You are on page 1of 3

ચાલો....પાછા ફરીએ.... પ્રકૃતિ ના....દ્વારે ...

ઓર્ગેનિક, નેચરલ, , હર્બલ, ગવાયુર્વેદ અને પરં પરાગત  ચીજ-વસ્ત ુઓની હાટડી

"યમુના નિકું જ", ઝવેર નગર, ડિસ્ટ્રિક્ટ કોર્ટ ની સામે, ભરૂચ - ૩૯૨૦૦૧. <> ફોન: (ઓ) ૦૨૬૪૨ - ૨૬૩૨૯૧, ૨૪૦૪૭૫. (મો) ૯૩૭૪૫૭૨૨૬૪.
E-mail ID: prakritibharuch@gmail com
"આ હા ર અ ને ઔ ષ ધ" <> "ગો ર સ અ ને ગ વા યુ ર્વે દ" <> "હે લ્થ અ ને હ ર્બ લ" <> "બા થ અ ને બ્યુ ટી" <> "અ ધ્યા ત્મ અ ને એ સ્ટ્રો લો જી"

પ્રાકૃતિક(ઓર્ગેનિક) – સજીવ/જૈવિક પદ્ધતિ એટલે કુ દરતી છાણીયા ખાતર, પાણી, અને હાઇબ્રીડ કે જીનેટિકલી મોડિફાઈડ બિયારણ નહીં કે પ્રદૂ ષિત
પાણી પીવડાવ્યાં વગરના કે રાસાયણિક ખાતરના પ્રયોગ વગર તેમજ જ ંત ુનાશક દવા કે કેમિકલના છંટકાવ વગર ઉગાડેલાં
કુ દરતી એવં વિવિધ ઘરે લ ં ુ ઉત્પાદનો.
પૌષ્ટિક - તનને (શરીર) પોષણ આપી પુષ્ટ કરનાર અને સાથે તંદુરસ્તીની ભેટ અર્પનાર.
શુદ્ધ - પ્રકૃતિના પાંચ મ ૂળ તત્વો જેવાં કે પ ૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ, અને જળ એમ પંચમહાભ ૂતના સહારે કુ દરતી રીતે જળવાયેલાં ચોખ્ખા એવં
સ્વાદપ ૂર્ણ.
સાત્વિક - કુ દરતી સત્વ અને તત્વોથી ભરપ ૂર
સ્વાદિષ્ટ - અસલ કુ દરતી સોડમ અને સ્વાદમાં લિજ્જત સભર
મન(Mind) - સ્વચ્છ - નિર્મળ, તન(Body) – પુષ્ટ – તંદુરસ્ત, આત્મા(Soul) – પવિત્ર – શુદ્ધ – સ્વસ્થ જાળવી રાખવામાં મદદરૂપ સેવા-સહાય સ્ટોર
કરિયાણુ,ં અનાજ, કઠોળ, દાળ, તેલીબિયાં, તેલ, તાજા લીલા શાકભાજી - ફળફળાદિ, સ ૂકો મેવો, જ્વારા પાવડર, પ્રોવિઝન, કોસ્મેટિક્સ, ટોઈલેટરીઝ,
ભારતીય દે શી ગિર/કાંકરે જ ગાયનું શુદ્ધ દૂ ધ અને વલોણાંન ંુ શુદ્ધ ઘી, તૈયાર ખાદ્ય ચીજો,
આયુર્વેદ અને હર્બલ પ્રોડ્કટસ, પરિધાન/પહેરવેશના કાપડ અને વસ્ત્રો,
મનની પ્રફુલ્લિતા માટે અને તનની શાંતિ માટે આરોગ્ય અને અધ્યાત્મ - જ્ઞાન ગંગોત્રીના પ્રેરણાત્મક પુસ્તકો તેમજ સંગીતની VCDs-DVDs કેસેટો,
ુ છે ....
તદઉંપરાંત કુ દરતના સાંનિધ્યનો અનુભવ અને અહેસાસ કરાવતી અનેક પ્રોડકટ્સ આપની સેવામાં પ્રસ્તત

सुस्वागतम ् !
સ્વાસ્થયવર્ધક-તંદુરસ્તીવર્ધક-આરોગ્યપ્રદ-દીર્ઘાયુષ્યમય જીવનશૈલીના પથે...
પ્રામાણિકતા, પારદર્શકતા, ગુણવત્તા, શુદ્ધતા અને વિશ્વસનીયતાના પાંચ મ ૂળ આધાર-સ્તંભરૂપ તત્વોના આધારે છે લ્લાં ૩૦ વર્ષથી

જે. પીતાંબરદાસ એન્ડ કં પનીએ


પ્રત્યેક ગ્રાહક-મિત્રોના હ્ર્દયમાં આગવુ-ં અનેરૂં અને અદ્વિતીય સ્થાન મેળવ્યું છે . કુ ત્રિમ રાસાયણિક ખાતર(કેમિકલ ફર્ટિલાઈઝર) અને જ ંત ુનાશક
દવાઓ(પેસ્ટિસાઈડઝ)નો છંટકાવ તેમજ પ્રદૂ ષિત ઝેરી પાણી પીવડાવેલાં તથા હાઈબ્રીડ કે જીનેટિકલી મોડિફાઈડ બિયાંરણના વપરાશ વગર દે શી બિયાંરણથી
પરં પરાગત છાણિયાં ખાતર પદ્ધતિએ પકાવેલાં અનાજ, કઠોળ, તેલીબિયાં, મસાલા, શાકભાજી, ફળફળાદિ ઉપરાંત પ્રાકૃતિક હાથ બનાવટની ચીજો જેવી કે ;
"મિટ્ટિકૂલ" માટલુ,ં ગેસ - સમયની બચત કરીને સ્વાદમાં મિઠાશ લાવતી માટીની વેજીટે બલ ફુડ ગ્રેડ નોન-સ્ટીક જાદુઈ તાવડી, માટીનું કૂકર, માટીનું ફ્રીઝ,
ગૃહશોભામાં અભિવ ૃદ્ધિ કરતી અનેક અવનવી ચીજો, કાંસા અને તાંબાંના પાત્ર/વાસણ (લંચ/ડીનર/બ ૂફે સેટ), પંચગવ્ય આધારિત ગવાયુર્વેદ ઔષધિઓ તેમજ
આરોગ્ય-જ્ઞાન ગંગોત્રીના પુસ્તકો, ધર્મ, કર્મ, ક્રિયાકાંડ, પ ૂજન વિધિ વગે રે...વગે રેમાં...ઉપયોગી શુદ્ધ એવં સાત્વિક પુષ્ટિ-વર્ધક સામગ્રીઓ વિશ્વના ખ ૂણે
ખ ૂણે વસતાં દરે કે દરે ક નાગરિકને એક જ છ્ત્ર નીચેથી ઉપલબ્ધ કરાવવાના નમ્ર પ્રયાસરૂપ ન ૂતન નવલાં નજરાણાંની ભેટ એટલેજ્સ્તો

"પ્રકતિ
ૃ "
ઓર્ગેનિક, નેચરલ, આયુર્વેદિક, હર્બલ, અને પરં પરાગત ચીજ-વસ્ત ુઓની હાટડી
 પ્રાણ(જીવન) અને પર્યાવરણ(પ્રકૃતિ)ની સુરક્ષા   કાજે…
એક કદમ આપ ચાલો "પ્રકૃતિ" તરફ...
આપણે આજીવન એકબીજાની સાથે રહીશુ…
ં .
 એક અવનવા આનંદનો અનુભવ / અનુભ ૂતિ મેળવવાને આપ અવશ્ય આવશોને ?...?...?...

 "પ્રકૃતિ"ના દ્વારે  આપને આવકારવા અમો રોજ સવારના ૯-૦૦ કલાકથી રાત્રીના ૯-૦૦ કલાક દરમ્યાન પ્રતિક્ષામાં રહીશુ.ં
  
બહુ રાહ ના જોવડાવશો....જલ્દી...જલ્દી...આવજો… હોં ત્યારે ....
પ્રાણ અને પર્યાવરણના શુભચિંતક

"પ્રકૃતિ" વતી,
હિના પરીખ

ુ મંગાવવા કે મોક્લાવવા માંગતા હોય તો કિફાયતી દરે સેવાઓ ઉપલબ્ધ.


આપ ક્યાંય પણ અમારી ચીજ-વસ્તઓ
ચાલો....પાછા ફરીએ.... પ્રકતિ
ૃ ના....દ્વારે ...

આહાર: ચોખા (ગુજરાત - ૧૭) પોલિશ વગરના, ચોખા (ગુજરાત - ૧૭) પોલિશવાળા, ચોખા કૃષ્ણકમોદ, ચોખા બ્રાઉન(લાલ), દે હરાદૂ ન બાસમતી ચોખા,
ઘઉં, કણકી, ચોખા ટૂકડી, બાજરી, જુવાર, જવ, મકાઈ, રાગી (નાચની), સોયાબીન, મગ, મઠ, રાજમા, ચણા, વટાણા, પૌંહા, મમરા, શીંગદાણા, સાબુદાણા,
સોજી, રવો, ઘઉંના ફાડા, ત ૂવેર દાળ, મગની દાળ, મગની દાળ છોંડાવાળી, મગની દાળ છોંડા વગરની, ચણાદાળ, અડદ દાળ, મકાઈનો લોટ, બાજરીનો
લોટ, ચોખાનો લોટ, જુવારનો લોટ, જવનો લોટ, સોયાબીનનો લોટ, રાગી (નાચનીનો લોટ), સફેદ તલ, કાળા તલ, સંધવ મીઠું, હળદર પાવડર, રાઈ, મેથી,
વરિયાળી, અળશી, મરચુ,ં મરચું પાવડર, તજ, સઠૂં , લવિંગ, મરી, જીરૂં, જાયફળ, તજ પાવડર, એલચી, કાજુ, બદામ, પિસ્તાં, જરદાળું , ચારોલી , દ્રાક્ષ, દે શી
ગોળ, ચ્હા, ત ુલસી, કાંસા અને તાંબાંના પાત્ર/વાસણ (લંચ/ડીનર/બ ૂફે સેટ),

ઔષધ: ગોમ ૂત્ર અર્ક, અષ્ટધેન ુ અર્ક, ડેફિસિટ અર્ક, ધેનમ


ુ ેહ અર્ક, ધેનકુ ેર અર્ક, હર્બો લિકવિડ, હર્બોકફ સીરપ, રૂમાધેન ુ અર્ક, ત ુમાસીસ્ટ અર્ક,અષ્ટાહર્બસ

ઘનવટી, ડેફિસિટ ઘનવટી, ધેનકુ ેર ઘનવટી, ધેનમ


ુ ેહ ઘનવટી, કામધેન ુ ઘનવટી, રૂમાધેન ુ ઘનવટી, તુમાસીસ્ટ ઘનવટી, ત્રિફળા, શતાવરિ, આમલકિ,
અશ્વગંધા, બાહ્મી, ત ુલસી.,

ગોરસ: ભારતીય દે શી ગિર/કાંકરે જ ગાયનું શુદ્ધ દૂ ધ, અને વલોણાનું શુદ્ધ ઘી , ગોમ ૂત્ર, ગોબર, ગાયના ગોબરના છાણા(ભેંસના નહીં),
ુ દ: આયુર્વેદિક ઔષધિઓના સંયોજનમાં, ભારતીય દે શી ગાયના પંચગવ્ય અર્થાત દૂ ધ, દહીં, ઘી, ગોમ ૂત્ર, અને ગોબરથી નિર્મિત ઔષધ ,
ગવાયર્વે
મેદોહર ટે બલેટ, મધુમેહ ચ ૂર્ણ, નેત્ર જયોતિ, કર્ણસુધા, બામ, ફીનાઇલ, હર્બલ કલ્યાણી મચ્છર કોઈલ, જૈવિક ખાતર,વર્મીકલ્ચર ખાતર, નૈડેપ કં મ્પોસ્ટ
ખાતર,

હેલ્થ: અમ ૃત ચ ૂર્ણ, છાસ મસાલા, નૈસર્ગિક મધ, આમળા ચ ૂર્ણ, અમ ૃતા ચ ૂર્ણ, અશ્વગંધા ચ ૂર્ણ, બ્રાહ્મી ચ ૂર્ણ, બીભીતકી ચ ૂર્ણ, ગોખરૂ ચ ૂર્ણ, હરડે ચ ૂર્ણ, હરડે ટેબલેટ,
હિંગવાષ્ટક ચ ૂર્ણ, કૌંચા ચ ૂર્ણ, રસાયણ ચ ૂર્ણ, શતાવરી ચ ૂર્ણ, શંખપુષ્પી ચ ૂર્ણ, સિતોપલાદી ચ ૂર્ણ, ત્રિફળા ચ ૂર્ણ, ત્રિફળા ટે બલેટ, ત્રિફળા ગુગળ ચ ૂર્ણ, યષ્ટી મધ ૂ
ં , ફીવર કિટ, કડુ-કરીયાત ુ, હીમેજ - આમળો, હરડે - બહેડાં,
ચ ૂર્ણ, નઈ ચેતના, અર્જુન ચ ૂર્ણ, ગંઠોડા ચ ૂર્ણ, અવિપતીકર ચ ૂર્ણ, ડાયાબીટીસ કિટ, ઈશબગુલ, સુઠ
ગુગળ, શીકાકાય ફ્રુટ, જેઠીમધ ફ્રુટ, નીમ ગળો ફ્રુટ, ધુપસલાઈ, કું વાર, રૂમાલિસ ઓઇલ , કીટરોધક લિક્વિડ, સેનીટે શન કલીનીંગ લીકવિડ, કપડાંની સફેદી માટે
ગળી,

હર્બલ: સેન્ડલ ઓઈલ, પામરોસા ઘાસ તેલ, નીલગીરી-લવિંગ તેલ, તલ તેલ, લીમડા તેલ, કરં જ તેલ, એલોવેરા જેલ, આમલકી કવાથ, હર્બલ બામ, દં ત
મંજન, નૈસર્ગિક કેસર, નૈસર્ગિક ગુલાબ જળ, હર્બલ ફીનાઈલ, હર્બલ કલીનીંગ પાવડર, નૈસર્ગિક ખાતર, હર્બલ હેલ્થ ડ્રિંક્સ,  આયુ. અગરબતી, એલોવેરા જ્યુસ,
દે શી ગોળ, દે શી ગોળ - મસાલા, ગુલાબ અર્ક, ગુલાબ પાંદડી શરબત, દે શી આમળા શરબત, એલોવેરા જ્યુસ, શાસ્ત્રોક્ત ગુલકં દ, મધયુક્ત ચ્યવનપ્રાસ,
અંબાસ્થા શરબત પાવડર, અંબાસ્થા પાચન ગોળી, તુલસી ચ્હા ઓરિજીનલ, તુલસી ચ્હા જીંજર, તુલસી, ચ્હા ગ્રીન, તુલસી ચ્હા ચાય મસાલા, ખાધ્ય સુરક્ષ! 
ગોળી, વગે રે…

બાથ: અંગરાગ સાબુ, ગૌ-અમ ૃત સાબુ, લીમડા સાબુ, કરં જ સાબુ, હેરપેક કીટ, મધ-મોગરા ક્રીમ સાબુ, કેસર સાબુ, સેન્ડલ સાબુ, શીકાકાય સાબુ, એલોવેરા -
ગ્લીસરીન સાબુ, હર્બલ શેમ્પુ, અંગરાગ ઉબટન, એલોવેરા સાબુ, ગ્લીસરિન સાબુ,રીઠા શેમ્પ ૂ, આંબલા શેમ્પ ૂ, પર્લ શેમ્પ ૂ, હાથ ધોવાનો લિકવીડ સોપ,

બ્યટુ ી: કેસડુ ો ફેઈસ પેક, આયુર્વેદિક મહેંદી, બ્યુટી ફેઇસ ક્રીમ, હર્બો સ્કિન ઓઇન્ટ્મેન્ટ, વિપાદિકર મલમ, બ્રાહ્મી કેશ તેલ, કેશ પાવડર, અરીઠા, નિખાર ક્રીમ,
અમ ૃત આમલા હેર ઓઇલ, કેશશૃગ
ં ાર હેર ઓઇલ, એલોવેરા હેર વોશ, કેશશૃગ
ં ાર હેર વોશ, ફ્રેશનર, આફટર શેવ લોશન,

અધ્યાત્મ: ધાર્મિક, સામાજીક, જીવનોપયોગી પ્રેરણાત્મક પુસ્તકો, મનની પ્રફુલ્લિતા માટે અને તનની શાંતિ માટે આધ્યાત્મિક સંગીતની VCDs-DVDs
કેસેટો, ગોપાલા ધ ૂપ, ગોમય ધ ૂપ, જડ્ડીબ ૂટ્ટી યુક્ત હવન સામગ્રી સમિધા, પ ૂજન લેપ, ધ ૂપ પાવડર,

એસ્ટ્રોલોજી: સંસાર-સાગરમાં જીવન-નૈયાને સરળ અને સહજ રીતે હંકારવામાં મદદરૂપ રાશી-નક્ષત્ર-ગ્રહોના તેજ-તિમિરની દીવાદાંડી
પ્રાચીન ભારતીય કલા-સંસ્કૃતિ વારસાની જાળવણી અને સાચવણી માટે;
હસ્ત-કલા, માટી-કલા, વસ્ત્ર-કલા, વગે રે....હસ્ત-હન્ન
ૂ રના કલાકારોને પ્રોત્સાહન અને પોષણનો નમ્ર-પ્રયાસ

’आहारशुद्धौ सत्त्वशुद्धि:’
ઉત્તમ "આહાર" એજ સર્વોત્તમ "ઔષધ"
“Let Food Be Thy Medicine – Eat 2 Live, But Don’t Live 2 Eat”
"પ્રકૃતિની દે ન.....પ્રેમ+પ્રેરણા+પ્રોત્સાહન+પ્રસન્નતાના ફ્ળ-સ્વરૂપ પરમાનંદ પ્રભ ુ ની પ્રાપ્તિ"
ુ નો ઉપયોગ કરીએ
ચાલો તો પ્રાકૃતિક ચીજ-વસ્તઓ
સંસ્કૃતિ, સભ્યતા અને સમાજની સાથે સાથે પર્યાવરણન ંુ પણ જતન કરીએ….

You might also like