You are on page 1of 17

30th Sept.

2020
आशियाना
અંક - 8
Words from editor desk

નમસ્કાર, E-Magazine નાં સફરની શરુવાત લોકોની લાગણીઓને


વાચા આપવાના વવચાર સાથે થઈ. વવચારોના વમળમાં ડોકકયં કરીએ તો ખ્યાલ
આવશે કે વવચારો તો ઘણા છે પણ વવચારોને અવિવ્યક્ત કરવા માટેના આજે
વ્યવક્તની નજીક રહેવં શક્ય નથી. ત્યારે આપણા મનમાં ઘોળાતા વવચારો અને
લાગણીઓ જ્યારે શબ્દોનં સ્વરુપ ધારણ કરે ત્યારે કાવ્ય સર્જાય છે . શબ્દો રૂપે આ
રચનાને લોકો સધી પહોંચાડવાનો અમારો આ એક નાનો એવો પ્રયાસ છે બીર્જના
શબ્દોની સફરમાં જોડાઈને તેની સંવદે નાઓ સાથે જોડાવં અને આપણી
સંવદે નાઓને ર્જગૃત કરી ચાલી શકવં તો મશ્કેલી છે . એટલે કલ્પનાઓને વાચા
આપવા આકાશે પહોંચે એવી સીડી બનાવાનં નક્કી કય.ા મેગવે િન ચાલ કરતાં પહેલાં
વાચન અને લેખન સાથે સંકળાયેલા વમત્રોનો પ્રવતસાદ પણ લીધો વવચારોને વેગ
આપીને કામ શરૂ કય.ું મેગવે િનની આવૃવિ સાથે સંકળાયેલા લેખક વમત્રોના
ધન્યવાદ કરવાનં કેમ િલાય...

Soulful Evening E-magazine નો અંક આપની સમક્ષ રજૂ કરતાં


અમે અત્યંત આનંદ અનિવીએ છીએ. સજા નાત્મકતા ને કોઈ બંધન નડતં નથી.
િાષાકીય િૂલ માટે લેખક અને મેગવે િન ટીમ આપની ક્ષમાયાચના ના પાત્ર છે .
આપના મેગવે િન માટેના પ્રવતિાવો અમને મોકલી આપો
Info.soulfulevening@gmail.com પર...

-આિાર

Be ready with your cup of Tea…

Soulful Evening E-magazine (Issue 8) Page I


TEAM
Yogesh Chauhan Dhara Goswami
(Chief Editor & Designer) (Co-editor)

Rina Barad Sandip Parmar Rajesh Dobariya


(Publicity Head) (Social Media Manager) (Content Analyst)

Our Social Media Partners


INSTAGRAM PAGES

Lazy_book_bug
Sad_lines_007
Gujju_thakur

For more details


Mail us on
Info.soulfulevening@gmail.com

Soulful Evening E-magazine (Issue 8) Page II


તમે સમય શોધતા રહ્યા,
ને અમે સમય માણી ગયા,

ફરક બસ એટલો જ હતો

તમે કોઈનો સાથ ગોતતા રહી ગયા,


ને અમે એકલતા માણી ગયા..

તમે શરૂઆતની રાહ જોતા રહ્યા,


આ લાગણીઓ પણ કમાલ કરે છે .. ને અમે સદં ર સયાાસ્ત માણી ગયા..

વધ આપં તો લોકોને પચતી નથી, તમે ચોક્કસતા શોધતા રહ્યા,


ઓછી આપં તો ફકરયાદ કરે છે , ને અમે કદશાહીન આિ માણી ગયા..
આ લાગણીઓ પણ કમાલ કરે છે .. 01
તમે તમારી લાગણીનં ઠેકાણં શોધતા રહ્યા,
ક્યારેક મારી આંખોને ધ્રસકે ધ્રસકે રડાવે છે , ને અમે લાગણીિીના કાગળ-કલમ માણી ગયા..
તો ક્યારેક મારાં અધર પરના વસ્મતનં કારણ બને છે ,
તમે સપનાનં કોરું પાનં જોતા રહ્યા,
આ લાગણીઓ પણ કમાલ કરે છે ..
ને અમે વવવધના લેખ માણી ગયા..

મારી હોવા છતાં મારી કાબમાં નથી, તમે પોતાની શોધ માં રહ્યા,
રોજ જીવતે જીવંત મારાં મોતનં કારણ બને છે , ને અમે અલમસ્ત ' ગિલ ' માણી ગયા..
આ લાગણીઓ પણ કમાલ કરે છે ..
Isha Govindiya
ક્યારેક અગાધ દકરયો પાર કરવાની તાકાત આપે છે ,
તો ક્યારેક નાના એવા ખાબોવચયામાં ડબાડી દે છે , IG: i_am_gazalkar2202
આ લાગણીઓ પણ કમાલ કરે છે ..
02
ક્યારેક દવનયા સામે લડવાની તાકાત આપે છે ,
તો ક્યારેક એક વ્યવક્ત સામે નત મસ્તક કરાવી ર્જય છે ,
આ લાગણીઓ પણ કમાલ કરે છે ..

ક્યારેક હૃદય સોસરવા ઘાવ આપી ર્જય છે ,


તો ક્યારેક લોહીયાળ ઘાવ પળમાં રૂિાવી ર્જય છે ,
આ લાગણીઓ પણ કમાલ કરે છે ..

ક્યારેક મારી અગાધ શવક્તનં કારણ બને છે ,


તો ક્યારેક મારી કમજોરીનં કારણ બની મને એકલી કરી ર્જય છે ,
આ લાગણીઓ પણ કમાલ કરે છે ..

Drashti Shukla

Soulful Evening E-magazine (Issue 8) Page 1


काश तू चााँद मैं तारा होता,
आसमान पे एक आशशयाना हमारा होता,
लोग तुम्हें दूर से देखते,
पास आने का हक़ शसर्फ हमारा होता।
03
काश तू मेरे जीवन का शहस्सा होता ,
धरती पर हमारा प्यारा सा घर होता ,
सम्बन्धों से शिगोते हम ,
प्यार से शनिानेका हक़ शसर्फ हमारा होता।

कु छ तेरे ख्वाब कु छ मेरे ख्वाब ,


शान से सजाएंगे हमारा आशशयाना ,
काश ये सपना सच हो जाए ,
और तुम शसर्फ हमारे और हमारे होते ।

Grishma Kacha
IG: grishma_vadher

04 आशशयाना

अक्सर हम लोग जजंदगी की दौड़ में कदम से कदम शमलाकर चलना चाहते हैं। ये दौड़ ऐसी है शजसमें हर कोई अपना नाम बड़ा
करना चाहता है, समाज में हर कोई उसे सम्मानपूवक फ देख,े वो अपने पररवार की सारी खुशशयााँ पूरी करना चाहता है। इस दौरान
दौड़ में शाशमल होने के शलए वो अपने आप से स्पधाफ कर जाता हैं। ये ऐसी दौड़ है जो उसकी सारी खुशशयों का िोग ले जाती हैं।
ये दौड़ में शाशमल होने के बाद उसके सारे ररश्ते पीछे छू ट जाते हैं, बस साथ चलता है एक जूननू ; सब कु छ पा लेने का जूनन
ू । ये
जुननू है पैसा कमाने का जो कमाने के शलए उसके पररवार को अपनी खुशशयों की कीमत चुकानी पड़ती है। ये दौड़ में वो अपना
आशशयाना बनाने के शलए दौड़ रहा है पर उसे ये बात पता नहीं है कक, पीछे से उसका आशशयाना शबखर रहा हैं। बच्चे कब बड़े हो
गए, बीवी ने कब अके ले रहेना सीख शलया, मााँ बाप कब बुढे हो गए उसे पता ही नहीं चला। वो अपनी दौड़ में अच्छे नम्बर लेकर
और अच्छा प्रदशफन करते हुए दौड़ रहा था। जब थक कर घर की तरर् वापस मुड़ा तब आशशयाना शबखर चुका था। बच्चे पापा की
तरह दौड़ में शाशमल हो चुके थे, बीवी मुरजा सी गई थी, मााँ बाप चल बसे थे। जब उसे आत्मज्ञान हुआ कक ये दौड़ में मुझे अके ले
नहीं पर अपने पररवार को साथ लेकर दौड़ना था; मैंने सब कु छ पा लेने की दौड़ में अपने शप्रयजनो को खो कदया है तब तक देर हो
चुकी थी।

Riddhi Joshi
IG: _riddhijoshi2309

Soulful Evening E-magazine (Issue 8) Page 2


Don’t
સોય જે વડી જજં દગીમા તલવાર જે ટલી ધાર છે Forget to subscribe & Share
સળી જે લા શબદોમાં ર્જણે બાણ જે ટલા વાર છે
ક્ષણિરના દૃશ્યમાં જીવનિરના સવાલ છે
તણખાથી ઉપજતી આગમાં બળતો આખો સંસાર છે
હથં ી શરૂ થતા વેણોમાં આ શેન અિીમાન છે આવશયાનો - એક સ્વપ્ન ...!
નાના એવા કકરણથી શરૂ થતી આ શિ સવાર છે
કપ
ં ળથી શરૂ થત આ જોને આખે-આખં િાડ છે
છોડી પોતાનાં પકરવારનો સાથ ,
સાકળી ગલીથી શરૂ થતો મારગ મંજીલ સૂઘી લઈ ર્જય છે
નીકળ્યો એ સ્વપ્નોને તલાશવા !
05
Bansi છોડી પોતાની માની મમતા,
નીકળ્યો એ દવનયા િમવા !
IG: ban_she_writer
છોડી પોતાનાં વપતાની આંગળી,
06
નીકળ્યો એ દવનયાની ઠોકરો ખાવા !

છોડી િાઈ-બહેન સાથેની મસ્તી,


નીકળ્યો એ અર્જણ્યાને અપનાવવા !

છોડી પોતાનાં ઘરનાં છતની હૂ ફં ,


નીકળ્યો એ આકાશને આંબવા !

यू उन्की नजरोसे ये दामन को बचाया न करो, છોડી ગયો હતો જે ના માટે એ બધાંન,ે
वो इन्सान है, उसकी सोच किी पाक नही होगी. એ તો નક્કી જ હતં એનં પરત ફરવાનં !
खुदाए-दी-हशसन शिन्दगी को, यु बबाफद ना करो,
गेरों की सोख में नही, तू अपने आशशयाने में खुश राहाकर।
છોડી ગયો હતો જે શાંવત માટે એ બધાંન,ે
મળી આખરે એ તો એની માના પાલવમાં !
ये शजतना िी है, सब तेरा है,
07 मेहनत की रोटी कमाया तू कर,
अपने आशसयाने सुकून से सजाया तू कर, છોડી ગયો હતો જે સ્વપ્ન માટે એ બધાંન,ે
लोगो के कदमो को छू क़े आया न कर, મળ્યં આખરે એ તો આવશયાનો - એક સ્વપ્નમાં !
तू आने रास्ते नए बनाया कर,
सुखी ही सही, मेहनत की रोटी खाया तू कर,
खुदा के ईस "शजस्मानी आशशयाने" को, साफ़ बना या तू कर।
Adira Patel
Krishna Lodhari IG: Seajal96
IG: Lodhari_k

Soulful Evening E-magazine (Issue 8) Page 3


08 દીકરી એક ઘર

“આજે મારુ જીવન સંપણ ૂ ા થય,ં ખૂબ ખૂબ આિાર મીતા તારો. તે આજે મને ખૂબ જ િાગ્યશાળી બનાવી દીધો છે . ” હષાદ આજે ખૂબ ખશ
છે અને આ એના જ શબ્દો દશાાવે છે . કારણ એક જ છે આજે હષાદ અને મીતાના ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે . “મારી દીકરી, મારી લાડલી,
મારો જીવ, મારી આત્મા.” હષાદ તો ર્જણે આજે સાવ ઘેલો થઈ ગયો છે અને પોતાની વ્હાલસોયી દીકરીને બસ એકકટસે જોયા જ કરે છે .

હષાદે પ્રેમથી તેની પત્નીનો હાથ પકડીને કહ્ય.ં “મીતા, આજે મારુ ઘર પવવત્ર થયં છે , આજે બસ મને હવે સવાસ્વ મળી ગયં છે .” દીકરી રમતા
રમતા મોટી થાય છે અને તેના વપતાની ખૂબ જ લાડલી છે . જે મ ઘરમાં દીકરી હોય એ તલસી સમાન છે પણ હષાદનં તો માનવં છે કે દીકરી જ
પોતે ઘર છે , દીકરી જ પોતે તલસી છે , દીકરી જ પોતે દેવીરૂપ છે અને તેનં નામ પણ તેણે અવક્ષ રાખ્યં, 'અવક્ષ' એટલે જે નં અવસ્તત્વ અનંત
છે .

હષાદનો દીકરી પ્રત્યેનો લગાવ તેની દીકરી માટે િવવષ્યમાં મસીબત થઈ જશે તેવી તેને કયા ખબર હતી? દીકરી તેની ચાર વષાની થઈ અને
આખી સોસાયટીની લાડલી, બધા તેને ખૂબ રમાડે, વ્હાલ કરે અને એટલી સોહામણી કે જ્યાં પણ ર્જય ત્યાં બસ મનમાં ઘર કરી લે. ડાહી પણ
એવી જ હતી, ખૂબ જ સમજદાર અને તેજ કદમાગ એનો. પણ કહે છે ને વવવધનો વવધાન કઈક અલગ જ હોય છે , કોઈ પણ વ્યસનના હોય,
કોઈ ખરાબ આદત નહીં, કોઈ ખરાબ સંગત નહીં છતાં હષાદને ફેફસાનં સ્ટેજ ત્રણનં કેન્સર આવ્ય.ં

હષાદ દખી દખી થઈ ગયો, કેન્સરના કારણે નહીં પોતાના ફૂટેલા નસીબને કારણે. એને બસ એક જ જચંતા છે મારા ગયા પછી મારી દીકરીનં શં?
મારુ એ ઘર મારાથી છૂ ટી રહયં છે ને હં કઈ કરી શકં તેમ નથી. તેની દીકરી તો હજ નાની છે આવી એને કયા સમજ પડે કે પપ્પાને આ જીવલેણ
વબમારી થઈ છે અને તેનં શં પકરણામ આવશે. થયં પણ તેવં જ, ત્રણ જ મવહનામાં હષાદની મૃત્ય થઈ અને તેની દીકરી જે ને એ પોતાનં ઘર
માનતો હતો તે તેનાથી છૂ ટી ગય.ં

અવક્ષ ચાર વષાની છે છતાં ખૂબ જ સમજદાર છે , તેને જ્યારે મખયાવગ્ન આપવા લઈ ગયા ત્યારે તે ત્યાં રડતાં બધાને કહેતી હતી, તમે બધા
રડો નહીં મારા પપ્પા છે ને એ િગવાનના ઘરે ગયા છે , મારા માટે મોટં ઘર લેવા, પપ્પા મને ઘર માને છે ને તો હં તો અહીં છં ને તમારા બધા
સાથે. માની લો મારા પપ્પા મારામાં જ છે . પપ્પાની વચિાને જોતાં અવક્ષ રડતાં રડતાં બોલે છે , “પપ્પા તમે વેલા વેલા નવં મોટં ઘર િગવાન
પાસેથી લઈ ને આવજો હો, મને આ જૂ ના ઘરમાં હવે તમારા વગર બોવ નહીં ગમે.”

આ સાંિળી િગવાન પણ કદાચ રોયો હશે, વપતા અને દીકરીના આ સંબધ


ં ને એટલે જ ખાસ કહ્યો છે . વપતા માટે દીકરી એનં ઘર છે , અને
દીકરી માટે વપતા તે ઘરનો એકમાત્ર આશરો છે .

Sunil Gohel
IG: Sunil_musings

Soulful Evening E-magazine (Issue 8) Page 4


09 10
स्वगफ
हमारा आशशयाना
वो प्यारा सा छोटा सा कमरा मेरा,
लगता कोई हो छोटा सा महेल मेरा! हा,माना की घर बड़ा नहीं है हमारे पास,
लेककन छोटे से घर में हम सब साथ रहते है,
छू जाए मेरे कदल को ऐसा सुहाना हे कमरा मेरा!

हा, माना की अलग-अलग कमरे नहीं है हमारे पास,


शपले और मोरजपंछ सी चादर शबछाई पलंग पे याद
लेककन एक बड़े से कमरे में हम सब साथ रहते है,
कदलाये कन्हा की,
आंख बंध कर लेटू इस पर दवा करती थकावट की!
हा, माना की हमारे पास खाने की मेज नहीं है,

आंख खोलू तो देखु दीवाल में कु दरत की देन, लेककन हम सब एक साथ बैठकर खाना खाते है,

लगता जैसे पास आये झरना मेरी;


मन हो प्रर्ु शलत जब देखे हर नजर... हा, माना की टेशलशविन शसस्टम नहीं है हमारे पास,
लेककन आज िी दादी मााँ से पररयों की कहानी सुनते है,
दरवाजे के सामने हे मााँ बाप का चेहरा,
हो अनुिशू त स्वगफ सी जीसमें बसते कान्हा मेरा ! हा, माना कक हमारे पास बड़ी गाड़ी नहीं है,
लेककन हम आज िी एक दूसरे का हाथ थामकर चलते है,
पलाँग पर सोते ही दशफन हो
शगरनार पवफत के ,
हा, माना कक ओनलाईन खेल नहीं आते हम सबको,
कमरे की रौनक बैठाये
चारो तरर् से... लेककन आज िी गशलयों में खेलना पसंद है हम सबको,

नाम नही रखा था इस छोटे से महल का, हा, माना की घर का आशशयाना बड़ा नहीं है हमारा,
पर हर कदन सताती याद इसकी लेककन कदल का आशशयाना घर से ज्यादा बड़ा है हमारा।
जब होती दूर इसे!!!

Gopi Rabadiya Sadhna Jethwa


IG: cg_creative_zone IG: mrs.parmar0715

Soulful Evening E-magazine (Issue 8) Page 5


The bed under my pillow, the
12 coldness of the wind blow 11
વવચારોના પ્રદષણમા ઘેરાયેલો We’re making a sound of silence,
spreading the joy of darkness.
શબ્દની રચનાં કેમ કરૂ ?
હ ખદ જ વવખેરાય ચક્યો છં , I thought I should stare, the Stars
કકનારાના સહારે કેમ રહં ? and the Moon
હ ખદ જ ફેંકાઈ ચક્યો છં , As the night was not, going to
નયન તણા અશ્રમા કેમ ડબ ? end so soon.
હ ખદ જ અશ્ર બની વહી રહ્યો છં ,
ગગનને આંબવા કેમ જવં ? I gazed the sky spread like a
હ ખદ જ પાતાળમાં ધસી રહ્યો છં , blanket,
ગાંધી બની કેમ સત્ય આચરુ ? With the pillow of clouds and
હ ખદ જ વવચારોના પ્રદષણમા ઘેરાયેલો છં , breeze filled pocket.
શબ્દની રચનાં કેમ કરૂ ?
હ ખદ જ વવખેરાય ચક્યો છં , So lost I was in the city of space.
The planets speeding faster, to
complete the unending race.
Chintu Bhoraniya
IG: safar__2k20
Priyal Vasoya
IG: i.versetile

13
પળપળ આપણી જજં દગીના પડઘારા સંિળાય છે ....
આપણી યાદોના ઘૂટં ળા સાથે હજી જજૂ મવાય છે .

Bandish

Soulful Evening E-magazine (Issue 8) Page 6


રીત આપણી કે આપણે અપનાવેલી? “મારુ કબલ”

િારત દેશ એક એવો દેશ જ્યાં બધા ધમાના લોકો ચાર બાય ચાર કે,
વસવાટ કરે છે . અહીં િાષામાં, િોજનમાં, પહેરવેશમાં પછી મોટી મોટી ઇમારત નહીં,
વવવવધતા જોવા મળે છે . સંસ્કૃવત અને સંસ્કાર િારત પણ રેતીના ઢગલામાંથી બનાવેલં મારુ કબલ...
દેશની પહેચાન છે . િારતમાં શહેર કરતાં ગામડા વધં હતા
પણ આજકાલના સમયમાં પકરવસ્થવત બદલાય ગઈ છે . કાચની દીવાલો કે રંગબેરગ
ં ી કલરની વચતરામન નહીં,
આજન િારત અને િારતના લોકો વવદેશી સંસ્કૃવતથી પણ ખલ્લા આકાશના મેઘધનષમાં સર્જવેલં મારુ કબલ....
પ્રિાવવત થયા છે .
ચાર-પાંચ ઓરડા ને,
આજે મારા દેશના લોકો આપણી સંસ્કૃવત, એક નાનકડં રસોઇ ઘર નહીં,
સંસ્કાર, રીત અને કરવાજ િલી ગયા હોય એવ એમના પણ રસ્તે િાટકીને,
14 વતાન, વવચાર અને આદતમાં છલકાય છે . સમય સાથે પેટ િયું ને સખન સગપણ એવં મારુ કબલ.... 15
બદલવ કાંઇ ખોટી વાત નથી, પણ આપણ િલીને
સાંજ પડે ને દરવાજો બંધ,
બીર્જના રંગમાં રંગાવ વ્યાજબી વાત પણ નથી.
ઘંટડીનો આવકારો નહીં,
સહકટબ ં માં રહેવાને બદલે લોકો જદા રહેવાન પસંદ કરતા
પણ ઉંમરે ઉિો ને આવકાર વગર સહારો મળે એવં મારુ કબલ .....
થય ગયા. આજે પહેરવેશમાં બદલાવ,િાષામાં બદલાવ,
રહેણીકરણીમાં બદલવા જોવા મળે છે .
એરકવન્ડશનરમાં તો િલિલા સતા નહીં!!
પણ, ટમટમતા તારા ને ચાંદાની વાતો,
ઉપવાસ અને પર્જ પાઠ પણ હવે પેલા જે વા
સખની જનંદર કરાવે એ મારું કબલ....
નથી રહ્યા. આજકાલ બઘા તહેવારોની સચ્ચાઈ શં છે એ
િલીને માત્ર મનોરંજન કરતો થય ગયો માણસ. જે મ કે
પૈસાની માવલકી,
નવરાત્રી એટલે માતાજીની િવક્તના કદવસો પણ આજે એ
દસ્તાવેજની નામેરી નહીં,
મતલબ રહ્યો નથી. પરીવતાન એ કદરતનો વનયમ છે પણ
પણ પગ મકોને શાંવતનો અનિવ થાય એ મારું કબલ.....
પરીવતાન કેટલ, કયા અને કેવં કરવં એ આપણા પર
આધાકરત છે . માન્યં વાદળ ફાટયં ને બેકઅપ પ્લાન નહીં,
પણ અમે સાથ છીએ એ જ અમારું જીવન ને એ જ મારું કબલ......
યોગ અને આયવ ુઁ દે ુઁ િારત દેશે દવનયાને આપેલ
િેટ છે . જે આજના આ મહામારીના સમયમાં દવનયામાં દેખાદેખીની દવનયાથી બહ જ દૂર,
લોકો ને શારીકરક અને માનવસક શાંવત આપે છે . આપણા પણ વવશાળ સાગર જે વો પ્રેમ મળે એ મારુ કબલ.....
પરાણો આપણા ગ્રંથો આખી દવનયાએ અપનાવયા છે .
પણ આપણે આપણં િલીને બીર્જમા વધં િળી ગયા સબંધના કોઈ નામ નથી ને, નથી કોઈ આશા ,
છીએ. અંતે તો એક જ સવાલ રીત આપણી કે આપણે પણ જ્યાં ર્જવ ને મારા હોવાનો અનિવ થાય એ મારું કબલ.....
અપનાવેલી?

Abhi Chauhan
IG: maan_na_jarokhe Bhavika Kachhadiya

Soulful Evening E-magazine (Issue 8) Page 7


16 ઘર આ કેવ?ં
Friendship for the first time
લાગણીઓને સમજવાની જ્યાં અલગ મર્જ છે ,
સંબધ ં ોને ખીલવવાની જ્યાં અલગ મર્જ છે , When we both met as friends, like strangers
હાસ્યને શોધવાની જ્યાં અલગ મર્જ છે , But now it is known how old the relationship is
વાતોને જોડવાની જ્યાં અલગ મર્જ છે , Friendship that cannot be forgotten
પ્રેમને અનિવવાની જ્યાં અલગ મર્જ છે , Remembering the friendship that has settled in
વાનગીઓને માળવાની જ્યાં અલગ મર્જ છે , the heart
સાથે રહીને એ સાથને જીવવાની જ્યાં અલગ મર્જ છે , A friendship that has no end 17
એવં દરેકનં અલગ સરનામા સાથે જદં થત,ં
એકલતાને સાથમાં પકરવર્તાત કરાવત,ં Which is a part contained in life...
આ ઘર દરેક માટે કંઈક અલગ અને અનોખં કેવ?ં
Kavita Jotangiya
Dev Mehta

An illusion
नहीं मैं तुम्हारी राह नहीं देखता,
मै तो मेरी रूह की राह में हं जो तुझ में बसती है, As I have seen,
The sun and moon,
18 नहीं मैं तुम्हारी राह नहीं देखता, While drowning in the ocean,
मै उस लम्हे की राह में हं शजसने मुझे प्यार करना शसखाया, It’s just an illusion of angel,

नहीं मैं तुम्हारी राह नहीं देखता, Beauty is something,


मै उस सांसो की राह में हं जो तेरे शबना चल नहीं सकती,
Which people do race?
Behind all mesmerized and fake face,
नहीं मैं तुम्हारी राह नहीं देखता, It's just an illusion of beauty.
मै उस हंसी की राह में हं जो तुमसे ही है,
Weaks are low,
And strongs are loud,
नहीं मैं तुम्हारी राह नहीं देखता , 19
It's just an illusion of mindset.
मै उस आंसू की राह में हं जो तेरे शमलन की खुशशयों से बने है,
Sometimes without knowing
अब आ िी जाओ मेरी जान ,
the whole stories,
हां मैं अब िी कहंगा तुम्हारी राह नहीं देखता ,
the bitter judgements are made,
It's just an illusion of empathy.
बस मै तो मेरी जिंदगी की राह में हं ,
जो तेरे नाम कर चुका हं।। Limits are there,
When it's all about illusions,
So be careful,
Bhaumik As you are one story away.
IG: _vast_vik
Aneri Padhiyar
IG: aneripadhiyar
Soulful Evening E-magazine (Issue 8) Page 8
માઇક્રોકફક્શન : એક પ્રેમ આવો પણ

અમી : મલ્હાર, મારી કડં ળી જોઈ જ્યોવતષ એ કહ્યં છે કે


મારા લગ્ન મારા મનગમતાં વ્યવક્ત સાથે નહીં થઈ શકે.

મલ્હાર: અમી એવં કશં સાચં ના હોય.


20
અમી : આ બધં સાચં હોય કે ખોટં તે તો હં નહીં ર્જણતી
પણ હં એટલં ર્જણં કે જો મારા લગ્ન મારા મનગમતાં आशशयाना
વ્યવક્ત સાથે નહીં થાય તો મારો “ના - ગમતો” વ્યવક્ત પણ
ફકત તં જ બને પછી તો મને શં જચંતા?? इतनी बड़ी सी ये दुशनया में,
छोटा सा मेरा आशशयाना,
हो िले ही बेजान ये,
पर बसती मेरी जान यहााँ ।
Monika Tanna
IG: shabdyatra.12 जब िी है िटके जीवन में,
आया मुजे है याद सदा, 21
महेक रहा प्यारे पररवार से,
मेरा सुद
ं र आशशयाना ।

सपनों की दुशनया है देखी,


प्यारी सी शिशशयााँ है पायी,
गम खुद के यहााँ मैं िूली,
तुज में मेरी सााँस है बसी ।

तुजमें ही मैं सुकून हाँ पाती,


अपनेपन की छााँव है आती,
'शमली' है प्यार की ये 'र्ु लवाड़ी',
तुजपे जाऊाँ मैं वारी वारी ।

Mili Shah
IG: milishah2009

Soulful Evening E-magazine (Issue 8) Page 9


મકાન બન્યં ઘર
22
એક વવશાળ બંગલો.. ને એમાં રહે મૂળ પાંચ જણા, એક ઘરડાં માંજી, એનો દીકરો, વહં ને એક નાનકડી પ્યારી પૌત્રી અને
એક કામવાળી.

દીકરો અને વહં તો સવારનાં કામે ચાલ્યાં ર્જય ને છે ક સાંજે આવે. પૌત્રી પણ સ્કૂલે ર્જય ને બાકીનાં સમયમાં બહાર રમયાં
કરે. કામવાળી પોતાનં કામ પતાવીને જતી રહે. વધે એકલા, ઘરડાં માંજી. શં કરે?? કંઈ નવહ!! સોફા પર બેસી રહે ને
ટીવીમાં િજન સત્સંગ સાંિળ્યા કરે.

રાત્રે, દીકરો ને વહં પોતાની મોબાઈલની દવનયામાં વ્યસ્ત હોય ને પૌત્રી તો વહેલી સૂઈ ર્જય. ઘરડાં માંજી સાથે કોઈ સમય
જ ના ગાળે. ઘડી બેઘડી નાની પૌત્રી સાથે રમે, બસ!! બાકી તો માંજી એકલાં ને એકલાં. એમને મન તો હવે જીવવા કરતાં
મરવં સારું હત.ં

પણ.... અચાનક સમય બદલાયો. એક વૈવવવક મહામારી ફેલાઈ... કોરોના! ઑકફસો, કારખાનાં, કંપનીઓમાં તાળા
લાગ્યાં ને ઘરનાં કમાડ ઉઘડયાં. લૉકડાઉન થય.ં
લોકડાઉનનો પહેલો કદવસ... વહેલી સવારે કામવાળી દેખાતી નથી. વહં દ્વારા ધીમે ધીમે કામકાજ ચાલં થાય છે . પૌત્રી
પણ માંજી સાથે વખલવખલાટ કરી રહી છે . પણ દીકરો તો હજં પોતાની મોબાઈલની દવનયામાં વ્યસ્ત છે , આંગળીઓના
ટેરવે રહેલાં સંબધં ોને સાચવવામાં મશગલ! ધીમે ધીમે લોક ડાઉનના કદવસો નીકળતાં ર્જય છે .. દીકરો, વહં ને પૌત્રીનો
મોટાિાગનો સમય માજી સાથે નીકળવા લાગે છે . ઘરનાં બધાં જ કામકાજ હળીમળીને સૌનાં સાથ સહકારથી સંપન્ન
થાય છે .. દીકરો પણ ક્યારેક રસોઈ બનાવવામાં વહની મદદ કરે છે .. આ બધં જોઈ ઘરડાં માંજીને હવે જજં દગી જીવવા
જે વી લાગે છે . રાત્રે રામાયણ ને મહાિારત જે વી વસકરયલો પણ જોવાય છે . દીકરા ને વહનાં આંગળીઓના ટેરવે
સચવાતાં સંબધ ં ો હવે ઘરડાં માજીની સેવામાં સચવાય છે . વષોથી ખંડેર ને વેરાન લાગતં વવશાળ મકાન, વવશાળ બંગલો
ઘરમાં પકરણમતં દેખાય છે .

છે વટે, મકાન ઘર બને છે ને ઘર મંકદર.

Harsh Variya

Soulful Evening E-magazine (Issue 8) Page 10


23 સપના હ બસ તને એક વાત કહ, 24
ના રોકાય મારા આ આંસ,
હરકોઈથી અહી સપના સર્જવાઈ ર્જય છે ,
ખાલીપો,ખાલીપો આપી ગઈ,
ને સપનમાં પણ,વનત નવી ઉમમીદો રેલાઈ ર્જય છે .

આ ઉમમીદોમાં શ્રદ્ધા ઘર કરી ર્જય છે , વાતોની ત યાદ, ત મેલી ગઈ,


ને શ્રદ્ધામાં પણ,બંધ આંખે વવવવાસ મકાઈ ર્જય છે . નરન હર ત હૈય,ે ત મેલી ગઈ,
ખાલીપો,ખાલીપો આપી ગઈ,
આ વવવવાસમાં લાગણીઓ િળી ર્જય છે ,
ને એ લાગણીઓમાં પણ સ્નેહ સમાઇ ર્જય છે .
તાારાથી વપ્રત ની દોરી છે છટી,
આ સ્નેહમાં હરકોઈ િીંર્જઈ ર્જય છે . તારાથી લાગણીની લત છે તટી,
ને ક્યારેક,િીંર્જઈને પણ વેરાન રણ બની ર્જય છે .
ખાલીપો,ખાલીપો આપી ગઈ,

આ વેરાન રણમાં ક્યાંક વવચાર રોપાઈ ર્જય છે .


ને એ વવચારથી જ સપનાનં સ્વરૂપ લેવાઈ ર્જય છે . Ravi Patel
IG: zadeli_dayri
Krunal Patel
IG: poetry_by_krunal

सुकून शमला एक आशशयाने में ટેન્શન તો ઘણા હશે તારી લાઇફમાં


મારે તો બસ સકન બનવં છે .
25 बहोत खो चुके उनकी यादों में।
26
तो अब जरा अपनी बात करो। વનરાશા તો ઘણી હશે તારી લાઇફમાં
મારે તો આશાન કકરણ બનવં છે .
बहोत पढली कई ककताबें।
तो अब अपने आप को िी पढलो। દુઃખ તો ઘણા હશે તારી લાઇફમાં
મારે તો ખશીનં કારણ બનવં છે .
बहोत रख चुके दुसरो पे शवश्वास।
तो अब अपने आप पर िी रखलो। પ્રવન તો ઘણા હશે તારી લાઇફમાં
મારે તો બસ એના જવાબ બનવં છે .
सपने में बहोत ककया दीदार अजनबी का।
िरा अपना िी दीदार करवाओ । વ્યસ્ત તો ઘણો હોઈશ તં તારી લાઇફમાં
મારે તો બે ઘડીની વનરાંત બનવં છે .
लेके छोटीसी आश ढू ंढने शनकला सुकून।
पर सही सुकून शमला एक आशशयाने में। લોકો તો ઘણા હશે તારી લાઇફમાં
મારે તો બસ સ્પેવશયલ બનવં છે .

Sagar Sartanpra Komal Prajapati


IG: jaat__anubhav IG: maaraa_potaanaa_shbdo_

Soulful Evening E-magazine (Issue 8) Page 11


બીજં શં જોઈએ?
💝LOCKED LOVE💝
વવજળીના ચમકારા સાથે, વાદળોનો ગળગળાટ..!
બીજં શં જોઈએ? I have locked all d door of my heart. &
I’m standing outside
કાગળની હોળી સાથે, બાળકોનો વખલવખલાટ...! With key is in my hand.
બીજં શં જોઈએ? As a safe guard
Because it’s restricted area for all 27
28
આંખોમાં પ્રેમ ને ચહેરા પર મસ્કાન...! other.
Its only & only your space. &
બીજં શં જોઈએ?
I’m not allowing anyone’s to enter...
Want to see you for the whole of my
એક જ છત્રી નીચે િીંર્જયેલા આપણે બંન,ે ને પ્રેમનો Life....& also closed all d doors of my
ધોધમાર વરસાદ!! dreams
બીજં શં જોઈએ? It’s just that
I don't like
બાલ્કનીમાં તારા હાથની ગરમા-ગરમ ચા, If anyone would disturb while m watching
ને સામે યાદોનો સમંદર...! dream of u....
બીજં શં જોઈએ? My heart beat...
Welcome to my little Aashiyana
તારા હાથમાં મારો હાથ, ને જીવનિરનો સંગાથ...!
બીજં શં જોઈએ?

Piyush Pujara Hemmy

"બાળપણ"
29
વખલવખલાટ હસતા રમતા નાના બાળકોને જોઈને આજે મને મારુ બાળપણ યાદ આવ્ય,
3
વમત્રો સાથે મોજ મસ્તી અને મેદાનમાં રમાયેલ એ નાનં જીવન યાદ આવ્ય,ં
હાસ્યની છોળો અને ખશીની વચવચયારીઓની વચ્ચે માણેલં એક સ્વપ્ન યાદ આવ્ય,ં
આજે વખલવખલાટ હાસ્યથી અર્જણ એવી જજં દગીની વ્યસ્તતામાં અટવાયેલ એક શમણં યાદ આવ્ય,ં
આજે મને મારુ બાળપણ યાદ આવ્ય.ં
વાહનોના અવાજોની વચ્ચેથી સાયકલમાં સલવાતં મારુ બાળપણ યાદ આવ્ય,ં
િણતરના િાર અને વધતી ઉંમરની સાથે જીવન જીવી લેવા માટે બાળપણ યાદ આવ્ય,ં
હાથમાં બેટ-બોલને િૂલીને આજે ખો-ખો અને હતતત કરતં એ મેદાન યાદ આવ્ય,ં
આજે મને મારુ બાળપણ યાદ આવ્ય,

Kaushal Jadav
IG: the_kavi_talks

Soulful Evening E-magazine (Issue 8) Page 12


મધ્યમવગાનં એક પકરવાર એક ગામમાં ઘણા વષોથી રહે એમાં એક પવત પત્ની અને એમના બે છોકરા. પવત શહેરમાં નોકરી
કરતા પગાર થોડો સારો એટલે બાળકોને ખાનગી શાળામાં િણાવ્યા હતા, મોટા થતાં થતાં બંને િાઈઓ વચ્ચે મતિેદ અવારનવાર
30 આવતા રહે,પરંત માતા વપતાના સમર્જવવાથી બંને માની જતા હતા. બંનન ે ા સંબધ
ં ોની જચંતા હતી કે િવવષ્યમાં બન્ને સાથે રહેશ?ે
વપતાનં એક સપનં હતં એમનં પોતાનં નવં ઘર. બંને દીકરાઓને સારું વશક્ષણ અપાવવા માટે ઘરનં સપનં મલતવી રાખ્યં
3
હત,ં ધીરે ધીરે સમય આગળ વધ્યો. બંને દીકરાઓ પણ િણ્યા અને સારી નોકરી પણ મેળવી. વપતાને લાગ્યં હવે મારું ઘર બંને દીકરાઓ
બનાવશે અને મારું આ વષો જૂ નં સપનં પૂરું થશે. અને આ વાત બંને દીકરાઓને પણ ખબર હતી કે વપતા પોતાનં ઘર ઇંચ્છે છે જે માં
સહ કટબ ં બધા સાથે રહે. વપતા પાસે પૈસા ન હતા. તેઓ બંને દીકરાને ઘરની વાત કરવા બોલાવે છે ..

વપતા: દીકરાઓ મારે તમારી સાથે વાત કરવી છે .


પત્રો: વપતાજી અમારે પણ તમને કઈક પૂછવં છે .
વપતા: (મિ ં ાયેલા પત્રોને જોઈ તરત કહે છે )હા પૂછો ને!
પત્રો: અમે બન્ને અમારી પ્રેવમકાઓ સાથે લગ્ન કરવા માંગીએ છીએ. ("હા" ની આશાએ વપતાને પૂછય)ં
વપતા:હા તમારી ખશીમાં મારી ખશી એમાં પૂછવાનં શ!ં કરો ત્યારે કંકના.
( પત્રોની ખશી માટે ફરી એકવાર પોતાની ઇચ્છાની આત્મહત્યા કરે છે )

લગ્ન પ્રસંગ બાદ બંને વૃદ્ધ દંપતી બેઠા હોય ત્યાં એમના વમત્ર એક પ્રસ્તાવ લઈ ને આવે છે કે એક સેવાિાવી સંસ્થા વૃદ્ધોને
બઉ અોોછા ખચામાં ચારધામ યાત્રા કરાવે છે , ત્યારે તેઓ પોતાના પત્રો સાથે ચચાા કરે છે અને ત્યારપછી તેઓ યાત્રા કરવા નીકળે છે .
લગિગ ૫ મવહના જે વો સમય વીતે છે બસ અને ટ્રેનની મસાફરી કરી થાકેલ વૃદ્ધ દંપતી પોતાના ઘરના રસ્તા તરફ આગળ
વધે છે ત્યાં પહોંચતા એમના ઘરના જગ્યા ઉપર એક મોટં પાકં મકાન બનેલં જોઈ અચંવિત થઈ ર્જય છે .કઈ સમર્જય કે બોલે એના
પહેલા તો ઘરમાંથી એમના દીકરો પોતાની પત્ની સાથે બહાર આવે છે અને ઘરના કાગળ એના વપતાને સોંપે ત્યારે વષો જૂ નં સપનં
પૂણા થવાની ખશી અને પણ એમના બંને દીકરા દ્વારા પૂરી કરાઈ એનાથી હરખેલા વપતા એમના બંને બાળકોને િેટીને નાના છોકરની
માફક રડે છે .. બંને દીકરા એમના માતા વપતાના હાથ પકડી ઘર તરફ લઈ ર્જય છે ઘરમાં પ્રવેશ કરતા જ એમનો મોટો ફોટો જોઈ
બંનને ી આંખ િરાય આવે છે , એમના ઓરડામાં એમનો સામાન હેમ ખેમ સર્જવીને મૂક્યો હોય છે બધં જોઈ વપતા પત્રોને પૂછે છે .

વપતા:આ બધં આટલા ઓછા સમયમાં લગ્નનો ખચો થયેલો પૈસા બધં કઈ રીતે કય?ું
પત્રો: વપતાજી તમેં જચંતા ના કરો અમે તમને મેહનત કરતા જોયા છે . પૈસાની બચત કરતા પણ જોયા છે , બસ
અમે પણ બચત કરી હતી અને બાકી બેંક લોન.
વપતા: મને કઈ ખબર નવહ પડતી હં શં કહ હમણાં..
(એટલં બોલતાં જ પત્રો અટકાવે છે અને બોલે છે )

વપતાજી... બન્યં ત્યારે આ મકાન હતં આજે તમે બંને ના ગૃહ પ્રવેશ કયાાની સાથે જ આ મકાન ઘર બન્યં છે તો બધી જચંતા
છોડો હવે..હજી ઘર સર્જવવાનં છે આપડે. આમ કહી હસતા હસતા બધા પોતાની વાતોમાં લીન થઈ ર્જય છે .......
ઘર.....હા.. આ ઘર.. એ બધાને િેગા નવહ પણ સાથે રાખે છે . નાની મોટી ફકરયાદો િૂલી જીવતા શીખવાડે છે . એ
મહેનતના થાકની સગંધ ઘરના ખૂણે ખૂણામાં સચવાયેલી હોય છે . વવરહના આંશની યાદો હોય છે , હાસ્યનો ઉમંગ અહી કણ કણમાં
હોય છે . એ ઘર જ છે જે શરીરને નઈ જીવને પણ જીવતં રાખે છે .

Jigar

Soulful Evening E-magazine (Issue 8) Page 13


Email: info.soulfulevening@gmail.com

Blogger: soulfulevening.blogspot.com
Instagram: Soulful_Evening_
Facebook: Soulful Evening

You might also like