You are on page 1of 14

કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતતના રીત તરવાજો તદનાાંક ૧૪-મે-૨૦૨૩થી લાગુ (પ્રારૂપ / Draft 8)

શ્રી અતિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજનુાં ૬ઠ્ુાં અતિવેશન એટલે કે
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતતનુાં ૧લુાં અતિવેશનમાાં પસાર થયેલ
જ્ઞાતત રીત તરવાજો
(તદનાાંક ૧૪-મે-૨૦૨૩થી લાગુ - પ્રસ્તાતવત/પ્રારૂપ Proposed/DRAFT 8)

A: પૃષ્ઠભૂતમ

સાંઘર્ષ: સોનેરી ભવિષ્યનો પાયો ક્ાાંકને ક્ાાંક ભૂતકાળના લીધેલ વનર્ણયો પર આધાવરત હોય છે .. આ સિણ
સામાન્ય વસદ્ાાંત છે . જે સમાજમાાં સમજુ અને વ્યિહારુ િડીલો, યુિાનો, માતા-બહેનો ભેગા થઈને ભૂતકાળમાાં
લીધેલ વનર્ણયોનુાં સમય-સમય પર અિલોકન થતુાં હોય, એ સમાજ હમેશાાં પ્રગવત અને સમૃવદ્ની વશખરો તરફ
આગળ િધતો હોય છે .

આજથી લગભગ ૧૦૦ િર્ણ અગાઉ આપર્ી એટલે કે કચ્છ કડિા પાટીદાર સનાતન જ્ઞાવતના સુધારક
ઘડિૈયાઓએ વિધમણના જુ લમી પકડથી બધીજ રીતે પાયમાલ થયેલ આ જ્ઞાવતને મુક્ત કરી પુનઃ સનાતન વહન્દુ
ધમણના શુદ્ અને ઉચ્ચ કક્ષામાાં સ્થાવપત કરિા વિિેકી, વ્યિહારુ અને બૌવદક રીતે ખૂબ સરસ એિા, અનેકો
નાના મોટા વનર્ણયો લીધા હતા.

પાયમાલ તસ્થતતથી મુતિ: એક સમય એિો હતો કે આપર્ને ધમાાંધતામાાં એટલે કે ધમણના આગેિાનો જે કહે
એ િગર વિચારે, વિિેક બુવદ્ િાપયાણ િગર, સાચુાં છે એિુાં માની લેિુાં, જે સનાતન વહન્દુ ધમણના વસદ્ાાંતો વિરુદ્
છે , એિા ધમાાંધતામાાં ફસાિીને, છે તરવપાંડીના વશકાર બની, વિધમણ પાળતા કરી દે િામાાં આવ્યા હતા, જેના કારર્ે
ગુજરાત છોડીને કચ્છમાાં આિીને િસિાટ કરિો પડ્યો હતો. આપર્ુાં ધમાાંતરર્ થિાની રૂએ આપર્ે સનાતન
વહાં દુ ધમણથી વિમુખ એટલે સુધી થઈ ગયા હતા કે આપર્ા કોઈ માંવદરો જ નહોતા, તેની જગ્યાએ વિધમણના
જમાતખાના ઉફે ખાના આપર્ા શ્રદ્ાના કે ન્રો બની ગયા હતા. ધમણની ભ્રામક િાતો િડે આપર્ને વનકાહ અને
મડદાની દફન વિયા જેિા ઇસ્લામી વરિાજો એટલે કે વબન વહન્દુ વરિાજો પાળતા કરી દે િામાાં આવ્યા હતા.
કપટી, સ્િાથી, અાંગતવહત અને પોતાનો ખોટો અહમ અને સત્તા ટકાિી રાખિા આપર્ા પર અસાંખ્ ય જુ લમો
અને અત્યાચાર ગુજારનાર ગેઢેરાઓ અને આગેિાનોની જુ લમી પકડથી છૂટી નહોતી શવક્ત. આપર્ને
વશક્ષર્થી િાંવચત રાખિા એિી ખોટી માન્યતા બેસાડી દીધી કે છોકરાને ભર્ાિશો નહીાં, ભર્શે તો
િૃદ્ાિસ્થામાાં તમને રોટલા નહીાં આપે. પરદે શ કમાિિા જશો તો ધમણથી ભ્રષ્ટ થઈ જશો, એિી અાંધ શ્રધ્ધા
આપર્ાાં હૃદયમાાં ઊાંડે સુધી પેસાડી દે િામાાં આિી હતી. પેટમાાં ભૂખ એટલી હતી કે ભલે ઘરના છોકરા ઘાંટી ચાટે
પર્ ધમણના આગેિાનોને દસોન્દ/દશાાંશ, લાગા, ગુનાહ છોડાિિાના પૈસા જેિા ધાવમણક કર તો ફરવજયાત
આપિા જ પડે. ઉપરથી દબાર્ એટલુાં કે જો મનમાાં ફવરયાદની આહ પર્ નીકળે તો પર્ તમે નકણ ના ભાગીદાર
બનો એિી માન્યતા પસરેલી હતી. િડીલોના જૂ ના ભાર્ર્ોમાાં જાર્િા મળે છે કે આપર્ી પવરવસ્થવત કોઈ
પશુથી પર્ િધારે એટલી ખરાબ અને દયનીય હતી. આપર્ી નાતનુાં શોર્ર્ સાંપર્ ૂ ણ અને પવરપૂર્ણ હતુાં.
સામાવજક, બૌવદ્ક, ધાવમણક, સાાંસ્કાવરક, આવથણક જેિા તમામ માપદાં ડોમાાં આપર્ે અન્ય જ્ઞાવતઓ કરતા ખૂબ
જ પાછળ રહી ગયા હતા.

પર્, જાર્ે આપર્ા પૂિણ જન્મોના કોઈ સારા પુણ્ ય કમો હશે કે દે િી ભાગ્યલક્ષ્મીની કૃ પા આપર્ા પર સમય
સમય પર િરસતી રહી અને આપર્ા િડીલોને ચેતિતી રહી. આપર્ા ઉપર થતા અત્યાચારો અન્યાયો
ર્ડયાંત્રોથી બચિા માટે આપર્ા િડીલો સમય સમય પર વિિેક બુવદ્થી વનર્ણયો લેતા રહ્યા.

Page 1 of 14
કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતતના રીત તરવાજો તદનાાંક ૧૪-મે-૨૦૨૩થી લાગુ (પ્રારૂપ / Draft 8)

સુિારાના વારા ફાં ક ૂ ાયા: આપર્ુાં વહન્દુ મૂળ કપાઈ ના જાય એના માટે જ્ઞાવત કાયમી રીતે કૃ ષ્ર્ જન્માષ્ટમી
માનિતી રહે, એિુાં જ્ઞાવત પાસે થી િચન લાિડાિનર િડીલ વિશ્રામબાપા નાકરાર્ી આપર્ને મળ્યા. ત્યાર બાદ
વિધમણ સામે પહેલો બળિો પોકારનાર િડીલ શ્રી કે સરા પરમેશ્વરાએ આપર્ને વહાં મત આપી. અને આપર્ી
જ્ઞાવતનુાં ખોવળયુાં ધરાિતા સનાતની સાંત શ્રી લાલરામજી મહારાજની વિધમણમાાં ફસાયેલ જ્ઞાવતને સન્માગે
લાિિાની મનની પીડાએ આપર્ને સાંત ઓધિરામ મહારાજ જેિા મહાન જ્ઞાવત સુધારક સાંત આપ્યા. આ
શ્રુાંખલમાાં આજથી લગભગ ૧૦૦ િર્ણ પહેલા સુધારાના િારા ફુકાિિા લાગ્યા. ઠે ક ઠે કાર્ે જ્ઞાવત સુધારની સભાઓ
ભરિામાાં આિતી. િીધમણ સામે બળિો પોકારાયો. અાંધશ્રદ્ા, િહેમ, કુ વરિાજ, કુ પ્રથા, ધમાાંધતાને જ્ઞાવત માથે
સદાય માટે દૂ ર કરિા માટે યુિાનોએ માતા બહેનોએ અને િડીલોએ કમર કસી. િર્ણ ૧૯૨૦ થી ૧૯૨૪ અાંતરાલમાાં
નારાયર્ રામજી લીાંબાર્ીની આગેિાનીમાાં ૨-કરાચી અને ૧-મુાંબઈ ખાતે એમ ત્રર્ જ્ઞાવત પવરર્દો ભરાઈ. ધ્યાન
રહે કે કે ન્રીય સમાજના જ્ઞાવત અવધિેશનો ઉપરાાંત આ જ્ઞાવત પવરર્દો ભરિામાાં આિેલ છે .

જુ લમી આગેિાનો અને ગેઢેરાઓથી મુક્ત કરિા જ્ઞાવતમાાં લોકશાહી પદ્વતથી, પહેલી િખત િર્ણ ૧૯૩૮ના
અરસામાાં સનાતન સમાજ વ્યિસ્થા દાખલ કરિામાાં આિી. સાંત ઓધિરામ મહારાજ અને સાંત દયાલદાસજી
મહારાજના માગણદશણન હેઠળ કાયણરત આ સનાતન સમાજના સ્થાપક પ્રમુખ િાાંવતવિર િડીલ શ્રી રતનશી ખીમજી
ખેતાર્ી હતા અને મહામાંત્રી િડીલ શ્રી નથુ નાનજી કે શરાર્ી હતા. એ સમયે સમાજ સામે બહુ જ મોટો પ્રશ્ન
હતો કે , પીરાર્ા સતપાંથ ધમણનો સદાં તર ત્યાગ કયાણ પછી જ્ઞાવતને એક સૂત્રે બાાંધિા અને સનાતન વહન્દુ ધમણ સાથે
િળગી રહી અન્ય જ્ઞાવતઓ સાથે સ્િમાન ભેર બરાબરી કરી શકે એટલા માટે જ્ઞાવતમાાં કયા રીત વરિાજો પાળિા
જોઈએ.

ધમણના બની બેઠેલા ઠે કેદારોના હાથે ફરવજયાત કરિામાાં આિેલ દસોન્દ/દશાાંશ, લાગા, ગુનાહ છોડાિિાના
પૈસા જેિા ધાવમણક કરોના કારર્ે થતી આવથણક પાયમાલીથી જ્ઞાવતને મુક્ત કરિી હતી. ધમાાંધતાથી મુક્ત થઈ
બૌવદ્ક / વિચારોની સ્િતાંત્રતા આિે એિી દીઘણરવષ્ટ હતી. સનાતન વહન્દુ ધમણના પાયાને જ્ઞાવત મક્કમતાથી
િળગી રહે એિો ઉદ્દેશ હતો. સાંત ઓધિરામ મહારાજની પ્રેરર્ાથી કચ્છ કડિા પાટીદાર સનાતની જ્ઞાવત
આગેિાનોના મરદશણન પ્રમાર્ે સનાતની જ્ઞાવત ભગિાન લક્ષ્મીનારાયર્ને ઇષ્ટદે િ તેમજ કુ ળદે િી તરીકે
મા ઉવમયા અને કુ ળદે િતા તરીકે શાંકર ભગિાનને માનિા લાગી. તેમ છતાાં અસાંખ્ ય જુ લમો અને અત્યાચારો
ગુજારનાર ગેઢેરાઓ અને આગેિાનોની જુ લમી પકડથી જ્ઞાવતને છોડાિિાનુાં કામ હજી બાકી હતી.

પહે લી વિત જ્ઞાતત રીત તરવાજો ઘડાયા: આનો ઉકે લ શોધિા માટે આપર્ી સનાતન સમાજના આગેિાનોએ
દીનાાંક ૦૧-ઓકટોબર-૧૯૪૪ ના કચ્છના જુ દા જુ દા ગામોમાાંથી ગામ દીઠ ૨ થી ૫ પ્રવતવનવધઓની એક સભા
બોલાિીને જ્ઞાત/જાર્ીતા ઇવતહાસમાાં પહેલી િખત જ્ઞાવતના રીત વરિાજો ઘડ્યા અને ત્યાર બાદ કચ્છમાાં
લગભગ તમામ ગામોમાાં પ્રિાસ કરી સનાતન સમાજના આગેિાનોએ એ રીત વરિાજોની જનતા પાસેથી
માન્યતા મેળિી.

પવરર્ામે, છે લ્ લા ૧૦૦ િર્ોમાાં, સામાવજક, આવથણક, સાાંસ્કૃ વતક, બૌવદ્ક અને ધાવમણક પ્રગવતમાાં હરર્ફાળ ભરનાર
જ્ઞાવતઓમાાં, કચ્છ કડિા પાટીદાર સનાતન જ્ઞાવત આજે મોખરે છે , એ િાત આપર્ે સિે જાર્ીએ છીએ જ.
છે લ્ લા સો િર્ણમાાં અદભુત પ્રગવત કરના જ્ઞાવતઓમાાં કચ્છ કડિા પાટીદાર સનાતન જ્ઞાવત મોખરે છે , એિુાં
જાર્કાર કહેતા હોય છે .

समझदार खुद सीख जाता है,


नासमझ को समय ससखा दे ता है।

कसिन समय में समझदार हल खोजता है ,


और कायर बहाना बनाता है।
Page 2 of 14
કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતતના રીત તરવાજો તદનાાંક ૧૪-મે-૨૦૨૩થી લાગુ (પ્રારૂપ / Draft 8)

सकतना भी पकडो सिसलता जरूर है,


यह समय है भाई, बदलता जरूर है।

આ દુ વનયામાાં અગર કોઈ ચીજ કાયમી હોય તો એ માત્ર બદલાિ છે . બદલાિ જીિનનુાં સૂચક છે , બદલાિ
પ્રગવતનુાં પર્ સૂચક છે . પર્ આ બદલાિ આડાં બર અને દે ખાિ પૂરતો ના રહેિો જોઈએ. બદલાિ સમસ્યા રૂપી
મૂળ બીજને કાઢિા માટે હોય તો જ બદલાિ સાચો બદલાિ કહેિાય. આને આિા સાચા બદલાિો જ જ્ઞાવતની
સિાાંગી ઉન્નવત અને પ્રગવતનો સાચો સ્રોત બને છે . જ્ઞાવત રીત વરિાજોમાાં સમય અને સાંજોગ અનુસાર
જરૂવરયાત પ્રમાર્ે ફે રફારો થતા રહ્યા છે .

આપર્ે બધા કચ્છ કડિા પાટીદાર સનાતન જ્ઞાવત જનો ખરેખર ભાગ્યશાળી છીએ કે આપર્ે આિી મહાન
જ્ઞાવતમાાં જન્મ લીધો અને એના થી િધારે ભાગ્યશાળી છીએ કે સનાતન જ્ઞાવતમાાં મહાન સમાજ સુધારક િડીલો
અને સાંતો મળતા રહ્યા છે .

સમય સાથે કદમ: આજે… સમયે ફરી કરિટ લીધી છે . હિે સમયની માાંગ છે કે આપર્ી સનાતન જ્ઞાવતને
સતપાંથ નમક પીડા થી હિે કાયમી રીતે મુક્ત કરિી છે . ચારે બાજુ થી એકજ માાંગ ઉપડી છે જે હિે આપર્ે
આપર્ી ભાવિ પેઢીને આ સમસ્યા િારસામાાં નથી આપિી. જેમ જેમ લોકોને સનાતન સમાજની સાચી
વિચારધારા અને િાત સમજાઈ એમ સમય સમય પર સતપાંથ સમાજ છોડી સનાતન સમાજમાાં ભળી ગયા.
આપર્ે લગભગ ૫૦૦ િર્ણથી આ સાંઘર્ણ કરી રહ્યા છીએ, તેમાાંય ખાસ ૨૫૦ િર્ણથી પ્રખર ચળિળ ચાલે છે . એક
સમય એિો હતો કે અજ્ઞાનતા, અાંધશ્રદ્ા, િહેમ, ધમાાંધતા િગેર ે ના કારર્ે લોકો સતપાંથ છોડી શકતા નહોતા.
પર્ હિે સમય બદલી ગયો છે . ૫% િગણ માટે ૯૫% િગણ પોતાના વિકાસ અને સમૃવદ્ને હિે રૂાંધાઈ રાખિા
તૈયાર નથી. છે લ્ લા લગભગ ૧૨ િર્ણથી ચાલતી સમાજ સુધાર અવભયાનના ખૂબ સારાાં પવરર્ામો આપર્ને જોિા
મળ્યા. હજારો લોકોને સાચી િાત સમજાતાાં સનાતન સમાજમાાં ભળી ગયા. હિે અજ્ઞાનતા એ વિર્ય નથી રહ્યા.
જે લોકોની શ્રધ્ધા સતપાંથ ધમણમાાં હોય એ પ્રેમ થી ત્યાાં રહે. પર્ હિે આપર્ે આ વિર્ય પૂરો કરિો છે .

પહે લુાં સનાતની અતિવેશન: માટે , આપર્ે વદનાાંક ૧૧ થી ૧૪-મે-૨૦૨૩ના પહેલિહેલુાં માત્ર “કચ્છ કડિા
પાટીદાર સનાતન જ્ઞાવત” અવધિેશન યોજાયુાં. આથી આગાઉ આિાાં ૫ અવધિેશન આપર્ી માતૃ સમાજે ભરેલા
છે , તેના આગાઉ ૩ અવધિેશન આધ્યા સુધારક શ્રી નારાયર્ રામજી લીાંબાર્ીની આગેિાનીમાાં ભરાયા હતા,
પર્ તે બધા અવધિેશનો સતપાંથ જ્ઞાવત સાથે વમવશ્રત હતા. ચોખ્ખી સનાતની જ્ઞાવતનુાં આ પહેલુાં અવધિેશન છે .

ઐતતહાસીક ઠરાવો: આ કોઈ નાની-સુની ઘટના નથી. આ ખુબજ ઐવતહાવસક ઘટના છે , જેની ઇવતહાસમાાં
સ્િર્ણ અક્ષરે સદાય નોાંધ લેિાતી રહેશે. આ અવધિેશન ઐવતહાવસક એટલા માટે પર્ ગર્િામાાં આિશે કે
આપર્ે આપર્ી જ્ઞાવત ઉપર થતા અત્યાચારો, પ્રપાંચો, અાંધશ્રદ્ા, િહેમ, ધમાાંધતા થી પ્રેરાઈને થતા કુ ધરા પ્રહારો
થી કાયમ માટે છુટકારો આપિાના પ્રયત્નો કરિા જઈ રહ્યા છીએ. આ ઉત્તમ ઉદ્દેશ અને હેતુ ફળીભૂત થાય એ
હેતુ થી સમાજના વચાંવતત, સમજુ અને વ્યિહારુાં , આગેિાનો, િડીલો િગેરએ ે પરાં પરાગત ઠરાિો ઉપરાાંત નીચે
મુજબના અમુક ઠરિોનુાં પ્રારૂપ ઘડેલ છે , જેને હ્રુદય થી સ્િીકૃ વત આપિા નમ્ર અરજ છે . એક િાત સ્પષ્ટ છે કે
આ ઠરાિો થી કોઈ રાતોરાત બદલાિો નહીાં આિે, પર્ જે રીતે આપર્ી સનાતન સમાજના ઘડિૈયા િડીલોએ
દૂ રાંદેશી િાપરીને એ સમયે જે બદલાિો કયાણ … અને એના સારા પવરર્ામો આજે આપર્ે માર્ી રહ્યા છીએ.
દૂ રાંદેશી કે િી … ઇવતહાસ કહે છે કે આપર્ી સનાતન જ્ઞાવત ઉપર અત્યાચાર કરનાર લોકોને પર્ પોતાના
સમાજમાાં એિાજ બદલાિો લાિિા પર મજબૂર થિુાં પડ્યુાં છે . બદલાિો કે ટલા અાંશે સાંતોર્કારક છે કે નહીાં એ
જુ દી િાત છે , પર્ પાયાની િાત એ છે કે આપર્ા બદલાિો ના નકશા કદમ પર ચાલીને એમને પર્ બદલાિો
કરિા પડ્યા, જેનો એ લોકો શરૂઆતમાાં ઉગ્ર અને જોરદાર વિરોધ કરતા હતા. આપર્ા બદલાિો એટલા સચોટ

Page 3 of 14
કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતતના રીત તરવાજો તદનાાંક ૧૪-મે-૨૦૨૩થી લાગુ (પ્રારૂપ / Draft 8)

હતા કે આપર્ા વિરોધીઓ ને પોતાનુાં અવસ્તત્િ ટકાિી રાખિા માટે અાંગત વિરોધ હોિા છતાાં એ બદલાિો
પોતાની સમાજમાાં કરિા પડ્યા. વબલકુ લ એ જ પ્રકારની દૂ રાંદેશી િાપરીને અહીાં નીચે ઠરાિોનુાં પ્રારૂપ કરિામાાં
આવ્યુાં છે . આજે નવહ પર્ ભવિષ્યમાાં ધીરે-ધીરે આપર્ી જ્ઞાવત સતપાંથ સમસ્યાથી પીડાતી કાયમ રીતે મુક્ત
થશે એિુાં સ્પષ્ટ દે ખાઈ રહ્યુાં છે .

B: ચોિવટ અને માંજૂરી

નીચે દશાણિેલ ઠરાિોને સાચા પવરપેક્ષમાાં સમજિા માટે આ ખુલાસો જરૂરી છે કે .. કચ્છ કડિા પાટીદાર સનાતન
જ્ઞાવતને પુનઃ જીિાંત કરનાર િડીલોએ પીરાર્ા સતપાંથ ધમણનો સદાં તર ત્યાગ કરી મૂળ સનાતન વહાં દુ ધમણનો
અાંગીકાર કયો હતો. સનાતવનઓને સાંગવઠત કરી પોતાના વિકાસ અને વહત રક્ષર્ માટે િર્ણ 1938 ના અરસામાાં
“શ્રી કચ્છ કડિા પાટીદાર સનાતની સમાજ”ની રચના કરિામાાં આિી. જેમાાં સમયાાંતરે ફે રફારો થયા અને આજે
“શ્રી અવખલ ભારતીય કચ્છ કડિા પાટીદાર સમાજ” ઉફે કે ન્રીય સમાજ કે શ્રીસમાજ કે માતૃ સમાજ તરીકે
ઓળખાય છે . તેનો ધમણ માત્ર સનાતન વહાં દુ ધમણ છે .

તેથી આ સમાજ મૂળ સનાતન વહન્દુ વિચારધારા પર કાયણ કરશે અને સમાજમાાં સનાતન વહાં દુ ધમણનો પ્રચાર
પ્રસાર કરશે. આ સમાજમાાં માત્ર સનાતન ધમણ પાળનાર લોકો જ સભ્ય રહેશે.

નોાંિ ૧:
કચ્છ કડિા પાટીદાર જ્ઞાવતમાાં બે પેટા જ્ઞાવતઓ / સમાજો છે ;

૧. કચ્છ કડિા પાટીદાર સનાતનની જ્ઞાવત એટલે “સનાતન જ્ઞાવત” અથિા “સનાતન સમાજ”

૨. કચ્છ કડિા પાટીદાર સતપાંથ જ્ઞાવત એટલે “સતપાંથ જ્ઞાવત” અથિા “સતપાંથ સમાજ”

નોાંિ ૨:
કચ્છ કડિા પાટીદાર જ્ઞાવતમાાં, સતપાંથ ધમણમાાં માનનારા લોકોને કચ્છ કડિા પાટીદાર સનાતની જ્ઞાવતનો ભાગ
ગર્િામાાં આિતા નથી. તેથી જે કોઈપર્ કચ્છ કડિા પાટીદાર જ્ઞાવતના લોકો સતપાંથ સાથે જોડાયેલા હોય
અથિા સતપાંથ સમાજ દ્વારા સાંચાવલત સાંસ્થાનો, સાંગઠનો, માંડળો િગેર ે સાંગઠનો સાથે જોડાયેલા હોય, એિા
લોકોને કચ્છ કડિા પાટીદાર સનાતની જ્ઞાવત / સમાજના સભ્ય ગર્િામાાં આિતા નથી. એિા લોકોને “અન્ય
જ્ઞાવત” તરીકે અને સતપાંથ ધમણને “વિધમણ” તરીકે ગર્િામાાં આિે છે .

ઠરાવ નાંબર ૧: જ્ઞાતતના રીત તરવાજોના ઠરાવો અાંગે

કચ્છ કડિા પાટીદાર સનાતન જ્ઞાવતની માતૃ સાંસ્થા એટલે કે “શ્રી અવખલ ભારતીય કચ્છ કડિા પાટીદાર સમાજ”
(ટર સ્ટ નોાંધર્ી િમ A-828 કચ્છ)ની આગેિાનીમાાં આગાઉ, છે લ્ લી િખત, તા. ૧૨-મે-૨૦૧૦ના પાંચમ
અવધિેશનમાાં જ્ઞાવત રીત વરિાજોના ઠરાિો પસાર કરેલ હતા. સમય, પવરવસ્થવત અને સાંજોગો અનુસાર આ રીત
વરિાજોમાાં બદલાિ કરિાની જરૂરત જર્ાઈ રહી છે . જે આજે તારીખ ૧૪-મે-૨૦૨૩ ના રોજ સિારે ૯:૦૦ કલાકે
મળે લ સમાજના છટ્ઠા અને કચ્છ કડિા પાટીદાર સનાતન જ્ઞાવતના પહેલા અવધિેશનમાાં સમયોવચત જરૂરી
સુધારા િધારા તેમજ નિા ઠરાિો કરિાની આથી જ્ઞાવતજનો માંજૂરી આપે છે . જે એજ વદિસથી અમલમાાં આિશે.

Page 4 of 14
કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતતના રીત તરવાજો તદનાાંક ૧૪-મે-૨૦૨૩થી લાગુ (પ્રારૂપ / Draft 8)

C: તવભાગ ૧ – સામાતજક અને પાતરવાતરક સાંબાંિો અાંગે

પ્રરૂપ પૂરતી કાચી નોાંિ


1. આ વિભાગમાાં જે ઠરાિો દશાણિેલ છે જેને સ્થાવનક સમાજ અને ઝોન દ્વારા
સાંકલન કરી જ્ઞાવત જનોનો અવભપ્રાય લઈને યોગ્ય ફે રફારો કરિાની જરૂરત છે .
આ અાંગે યોગ્ય ઘટતુાં કરિા વિનાંતી.
2. Pending/પેત્ડાં ગ: બને ત્યાાં સુધી દરેક ઠરાિ નક્કી પાછળનુાં
ઔવચત્ય/યોગ્યતા/આધાર લખિો, જેથી કરીને લોકોના મનમાાં આિતા વિવિધ
સૂજિો કે મ ના સ્િીકાયાણ એનુાં તેમને ખ્યાલ આિે. અને ભવિષ્યમાાં એ પ્રશ્નોનુાં
પુનરાિતણન ના થાય.

પ્રયોજન: આ વિભાગના ઠરાિો ઘડિા પાછળના કારર્ો જોઈશુાં તો ખ્યાલ આિશે કે એ એિા વરિાજો વિર્ે છે
જે આપર્ી જ્ઞાવતમાાં એક્વાયકતા તો લાિે જ છે પર્ સાથે-સાથે જ્ઞાવતમાાં સાંપ-સાંગઠન-એકતા િધારિા માટે એને
એિી રીતે ઘડિામાાં આવ્યા છે કે જ્ઞાવતનુાં નાનામાાં નાનુાં ઘર આ ઠરાિોને સ્િમાન અને ગૌરિ ભેર પાળી શકે , અને
કોઈ િધુ ઉદાર વચત્તે વ્યિહાર કરે તો તેને અવતશયોવક્તની સીમાનુાં ભાન પર્ કરાિે છે . આ ઠરાિો પાળિાના તો
છે જ. એમ કોઈ બેમત નથી. પર્ શબ્દસઃ પાલનનુાં ઉપેક્ષાએ ઠરાિો પાછળનો ઉચ્ચ ભાિ અને ઉદ્દેશો સાચિાય
એ િધારે મહત્િનુાં છે . આ ઠરાિોથી આપર્ને ખબર પડે કે આપર્ાાં પ્રસાંગોના કયા પડાિે/િખતે કે ટલો અને કે િો
વ્યિહાર અપેવક્ષત છે .

ઠરાવ નાંબર ૨: બોલામણા સાંબાંિે

બાળકના જન્મ પછી બોલાિિાના પ્રસાંગે બાળકની માતાના સગા ભાઈ-બહેનો તથા કાકાઈ ભાઈઓને જિાનુાં
રહેશે. અન્ય કોઈએ જિાનુાં નહીાં. આિા પ્રસાંગે એકટાર્ાથી િધુ રોકાિુાં નહીાં.

નોાંિ: મયાણવદત સાંખ્ યામાાં જિુ.ાં

ઠરાવ નાંબર ૩: પછેડો આપવા સાંબાંિે

દીકરીનુાં પહેલુાં બાળક જન્મે ત્યારે તે વનવમત્તે પછેડો બાંને પક્ષોની અનુકૂળતા પ્રમાર્ે આપિો.

નોાંિ: ઠરાિ નાં. ૨ અને ૩ શક્ હોય ત્યાાં સુધી સાથે યોજિા.

ઠરાવ નાંબર ૪: સગપણ કરવા સાંબાંિે

(અ) બાળકોની તદન નાની િયે સગપર્ કરિા નહીાં. સગપર્ કરિા માટે િય મયાણદા નીચે મુજબ રહેશે.

(૧) છોકરાની િય ઓછામાાં ઓછી ૨૦ િર્ણ

(૨) છોકરીની િય ઓછામાાં ઓછી ૧૭ િર્ણ

નોાંિ: ચાલુ અભ્યાસ દરમ્યાન પર્ સગપર્ થઈ શકશે.

(બ) સગપર્ કરતી િખતે દીકરાના માવિત્રોએ નીચે મુજબની િસ્તુઓ આપિી.

(૧) સોપારી નાંગ ૧.

Page 5 of 14
કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતતના રીત તરવાજો તદનાાંક ૧૪-મે-૨૦૨૩થી લાગુ (પ્રારૂપ / Draft 8)

(૨) ટોપરા અથિા નાવળયેર નાંગ ૨ અને મીઠાઈ.

(૩) ઉવમયા માતાજીનો ચાાંદીનો વસક્કો.

નોાંિ: ઉપર જર્ાિેલ વસિાય પૈસાની કે બીજી કોઈ િસ્તુની લેતી દે તી કરિી નહીાં.

(ક) બને ત્યાાં સુધી સામે સામે સગપર્ કરિા નહીાં.

(ડ) સોપારી સગપર્ થયા બાદ, અવનિાયણ અને પ્રવતકૂ ળ સાંજોગો વસિાય, થયેલ સગપર્ ફોક કરિુાં જોઈએ
નહીાં.

ઠરાવ નાંબર ૫: સગાઈ (ટીલા) સાંબિ


ાં ે

સગાઈ (ટીલા) સાંબાંધે દીકરાના માવિત્રોએ નીચે મુજબની િસ્તુઓ આપિી

(૧) કપડાની જોડી – ૧

(૨) ગોળ અથિા મીઠાઈ

(૩) શુભ શુકનના રૂવપયા ૧૦૧ આપિા

(૪) પગના સાાંકળા જોડી - ૧

(૫) નાકની સળી નાંગ - ૧

(૬) આ પ્રસાંગે મયાણવદત સાંખ્ યામાાં જિુાં

(૭) એક ટાર્ાથી િધારે રોકાિુાં નહીાં (અવતદૂ રના સ્થળે થી આ પ્રસાંગે આિનારને અનુકૂળતા મુજબ
િતણિુાં)

નોાંિ ૧: ઠરાિ નાંબર ૪ અને ૫ શક્ બને ત્યાાં સુધી સાથે જ ગોઠિિા પરાં તુ હસ્ત મેળાપના વદિસે કોઈપર્
સાંજોગમાાં ટીલા વિવધ કરિી નહીાં.

નોાંિ ૨: લગ્ન પહેલાાં વપ્રિેવડાં ગના બહાને થતા ખચણ અને સાંપકોને રોકિાના રહેશે.

ઠરાવ નાંબર ૬: તહે વારના લાગા સાંબાંિે

સગપર્ થયા પછીના આિતા તહેિારમાાં દીકરાના માવિત્રાઓ એ લાગા (સપેત્રુાં) વદિાળી, હોળી, જન્માષ્ટમી
િગેર ે તહેિારોના યોગ્ય મીઠાઈઓ મોકલાિિી.

ઠરાવ નાંબર ૭: લગ્ન લિવા તથા વિાવવા સાંબાંિે

(૧) લગ્ન લખતી િખતે કન્યા પક્ષ લગ્નપવત્રકાના પુડામાાં શુભ શુકન તરીકે રૂ. ૧૦૦ મુકિા.

(૨) લગ્ન િધાિતી િખતે િર પક્ષે શુભ શુકન તરીકે રૂ. ૧૦૦ આપીને લગ્ન િધારિુાં.

(૩) લગ્ન પવત્રકા િધાિિા લઈ જિા માટે કન્યા પક્ષ તરફથી ૨ થી ૪ માર્સોએ િરપક્ષના ઘરે જિુાં અને તેઓ
એક ટાર્ુાં રોકાિુાં.

નોાંિ: િધુ અાંતર હોય તો સાંદેશ વ્યિહારનો ઉપયોગ કરિો.

Page 6 of 14
કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતતના રીત તરવાજો તદનાાંક ૧૪-મે-૨૦૨૩થી લાગુ (પ્રારૂપ / Draft 8)

ઠરાવ નાંબર ૮: મામેરા સાંબિ


ાં ે

(૧) મામેરામાાં ભાર્ેજાને િાઘાના કપડા િગેર ે તેમજ બહેનને તથા બનેિીને કપડાની જોડી આપિી. તે વસિાયના
બાકીનાઓને પહેરામર્ી બદલ રૂ. ૨૦૦ રોકડા આપિા અને જમર્ તેમજ દાગીના િગેર ે બદલ મયાણવદત રોકડ
ગુપ્તપર્ે આપિી.

(૨) મામેરાની િળતરમાાં ભાઈને સાલ અને ભાભીને સાડી તથા બ્લાઉઝ આપી શકાશે. અને મામે રુાં બેઠુાં ભરિુાં
અને તેની જાહેરાત કરિી નહીાં. મામેરામાાં મયાણવદત સાંખ્ યામાાં જિુાં

નોાંિ ૧: મામાએ કન્યાને િાઘાના કપડામાાં માત્ર પાનેતર બ્લાઉઝ અને ચવર્યો જ આપિાનો રહેશે.

નોાંિ ૨: હાથ પગના અાંગૂઠા ધોિાની પ્રથા સદાં તર બાંધ કરિી.

ઠરાવ નાંબર ૯: લગ્ન (તવવાહ) સાંબાંિ

(૧) િર અને અર્િર વસિાય જાનમાાં િધારેમાાં િધારે ૧૫૦ માર્સો જઈ શકશે. અને કન્યાપક્ષે જાનને એક ટાર્ુાં
જમાડિી.

નોાંિ: બહુ દૂ રથી આિનાર જાનને અવનિાયણ સાંજોગોમાાં અનુકૂળતા મુજબ વ્યિસ્થા કરિી.

(૨) લગ્ન પ્રસાંગે િરપક્ષે લાગા તરીકે નીચે મુજબ આપિાનુાં રહેશે.

(ક) પોખિાના રૂ. ૧૦૦/-

(ખ) પડલુાં ભરિુાં નવહાં િરપક્ષ જાન લઈને કન્યાપક્ષને ત્યાાં કન્યા માટે ચુદ
ાં ડી (ધરયોળુાં) સાથે કપડાની
જોડી કન્યાને આપિાના રહેશે. જે પહેરીને કન્યા લગ્નમાંડપમાાં આિશે.

(ગ) કાાંકર્ની જોડી નાંગ ૧.

(ઘ) માંગળસૂત્ર ૧.

(૩) કન્યા પક્ષ તરફથી િરપક્ષની નીચે મુજબના લાગા આપિાના રહેશે.

(ક) જમાઈને રોકડા રૂ. ૫૦૦ અથિા કપડા

(ખ) િરના વપતાને રૂ. ૨૦૦ અથિા કપડા

(ગ) િરની માતાને રૂ. ૨૦૦ અથિા કપડા

(ઘ) િરના દાદાને રૂ. ૨૦૦ અથિા કપડા

(ચ) િરની દાદીને રૂ. ૨૦૦ અથિા કપડા

(છ) બાકીના કુ ટુાંબીજનોને (કાકા- કાકી, જેંઠ – જેંઠાર્ી, દે ર - દે રાર્ી, નર્ાંદ િગેર)ે પહેરામર્ીના
રૂ. ૧૦૦ આપિા.

(જ) હેલને બદલે રૂ. ૫૦૦ રોકડા આપિા.

(ઝ) કાાંસાની થાળી નાંગ ૧ અને િાટકી નાંગ ૧

(ટ) કન્યાદાનમાાં પોતાની શવક્ત મુજબ રોકડુાં આપિુાં અને તેની જાહેરાત કરિી નહીાં.

Page 7 of 14
કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતતના રીત તરવાજો તદનાાંક ૧૪-મે-૨૦૨૩થી લાગુ (પ્રારૂપ / Draft 8)

(૪) લગ્ન વિવધ પૂરી થયા બાદ કન્યા િરના ઉતારે જાય ત્યારે નિિધુનો ખોળો ભરિામાાં િરપક્ષ તરફથી મીઠાઈ
આપિાની રહેશે.

(૫) નિદાં પતીને િરપક્ષ િાળા આશીિાણદ આપી શકશે.

(૬) લગ્ન પ્રસાંગે બન્ને પક્ષોએ ઈતરલાગા તરીકે નીચે મુજબ આપિાના રહેશે.

(ક) ઉવમયા માતાજીને ભેટ યથાશવક્ત મુજબ મોકલિિી.

(ખ) શ્રી માંવદરે ધમણદામાાં યથાશવક્ત ભેટ આપિી.

(ગ) િરપક્ષ તેમજ કન્યાપક્ષે આ શુભ પ્રસાંગ વનવમત્તે વશક્ષર્ભેટ કે ન્રીય સમાજને મોકલાિિી અને ગોળ
કરિી નહીાં.

નોાંિ:
(૧) આ પ્રસાંગમાાં કોઈપર્ જાતનો પ્રસાદ કે મુખિાસ િહેંચિાનો નહીાં. તેમજ અવનચ્છનીય પ્રથા જેિી કે બારર્ુાં
રોકિુાં, પગરખાાં છુપાિિા, ખોળામાાંથી રૂવપયા ઉપાડિા જેિી પ્રથાઓ સદાં તર બાંધ કરિી.

(૨) નિદાં પતીએ પ્રથમ વદિસે િર કન્યા દ્વારા સામેસામે અપાતી ભેટ સોગાદ કોઈપર્ સાંજોગોમાાં આપિી નહીાં.

(૩) નિિધુને વપયરપક્ષ તરફથી મળે લ દાયજો બતાિિો નહીાં.

(૪) કન્યાપક્ષિાળાએ િરપક્ષના અર્િરોને કોઈપર્ જાતની ભેટ આપિી નહીાં.

ઠરાવ નાંબર ૧૦: સમૂહ લગ્ન સાંબાંિે

(૧) આપર્ી જ્ઞાવતમાાં સમૂહ લગ્નનો દર િર્ે અનુકૂળતાએ થઈ શકશે.

(૨) કોઈપર્ ગામ કે કુ ટુાંબ સમૂહલગ્ન (એકસાથે એક જ વદિસે લગ્ન) કરિા માાંગતા હોય તો કોઈ પર્ ગામમાાં
બન્ને પક્ષિાળાએ િાાંધો લેિો નહીાં. આ સમૂહલગ્ન પ્રથાને જો કોઈપર્ તોડિા પ્રયત્ન કરે તો તેને કુ ટુાંબ તથા ગામ
સમજાિે. અને જો ન સમજે તો તેને સહકાર આપિો નહીાં.

(૩) સમૂહ લગ્નનો હેતુ સમય, શવક્ત, નાર્ાનો બચાિ અને સાંગઠન ભાિના િધે તે માટે આયોજન કરિામાાં આિે
છે . જેથી સભ્યોએ સમૂહ લગ્નમાાં જોડાઈ સહકાર આપિો.

ઠરાવ નાંબર ૧૧: આણા સાંબાંિે

આર્ાની પ્રથા સદાં તર બાંધ કરિામાાં આિે છે .

નોાંિ: ઘર જોિાના કારર્ે ખોટી પ્રથા પાડિી નહીાં

ઠરાવ નાંબર ૧૨: પુન: લગ્ન સાંબાંિ

(૧) કોઈપર્ બહેન વિધિા બને અથિા જ્ઞાવત રીત મુજબ છુટાછેડા મેળિે તેનુાં પુન:લગ્ન થઈ શકશે. સાંજોગો
અનુસાર પુનઃ લગ્નમાાં બાળકો સાથે રાખી શકાશે.

(૨) આિા પુન:લગ્નનુાં સગપર્ કરતી િખતે િરપક્ષ તરફથી રૂ.૧૫૧ ફે રિિાના રહેશે. અને સગપર્ નક્કી થયા
બાદ તે રૂવપયા પ્રસાદી માટે આપિાના રહેશે.

નોાંિ: પુનઃલગ્ન િખતે સાથે રહેલ બાળકોની ભવિષ્યની સુરક્ષા માટે નુાં કાયદાકીય લખાર્ સામેલ કરિાનુાં રહેશ.ે

Page 8 of 14
કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતતના રીત તરવાજો તદનાાંક ૧૪-મે-૨૦૨૩થી લાગુ (પ્રારૂપ / Draft 8)

(૩) આિા પુન: લગ્નમાાં િર અને અર્િર વસિાય િધારેમાાં િધારે ૫૦ માર્સોએ જિુાં અને એક ટાર્ુાં જમિાનુાં
રહેશે.

(૪) તદુપરાાંત િરપક્ષે નીચે મુજબ કપડાાં તથા દાગીના આપિાના રહેશે.

(ક) કપડાની જોડી ૧ કન્યા માટે

(ખ) નાકની સળી હેમની નાંગ ૧

(ગ) મઢે લુાં કાં કર્ નાંગ ૧

(ઘ) પગના સાાંકળા જોડ નાંગ ૧

(ચ) માંગળસૂત્ર આપિુાં

(છ) આ ઉપરાાંત દાગીના કે રોકડ રકમ આપિી નહીાં

(જ) પાછા આર્ા સદાં તર બાંધ કરિામાાં આિે છે

(ઝ) જો બાળકો સાથે હોય તો કપડાાંની જોડ ૧

ઠરાવ નાંબર ૧૩: છૂટાછેડા સાંબાંિે

(૧) એક િખત સમજી વિચારીને લગ્નગ્રાંવથથી જોડાયા બાદ છુટાછેડા લઈ શકાશે નહીાં. પરાં તુ અવનિાયણ સાંજોગો
ઉપવસ્થત થતા પ્રશ્નોમાાં કુ ટુાંબો/સમાજો દ્વારા સમાધાનના પ્રયાસો સફળ ન વનિડે ત્યારે છુટાછેડા લઈ શકાશે.

નોાંિ: છૂટાછેડા અાંગન


ે ો સામાવજક રીતે ન્યાય સવમવતનો વનર્ણય આખરી ગર્ાશે.

(૨) સમાજના કોઈપર્ ભાઈએ એક પત્નીની હયાતીમાાં બીજી પત્ની કરિી નહીાં. કાનુનના ઓથે રહી ''રખાત''
નામનુાં કલાંકીત દૂર્ર્ અપનાિી શકાશે નહીાં. એિુાં વનાંવદત કાયણ કરશે અથિા જે કોઈ સાથ સહકાર આપશે, તેિો
પર્ સામાવજક ગુનાહને પાત્ર ગર્ાશે. આ કાયણ કરનાર અને કરાિનાર પાસેથી સમાજ જરૂરી ખુલાસાઓ
મેળિશે અને તે અાંગે સમાજના વનયમની અિગર્ના કરનાર સાથે કોઈપર્ સાંગઠન કે સાંસ્થાઓના સભ્યપદે થી
દૂ ર કરિા જોઈએ. આિા દૂર્ર્ો ન થાય તે માટે કુ ટુાંબ, પાાંખડી કે ગામની તકે દારી સવમવતના સભ્યો અને
કાયણકતાણઓએ તકે દારી રાખિાની રહેશે.

ઠરાવ નાંબર ૧૪: મરણ પછીના િચષ (દાડા) સાંબિ


ાં ે

(૧) મરનાર વ્યવક્તની ધાવમણક વિવધ બાદ બ્રાહ્મર્ો અને નીયાર્ીઓને જમાડિા પરાં તુ તેરમુાં કરિુાં નહીાં.

(૨) મરનાર વ્યવક્ત પાછળ તેના સ્મરર્ાથે કોઈ રકમ આપિા માગતા હોય તો તેઓને સમાજના કે ળિર્ી ફાં ડ,
હોવસ્પટલ ફાં ડ અથિા એિા સામાવજક ઉન્નવતના કાયોમાાં તે રકમ આપિા આ સભા ખાસ ભલામર્ કરે છે .

નોાંિ:
(૧) દૂ રના સ્થળે રહેતા સાંબાંધીઓએ રૂબરૂ નહીાં જતા સાંદેશ-વ્યિહારનો ઉપયોગ કરી શકશે.

(૨) અત્યારના સમયે બેસર્ાની વિવધ વદિસો શક્ તેટલા ઘટાડી શકાશે.

(૩) મરર્ બાદ અપાતી પાઘડી જેિી પ્રથાને સદાં તર બાંધ કરિી.

Page 9 of 14
કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતતના રીત તરવાજો તદનાાંક ૧૪-મે-૨૦૨૩થી લાગુ (પ્રારૂપ / Draft 8)

ઠરાવ નાંબર ૧૫: કુ દરતી ઘર ભાંગ થાય તે સાંબાંિે

(૧) દીકરીને સાસરાના ઘરે મોકલ્યા પછી મૃત્યુ પામે તો દીકરીને જીવિત સમય દરવમયાન આપેલ દાનની કોઈપર્
િસ્તુ પાછી લેિી નહીાં.

(૨) જમાઈનુાં મૃત્યુ થાય તેિા પ્રસાંગે દીકરીના માવિત્ર તે દીકરીને ત્યાાંથી લઈ જિા માગતા હોય તો દીકરીના
માવિત્રોએ આપેલ દાગીના વસિાય બીજુાં કાં ઈ પર્ પાછુાં લઈ શકાશે નહીાં. પરાં તુ તે દીકરીને બાળકો હોય અને
તે દીકરીની સાથે આિતા હોય ત્યારે માવિત્રો તરફથી અપાયેલ દાગીના અને દાયજો તેમજ સસરા પક્ષે આપેલ
દાગીના સાથે પરત આપિાના રહેશે. અને ના લાિતા ત્યાાં છોડી આિિાનો હોય તો તેિા પ્રસાંગે દીકરીના
માવિત્રોએ દીકરીને આપેલ દાગીના વસિાય અન્ય કોઈ પર્ િસ્તુ પાછી લઈ જઈ શકાશે નહીાં.

નોાંિ: જમાઈનુાં મૃત્યુ થાય ત્યારે દીકરીને તાત્કાવલક ઘર મૂકાિીને ઉઠાડી લેિાના બદલે તેના ભવિષ્યનો વિચાર
કરિા બે માસનો સમય આપિો જોઈએ. અને દીકરીના અવભપ્રાય મુજબ આગળનો વનર્ણય લેિો જોઈએ.

ઠરાવ નાંબર ૧૬: તશક્ષણ સાંબાંિે

(૧) આ સભા જ્ઞાવતજનોને ખાસ ભલામર્ કરે છે કે આ પ્રગવતશીલ યુગને અનુસરીને સૌ પોતાના બાળકો (પુત્ર
પુત્રીઓ) ને ઉચ્ચ વશક્ષર્ ફરવજયાત અપાિે. પોતાના સાંતાનોને ઉચ્ચ વશક્ષર્ આપિાની ધગશ ધરાિનારને
સમાજ અત્યાંત ઉત્સાહ આપે છે અને તેની કદર કરે છે .

(૨) સમાજે શરૂ કરેલ વશક્ષર્ વનવધ ફાં ડમાાં ઉદાર હાથે ભેટ નોાંધાિિી જેથી જરૂવરયાત માંદ પવરિારના સાંતાનોને
વશક્ષર્ વનવધ દ્વારા મદદ કરી શકાય.

(૩) દે શ - પરદે શમાાં િસતા સમાજના ભાઈ બહેનોને પોતાના ઘરમાાં માતૃભાર્ા ગુજરાતીનો ઉપયોગ કરિો
જોઈએ તેિી આ સભા ભલામર્ કરે છે .

ઠરાવ નાંબર ૧૭: લગ્ન તવતિ બાબત

દરેક ગામ, કાં પાઓ તેમજ અન્ય સ્થળોએ લગ્ન વિવધ અાંગન
ે ી બ્રાહ્મર્ોની પદ્વત અલગ હોય છે . તે માાં અલગ
અલગ પદ્વતના કારર્ે મનદુ ઃખ ન થાય તે માટે સમાજે વિિાહ સાંસ્કારની પુવસ્તકા પ્રકાવશત કરેલ છે . તે મુજબ
જ દરેક જગ્યાએ લગ્ન વિવધ કરિી જોઈએ તેિો સમાજ આગ્રહ રાખે છે .

નોાંિ:
(૧) સરકારશ્રીના વનયમો મુજબ લગ્ન નોાંધર્ી ફરવજયાત હોિાથી રજીસ્ટર ે શન ઓવફસે ફરવજયાત નોાંધ કરાિિી.

(૨) બ્રાહ્મર્ અને બન્ને પવરિારોની ઉપવસ્થવતમાાં સાદાઈ/ફુલહારથી થતા લગ્નો શાસ્ત્રોક્ત કરિા જોઈએ.

<< આગળનુાં પાનુાં જુ ઓ >>

Page 10 of 14
કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતતના રીત તરવાજો તદનાાંક ૧૪-મે-૨૦૨૩થી લાગુ (પ્રારૂપ / Draft 8)

D: તવભાગ ૨ – સાંગઠન, િમષ અને ઓળિ અાંગે

પ્રયોજન: જ્ઞાવતના ઉજળા ભવિષ્ય માટે , તેમજ આિી પડેલ કોઈ પર્ ભાવિ વિર્મ પવરવસ્થવતનો સામનો કરિા
જ્ઞાવતને આજથી તૈયાર કરિા માટે , જેથી જ્ઞાવતનુાં અવસ્તત્િ કાયમ માટે ટે ક અને સુરવક્ષત પર્ રહે, તેના માટે
અમુક પાયાના વનયમો જરૂરી હોય છે . આ વનયમો એટલા બધા મહત્િના હોય કે એના પાલનમાાં બાંધ છોડ કે
ઢીલાસને કોઈ સ્થાન ના હોય. અગાઉ પૃષ્ટભૂવમમાાં જર્ાિેલ મુદ્દાઓને ધ્યાને લઈને આપર્ી મહાન કચ્છ કડિા
પાટીદાર સનાતન જ્ઞાવતના લાાંબા સમયના મૂળભૂત હેતઓ ુ જેિા કે અવસ્તત્િ, સુરક્ષા, સમૃવદ્ િગેરન
ે ે ધ્યાને
રાખીને નીચે પ્રમાર્ેના ઠરાિો ઘડિામાાં આિેલ છે . જેનુાં પાલન કરિુાં દરેક જ્ઞાવતજનો માટે ખુબજ જરૂરી અને
અવનિાયણ છે .

ઠરાવ નાંબર ૧૮: બાહ્ય આચરણો અાંગે

જ્ઞાવતમાાં સાંપર્
ૂ ણ એકિાયકતા જળિાય તે માટે કચ્છ - ગુજરાત અને ભારત તેમજ વિદે શમાાં િસતા આપર્ા
સમાજમાાં જ્ઞાવતજનોએ જન્મથી મરર્ોત્તર સુધીના સાંસ્કારો સનાતન વહાં દુ રીત વરિાજો મુજબ પાળિાના રહેશે
મરર્ પછી અવગ્ન સાંસ્કાર વિવધ કરિાની રહેશે.

ઠરાવ નાંબર ૧૯: સનાતની ઓળિ બાબતે

કોઈ પર્ વ્યવક્ત જે કચ્છ કડિા પાટીદાર જ્ઞાવતનો હોય એ વ્યવક્ત સનાતની જ્ઞાવતનો સભ્ય છે કે નહીાં, અથિા
બનિા લાયક છે કે નહીાં, અથિા માત્ર સનાતન ધમણ પાળે છે કે નહીાં (સનાતન સાથે અન્ય ધમણ પાળતો હોિો ના
જોઈએ), તેના ઉપર યોગ્ય તપાસ કરી આખરી વનર્ણય લેિાનો સિોચ્ચ અવધકાર માત્ર શ્રી અવખલ ભારતીય
કચ્છ કડિા પાટીદાર સમાજને જ રહેશે. એના દ્વારા લેિામાાં આિેલ વનર્ણય સિેને બાંધન કરતા રહેશે અને તેના
વિરુદ્ કોઈ પર્ ફવરયાદ કરી શકશે નહીાં.

ઠરાવ નાંબર ૨૦: માત્ર સનાતન િમષ પાળવા બાબતે

શ્રીસમાજની સ્થાપક િડિાઓના અવભગમને અનુસરી આ સમાજ (એટલે કે સનાતન સમાજ એટલે કે સનાતની
જ્ઞાવત) સનાતન વહન્દુ પરાં પરાને જાળિીને હમેશને માટે કાયણ કરિાનો આદે શ હતો તેથી આ સમાજ તેજ
વિચારધારા પર કાયણ કરશે અને સમાજમાાં સનાતન વહન્દુ ધમણનો પ્રચાર-પ્રસાર કરશે. આ સમાજમાાં માત્ર
સનાતન ધમણ પાળનાર લોકો જ સભ્ય રહેશે. ગેર-સનાતની રીત-વરિાજો, પરાં પરાઓ, માન્યતાઓને સમાજમાાંથી
નાબૂદ કરિા પ્રયાસો કરતા રહેશે.

કચ્છ કડિા પાટીદાર જ્ઞાવતનો કોઈ પર્ સનાતની સભ્ય જો સનાતન ધમણ ત્યાગે અથિા વિધમણ સ્િીકારે, જેમ કે
ઉપર જર્ાવ્યા પ્રમાર્ે સતપાંથ ધમણ કે અન્ય કોઈ ધમણ સ્િીકારે, અથિા તો સતપાંથ સમાજ કે સાંગઠનનો સભ્ય
બને તો તેનુાં જ્ઞાવતના સભ્ય તરીકે પોતાના મેળે તેજ વદિસથીજ સભ્યપદ રદ્દ થયેલુાં ગર્ાશે. જેથી એ વ્યવક્ત
જન્મથી જ સનાતની જ્ઞાવતનો નથી એિુાં માનિામાાં આિશે. પવરર્ામે સનાતની જ્ઞાવતના તમામ હક્કો અને
લાભોથી સાંપૂર્ણ રીતે િાંવચત થયેલો ગર્ાશે. સનાતની જ્ઞાવત/સમાજનુાં સભ્યપદ રદ્દ થિાના કારર્ે એિા સભ્યને
જ્ઞાવતની તમામ સાંસ્થાઓ દ્વારા કે વ્યવક્તઓ દ્વારા કોઈ પર્ પ્રકારની િળતર આપિામાાં આિશે નહીાં. એ
સભ્યએ આપેલ દાનની રકમ કે સભ્ય ફી કે અન્ય કોઈ પર્ નાર્ામાાં કે જ્ઞાવત કે સમાજની કોઈ પર્ વમલકતમાાં
ભાગ માાંગી શકશે નહીાં, તેમજ એને કઈાં આપિામાાં આિશે નહીાં.

Page 11 of 14
કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતતના રીત તરવાજો તદનાાંક ૧૪-મે-૨૦૨૩થી લાગુ (પ્રારૂપ / Draft 8)

ઠરાવ નાંબર ૨૧: સતપાંથીઓ જોડે લગ્ન સાંબાંિ બાબતે

આપર્ી જ્ઞાવતના પાંચમ અવધિેશનમાાં સનાતનની સ્પષ્ટ નીતી જાહેર કયાણ પહેલા, વદકરા-વદકરીના સગપર્
વહન્દુ સનાતન ધમણ પાળતા ન હોય તેિા પવરિારમાાં થયેલ હોય, તો તેિા સાંબાંધો વિિેક બુધ્ ધીથી જાળિી
રાખિાના રહેશે. વદકરા કે વદકરીને ત્યાાં લગ્ન િહેિાવરક પ્રસાંગ હોય તો મામેરા િગેર ે પ્રસાંગે સીમીત સાંખ્ યામાાં
જિુાં. િધારેમાાં િધારે વદકરીના દાદા કુ ટુાંબના લોકોએ જિાનુાં રહેશે. વદકરીને ત્યાાં મરર્ પ્રસાંગ હોય ત્યારે મરર્ની
વિવધ સનાતન વહન્દુ િૈવદક ધમણ મુજબ (એટલે કે અવગ્નસાંસ્કાર) થયેલ હોય તો જ જિાનુાં રહેશે અન્યથા જિાનુાં
રહેશે નહી.

નોાંિ ૧: સિે જ્ઞાવત જનોએ ખાસ ધ્યાન રાખિુાં કે એિા કોઈ દે ખાિો કે વ્યિહારો ના કરિા કે જેથી અન્ય લોકો
પ્રેરાય અને આિા સાંબાંધોને પ્રોત્સાહન મળે . આિા નિા સાંબાંધો ના બાંધાિા જોઈએ એની ખાસ તકે દારી લેિાની
રહેશે.

નોાંિ ૨: સ્થાવનક પવરવસ્થવતને ધ્યાને રાખી, આ ઠરાિનુાં ચુસ્ત પર્ે પાલન કરિા માટે , ઝોન અને સ્થાવનક સમાજ
જરૂવરયાત પ્રમાર્ે િધુ કડક વનયમો ઘડી શકશે.

ઠરાવ નાંબર ૨૨: સતપાંથીઓ જોડે સામાતજક અને િાતમષક કાયષક્રમમાાં ભાગ લેવા બાબતે

ધાવમણક તથા સામાવજક પ્રસાંગો જેિા કે પવરિાર વમલન, વનયાર્ીઓના પ્રસાંગો, સમૂહ લગ્ન, નિરાત્રી, જન્માષ્ટમી
િગેર ે નાના મોટા તહેિારો, તેમજ જ્ઞાવતમાાં આિેલા ઉપાસનાના કોઈ પર્ શ્રદ્ા કે ન્રો દે િદે િી કે વપતૃઓના
માંવદરો તેમજ તમામ ધાવમણક સાંસ્થાઓ અને સાંસ્થાઓના ઉત્સિો, જીર્ોધારો, પુનઃ પ્રાર્ પ્રવતષ્ઠા મહોત્સિ,
સામાવજક અને ધાવમણક મેળાિડાઓ, પારાયર્ો, જ્ઞાન સત્રો િગેરન ે ા આયોજનો અને કાયણિમો સતપાંથને માનતા
લોકો સાથે કરિાના રહેશે નહીાં. તેમાાં સમાજના જ્ઞાવતજનોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાઈને સહકાર આપિો
કે ભાગ લેિાનો રહેશે નહીાં.

સતપાંથ સમાજના લોકોની આગેિાનીમાાં યોજાતા સામાવજક કાયણિમો, પવરિાર વમલનો, માાં પર્ ભાગ લેિાનો
કે સહયોગ આપિાનો રહેશે નહીાં. તેમજ સનાતની જ્ઞાવતના સામાવજક કાયણિમોમાાં સતપાંથ સમાજના લોકોને
આમાંત્રીક કરિાના રહેશે નહીાં.

નોાંિ: સ્થાવનક પવરવસ્થવતને ધ્યાને રાખી, આ ઠરાિનુાં ચુસ્ત પર્ે પાલન કરિા માટે , ઝોન અને સ્થાવનક સમાજ
જરૂવરયાત પ્રમાર્ે િધુ કડક વનયમો ઘડી શકશે.

ઠરાવ નાંબર ૨૩: સામાતજક તેમજ િાતમષક પ્રશ્નો અાંગે

સમાજમાાં ઉપવસ્થત થતા ધાવમણક અને સામાવજક પ્રશ્નોનો સમાજ લેિલે વનરાકરર્ લાિિા માટે અલગ પેટા
વનયમો સાથેની કે ન્રીય સામાવજક ન્યાય સવમવતની વનમર્ૂક કરિામાાં આિેલ છે . તેથી સામાવજક તેમજ ધાવમણક
પ્રશ્નો બાબત સમાજમાાં મતભેદ ઊભા થાય તેિા સાંજોગોમાાં તેનો વનકાલ સામાવજક ન્યાય સવમવત દ્વારા કરિો.
અને તે વનર્ણય અાંવતમ રહેશે. કોટણ તેમજ પોલીસનો આશરો લેિો નહીાં.

ઠરાવ નાંબર ૨૪: સતપાંથ સમસ્યાનો અાંત લાવવા બાબતે

વિશ્વના સમસ્ત કડિા પાટીદારોની સિોચ્ચ સાંસ્થા કડિા પાટીદાર કુ ળદે િી ઉવમયા માતાજી સાંસ્થાન ઊાંઝાએ
લગભગ ત્રર્ િર્ણના તલ સ્પશી અભ્યાસ અને આધારભૂત પુરાિા તેમજ બાંને પક્ષો સાથે વિસ્તૃત ચચાણઓના અાંતે
સત્યનુાં સાંશોધન કરી વદનાાંક ૦૮-ઓકટોબર-૨૦૧૭ના ચુકાદો આપેલ છે. આથી જે લોકો સાંપર્ ૂ પ
ણ ર્ે ઇમામશા,
સતપાંથ, વનષ્કલાંકી નારાયર્ અને પીરાર્ા ધમણને છોડી દીધો છે તેિી સાંપર્
ૂ ણ ખાતરી થયા બાદ તેિા વ્યવક્તને
અથિા કુ ટુાંબને સનાતન સમાજમાાં સ્િીકારિામાાં આિશે. સતપાંથની સમસ્યાથી સનાતની જ્ઞાવતને ધીરે ધીરે

Page 12 of 14
કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતતના રીત તરવાજો તદનાાંક ૧૪-મે-૨૦૨૩થી લાગુ (પ્રારૂપ / Draft 8)

કાયમી રીતે મુક્ત કરિા માટે લોકો તરફથી ઉઠતી માાંગને ધ્યાને લઈને એિી નક્કી કરિામાાં આવ્યુાં છે કે આ
બાબતે સતપાંથ ધમણ અને સતપાંથ સમાજને છોડનાર લોકોને સનાતન જ્ઞાવત/સમાજમાાં સ્િીકારિાની આખરી
તારીખ ૧૪-મે-૨૦૨૩ નક્કી કરેલ છે .

ઠરાવ નાંબર ૨૫: માગષદશષન અને છણાવટ કરવાનો અતિકાર બાબતે

આ જ્ઞાવત રીત વરિજોમાાં દશાણિેલ તમામ ઠરાિો અને માગણદશણન પાછળના ઉદ્દેશો અને હેતુઓ મક્કમતાથી
પાર પાડિાાંમાાં આિે તે માટે સત્તા અને જ્ઞાવત જનોને યોગ્ય માગણદશણન મળતુાં રહે, તેમજ ભ્રમર્ાઓ દૂ ર કરિા
માટે સમય-સમય પર યોગ્ય વનર્ણયો, ઠરાિો, સૂચનો, આદે શો, માગણદશણનો િગેર ે આપિાનો આવધકાર સનાતની
જ્ઞાવતની માતૃ સમાજ એટલે કે “શ્રી અવખલ ભારતીય કચ્છ કડિા પાટીદાર સમાજ” (ટર સ્ટ નોાંધર્ી િમ A-828
કચ્છ)ને રહેશે. આિા વનર્ણયોનુાં પાલન સિે જ્ઞાવતજનોએ કરિાનુાં રહેશે.

તવશેર્ નોાંિ: જ્ઞાતતજનોએ તવભાગ ૨ (બે) માાં દશાષવલે ઠરાવોનુાં અચૂક પાલન કરવાનુાં રહેશે. અને જે કોઈ
તેનુાં ઉલ્લાંઘન કર ે તેને કોઈએ સહકાર આપવો નહી.ાં

E: તવભાગ ૩ – ભલામણ / માગષદશષન

પ્રયોજન: અમુક બાબતોમાાં રાતોરાત ફે રફારો કરિા શક્ ના હોય કારર્ કે એ બાબતોમાાં વિચારોની સ્પષ્ટતા
ન હોય, લોકોમાાં મતમતાાંતર હોય. એિી બાબતોમાાં લોકો પોતાની અનુકૂળતા પ્રમાર્ે િતણન કરતા આવ્યા હોય.
પર્ તેમના આિા િાતાણનોથી સમાજની વિચારધારા અને હેતુઓને લાાંબા ગાળે નુકસાન પહોાંચતુાં હોય છે . બીજી
બાજુ આિા મુદ્દાઓમાાં જ્ઞાવત દ્વારા કડક કે જડ િલર્ અપનાિિાથી લોકોને એકદમ અસુવિધા ઊભી થઈ શકે
અને જીિન ચિ ખોરિાઈ જિાની પર્ શક્તા હોય છે . આિી પવરવસ્થવતમાાં વિિેક બુવદ્, ધીરજ અને સાંયમથી
કામ લેિુાં પડતુાં હોય છે . અહીાં જ્ઞાવત પોતાના સદગુર્ોની ઉચ્ચ પવરચય આપી રહી છે .
લોકોને યોગ્ય ભલામર્ો આપી એમને કઈ જગ્યાએ ફે રફારો કરિા જોઈએ એનુાં યોગ્ય માગણદશણન આપી રહી છે .
સાથે સાથે જ્ઞાવતજનોના લાાંબા ગાળાના વહતનુાં ધ્યાન પર્ રાખી રહી છે . માટે સમાજ જ્ઞાવતજનોના પડખે ઊભી
રહી, તેમની મુશ્કે લીઓને તેમજ મજબૂરીને સમજી, તેમને કોઈ ખાસ અડચર્માાં મૂક્ા િગર નીચે, પ્રમાર્ે
ભલામર્ કરી રહી છે અને આ ભલામર્ોનુાં યથા યોગ્ય પાલન જ્ઞાવતજનો કરે એિી અપેક્ષા રાખે છે .

માગષદશષન ૧: પીરાણા સતપાંથના કાયષક્રમોમાાં હાજરી આપતા સાિુ, સાંતો, બ્રાહ્મણો વગેર ે બાબતે.

જે સાધુ, સાંતો, બ્રાહ્મર્ો િગેર ે સતપાંથના કાયણિમમાાં હાજર રહેતા હોય કે સતપાંથીઓનુાં સામાવજક, ધાવમણક
મનોબળ (મોરલ સપોટણ ) િધારતા હોય, તેિા સાધુ, સાંતો, બ્રાહ્મર્ો િગેરન ે ે સમાજના તેમજ વ્યવક્તગત કોઈપર્
કાયણિમમાાં બોલાિિા નહીાં, એિી ભલામર્ કરિામાાં આિે છે .

Page 13 of 14
કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતતના રીત તરવાજો તદનાાંક ૧૪-મે-૨૦૨૩થી લાગુ (પ્રારૂપ / Draft 8)

માગષદશષન ૨: સતપાંથીઓ જોડે િાંિાકીય, વ્યવસાતયક ભાગીદારી બાબતે

સનાતન સમાજ જ્ઞાવતજનો અત્યાર સુધી સતપાંથીઓ જોડે ધાંધાકીય અથિા તો વ્યિસાવયક ભાગીદારીમાાં
જોડાયેલા છે , તેિા ભાઈઓએ પોતાની વિિેક બુવદ્થી, આિા સાંબધ
ાં ો પૂર્ણ કરિાના તેમજ આિા નિા સાંબાંધો
જોડિા નહીાં. એિી ભલામર્ કરિામાાં આિે છે .

માગષદશષન ૩: સાંયુિ તમલકતો બાબતે

સતપાંવથઓ સાથે સાંયુક્ત સામાવજક કે અન્ય સનગઠનની વમલકતો હોય, તો અનુકૂળતાએ સ્િતાંત્ર કરી લેિા
ભલામર્ કરિામાાં આિે છે .

કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતતના આ રીત તરવાજો, આજે તદનાાંક: ૧૪-મે-૨૦૨૩ ના રોજે િાસ આ
કાયષ માટે , નિત્રાણા િાતે બોલાવવામાાં આવેલ જ્ઞાતત સમ્મેલનમાાં, હાજર સવે લોકો વચ્ચે વાાંચી
સાંભળાવી, જરૂરી તમામ છણાવટો કયાષ બાદ, સવાષનુમતે / બહુ મતે પસાર કરવામાાં આવેલ છે . જે એજ
તદવસેથી લાગુ થયેલ ગણાશે એટલે કે એજ તદવસથી અમલમાાં આવશે.

Page 14 of 14

You might also like