરવા લાગ્યો.
પતિ ઊભો થયો અને પત્નીના વાળ ખેંચી જોરજોરથી બાળક :- મમ્મી જોને કેવાાં સરસ ફળ છે મને લાવી આપ
પત્ની થોડી વાર ચ ૂપ રિી. પણ..., પછી િો.. છોકરાઓ આપણે ઘરે જઈને રસ બનાવીને પીશુ.ાં
અવાજ આવિા ઉભા થઈ ગયા. રોજની સમ પપ્પા આ સ મમ્મી :- ( પોિાની થેલીમાાંથી કાંઈક કાઢિાાં ) લે જો બેટા
પણ મમ્મીને મારિે તવચારે િેઓ બોલ્યા : પપ્પા છોડી દો આ િીલ પેક ફલાણી કાંપનીની રસની બોટલ. અને એ જ
મમ્મી ને..! રડિાાં ગયા.. ખ ૂબજ રડિાાં ગયા... આખરે લારીમાાં ફળ છે િેનાાં કરિાાં આ બોટલ સારી છે .
પતિ ખ ૂબજ ગુસ્સે થયો. રોજની સમ પોિાની પત્નીને બેટા આ બોટલમાાં શુધધ અને િાઇ સનીક રસ છે અને
અવાજ આવિા ભેગા થઈ ગયા િિા. એ જ લોકોએ જ પણ અને બાળક એ જ બોટલ લઈને ખુિ થઈને િેની મમ્મી
છોડવાનો પ્રયત્ન કયો. પણ, વાિ ખ ૂબ જ આગળ વધી સાથે પોિાના ઘરે જવા લાગે છે .
ગઈ. પત્નીને થર્ુાં આ સ ક્ાાં મારો વાાંક છે કે હુાં રોજની અને લારીવાળા ભાઈને એ જ શુધધ અને િાઇ સતનક
સમ સિન કરુાં..? બસ પોિાના આંસુઓને રોકી પોિે બોટલમાાં પોિાની મિેનિ કેદ થયેલી દે ખાઈ.
9 સાહિત્યનો વનવગડો
૫.કવવતાઓ એ જની અસર નજાણે ,કેવી થિે પછી!
હુાં ભાનમાાં કહુાં કે, બેભાનમાાં કહ!ુાં
વ્યથામાં
' મે' આવ..! ' એ જવો સાદ લઈને આવ સ ,
થોડો ઘણો તવવાદ લઈને આવ સ ! સાથ એ જવો આપવાની વાિ કરિી રોજની,
એ જમાાં િકીકિના ભરી રાં ગો દઈિ , બસ પછી વાિો િિે માન્ર્ુાં મનોમન િકત માાં,
સપના બે - ત્રણ, આબાદ લઈને આવ સ !
રોમાાંચ 'ને રોમાાંસની મોસમ છે આ.. પ્રેમની ઈચ્છા મને ક્ાાંથી ખબર પડિી િિે?
મોસમનો ત ુાં પ્રસાદ લઈને આવ સ ! લાગણી પેદા થિી લાગે કદાચે એ જ ગભતમાાં,
છે વાિ સાવ અંગિ ,હુાં િાનમાાં કહ.ુાં જો સિિ દાઝયાાં કરે િૈર્ ુાં તવચારોમાાં ઘણુ,ાં
ત ુાં િોય સાવ પાસે,િો કાનમાાં કહ.ુાં કેમનો 'તવજ' આમ ખોટો ત ુાં ફસાયો વયથતમાાં!
10 સાહિત્યનો વનવગડો
રીસામણા મનામણાાં ચાલ્યા કરિાાં કોઈ કારણ તવના,
વધ ુ છે ...ગઝલ નાની અમથી બાબિોમાાં કેવ ુાં આપણે લડયાાં'િા યાદ છે ?
મને સ િિેરમાાં ઈચ્છા વધુ છે , િસિાાં-િસિાાં વીિી ગયો સમય ખબર ના રિી 'જનાબ'
મરીઝોની જ ત્યાાં સાંખ્યા વધુ છે . ને યાદ કરીને બધુાં એ જકદી ધ્રુસકે ધ્રુસકે રડયાાં'િા યાદછે ?
- વવક્રમ સોલંકી 'જનાબ'
સુરભક્ષિ માગતથી રિીને નીકળજો,
િમારી િિેરમાાં ચચાત વધુ છે .
" 'ત'ુાં ને 'હ'ુાં એ જક દી સાવ અમસ્િા જ મળ્યાાં'િા યાદ છે ? રોજ અંિર કાપવુાં પડિે િવે,
11 સાહિત્યનો વનવગડો
૨ અછાંિસ કાવ્યો વગર વાંકે સજા વેઠી કે
૧,,,
લાગણીના અમ ૃિથી
ઉછરે લા ( લગાગાગા લગાગાગા લગાગાગા
એ જ સાંબ ાંધોના ગુલાબને લગાગાગા )
સ્પિત કરિા
વગર વાાંકે સજા વેઠી કે, િે ખાલી કરી નાખ્યો;
ખબર પડી કે
ગઝલ લખિો રહ્યો ગુસ્સો અમે ખાલી કરી નાખ્યો.
પાછળ છપાયેલા
લખે છે રોજ કાગળ એ જ મને, િબ્દો બધા સરખા;
કાંટકો
એ જ કાગળ એ જટલો વાાંચ્યો કે, મેં ખાલી કરી નાખ્યો.
મારી સામે જોઈને
ને ક્ષણ એ જ યાદ આવે છે , ઉઠાવયો મેં ઘુઘટ
ાં એ જનો;
િા માટે િસિા િિા!?
ઉજાળ્યો બાગ િે મારો, િવે ખાલી કરી નાખ્યો !
૨,,,
તમલન ટાાંણે - અગન એ જની, િડપ સ ૂકી ધરા સવી,
િમારી ઉપસ્સ્થતિ ના
બની વાદળ બધો વરસાદ મેં ખાલી કરી નાખ્યો !
િેજ હકરણો થકી
જુ દા એ જવી રીિે થઇ ગઇ, કદી નજરે પડી ના ત ુાં !
મૌન ખડક
મેં દહરયો વેદનાનો રોઈને, ખાલી કરી નાખ્યો !
ઓગળવાની િૈયારીમાાં
છટાછે ડા વખિ હુાં એ જટલુાં રોયો િિો ''માર્ુસ'',
િિો ત્યારે જ
ભરીને જામ નો પ્યાલો, પીને ખાલી કરી નાખ્યો !
િમે અમને
જાિેર કરી દીધા
માયુસ કવવ ચાણસોલ
Hostael,,,!!
કે. ડી. સેિાણી, 'આકાિ' (અમિાવાિ)
ક્યાં છે ?
મારી ગઝલમાં
12 સાહિત્યનો વનવગડો
કાજ લોકો અભણ રિે એ જમ ઈચ્છે છે .એ જના જ તપિા
૭.વાિાત ઈચ્છિા િિા કે િે ભણે ને લોકોને સાક્ષર કરે .અને આ
િાાંિ કેવી છાાંયડી છે , મનોમન િો િેના િાથને િાથમાાં લઈ વિાલ કરી કિેિોહુાં િને સાથ
તવચારી રિેલી દ્ધદ્વજા સખિ આપીિ ત ુાં જરૂર િારા આ સ્વપ્ન ને પુરૂ કર સ.જાણે સ્વગત
ગરમી થી કાંટાળીને તવિાળ વટવ ૃક્ષની નીચે ચોિરા પર પામી જિી.ખ ૂબ ખુિ િિી. બન્ને િવે એ જકબીજા ના પ ૂરક
બેસી પડી.આજુ બાજુ િાપને લીધે બધુજ રૂક્ષ લાગત ુાં િત ુાં . બની ગયા િિા.દે વલ નુ ાં સ્વપ્ન િત ુાં સારા વહકલ બની ને
ચાર વરસથી િે અિીં ગુજરાિના નાનકડા ગામમાાં રિેવા જજ ના િોદ્દે પિોંચવાનુ ાં ને દ્ધદ્વજાનુ ાં સ્વપ્ન િત ુાં
આવી િિીને કામગરો જીવ એ જટલે કાંઈકને કાંઈક કામે ગામડે ગામડે તિક્ષણ ફેલાવાનુ ાં .
િિેરમાાં જિી,આજુ બાજુ ના ગામડાઓમાાં જિી .સાક્ષરિા કોલેજના છે લ્લા વરસની પરીક્ષા પિીને બન્ને છટા પડયા.
માટે ઝાંબિ
ે ચલાવિી.સાદી સુિરાઉ સાડી ને િેને દે વળ મોટા જાગીરદારનો પુત્ર િિો જોકે આઝાદી પછી
મેચીંગબ્લાઉઝ ને િાથમાાં સોનાની એ જકેક પાિળી માની જાગીરદારો પાસે ખાલી નામ િિા ,પણ અિીં દે વળના
તનિાની રૂપ બગડીને કપાળે નાની ભબિંદી.સાદગી થી કે તપિા,કાકાઓ િજુ એ જમાજ રાચિાિિા.દે વળને પસાંદ
સાદગી એ જનાથી િોભી રિી િિી કિેવ ુાં મુશ્કેલ િત ુ. નિોત ુાં િેથી િે ધણીવાર રજામાાં નાનાનેત્યાાંજ જિો જ્યા
બધા માટે ચાલિી ફરિી િાળા િિી.િજુ દ્ધદ્વજા ને િેના તપિા રિેિા.
પણ ગામડામાાં અજ્ઞ લોકો િિા, સ ન પત્ર લખી િકિા કે િેના તપિા ભણિરને ખ ૂબ જ મિત્વ આપિા
ન પત્ર વાાંચી િકિા.િે બધા દ્ધદ્વજાબિેન। એ જમનુ ાં ગામમાાં ખ ૂબ માન િત.ુાં એ જમનુ ાં ગામ સો ટકા
પાસેઆવિા,માંગળવારે ને િતનવારે િે અચુક ગામડે સાક્ષર િત ુાં .આ વખિે િે ઘરે ગયો િો એ જના તપિાએ જ
જિીને બધાને પત્ર લખીને વાાંચી આપિી ને ફીસ માાં એ જના માટે પરદે િ ભણવા જવાની િૈયારી કરી રાખી
િરિ મ ૂકિીકે એ જ જ્યારે અિી ભણાવાના વગત િરૂ કરે િિી.એ જનુ ાં કાાંઈજ ચાલે િેમ નિોત ુાં .દ્ધદ્વજા ને વાિ કરિા િે
ત્યારે બધા સ્ત્રીને પુરૂષ ભણવા આવિે ને અક્ષર જ્ઞાન થોડી તનરાિ થઈ પણ િસીને િેને તવદાય કયો.
જછે .પણ તિક્ષણ તવભાગની ઓહફસમાાં થી જ િે આવી રિી વચન આપી ગયો .દ્ધદ્વજા એ જ પણ બી.એ જડ માટે િૈયારી િરૂ
છે ને આ વ ૃક્ષના ચોિરા પર િાિ કરી બેઠી કરી દીધી.તપિા સાથે એ જક ગામથી બીજા ગામ જિીને
પણ ખરે ખર “િાિ” નો િાિકારો િિો . ના ત્યા એ જને બધાના નાના મોટા કામ કરી દે િી.એ જવી િો ટેવાઈ ગઈ
કડવો અનુભવ થયો િિો.એ જની જ િાળા ચાલુ ન થાય િિી કે એ જ કામો વગર બેચન
ે થઈ જિી.જોિ જોિામાાં બે
િેવા પ્રયત્ન કરનાર પણ ત્યા િિા.િેને િારીખ આપી વષત પ ૂરા થયા દે વળના ધીરે ધીરે સમાચાર ઓછાથિા
તવદાય કરવામાાં આવી િિી.િે આંખ મીચી ને તવચાર ગયા.લોકોના પત્ર વાાંચી આપનારના પત્રોઆવિા બાંધ
કરિી િિી,કેવી સ્વાથી દુતનયા છે ..?પોિાના સ્વાથત થયા.બી.એ જડ પુરૂ થર્ુ કે એ જમ.એ જડ માટે તપિા પાસે
13 સાહિત્યનો વનવગડો
પરવાનગી માાંગીને િિેરમાાં રિેવા આવી એ જક આિાએ જ કે બાળકી ઉિરી ને એ જની પાછળ સુદ
ાં ર ર્ુવિી.શુિ ગુજરાિી
દે વળ મળિે.પણ ન દે વળ મળ્યો ન િેના વાવડ મળ્યા. ભાષામાાં નમસ્િે કરી િે ર્ુવિીએ જ પોિાનો પહરચય
તવિાળ જગિના કોઈક ખ ૂણામાાં એ જ ખોવાઈ ગયો. આપ્યો ,” હુાં મેરી દે વળ ઠાકુર”ને દ્ધદ્વજા બે ક્ષણ સ્િબ્ધ થઈ
એ જમ.એ જડ પ ૂરી કરી દ્ધદ્વજાએ જનક્કી કયાત મુજબ ગામડામાાં ગઈ..આ અમારી દીકરી દ્ધદ્વજાઠાકુર..દ્ધદ્વજાના િૈયાની ધડકન
પગ મ ૂક્ો જોકે। આધુતનકિા િવે ગામડે ગામડે પિોંચી અટકી ગઈ. દે વળ તવદે િી ર્ુવિીને પરણ્યો ને િે અિી,
ગઈ િિી. ભણિરની જાગ ૃતિ આવી િિી પણ। િજુ ત્યા મેરી એ જ દ્ધદ્વજાને ખભે િાથ મ ૂકીને
જાગીરદારો ઈચ્છિા િિા કે ખેડૂિો અભણ રિે ને અંગ ૂઠા ફલિ એ જટલુ જ કહ્ુાં કે દે વળ એ જક ક્ષણ પણ િેને ભ ૂલ્યો
લગાવીને ખેિરોને ભગરવે મ ૂકે. પોિાની સાંપતિ વધેને નિિો...િેણે પુત્રીનુ ાં નામ પણ એ જના નામ પર થી રાખ્ર્ુ .
અમીર ને ગરીબીની ખાઈ વધિી રિે.વરસમાાં તપિાએ જ બે મહિના પિેલા। િેન ુ ાં કાર અકસ્માિ માાં મ ૃત્ર્ુ થર્ુાં .િેણે
સાથ છોડયો.દ્ધદ્વજા એ જ તિક્ષણમાટે લડાઈ િરૂ કરી ને.. એ જક પત્ર લખ્યો િિો..ફલિ એ જ જ આપવા એ જ અિીં
કેમ ચાલે?પણ દ્ધદ્વજા પણ ભલધેલ કાયત પ ૂરુાં કરે એ જવી પત્ર માાં ફલિ માફી માાંગી િિી ને દ્ધદ્વજાને િેના સાંસ્કાર
મક્કમ સ્ત્રીિિી.રોજ રોજ ના ચક્કર વધિા ગયા ને આપવા ની તવનાંિી િિી.િેના બધા પૈસાની ટ્રસ્ટી એ જને
ાં ,ુાં
િવેદ્ધદ્વજા એ જ નક્કી કર્ુત તપિાનુ ાં ધર પાાંચઓરડાનુિત બનાવી િિી ને સાક્ષરિાની દે વી ને વાંદન કરૂ છ..મેરી
બાળકોને એ જમા બેસાડી એ જણે વગત લેવા િરૂ કયાત. િાળાએ જ થોડા હદવસમાાં પાછી વળીને દ્ધદ્વજા ને દ્ધદ્વજાની જવાબદારી
જવા બાળકોના ઘરે ઘરે જઈ ઉત્સાહિિ કરવા સોંપી ગઈ...ક્ષણભરમાાં દ્ધદ્વજાની જીંદગી બદલાય ગઈ..એ જક
લાગી.રાત્રીના સમયે િે સ્ત્રી તિક્ષણ ને ઉિેજન બીજ “સાક્ષરિા”ની િાળામાાં રોપાઈ ગર્ુાં એ જક વડલાની
આપિી,પુરુષોને ભણવા સમજાવિી.આમને આમ એ જની છાયામાાં. ગુજરાિના આવા ગામો માાં કેટલીએ જ સ્ત્રીઓ છે
િાળા આજુ બાજુ ના ગામથી બાળકો ને સ્ત્રી પુરૂષો સણે ગુજરાિને સ્વગત બનાવાના અભ્યાન રચ્યા છે .
આવવા લાગ્યા. સ્વચ્છિા ગામ મા સાફ સફાઈ ને વડોદરા પાસે વાઘોહડયા ગામનો મુતન આશ્રમ
એ જકવાર એ જક પ્રોઢ પુરૂષને સ્ત્રી ગામમાાં આવયા , િેમણે અભ્યાન ને આ સ પણ જીવાંિ રખાર્ુાં છે .
દ્ધદ્વજા ના કામની નોંધ લીધી. િેણીને મળીને ખુિ થયા . સ જયશ્રી પટેલ
િાળા ના રાં ગરૂપ બદલાયા ને ધીરે ધીરે દ્ધદ્વજાના પણ..િવે આપની કૃતિઓ તવનામ ૂલ્યે પ્રકાતિિ કરી િકો છો. તવતવધ
સ્પધાતઓમાાં ભાગ લઈ િકો છો. અને આપની રચનાઓ પેઇડ
િે થોડી પ્રોઢ લાગિી િિી.વિેલી સવારે સ ૂરજની પિેલી।
કરીને આપ વળિર પણ મેળવી િકો છો. વધુ માહિિી માટે
હકરણે િેની સવાર પડિી ને બધા કામ પ ૂણત કરી સ ૂિી. અમને ઇમેઇલ કરો.Info@shopizen.in
એ જવી જ એ જક સવારે એ જના આંગણે એ જક ગાડી આવીને
અમારી એ જપ ડાઉનલોડ કરવા અિી ક્લલક કરો
ઉભી રિી, િેમાાંથી એ જક સુદ
ાં ર પરદે િી રાં ગરૂપ વાળી
14 સાહિત્યનો વનવગડો
જયહદપ અને મર્ુર િાાંતિથી બેઠાાં િિા. એ જટલામાાં મીરના
૭.નવલકથા
પપ્પાએ જ કહ્ુ.ાં
15 સાહિત્યનો વનવગડો
"જયહદપ! સ થર્ુાં િે ભુલી જા. કારણ કે મેં પરાં ત ુ અત્યારે હુાં અનેક પ્રશ્નોથી ઘેરાયેલો છાં." જયહદપે
મારી નવી જજિંદગી િરૂ કરી દીધી છે . એ જવુાં નથી કે હુાં િને કહ્ુ.ાં
ભુલી ગઈ છે . સ પ્રેમ આજથી પાાંચ વષત પિેલાાં મને "જયહદપ! િારે સટલો સમય જોઈએ જ એ જટલો
િારાથી િિો િેનાથી અનેક ગણો સ છે . િને ભુલી જવો સમય લઈ િકે છો." શ્રેયાએ જ ચિેરાાં પર માંદ સ્સ્મિ
કરવી પણ જરૂરી છે . િા, મેં મારી જજિંદગીને નવુાં રાં ગ રૂપ "થેન્ક ર્ુ મીરાાં! સોર શ્રેયા..."
ચોક્કસ આપ્ર્ુાં છે . પરાં ત ુ એ જમાાં પણ િારુાં સ્થાન રિેલ ુાં છે . "જયહદપ! ત ુાં મને મીરાાં કિી િકે છે ."
જયહદપ! મને પ્રેમ જિાવિાાં નથી આવડત.ુાં માત્ર પ્રેમ "થેન્ક ર્ુ મીરાાં!" આમ કિી જયહદપ અચાનક
કરિાાં આવડે છે . આ સ અચાનક ત ુાં મને મળ્યો છે અને તવચારોમાાં ખોવાય જાય છે . પરાં ત ુ શ્રેયા િેના ચિેરાાં પર
એ જક ખાસ કારણથી મળ્યો છે . એ જટલે મારાાં ખ્યાલથી આવેલાાં ભાવ પારખી જાય છે .
આપણે એ જ તવષય પર જ વાિ કરવી જોઈએ જ." મીરાાંના "શુાં તવચારે છો જયહદપ?"
િબ્દો સાાંભળી જયહદપની આંખો ભરાય આવે છે . િેને "ના, કાંઈ નહિિં." અચાનક જયહદપે તવચારોમાાંથી
અિેસાસ થવાાં લાગે છે . "જયહદપ! મને લાગે છે કે ત ુાં કાંઈક કિેવા માાંગે
"શ્રેયા! આઈ એ જમ હરયલી સોરી! મેં િારાાં પ્રેમને છો! િારે સ કાંઈપણ કિેવ ુાં િોય િે જરાાંયે ખચકાયા વીના
ખુબ જ ખરાબ રીિે ઠુ કરાવયો િિો. ત્યારે મને પ્રેમ નામક કિી િકે છો."
િબ્દ પર જરાાંયે તવશ્વાસ ન િિો." જયહદપ માાંડ માાંડ "મીરાાં! હુાં છે લ્લાાં ચાર વષતથી િારી કતવિાઓ
મીરાાં એ જટલે કે શ્રેયાની આંખોમા નજર મેળવી િકે છે . વાાંચ ુ છાં. મારી ઘણી ઈચ્છા િિી િને મળવાની. પરાં ત ુ
"જયહદપ! ત ુાં રડીિ નહિિં. કારણ કે ત ુાં રડીિ િો િારો કોઈ કોન્ટેલટ જ ન િિો. અને એ જ વાિથી િો હુાં
હુાં ખુદને નહિિં રોકી િકે. ક્પ્લઝ!" િદ્દન અજાણ જ િિો કે સ વયસ્લિને મળવાાં માટે હુાં િરસી
"શ્રેયા! મને ખરે ખર ન્િોિી ખબર કે હુાં સ રહ્યો છાં િેને હુાં ઓળખુાં છાં."
છોકરીને જોવાાં જઈ રહ્યો છાં એ જ ત ુાં છાં. હુાં િો િારાાં નામથી "િમમ."
પણ અજાણ િિો." જયહદપ રૂમાલ વડે ગાલ પર સરી "િારી લખેલી દરે ક કતવિાઓ મેં વાાંચી છે . િને
"જયહદપ! િારી 'ના' િિે પો પણ મને ભબલકુલ એ જવુાં સમજ કે હુાં પણ િારો ચાિક જ છાં."
અફસોસ નહિિં થાય. કારણ કે મેં િારાાં િહરર સાથે નહિિં "જયહદપ! એ જમાાં પુછવાની કોઈ જરૂર નથી."
આત્મા સાથે પ્રેમ કયો છે . હુાં િારી સાથે પણ જીવવા િરિ જ જયહદપ પોિાના ફોનમાાં ફ્રોન્ટ કેમેરો ઓપન કરે
િૈયાર છાં અને િારી વગર પણ જીવવા િૈયાર છાં. બસ, છે અને શ્રેયા સાથે સેલ્ફી લે છે . બાંનેના ચિેરાાં પર
તનણતય િારે જ લેવાનો છે ." મુસ્કુરાિટ િિી. મીરને એ જવુાં લાગી રહ્ુાં િત ુ જાણે િેની
એ જના માટે મને થોડો સમય આપ. ખોટુાં ન લગાડીિ! "મારાાં ખ્યાલથી આપણે િવે નીચે જવુાં જોઈએ જ.
16 સાહિત્યનો વનવગડો
"િા ચાલ!" આમ કિી જયહદપ અને મીરાાં બાંને જયહદપ મીરાાંના પપ્પાના પ્રશ્નનો ઉિર આપવાાં
હિિંચકા પરથી ઉભા થાય છે . મીરાાં આગળ ચાલે છે પરાં ત ુ જઈ રહ્યો િિો કે અચાનક મીરાાં બોલી ઉઠે છે .
જયહદપ અચાનક ઉભો રિીને કાંઈક તવચારોમાાં ખોવાય "મમ્મી-પપ્પા! અમે બાંને તવચારીને જ કોઈ
જાય છે . તનણતય લઈશુ.ાં " પોિે કઠ્ઠણ હ્રદયે સ કિેવાાં જઈ રહ્યો િિો
"શુાં થર્ુાં જયહદપ? કેમ ઉભો રિી ગયો?" મીરાાં એ જ જ મીરાાંએ જ કહ્ુાં એ જટલે જયહદપને પણ ગમે છે .
પાછળ ફરીને જયહદપને ઉભો રિી ગયેલો જોઈને પુછે છે . "કોઈ વાાંધો નહિિં. િમે બાંને તવચારીને તનણતય
"મીરાાં! િને એ જક વાિથી અવગત્ કરાવવાની લઈ લ્યો. પછી આપણે આગિ વધીશુ.ાં શુાં કિેવ ુાં છે િષતદ
બાકી છે ." જયહદપ તસહરયસ થઈને કિે છે . િારુાં?" મીરાાંના પપ્પાએ જ િષતદભાઈ સામે જોઈને કહ્ુ.ાં
"કઈ વાિ?" "એ જમાાં કિેવાનુ ાં શુાં િોય! જયહદપ અને મીરાાં સ
"મીરાાં! હુાં રાધી નામની એ જક છોકરીને પ્રેમ કરુાં તનણતય લેિે િે જ યોગ્ય."
છાં. એ જ પણ મને ખુબ જ પ્રેમ કરે છે . અમે બાંને કોલેજના થોડીવાર બાદ જયહદપ, મામા-મામી અને મર્ુર
સમયથી જ એ જકબીજાને ખુબ જ પ્રેમ કરીએ જ છીએ જ. મેં ત્યાાંથી નીકળીને ઘરે પિોંચે છે . જયહદપ અને મર્ુરને
થોડાાં હદવસ પિેલાાં િેની સાથે લગ્ન બાબિે વાિ કરી ઓહફસમાાંથી એ જક જ હદવસની રજા િિી. એ જટલે બાંને સાાં સ
િિી. પરાં ત ુ િજુ સુધી િેનો કોઈ ઉિર નથી આવયો. હુાં આઠ વાગ્યે જ અમદાવાદથી સુરિ આવવાાં માટે નીકળી
બસ િેના ઉિરની જ રાિમાાં છાં." આ સાાંભળીને મીરાાંના જાય છે . પાાંચ કલાકનો રસ્િો કાપીને બાંને રાત્રે બે વાગ્યે
ચિેરાાં પર રિેલા ભાવ બદલાય જાય છે . પરાં ત ુ િે સુરિ પિોંચી જાય છે . જયહદપ મર્ુરને િેના ઘરે ડ્રોપ
જયહદપને નાખુિ કરવાાં ન્િોિી ઈચ્છિી. એ જટલે િે કરીને પોિાના ઘરે પિોંચી જાય છે . સવાર થવામાાં િજુ
પોિાનાાં ચિેરાાં પર નાનકડુાં સ્સ્મિ લાવીને કિે છે . વાર િિી. એ જટલે સુય જાય છે અને સવારે સમયસર
કાંઈપણ તનણતય લઈિ એ જ મને માંજુર છે ." મીરાાંની વાિથી ધીમે ધીમે ત્રણ હદવસ પસાર થઈ જાય છે .
જયહદપના ચિેરા પર સ્સ્મિ ફરી વળે છે . બાંને નીચે રતવવાર આવીને ઉભો િિો. જયહદપ છે લ્લાાં બે-ત્રણ
િોલમાાં આવે છે . મીરાાંના મમ્મી-પપ્પા અને જયહદપના હદવસથી રાધીને કોલ કરિો િિો. પરાં ત ુ રાધીને કોલ
મામા-મામી િે બાંનેની આત ુરિા પુવતક રાિ જોઈને બેઠાાં લાગિો જ ન િિો. છે લ્લાાં બે-ત્રણ હદવસથી િેની સાથે
િિા. જયહદપ મર્ુરની બાજુ માાં આવીને બેસી જાય છે કોઈ જ સાંપકત ન િિો. રતવવારે સવારે ઉઠીને પોિાનો
અને મીરાાં પણ પોિાના મમ્મી-પપ્પાની બાજુ માાં આવીને તનત્યક્રમ પિાવી સવારમાાં દસ વાગ્યે જયહદપ રાધીને
બેસે છે . એ જટલામાાં મીરાાંના પપ્પાએ જ ઉત્સાિમાાં પુછ્ુ.ાં કોલ કરે છે . આ વખિે કોલ લાગી ગયો. એ જટલે
"જયહદપ! મીરાાં! િમે બાંનેએ જ કોઈ તનણતય લીધો જયહદપને િાિકારો થાય છે . જયહદપ આડાઅવળી બીજી
કે..." મીરાાંના પપ્પા પોિાના વાક્ને અધુરુાં જ છોડી દે કોઈપણ વાિ કયાત વીના મુદ્દાની વાિ પર આવીને
"િા મીરાાં! િમારાાં બાંનેનો સ તનણતય િિે એ જ મિારાણા પ્રિાપ ગાડત નની બિાર મળે છે . બાંને
અમને માંજુર છે ." મીરાાંના મમ્મીએ જ મીરાાંના માથે િાથ પોિપોિાની પસતનલ કાર લઈને જ આવયાાં િિા.(ક્રમિુઃ)
17 સાહિત્યનો વનવગડો
દીકરા આજ ત ુાં સ માાંગે એ જ આપુ," મિેિ ની ખુિી નો િો પાર
ૂ ીવાિાત
૮.ટાંક
ન રહ્યો. એ જ િો એ જ જ તવચાર માાં િિો કે િિેર માાં જઈ ને િેને
નાના એ જવા ગામમાાં રિેિો મિેિે િેના તપિા ને કહ્ુ,ાં " પપ્પા મારે િિેર માાં જઈ
એ જક પહરવાર. પહરવાર ખ ૂબ સુખી. આગળ અભ્યાસ કરવો છે અને એ જક્ન્જતનયર બનવુાં છે . " સ
પહરવાર માાં કુલ છ લોકો. દાદા - તપિા દીકરા ના પહરણામ થી ખ ૂબ ખુિ િિા એ જ અચાનક
દાદી, માિા - તપિા, અને ભાઈ - િિાિ થઈ ગયા. કેમ કે િેની પાસે એ જટલી મ ૂડી જ ન િોિી કે
બિેન. દાદા એ જ િો િેના કામ માાં થી દીકરા ને િે િિેર માાં ભણાવી િકે. તપિા એ જ કહ્ુાં ત ુાં થાક્ો
તનવ ૃતિ લીધેલ.. દાદી અને માિા ઘરકામ કરે અને તપિા િોઈિ આજ સ ૂઈ જા આપણે કાલ વાિ કરીએ જ. મિેિ સમજી
ખેિી કરે . મિેિ અને ઈિા ગામ ની પ્રાથતમક િાળામાાં ગયો કે પપ્પા કાંઇક ભચિંિા માાં છે શુાં એ જ મને િિેર માાં નહિ જવા
મિેિ ભણવામાાં િો ખ ૂબ િોતિયાર જ. આખા ગામ આ બધી વાિ િેના ઘરે કરી. થોડી વાર િો બધા ભચિંિા માાં
માાં િેન ુ નામ સાંભળાય. િવે મિેિ દસમા ધોરણ માાં આવી પડી ગયા પણ િાાંિ મગ સ બધા એ જ તવચાર્ુું કે મિેિ આટલો
ગયો એ જટલે આખા ગામ માાં ચચાત થવા લાગી કે મિેિ િો બહુ િોતિયાર છે િેને આગળ ભણવાની ઈચ્છા છે િો આપણે િેને
િોતિયાર આખા જજલ્લા માાં એ જનો નાંબર આવિે. અને સાચે જ મોકલવો જોઈએ જ. મિેિ ના મમ્મી બોલ્યા મારા ઘરે ણાાં પડયા
એ જવુાં બન્ર્ુાં બોડત નુ ાં પહરણામ આવર્ુાં મિેિ સમગ્ર જજલ્લા માાં છે આપણે એ જ વેચી ને મિેિ ને આગળ અભ્યાસ કરાવશુ.ાં
પિેલા નાંબરે આવયો. િેના પહરવાર ની િો ખુિી ક્ાાંય ઈિા િો અજુ નાની છે એ જ મોટી થિે ત્યાાં િો મિેિ નો
સમાિી ન િોિી. અને ખુિ પણ કેમ ન થાય? િેના સમગ્ર અભ્યાસ પ ૂરો થઈ ગયો િિે અને સારી નોકરી પણ મળી ગઈ
કુટુાંબ માાં મિેિ પેલો એ જવો છોકરો બન્યો કે સ સમગ્ર જજલ્લા િિે. મિેિ ના મમ્મી વાિ કરિા િા ત્યાાં જ િેના દાદા બોલ્યા
માાં પ્રથમ આવયો િોય. મે પણ થોડા રૂતપયા ભેગા કયાત છે મુસીબિ માાં કામ આવે એ જ
પાઠવયા. અને આ સમારોિ માાં િેના પહરવાર ના લોકો પણ સવાર પડિાાં જ મિેિ િેના તપિા ને પ ૂછે એ જ પેલા જ
સામેલ થયા. મિેિ ના તપિા પણ આજ ખ ૂબ જ ખુિ િિા એ જણે મિેિ ને બોલાવી ને કહ્ુ,ાં " બેટા, િારે કયા િિેર માાં
એ જના દીકરા એ જ એ જનુ ાં નામ જો રોિન કર્ુું િત.ુાં તપિા એ જ કહ્ુ,ાં " અને શુાં ભણવુાં છે આગળ એ જ નક્કી કરી લે આપણે કાલ િારા
18 સાહિત્યનો વનવગડો
એ જડતમિન માટે જઈએ જ છીએ જ. મિેિ િો ખ ૂબ ખુિ થઈ ગયો. તપિા ફરી ભચિંિા માાં મુકાયા. કે િવે શુાં કરશુ,ાં કોલેજ ની ફી,
આટલો ખુિ િો િે િેના પહરણામ ના હદવસે પણ ન િિો. િિેર ના ખચાત, િોસ્ટેલ ની ફી, બધુાં કઈ રીિે પિોંચવુ..ાં આખરે
મિેિ ને િેના તપિા એ જડતમિન માટે િિેર માાં ગયા પહરણામ િેણે તનણતય કયો કે જમીન નો એ જક ટુકડો વેચી નાખવો..
બહુ સારુાં િોવાથી મિેિ ને સિેલાઈથી એ જડતમિન મળી ગર્ુ..ાં એ જમાાંથી સ પૈસા આવે એ જ માાંથી મિેિ ને અભ્યાસ કરાવવો.
મ ૂકી િેના માિા - તપિા પાછા પોિાના ગામ આવયા.. મિેિ હિિંમિ કરી પોિાની જાિ ને સાંભાળી અને
19 સાહિત્યનો વનવગડો
જોઈ ખુિ થયો પણ કાંપની નુ ાં નામ જોર્ુાં ત્યાાં િે િિાિ થઈ ગઈ.. મિેિ િવે સાવ એ જકલો એ જની સાંભાળ રાખવા વાડુાં કોઈ
ગયો કે મે આટલી મિેનિ કરી ને હુાં િવે આટલી નાની કાંપની નહિ. અને સાથે ઈિા ની જવાબદારી િેના પર આવી ગઈ.
માાં નોકરી કરીિ. િેણે એ જ નોકરી ઠુ કરાવી દીધી. આમ કરિાાં િેને િવે ઈિા ને માિા - તપિા અને ભાઈ ત્રણેય નો પ્રેમ
એ જણે નાની કાંપની ની ત્રણ થી ચાર નોકરી ઠુ કરાવી. િેના આપવાનો િિો. સમ - િેમ કરી િે થોડો સ્વસ્થ થયો અને
તપિા ફોન કરી ને પ ૂછે કે બેટા શુાં થર્ુાં િો કિે કે પપ્પા મારા ઈિા ને પણ ખ ૂબ સમજાવી.
આમ ને આમ લગભગ ત્રણ મહિના ગયા પણ મિેિે ને િે અચાનક બોલ્યો, "ખરે ખર ?" ઈિા એ જ પ ૂછ્ુ,ાં ભાઈ, શુાં
એ જક પણ નાની નોકરી સ્વીકારી નહિ. િવે િો મિેિ પણ થર્ુ?ાં મિેિે ઈિા ને કહ્ુાં , મને િિેર માાં બહુ મોટી કાંપની માાં
ઉદાસ થઈ ગયો િિો િે કાંટાળી ને ઘરે ગયો. તવચાર્ુું કે િિેર નોકરી મળી છે અને ત્યાાં પગાર પણ ખ ૂબ સારો છે . એ જ લોકો
માાં છાં પણ નોકરી નથી િો કેટલા ખચાત કરવા એ જના કરિાાં ઘરે રિેવા ની સગવડ પણ આપે છે અને સાથે કાંપની એ જ જવા
ચાલ્યો જાઉં નોકરી મળિે એ જટલે આવી જઈિ. િે ઘરે ગયો માટે ગાડી પણ. ઈિા િો આ સાાંભળી ને ખ ૂબ ખુિ થઈ ગઈ..
ત્યાાં પણ મમ્મી - પપ્પા એ જ સમજાવર્ુાં પણ િે માન્યો નહિ. એ જક કેટલા સમય પછી બાંને ના ચિેરા પર સ્સ્મિ આવર્ુ..ાં
20 સાહિત્યનો વનવગડો
આજ નો હદવસ કે સમાાં િે હદવસ કરિાાં અનેક ગણી ખુિી છે અતધક માસને આપણાાં હિન્દુ ધમતમાાં પાવન
પણ આ ખુિીની ઉજવણી કોની સાથે કરવી ? આ જ તવચાર પરસોિમ માસ કહ્યો છે . અતધક માસ િાંમેિા ચૈત્ર માસથી
તમત્રો, મિેિ િેના જીવન માાં સફળ પ્રમાણે દરે ક માસનાાં દે વ િોય છે , પણ આ અતધક માસને
િો થયો પરાં ત ુ િેની સાથે મિેિ ને સફળિાની એ જકલિા પણ કોઈ દે વ નિોિાાં, િેને બધાાં િડડધુિ કરિાાં, િેને મલમાસ
મળી. સફળિા મેળવવાની ચાિ માાં િેણે િેન ુ ાં બધુાં પાછળ કિેિાાં. િેથી અતધક માસ ભગવાન શ્રી કૃષ્ણનાાં િરણમાાં
- ભક્તિ મશરૂ ' ગોપી ' િોવાથી િે અતિ પતવત્ર અને સવત માસમાાં ઉિમ છે . આ
ફળદાયી છે .
૯. ધમા
આ વખિે અતધક માસ અતધક આસોમાસ
િફાવિ રિે છે . સ 3 વષે 33હદવસનો થઈ જાય છે . જો દૈ ત્યરાજ હિરણ્યકતિપે અમર થવા માટે કઠોર િપ
આ િફાવિને ધયાને ન લેવામાાં આવે િો આપણાાં કરી બ્રહ્માજી પાસે વરદાન માગ્ર્ુાં કે મારૂાં મ ૃત્ર્ુાં ન કોઈ
િિેવારો ઉત્સવો 11હદ. પાછાાં ખસિા જાય છે . જો આમ માણસ, દાનવ, પશુ,ાં અસ્ર, િસ્ત્ર, હદવસે કે રાત્રે કે બાર
થાય િો િિેવારો અને ઋત ુઓનો કોઈ િાલમેલ ન રિે, મિીનામાાં કયારે ય પણ ન થાય. બ્રહ્માજી એ જ િેને વરદાન
િેથી પ્રાભચન ખગોળિાસ્ત્રીઓએ જ, પાંચાગ ગભણિના આપ્ર્ુ,ાં િે આ વરદાન મેળવી બધાાં પર અત્યાચાર કરવા
તવદ્વાનોએ જ ચાંદ્ર વષતમાાં દર ત્રણ વષે એ જક વધારાનો માસ લાગ્યો. િેનાાં અત્યાચાર વધિા ભગવાન તવષ્ણુએ જ િેને
અતધક માસ ઉમેરવાનુ ાં સમજપ ૂવતકનુ ાં આયોજન કર્ુું છે . મારવા માટે આ અતધક માસમાાં ન ૃરતસિંિ અવિાર લઈ
21 સાહિત્યનો વનવગડો
પોિાના નખોરથી ઉંબરની વચમાાં સાંધયા સમયે િેનો વધ
કયો.
૧૦.સ્કેચ (ળચત્ર)
પ ૂજાુઃ
કરીએ જ.
" જય લક્ષ્મીનારાયણ"
આિાબેન ભટ્ટ
ળચત્રકાર:- પ્રે મ
22 સાહિત્યનો વનવગડો
૧૧.જ્ઞાનની લાઈબ્રેરી ગયા અંકમાં સાચા જવાબો આપનારની યાિી.
23 સાહિત્યનો વનવગડો
૧૨.િબ્િરૂપી મણકાઓ ૧૩.આપના પ્રવતભાવો
સાચુાં બોલવાની પણ એ જક રીિ િોય છે . િે એ જવી રીિે આપે આપેલા અમુલ્ય પ્રતિભાવો
જગિમાાં માણસ તસવાય સમ બીજુ ાં કોઈ મોટુાં નથી, િવે મને પણ મારી નવી રચના મુકવાનો મોકો .ઓછો છે
.મળિે)
િેમ માણસના ચાહરત્ર્ય તસવાય બીજુ ાં કાાંઈ પણ મોટુાં
નથી. –ડબલ્યુ એમ. ઈવાટા સ 4. મીના મોરબીઆ (બધા જ તવભાગ બહુ જ સરસ છે .)
બધે જ ગુણની પ ૂજા થાય છે , સાંપતિની નહિ. પ ૂનમના 5. ધમે િ રાઠોડ (ખુબ સરસસાદી ભાષામાાં કલાત્મક .
ચાંદ્ર કરિાાં બીજનો ક્ષીણ ચાંદ્ર જ વાંદનીય ગણાય છે . િોરણ એ જટલે ગુજ રાિી ભાષા)
– ચાણક્ય
નોંધ:-
નમસ્કાર વમત્રો,
પરાજય શુાં છે ? એ જ એ જક પ્રકારનુ ાં તિક્ષણ છે . કાાંઈ પણ
વધારે સારી વસ્ત ુ, સારી સ્સ્થતિ િરફ જવાનુ ાં િે પિેલ ુાં ઘણા વમત્રોની ક્પ્લેન આવી રિી છે કે વાતાા અથવા
પગતથર્ુાં છે . કવવતા મોકલ્યા બાિ પ્રકાવિત થવામાં સમય લાગે છે .
– વેન્ડેલ હફળલપ્સ આપ સૌને પ્રતીક્ષા કરવી પડે છે તે બિલ માફી ચાહું
િાંમેિા િસિા રિેવાથી અને ખુિનુમા રિેવાથી, સમાવેિ કરવામાં આવિે જેની નોંધ લેવી.
24 સાહિત્યનો વનવગડો