Professional Documents
Culture Documents
3 Noun
3 Noun
OF
NOUN
કોઈપણ યિ ત, વ તુ, થળ, ગુણ, યા, ભાવ, લાગણી, િ થિત,
ાણી, વૃિ કે અવ થાને ઓળખવા માટે અપાયેલી િનશાનીઓને
નામ (Noun) કહે છે. Kinds of Noun : નામના કારો
Countable nouns Uncountable nouns
(ગણી શકાય તેવાં નામ) (ગણી ન શકાય તેવાં નામ)
Book Ghee
Student Oil
Army Money (Exception - અપવાદ)
Balloon Oxygen
Girl Gold
Office Mercury
Bird Wheat
Countable nounના પેટા કાર
1. Proper Noun : સં ાવાચક કે યિ તવાચક નામ
2. Common Noun : િતવાચક નામ
3. Collective Noun : સમૂહવાચક નામ
For example :
crowd, mob, team, flock, army, fleet (કાફલો),
jury (પંચ), family, parliament (સંસદ), bunch
(ઝૂમખુ)ં , committee, herd, group, bundle etc.
(1) There is a group of students
standing near a gate.