You are on page 1of 8

જીવામૃત બનાવવાની રીત :-

(૧)૨૦૦ લીટર પાણી. 

(૨)૧૦ લીટર ગૌમૂતર્. 

(૩)૧૦ િકલો દેશી ગાય નું છાણ. 

(૪)૧િકલો રસકટ ગોળ (કાળો). 

(૫)૧ મુઠ્ઠી શેઢાની માટી. 

(૬)૧િકલો બેસન અથવા ૧ િકલો કઠોળ નો લોટ. 


 _________________________________ 

 િદવસમાં બે વખત સવાર – સાંજ ૧ િમનીટ હલાવવું.(ઘિડયાળના કાંટાની જે મ) 


 ૪૮ કલાકમાં તૈયાર થાય પછી વપરાશમાં લેવું. 
 ૭ િદવસમાં તેનો ઉપયોગ કરી દેવો. 
 સીધો તડકો અથવા વરસાદ તેના પર ના પડે તેવી જગ્યાએ છાંયામાં રાખવું. 
 કંતાનનો કોથળો ઢાંકીને રાખવો. 

ઘન જીવામૃત બનાવવાની રીત :- 


(૧)૨૦૦ િકલો દેશી ગાયનું સુકાયેલું છાણ(છાણા). 

(૨)૨૦ લીટર જીવામૃત. 


 

સુકાયેલા છાણાને લાકડા દ્વારા ખાંડીને બારીક ભૂકો કરી તેમાં ૨૦ લીટર જીવામૃત નાખીને
પાવડા દ્વારા ખાપવું. (િસમેન્ટ - કપચીનો માલ બનાવીએ તેવી રીતે.) ત્યારબાદ ૪૮ કલાક છાંયામાં
રાખવું.પછી તેને પાતળું લેયર બનાવી બે િદવસ સુધી સૂયર્ના તડકામાં સૂકવવું. ત્યાર બાદ કોથળામાં ભરી
લેવું.જમીનથી ઉપર લાકડાના પાિટયા ઉપર જ રાખવું.જે થી ભેજ ના આવે. ૧ વષર્ સુધી ઉપયોગમાં લઇ
શકાશે. 
 
 
 
બીજામૃત બનાવવાની રીત :- 
૧૦૦ િકલો િબયારણ માટેની બીજામૃત બનાવવાની રીત: 

(૧)૨૦ લીટર પાણી. 

(૨)૫ લીટર દેશી ગાયનું ગૌમૂતર્. 

(૩)૫ િકલો દેશી ગાયનું તાજુ ં છાણ. 

(૪)૫૦ ગર્ામ પાણીમાં મેળવેલો ચૂનો. 

(૫)૧ મુઠ્ઠી શેઢાની માટી.  

ઉપર મુજબ મીક્ષ કરીને બે િદવસ છાયડામાં રાખવું,ત્યાર બાદ િબયારણમાં ભેળવીને વાવી
દેવું. 
 

દશપરણી અકર્ 
દશપરણી અકર્ બનાવવાની રીત: 

૨૦૦ લીટર પાણી,૨૦ લીટર ગૌ મૂતર્,૨ િકલો તાજુ ં છાણ- આ તર્ણેય વસ્તુને
મેળવીને હલાવવું.૨ કલાક સુધી કંતાનથી ઢાંકીને રાખવું,ત્યારબાદ ૨ કલાક પછી કંતાન કાઢી લઈ ૫૦૦
ગર્ામ હળદર પાવડર,૫૦૦ ગર્ામ દેશી આદુની ચટણી,૨૦ ગર્ામ િહંગ-આટલું નાખીને ફરી એક વાર હલાવી
કંતાન ઢાંકી દેવું.આખી રાત મૂકી રાખવું.બીજા િદવસે સવારે એમાં ૧ િકલો તમાકુનો દડ,૨ િકલો તીખી
મરચીની ચટણી,૫૦૦ ગર્ામ દેશી લસણની ચટણી નાખીને હલાવવું અને કંતાનથી ઢાંકી દેવું.એના બીજા
િદવસે ૨ િકલો કડવા લીમડાના પાન સાથેની ડાળીના ટુકડા કરી નાખવા.૨ િકલો કણજીના પાન,૨ િકલો
સીતાફળના પાન,૨ િકલો ધતુરાના પાન,૨ િકલો દેશી એરંડાના પાન કાપીને નાખવા,૨ િકલો નગોડના
પાન,૨ િકલો આકડાના પાન,૨ િકલો ગલગોટાના ટુકડા,૨ િકલો બીલીપતર્ના પાન,૨ િકલો તુલસીની
ડાળીઓ પાન સાથે,લેન્ટેના કેમેરા ૨ િકલો,૨ િકલો પપૈયાના પાન,૨ િકલો આંબાના પાન,૨ િકલો
જામફળના પાન,૨ િકલો હળદરના લીલા પાન,૨ િકલો આદુના લીલા પાન,૨ િકલો ગળોની વેલના
ટુકડા,૨ િકલો દેશી બાવળના પાન,૨ િકલો દેશી બાવળના સુકાયેલા પડીયાનું ચૂણર્,૨ િકલો જાસુદના
પાન,૨ િકલો સરગવાના પાન. 

ઉપર જણાવેલ કોઈપણ દસ જાતના પાન લેવા.૩૦-૪૦ િદવસ સુધી


રાખવું.રોજ સવાર-સાંજ નાક અને મોઢાપર રૂમાલ બાંધીને હલાવવું.નાના છોકરા-પશુ-પક્ષીઓથી દુર
રાખવું.૩૦ થી ૪૦ િદવસ પછી ગાળીને બીજા પીપડામાં ભરી રાખવું.૬ મિહના સુધી આ દવા ઉપયોગમાં
લઇ શકાશે. 

દવા છાંટવાની રીત:-૨૦૦ લીટર પાણીમાં ૬ થી ૮ લીટર દશપન અકર્ નાખી,પંપ


દ્વારા છં ટકાવ કરવો. 

આ દવાનો ઉપયોગ ક્યારે કરી શકાય? 

પાક અથવા છોડના િનરીક્ષણ દરિમયાન જે િદવસે પાનના પાછળના ભાગમાં


તાપમાં ચમકતા કીટના નાના – નાના ઈંડા દેખાય અથવા નાની-નાની જીવાત દેખાય,પાનમાં કાળા અથવા
પીળા અથવા લાલ ટપકા દેખાય ત્યારેજ આ દવાનો છં ટકાવ કરવો. 
 
 

બધાજ રોગો પર રામબાણ દવા:- 


૨૦૦ લીટર પાણી,૧૫ લીટર ગાળેલું જીવામૃત,૫ લીટર ખાટી છાસ(૧૦-૧૨ િદવસ જૂ ની)
આ બધું મેળવીને કપડાથી ગાળી લઇ છં ટકાવ કરી દેવો.બહુ ત બિઢયા દવા હે. 

ટોિનક :- સપ્ત ધાન્યાન્કુર અકર્ :- 


નાની વાટકીમાં ૧૦૦ ગર્ામ કાળા તલ લેવા તે પલળી જાય તેટલું પાણી નાખવું.તેને
આખી રાત મૂકી રાખવું.એના બીજા િદવસે એક મોટી તપેલીમાં ૧૦૦ ગર્ામ મગના બીજ,૧૦૦ ગર્ામ
અડદના બીજ,૧૦૦ ગર્ામ ચોળાના બીજ,૧૦૦ ગર્ામ મઠના બીજ,૧૦૦ ગર્ામ દેશી ચણા,૧૦૦ ગર્ામ
આખા ઘઉં.આ બધા બીજને િમક્ષ કરવા અને તેને પલાળી દેવા.તર્ીજા િદવસે આ બધા બીજ પાણી માંથી
કાઢી લઇ પલાળેલા સુતરાઉ કપડામાં પોટલી બાંધી દઈ,સુતળીથી કપડાનું ગળું બાંધી દેવું.અને તેને ઘરમાં
તેના અંકુર ફૂટે ત્યાં સુધી લટકાવી રાખવું.જે પાણીમાં બીજ પલાળ્યા હતા તે પાણી પણ મૂકી રાખવું,ફેકવું
નહી.જયારે ૧ સેન્ટીમીટર અંકુર બહાર આવે ત્યારે પછી તેને કાઢીને ચટણી બનાવવી.પથ્થર પર વાટીને
ચટણી બનાવવી. 

દવા છાંટવાની રીત:- 

૨૦૦ લીટર પાણી,૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂતર્,જે પાણીમાં બીજ રાખ્યા હતા તે
પાણીમાં ચટણી નાખીને આંગળીથી હલાવી મેળવી દેવું અને પીપડામાં નાખી દેવું પછી આ બધું લાકડીથી
હલાવી,૨ કલાક સુધી િસ્થર થવા દેવું.ત્યાર બાદ ગાળી લઇ છં ટકાવ કરવો. 
આ ક્યારે વાપરવુ?
ં  

પાકના દાણા દુધની અવસ્થામાં આવે અથવા ફળની બાળઅવસ્થામાં અથવા ફૂલોની ખેતીમાં
પહેલી કળી આવે ત્યારના સ્ટેજમાં ઝારાથી છં ટકાવ કરવો. 

ફાયદો:- 

સપ્ત ધાન્યાન્કુર અકર્ને છાંટવાથી ફળોમાં આકષર્ક ચમક આવે છે અને ડુંડા બરાબર ભરાઈ જાય છે .અને
વજન વધે છે .ફળના ડીટા મજબુત બને છે જે થી ફળ ખરતા નથી.લાંબા સમય સુધી બગડતા નથી.સ્વાદ
સારો લાગે છે .ફળોમાં છોડો મજબુત થાય છે . 
 
 
 
 
 
 
 

નીમાસ્તર્ 
નીમાસ્તર્ બનાવવાની રીત:- 

૨૦૦ લીટર પાણી,૧૦ લીટર ગૌમૂતર્,૨ િકલો દેશી ગાયનું તાજુ ં છાણ હાથથી
મીલાવવું. ૧૦ િકલો કડવા લીમડાના પાન સાથેની ડાળીના ટુકડા કરી નાખવા,લાકડાથી હલાવવું,કંતાનથી
ઢાંકી,૪૮ કલાક છાયામાં રાખવું. 

૬ મિહના સુધી ઉપયોગમાં લઇ શકાય.આમાં પાણી મેળવવાનું નથી.જે તે દવા


સીધી જ પાક પર છાંટી દેવી. 

બર્હ્માસ્તર્ 
બર્હ્માસ્તર્ બનાવવાની રીત:- 

૨૦ લીટર ગૌમૂતર્,૨ િકલો કડવા લીમડાના પાનની ચટણી નાખો,૨ િકલો


કરંજના પાન,૨ િકલો સીતાફળના પાન,૨ િકલો ધતુરાના પાન,૨ િકલો િદવેલાના પાન.આ બધું પથ્થરની
ખાંડણીમાં ખાંડીને બનાવવું.ત્યારબાદ લાકડાથી હલાવી નાખો.પછી ધીમા તાપે તપાવવું.૪૮ કલાક સુધી
ઠંડુ થવાદો.પછી કપડાથી ગાળી નાખો.  

બર્હ્માસ્તર્ વાપરવાની રીત:-૨૦૦ લીટર પાણીમાં ૬ થી ૮ લીટર બર્હ્માસ્તર્ ઉમેરી છાંટવું. 

કપાસના ડવામાં થતી ઈયળો આ બર્હ્માસ્તર્થી નથી મરતી એના માટે બીજી
દવા છે તેના માટે અગ્નીસ્તર્ જોઇશે. 

અિગ્નસ્તર્  
અિગ્નઅસ્તર્ બનાવવાની રીત:- 

૨૦ લીટર ગૌમૂતર્,૨ િકલો કડવા લીમડાના પાન,૫૦૦ ગર્ામ તમાકુ પાવડર,૧


િકલો તીખા લીલા મરચાની ચટણી(સુરતી લિવંગીયા-ખુબજ તીખા મરચા),૨૫૦ ગર્ામ દેશી લસણની
ચટણી(ગુલાબી કલરનું).તેને ઢાંકીને રાખો.ધીમા તાપે એક ઉકાળો આવે ત્યાં સુધી ઉકાળો.પછી ૪૮ કલાક
ઠંડુ કરવા રાખી દો.િદવસમાં બે વખત સવાર-સાંજ હલાવવું.પછી ગાળીને રાખી દેવું અને કંતાનથી
ઢાંકવું.આ દવા ૩ મિહના સુધી ઉપયોગમાં લઇ શકાય. 

અગ્નીસ્તર્ વાપરવાની રીત:- ૨૦૦ લીટર પાણીમાં ૬ થી ૮ લીટર અગ્નીસ્તર્ નાખવું.આનાથી પાન
ચમકદાર બને છે . 

મીલીબગ રોગ માટે 


બનાવવાની રીત:- 

દેશી બાવળના સુકાયેલા પિડયા ભેગા કરી તાપમાં સુકવવા અને આખે આખા બીજ સાથે કુટીને
ચૂણર્ બનાવવું.પછી તેને ડબામાં ભરી રાખવું.આમાંથી ૨૦૦ ગર્ામ ચૂણર્ લઈ ૫ લીટર પાણીમાં
ઓગળવું.પછી કપડાથી ઢાંકીને ૨૪ કલાક છાયામાં રાખવું.સવાર-સાંજ હલાવતા રહેવું.૨૪ કલાક પછી
ગાળી લેવું.આ તૈયાર થયેલ દર્ાવણને ૨૦૦ લીટર પાણીમાં નાખીને હલાવી છાંટી દેવું. 

ગેરુનો બાપ (નીમ મલમ) 


ગેરુનો(લાલ) બાપ બનાવવાની રીત:-૫૦ લીટર પાણી,૨૦ લીટર ગૌમૂતર્,૨૦ િકલો દેશી ગાયનું
છાણ,૧૦ િકલો દેશી ગાયનું છાણ,૧૦ િકલો કડવા લીમડાના પાન સાથેની ડાળીઓને વાટીને
નાખો.૨૦૦ ગર્ામ હળદર પાવડર,૧૦ ગર્ામ િહંગ નાખો.પછી લાકડાથી હલાવો.૪૮ કલાક છાયામાં
ઢાંકીને રાખો.સવાર-સાંજ ૧ િમનીટ હલાવવું.૪૮ કલાક પછી લગાવવા માટે તૈયાર થશે.અને વધુમાં વધુ
૭ િદવસમાં વાપરી નાખવું. 
વાપરવાની રીત:-  

છોડનાં થડમાં જ્યાંસુધી હાથ પહોચે ત્યાંસુધી વષર્માં ૪ વખત લગાવવું. 

પહેલું લેપણ-મે થી જુ ન(કૃિતકા નક્ષતર્) 

બીજુ ં લેપણ-સપ્ટેમ્બરના છે લ્લા અને ઓક્ટોબરના પહેલા અઠવાિડયામાં(હસ્ત નક્ષતર્) 

તર્ીજુ ં લેપણ-૨૧ િડસેમ્બર થી ૧૪ જાન્યુઆરી સુધીમાં(ઉતરાયણ પર્વેશકાળ) 

ચોથું લેપણ-હોળી અને ગુડી પડવો વચ્ચે કરણ કે ગરમી વધે છે અને બાષ્પ વધે છે . 
 
 
 
 
 

ફૂગ (થીબ્સ) 
ફૂગનાશક દવા-૧ 

બનાવવાની રીત:- 

૨૦૦ લીટર પાણીમાં ૩ થી ૪ લીટર બર્હ્માસ્તર્ અને ૩ થી ૪ લીટર અગ્નીસ્તર્ મેળવીને


છાંટવું.(કપડાથી ગાળીને છાંટવું.) 

ફૂગનાશક દવા-૨ 

બનાવવાની રીત:- 

૨૦૦ લીટર પાણી અને ૨૦ લીટર જીવામૃત મીક્ષ કરી પાન પર છાંટવું. 

કારણ કે જીવામૃત અનંત કરોડો સુ મ જીવાણુંનું મેરાવણ છે અને સાથે સાથે સવ તમ ફૂગનાશક
પણ છે .જં તુરોધક પણ છે .સાથે સાથે જીવામૃત પાન પર છાટવાથી સુરજના સીધા િકરણોથી પાનની સુરક્ષા
કરે છે .  
 
 
ફૂગનાશક દવા-૩ 

બનાવવાની રીત:- 

૨૦૦ લીટર અને ૫ લીટર ખાટ્ટી છાશ(૭ િદવસ જૂ ની) ખાટ્ટી છાશ ફૂગનાશક છે ,
જં તુરોધક પણ છે .ફંજી સાઈડ છે .એન્ટી વાયરલ છે .તેમાં પર્િતપ ડ હોવાથી રેિઝસ્ટન્સ પાવર ઉત્પન્ન કરે
છે . 

ફૂગનાશક દવા-૪ 

બનાવવાની રીત:- 

૫ િકલો દેશી ગાયનું સુકાયેલું છાણ.તેને લાકડાથી જીણું કરવું અને કપડાથી પોટલી બાંધવી.તે
પોટલીને એક લાકડી સાથે રસ્સી થી બાંધી તેને ૨૦૦ લીટર પાણીની વચ્ચે ૪૮ કલાક લટકાવી
રાખવી.પાણીનો રંગ કથાઈ થઇ જશે.અને ૪૮ કલાક બાદ તેને તેજ પાણીમાં નીચોવવી અને આવું તર્ણ
વાર કરવું.લાકડાથી પાણી હલાવવું.કપડાથી ગાળી ૪૮ કલાકમાં છાંટી દેવું. 

ફૂગનાશક દવા-૫ 

બનાવવાની રીત:- 

૨ લીટર પાણી લો.તેમાં ૨૦૦ ગર્ામ સુઠ પાવડર(અથવા ૨૦૦ ગર્ામ વાવડ ગ
પાવડર)નાખો. તેને લાકડાથી હલાવો.પછી,તેને અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવું,પછી તેને ઢાંકી
દેવું.બીજા વાસણમાં ૨ લીટર દુધ લેવું અને તેને ધીમા તાપે એક ઉકાળો આવે ત્યાં સુધી ઉકાળવું,પછી તેને
ઠંડુ પડવા દો.એક મોટી ચમચી લો અને ઉપરથી બધીજ મલાઈ કાઢી નાખો.પછી ૨૦૦ લીટર પાણી
લો.તેમાં પેલો ઉકાળાનો અકર્ નાખો.અને તેમાં મલાઈ વગરનું દુધ પણ નાખો.૨ કલાક ઢાંકીને રાખો.પછી
ગાળીને તેજ િદવસે છાંટી દેવું. 

 
 

 
 
 
 

You might also like