You are on page 1of 11

તુલસી

મુખય બે પકારની તુલસીનું ભારતમાં વાવેતર કરાય



છ—લીલા-પાંદડા વાળી (રામ તુલસી) અને જંબુડીયા-
પાંદડા વાળી (શયામ/કૃષણ તુલસી
તુલસીનું વાવેતર ધાિમરક અને આયુવેિદક ઉપયોગ મટે
થાય છે. વળી વૈષણવ સંપદાયમાં ં તેનું ખૂબ મહતવ છે,

જ માં ભકતો તુલસીના છોડની પુજ કરે છે અને તેના પાનનો
ઉપયોગ પણ અનેક પકારે પુજિવિધમાં થતો હોય છે.

આયુવેદમાં :ં
• તુલસીને બળપદાયી ગણાય છે,જે શરીરની િવિવધ પિકયાઓમાં સમતોલન લાવે છે, અને તણાવનો
સામનો કરવામાં મદદ કરે છેે .
• તેની તીવ સુગંધ અને તીખા સવાદને લીધે, તેને આયુવેદમાં રામબાણ જવન ઔષધ મનાય છે અને તે
દીધર આયુષય આપે છે એમ કહેવાય છે.
• તુલસીના અકરનો ઉપયોગ આયુવેદમાં સામાનય શદીર, માથાનો દુખાવો, પેટની તકલીફો, સોજ, હૃદયના
દદર, ઝેર િવકાર અને મલેિરયામાં કરવામાં આવે છે.
• પારંપાિરક રીતે તુલસી િવિવધ રીતે ગહણ કરવામાં આવે છે: ઉકાળા તરીકે, સુકા ચૂણર તરીકે, તાજ
પાંદડા કે ઘી સાથે મેળવીનેે .
• કપરૂ ર તુલસીમાંથી કાઢેલા સુગંધી-તેલને ઔષિધ તરીકે સૌંદયર પસાધનોમાં અને તેના જવાણું-નાશક
(એિનટ-બેકટેિરયલ) ગુણધમરને લીધે તેને તવચા રોગના ઔષધોમાં વપરાય છે.
• સદીઓથી તુલસીના સુકાવેલા પાંદડાને અનાજમાંથી જવડા (ધનેરા વગેરે)ને દૂર રાખવા જળવણીમાં
વપરાય છે.
તુલસી

લીલા-પાંદડા વાળી (રામ તુલસી) જંબુડીયા-પાંદડા વાળી (શયામ તુલસી)


• ં ે ે
એક અભયાસમાં જણાવયુ છ ક તુલસી લોહીમાં ગલુકોઝનુ પમાણ ઘટાડીને ડાયાિબટીસના ઈલાજમાં મદદ

કરે છે. આ જ અભયાસમાં એ પણ દશારવવામાં આવયું છે કે તુલસી વાપરવાથી કોલેસટોલના સતરમાં દેખીતો
ઘટાડો થયો.
• એક અનય અભયાસમાં જણાયું કે તેનામાં રહેલા એનટી-ઓિકસડનટ ગુણધમરને કારણે લોહીમાં ગલુકોઝના
સતરની જળવણીમાં ફાયદો થાય છે
• કીરણોતસગર (રેડીએશન)થી થયેલા િવષ િવકારો અને મોિતયા (મોિતિબંદ)ુ ઉપર પણ તુલસી ફાયદાકારક
સાિબત થઈ છે.
• તુલસીના અમુક ખાસ રાસાયણીક તતવો આ પમાણે છે: ઓિલનોલીક એિસડ, અસોરલીક એિસડ,
રોસમેરીનીક એિસડ, યુજનોલ, કાવારકોલ, લીનાલુલ, અને બીટા-કેરીઓફાયલીન
• તુલસીના લાકડા (થડ)માંથી બનેલા મણકાની માળા વૈષણવો જપ માટે રાખે છે અને આવા જ ઝીણા
મણકાઓની બનેલી તુલસી માળા ગળામાં પણ પહેરે છે.
• "રામ તુલસી" જેને આછા લીલા પાંદડા આવે છે જે કદમાં મોટા હોય છે; અને "કૃષણ તુલસી" જેને ઘેરા
રંગના પાંદડા આવે છે આ પાંદડા િવષણુની પુજ માટે મહતવના છે.
• હાલના સંશોધનોમાં જણાયું છે કે તુલસી તેનામાં િવપુલ પમાણમાં રહેલા યુજનોલ(eugenol:1-hydroxy-
2-methoxy-4-allylbenzene)ને કારણે એમ માનવામાં આવે છે કે આધુિનક દદરનાશક
(painkillers) દવાઓની માફક કદાચ COX-2 અવરોધક હોય.
લીમડો
ભારતમાં, વૃક “પિવત વૃક”, “રામબાણ”, “પકૃિતની
દવા દુકાન”, “ગામય દવા” અને “તમામ રોગો માટે અકસીર
ઇલાજ” જેવા િવિવધ ઉપનામોથી ઓળખાય છે.
લીમડામાંથી તૈયાર થતા ઉતપાદનો પમાિણત તબીબી ગુણો
ધરાવે છે, કૃિમનાશક, ફૂગપિતરોધી, ડાયાિબટીસ પિતરોધી,
બેકટેરીયા પિતરોધી, વાયરસ પિતરોધી, ફળદપતા
પિતરોધી, અને શામક હોય છે. આયુવેિદક દવામાં તેને મુખય
ભાગ ગણવામાં આવે છે અને તવચા રોગ માટે તેનું ખાસ
સૂચન કરવામાં આવે છે.

આયુવેદમાં :ં
• વૃકના તમામ ભાગો (બી, પાંદડાં, ફૂલો અને છાલ) નો ઉપયોગ ઘણી િવિવધ તબીબી દવાઓ તૈયાર
કરવામાં થાય છે.
• લીમડાનું તેલ સોંદયરપસાધનો (સાબુ , શેમપુ, બામ અને િકમ, ઉદાહરણ તરીકે માગોર સાબુ ) તૈયાર
કરવામાં થાય છે અને તવચા સંભાળ જેમ કે ખીલ સારવાર, અને તવચાની િસથિતસથાપકતા જળવી
રાખવા માટે ઉપયોગી છે. લીમડાંનુ તેલ એક અસરકારક મચછર દૂર રાખનાર છે તેવું જણવામાં આવયું
છે.
• જંતુ, જવાણુ, અને કૃિમ સિહત િવશના આશરે 500 જેટલા જવાણુને તેમના લકણો અને કાયોરમાં અસર
કરીને લીમડાં ઉતપાદનો તેને િબનકાયરકમ બનાવે છે. સામાનય રીતે લીમડો જવનો તુરંત નાશ કરતો
નથી, પરંતુ તેને દૂર કરે છે અને તેના િવકાસને અટકાવે છે. લીમડાં ઉતપાદનો સસતાાં અને મોટા
પાણીઓ અને ખતરનાક જંતુઓ માટે િબનઝેરી હોવાથી, ગામય િવસતારોમાં જંતુ િનયંતણ માટે અનુકૂળ
છે.
• પરંપરાગત ભારતીય દવામાં તેના ઉપયોગને બાજુ પર રાખતા લીમડાંનું વૃક રણને િવસતરતુ અટકાવવા
અને સંભિવત સારો કાબરન ડાયોકસાઇડ અકત કરનાર તરીકે મોટું મહતવ ધરાવે છે.
લીમડો

• અછબડાથી પીડાતા દદીરઓને લીમડાના પાંદડાં પર સૂવાની ભલામણ પરંપરાગત ભારતીય દવા તબીબો
કરે છે.
• લીમડાંના ગુંદરનો ઉપયોગ પિતરોધક એજનટ તરીકે અને ખાસ હેતુના આહાર (ડાયાિબટીસના દદીરઓ
માટે) તૈયાર કરવા માટે થાય છે.
• પરંપરાગત રીતે, લીમડાંની પાતળી ડાળીઓને કોઇના દાંત ચોખખાં કરવા માટે ચાવવામાં આવે છે. આ
ઉપયોગ માટે લીમડાંની નાની ડાળખીને હજુ એકત કરવામાં આવે છે અને તેનું બજરમાં વેચાણ કરવામાં
આવે છે, અને ભારતમાં ગલીઓમાં ઘણીવાર યુવાનો લીમડાંની નાની ડાળખી ચાવતા જોવામાં આવે છેે
• પરંપરાગત ભારતીય દવા તરીકે લીમડાના મૂળીયાંમાંથી તૈયાર કરેલ ઉકાળો તાવમાં રાહત માટે પીવામાં
આવે છે.
• ખીલની સારવાર માટે તવચા પર લીમડાના પાંદડાંનો મલમ લગાડવામાં આવે છે.
• મેલેરીયાના ઉપચાર માટે લીમડાનો અકર અકસીર માનવામાં આવે છે. અમુક િકસસાઓમાં, મેલેરીયા િનષેધ
માટે સેનેગલમાં ખાનગી ધોરણે પગલાં સફળ થયાં છેે .
• ખૂજલીની સારવારમાં લીમડો ખૂબ અસરકારક માનવામાં આવે છે.
• માનવોમાં માથાની જુના ઉપદવની સારવારમાં લીમડાની અસરકારકતાના છૂટક પસંગ પુરાવા પણ છે.
• ઉકાળેલ લીમડાના પાંદડાંમાંથી ચા બનાવવામાં આવે છે, ઘણીવાર આદુ જેવાં અનય વનસપિત સાથે
િમશણ કરીને, આંતરડાંના કૃિમ સામે પિતકાર માટે પીવામાં આવે છે.
• લીમડાના તેલનો છંટકાવ તરીકે િબલાડી અને કૂતરા માટે ચાંચડના પિતરોધ કરવા માટે કરવામાં આવે
છે.
પીપળો
પપપપપ એ એક પહોળાં ગોળ પાન ધરાવતું
અતી મોટું અને પિવત ગણાતું ઝાડ છે. તેને સંસકૃતમાં
અશતથ ના નામ થી ઓળખવામાં આવે છે. અંગેજમાં
પપપપપપપ પપપ અથવા પપ પપપપ એવા નામે
જણીતું છે.
પીપળો િવષણુને િપય મનાય છે. અને તેની નીચે બેસીને
શાદાિદક કમર કરવામાં આવે છેે .

• આ વૃકની છાલની રાખ પાણીમાં ઓગાળી, ગાળીને આપવાથી કોગિળયા વગેરે રોગને લીધે થતી ઊલટી
બંધ થાય છે.
• પેપડી િવરેચક અને પાચક છે.
• મધની સાથે ખાવાથી દમ મટાડે છે.
• તેની છાલ ઘારાં અને પરવાળાં અબરુ દ તથા ગૂમડાં રઝાવે છે.
• કૂમળી શાખાઓનો રસ હેડકી, અકુધા અને કોગિળયાનો અકસીર ઈલાજ છે.
• ખાસ કરીને આ ઝાડની છાલની ભૂકી ઔષિધ તરીકે આપવામાં આવે છે.
• ગુણમાં તે શીતળ, િપતતહર અને કફઘન છે. બાળકની આંચકી ઉપર પીપળાની વડવાઈ પાણીમાં ઘસીને
પાવામાં આવે છે.
• એની લાખ રંગવામાં તેમ જ બીજ ઘણા ઉપયોગમાં આવે છે. એનું લાકડું યજ સિમધમાં વપરાય છે.
અશગંધા
પપપપપપપપ એક વનસપિત છે જે ખાનદેશ,
બરાર, પિશમ ઘાટ તથા અનય અનેક સથાનોમાં જોવા
મળે છે.
લૈિટનમાં એનું નામ વાઇથિનયા સોિમનફેરા છે. આ
વનસપિતનો છોડ બે હાથ જેટલી ઊઁચાઈ ધરાવતો હોય
છે. િવશેષ કરીને વષાર ઋતુમાં પેદા થાય છે, િકંતુ
કેટલાંક સથાનો પર બારે માસ ઉગતા હોય છે.

• રાજિનઘંટુ ગંથમાં જણાવયા અનુસાર અશગંધા ચરપરી, ગરમ, કડવી, માદક ગંધયુકત, બળકારક, વાતનાશક
અને ખાંસી, શાસ, કય તથા વણને નષ કરનારી છે
• તેનાં મુળ પૌિષક, ધાતુપિરવતરક તથા કામોદીપક છે;
• કયરોગ, બુઢાપાની દુબરળતા તથા ગિઠયાના રોગમાં પણ આ લાભદાયક છે.
• અશગંધા વાતનાશક તથા શુકવૃિદકર આયુવેિદક ઔષિધઓમાં મુખય છે.
• શુકવૃિદકારક હોવાને કારણે આને શુકલા પણ કહેવામાં આવે છે.

કોથમીર
કોથમીર એ ધાણાની પાથિમક અવસ્ ‍થા છે

કોથમીર તૂરી, િસનગ્ ‍ધ, મૂતલ, હલકી, કઠણ, તીખી,


જઠરાિગનપદીપક, પાચક, તાવનાશક, રિચકર, ઝાડાને
રોકનાર, િતદોષનાશક અને પાચનને અંતે મધુર છે. તે
તરસ, બળતરા, ઊલટી, શવાસ, ખાંસી મટાડનાર,
કૃિમનાશક, દુબરળતા દૂર કરનાર, િપતતનાશક, શરીરની
તજ ગરમી મટાડનાર તેમજ ચકુષ્ ‍ય છેે

• આંખ આવે (લાલ થાય) ત્ ‍યારે કોથમીર વાટીને તેના તાજ રસનાં બે-બે ટીપાં આંખમાં નાખવાં. કોથમીર
સ્ ‍વચ્ ‍છ લેવી. મરચાંની સાથે પડેલી કોથમીર ન લેવી.
• નજર ઓછી થતી હોય ત્ ‍યારે – આંખમાં દરરોજ બે-બે ટીપાં સવારે અને રાતે નાખવાં. ટીપાં નાખવાથી થોડી
બળતરાં થશે, પરંતુ તે સહન કરવી.
• આંખો દુખતી હોય અને આંખોમાં ખંજવાળ આવતી હોય ત્ ‍યારે તેમજ ફૂલા અને ખીલની તકલીફમાં પણ
કોથમીરનો રસ િહતકર છે.
આવળ
પપપ ભારતમા બધા જ પદેશોમાં થાય છેે .

એનાં પીળાં સોનેરી ફુલોથી આ છોડ તરત ઓળખાઈ


જય છે. આવળ કડવી, શીતળ અને આંખોને
િહતકારક છે.

• પપપ-પપપપપ પપપપ-પપપપ : પીડા-સોજ ઉપર આવળનાં પાન વરાળે કે પાણીમાં બાફીને બાંધવાથી કે
તેને વાટીને લેપ કરવાથી લાભ થાય.
• પપપપપ પપપપપ : આવળના મૂળનો ઉકાળો કરી સવાર-સાંજ પીવાથી પેટની ચૂંક, ઝાડા-મરડો અને ઊલટી
મટે છે.
• પપપપપ પપપ – પપપપપપપ પપપપ : તેનાં પાનનો ઉકાળો કરી પીવાથી ચળ, ખસ, હાથ-પગનાં તિળયાનો
દાહ જેવા તવચા રોગો તથા જણર તાવ મટે છે.
• પપપપપપ – પપપ પપપપપ પપપપપપપ : આવળના પંચાંગનો ઉકાળો કરી થોડા મિહના સવાર – સાંજ
પીવો.
• પપપપપપ (પપપપપપપપ પપપપ) : આવળ મૂળની છાલનો ઉકાળો કરી, તેમાં િદવેલ ૧-૨ ચમચી નાંખી પીવો.
• પપપપ : આવળની કુણી શીંગો વાટીને ગોળમાં ભેળવી બાળકને રોજ દેવાથી લાભ થશે.
• પપપપપપ – પપપપ : આવળનાં પાન વરાળે બાફી, તેે ને ગરમાગરમ પેટે બાંધવા.
• પપપપપપપપપ : આવળના ફૂલ કે તેનાં બીનું ચૂણર બનાવી રોજ ૩ થી ૫ ગામ જેટલું ૨ વાર લો.
• પપપ પપપ પપપપ – પપપપપ : આવળના પાનનો તાજો રસ મુખમાં થોડીવાર ભરી રાખવો.
• પપપપપપપપ પપપપ : આવળના તાજ ફૂલ ૧૦ ગામ સાકર સાથે વાટી, એલચીવાળા દૂધમાં નાંખી પીવું .
• પપપપપપ પપપપ / પપપ પપપપ : આવળનાં પાન દૂધમાં બાફી, બારીક વસતની વચચે મૂકી, બંધ રાખેલી
આંખો પર મૂકી, પાટો બાંધવો.
• પપપ પપપ-પપપપ પપપપ પપપપ : આવળના પાન અને આમલીનાં પાન વરાળે બાફીને વાટી લો, તેમાં થોડો
સાજખાર પાઉડર મેળવી, ગરમ કરી, માર કે સોજ પર લેપ કરવો. આ લેપથી હાથ-પગનો મચકોડ, લચક અને
વાનો સોજો પણ મટે.
આંકડો
પપપપપકે પપપપને મદાર અને અકૌઆ પણ કહેવાય છે.

આંકડાનું ઝાડ નાનું અને છતતાદાર હોય છે અને એનાં


પણોર વડનાં પાંદડાં સમાન જડાં હોય છે. લીલાં સફેદ
રવાંટીવાળાં પાંદડાં પાકી જય તયારે પીળા રંગનાં થઇ જય
છે. એનાં ફૂલ સફેદ નાનાં છતતાદાર હોય છે.

પપપપપ પપપપપ પપપપ : રિવવારે પુષ્‍યનકતમાં આકડાનું મૂળ લઈ રાખી મૂકવું. પસવ તતપર સતીને આ મૂળ
આકડાના પાનમાં વીંટી, દોરાથી બાંધી તેના અંબોડામાં રાખવું . જેથી પસૂિત જલદી થશે. પસવ પછી મૂળ કાઢી લેવું.

પપપપપપ પપપ પપપપ : આકડાનાં પાન વરાળે બાફી, તે


દુ

ખતા અંગ પર મૂકી શેક કરવો.
પપપપ પપ પપપપપ : આકડાનાં ફૂલ અને મરીને વાટી, તેની અંદર ગોળ ઉમેરી, તેની ચણા જેવી ગોળી બનાવો, સવાર-
સાંજ ગરમ પાણીમાં તે ૨ – ૨ નંગ લેવી.

પપપપપપપ : આકડાના મૂળનો ધૂમાડો નાકથી લેવો.


પપપ પપ પપપપ પપપપપપપપ પપપ પપ : આકડાના મૂળ ઠંડા પાણીમાં ઘસી, તે ડંખ પર લગાવો તથા આકડાના
કુમળાં પાનનો ૨-૩ ચમચી રસ, ઘી ૨ ચમચી સાથે પાવો.

પપપપ પપપ : આકડા અને આમલીનાં લાકડાનો અિગન કરી, તેની ઉપર અજમો નાંખી, તેની ધૂણી હરસ-મસાને રોજ
દેવી.

પપપપપપપ : આકડાનાં પાકા પાનને ઘી ચોપડી, તેને વરાળે કે અિગન પર બાફી, તેનો રસ કાઢી, કાનમાં ટીપાં નાંખવા
કે પાન તેલમાં પકાવી, તે તેલનાં કાનમાં ટીપાં પાડવા.

પપપ પપપપ પપપપપ : આકડાના દૂધમાં હળદર ચૂણર મેળવી, તેનો આછો લેપ કાળી તવચા પર રોજ કરવો.

પપપપપપ પપપ : આકડાનાં કુમળાં પાન ૩-૪ નંગ નાગરવેલ પાનમાં મૂકી ચાવી જવા.
પપપપપપપ પપપપ (પપપપપ) : સોજ ઉપર આકડાનું દૂધ ચોપડવું .
હાથીપગું-આકડાનાં મૂળ કાંજમાં વાટી પપપપપપપ પપપ રોજ લેપ કરવો.
પપપપપપપ પપપ : આકડાનું મૂળ પાણીમાં ઘસી ડંખ પર લગાડવુ ં
અરડૂસી
ગુજરાતમાં સવરત થતી અરડૂસી (વાસા, અડૂસા) આપણે
તયાં ખાંસી, ઉધરસ, શાસની દવા તરીકે ખાસ જણીતી છે.

તેની ધોળી અને કાળી એમ બે જતોમાં કાળી વધુ


ગુણકારી, ગરમ અને કફનાશક છે. ઘણે સથળે બાગ-
બગીચા તથા ખાનગી ખેતર-વાડીમાં તે વવાય છેે

• પપપપપ, પપપપપ, પપ પપપ પપપપ પપપ પપપપ અરડૂસીનાં પાન તથા તેનાં પુષ્‍પોનો રસ કાઢી, તેમાં
મધ નાખી રોજ સવાર-સાંજ આપવો. અથવા અરડૂસીનાં પાન બાફી પુટપાકિવિધથી રસ કાઢી, મધ મેળવી પીવો.

• પપપપપપપપપ : શરીરના કોઈ પણ કુદરતી િછદ માગેથી લોહી પડતું અટકાવવા માટે અથવા કમળા કે કફ-
િપતતના તાવ માટે અરડૂસીનાાં પાન તથા ફૂલોનો રસ કાઢી તેમાં સાકર તથા મધ નાંખી પીવું .

• પપપપપ-પપપ પપપપપ પપપપ : અરડૂસીના મૂળ રિવવારે શુભ સમયે લાવી, ધોઈ લો. પછી તેને પસવતતપર
સતીની કમરે બાંધો. મૂળને પાણીમાં ઘસીને પેઢુના ભાગે લેપ પણ કરવો.
• પપપપપપ પપપપ પપ (પપપપપ) : અરડૂસીના પાનના રસમાં તીફળા ચૂણર ૫ ગામ તથા તાજું માખણ નાંખી
રોજ પીવાથી ખૂબ લાભ થશે.

• પપપપપપ (પપપપપપ પપપ) :અરડૂસી, મોથ, ઘમાસો, સૂંઠ, ભારંગમૂળ – એટલી ચીજોનો ભૂકો કરી, ઉકાળો
બનાવી તેમાં મધ અને િસંધવ નાંખી, સવાર-સાંજ દેવું.
• પપપપપપ પપપપ, પપપ-પપપ, પપપપપપપપપ (પો ોપપપપ) પપપ પપપપપપ પપપપપપપ અરડૂસીના
પાનના તાજ રસમાં સાકર તથા ઘી ૧-૧ ચમચી ઉમેરી રોજ સવાર-સાંજ પીવું . તેથી દરેક રકતસતાવ મટે છે.
• પપ-પપપપપ (પપપપપપપ) : અરડૂસીનાં પાન, હળદર, ધાણા, ગળો, ભારંગ મૂળ, લીંડીપીપર, સૂંઠ અને
ભોિરંગણી – સમાન ભાગે લઈ બોરકૂટ ભૂકો કરી, તેનો ઉકાળો કરી સવાર-સાંજ બે વાર, તેમાં ૧ ગામ મરી ભૂકો
નાંખી પીવો.
• પપપપપપપ (પપપપ – પપપપપપપપ પપપ પપપપપપપપ પપપપ) : અરડૂસી, ગળો અને એરંડાનાં
મૂળનો ઉકાળો કરી, તેમાં ૧-૨ ચમચી િદવેલ મેળવી રોજ પીવાથી દદર મટે.

• પપપપ (પપ.પપ.): અરડૂસીના પાનના રસમાં મધ કે સાકર મેળવી રોજ કાયમ પીવાથી નવી-જૂની ઉધરસ,
કફ તથા કય રોગનો નાશ થાય છે. અરડૂસી ફેફસું નવા જેવું બનાવે.
ચણોઠી (ગુંજ)
ચણોઠીનાં અનેક પાતળી – લચકદાર ડાળીની વષારયુ ,
સુંદર ચકારોહી, પરાશયી વેલ (લતા)ગુજરાત – ભારતમાં
સવરત ખેતરોની વાડ કે જંગલની ઝાડીઓમાં થાય છે.
દવામાં લાલ અને કાળી ચણોઠીના મૂળ, ફળ, પાન વગરે
વપરાય છે. આ વનસપિત અલપ ઝેરી હોઈ, ખાવામાં વાપરતા
પહેલા-ચણોઠી પોટલીમાં બાંધી, ડોલાયંતમાં કાંજથી ૩
કલાક બાફ દઈ પછી શુદ પાણીથી ધોઈ, તેની ઉપરનાં
ફોતરાં તથા અંદરની જભી કાઢીને વપરાય છે.

• પપપપપપપ : ચણોઠીનાં મૂળ પાણીમાં ઘસી, નાકમાં ટીપાં પાડવા.


• પપપપપપ પપપપપ (પપપપપપપ પપપપ) : મોગલી એરંડાના રસમાં ધોળી ચણોઠી ઘસીને આંખમાં આંજવી.
• પપપપપપ પપપ પપ પપપપપ ચણોઠીના મૂળ પાણીમાં ઘસી લગાવો કે ચણોઠીનું ચૂણર મધમાં મેળવી ટાલ પર
લગાવો.
• પપપ પપપ પપપ – પપપપપ : ચણોઠીનાં પાન ચાવી, મોંથી તેનો રસ ઉતારવો.
• પપપપપપ પપપપપપ પપપપપપ – પપપપપ : ધોળી ચણોઠીના પાન, ચણકબોબા અને સાકર વાટી, ગોળી
બનાવી, મુખમાં રાખી ચૂસવી.

• પપપ પપપપપપ : મેદી તથા ચણોઠીનાં પાનનો રસ કાઢી, તેમાં જરં તથા સાકર નાંખી પીવું .
• પપપપ : ધોળી ચણોઠીનાં પાનનો રતવા પર લેપ કરવો.
• પપપપપપપ પપપપપપ – પપપપ) પપપપપપપપપ : ધોળી ચણોઠીનાં પાનનો રસ સાકર તથા જર નાંખી
પીવી.
• પપપપ : રાતી ચણોઠીની દાળ, આમલીના કચૂકા અને સોનાગેરનો લેપ, વારંવાર સૂકાઈ ગયે ફરી કરતા
રહેવો.
• પપપપ : ધોળી ચણોઠીનાં મૂળ પાણીમાં ઘસી પીવાં કે તેનું ચૂણર બનાવી ૫ ગામ જેટલું મધ કે ઘીમાં ચાટવું .
• પપપપપપ પપપ : ચણોઠી, હાથીદાંતની ભસમ અને રસવંતીના ચૂણરને બકરીના દૂધ સાથે વાટી, માથે લેપ
કરવાથી ટાલમાં વાળ ઊગે. સફેદ ચણોઠી ૮૦ ગામનું ચૂણર કરી, ભાંગરાના ૩૨૦ ગામ રસમાં પલાળી, તેમાં ૫૦૦
ગામ તલનું તેલ તથા ૫ લીંબુનો રસ નાંખી, ઉકાળો. તેલ તૈયાર થયે ગાળીને વાપરવું . તેના ઉપયોગથી માથાના
વાળ ખરવા, ટાલ પડવી ખોડો આધાશીશી, મસતક પીડા વગેરે મટે છે.
ફૂદીનો
ફુદીનાથી આપણે સહુ પિરિચત છીએ. દરરોજ
ઉપયોગમાં આવતા લીલા મસાલામાં ફુદીનો અગત્ ‍યનું
સ્ ‍થાન ધરાવે છે.
ફુદીનો સ્ ‍વાદુ, રિચકર, હદ્ય, ઉષ્ ‍ણ, દીપન, વાત-
કફનાશક તથા વધુ પડતા મળમૂતને નોમરલ કરનાર
છે. તે અજણર, અિતસાર અને ખાંસીને મટાડે છે.
તે જઠરાિગન-પદીપક, સંગહણીને મટાડનાર,
જણરજવર દૂર કરનાર અને કૃિમનાશક છે. તે ઊલટી
અને મોળને અટકાવે છે. થોડા પમાણમાં તે િપતતનાશક
પણ છે. તે પાચનશિકત વધારે છે અને ભૂખ લગાડે છે.

• ભૂખ લગાડવા માટે : ફુદીનો, તુલસી, મરી અને આદુનો ઉકાળો દરરોજ સવારે ચાર ચમચા જેટલો
(આશરે અધોર કપ) પીવો.
• રોંિજદા તાવ ઉપર : ફુદીનો અને તુલસીનો રસ દરરોજ િદવસમાં બે વખત સવારે અને રાતે પીવો.
ટાઢ વાઇને આવતા શીતજવરમાં પણ ફુદીનો અને તુલસીનો ઉકાળો થોડા દિિવસ પીવો. (૪) ફુદીનાનો
તાજો રસ મધ મેળવી દર બે કલાકે આપતા રહેવાથી ગમે તેવો તાવ અંકુશમાં આવી જય છે.
• અપાચન, અજણર અને ઊલટી જેવી પાચનતંતની ફિરયાદમાં ફુિદનાનો તાજો રસ ફાયદો કરે છે.
• પેટના શૂળ ઉપર : ફુદીનાનો રસ એક નાની ચમચી, આદુનો રસ એક નાની ચમચી િસં ધવ નાખીને
િદવસમાં બે વખત પીવો.
• શરદી, સળેખમ અને પીનસ (નાકમાં થતો સડો)માં ફુદીનાના રસનાં બે-તણ ટીપાં િદવસમાં બે-તણ
વખત નાકમાં નાખવાં.

You might also like